લગ્નમાં ફટાણાંના ગીત વેવાઈ-વેવાણની મશ્કરી ત્રણ લાખ લોકોએ સાંભળ્યું. Fatana Song professor Khachriya

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • જાન જમવા જાય એ વખતનું ફટાણું - ૧
    મારા વેવાઇની શેરી ને ફૂલડાં નાઈખાં વેરી.
    લગ્નગીતમાં ગવાતું આ ફટાણું જ્યારે જાન જમવા રસોડે જાય છે ત્યારે રસ્તામાં ચાલતાં ચાલતાં બહેનો આ ગીત ગાય છે.મૂળમાં તો આનંદ જ આ ગીતનો હેતુ છે.સરખે સરખી જાનડીયું લાંબા ધૂમટાં તાણી અને ધેરદાર ધાધરાં પહેરીને શેરી વચાળે જ્યારે જતી હોય ત્યારે ધૂળ પણ ઊડતી હોય ! આવા દશ્ય તો જેણે જોયા હોય એ જ જાણે અને માણે. હવે તો બુફે અને મોટરગાડીના આ જમાનામાં બે ખેતર છેટે રસોડું કર્યું હોય ત્યાં જમવા જવા માટે પણ ધરવાળો મોટરની ચાવી લઇને સામે સેવા કરવા દોડતો હોય છે.આ ગીત જાન ડીયુંના ગળામાંથી ફૂટતું હોય ત્યારે ખરેખર એ જમવા જતી હોય એવું લાગ્યા વિના ન રહે !
    મારા વેવાઇની શેરી ને ફૂલડાં નાઈખાં વેરી.. મારા વેવાઈ આ જાન જમવા આવે છે..

    મારા વેવાઈની બજાર.. એમાં રૂપિયા નાઇખા હજાર
    મારા વેવાઈ આ જાન જમવા આવે છે..
    મારા વેવાઈનો ઝાંપો એમાં રૂપિયા નાઇખા લાખો..
    મારા વેવાઈ આ જાન જમવા આવે છે..
    એકડા ઉપર બગડો વેવાઈ ફૂતરાં તગડો..
    મારા વેવાઈ આ જાન જમવા આવે છે..
    રસોડામાં રગડો વેવાઇના ઘરમાં ઝઘડો..
    મારા વેવાઈ આ જાન જમવા આવે છે..
    આ ગીત બહેનો ગાય છે અને કન્યાના પિતા, ઘરધણીને કહે છે. વેવાઈને કહે છે.જો કે અહીં વેવાઈની સાથે સીધી વાત ન કરવી એ મર્યાદા છે.આ મર્યાદામાં પણ વચ્ચેનો રસ્તો આ ગીત કાઢે છે.વેવાઈ તો આદમી માણહ છે, એની સાથે વાત કે વદાડ કેમ થાય. આ વાત અને વદાડ કરવા માટે આપણી બહેનોએ આ ગીત રચીને વેવાઈ ઉપર ભારે ધા કર્યો છે એક તો એને જે કહેવું છે એ કહીં દીધું છે, બીજી વાત એ છે કે તમે પુરુષને પણ ફટકારી શકો છો. મોટે ભાગે મર્યાદામાં રહેતી આપણી બહેનો આ ગીત ગાઈને પુરુષ સમોવડી બને અને મનની વાત કરતાં શીખે એ જ આ ગીતનો હેતુ છે.આ ગીતમાં આવતી વાત શરૂ થાય છે ત્યાંથી ગીત પૂરું થાય ત્યાં સુધી જરાય ઢીલી પડતી નથી. ગાનાર ગાયે ભ રાખે અને સાંભળનાર સાંભળ્યે જ રાખે તોય ધરાય નહી ! મજા જ પડે ! મજા જ પડે ! એવું આ હરખુંડું ફટાણું આમ શરૂ થાય છે.આ ગીતમાં વ્યાજસ્તુતિ અલંકારમાં કટાક્ષમાં જ છે. મશ્કરીમાં જ છે.વેવાઇની પટકી પાડવા માટે જ આ ગીત રચાયું છે.
    મારા વેવાઇની શેરી ને ફૂલડાં નાઈખાં વેરી..મારા વેવાઈ આ જાન જમવા આવે છે..
    ગીતનો પ્રારંભ વેવાઇના વખાણથી થાય છે કે તમે તે કેવાં રૂડાં કે અમને જમવા બોલાવ્યાં ત્યારે આખે રસ્તે ફૂલડાં વેર્યો !હા,વેવાઇ,હા,! પણ તમને ખબર છે કે આ ફૂલડાંની નીચે કેટલાં ખાડાં છે ! આ વાત સીધી ન કહેતાં આડી રીતે વક્રતાથી કહેવું એ કાઠીયાવાડનું જાણે કે લક્ષણ હોય ! એક કામ એ પણ સિદ્ધ થાય છે કે ગીતનો નાદ સાંભળીને ગામ વચ્ચેની પુરુષોની નોતર અટકી જાય છે અને જો ગામની કોઈ બહેનોને જમવા આવવાનું હોય તો એ જાનડીયુંનું આ ગીત સાંભળીને સોંઢાળાય જાય છે. ગીતની બીજી પંક્તિ જોઈએ.
    મારા વેવાઈની બજાર..એમાં રૂપિયા નાઇખા હજાર
    મારા વેવાઈ આ જાન જમવા આવે છે..
    આ પંક્તિ પણ એ જ વાત કરે છે.શેરીને સરખી કરવા માટે વેવાઈએ ધણેરો ખરચ કર્યો છે ! હજાર રુપિયા વાપરીને શેરી નવી કરી તે સારું કર્યું.આ જાન જમવા આવે છે..આમેય તમે આ કર્યું છે તે અમથાં નથી કર્યું ! એથી તમે પણ રૂડાં લાગ્યા છો ! 'બજાર'અને 'હજાર'નો શબ્દાનુપ્રાસ આગળના 'વેરી' અને 'શેરી'ના પ્રાસથી એક ધ્વનિ આગળ વધે છે તે પણ ગમે છે. નીચેની પંક્તિમાં આવતા શબ્દો પણ પ્રાસની રીતે તપાસવા યોગ્ય ખરા ! 'બગડો' તથા 'તગડો' એ રીતે 'રગડો' કે 'ઝઘડો' જેવાં શબ્દોને ગોઠવવાની લોકની આ સૂઝ ગીતમાં સુંદર રીતે ગોઠવાયેલ છે.
    મારા વેવાઈનો ઝાંપો રૂપિયા નાઇખા લાખો..
    મારા વેવાઈ આ જાન જમવા આવે છે..
    એકડા ઉપર બગડો વેવાઈ ફૂતરાં તગડો..
    મારા વેવાઈ આ જાન જમવા આવે છે..
    રસોડામાં રગડો વેવાઇના ઘરમાં ઝઘડો..
    મારા વેવાઈ આ જાન જમવા આવે છે..
    ખરેખર તો આ વેવાઇનો ઝાપો નથી પણ ગામનો ઝાપો છે.સોબસે વરસ પહેલા દરેક ગામડામાં ડેલો કે ઝાંપો રહેતો.આજે પણ એની ટોડણ નિશાની ગામડાંમાં ઊભી હોય છે.આ ગીતની સજેક બહેનો ગામના ઝાપાને પણ ભૂલી નથી, ખાખડીને ખડખડી ગયેલ ઝાપામાં વેવાઈએ લાખ રૂપિયાનું ખરચ કરીને ઠાવકો કર્યો એ પણ મજાની વાત છે.ખોટું ન લાગે એ ફટાણાંની પહેલી શરત છે.આ ગીત જ એવું છે કે મરદ મૂંછાળા વેવાઇની પણ સારી રીતે ઠેકડી થઈ છે.'તગડો' ની સામે 'બગડો' મૂકીને એની ઉપર સંખ્યા વાચક 'એકડો'મૂકીને 'તગડો'શબ્દને સંખ્યા વાચક ન કરતા ક્રિયાવાચક શબ્દાર્થ સાબિત કર્યો છે.
    આ ગીતની પંક્તિઓ ગામડાનું દર્શન પણ આપે અને ભૂગોળ પણ આપે છે.એક પ્રકારનો સાંસ્કૃતિક દસ્તાવેજ પણ આ ગીત બની જાય છે આમ ગામડાંના ગીતો એ માત્ર ગીત નથી પણ આપણી એક સાંસ્કૃતિક ચેતના પણ છે.
    જાન જમતી વખતનું ફટાણું - ૨
    વા વાય છે રે પવન વાય છે રે..
    પીરસો પીરસો.. પતરાળા ઊડી જાય છે..
    વા વાય છે રે પવન વાય છે રે..
    પીરસો પીરસો.. પતરાળા ઊડી જાય છે..
    લાડવા નોતા રે ગાઠીયા પોચા રે..
    નથી ભાવતા રે નો લાવતા રે...
    પીરસો પીરસો.. પતરાળા ઊડી જાય છે..
    ભજીયા નોતા રે સાટા પોચા રે..
    નથી ભાવતા રે નો લાવતા રે...
    પીરસો પીરસો.. પતરાળા ઊડી જાય છે..
    આ ફટાણું જાનની બહેનો જમતી વખતે ગાય છે.ખાસ તો સારથમાં આવેલાં જૂવાનીયાઓની અને ગામના કંદોઈની પણ થોડીક ઠેકડી ગીતમાં છે.એક ભાવ એવો છે કે આપણી થાળીમાં જે આવે તે ઇશ્વરનો પ્રસાદ સમજી આરોગવું.આ વાત જરાં જૂદી છે.આ ફટાણું છે એટલે અહીં હસીખુશીનો ભાવ છે.બાકી તો પાતરમાં ભાતના બે દાણા પણ કાઠીયાવાડમાં મોટો મનોરથ ગણાય છે. ગીતની વાત કરીએ તો ઉતાવળી ચાલ આ ગીતની છે.કુદકા મારતો ધ્વનિ આ ગીતનો પ્રાણ છે.જાનડીયું સારથ માં આવેલ સારથીયા સામે જૂએ અને આ ગીત ગાય.સામે ઊભો સારથીયો પણ બકબક કરે અને પીરસતો ૫ણ જાય.આ ગીત તો સારથમાં જે ગયા હોય એ જ એની મજા જાણે ! ગીતને વાંચીએ એટલે સરળ રીતે જ બધી વાત વ્યક્ત થતી મળે છે.ગીતને સમજાવવા કોઈ ડહાપણની જરૂર જ નથી.
    માત્ર એક પંક્તિ જ સમજીએ.
    વા વાય છે રે પવન વાય છે રે..
    પીરસો પીરસો.. પતરાળા ઊડી જાય છે..
    જમતી વખતનું જગત આ ગીતમાં છે,જુઓ 'વા' વાય છે,ફરી 'વા' માટે 'પવન' શબ્દ મૂકીને પર્યાયનો ઉપયોગ કરી જેની પાસે 'વા'નો અ

ความคิดเห็น • 117

  • @user-nq7wm5sv9f
    @user-nq7wm5sv9f ปีที่แล้ว +1

    સુપર

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  ปีที่แล้ว

      આપ મારી યુ ટ્યુબ ચેનલ જુઓ છો એનો આનંદ તથા આભાર.
      ફોનમાં જ્યાં ગીતની પંક્તિ લખી છે ત્યાં ટચ કરશો એટલે ગીત અને અર્થ નીચે લખેલ મળશે.
      વિનંતી છે કે ચેનલ શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ પણ લખજો.
      આભાર.

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  ปีที่แล้ว

      આદરણીય બહેનશ્રી
      આપના પરિવારની બહેનો કે તમે એક પણ તમારા પરિવારમાં ગવાતાં લગ્નગીતોને વિડિયો રેર્ક્ડ કરીને મને મારા ફોન નં.99133 43533 ઉપર મોકલશો તો આપના નામે હું ચેનલમાં મૂકીશ.
      આનાથી બે કામ થશે, એક કે સૌને નવું ગીત મળશે અને તમારા પ્રદેશ- સમાજમાં ગીત કઈ રીતે ગવાય છે એ લોકોને જાણ થશે અને કાયમી સચવાતાં સંસ્કૃતિનું રક્ષણ થશે.
      ગીત રેકોર્ડ કરતી વખતે મોબાઈલ આડો રાખવો.
      અવાજ મોટો તથા બીજો અવાજ ન આવે તે ધ્યાન રાખવું.
      હિંમત કરીને આગળ આવી આપણી સંસ્કૃતિ તથા જૂના ધોળ કીર્તન ગીત રાસ ગરબા લોકગીતને રેકર્ડ કરીને મને મોકલવા વિનંતી.
      આભાર સાથે.
      ડૉ. પ્રો.બી.આર.ખાચરિયા
      અધ્યક્ષ, બોસમિયા કોલેજ
      જેતપુર .જિ.રાજકોટ
      ગુજરાત.
      મો.99133 43533

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 3 ปีที่แล้ว +3

    વાહ વાહ ખૂબ જ સુંદર👌👌👌

  • @user-jk3gp2lp2l
    @user-jk3gp2lp2l ปีที่แล้ว +1

    જય શ્રી કૃષ્ણ જય માતાજી જય હો વાહ વાહ વાહ સરસ ફટાણાં છે બધી બહેનો એક સાથે સરસ અવાજ માં બહુંજ સારૂં લાગ્યું આવાં જ વિડિયો બનાવી ને મોકલતાં રહેશો જય શ્રી કૃષ્ણ જય માતાજી

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  ปีที่แล้ว

      આભાર-બહેનજી

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  ปีที่แล้ว

      અમારી ચેનલમાં આ બધા ગીતો છે. આપ જોઈ શકશો.
      આભાર.

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  ปีที่แล้ว

      સૌરાષ્ટ્રની કંઠસ્થ પરંપરામાં લોકબોલી અને લયમાં રહેલ લગ્નગીતોને સાચવવાના અમારા પ્રયત્નને professor khachria નામની યુટ્યુબ ચેનલથી આપ જોઈ રહ્યા છો એનો આનંદ છે.
      આપ પરિવાર તથા મિત્રોમાં ચેનલ શેર કરી સબસ્ક્રાઇબ કરવા પ્રોત્સાહિત કરવા વિનંતી.

  • @janigeetaben2812
    @janigeetaben2812 ปีที่แล้ว +1

    Vaahhah👌👌

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  ปีที่แล้ว

      આપનો આભાર

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  ปีที่แล้ว

      સૌરાષ્ટ્રની કંઠસ્થ પરંપરામાં લોકબોલી અને લયમાં રહેલ લગ્નગીતોને સાચવવાના અમારા પ્રયત્નને professor khachria નામની યુટ્યુબ ચેનલથી આપ જોઈ રહ્યા છો એનો આનંદ છે.
      આપ પરિવાર તથા મિત્રોમાં ચેનલ શેર કરી સબસ્ક્રાઇબ કરવા પ્રોત્સાહિત કરવા વિનંતી.

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  ปีที่แล้ว

      આદરણીય બહેનશ્રી
      આપના પરિવારની બહેનો કે તમે એક પણ તમારા પરિવારમાં ગવાતાં લગ્નગીતોને વિડિયો રેર્ક્ડ કરીને મને મારા ફોન નં.99133 43533 ઉપર મોકલશો તો આપના નામે હું ચેનલમાં મૂકીશ.
      આનાથી બે કામ થશે, એક કે સૌને નવું ગીત મળશે અને તમારા પ્રદેશ- સમાજમાં ગીત કઈ રીતે ગવાય છે એ લોકોને જાણ થશે અને કાયમી સચવાતાં સંસ્કૃતિનું રક્ષણ થશે.
      ગીત રેકોર્ડ કરતી વખતે મોબાઈલ આડો રાખવો.
      અવાજ મોટો તથા બીજો અવાજ ન આવે તે ધ્યાન રાખવું.
      હિંમત કરીને આગળ આવી આપણી સંસ્કૃતિ તથા જૂના ધોળ કીર્તન ગીત રાસ ગરબા લોકગીતને રેકર્ડ કરીને મને મોકલવા વિનંતી.
      આભાર સાથે.
      ડૉ. પ્રો.બી.આર.ખાચરિયા
      અધ્યક્ષ, બોસમિયા કોલેજ
      જેતપુર .જિ.રાજકોટ
      ગુજરાત.
      મો.99133 43533

  • @alkashukla1390
    @alkashukla1390 7 หลายเดือนก่อน +1

    👌👌👌

  • @mahendravasava8466
    @mahendravasava8466 ปีที่แล้ว +1

    વાહ વાહ આજ ની પેઢી ને શીખવાડો આ મજા ક્યા જતી રહી ખૂબ ખૂબ અભિનંદન મારા ગુજરાત ના બેહનો નો 🙏🙏🙏

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  ปีที่แล้ว

      સૌરાષ્ટ્રની કંઠસ્થ પરંપરામાં લોકબોલી અને લયમાં રહેલ લગ્નગીતોને સાચવવાના અમારા પ્રયત્નને professor khachria નામની યુટ્યુબ ચેનલથી આપ જોઈ રહ્યા છો એનો આનંદ છે.
      આપ પરિવાર તથા મિત્રોમાં ચેનલ શેર કરી સબસ્ક્રાઇબ કરવા પ્રોત્સાહિત કરવા વિનંતી.

  • @hemaliponkiya2334
    @hemaliponkiya2334 2 ปีที่แล้ว +1

    Sars

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  2 ปีที่แล้ว

      ચેનલ શેર કરવા વિનંતી.
      આભાર

  • @manjulapatel8020
    @manjulapatel8020 ปีที่แล้ว +1

    Khub saras fatana gav 6o..badhi baheno ne Jay Shri Krishna 🙏 🙏

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  ปีที่แล้ว

      જય શ્રી કૃષ્ણ. બહેનજી

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  ปีที่แล้ว

      આપ મારી યુ ટ્યુબ ચેનલ જુઓ છો એનો આનંદ તથા આભાર.
      ફોનમાં જ્યાં ગીતની પંક્તિ લખી છે ત્યાં ટચ કરશો એટલે ગીત અને અર્થ નીચે લખેલ મળશે.
      વિનંતી છે કે ચેનલ શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ પણ લખજો.
      આભાર.

  • @jayantilaldhakan2508
    @jayantilaldhakan2508 3 ปีที่แล้ว +1

    Vah my all respectabe sisters. This marriage fatana song is so excellent and so marvellous fatana song. Nobody can sing like thus. I heartly liked this fatana song too much. I have no words for yours appreciation of superb and wonderful singing. Yours voice is so sweet and so beautiful. I heartly pray to god for yours bright future and bright progress. God bless to all of my respected sisters. My heartly congratulations to professor khachriya sir for superb and marvellous marriage fatana song video presentation. Be happy for ever. Thank you very much from soni jayantilal dhakan for superb and beautiful marriage fatana song singing presentation.superb performance and mavellous singing. This is our true and traditional bright culture.

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  3 ปีที่แล้ว

      આપનો પ્રેમભર્યો મેસેજ વાચી આનંદ થયો.
      આપ તો સુવર્ણકાર છો એટલે કળાના પારખું.
      ભારતના કે ભારતની નજીકના કોઈ સ્થળે આપ સમા સોની જગતના ઉદ્યોગપતિઓને ઘરે લગ્નપ્રસંગ હોય તો અમે આ ગીતો તમારે ત્યાં આવીને હરખથી ગાઈ બધાને આપણી ગુજરાતી સંસ્કૃતિનો પરિચય કરાવશું.
      કોઈ એવું સ્થળ હોય તો આંગળી ચીંધજો, મારા ફોન નં. વિડિયોમાં છે.
      અમે લોકો પ્રોફેશનલ્સ નથી પણ સોસીઅલ કલ્ચરમાં માનીએ છીએ.
      આભાર.

  • @ramnikkotadiya2234
    @ramnikkotadiya2234 3 ปีที่แล้ว +1

    વાહ ખાચરિયા સાહેબ તમે ખરેખર આપણી પ્રાચીન લગ્ન પરંપરા ઝાંખી નાં દર્શન કરાવ્યા બદલ ખુબ ખુબ અભિનંદન 👍

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  3 ปีที่แล้ว

      આપનો આભાર કે લોકબોલી અને પ્રાચીન ઢાળના લગ્નગીતોને સાચવવાના અમારા પ્રયત્નને professor khachriya યુટ્યુબ ચેનલથી આપ જોઈ રહ્યા છો.
      એક વિનંતી કે અન્ય ગ્રુપ તથા મિત્રોમાં આ ચેનલ શેર કરી સબસ્ક્રાઇબ કરી પ્રોત્સાહિત કરશો તો અમોને આનંદ થશે.
      ડીસ્ક્રીપ્શનમાં ગીત મૂકેલ છે.ગીતની પંક્તિ જ્યાં લખેલ છે ત્યાં ટચ કરશો તો પણ ગીત મળશે. ગીતને અને ગીતના અર્થને પણ વાંચી શકશો.
      આભાર.

    • @arunabagohil735
      @arunabagohil735 3 ปีที่แล้ว

      s.w ere ty

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  3 ปีที่แล้ว +1

      સૌરાષ્ટ્રની કંઠસ્થ પરંપરામાં લોકબોલી અને લયમાં રહેલ લગ્નગીતોને સાચવવાના અમારા આ પ્રયત્નને યુટ્યુબ ચેનલથી આપ જોઈ રહ્યા છો એનો આનંદ છે.
      એક વિનંતી કે આપના અન્ય ગ્રુપ તથા મિત્રોમાં આ ચેનલ શેર કરી સબસ્ક્રાઇબ કરવા પ્રોત્સાહિત કરશો તો અમોને આનંદ થશે.

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  ปีที่แล้ว

      આપ મારી યુ ટ્યુબ ચેનલ જુઓ છો એનો આનંદ તથા આભાર.
      ફોનમાં જ્યાં ગીતની પંક્તિ લખી છે ત્યાં ટચ કરશો એટલે ગીત અને અર્થ નીચે લખેલ મળશે.
      વિનંતી છે કે ચેનલ શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ પણ લખજો.
      આભાર.

  • @surekhabenpatel147
    @surekhabenpatel147 ปีที่แล้ว +1

    વાહ સરસ ફટાણા છે

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  ปีที่แล้ว

      Thanks

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  ปีที่แล้ว

      સૌરાષ્ટ્રની કંઠસ્થ પરંપરામાં લોકબોલી અને લયમાં રહેલ લગ્નગીતોને સાચવવાના અમારા આ પ્રયત્નને professor khachria નામની યુટ્યુબ ચેનલથી આપ જોઈ રહ્યા છો એનો આનંદ છે.
      આપ પરિવાર તથા મિત્રોમાં ચેનલ શેર કરી સબસ્ક્રાઇબ કરવા પ્રોત્સાહિત કરશો તો અમોને આનંદ થશે.

  • @jahidbavra3617
    @jahidbavra3617 ปีที่แล้ว +1

    आअ

  • @jaygamer290
    @jaygamer290 3 ปีที่แล้ว +1

    સુંદર

  • @timbadiyanaimish9209
    @timbadiyanaimish9209 3 ปีที่แล้ว +1

    Vah

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  3 ปีที่แล้ว

      Thanks

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  3 ปีที่แล้ว

      આપનો ખૂબ આભાર કે
      છેલ્લાં દોઢેક વર્ષથી સૌરાષ્ટ્રની કંઠસ્થ પરંપરામાં લોકબોલી અને લયમાં રહેલ લગ્નગીતોને સાચવવાના અમારા આ પ્રયત્નને યુટ્યુબ ચેનલથી આપ જોઈ આપનો ખૂબ આભાર કે
      છેલ્લાં દોઢેક વર્ષથી સૌરાષ્ટ્રની કંઠસ્થ પરંપરામાં લોકબોલી અને લયમાં રહેલ લગ્નગીતોને સાચવવાના અમારા આ પ્રયત્નને યુટ્યુબ ચેનલથી આપ જોઈ રહ્યા છો એનો આનંદ છે. અમુક ગીતને તો લાખો થી વધુ લોકોએ સાંભળ્યાં એનો આનંદ મારા કરતા આ ગીતો ગાનાર બહેનોને વધું છે.
      મને લાગે છે કે સૌરાષ્ટ્રની કંઠસ્થ પરંપરામાં રહેલા આ લોકગાનને સાચવવાનો અમારો પ્રયત્ન સફળ થતો જણાય છે.જેના ભાગીદાર આપ સૌ મિત્રો
      છો.
      એક વિનંતી કે આપના અન્ય ગ્રુપ તથા મિત્રોમાં આ ચેનલ શેર કરી સબસ્ક્રાઇબ કરવા પ્રોત્સાહિત કરશો તો અમોને આનંદ થશે.
      હજું અસંખ્ય ગીતો આપણે સાંભળતા રહેશું. છો એનો આનંદ છે. અમુક ગીતને તો લાખો થી વધુ લોકોએ સાંભળ્યાં એનો આનંદ મારા કરતા આ ગીતો ગાનાર બહેનોને વધું છે.

      હજું અસંખ્ય ગીતો આપણે સાંભળતા રહેશું.
      ડીસ્ક્રીપ્શનમાં ગીત મૂકેલ છે. અથવા ગીતની પંક્તિ જ્યાં લખેલ છે તે ટચ કરશો તો પણ ગતિ ખૂલશે. જ્યાં આપ ગીતને અને ગીતના અર્થને પણ વાંચી શકો છો.
      ફરીથી આપનો આભાર.

  • @ProfessorKhachariya
    @ProfessorKhachariya  ปีที่แล้ว +1

    drive.google.com/file/d/1JNXgirkVNVnDPqmL1XnKjRmFePKh0jU1/view?usp=drivesdk

  • @bakulchandaria6104
    @bakulchandaria6104 3 ปีที่แล้ว +2

    Very execellent
    Bakul Chandaria
    Nairobi Kenya

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  3 ปีที่แล้ว +1

      આપનો ખૂબ આભાર કે લોકબોલી અને લયમાં રહેલ લગ્નગીતોને સાચવવાના આ પ્રયત્નને professor khachriya યુટ્યુબ ચેનલથી આપ જોઈ રહ્યા છો એનો આનંદ અને આભાર.
      એક વિનંતી કે અન્ય ગ્રુપ તથા મિત્રોમાં આ ચેનલ શેર કરી સબસ્ક્રાઇબ કરી પ્રોત્સાહિત કરશો તો અમોને આનંદ થશે.
      ડીસ્ક્રીપ્શનમાં ગીત મૂકેલ છે.ગીતની પંક્તિ જ્યાં લખેલ છે ત્યાં ટચ કરશો તો પણ ગીત મળશે. ગીતને અને ગીતના અર્થને પણ વાંચી શકશો.
      ફરીથી આપનો આભાર.

  • @prabhavatiparmar4908
    @prabhavatiparmar4908 ปีที่แล้ว +1

    mara vevay no oto me nakhyo gulab no goto

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  ปีที่แล้ว

      આપ મારી યુ ટ્યુબ ચેનલ જુઓ છો એનો આનંદ તથા આભાર.
      ફોનમાં જ્યાં ગીતની પંક્તિ લખી છે ત્યાં ટચ કરશો એટલે ગીત અને અર્થ નીચે લખેલ મળશે.
      વિનંતી છે કે ચેનલ શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ પણ લખજો.
      આભાર.

  • @gitakotecha8559
    @gitakotecha8559 ปีที่แล้ว +1

    Sos

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  ปีที่แล้ว

      Thanks

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  ปีที่แล้ว

      સૌરાષ્ટ્રની કંઠસ્થ પરંપરામાં લોકબોલી અને લયમાં રહેલ લગ્નગીતોને સાચવવાના અમારા પ્રયત્નને professor khachria નામની યુટ્યુબ ચેનલથી આપ જોઈ રહ્યા છો એનો આનંદ છે.
      આપ પરિવાર તથા મિત્રોમાં ચેનલ શેર કરી સબસ્ક્રાઇબ કરવા પ્રોત્સાહિત કરવા વિનંતી.

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  ปีที่แล้ว

      આદરણીય બહેનશ્રી
      આપના પરિવારની બહેનો કે તમે એક પણ તમારા પરિવારમાં ગવાતાં લગ્નગીતોને વિડિયો રેર્ક્ડ કરીને મને મારા ફોન નં.99133 43533 ઉપર મોકલશો તો આપના નામે હું ચેનલમાં મૂકીશ.
      આનાથી બે કામ થશે, એક કે સૌને નવું ગીત મળશે અને તમારા પ્રદેશ- સમાજમાં ગીત કઈ રીતે ગવાય છે એ લોકોને જાણ થશે અને કાયમી સચવાતાં સંસ્કૃતિનું રક્ષણ થશે.
      ગીત રેકોર્ડ કરતી વખતે મોબાઈલ આડો રાખવો.
      અવાજ મોટો તથા બીજો અવાજ ન આવે તે ધ્યાન રાખવું.
      હિંમત કરીને આગળ આવી આપણી સંસ્કૃતિ તથા જૂના ધોળ કીર્તન ગીત રાસ ગરબા લોકગીતને રેકર્ડ કરીને મને મોકલવા વિનંતી.
      આભાર સાથે.
      ડૉ. પ્રો.બી.આર.ખાચરિયા
      અધ્યક્ષ, બોસમિયા કોલેજ
      જેતપુર .જિ.રાજકોટ
      ગુજરાત.
      મો.99133 43533

  • @zarinabenmalek899
    @zarinabenmalek899 3 ปีที่แล้ว +1

    સરસ

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  ปีที่แล้ว

      આપ મારી યુ ટ્યુબ ચેનલ જુઓ છો એનો આનંદ તથા આભાર.
      ફોનમાં જ્યાં ગીતની પંક્તિ લખી છે ત્યાં ટચ કરશો એટલે ગીત અને અર્થ નીચે લખેલ મળશે.
      વિનંતી છે કે ચેનલ શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ પણ લખજો.
      આભાર.

  • @kanchanpatel896
    @kanchanpatel896 ปีที่แล้ว +1

    Very nice 👌

  • @pushpabenchauhan5537
    @pushpabenchauhan5537 3 ปีที่แล้ว +1

    Good hani

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  ปีที่แล้ว

      આપ મારી યુ ટ્યુબ ચેનલ જુઓ છો એનો આનંદ તથા આભાર.
      ફોનમાં જ્યાં ગીતની પંક્તિ લખી છે ત્યાં ટચ કરશો એટલે ગીત અને અર્થ નીચે લખેલ મળશે.
      વિનંતી છે કે ચેનલ શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ પણ લખજો.
      આભાર.

  • @govindbhaipatel3344
    @govindbhaipatel3344 3 ปีที่แล้ว +2

    Ok

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  ปีที่แล้ว

      આપ મારી યુ ટ્યુબ ચેનલ જુઓ છો એનો આનંદ તથા આભાર.
      ફોનમાં જ્યાં ગીતની પંક્તિ લખી છે ત્યાં ટચ કરશો એટલે ગીત અને અર્થ નીચે લખેલ મળશે.
      વિનંતી છે કે ચેનલ શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ પણ લખજો.
      આભાર.

  • @kailashpatel8832
    @kailashpatel8832 3 ปีที่แล้ว

    Nice
    Sand other fatana

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  3 ปีที่แล้ว

      સૌરાષ્ટ્રની કંઠસ્થ પરંપરામાં લોકબોલી અને લયમાં રહેલ લગ્નગીતોને સાચવવાના અમારા આ પ્રયત્નને professor khachria નામની યુટ્યુબ ચેનલથી આપ જોઈ રહ્યા છો એનો આનંદ છે.
      એક વિનંતી કે આપના અન્ય ગ્રુપ તથા મિત્રોમાં આ ચેનલ શેર કરી સબસ્ક્રાઇબ કરવા પ્રોત્સાહિત કરશો તો અમોને આનંદ થશે.

  • @ritadharmendrasuranipatel4199
    @ritadharmendrasuranipatel4199 3 ปีที่แล้ว +1

    Nice fatana 😘😘

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  ปีที่แล้ว

      આપ મારી યુ ટ્યુબ ચેનલ જુઓ છો એનો આનંદ તથા આભાર.
      ફોનમાં જ્યાં ગીતની પંક્તિ લખી છે ત્યાં ટચ કરશો એટલે ગીત અને અર્થ નીચે લખેલ મળશે.
      વિનંતી છે કે ચેનલ શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ પણ લખજો.
      આભાર.

  • @hardikmundhva7599
    @hardikmundhva7599 3 ปีที่แล้ว +1

    Nice ❤️

  • @dhirubhaichothani5432
    @dhirubhaichothani5432 3 ปีที่แล้ว

    Very good. Song

  • @kishorpatel6902
    @kishorpatel6902 3 ปีที่แล้ว

    Bahu sundar new style 6okrina harm laga 🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏😃😃😃😃😃

  • @dr.lilavantibkachhadiya7931
    @dr.lilavantibkachhadiya7931 ปีที่แล้ว +2

    લગ્નગીત વગર લગ્નનો પ્રસંગ અધૂરો લાગે છે.

  • @jagdishvaishnav1985
    @jagdishvaishnav1985 2 ปีที่แล้ว +1

    Very nice have Ava lagnagit gavata nathi ama khare khar kutumb kum bhav ,hadvi majak nirdosta hati 🙏

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  2 ปีที่แล้ว

      આપ મારી યુ ટ્યુબ ચેનલ જુઓ છો એનો આનંદ તથા આભાર.
      ફોનમાં જ્યાં ગીતની પંક્તિ લખી છે ત્યાં ટચ કરશો એટલે ગીત અને અર્થ નીચે લખેલ મળશે.
      વિનંતી છે કે ચેનલ શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ પણ લખજો.
      આભાર.

  • @jitendradave9551
    @jitendradave9551 3 ปีที่แล้ว

    Nice

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  3 ปีที่แล้ว

      આપનો આભાર કે લોકબોલી અને પ્રાચીન ઢાળના લગ્નગીતોને સાચવવાના અમારા પ્રયત્નને professor khachriya યુટ્યુબ ચેનલથી આપ જોઈ રહ્યા છો.
      એક વિનંતી કે અન્ય ગ્રુપ તથા મિત્રોમાં આ ચેનલ શેર કરી સબસ્ક્રાઇબ કરી પ્રોત્સાહિત કરશો તો અમોને આનંદ થશે.
      ડીસ્ક્રીપ્શનમાં ગીત મૂકેલ છે.ગીતની પંક્તિ જ્યાં લખેલ છે ત્યાં ટચ કરશો તો પણ ગીત મળશે. ગીતને અને ગીતના અર્થને પણ વાંચી શકશો.
      આભાર.

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 3 ปีที่แล้ว +6

    મને પણ ખૂબ જ ફટાણા ગાવા ગમે છે😊😊😊

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  ปีที่แล้ว

      drive.google.com/file/d/1J8DisM9kvxbH0YhMcKvj2NQeG3Qdr_CI/view?usp=drivesdk

  • @amishamehta4327
    @amishamehta4327 3 ปีที่แล้ว

    Very nice hip hip hurrey

  • @bambabachubhai5644
    @bambabachubhai5644 3 ปีที่แล้ว

    Desi git 👍👍

  • @govindpatel3654
    @govindpatel3654 ปีที่แล้ว +1

    Very nice
    I like

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  ปีที่แล้ว

      આપનો આભાર, ચેનલ સબસ્ક્રાઇબ કરી ફોરવર્ડ કરવા વિનંતી.

  • @ilasaparia5045
    @ilasaparia5045 3 ปีที่แล้ว

    Nice 👍🏻

  • @kakupatel8747
    @kakupatel8747 3 ปีที่แล้ว +1

    Super

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  ปีที่แล้ว

      આપ મારી યુ ટ્યુબ ચેનલ જુઓ છો એનો આનંદ તથા આભાર.
      ફોનમાં જ્યાં ગીતની પંક્તિ લખી છે ત્યાં ટચ કરશો એટલે ગીત અને અર્થ નીચે લખેલ મળશે.
      વિનંતી છે કે ચેનલ શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ પણ લખજો.
      આભાર.

  • @radheradhe-bb8mk
    @radheradhe-bb8mk 3 ปีที่แล้ว +1

    Vah maru kathiyavad

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  ปีที่แล้ว

      આપ મારી યુ ટ્યુબ ચેનલ જુઓ છો એનો આનંદ તથા આભાર.
      ફોનમાં જ્યાં ગીતની પંક્તિ લખી છે ત્યાં ટચ કરશો એટલે ગીત અને અર્થ નીચે લખેલ મળશે.
      વિનંતી છે કે ચેનલ શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ પણ લખજો.
      આભાર.

    • @radheradhe-bb8mk
      @radheradhe-bb8mk ปีที่แล้ว

      @@ProfessorKhachariya ok

  • @umedpatel940
    @umedpatel940 3 ปีที่แล้ว +4

    વાહ બહુ સરસ ફટાણા છે ઘણા સમય પછી અસલ ગીતો અને ફટાણા સાંભળવા મળ્યા છે

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  ปีที่แล้ว

      આપ મારી યુ ટ્યુબ ચેનલ જુઓ છો એનો આનંદ તથા આભાર.
      ફોનમાં જ્યાં ગીતની પંક્તિ લખી છે ત્યાં ટચ કરશો એટલે ગીત અને અર્થ નીચે લખેલ મળશે.
      વિનંતી છે કે ચેનલ શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ પણ લખજો.
      આભાર.

  • @patelbkben4827
    @patelbkben4827 3 ปีที่แล้ว +1

    Nice. 👌👌👌👌👌

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  3 ปีที่แล้ว

      આપનો ખૂબ આભાર કે
      છેલ્લાં દોઢેક વર્ષથી સૌરાષ્ટ્રની કંઠસ્થ પરંપરામાં લોકબોલી અને લયમાં રહેલ લગ્નગીતોને સાચવવાના અમારા આ પ્રયત્નને યુટ્યુબ ચેનલથી આપ જોઈ આપનો ખૂબ આભાર કે
      છેલ્લાં દોઢેક વર્ષથી સૌરાષ્ટ્રની કંઠસ્થ પરંપરામાં લોકબોલી અને લયમાં રહેલ લગ્નગીતોને સાચવવાના અમારા આ પ્રયત્નને યુટ્યુબ ચેનલથી આપ જોઈ રહ્યા છો એનો આનંદ છે. અમુક ગીતને તો લાખો થી વધુ લોકોએ સાંભળ્યાં એનો આનંદ મારા કરતા આ ગીતો ગાનાર બહેનોને વધું છે.
      મને લાગે છે કે સૌરાષ્ટ્રની કંઠસ્થ પરંપરામાં રહેલા આ લોકગાનને સાચવવાનો અમારો પ્રયત્ન સફળ થતો જણાય છે.જેના ભાગીદાર આપ સૌ મિત્રો
      છો.
      એક વિનંતી કે આપના અન્ય ગ્રુપ તથા મિત્રોમાં આ ચેનલ શેર કરી સબસ્ક્રાઇબ કરવા પ્રોત્સાહિત કરશો તો અમોને આનંદ થશે.
      હજું અસંખ્ય ગીતો આપણે સાંભળતા રહેશું. છો એનો આનંદ છે. અમુક ગીતને તો લાખો થી વધુ લોકોએ સાંભળ્યાં એનો આનંદ મારા કરતા આ ગીતો ગાનાર બહેનોને વધું છે.
      મને લાગે છે કે સૌરાષ્ટ્રની કંઠસ્થ પરંપરામાં રહેલા આ લોકગાનને સાચવવાનો અમારો પ્રયત્ન સફળ થતો જણાય છે.જેના ભાગીદાર આપ સૌ મિત્રો
      છો.
      એક વિનંતી કે આપના અન્ય ગ્રુપ તથા મિત્રોમાં આ ચેનલ શેર કરી સબસ્ક્રાઇબ કરવા પ્રોત્સાહિત કરશો તો અમોને આનંદ થશે.
      હજું અસંખ્ય ગીતો આપણે સાંભળતા રહેશું.
      ડીસ્ક્રીપ્શનમાં ગીત મૂકેલ છે. અથવા ગીતની પંક્તિ જ્યાં લખેલ છે તે ટચ કરશો તો પણ ગતિ ખૂલશે. જ્યાં આપ ગીતને અને ગીતના અર્થને પણ વાંચી શકો છો.
      ફરીથી આપનો આભાર.

  • @mamtasoneji1121
    @mamtasoneji1121 3 ปีที่แล้ว

    વાહ ફટાણા પણ મીઠા લાગે 🙏🙏👍👍

  • @krishnaartbyhansasoni9669
    @krishnaartbyhansasoni9669 3 ปีที่แล้ว

    Nice👍👍

  • @divyeshshah5465
    @divyeshshah5465 3 ปีที่แล้ว

    👍👍👌👌

  • @rekhasarda7789
    @rekhasarda7789 3 ปีที่แล้ว

    bhuj srs ftana

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  3 ปีที่แล้ว

      Thanks બહેનજી..

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  3 ปีที่แล้ว

      કાલે વરરાજાને પોંખવાનું ગીત સાંભળજો.

  • @kusumpanchal8039
    @kusumpanchal8039 3 ปีที่แล้ว

    👌

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  ปีที่แล้ว

      આપ મારી યુ ટ્યુબ ચેનલ જુઓ છો એનો આનંદ તથા આભાર.
      ફોનમાં જ્યાં ગીતની પંક્તિ લખી છે ત્યાં ટચ કરશો એટલે ગીત અને અર્થ નીચે લખેલ મળશે.
      વિનંતી છે કે ચેનલ શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ પણ લખજો.
      આભાર.

  • @kanchanbenpatel5895
    @kanchanbenpatel5895 3 ปีที่แล้ว

    Aebhenu korona tayajase

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  3 ปีที่แล้ว

      બે વર્ષ પહેલાનું રેકોર્ડીંગ છે.

  • @swatijoshi7242
    @swatijoshi7242 3 ปีที่แล้ว +1

    Lakho ne

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  ปีที่แล้ว

      આપ મારી યુ ટ્યુબ ચેનલ જુઓ છો એનો આનંદ તથા આભાર.
      ફોનમાં જ્યાં ગીતની પંક્તિ લખી છે ત્યાં ટચ કરશો એટલે ગીત અને અર્થ નીચે લખેલ મળશે.
      વિનંતી છે કે ચેનલ શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ પણ લખજો.
      આભાર.

  • @gamingguruji6325
    @gamingguruji6325 3 ปีที่แล้ว +1

    🤣🤣

  • @minapatel4410
    @minapatel4410 3 ปีที่แล้ว

    lakhavva badl aabar

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  3 ปีที่แล้ว

      આપનો ખૂબ આભાર કે
      છેલ્લાં દોઢેક વર્ષથી સૌરાષ્ટ્રની કંઠસ્થ પરંપરામાં લોકબોલી અને લયમાં રહેલ લગ્નગીતોને સાચવવાના અમારા આ પ્રયત્નને યુટ્યુબ ચેનલથી આપ જોઈ આપનો ખૂબ આભાર કે
      છેલ્લાં દોઢેક વર્ષથી સૌરાષ્ટ્રની કંઠસ્થ પરંપરામાં લોકબોલી અને લયમાં રહેલ લગ્નગીતોને સાચવવાના અમારા આ પ્રયત્નને યુટ્યુબ ચેનલથી આપ જોઈ રહ્યા છો એનો આનંદ છે. અમુક ગીતને તો લાખો થી વધુ લોકોએ સાંભળ્યાં એનો આનંદ મારા કરતા આ ગીતો ગાનાર બહેનોને વધું છે.
      મને લાગે છે કે સૌરાષ્ટ્રની કંઠસ્થ પરંપરામાં રહેલા આ લોકગાનને સાચવવાનો અમારો પ્રયત્ન સફળ થતો જણાય છે.જેના ભાગીદાર આપ સૌ મિત્રો
      છો.
      એક વિનંતી કે આપના અન્ય ગ્રુપ તથા મિત્રોમાં આ ચેનલ શેર કરી સબસ્ક્રાઇબ કરવા પ્રોત્સાહિત કરશો તો અમોને આનંદ થશે.
      હજું અસંખ્ય ગીતો આપણે સાંભળતા રહેશું. છો એનો આનંદ છે. અમુક ગીતને તો લાખો થી વધુ લોકોએ સાંભળ્યાં એનો આનંદ મારા કરતા આ ગીતો ગાનાર બહેનોને વધું છે.
      મને લાગે છે કે સૌરાષ્ટ્રની કંઠસ્થ પરંપરામાં રહેલા આ લોકગાનને સાચવવાનો અમારો પ્રયત્ન સફળ થતો જણાય છે.જેના ભાગીદાર આપ સૌ મિત્રો
      છો.
      એક વિનંતી કે આપના અન્ય ગ્રુપ તથા મિત્રોમાં આ ચેનલ શેર કરી સબસ્ક્રાઇબ કરવા પ્રોત્સાહિત કરશો તો અમોને આનંદ થશે.
      હજું અસંખ્ય ગીતો આપણે સાંભળતા રહેશું.
      ડીસ્ક્રીપ્શનમાં ગીત મૂકેલ છે. અથવા ગીતની પંક્તિ જ્યાં લખેલ છે તે ટચ કરશો તો પણ ગતિ ખૂલશે. જ્યાં આપ ગીતને અને ગીતના અર્થને પણ વાંચી શકો છો.
      ફરીથી આપનો આભાર.

  • @harishhirani9981
    @harishhirani9981 3 ปีที่แล้ว +1

    ha mavdi ha kutra tagdsa pan vawai na gar parivaar ma jagdo kam mata gi gathiya baki to na ditha khi pi na mada maro cho mavdi

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  3 ปีที่แล้ว +1

      સૌરાષ્ટ્રની કંઠસ્થ પરંપરામાં લોકબોલી અને લયમાં રહેલ લગ્નગીતોને સાચવવાના અમારા આ પ્રયત્નને યુટ્યુબ ચેનલથી આપ જોઈ રહ્યા છો એનો આનંદ છે.
      એક વિનંતી કે આપના અન્ય ગ્રુપ તથા મિત્રોમાં આ ચેનલ શેર કરી સબસ્ક્રાઇબ કરવા પ્રોત્સાહિત કરશો તો અમોને આનંદ થશે.

  • @_B_Kaushal
    @_B_Kaushal 3 ปีที่แล้ว +1

    સરસ

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  3 ปีที่แล้ว

      Thanks

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  ปีที่แล้ว

      આપ મારી યુ ટ્યુબ ચેનલ જુઓ છો એનો આનંદ તથા આભાર.
      ફોનમાં જ્યાં ગીતની પંક્તિ લખી છે ત્યાં ટચ કરશો એટલે ગીત અને અર્થ નીચે લખેલ મળશે.
      વિનંતી છે કે ચેનલ શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ પણ લખજો.
      આભાર.

  • @sangitatank8648
    @sangitatank8648 ปีที่แล้ว +1

    Very nice 👌

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  ปีที่แล้ว

      Thanks આપ ચેનલમાંના બીજા ગીતો પણ સાંભળજો.

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  ปีที่แล้ว

      આદરણીય બહેનશ્રી
      આપના પરિવારની બહેનો કે તમે એક પણ તમારા પરિવારમાં ગવાતાં લગ્નગીતોને વિડિયો રેર્ક્ડ કરીને મને મારા ફોન નં.99133 43533 ઉપર મોકલશો તો આપના નામે હું ચેનલમાં મૂકીશ.
      આનાથી બે કામ થશે, એક કે સૌને નવું ગીત મળશે અને તમારા પ્રદેશ- સમાજમાં ગીત કઈ રીતે ગવાય છે એ લોકોને જાણ થશે અને કાયમી સચવાતાં સંસ્કૃતિનું રક્ષણ થશે.
      ગીત રેકોર્ડ કરતી વખતે મોબાઈલ આડો રાખવો.
      અવાજ મોટો તથા બીજો અવાજ ન આવે તે ધ્યાન રાખવું.
      હિંમત કરીને આગળ આવી આપણી સંસ્કૃતિ તથા જૂના ધોળ કીર્તન ગીત રાસ ગરબા લોકગીતને રેકર્ડ કરીને મને મોકલવા વિનંતી.
      આભાર સાથે.
      ડૉ. પ્રો.બી.આર.ખાચરિયા
      અધ્યક્ષ, બોસમિયા કોલેજ
      જેતપુર .જિ.રાજકોટ
      ગુજરાત.
      મો.99133 43533

  • @minapatel4410
    @minapatel4410 3 ปีที่แล้ว +1

    👌👌👌

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  ปีที่แล้ว

      આપ મારી યુ ટ્યુબ ચેનલ જુઓ છો એનો આનંદ તથા આભાર.
      ફોનમાં જ્યાં ગીતની પંક્તિ લખી છે ત્યાં ટચ કરશો એટલે ગીત અને અર્થ નીચે લખેલ મળશે.
      વિનંતી છે કે ચેનલ શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ પણ લખજો.
      આભાર.

  • @govindbhaipatel3344
    @govindbhaipatel3344 3 ปีที่แล้ว +1

    Ok

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  ปีที่แล้ว

      આપ મારી યુ ટ્યુબ ચેનલ જુઓ છો એનો આનંદ તથા આભાર.
      ફોનમાં જ્યાં ગીતની પંક્તિ લખી છે ત્યાં ટચ કરશો એટલે ગીત અને અર્થ નીચે લખેલ મળશે.
      વિનંતી છે કે ચેનલ શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ પણ લખજો.
      આભાર.

  • @kakupatel8747
    @kakupatel8747 3 ปีที่แล้ว +1

    Very very nice

  • @chavdayogita4330
    @chavdayogita4330 3 ปีที่แล้ว +4

    👌👌👌

    • @ProfessorKhachariya
      @ProfessorKhachariya  ปีที่แล้ว

      આપ મારી યુ ટ્યુબ ચેનલ જુઓ છો એનો આનંદ તથા આભાર.
      ફોનમાં જ્યાં ગીતની પંક્તિ લખી છે ત્યાં ટચ કરશો એટલે ગીત અને અર્થ નીચે લખેલ મળશે.
      વિનંતી છે કે ચેનલ શેર એન્ડ સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ પણ લખજો.
      આભાર.

  • @rasikparsana4335
    @rasikparsana4335 3 ปีที่แล้ว

    Very nice 👍