મારૂ ઘર । Khajur Bhai | Jigli and Khajur | Maru Ghar | New Vlog | Bardoli | Baben | Gujju Vlog

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • તાજમહેલ
    Khajur Bhai VLOGS
    For Events & Add Inquiry Contact
    ------------------------------------------------
    નીચે આપેલો નંબર ઓફીસ નો છે, ખજુરભાઈ નો નથી જેની નોંધ લેવી
    Contact - +91 8208031652
    Email - janibrothersproduction@gmail.com
    --------------------------------------------------
    Facebook
    -----------------------------
    / khajurbhaiofficial
    / khajurbhainimoj
    Instagram
    -------------------------
    / nitinjani24
    / tarun.jani
    Description
    -----------------------
    Title - મારૂ ઘર
    Concept & Written by - Nitin Jani
    Directed by - Nitin Jani
    Produced By - Jani Brothers Films Production
    Copyright - Jani Brothers Films Production
    ------------------------
    #khajurbhaivlog #marughar #vlog #jigliandkhajur #newvlog #khajur #lalabhaiiii

ความคิดเห็น • 6K

  • @maheshmaru4186
    @maheshmaru4186 หลายเดือนก่อน +4

    ખુબ જ સુંદર છે ખજુર ભાઇ🎉🎉🎉❤❤❤

  • @vasavaashwin1676
    @vasavaashwin1676 ปีที่แล้ว +40

    🙏ખજૂર ભાઈ તમારું ઘર સ્વર્ગ છે.. ભગવાન તમને તંતુરસ્તી આપે અને હંમેશા ગરીબોની તમે સેવા મદત કરો.. જય શ્રી ક્રિષ્ના 🙏

  • @ChalkDusterSaathi
    @ChalkDusterSaathi 2 ปีที่แล้ว +98

    તમે આટલા બધા નિઃસહાય લોકો ની સહાય કરી છે તો ધન્ય છે તમને અને તમારા માતા પિતાને....તમારા માતા-પિતા વિશે જાણવાની જિજ્ઞાસા છે.વિનંતી🙏

    • @KaushaikbhaiParekhJAYSAMINARAY
      @KaushaikbhaiParekhJAYSAMINARAY ปีที่แล้ว +2

      Good

    • @lakhbhaimori4180
      @lakhbhaimori4180 ปีที่แล้ว +2

      ખજૂર ભાઈ મસ્ત કામ કરે છે અમને બહુ ગમે છે જય માતાજી હું મારું નામ આર્યન છે મને તમારા વિડીયો જોવા ગમે છે

    • @ganeshbhaimafaji4535
      @ganeshbhaimafaji4535 ปีที่แล้ว

      બહુસરસ

    • @Ajay-Mavi-50
      @Ajay-Mavi-50 ปีที่แล้ว

      मदत

  • @chavadahareshsinh
    @chavadahareshsinh 8 หลายเดือนก่อน +6

    ખુબ સરસ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 ખજુર ભાઈ 🎉🎉🎉🎉🎉તમનેભગવાનતમનેખુબખુશરાખે🎉🎉🎉🎉

  • @rajenchauhan359
    @rajenchauhan359 2 ปีที่แล้ว +37

    અદ્ભુત ઘર છે.... ખૂબ પ્રગતિ કરો એવી અંતરની શુભેચ્છાઓ

  • @naranbhaiparmar5719
    @naranbhaiparmar5719 ปีที่แล้ว +15

    ખુબજ સરસ ખજૂર ભાઈ, ભગવાન તમને હજારો વર્ષ નુ આયુષ્ય આપે, સદાય સ્વસ્થ રાખે

  • @anuradhabhandary2806
    @anuradhabhandary2806 ปีที่แล้ว +14

    તમારું ધર બહું સરસ છે માં મોગલ તમને અને તમારા પરિવારને ખુબ સુખી રાખે 🙏🙏🙏🙏🙏🌹❤️

  • @user-qx8uo7xe8n
    @user-qx8uo7xe8n ปีที่แล้ว +11

    ખજુર ભાઈ તમારું ધર. સ્વર્ગ છે ❤❤❤❤

  • @લીલાબેનકાચા
    @લીલાબેનકાચા ปีที่แล้ว +12

    જય સ્વામિનારાયણ ખજુર ભાઈ ખુબ સરસ માહિતી આપી છે ખુબ સરસ તમારૂ મકાન છે ખુબ સુખી રાખે

  • @pushpashrimai5339
    @pushpashrimai5339 ปีที่แล้ว +15

    સ્વર્ગ જેવું ઘર છે ખજૂર ભાઈ બહુ સરસ બહુ સરસ વિરમગામ પુષ્પાબેન તમારા મમ્મી પપ્પા ક્યાં રહે છે એ જણાવશો જય શ્રી કૃષ્ણ

  • @GhanshyambhaiSolaki-ug6mm
    @GhanshyambhaiSolaki-ug6mm 10 หลายเดือนก่อน +4

    જ્ય માતાજી
    તમારૂ ઘર ખુબ જ સુંદર છે
    ખજુર ભાઈ તમારા વિચારો વતૅન વાણી
    ખુબ સરસ છે તમે નાનો હોય કે મોટા કોઈ પણ વ્યક્તિ ની સાથે ભળી જવાની સહજ સ્વભાવ લોકો માં ભળી જવાનો સ્વ ભાવ સારો છે

  • @paniwalla_foji
    @paniwalla_foji ปีที่แล้ว +16

    ધન્ય છે આ જનની ને કે જેને ખજૂર ભાઈ જેવા સારા અને નિઃ સ્વાર્થ ભાવે સેવા કરનારા માણસ ને જીવન દાન અપિયું , ખજૂર ભાઈ તમે જરૂર એક વીડિયો બનાવો જેમાં તમારા માતા પિતાને પરિચય કરવો🙏

    • @vandnabhardwaj3818
      @vandnabhardwaj3818 ปีที่แล้ว

      સાથે સાથે તમારી આવક નું સાધન પણ જણાવો. આટલી મોટી સેવા કરો એટલે લાગે છે ભગવાન એ તમને ખૂબ પૈસા આપ્યાં છે.

  • @bhaveshshah6278
    @bhaveshshah6278 ปีที่แล้ว +13

    ઇશ્વર, ભાગવાન, કુદરત તમને ખુબજ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એ જ પ્રા્થના,,🙏

  • @sankhatkaushik2915
    @sankhatkaushik2915 2 ปีที่แล้ว +16

    તમારૂ કામ સરસ સે ખજુર ભાઈ તમને ભગવાન ૧૫૦ વષૅ જીવો જય માતાજી

    • @mukesh.gondaliya4863
      @mukesh.gondaliya4863 หลายเดือนก่อน +1

      ખ જુરભાઈ તમારૂ જુનુ ગામ ક્યુ છે.

    • @mukesh.gondaliya4863
      @mukesh.gondaliya4863 หลายเดือนก่อน +1

      ત મે શું કામ કરો છો

  • @krishnajaydwarkadhish4737
    @krishnajaydwarkadhish4737 3 ปีที่แล้ว +86

    જય માતાજી જય ઠાકર જય કુષ્ણ માલધારી સમાજ તરફથી ખજુર ભાઈ ની પુરી ટીમને અભિનંદન

  • @lilachoudhari8940
    @lilachoudhari8940 ปีที่แล้ว +1

    khub saras se tamaru ghar khajurbhai ane tame khub sevanu kam Karo so. Mataji tamari raksha Kare ane tame lambu jivan jivo aevi Mari dilthi prathna.

  • @vikramkumardevasi9376
    @vikramkumardevasi9376 2 ปีที่แล้ว +8

    આપ ખુબ આગળ વધો ખજુર ભાઈ ભગવાન હરપલ તમારી સાથે રહે અને તમને ખુબજ અજબો ગજબોની સંપત્તિ આપે

  • @mukeshkantariya7532
    @mukeshkantariya7532 2 ปีที่แล้ว +36

    જય માતાજી નિતિનભાઈ હંમેશા ખુશ રહો અને આવા ગરીબ લોકોની સેવા કરજો તમે તો ભગવાનનું બિજુ રુપ છો તમને માતાજી ખુબ જ આનંદ માં રાખે જય માં મોંગલ

  • @jaymanvata1137
    @jaymanvata1137 3 ปีที่แล้ว +41

    રાત્રે વહેલા જે છુવે
    અને વહેલા ઊઠે તે વિર
    શરીર સ્વસ્થ રહે
    કૃપા કરે રઘુવીર 🙏

  • @haramisagu1437
    @haramisagu1437 ปีที่แล้ว +1

    Jay mataji khajur bhai & TEAm ne khub khub aabhindan aamara vasava parivar tarfthi🙏🙏🙏🙏

  • @dilshadpirani1015
    @dilshadpirani1015 ปีที่แล้ว +10

    Beautiful house 🏡
    God bless you 😇

  • @ajitbhairathva5937
    @ajitbhairathva5937 ปีที่แล้ว +12

    નીતિનભાઈ જની પેલા તો તમને અને તમારી પૂરી ટીમને અભિનંદન અને શુભેચ્છાઓ
    જય માતાજી જય શ્રી સ્વામિનારાયણ

  • @Sagarvlogs570
    @Sagarvlogs570 ปีที่แล้ว +5

    જય માતાજી..જય શ્રીકૃષ્ણ

  • @atuliknalos2388
    @atuliknalos2388 2 ปีที่แล้ว +1

    Aapke jesa koi nahi all india me really love you bro ❤️

  • @mayur.chauhan8392
    @mayur.chauhan8392 ปีที่แล้ว +13

    ખુબ સરસ ઘર છે... એક વિલા કે મહેલ થી કમ નથી.. જય માતાજી

  • @anilpatel1398
    @anilpatel1398 ปีที่แล้ว +5

    તમારું ધર જોવા મળયુ એનો આનંદ છે, બીજાનુ ઘર બનાવી આપવાવાળાનું પોતાનુ ધર કેવુ હશે એ જીજ્ઞાશા હમેશા રહેતી હતી.
    ધનયવાદ.

  • @smitapatel7276
    @smitapatel7276 ปีที่แล้ว +3

    ખજુરભાઇ તમારું ઘર ઘણું જ સરસ છે god bless you

  • @jitulalamodhavadiya4969
    @jitulalamodhavadiya4969 ปีที่แล้ว +2

    સરસ ભગવાન દેવભૂમિ જેવુ જેમા તમારા જેવા ભગવાન રહેવાજોઈઅએ

  • @ashasolanki7423
    @ashasolanki7423 2 ปีที่แล้ว +15

    આપનું ઘર ‌ખૂબ જ સરસ છે. માં ખોડલ તમને ઘણું આપે. હંમેશા ખુશ રહો. 🙏🏻 ગરીબોને મદદ કરતા રહો.👍

  • @pankaj.ghathila7929
    @pankaj.ghathila7929 2 ปีที่แล้ว +5

    જય માતાજી નીતીનભાઈ જાની love you brother

  • @adhyashktiofficial6223
    @adhyashktiofficial6223 ปีที่แล้ว +8

    ખજૂર ભાઈ આપ જીઓ હજારો સાલ 🙏
    સાલ કે દિન હો પચાસ હજાર 🙏📿જય માતાજી જય શ્રી કૃષ્ણ 🙏

  • @pareshdodiya2416
    @pareshdodiya2416 ปีที่แล้ว +5

    જોરદાર ઘર છે ખજુર ભાઈ 👌👌😊

  • @vihabhairabari8271
    @vihabhairabari8271 2 ปีที่แล้ว +10

    ખુબજ સરસ છે ઘર તમારુ સાહેબ તમારા જેવુ તો નહિ પણ એક સરસ ઘર ભગવાન અમને પણ બનાવી આપે અને ભગવાન તમને ખૂબ શુખી રાખે એવી દીલ થી પ્રા થના જય દ્વારકાધિશ જય માતાજી

  • @rajchaudhari-gq7lv
    @rajchaudhari-gq7lv ปีที่แล้ว +5

    ભાઈ ખજુર ભાઈ તમે ભગવાન નો અવતાર છો તમને મારા લાખ લાખ વંદન 🌹🙏

    • @ranjanshah8476
      @ranjanshah8476 ปีที่แล้ว

      Khub khub j saras chhe 👍👌

  • @manojbarot4222
    @manojbarot4222 ปีที่แล้ว +10

    ધન સંપત્તિ નો તમારા ઘરમાં ધોધમાર વરસાદ પડે ખુશીયો નું વાવાજોડું આવે દુવા અને આશિર્વાદ ના પૂર આવે અને સદાય માં ભવાની તમારી સહાય કરે મહાદેવ તમારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખે 🙏🙏🌹

  • @gamitpriteshdineshbhai874
    @gamitpriteshdineshbhai874 ปีที่แล้ว

    Khajurbhai jay mataji tamaru ghar to bov j saras chhe

  • @kishordevipujak853
    @kishordevipujak853 2 ปีที่แล้ว +51

    વાહ ખજુરભાઈ તમારુ ઘરતો બ‌ઉજ સરસ છે.ભગવાન.માતાજી તમને અને તમારા પરીવારને સદાય ખુશ રાખે

    • @yogeshbhairathava7839
      @yogeshbhairathava7839 2 ปีที่แล้ว

      Nice..... Khajur bhai

    • @vinaypandit3708
      @vinaypandit3708 ปีที่แล้ว

      कौन सा जिला है गुजरात में जहां भाई साहब रहते हैं प्लीज कोई मुझे बताने का कष्ट करें

    • @user-oi5jy6cl2e
      @user-oi5jy6cl2e ปีที่แล้ว

      Hrj

  • @kailashdesani8272
    @kailashdesani8272 ปีที่แล้ว +9

    ખૂબ ખૂબ અભિનંદન ખજૂર ભાઈ તમારું ઘર બહુ સરસ છે ભગવાન તમને સો વર્ષ ના કરે એવી પ્રાર્થના કરું છું માતાજીના

  • @user-kr4lz7dm9y
    @user-kr4lz7dm9y 2 ปีที่แล้ว +7

    ખુબ જ સરસ ઘર અને ખુબ જ સરસ કામ કરો છો વાલા
    જય શ્રીકૃષ્ણ જય માતાજી

  • @virambhaiahir8058
    @virambhaiahir8058 2 ปีที่แล้ว +5

    જોરદાર તમારું ઘર સે ખજૂર ભાઈ તમારા દિલ જેવું સુંદર સે,,,,,,

  • @bharatijoshi1549
    @bharatijoshi1549 2 ปีที่แล้ว +5

    તમારૂ ઘર ખૂબ સુંદર સરસ છે🙏 પોરબંદર🙏

  • @shaileshpatel7259
    @shaileshpatel7259 ปีที่แล้ว +4

    જય માતાજી ખજૂર ભાઈ તમારું મકાન બહુ સારું છે જય માતાજી

  • @hetalchaudhary130
    @hetalchaudhary130 ปีที่แล้ว

    મને મજા આવી જોવાની ખજૂર ભાઈ વાહ વાહ

  • @hemendrarathod2634
    @hemendrarathod2634 ปีที่แล้ว +10

    જય માતાજી, જય શ્રી કૃષ્ણ
    તમે બવ સાચી સરસ વાત કરી છે,
    તમે બવ ખુબજ સારું અને સરસ કામ કરો છો,,
    thanks. Good night..........

  • @NareshPateliya-qu8oj
    @NareshPateliya-qu8oj 8 หลายเดือนก่อน +3

    Super men khajur bhai

  • @Digitalhub316
    @Digitalhub316 ปีที่แล้ว +23

    બહુ સરસ છે નીતિન ભાઈ તમારું ઘર..અને તમારો પરિવાર ..તમારી જિંદગી માં હમેશા ખૂબ ખુશ રહો એવી દ્વારકાધીશ ને પ્રાથના છે

  • @mandoddinesh6874
    @mandoddinesh6874 2 ปีที่แล้ว

    Khajur bhai Aemni khud ni society yo se bhai ...yes.. no ..khajur bhai bahu sara mansh se ❤️

  • @pdzala180
    @pdzala180 2 ปีที่แล้ว +13

    જય શ્રી મા.શકિત તમને જાજુ આપે ભાઈ નીતિન ભાઈ જાને

  • @sp..119
    @sp..119 ปีที่แล้ว +7

    Nice ghar chhe 👌

  • @richapatel3181
    @richapatel3181 3 ปีที่แล้ว +136

    વાહ ખજૂર ભાઈ વાહ જોરદાર nd beautiful home છે તમારું nd social media ma ak saro message આપવા બદલ તમારો ખુબ ખુબ આભાર 👍☺️

  • @mehulvaghela7609
    @mehulvaghela7609 ปีที่แล้ว

    Khajur bhai no khub khub khub abhar bhar shiv Mahadev khus khus rakhe

  • @pratiktanchak45
    @pratiktanchak45 2 ปีที่แล้ว +6

    ખજૂર ભાઇ તમારૂં ઘર પૃથ્વી નું સ્વર્ગ ગણાય

  • @valavishnu6752
    @valavishnu6752 2 ปีที่แล้ว +13

    જય મહાદેવ જાની દાદા
    તમે જે લોકોને ઘર બનાવી આપો છો અને તેમણે બધી સુવિધા કરી આપો છો તે વિડિયો જોવ છું ત્યારે લોકોની જે તકલીફ હોઈ છે જે લોકો ત્યારે તમને જણાવે છે ત્યાં મારા આંખમાં પણ આંસુ આવી જાય છે. જીવન માં પ્રભુની ઈચ્છા હશે તો જરૂર માલિશ.

  • @narvatbhai923
    @narvatbhai923 ปีที่แล้ว +6

    ❤️બવ સારું કામ કરો છો નીતિન દાદા આવું જ કામ કરતા રો ભગવાન તમને ખુશ રાખે👍🏻

  • @nareshboghu432
    @nareshboghu432 ปีที่แล้ว

    Tamara gar karta tamaru Dil bau Motu che khajur bhai. Ol the best

  • @roshnivala6478
    @roshnivala6478 3 ปีที่แล้ว +9

    Ganpati Bappa always Bless you 😊😊😊😊😊

  • @thakorrohit3155
    @thakorrohit3155 ปีที่แล้ว +7

    Tamaru ghar tamara jevu soundar che 👌😘

  • @hardikbambhaniya1963
    @hardikbambhaniya1963 ปีที่แล้ว +5

    ખુબજ સરસ છે ખજુર ભાઈ

  • @ShaileshPatel-tn2cc
    @ShaileshPatel-tn2cc หลายเดือนก่อน

    જય માતાજી ખજૂર ભાઈ તમારી મુલાકાત કરવી છે

  • @HiteshValand
    @HiteshValand 3 ปีที่แล้ว +154

    Mast vlog khajur bhai team❤️

    • @hitesh230870
      @hitesh230870 3 ปีที่แล้ว +2

      Beautiful house

    • @ExplorerShrikesh
      @ExplorerShrikesh 3 ปีที่แล้ว +1

      Yaha Bhi spam

    • @kaifpanwala1120
      @kaifpanwala1120 3 ปีที่แล้ว +1

      Please khajur bhai tamaari jode vaat karvi

    • @pareshbha2296
      @pareshbha2296 3 ปีที่แล้ว

      Khajur khajur bhai tumhen Surat

    • @heetlungariya5354
      @heetlungariya5354 3 ปีที่แล้ว

      સુપરથી ડૂપર તમારૂ ઘર કાયના ધટૅ હૉ ભૈયા

  • @bharatgajjarbharatgajjar2268
    @bharatgajjarbharatgajjar2268 3 ปีที่แล้ว +210

    ખજૂર ભાઈ તમે ભાભી ને કેમ કોઈ દિવસ લાઈવ માં નથી લાવતા.....નીતિન ભાઈ કઈક તો reply આપો...100 લોકો લાઈક કરી છે કોમેન્ટ ને...plz

    • @gymfitness6165
      @gymfitness6165 3 ปีที่แล้ว +4

      Saci vat se

    • @bharatgajjarbharatgajjar2268
      @bharatgajjarbharatgajjar2268 3 ปีที่แล้ว +6

      તમે ભાભી ને લાઇવ લાવો નહીતર અમે તમારા વિડિયો જોવાનું બંદ કરી નાખું... અને બનાસકાંઠા વાળા ને પણ નાં પાડી દઈશ આવું કંઈ થોડું ને ચાલે ભાઈ...plz 😃

    • @jkthakor964
      @jkthakor964 3 ปีที่แล้ว

      બરોબરસે

    • @thakardhanjibhai2956
      @thakardhanjibhai2956 3 ปีที่แล้ว

      ભાભી ને લાઈવ કરો

  • @surendrasinhyadav5357
    @surendrasinhyadav5357 2 ปีที่แล้ว +26

    Very Beautiful House. Very humble Nature. Very protective neighbour. Very helpful message for Society.

  • @MegalRanjitbhai
    @MegalRanjitbhai ปีที่แล้ว

    વાહ. સુંદર છે. હો. ઘર.

  • @rahulpithadia4266
    @rahulpithadia4266 3 ปีที่แล้ว +38

    With neighbors like your Uncle you are blessed.
    Kaka ne "Jai Shree Krishna" 🙏

    • @redrose8983
      @redrose8983 2 ปีที่แล้ว +2

      God bless you all 🙏🙏

  • @mj-kb7sy
    @mj-kb7sy 3 ปีที่แล้ว +559

    હજુ પણ તમારા વિશે વધારે જાણવા ની જિજ્ઞાસા છે... તમારા family વિશે પણ જણાવો થોડું.... 👍

  • @vadiyatarhemant8118
    @vadiyatarhemant8118 ปีที่แล้ว +4

    ખુબ સુંદર ઘર છે 🏠🏡🏡 ખુશ રહો નીતિનભાઈ

  • @d.mgamer922
    @d.mgamer922 ปีที่แล้ว

    ohohohohohoho swarg jevu che tamaru ghar

  • @rahulbharwad3299
    @rahulbharwad3299 3 ปีที่แล้ว +5

    JAY HOO MARI MAA KHODIYAR MAA🚩🙏🙌❤👑💖🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩

  • @MELDI_EDITOR
    @MELDI_EDITOR ปีที่แล้ว +2

    ઘર ની તો ખબર નહિ પણ પણ સંબંધ સારા લાગ્યા ❤ ભગવાન તમે ધારો એનાથી પણ 10 ઘણુ આપે 😊

  • @bhaviksoni9738
    @bhaviksoni9738 2 ปีที่แล้ว +12

    ભગવાનની દયાથી ભાઈ તમે ગામેગામના માણસોના ઘર બનાવી આપો છો તો પછી ભગવાનની દયાથી ભાઈ તમારું ઘર પણ સારું હોવું જોઈએ એવી આશા છે મારી 🙏🏻💕🥰

  • @nrupdala7398
    @nrupdala7398 ปีที่แล้ว

    જોરદાર છે ઘર તમારું ખજુરભાઈ

  • @sabdekhonayadekho6048
    @sabdekhonayadekho6048 3 ปีที่แล้ว +12

    નીતિન ભાઈ તમે દિલ થી એક રાજા માણસ છો
    Love you sir

  • @makwananilesh5652
    @makwananilesh5652 2 ปีที่แล้ว +4

    Jay meldi maa🙏🙏🙏
    👌👌Tamaru ghar pan mast se nitin bhai
    🙏Badha ne khub khub abhinandan 💥
    💯💯I respect everyone 💯💯
    💢🙏🙏🙏Jay mataji 🙏🙏🙏

    • @bharatbhaichaudhary996
      @bharatbhaichaudhary996 2 ปีที่แล้ว

      So suppar nitin dada bhagvan tamene bauj aagl laijay aevi Mari Dil thi prathna

  • @sarvaiyarahul1819
    @sarvaiyarahul1819 ปีที่แล้ว +3

    ખૂબ સરસ સે ખજૂર ભાઈ
    જય માસીક

  • @harjivandabhi145
    @harjivandabhi145 ปีที่แล้ว

    વાહ ભાઈ વાહ દ્રારકા વાળા તમારી હવેલી એટલે હવેલી ખુબ ખુબ સુંદર છે ભગવાન કૃષ્ણ સહિ સલામત રાખે મારા વીરા તમને
    મને તમારી મદદ ની જરૂર છે ભાઈ મારા પતિ ને કમર નો દુઃખાવો અને ઢીંચણ નો સખત દુઃખાવો રહે છે તેમની પહેલી પત્ની બાળકો નો જન્મ આપતા મૃત્યુ પામેલા છે બાળકો જુડવા હતા તેની માતા એ બાળકો ને જોયાં પણ નોતા તેમ બાળકો ને કોઈ પણ સાચવવાળુ પણ કોઇ નહતુ પછી મેં તેમની સાથે બીજા લગ્ન કરીયા પણ અત્યારે અમારી પરીસ્થીતી ખુબ નબળી છે અત્યારે અમારાથી સગાંવહાલાં દૂર થઈ ગયા અમારે ઘર નું ઘર પણ નથી અમને તમારી મદદ ની જરૂર છે અમારા ખજૂર ભાઈ
    અમારો નંબર પર સંપર્ક કરવા વિનંતી
    ૯૫૫૮૩૯૪૮૫૫

  • @khodalofficial9770
    @khodalofficial9770 3 ปีที่แล้ว +12

    Nice khjaur bhai
    કોરોના ની મહામારી માં આપણી આજુ બાજુ
    ના લોકો ને સપોટ કર્યો અને સમાજ માં સારો મેસેજ
    પણ આપ્યો. .તમને અને આખી ટીમ ને આવા કાયઁ કરવા બદલ આભાર. ખજૂર ભાઈ

  • @Raghav588I
    @Raghav588I 3 ปีที่แล้ว +28

    સોમા કાકા ને દરેક વિડિયો માં લેજો સુપર કામકાજ છે એમનું 👌👌🙏
    જય માતાજી🙏

  • @krishnajaydwarkadhish4737
    @krishnajaydwarkadhish4737 3 ปีที่แล้ว +5

    ખજુર ભાઈ તમારું ઘર મસ્ત છે પુરી ટીમને અભિનંદન ધન્ય વાદ 🙏

    • @krishnajaydwarkadhish4737
      @krishnajaydwarkadhish4737 2 ปีที่แล้ว +1

      જય માતાજી જય ઠાકર જય કુષ્ણ માલધારી સમાજ તરફથી ખજુર ભાઈ ની પુરી ટીમને અભિનંદન ધન્ય છે

  • @jdjadejabapu2994
    @jdjadejabapu2994 ปีที่แล้ว

    Bhai tamaru ghar to khub khub sundar che pan aethi vadhare tamaru dil bauj sundar che 😘😘😘😘❤️❤️❤️

  • @vechatrathva5628
    @vechatrathva5628 ปีที่แล้ว +4

    ખુબ સરસ છે તમારૂ 🏠 નીતિન ભાઈ

  • @rahulbharwad3299
    @rahulbharwad3299 3 ปีที่แล้ว +4

    JAY HOO MARI MAA CHAMUNDA MAA🚩🙏💖👑❤🙌🙏🙏🙏🙏🚩🚩🚩🚩

  • @srkian_169
    @srkian_169 3 ปีที่แล้ว +20

    Khajurbhai and Tarunbhai Jamie Brothers..are best❤
    Proud to be Gujarati 👏

  • @babubhaibabubhai9235
    @babubhaibabubhai9235 ปีที่แล้ว

    બહું બહુ સુંદર છે જય માતાજી

  • @jayeshjoshiofficial9527
    @jayeshjoshiofficial9527 3 ปีที่แล้ว +6

    જય પરશુરામ જાની બ્રધર્સ 🙏 બહૂ ટાઈમ પછી vlog આવ્યો, ઘર પણ સારુ બનાવ્યું છે, & કોરોના ની આ મહામારી ઘરમાં કામ કરતા માણશો ની પણ બહું સરસ અને સાચી વાત કરી 👍 ખુબ મજા આવી ગઈ vlog જોઈ ને 🙏 મહાદેવ હર 🙏

  • @bhaveshshah6278
    @bhaveshshah6278 ปีที่แล้ว +3

    ખુબજ સરસ ઘર છે

  • @PrAmitNizama1109
    @PrAmitNizama1109 3 ปีที่แล้ว +22

    વાહ ખજૂર ભાઈ તમે દરિયાદિલ છો તમે વ્યક્તિતો તો સારસંભાળ રાખો છો પણ તમે પ્રાણીઓની ખૂબ સંભાળ રાખો છો તમારા ઘરે કોઈના ખૂટે કષ્ટભંજન તમને હંમેશા ખુશ રાખે

  • @AshokBhai-cf2zl
    @AshokBhai-cf2zl 26 วันที่ผ่านมา

    ખજૂર ભાઈ ને ભગવાન. માનો. છો ❤❤❤❤❤❤❤❤❤❤

  • @nkchenal7617
    @nkchenal7617 2 ปีที่แล้ว +4

    જય શ્રીકૃષ્ણ ખજૂરભાઇ હજુ પણ તમારા વિષે જાણવા ની જિજ્ઞાસા છે

  • @setisfying409
    @setisfying409 3 ปีที่แล้ว +194

    ભાઈ તમે ખૂબ આગળ વધો એવી મારી માતાજી ને પ્રાથના કરું છું khajur ભાઈ ને સપોર્ટ કરો અને આ વીડિયો લાઈક કરો સેર કરજો❤️❤️❤️❤️

  • @Harshjoshi_3199
    @Harshjoshi_3199 ปีที่แล้ว +6

    આપના દરેક વીડિયો જોવાની મજા આવે અને આપની લાઇફ સ્ટાઈલ જાણવાની અને એક વખત જીવનમાં આપને મળીને મારુ જીવન ધન્ય બનવાની ઇચ્છા છે કેમ કે હું તમારો બહુ મોટો ફેન છું,હર મહાદેવ.. 🙏🏻

  • @statusqueen398
    @statusqueen398 ปีที่แล้ว

    Jay mataji 🙏 jay Shree Krishna 🙏
    Khub j srs chhe tamaru Ghar☺️

  • @champavatruturaj4671
    @champavatruturaj4671 11 หลายเดือนก่อน

    Khajur bhai tame to bhagvan cho sakshat ne tame saday jivo tya sudhi khajur bhai aavi j rite rejo ne je loko Sara hoy Dil na aemna jode j sabandh rakhjo ne jivjo khusithi hamesa aavi rite ne loko na bhagvan banine aavi rite saday rejo

  • @harshpatel5514
    @harshpatel5514 3 ปีที่แล้ว +4

    Nitin bhai jorrr dar joo
    Jay mataji bhai 😍😍😍

  • @desaiurmila6442
    @desaiurmila6442 3 ปีที่แล้ว +7

    સૂપર જબરજસ્ત મકાન બનાવ્યું છે 👍👍❤️❤️❤️❤️👍👍👍👍👌👌👌👌👌👌👌👌

  • @krishnabhatt676
    @krishnabhatt676 3 ปีที่แล้ว +10

    SARANGPUR WALA DADA TAMNE HAJI TARAKI AAPE❤❤DADA BLESS YOU..❤❤❤

  • @vinodgosrani7751
    @vinodgosrani7751 ปีที่แล้ว

    Khub saras chhe
    Jai Mata ji khajurbhai

  • @budhasatiya5808
    @budhasatiya5808 3 ปีที่แล้ว +8

    ખૂબ સરસ છે ઘર અને તમારા સાથીદારો આવી રીતે પ્રેમ ની લાગણીઓ વરસાવતા રહેજો માતાજી ને પ્રાર્થના કરું છું હંમેશા ખુશ રહો મસ્ત રહો 👍

  • @tankparth592
    @tankparth592 3 ปีที่แล้ว +5

    Love you Khajurbhai
    Big fan
    Love from Surat
    #tankparth

  • @pareshkumar1982
    @pareshkumar1982 3 ปีที่แล้ว +6

    સમાકાકા જોરદાર એકટર છે.🙏🙏🙏🙏

  • @brijalpatel543
    @brijalpatel543 4 หลายเดือนก่อน

    Khubaj saras bhai...bhagvan tamne khubaj aagal vadhare...