Liluben Tukadiya
Liluben Tukadiya
  • 733
  • 9 201 244
ગણેશ ચતુર્થી સ્પેશિયલ ભજન#ગણપતી ગજાનંન દેવા #ગણેશચતુર્થી પર ખાસ ગવાતું ભજન#એકદમ નવું જ છે#ganpati#
#bhajan #satsang #gujrati #bhakti #rambhajan #kirtan #gamdu #ayodhya #kanudo #like #ganpati#ganeshchaturthi#ganesh#ganpatibappamorya#satsang_bhajan#bhajankirtan#
ગણેશ ચતુર્થી સ્પેશિયલ ભજન
ગણેશ ચતુર્થી પર ખાસ ગવાતું ભજન
એકદમ નવું જ ભજન છે
ગુણપતિ ગજાનંન દેવા
@Lilubentukadiya
લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો
હારે ગુણપતિ ગજાનંન દેવા
હારે મારે કરવી તમારી સેવા ગજાનંન દેવા
હારે તમે મારે આંગણિયે પધારજો
હારે તમે આવી ને આંગણાં દીપાવો ગજાનંન દેવા
હારે સાથે રીધિ સીદ્ધી ને તેડી લાવજો
હારે હું તો કંકુ ને ચોખલીયે વધાવું ગજાનંન દેવા
હારે સાથે શંકર પાર્વતી ને લાવજો
હારે હું તો ફુલડે ને મોતીડે વધાવું ગજાનંન દેવા
હારે મેતો આશોપાલવ નાં તોરણ બાંધીયા
હારે મેંતો શેરીએ ફુલડાં વેરાવયા ગજાનંન દેવા
હારે મેં તો રુડા મંડપ શણગારીયા
હારે એમાં બાજોઠે તમને બેસાડું ગજાનંન દેવા
હારે ભોજન થાળ ને મોદક ધરાવું
હારે જળ જમનાજી ની ઝારી ભરાવું ગજાનંન દેવા
હારે પાન બીડેલા ને લવિંગ સોપારી
હારે તમે મુખવાસ કરો ને મોરારી ગજાનંન દેવા
હારે દીધેલ તમારું તમને ધરાવું
હારે હું છું ગરીબ ક્યાં થી લાવું ગજાનંન દેવા
હારે વારી વારી ચરણે તમારે નમીએ
હારે તમે સંકટ સૌ નાં હરજો ગજાનંન દેવા
જય ગણપતિ દેવા
มุมมอง: 847

วีดีโอ

ગામડા ના ભજન#આવાં ભજન ઘણુંબધું સમજાવી જાય છે #કાના તારી ગાવળી ને માવડી બનાવી #krishnabhajan#satsang
มุมมอง 64819 ชั่วโมงที่ผ่านมา
#bhajan #satsang #gujrati #bhakti #gamdu #kirtan #rambhajan #ayodhya #kanudo #like#satsang_bhajan#bhajankirtan#gujratibhajan#krishnabhajan# ગામડા નાં દેશી ભજન આવાં ભજન ઘણું બધું સમજાવી જાય છે કાનતારી ગાવડી ને માવડી બનાવી @Lilubentukadiya લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો
વેઠેઈ માનવ વેદનાં તું શામળા સંભાળજે#ભારેવરસાદ ને કારણે કેવી પરિસ્થિતિ #ભાવેશભાઈ આહીર ની રચના#છંદ#
มุมมอง 5232 ชั่วโมงที่ผ่านมา
#bhajan #satsang #gujrati #bhakti #rambhajan #gamdu #kirtan #ayodhya #kanudo #like#ગુજરાતી#ગામડાનાભજન#દુહો#છંદ# છંદ ભારે વરસાદને કારણે કેવી પરિસ્થિતિ વેઠેઈ માનવ વેદનાં તું શામળા સંભાળજે @Lilubentukadiya લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો
ગણેશ ચતુર્થી સ્પેશિયલ ભજન#ગણપતી બાપા નુ સ્વાગત ગીત #આવો ગણપતિ મારે આંગણિયે#ganeshchaturthi#bhajan#
มุมมอง 1.1K2 ชั่วโมงที่ผ่านมา
#bhajan #satsang #gujrati #bhakti #rambhajan #gamdu #kirtan #ayodhya #like #kanudo #ganeshchaturthi#ganesh#satsang_bhajan#bhajankirtan#gujratibhajan# ગણેશ ચતુર્થી સ્પેશિયલ ભજન ગણપતિ બાપ્પા નું સ્વાગત ગીત આવો ગણપતિ મારે આંગણિયે @Lilubentukadiya લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો
મીરાબાઈ નું ભજન(વીષ્ણુભાઈ નાં સ્વરમાં)#કનૈયા રાણાનાં રાજથી છોડાવજે#mirabaibhajan#bhajan#satsang#
มุมมอง 7K4 ชั่วโมงที่ผ่านมา
#bhajan #satsang #gujrati #bhakti #kirtan #rambhajan #gamdu #ayodhya #like #kanudo#mirabaibhajan#krishnabhajan#gujratibhajan#satsang_bhajan# મીરાંબાઈ નું ભજન કનૈયા રાણાનાં રાજથી છોડાવજે @Lilubentukadiya લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો
સાખીઓ કૃષ્ણ લીલા ભાગ ૨#ભોળાનાથ આવ્યા કનૈયા ના દર્શનીયેં#એકસાથે એટલી બધી સાખી #shakhi#gujrati#satsang
มุมมอง 8157 ชั่วโมงที่ผ่านมา
#bhajan #gujrati #satsang #bhakti #rambhajan #kirtan #gamdu #ayodhya #like #kanudo#shakhi#mahadev#krishna#satsang_bhajan#gujratibhajan# કૃષ્ણ લીલા સાખી ભાગ ૨ ભોળાનાથ આવ્યા કનૈયા ના દર્શનીયેં @Lilubentukadiya લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો
પીતૃમોક્ષ નું ભજન#ગંગાઉતપતી#ભગીરથના પીતૃ ની મોક્ષગતી#આજે જરૂર સાંભળજો#mahadev #bhajan#bhakti#satsang
มุมมอง 9467 ชั่วโมงที่ผ่านมา
#bhajan #gujrati #satsang #bhakti #kirtan #rambhajan #gamdu #ayodhya #kanudo #like#mahadev#mahadevbhakt#harharmahadev# પીતૃ મોક્ષ નું ભજન ગંગા ઉત્પતી ભગીરથ નાં પીતૃ ને મોક્ષ ગતી બોલો હર હર મહાદેવ @Lilubentukadiya લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો
ભોળાનાથ નું ભજન#મારે ભોળાનાથ ને મળવું છે મારે હૈયું હળવું કરવું છે #mahadev#bhajan#bhakti#satsang#
มุมมอง 3K9 ชั่วโมงที่ผ่านมา
#bhajan #gujrati #satsang #bhakti #rambhajan #gamdu #kirtan #ayodhya #kanudo #like #mahadev#harharmahadev#mahadevbhakt#shiv#bholenath#satsang_bhajan#bhajankirtan# ભોળાનાથ નું ભજન મારે હૈયું હળવું કરવું છે મારે ભોળાનાથ ને મળવું છે @Lilubentukadiya લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો
ગાય તુલસી ની વાર્તા#સંતાનસુખ તથા બાળકની રક્ષા માટે જરૂર આ વાર્તા સાંભળજો #vratkatha#gujrati#satsang#
มุมมอง 5499 ชั่วโมงที่ผ่านมา
#bhajan #gujrati #satsang #bhakti #kirtan #rambhajan #gamdu #ayodhya #like #kanudo#vratkatha# ગાય તુલસી વ્રત કથા @Lilubentukadiya લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો
સોમવતી અમાસ ની વાર્તા#સાભળવા માત્રથી પુણ્ય ની પ્રાપ્તિ થાય #vratkatha#bhakti#mahadev#bhajan#satsang#
มุมมอง 7829 ชั่วโมงที่ผ่านมา
#bhajan #gujrati #satsang #bhakti #kirtan #rambhajan #gamdu #ayodhya #like #kanudo#vrat#vratkatha#mahadev#mahadevbhakt#harharmahadev# સોમવતી અમાવસ્યા વ્રત કથા મહાત્મ્ય સાંભળવા માત્રથી પુણ્ય ની પ્રાપ્તિ થાય @Lilubentukadiya લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો
કૃષ્ણ લીલા ભજન#વીજુબેનઆહીર #લીલુબેનટુકડીયા#એકસાથે એટલાબધા કૃષ્ણ ભજનો આનંદ#krishnabhajan#gujrati#kano
มุมมอง 69112 ชั่วโมงที่ผ่านมา
કૃષ્ણ લીલા ભજન#વીજુબેનઆહીર #લીલુબેનટુકડીયા#એકસાથે એટલાબધા કૃષ્ણ ભજનો આનંદ#krishnabhajan#gujrati#kano
ભોળાનાથ ભીલડી ભજન#અમને પીયરીયે વળાવો મહાદેવજી (વીષ્ણુભાઈ નાં સ્વરમાં)#mahadev#bhajan#satsang#gujrati
มุมมอง 2.3K12 ชั่วโมงที่ผ่านมา
ભોળાનાથ ભીલડી ભજન#અમને પીયરીયે વળાવો મહાદેવજી (વીષ્ણુભાઈ નાં સ્વરમાં)#mahadev#bhajan#satsang#gujrati
આધ્યાત્મિક ભજન#સાંભળ અજ્ઞાની જીવળા કરીલે દીવળા#aadhyatmik #bhajan#kirtan#gujrati#satsang#
มุมมอง 1.5K14 ชั่วโมงที่ผ่านมา
આધ્યાત્મિક ભજન#સાંભળ અજ્ઞાની જીવળા કરીલે દીવળા#aadhyatmik #bhajan#kirtan#gujrati#satsang#
ગામડા ના ભજન#ભાવે થી સૌ સીતા રામ બોલો #ગામડાનીમોજ#prachin_bhajan#rambhajan#bhakti#satsang#gujrati#
มุมมอง 1.7K14 ชั่วโมงที่ผ่านมา
ગામડા ના ભજન#ભાવે થી સૌ સીતા રામ બોલો #ગામડાનીમોજ#prachin_bhajan#rambhajan#bhakti#satsang#gujrati#
અચાનક અમારા સત્સંગ માં વ્રજવાસી આવ્યા#એવાં કીર્તન બોલ્યાં કે સાંભળી ને દુઃખ દર્દ ચીંતા બધું વયું જાય
มุมมอง 74416 ชั่วโมงที่ผ่านมา
અચાનક અમારા સત્સંગ માં વ્રજવાસી આવ્યા#એવાં કીર્તન બોલ્યાં કે સાંભળી ને દુઃ દર્દ ચીંતા બધું વયું જાય
પારણાં નવમી નું ભજન#સોનાનુ પારણું ને રેશમ ની દોરી #જુઓ અમારા ગામડા ની મોજ #krishna#bhajan#satsang#
มุมมอง 1.8K21 ชั่วโมงที่ผ่านมา
પારણાં નવમી નું ભજન#સોનાનુ પારણું ને રેશમ ની દોરી #જુઓ અમારા ગામડા ની મોજ #krishna#bhajan#satsang#
વરસે ભલે વાદળી ને વાયુ ભલે વાય#જન્માષ્ટમી સ્પેશિયલ ભજન #krishnabhajan#satsang#gujrati#kirtan#
มุมมอง 1.6Kวันที่ผ่านมา
વરસે ભલે વાદળી ને વાયુ ભલે વાય#જન્માષ્ટમી સ્પેશિયલ ભજન #krishnabhajan#satsang#gujrati#kirtan#
દેશી રાહડા ની મોજ#આઠમના રાહળા #કારાગૃહ માં તે કૃષ્ણ જલમીયા #krishnajanmashtami #krishna#gujarati#
มุมมอง 2Kวันที่ผ่านมา
દેશી રાહડા ની મોજ#આઠમના રાહળા #કારાગૃહ માં તે કૃષ્ણ જલમીયા #krishnajanmashtami #krishna#gujarati#
સાખી ની મોજ#કૃષ્ણ જન્માષ્ટમી સ્પેશિયલ સાખી #એકહારે એટલી બધી સાખી #krishna #janmashtami #gujrati #
มุมมอง 1.4Kวันที่ผ่านมา
સાખી ની મોજ#કૃષ્ણ જન્માષ્ટમી સ્પેશિયલ સાખી #એકહારે એટલી બધી સાખી #krishna #janmashtami #gujrati #
દેશી રાહડા ની મોજ#માનાંજાયા વેગે વેલો આવ #સાતમના રાહળા #આવા હોય અમારા ગામડા નાં રાહળા #lokgeet#deshi
มุมมอง 3.3Kวันที่ผ่านมา
દેશી રાહડા ની મોજ#માનાંજાયા વેગે વેલો આવ #સાતમના રાહળા #આવા હોય અમારા ગામડા નાં રાહળા #lokgeet#deshi
જન્માષ્ટમી સ્પેશિયલ ગીત# કાનુડો જન્મો મથુરા ની જેલમાં #વીજુબેન#લીલુબેન#janmashtami#bhajan#krishna#
มุมมอง 2.5Kวันที่ผ่านมา
જન્માષ્ટમી સ્પેશિયલ ગીત# કાનુડો જન્મો મથુરા ની જેલમાં #વીજુબેન#લીલુબેન#janmashtami#bhajan#krishna#
દેશી રાહડા ની મોજ#અમારા ગામડા ની જુની પરંપરા સાતમના રાહળા# રાધાજી ની ટીલડી#ગામડાનીમોજ#ગુજરાતી#કાનુડો
มุมมอง 3.1Kวันที่ผ่านมา
દેશી રાહડા ની મોજ#અમારા ગામડા ની જુની પરંપરા સાતમના રાહળા# રાધાજી ની ટીલડી#ગામડાનીમોજ#ગુજરાતી#કાનુડો
સરખી સાહેલી મને સાંભરે #સાતમ આઠમ નું ગીત #સાભળી ને આંખ માં આશુ આવી જાસે#હું પણ 😭😭#lokgeet #gujrati#
มุมมอง 3Kวันที่ผ่านมา
સરખી સાહેલી મને સાંભરે #સાતમ આઠમ નું ગીત #સાભળી ને આં માં આશુ આવી જાસે#હું પણ 😭😭#lokgeet #gujrati#
જન્માષ્ટમી સ્પેશિયલ ભજન#janmastami bhajan#સંપૂર્ણ કૃષ્ણ લીલા#janmashtami#bhajan#gujarati#krishna#
มุมมอง 4.8Kวันที่ผ่านมา
જન્માષ્ટમી સ્પેશિયલ ભજન#janmastami bhajan#સંપૂર્ણ કૃષ્ણ લીલા#janmashtami#bhajan#gujarati#krishna#
આધ્યાત્મિક ભજન#રામ ખોવાયો તારા મનમાં તું તો શાને ગોતે છે મંદિર માં #rambhajan#aadhyatmik#bhajan#
มุมมอง 1.3K14 วันที่ผ่านมา
આધ્યાત્મિક ભજન#રામ ખોવાયો તારા મનમાં તું તો શાને ગોતે છે મંદિર માં #rambhajan#aadhyatmik#bhajan#
નાગ પાંચમ ની વાર્તા#Nag pacham ni varta#nagpanchami#varta#dharm#bhakti#satsang#gujrati#
มุมมอง 25014 วันที่ผ่านมา
નાગ પાંચમ ની વાર્તા#Nag pacham ni varta#nagpanchami#varta#dharm#bhakti#satsang#gujrati#
સત્સંગ ભજન# શંકર પાર્વતી આવેછે ગણપતિ નાં ગુણલાં ગવાય#mahadev#bhajan#satsang#bhakti#gujrati#
มุมมอง 88314 วันที่ผ่านมา
સત્સંગ ભજન# શંકર પાર્વતી આવેછે ગણપતિ નાં ગુણલાં ગવાય#mahadev#bhajan#satsang#bhakti#gujrati#
ભોળાનાથ કૃષ્ણ ભજન#ભોળાનાથ આવ્યા જશોદા નાં આંગણે#mahadev#bhajan#satsang#bhakti#gujrati#
มุมมอง 88014 วันที่ผ่านมา
ભોળાનાથ કૃષ્ણ ભજન#ભોળાનાથ આવ્યા જશોદા નાં આંગણે#mahadev#bhajan#satsang#bhakti#gujrati#
બોળ ચોથ ની વાર્તા#ગાય પુજણી #satsang#bhajan#kirtan#dharm#gujrati#gamdu#
มุมมอง 83314 วันที่ผ่านมา
બોળ ચોથ ની વાર્તા#ગાય પુજણી #satsang#bhajan#kirtan#dharm#gujrati#gamdu#
આધ્યાત્મિક ભજન#મુરખે રામ નામ ના લીધું બેઠો મરવા (વીષ્ણુભાઈ નાં સ્વરમાં) નીચે લખેલું છે#bhajan#bhakti
มุมมอง 11K14 วันที่ผ่านมา
આધ્યાત્મિક ભજન#મુરખે રામ નામ ના લીધું બેઠો મરવા (વીષ્ણુભાઈ નાં સ્વરમાં) નીચે લખેલું છે#bhajan#bhakti

ความคิดเห็น

  • @gangabenjoshi9585
    @gangabenjoshi9585 7 ชั่วโมงที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ

  • @hiraodedara813
    @hiraodedara813 8 ชั่วโมงที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 8 ชั่วโมงที่ผ่านมา

    જય ગણપતિ દાદા મોરીયા 🎉🎉

  • @KevalRabari-jl7gi
    @KevalRabari-jl7gi 8 ชั่วโมงที่ผ่านมา

    જય હો

  • @KevalRabari-jl7gi
    @KevalRabari-jl7gi 9 ชั่วโมงที่ผ่านมา

    જય દ્વારકાધીશ

  • @hiraodedara813
    @hiraodedara813 9 ชั่วโมงที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ ખૂબ સરસ

  • @ramilamaharaj7482
    @ramilamaharaj7482 11 ชั่วโมงที่ผ่านมา

    Jay bhole nath

  • @sonalpachani9479
    @sonalpachani9479 13 ชั่วโมงที่ผ่านมา

    લખીને મુકો

  • @jasuparmar4975
    @jasuparmar4975 13 ชั่วโมงที่ผ่านมา

    લખી ને મુકો જયશ્રીકૃષણ

  • @hiraodedara813
    @hiraodedara813 13 ชั่วโมงที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ સરસ બેન

  • @hiraodedara813
    @hiraodedara813 14 ชั่วโมงที่ผ่านมา

    જય ગણપતિ બાપા

  • @hiraodedara813
    @hiraodedara813 14 ชั่วโมงที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ

  • @ramdevofficelupleta2462
    @ramdevofficelupleta2462 14 ชั่วโมงที่ผ่านมา

    Vahhh very good ❤🎉 Jay dwarkadhish 🙏

  • @dhenishbhimani6176
    @dhenishbhimani6176 16 ชั่วโมงที่ผ่านมา

    સરસ છે લખી ને મોકલો

  • @narendraraval8706
    @narendraraval8706 17 ชั่วโมงที่ผ่านมา

    Abhinandan congrechuletion khub khub aagal vadho jay Mahadev jay shree Krishna

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 19 ชั่วโมงที่ผ่านมา

    ખુબ જ સરસ ભજન દીદી 🙏🙏🙏

  • @kishanahirdadva9077
    @kishanahirdadva9077 วันที่ผ่านมา

    વાહ.... જય મુરલીધર

  • @user-vp8ey7eg1i
    @user-vp8ey7eg1i วันที่ผ่านมา

    Wah બેન

  • @meenarathod37
    @meenarathod37 วันที่ผ่านมา

    સરસ ભજન છે 👌

  • @SiroyaNarendar-vw7th
    @SiroyaNarendar-vw7th วันที่ผ่านมา

    Jesal mdina n diye beth

  • @narendratank1131
    @narendratank1131 วันที่ผ่านมา

    Lakhi ne mukko ne please

  • @Vishvajitsinh-j3x
    @Vishvajitsinh-j3x วันที่ผ่านมา

    Akiratansarashse

  • @nishantpatel7296
    @nishantpatel7296 วันที่ผ่านมา

    ભજલખીને મુકવા ખાસ મખાસ વિનતી બધા પીલ્ઝ

  • @nishantpatel7296
    @nishantpatel7296 วันที่ผ่านมา

    ભજન લખીને મુકવાખાસ વિનંતી

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal วันที่ผ่านมา

    જય ગણપતિ દાદા 🎉🎉🎉

  • @user-bi3qn6mu8h
    @user-bi3qn6mu8h วันที่ผ่านมา

    જયશ્રીકૃષ્ણ સુભસવાર

  • @babubhaipatel6234
    @babubhaipatel6234 2 วันที่ผ่านมา

    Khub saras,bar jyotirling viahe mahiti bhajan dwara janva mali,abhar .

  • @prafullajoshi3404
    @prafullajoshi3404 2 วันที่ผ่านมา

    🙏જય માતાજી 🙏ખૂબજ સરસ ભજન ગાયું ભાઈ... એકદમ સુપર... તમારો કંઠ પણ સારો છે વાહ ભાઈ... ખૂબજ સરસ... આવા જ ભજન સંભળાવતા રહો... માતાજીની કૃપા આપના પર બની રહે 🙏આભાર 🙏

  • @Kokilaben-o4u
    @Kokilaben-o4u 2 วันที่ผ่านมา

    સરછે ભજન🌹🙏👌

  • @Kokilaben-o4u
    @Kokilaben-o4u 2 วันที่ผ่านมา

    સરભજછે🙏🌹👌👌

  • @nishantpatel7296
    @nishantpatel7296 2 วันที่ผ่านมา

    સાખી લખીને મુકવા વિનતી

  • @nishantpatel7296
    @nishantpatel7296 2 วันที่ผ่านมา

    ભજન લખીને મુકવ | વિનંતી વિષણુ ભા જય ભોળ નાથ

  • @nishantpatel7296
    @nishantpatel7296 2 วันที่ผ่านมา

    ભજન બધાં લખીને મુકવા વિનંતી

  • @meenarathod37
    @meenarathod37 2 วันที่ผ่านมา

    ખુબ સરસ ભજન 👌

  • @nishantpatel7296
    @nishantpatel7296 2 วันที่ผ่านมา

    ભજન બધાં લખીને મુક્વા વિનંતી

  • @nishantpatel7296
    @nishantpatel7296 2 วันที่ผ่านมา

    ભજન બધા તમારા સરસ હોય છે . વિષ્ણુ ભાઈ લખીને મુકવા ખાસ વિનંતી રામરામ

  • @meenarathod37
    @meenarathod37 2 วันที่ผ่านมา

    સરસ ભજન છે 👌

  • @user-wd4cf9gy9s
    @user-wd4cf9gy9s 2 วันที่ผ่านมา

    ❤❤

  • @hiraodedara813
    @hiraodedara813 2 วันที่ผ่านมา

    જય ભોલેનાથ

  • @hiraodedara813
    @hiraodedara813 2 วันที่ผ่านมา

    જય ભોલેનાથ

  • @hiraodedara813
    @hiraodedara813 2 วันที่ผ่านมา

    જય શ્રી રામ

  • @hiraodedara813
    @hiraodedara813 2 วันที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ

  • @gopalparmar8846
    @gopalparmar8846 2 วันที่ผ่านมา

    ધન્ય છે મીરાબાઈ નો કૃષ્ણ પ્રેમ

  • @user-xf5ou3wh2p
    @user-xf5ou3wh2p 2 วันที่ผ่านมา

    હર હર મહાદેવ

  • @pravinabhatt9229
    @pravinabhatt9229 3 วันที่ผ่านมา

    Bhajan na shabdo lakhi moklo

  • @kamlaparmar4989
    @kamlaparmar4989 3 วันที่ผ่านมา

    Jay shree ram Jay shree krishna radhe radhe ❤❤❤❤❤❤❤❤❤

  • @hiraodedara813
    @hiraodedara813 3 วันที่ผ่านมา

    જય ભોલેનાથ

  • @hiraodedara813
    @hiraodedara813 3 วันที่ผ่านมา

    જય ગંગા મૈયા

  • @renukabenjoshi6748
    @renukabenjoshi6748 3 วันที่ผ่านมา

    👌👌👌 4:19

  • @devajibhaikothari371
    @devajibhaikothari371 3 วันที่ผ่านมา

    hare રમે અંદર ને બહાર એક જ છે આત્મા " આ ભજન હોય તો ગાવા વિનંતી....

    • @Lilubentukadiya
      @Lilubentukadiya 3 วันที่ผ่านมา

      હા ભાઈ જય શ્રી કૃષ્ણ