મહાભારત (અંત) । Khajur Bhai | Jigli and Khajur | Final Part | Khajur Comedy | New Video | Jamin Part

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024

ความคิดเห็น • 422

  • @mr.krishvyas
    @mr.krishvyas 2 ชั่วโมงที่ผ่านมา +14

    માં મેલડી ખજુર ભાઈ ને તેમના પરિવાર ને ખુશ રાખે 🚩🙏

  • @UshaKumbhani
    @UshaKumbhani 2 ชั่วโมงที่ผ่านมา +20

    તમે બધા નસીબદાર છો તમને ખજૂરભાઈ સાથે કામ કરવા મળ્યું છે🎉🎉❤❤

  • @GopalMonpara8000
    @GopalMonpara8000 2 ชั่วโมงที่ผ่านมา +10

    દુઃખિયા નો બેલી છે આપડો ખજુર ભાઈ ❤❤❤

  • @VatsalVyas-k6x
    @VatsalVyas-k6x 2 ชั่วโมงที่ผ่านมา +9

    ❤ પટેલ સાહેબ તમને જોઈ ને મજા આવી ગઈ ❤ ભગવાન તમને ખુબ ખુશ રાખે ❤

  • @Hifi0566
    @Hifi0566 ชั่วโมงที่ผ่านมา +2

    જય માતાજી, જય શ્રી કૃષ્ણ ખજુરભાઈ 🙏

  • @youTubegujrat24
    @youTubegujrat24 2 ชั่วโมงที่ผ่านมา +152

    કોણ કોણ ઈચ્છે છે કે ખજૂરભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બને ✊🏻✊🏻

    • @rahulmakwana3091
      @rahulmakwana3091 2 ชั่วโมงที่ผ่านมา +2

      Ha bane

    • @RV-cz9zm
      @RV-cz9zm 2 ชั่วโมงที่ผ่านมา +4

      Mukhya mantri nahi vadapardhan bharat na

    • @sipaikadarbhaisipai8136
      @sipaikadarbhaisipai8136 ชั่วโมงที่ผ่านมา +2

      Pm

    • @bamaniyajitendra9799
      @bamaniyajitendra9799 ชั่วโมงที่ผ่านมา +1

      તમે રામ અમે કેવટ ❤

    • @KumudChampaneria
      @KumudChampaneria ชั่วโมงที่ผ่านมา

      Bhai tu mann faave em lavara na kar, bhaang pi ne betho che k su

  • @JAY_KHODAL_III
    @JAY_KHODAL_III 2 ชั่วโมงที่ผ่านมา +15

    Je khajur bhai ne bhagavan mane te like karo❤

  • @HinabenRatodh
    @HinabenRatodh 2 ชั่วโมงที่ผ่านมา +5

    બજરંગ બલી તમારી બંધી ઇચ્છા પુરીકરે બોવગમી તમારી સીરીઝ આવુને આવુકામકરતા રયોખજુરભાઈ અને તમારી ટીમોનો ખુબ ખુબ આભાર❤❤❤❤🎉🎉🎉🎉

  • @ravjimakwana512
    @ravjimakwana512 25 นาทีที่ผ่านมา

    ખજુર ભાઈ અને લાલા ભાઈ ને અને આખી ટીમને જય દ્વારકાધીશ 🙏🙏🙏

  • @Pajikumal
    @Pajikumal ชั่วโมงที่ผ่านมา +3

    દરેક ભાગ જોવા તત્પર હતાં આને આજે સંપૂર્ણ જમીન નું મહાભારત પૂલું થયું 18 ભાગ માં બહુત મજા આવિ ગય thank you sir નીતિન ભાઈ જાની ❤❤❤

  • @dalapatbhaliyadalapatbhali5842
    @dalapatbhaliyadalapatbhali5842 2 ชั่วโมงที่ผ่านมา +4

    શુભ નવરાત્રી ખજુરભાઈ

  • @SomabhaiRaval10563
    @SomabhaiRaval10563 ชั่วโมงที่ผ่านมา +1

    વેરી નાઈસ વિડીયો ખજુર ભાઈ ❤

  • @LaxmanGadhvi-m4z
    @LaxmanGadhvi-m4z 2 ชั่วโมงที่ผ่านมา +6

    જય શ્રી કૃષ્ણ ❤

  • @vajaparesh1891
    @vajaparesh1891 2 ชั่วโมงที่ผ่านมา +8

    સોમનાથ મહાદેવ તમને હંમેશા ખુશ રાખે ખજુર ભાઈ 🙏🏻🙇🏻❤️

  • @husainhkbohra989
    @husainhkbohra989 2 ชั่วโมงที่ผ่านมา +3

    Apde badha joya khajur bhai. Moj padi gai

  • @bharatbhaimakawana2445
    @bharatbhaimakawana2445 2 ชั่วโมงที่ผ่านมา +1

    જય માતાજી ખજૂર ભાઈ 😂😂😂વાહ લાલાભાઈ વાહ 😂😂😂😂😂😂😂😂😂

  • @piyushsavaliya8628
    @piyushsavaliya8628 ชั่วโมงที่ผ่านมา +1

    Jay mataji 🙏

  • @MukeshMThakor-o4r
    @MukeshMThakor-o4r 40 นาทีที่ผ่านมา

    હા જરૂર બંને એવી પ્રાર્થના

  • @rathodprakash8440
    @rathodprakash8440 ชั่วโมงที่ผ่านมา +1

    જય હો કોમેડી કિંગ

  • @AjayPandiya-dw6cl
    @AjayPandiya-dw6cl ชั่วโมงที่ผ่านมา

    બોવ સરસ વિડ્યો છે પુરા 18 ભાગ
    જય શ્રી કૃષ્ણ ભાઈ

  • @RAJKOTION
    @RAJKOTION ชั่วโมงที่ผ่านมา

    Are bhai chalu rakho aji bija parts ❤🎉

  • @bhargavgohel2970
    @bhargavgohel2970 2 ชั่วโมงที่ผ่านมา +1

    19:32 કર્ણ ગુજરાત નો વાહ બેન વાહ 💯 ટકા સાચી વાત હો ગરીબ ના તારણ હાર ખજૂર ભાઈ 🎉🎉🎉

  • @RahulRajput0753
    @RahulRajput0753 2 ชั่วโมงที่ผ่านมา

    Vaah khajur bhai comedy mst che😂😂

  • @Comedy_With_Gujju
    @Comedy_With_Gujju 2 ชั่วโมงที่ผ่านมา +1

    વાહ. મજા આવી આ સિરીઝ જોવાની.

  • @aslamkhalifa1288
    @aslamkhalifa1288 45 นาทีที่ผ่านมา

    Jay mataji khajur Bhai Gujarat na hero Nitin jani ❤

  • @rudy122775
    @rudy122775 2 ชั่วโมงที่ผ่านมา +1

    Ha ha ha jordar laiva baki
    Khajurbhai jordar

  • @VikramParmar-lb6ss
    @VikramParmar-lb6ss ชั่วโมงที่ผ่านมา

    Jay Mata Di Jay Shri Krishna khajur bhai Happy Navratri❤

  • @HinaA.Dolashiya
    @HinaA.Dolashiya 2 ชั่วโมงที่ผ่านมา +2

    ખજુર ભાઈ આભાર છે તમને અને તમે અમને બધાય ને ખુશ રાખો આભાર

  • @VishalMakwana-hq6ob
    @VishalMakwana-hq6ob 2 ชั่วโมงที่ผ่านมา

    જય માતાજી ખજુરભાઈ

  • @goswamikishorgiri2548
    @goswamikishorgiri2548 2 ชั่วโมงที่ผ่านมา

    Vah khajur Bhai good mara bhai 😅😅😅🎉🎉🎉❤❤❤

  • @RadheRadhe-sd1ri
    @RadheRadhe-sd1ri 2 ชั่วโมงที่ผ่านมา

    Jay ramdevpir khajurbhai ❤❤🎉🎉❤
    Jay mataji 🎉🎉❤

  • @rajeshvaghela7026
    @rajeshvaghela7026 13 นาทีที่ผ่านมา

    Jay mataji 🙏🏻♥️♥️ Khajur Bhai

  • @mahadevbhakt7461
    @mahadevbhakt7461 6 นาทีที่ผ่านมา +1

    Khajur khajur 😊

  • @ROSHANI_3004
    @ROSHANI_3004 ชั่วโมงที่ผ่านมา

    😂😂😂khajur bhai aave atle din bani jai

  • @maruashvin6624
    @maruashvin6624 2 ชั่วโมงที่ผ่านมา

    જય માતાજી ખજુર ભાઈ

  • @jitsvlogs
    @jitsvlogs ชั่วโมงที่ผ่านมา +1

    Jay shree Krishna 🚩🚩🚩🚩

  • @ayanrathod899
    @ayanrathod899 2 ชั่วโมงที่ผ่านมา +1

    જય હો ખજૂર ભાઈ ❤❤❤

  • @technicaltarun3041
    @technicaltarun3041 2 ชั่วโมงที่ผ่านมา +1

    Jordar script lakhi khajur Bhai ❤

  • @kamleshthakor365
    @kamleshthakor365 ชั่วโมงที่ผ่านมา

    અમે તમારી સાથે જ છીએ ખજૂર ભાઈ તમે આવાજ હાસ્ય વિડિયો બનાવતા રેજો અમે તમને આવી રીતે હસતાં હસાવતા જોવા માગીએ છીએ તમારા next વિડિયો માટે અમે આતુર તાથી વાડ જોઈએ છીએ થેક્સ ખજૂર ભાઈ

  • @ghediyatrushal8433
    @ghediyatrushal8433 2 ชั่วโมงที่ผ่านมา

    Vaah khajur bhaii maja aavi gay tamara commedy video jovani
    Haju aava funny video aapo FULL SUPPORT 🎉🎉🎉

  • @mahakal_vlog958
    @mahakal_vlog958 ชั่วโมงที่ผ่านมา

    ખૂબ સરસ મજા આવી
    હેપ્પી નવરાત્રી બધાને
    પાર્ટ ૧૯ જલ્દી બનાવો, જય માતાજી 🙏🏻

  • @valahardik-tk9vp
    @valahardik-tk9vp 40 นาทีที่ผ่านมา

    જય સોમનાથ ખજૂર ભાઈ

  • @jaygigev22
    @jaygigev22 2 ชั่วโมงที่ผ่านมา

    માનવધર્મ..❤

  • @parmarbharatkumar14
    @parmarbharatkumar14 ชั่วโมงที่ผ่านมา

    આ સિરીઝ આખી યુનિક હતી ભાઈ ખૂબ મજા આવી 🎉🎉🎉🎉

  • @zalaravirajsinhzalaraviraj3103
    @zalaravirajsinhzalaraviraj3103 2 ชั่วโมงที่ผ่านมา

    વાહ ખજૂર ભાઈ વાહ😂😂😂

  • @manishpatel5319
    @manishpatel5319 32 นาทีที่ผ่านมา

    Jordar maja avi episode jovani

  • @makwanasunil8690
    @makwanasunil8690 2 ชั่วโมงที่ผ่านมา +3

    All part super comedy joyaj karvi vah very nice

  • @mehulahir507
    @mehulahir507 50 นาทีที่ผ่านมา

    Maja aavi gayo ho khajur bhai

  • @MorardanGadhavi-u8x
    @MorardanGadhavi-u8x ชั่วโมงที่ผ่านมา

    જય માતાજી ખજૂર ભાઈ ના વીડીયા જોવાની બહુ મજા આવે છે કોમેડી વીડીયા

  • @RajeshBareya-nf2tu
    @RajeshBareya-nf2tu 2 ชั่วโมงที่ผ่านมา

    જય માતાજી ખજૂર ખાઈ

  • @hitusolanki7552
    @hitusolanki7552 58 นาทีที่ผ่านมา

    Jay mataji jay shree krishna khjuar Bhai 🙏❤️

  • @VishalRathod-48
    @VishalRathod-48 2 ชั่วโมงที่ผ่านมา

    Khub jordar series khajur bhai

  • @chimankansara267
    @chimankansara267 ชั่วโมงที่ผ่านมา

    જય માતાજી જય શ્રી કૃષ્ણ ❤😂

  • @gokubhagokubha9051
    @gokubhagokubha9051 21 นาทีที่ผ่านมา

    ખુબ ખુબ સરસ કોમેડી ખજુરભાઈ

  • @sonal732
    @sonal732 2 ชั่วโมงที่ผ่านมา +3

    જય શ્રી કૃષ્ણ ખજૂર ભાઈ

  • @hasticreation
    @hasticreation 2 ชั่วโมงที่ผ่านมา

    🎉🎉Jordar ho ...jamo padi gyo ...❤❤

  • @dhirusolanki2184
    @dhirusolanki2184 ชั่วโมงที่ผ่านมา

    ખજૂર તમને અને તમારી ટીમને નવરાત્રિ ની હાર્દીક શુભેચ્છાઓ જય સોમનાથ હરહર મહાદેવ 🚩🚩🚩

  • @PravinsinhSodha-l4k
    @PravinsinhSodha-l4k 2 ชั่วโมงที่ผ่านมา

    Jordar khajur bhai 😅😅

  • @BharatPurohit-eo5yj
    @BharatPurohit-eo5yj ชั่วโมงที่ผ่านมา

    Kharur bhai hame Rajasthan tee joyeche tamara video big fan jay mataji 🙏🙏

  • @bhupatsolanki6799
    @bhupatsolanki6799 2 ชั่วโมงที่ผ่านมา +1

    જય માતાજી ખજુરભાઈ ભગવાન છે

  • @MukeshjithakorMukeshjith-qf2dy
    @MukeshjithakorMukeshjith-qf2dy 2 ชั่วโมงที่ผ่านมา +1

    જય માતાજી ખજુરભાઈ મુકેશ ઠાકોર પાટણ

  • @MaaDurgaVideoMansa
    @MaaDurgaVideoMansa ชั่วโมงที่ผ่านมา

    જય અંબે મોટા ભાઈ ❤

  • @nishaparmar9970
    @nishaparmar9970 2 ชั่วโมงที่ผ่านมา +2

    Khajur bhai❤❤❤❤❤❤❤❤❤❤

  • @lalubhathakor7949
    @lalubhathakor7949 2 ชั่วโมงที่ผ่านมา

    જોરદાર ખજુર ભાઇ ❤ શુભ નવરાત્રી ખજુર ભાઇ ને આખી ટીમ ને 🙏

  • @sanjayjambucha3471
    @sanjayjambucha3471 2 ชั่วโมงที่ผ่านมา

    જય માતાજી જય શ્રી કૃષ્ણ

  • @VipulKhashiya
    @VipulKhashiya 2 ชั่วโมงที่ผ่านมา

    JAY MATAJI KHAJUR BHAI 🦁

  • @dharmeshaparnathi4230
    @dharmeshaparnathi4230 2 ชั่วโมงที่ผ่านมา

    Awasome khajur Bhai 🔥🔥🔥

  • @sandipsolanki465
    @sandipsolanki465 2 ชั่วโมงที่ผ่านมา

    જય શ્રી કૃષ્ણ
    ખજૂરભાઈ 🙏🙏🙏

  • @PRAKASHVASAVA-m2h
    @PRAKASHVASAVA-m2h 49 นาทีที่ผ่านมา

    જયહોવાલા❤❤

  • @PratapbhaiRojasara-u9u
    @PratapbhaiRojasara-u9u 51 นาทีที่ผ่านมา

    હા મુખ્યમંત્રી હોવા જોઇએ ગુજરાત ના

  • @miteshsolanki6239
    @miteshsolanki6239 36 นาทีที่ผ่านมา

    Ek dum mast khajur bhai

  • @alkeshdodiya4154
    @alkeshdodiya4154 14 นาทีที่ผ่านมา

    Jay mataji khajur bhai 🙏🙏🙏

  • @subhadrabajadeja4451
    @subhadrabajadeja4451 2 ชั่วโมงที่ผ่านมา

    ફુલ કોમેડી....વાહ...😂👌બધા એપિસોડ...મસ્ત ને કોમેડી થી ભરપુર વાહ ખજુરભાઇ લાલા ભાઇ ને ટીમ....👍👌😂

  • @Rocket_gujju_vlogs
    @Rocket_gujju_vlogs ชั่วโมงที่ผ่านมา +2

    ખજૂરભાઈ ની આ સરસ મજાની કોમેડી સીરીઝ ના તમામ એપિસોડ કોને કોને જોયા છે❤ જરાક કોમેન્ટમાં જણાવજો

    • @bambhvalimbabhaibambhva5933
      @bambhvalimbabhaibambhva5933 ชั่วโมงที่ผ่านมา

      બધાજ એપીસોડ જોયા બવ મજા આવી

  • @mukesh-iz1we
    @mukesh-iz1we ชั่วโมงที่ผ่านมา

    We r waiting 4 it 👌👌👍👍superb 👌👌👌

  • @bhaliyavijay.m1100
    @bhaliyavijay.m1100 ชั่วโมงที่ผ่านมา

    ખજૂર ભાઈ ભગવાન નું રૂપ છે 🙏🙏🙏

  • @niravparmar5336
    @niravparmar5336 2 ชั่วโมงที่ผ่านมา

    tarun bhai ni acting ane j rite dilogue bole che. maja aavi jai che joi ne ♥️😍

  • @DOSTI_GJ4_VLOG
    @DOSTI_GJ4_VLOG 2 ชั่วโมงที่ผ่านมา

    જય માતાજી ખજૂર ભાઈ આગળ વધો

  • @PravinHathila-t3d
    @PravinHathila-t3d ชั่วโมงที่ผ่านมา

    Moje khajur Bhai moje

  • @ravinaran10patel
    @ravinaran10patel ชั่วโมงที่ผ่านมา

    🙏Jai mataji jai shree krishna 🙏

  • @officialdtmusic6251
    @officialdtmusic6251 2 ชั่วโมงที่ผ่านมา +2

    જય શ્રી કૃષ્ણ 🙏

  • @RahulThakor-ly7rt
    @RahulThakor-ly7rt 2 ชั่วโมงที่ผ่านมา

    Ek nbar hoo khajur bhai 🎉🎉🎉

  • @amanniprafan9454
    @amanniprafan9454 2 ชั่วโมงที่ผ่านมา

    Wah kaka wah ❤ aaya khara

  • @chiragvaland8609
    @chiragvaland8609 2 ชั่วโมงที่ผ่านมา +1

    જય માતાજી જય શ્રીકૃષ્ણ ભાઇ હું તમને કહારનીરિક્વેસ્ટ કરું છું કે તમે મારા ઘરે અમદાવાદ આવો 🙏🙏

  • @SanjayMistry-i3z
    @SanjayMistry-i3z ชั่วโมงที่ผ่านมา

    Super thi uper hati સીરીઝ

  • @vimaljethwa847
    @vimaljethwa847 2 ชั่วโมงที่ผ่านมา

    Jay mataji jay shree kirshna

  • @hiteshpatel7715
    @hiteshpatel7715 2 ชั่วโมงที่ผ่านมา

    Kadak j Kam karo Cho hamesa Nitin Bhai ne Tarun bhai

  • @RakeshVasava-h1b
    @RakeshVasava-h1b ชั่วโมงที่ผ่านมา

    Vaah khajur bhai.♥️👍👌🤣😂

  • @ViruBhadaniya
    @ViruBhadaniya 2 ชั่วโมงที่ผ่านมา +1

    All 18 parts watched ❤

  • @thakorankit1135
    @thakorankit1135 2 ชั่วโมงที่ผ่านมา +1

    Man with jero heaters ❤

  • @mogalraj3282
    @mogalraj3282 2 ชั่วโมงที่ผ่านมา

    Full sports khajur bhai ❤❤❤

  • @ajaypandya648
    @ajaypandya648 ชั่วโมงที่ผ่านมา

    બાપ ગમે ત્યારે મરી જાહે.....
    જોરદાર કોમેડી. 😂

  • @dabhimahesh4998
    @dabhimahesh4998 ชั่วโมงที่ผ่านมา +1

    Har har Mahadev ❤️🙏

  • @vajavijay1101
    @vajavijay1101 ชั่วโมงที่ผ่านมา

    Very nice comedy video khajur bhai 😂📸🎉😂

  • @gajabbejjatihaiyaar7615
    @gajabbejjatihaiyaar7615 ชั่วโมงที่ผ่านมา

    Happy navratri khajur bahi. And all team we love this thank you all for make us laugh we love you all

  • @BaraiyaDhirubhai-q1m
    @BaraiyaDhirubhai-q1m ชั่วโมงที่ผ่านมา +1

    જય શ્રી કૃષ્ણ જય ચામુંડા માં ધીરૂભાઈ બારૈયા ઉમણીયાવદર ગામ છે

  • @ptshortvideo143
    @ptshortvideo143 2 ชั่วโมงที่ผ่านมา +1

    Happy navratri Bhai

  • @jashubhola4175
    @jashubhola4175 2 ชั่วโมงที่ผ่านมา

    જય સોમનાથ

  • @Jaynam_gohil_302
    @Jaynam_gohil_302 37 นาทีที่ผ่านมา

    જયમાતાજીભાઇ

  • @rajeshmakavana8000
    @rajeshmakavana8000 ชั่วโมงที่ผ่านมา

    Jai mataji khajur bhai