🙏ઝાંઝરિયુ જમકે છે માની ઘુઘરી ગમકે છે.... 🌹લખેલુ છે )

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • ઝાંઝરીયુ ઝમકે છે માં ની ઘુંઘરી ઘમકે છે અલબેલી અંબા ની ચૂંદડી ચમકે છે
    ઘમ્મર ગરબે ઘૂમતા માનું મુખડું મલકે છે...
    ઝાંઝરીયું.....
    અંબા માં રમવા આવ્યા હો આવ્યા
    ચોક ચાચરમાં પગલા પાડ્યા
    આંખોમાં અમૃત નો સાગર છલકે છે
    ઘમ્મર ગરબે ઘૂમતા માનું મુખડું મલકે છે...
    ઝાંઝરીયુ...
    સોળે સજી શણગારો હો શણગારો
    અંબા બહુચર ને ખોડીયાર નો ખમકારો રાસડા ની રમઝટમાં ધરતી ધ્રૂજે છે
    ઘમ્મર ગરબે ઘૂમતા માનું મુખડું મલકે છે....
    ઝાંઝરીયું.....
    હા તાલ મધુરા વાગે હો વાગે
    મોર મનડા નો થનક થઈ થઈ નાચે
    રઢિયાળી રાતોમાં ભક્તો હરખે છે
    ઘમ્મર ગરબે ઘૂમતા માનું મુખડું મલકે છે...
    ઝાંઝરીયું....
    🙏
    Thanks

ความคิดเห็น • 19