Sakhi Mandal Umalla
Sakhi Mandal Umalla
  • 1 154
  • 5 588 306
🙏 બાપા ઘેર આવ્યા ભક્તો લઈને આવ્યા,... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
રાગ :સાજન જી ઘર આયે
બાપા ઘેર આવ્યા ભક્તો લઈ આવ્યા
ભક્તો લઈ આવ્યા બાપા ઘેર આવ્યા
બાપા ના ભક્તો ક્યાં બોલે રે..સુન સુન સુન...
ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા
બાપા ઘેર આવ્યા ભક્તો લઈને આવ્યા
શંકરજીના પ્યારા પાર્વતીના જાયા
રિદ્ધિ ને સિદ્ધિ ક્યાં બોલે રે... સુન સુન સુન...ગણપતિ બાપ્પા મોરિયા
ગણપતિ બાપ્પા મોરિયા
માથે મુગટ વાળા
પીળા પીતાંબરવાળા
બાપાનો મુગટ ક્યાં બોલે રે...સુન સુન સુન...ગણપતિ બાપ્પા મોરિયા ગણપતિ બાપ્પા મોરિયા
હાથમાં ત્રિશુલ વાળા મોટા પેટ વાળા
બાપા નું ત્રિશુલ ક્યાં બોલે રે...સુન સુન સુન...
ગણપતિ બાપ્પા મોરિયા ગણપતિ બાપા મોરિયા
હાથમાં મોદક વાળા હાથમાં લાડુ વાળા
બાપાનો મોદક ક્યાં બોલે રે... સુન સુન સુન...
ગણપતિ બાપ્પા મોરિયા ગણપતિ બાપ્પા મોરિયા
મુસક પર બેસાડીયા ભક્તો લઈને આવ્યા
બાપા નો મુસક ક્યા બોલે રે... સુન સુન સુન...
ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપ્પા મોરિયા
ભક્તો સૌ આવ્યા બાપાને વધાવ્યા
બાપાના ભક્તો ક્યાં બોલે રે... સુન સુન સુન...
ગણપતિ બાપ્પા મોરિયા ગણપતિ બાપ્પા મોરિયા
સખી મંડળ આવ્યા બાપા ના ગુણલા ગાયા
મંડળની બહેનો ક્યાં બોલે રે... સુન સુન સુન..
ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા
બાપા ઘરે આવ્યા....
🙏
Thanks
มุมมอง: 4

วีดีโอ

🙏 ગણપતિ દેવા મેં ખૂબ કરું સેવા... 🌹🌹#satsang @geeta_patel930
มุมมอง 2
🙏 ગણપતિ દેવા મેં ખૂબ કરું સેવા... 🌹🌹#satsang @geeta_patel930
🙏જય ગણપતિ દેવા તારી ભક્તિ કરુ દેવા... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
มุมมอง 3.5K23 ชั่วโมงที่ผ่านมา
જય ગણપતિ દેવા તારી ભક્તિ કરું દેવા શ્રદ્ધાથી ચરણોમાં શીશ નમાવું છું સર્વ દેવોમાં સૌથી પહેલા તમને મનાવું છું જય જય... તું તો પાર્વતી ના તું તો પાર્વતી ના પ્યારા ભક્તિ કરું દેવા શિવ શંકર પિતા તમારા હો તમારા માં ગૌરા ના તમે પ્રાણોથી પ્યારા ગણનાયક ગણપતિ ગજાનંદ તમે કહેવાયા હો સર્વ દેવોમાં સૌથી પહેલા તમને મનાવું છું... મોદક પ્રિય તમને ભારી હા ભારી ગણરાજ કરો મૂષક ની સવારી મનડાના મંદિરમાં દેવા તમને વસા...
🙏 હું તો મારા ગણેશ ને મળી આવી સખીઓ....🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
มุมมอง 4.4K2 ชั่วโมงที่ผ่านมา
હાલો મારા ભાવનાબેન હાલો મારા ધારાબેન આટલી તે વાર કેમ લાગી મારી સખીઓ કૈલાશધામ જતી આવુ માન સરોવર નાહતી આવુ ગંગાજળ લાવતા વાર લાગી મારી સખીઓ હા હા હોવે... હું તો મારા ગણેશને મળી આવી શખીયો હાલો મારા ભૂમિબેન હાલો મારા દર્શનાબેન આટલી તે વાર કેમ લાગી મારી સખીઓ વૃંદાવનમાં જતી આવું જનઈ જોટો લેતી આવુ ગણેશ ને પહેરાવતા વાર લાગી મારી સખીઓ હા હા હોવે... હું તો મારા ગણેશ ને મળી આવી સખીયો હાલો મારા કિન્નરીબેન હ...
🙏 લાડવા ઝટપટ બની જાય.... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
มุมมอง 5K2 ชั่วโมงที่ผ่านมา
લાડવા ઝટપટ બની જાય ગણપતિ મારા ઉચા નીચા થાય માડી મારા પેટમાં કઈ કઈ થાય લાડવા આપો તો ભૂ જાઈ લડવા આપો તો ભુ જાય ગણપતિ તારા બાપા ગયા છે ધ્યાનમાં ગણપતિ તારા બાપા ગયા છે કૈલાશધામ એમને આવતા લાગશે વાર... લાડવા... માડી એ લાડવા કર્યા છે તૈયાર ગણપતિ બેઠા-બેઠા ખાઈ ગણપતિ ને આવ્યા છે ઓડકાર... લાડવા.... ભક્તો નમિને લાગે પાઈ ભક્તો દર્શન કરીને રાજી થાય લાડવા ઝટપટ ઝટપટ બની જાય 🙏 Thanks
🙏 માતા પાર્વતી ના જાયા રે જય જય ગણેશા... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
มุมมอง 6K2 ชั่วโมงที่ผ่านมา
માતા પાર્વતી ના જાયા રે જય જય ગજાનંદ તમે ભક્તો ના રખવાળા રે જય જય ગજાનંદ જય જય ગજાનંદ બાપા જય જય ગજાનંદ માતા પાર્વતી ના જાયા રે જય જય ગજાનંદ... તમને સોનાનું પારણિયું તમને રૂપાનું પારણિયું તમને પારણિયે ઝૂલાવું રે જય જય ગજાનંદ માતા પાર્વતી ના જાયા રે જય જય ગજાનંદ... હું તો કંકુ ચોખા લાવું હું તો અબીલ ગુલાલ તેની છોળો ને ઉડાડું રે જય જય ગજાનંદ માતા પાર્વતી ના જાયા રે જય જય ગજાનંદ... હું તો દૂર્વાના...
🙏 દાદા રિદ્ધિ સિદ્ધિ ને સાથે લાવ્યા ... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
มุมมอง 2.6K2 ชั่วโมงที่ผ่านมา
ઢોલ વાગીયા ગણેશજી ના ઢોલ વાગીયા રૂડો ગણેશ મહોત્સવ ઉજવાય ગણેશજી ના ઢોલ વાગ્યા ત્યાંતો અબીલ ગુલાલ ની છોળો ઉડે વળી માનૂની મંગલ ગાય ગણેશજીના ઢોલ વાગ્યા દાદા રિદ્ધિ અને સિદ્ધિ ને સાથે લાવ્યા ત્યાંતો મંગલમુર્તિ મલકાય ગણેશજીના ઢોલ વાગ્યા નાચે નર ને નારી મસ્તીમાં ભાન ભૂલી મારે હૈયે હર નવ માય ગણેશજીના ઢોલ વાગ્યા બાપા મોરિયાનો મંડપ ગુંજી ઉઠ્યો સખી બોલાવે જય જયકાર ગણેશજીના ઢોલ વાગ્યા કોઈ ગરવા ગણેશજીને તિલ...
🙏લીલી લીલી દુરવા ગણપતિ બાપ્પા મોરિયા... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
มุมมอง 8K2 ชั่วโมงที่ผ่านมา
લીલી લીલી દુર્વા ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપા મોરિયા લીલી લીલી દુરવા ગણપતિ બાપ્પા મોરિયા હર હર મહાદેવ ગણપતિ ના છે પિતા મહાદેવને પાછળમાં પાર્વતી છે માતા લીલી લીલી દુર્વા ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપ્પા તમારે છે બે નારી બે બે નારી ને રિદ્ધિ સિદ્ધિ તારી લીલી લીલી દુર્વા ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપ્પા તમારે તો ઉંદરની સવારી ઉંદરની સવારીને હાથમાં છે ફરશી લીલી લીલી દુરવા ગણપતિ બાપ્પા ...
🙏 પાંદડું લીલું ને રંગ રાતો રે હરખ નથી માતો.... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
มุมมอง 7K4 ชั่วโมงที่ผ่านมา
પાંદડું લીલું ને રંગ રાતો રે હર નથી માતો ગણેશજી પધાર્યા મારે આંગણે રે હર નથી માતો પ્રથમ પહેલા પૂજા તમારી એકદંત દયાવંત ચારભુજા ધારી ગૌરીના પુત્ર કહેવાના રે હર નથી માતો આજે ગણેશજી પધાર્યા મારે આંગણે રે હર નથી માતો ઉમિયાજીનો ખોળો ખોદનારા મહાદેવજીના ગોદમાં સમાયા ઓખા બેનના વિરા રે હર નથી માતો પાંદડું લીલું ને રંગ રાતો રે હર નથી માતો અસુરોને માર્યા રે દેવોને ઉઘારીયા મુસકની સવારીએ શોભો છો ડુંડાળા લાંબ...
🙏 વાહ ગજાનંદ વાહ રે વાહ... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
มุมมอง 7K4 ชั่วโมงที่ผ่านมา
વાહ ગજાનંદ વાહ રે વાહ તારા તે ગુણલા ભક્તો ગાય વાહ ગજાનંદ વાહ રે વાહ શંકરજી ના જાય તમે પાર્વતીના લાલા તમે રિદ્ધિ સિદ્ધિના સ્વામી તમે વાહ ગજાનંદ વાહ રે વાહ કાર્તિકજીના વીર તમે બેની ઓખા ના ભાઈ તમે શુભ લાભ ના પિતા તમે વાહ ગજાનંદ વાહ રે વાહ ભાદરવા ચોથે આવ્યા તમે ભક્તોના ઘરે પધાર્યા તમે મોદકના લાડુ જમ્યા તમે વાહ ગજાનંદ વાહ રે વાહ સર્વ દેવોમાં પહેલા તમે વિઘ્નના હરનારા તમે પ્રદક્ષિણા મા બાપની કરી તમે વ...
🙏 શંકરજીનો લાલો ગણેશ ટનાટન છે.. 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
มุมมอง 4.3K4 ชั่วโมงที่ผ่านมา
શંકરજી નો લાલો ગણેશ ટનાટન છે પાર્વતી નો પ્યારો ગણેશ ટનાટન છે આવો બેનો આવો ભજન ટનાટન છે શંકરજી નો લાલો ગણેશ ઠના ટન છે આવે તેને લાવો ભજન ટનાટન છે રિદ્ધિ સિદ્ધિના પ્યારા ગણેશ ટનાટન છે શંકરજી નો લાલો ગણેશ ટનાટન છે ગાય દોહીને મેં તો દુધા ઉકાળ્યા દૂધ પીવા આવજો બાપા દૂધ પીવા આવજો બાપા દુધ ટનાટન છે પાર્વતી ના પ્યારા... માખણ કાઢીને મેં તો ચૂરમું બનાવ્યું લાડવા ખાવા આવજો બાપા લાડવા ખાવા આવજો લડવા ટનાટવાન...
🙏 આજે મારા ગણેશજીની ચતુર્થી.... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
มุมมอง 4.5K7 ชั่วโมงที่ผ่านมา
રાગ :દિલ કે અરમા આસુઓ મેં 🙏 આજે મારા ગણેશજીની ચતુર્થી લાવી હું તો પ્રેમથી મારા ગણપતી આજે મારા... ભાદરવા ને ચોથે બાપા પધારાય છે દશે દિવસે આનંદ ઉત્સવ થાય છે આજે મારા... ગણેશ વિના હું તો થઈ છું પાગરી ચાલે નહીં કોઈ બીજા મારી આંગળી આજે મારા.... પ્રથમ પહેલા પૂજા તમારી થાય છે સર્વે કાર્યોમાં સૌથી પહેલા પૂજાય છે આજે મારા... ગણપતિબાપા દુખિયાઓના દિલને હાટડી દેજો સૌને સુ કેરી વાટડી આજે મારા... શંકર ઉમિયા ...
🙏 આજ મારા ગણપતિના ગુણલા ગવાય... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
มุมมอง 11K7 ชั่วโมงที่ผ่านมา
ચોથ આવી જાય ચૌદશ આવી જાય આજ મારા ગણપતિના ગુણલા ગવાય એમની પાડે તે કોન કોન આવે એમને ગણેશ કહીને બોલાવે એમની પાડે તે બહેનો આવે એમને ગણેશ ગણેશ કહી બોલાવે લાવે ગંગાના નીર લાવે જમનાના નીર મારા ગણપતિ ને કાજ... ચોથ આવી જાય.. એમની પાડે દોસીડો આવે એમને ગણેશ કહી બોલાવે લાવે ડાંડિયાની જોડ લાવે પીતાંબર ની જોડ...મારા ગણપતિને કાજ..ચોથ આવી જાય.. એમની પાડે તે મારીડો આવે એમને ગણેશ કહી બોલાવે લાવે હારલા ની જોડ લાવ...
🙏વાહ...❤️મારી સખી મંડળની ટોળકી... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
มุมมอง 8K9 ชั่วโมงที่ผ่านมา
મારી સખી મંડળ ની ટોળકી હરતી જાય ફરતી જાય ચારધામની જાત્રા કરતી જાય મારી સખી મંડળની ટોળકી પહેલું આવે છે હરિદ્વાર ગંગાઘાટે સ્નાન કરતી જય હર હર ગંગે બોલતી જાય મારી સખીમંડળની ટોળકી બીજું આવે છે યમનોત્રી યમુના રસપાન કરતી જાય મહારાણી મહારાણી બોલતી જાય મારી સખીમંડળની ટોળકી ત્રીજું આવે છે કેદારનાથ હિમાલયના ડુંગરા ચડતી જાય હર હર ભોલે બોલતી જાય મારી સખી મંડળની ટોળકી ચોથું આવે છે બદ્રીનાથ સપ્તકુંડમાં સ્નાન...
🙏 કાના મારા કાના તું તો ટનાટાન છે... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
มุมมอง 2K9 ชั่วโมงที่ผ่านมา
કાના મારા કાન તુ તો ટનાટન છે તું તો ટનાટન છે ભજન ટનાટન છે કાના મારા કાના તું તો ટનાટન છે સવા લાખનો મુગટ લાવી મુંઘટ ટનાટન છે પે રવો હોય તો આવજે કાના મુગટ ટનાટન છે કાના મારા કાના તું તો ટનાટન છે સવા લાખનો વઘો લાવી વાગો ટનાટન છે પહેરવો હોય તો આવજે કાના વાગો ટના ટન છે સવા લાખની મોજડી લાવી મોજડી ટનાટન છે પહેરવી હોય તો આવજે કાના મોજડી ટનાટાન છે કાના મારા કાના તું તો ટના ટન છે સવા લાખની મોરલીલાવી મોરલ...
🙏 તું નટખટ નંદ દુલારા મીઠી મોરલીવાળા... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
มุมมอง 2.1K12 ชั่วโมงที่ผ่านมา
🙏 તું નટખટ નંદ દુલારા મીઠી મોરલીવાળા... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
🙏 ઓરે મોરલીવાળા મારી અર્જીને સ્વીકારજો.... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
มุมมอง 5K12 ชั่วโมงที่ผ่านมา
🙏 ઓરે મોરલીવાળા મારી અર્જીને સ્વીકારજો.... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
🙏તાળી પાડી ને રામ નામ બોલજો રે... #satsang @geeta_patel930
มุมมอง 65014 ชั่วโมงที่ผ่านมา
🙏તાળી પાડી ને રામ નામ બોલજો રે... #satsang @geeta_patel930
🙏 મહાદેવ જોગી થાય ગોકુળમાં જાય.... 🌹🌹લખેલુ છે )##satsang @geeta_patel930
มุมมอง 1.3K14 ชั่วโมงที่ผ่านมา
🙏 મહાદેવ જોગી થાય ગોકુળમાં જાય.... 🌹🌹લખેલુ છે ) satsang @geeta_patel930
🙏 જુવો જુવો શિવજી સાડી પહેરી જાય છે... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
มุมมอง 2.4K14 ชั่วโมงที่ผ่านมา
🙏 જુવો જુવો શિવજી સાડી પહેરી જાય છે... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
🙏 લાગ્યો લાગ્યો રે કનૈયા તારો રંગ લાગ્યો... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
มุมมอง 9K14 ชั่วโมงที่ผ่านมา
🙏 લાગ્યો લાગ્યો રે કનૈયા તારો રંગ લાગ્યો... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
🙏 સોનાનો મહેલ બનાવજો ભોળાનાથ અમારા... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
มุมมอง 7K19 ชั่วโมงที่ผ่านมา
🙏 સોનાનો મહેલ બનાવજો ભોળાનાથ અમારા... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
🙏 પ્યારે કાના ભૂલ ન જાના મેરે ઘર ભી આના.... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
มุมมอง 5K19 ชั่วโมงที่ผ่านมา
🙏 પ્યારે કાના ભૂલ ન જાના મેરે ઘર ભી આના.... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
🙏 મારી ગૌરા રાની અબોલા કરશે... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
มุมมอง 4.3K19 ชั่วโมงที่ผ่านมา
🙏 મારી ગૌરા રાની અબોલા કરશે... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
🙏 નંદજી નો લાલ જશોદાનો કાન મને વાલો વાલો લાગે મારો .... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
มุมมอง 6K19 ชั่วโมงที่ผ่านมา
🙏 નંદજી નો લાલ જશોદાનો કાન મને વાલો વાલો લાગે મારો .... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
🙏 કાના તારી મોરલી ધીમી વગાડના... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
มุมมอง 3.1K21 ชั่วโมงที่ผ่านมา
🙏 કાના તારી મોરલી ધીમી વગાડના... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
🙏 જશોદાનો જાયો કાનુડો તારું નામ... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
มุมมอง 4.3K21 ชั่วโมงที่ผ่านมา
🙏 જશોદાનો જાયો કાનુડો તારું નામ... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
🙏 હિંડોળો આંબા ડાળનો.... 🌹🌹લખેલુ છે (#satsang @geeta_patel930
มุมมอง 1.1Kวันที่ผ่านมา
🙏 હિંડોળો આંબા ડાળનો.... 🌹🌹લખેલુ છે (#satsang @geeta_patel930
🙏 કાનો કે દાડા નો આવું આવું કરતો તો... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
มุมมอง 6Kวันที่ผ่านมา
🙏 કાનો કે દાડા નો આવું આવું કરતો તો... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
🙏 નંદજી નો લાલો કાનો ટનાટન છે.... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930
มุมมอง 5Kวันที่ผ่านมา
🙏 નંદજી નો લાલો કાનો ટનાટન છે.... 🌹🌹લખેલુ છે )#satsang @geeta_patel930

ความคิดเห็น

  • @ushatrivedi3794
    @ushatrivedi3794 7 ชั่วโมงที่ผ่านมา

    Tamari tadi ni aavaj ma raag nathi samatu

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 12 ชั่วโมงที่ผ่านมา

    Mast gayu ❤❤🙏🙏🌹🌹👌👌

  • @DharmesPatel-cz9vd
    @DharmesPatel-cz9vd 12 ชั่วโมงที่ผ่านมา

    Nice bhajan

  • @user-ci5gy2wp6i
    @user-ci5gy2wp6i 13 ชั่วโมงที่ผ่านมา

    જય ગણેશ

  • @user-ci5gy2wp6i
    @user-ci5gy2wp6i 13 ชั่วโมงที่ผ่านมา

    Nice bhajan 🙏🙏🙏

  • @user-ci5gy2wp6i
    @user-ci5gy2wp6i 13 ชั่วโมงที่ผ่านมา

    વાહ ખૂબ સરસ ભજન ગાયુ ગીતા બેન 🙏🙏🙏

    • @geeta_patel930
      @geeta_patel930 13 ชั่วโมงที่ผ่านมา

      🙏🙏

  • @DharmesPatel-cz9vd
    @DharmesPatel-cz9vd 14 ชั่วโมงที่ผ่านมา

    Nice bhajan

    • @geeta_patel930
      @geeta_patel930 13 ชั่วโมงที่ผ่านมา

      🙏🙏

  • @SimranAbhishek-md2by
    @SimranAbhishek-md2by 15 ชั่วโมงที่ผ่านมา

    Very nice bhajan 🙏🏻🌹🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

    • @geeta_patel930
      @geeta_patel930 13 ชั่วโมงที่ผ่านมา

      🙏🙏

  • @SimranAbhishek-md2by
    @SimranAbhishek-md2by 15 ชั่วโมงที่ผ่านมา

    Very nice bhajan 🙏🏻🌹🙏🏻👌🏻

    • @geeta_patel930
      @geeta_patel930 13 ชั่วโมงที่ผ่านมา

      Thank you 🙏🙏

  • @pravinapatel8978
    @pravinapatel8978 15 ชั่วโมงที่ผ่านมา

    Very nice 🎉

    • @geeta_patel930
      @geeta_patel930 13 ชั่วโมงที่ผ่านมา

      Thanks 😊

  • @jinalpatel4675
    @jinalpatel4675 16 ชั่วโมงที่ผ่านมา

    Super bhajan 🙏🙏

    • @geeta_patel930
      @geeta_patel930 13 ชั่วโมงที่ผ่านมา

      🙏🙏

  • @user-xz3dp8sh3i
    @user-xz3dp8sh3i 16 ชั่วโมงที่ผ่านมา

    🙏🙏👌👌

    • @geeta_patel930
      @geeta_patel930 13 ชั่วโมงที่ผ่านมา

      🙏🙏

  • @VishikaPatel-dt1gc
    @VishikaPatel-dt1gc 16 ชั่วโมงที่ผ่านมา

    સરસ ભજન વાહ

    • @geeta_patel930
      @geeta_patel930 13 ชั่วโมงที่ผ่านมา

      🙏🙏

  • @VishikaPatel-dt1gc
    @VishikaPatel-dt1gc 16 ชั่วโมงที่ผ่านมา

    Super Bhajan Geeta ben

    • @geeta_patel930
      @geeta_patel930 13 ชั่วโมงที่ผ่านมา

      Abhar ❤️🙏🙏

  • @user-wb2no5hr1v
    @user-wb2no5hr1v 17 ชั่วโมงที่ผ่านมา

    Nice

    • @geeta_patel930
      @geeta_patel930 13 ชั่วโมงที่ผ่านมา

      Thanks🙏

  • @user-wb2no5hr1v
    @user-wb2no5hr1v 17 ชั่วโมงที่ผ่านมา

    Nice

    • @geeta_patel930
      @geeta_patel930 13 ชั่วโมงที่ผ่านมา

      🙏🙏

  • @purnimashah1317
    @purnimashah1317 18 ชั่วโมงที่ผ่านมา

    Super

    • @geeta_patel930
      @geeta_patel930 17 ชั่วโมงที่ผ่านมา

      Thank you Purnimaben 🙏🙏

  • @Patel_chandrika9862
    @Patel_chandrika9862 19 ชั่วโมงที่ผ่านมา

    Very nice Bhajan gayu kinari ben 🙏🏽

    • @geeta_patel930
      @geeta_patel930 17 ชั่วโมงที่ผ่านมา

      Aabhar chandrikaben 🙏🙏

  • @Patel_chandrika9862
    @Patel_chandrika9862 19 ชั่วโมงที่ผ่านมา

    Wah very nice Bhajan gayu joyti ben 🙏🏽

    • @geeta_patel930
      @geeta_patel930 17 ชั่วโมงที่ผ่านมา

      Thank u chandrikaben 🙏

  • @kalpeshpatel6468
    @kalpeshpatel6468 19 ชั่วโมงที่ผ่านมา

    Nice bhajan

  • @Patel_chandrika9862
    @Patel_chandrika9862 19 ชั่วโมงที่ผ่านมา

    Khub saras bhajn gayu geeta ben 🙏🏽

  • @user-wb2no5hr1v
    @user-wb2no5hr1v 19 ชั่วโมงที่ผ่านมา

    Nice

  • @Bhumishapatel2201
    @Bhumishapatel2201 19 ชั่วโมงที่ผ่านมา

    Nice

  • @Bhumishapatel2201
    @Bhumishapatel2201 19 ชั่วโมงที่ผ่านมา

    Nice

  • @Bhumishapatel2201
    @Bhumishapatel2201 19 ชั่วโมงที่ผ่านมา

    Nice bhajan

  • @VishikaPatel-dt1gc
    @VishikaPatel-dt1gc 19 ชั่วโมงที่ผ่านมา

    Nice Bhajan

  • @JRPATEL-q1c
    @JRPATEL-q1c 20 ชั่วโมงที่ผ่านมา

    Very nice

  • @JRPATEL-q1c
    @JRPATEL-q1c 20 ชั่วโมงที่ผ่านมา

    Very nice bhajen

  • @gayatrijyotishkaryalay9244
    @gayatrijyotishkaryalay9244 21 ชั่วโมงที่ผ่านมา

    Nice ❤❤

  • @chandrikapatel1502
    @chandrikapatel1502 21 ชั่วโมงที่ผ่านมา

    વાહ વાહ જયોતિ બે ન👌👌👌👌

  • @Jagrutipatel-ch4sh
    @Jagrutipatel-ch4sh 21 ชั่วโมงที่ผ่านมา

    Nice

  • @Jagrutipatel-ch4sh
    @Jagrutipatel-ch4sh 21 ชั่วโมงที่ผ่านมา

    Nice

  • @Jagrutipatel-ch4sh
    @Jagrutipatel-ch4sh 21 ชั่วโมงที่ผ่านมา

    Nice

  • @chandrikapatel1502
    @chandrikapatel1502 21 ชั่วโมงที่ผ่านมา

    કોઈ પણ એક બેન નો નંબર તો આપો અમે તમને ભજન કરવા તોડી ઇ મારૂં ગામ કે લોદ છે👌👌👌👌

    • @geeta_patel930
      @geeta_patel930 20 ชั่วโมงที่ผ่านมา

      કે લોદ કે તેલોદ ક્યાં આવીયુ??

  • @chandrikapatel1502
    @chandrikapatel1502 21 ชั่วโมงที่ผ่านมา

    ખૂબ સુંદર ભજન છે અમારા કે લોદ મંડળના બધી બહેનોને ખૂબ ધન્ય વાદ👌👌👌👌

    • @geeta_patel930
      @geeta_patel930 20 ชั่วโมงที่ผ่านมา

      🙏🙏🙏

  • @patel_bhumisha_umesh
    @patel_bhumisha_umesh 22 ชั่วโมงที่ผ่านมา

    ખૂબ જ સરસ ભજન ગાયું કિન્નરી બેન

  • @patel_bhumisha_umesh
    @patel_bhumisha_umesh 22 ชั่วโมงที่ผ่านมา

    વાહ જ્યોતિ બેન ખૂબ સરસ ભજન ગાયું

  • @JainamPatel-nf6dz
    @JainamPatel-nf6dz 22 ชั่วโมงที่ผ่านมา

    Nice

  • @patel_bhumisha_umesh
    @patel_bhumisha_umesh 22 ชั่วโมงที่ผ่านมา

    વાહ વાહ ગીતા બેન ખૂબ સરસ ભજન ગાયું

    • @geetapatel247
      @geetapatel247 20 ชั่วโมงที่ผ่านมา

      🙏🙏

  • @JainamPatel-nf6dz
    @JainamPatel-nf6dz 22 ชั่วโมงที่ผ่านมา

    Nice

  • @patelhiral7503
    @patelhiral7503 22 ชั่วโมงที่ผ่านมา

    Va sakhi mandal ni bahno

  • @patelhiral7503
    @patelhiral7503 22 ชั่วโมงที่ผ่านมา

    Nice bhajen

  • @patelhiral7503
    @patelhiral7503 22 ชั่วโมงที่ผ่านมา

    Nice bhajen

  • @AnkitaPatel-he7mj
    @AnkitaPatel-he7mj 22 ชั่วโมงที่ผ่านมา

    ❤❤❤❤

  • @JainamPatel-nf6dz
    @JainamPatel-nf6dz 22 ชั่วโมงที่ผ่านมา

    Nice

  • @AnkitaPatel-he7mj
    @AnkitaPatel-he7mj 22 ชั่วโมงที่ผ่านมา

    ❤❤❤

  • @AnkitaPatel-he7mj
    @AnkitaPatel-he7mj 22 ชั่วโมงที่ผ่านมา

    ❤❤❤❤❤

  • @patelhiral7503
    @patelhiral7503 22 ชั่วโมงที่ผ่านมา

    Nice bhajen joyti ben

  • @kalpeshpatel6468
    @kalpeshpatel6468 23 ชั่วโมงที่ผ่านมา

    Nice bhajan

    • @geeta_patel930
      @geeta_patel930 23 ชั่วโมงที่ผ่านมา

      Aabhar🙏🙏

  • @kalpeshpatel6468
    @kalpeshpatel6468 23 ชั่วโมงที่ผ่านมา

    Nice

    • @geeta_patel930
      @geeta_patel930 23 ชั่วโมงที่ผ่านมา

      Thank you🙏🙏