🙏અંબાજી બોલાવજો અંબેમાં અમારા.. 🌹લખેલુ છે )

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ต.ค. 2024
  • અંબાજી બોલાવજો ઓ અંબે માં અમારા
    ઓ અંબે માં અમારા
    ભક્તોની ઈચ્છા તમે પૂરી કરવા વાળા
    અંબાજી બોલાવજો ઓ અંબે માં અમારા
    ઓ અંબે માં અમારા
    માતાના દર્શન કરવા મનડું મારું તલસે
    નામ તમારું લેતા હૈયું મારું હરખે
    ભક્તોનું મંગલ કરતા માડી
    આનંદ મંગલ થાય છે
    અંબાજી બોલાવજો....
    અંબાજી ના લોકો જય જય અંબે બોલે
    જય જય અંબે બોલે માના દર્શન દૌડે
    જય જય અંબે બોલે
    માના ચરણોમાં શીશ નમાવે
    અંબાજી બોલાવજો...
    અબાજી ના ચોકમાં માના દીવડા થાય છે
    ગબ્બરના ગોખે માં ની
    જ્યોત ના દર્શન થાય છે
    ભક્તો તારા દ્વારે આવે માડી તને પુકારે
    અંબાજી બોલાવજો....
    ભક્તોની ઈચ્છા તમે પૂરી કરવા વાળા
    અંબાજી બોલાવજો...
    🙏
    Thanks

ความคิดเห็น • 18