આંખલડી હરખી રે -(નીચે લખેલું છે) ગુરુમુખવાણી પ્રાચીન ગુજરાતી ભજન

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ส.ค. 2024
  • આંખલડી હરખી રે - ગુરુમુખવાણી પ્રાચીન ગુજરાતી ભજન
    Welcome to my TH-cam channel for New Gujarati Bhakti song.
    Please Like, share and Subscribe to more updates
    Geeta Saar Kirtan:
    • ગીતાજી નો સાર
    See other Krishna Kirtan Playlist :
    • ક્રિષ્ના કીર્તન
    See other Ramdevpir kirtan:
    • રામાપીરના ભક્તિ ગીત
    See other Guru Bhakti Kirtan:
    • ગુરુ ભક્તિ
    See Other Mahadev's Kirtan:
    • શિવજીના કીર્તન
    See Other Shree Ram's Kirtan:
    • શ્રીરામ ના કીર્તન
    ===આખંલડી હરખી રે ગુરુજી મને પૂરણ મળ્યા રે ===
    આખંલડી હરખી રે ગુરુજી મને પૂરણ મળ્યા રે
    સદ્દગુરુજીના રૂપને રે નીરખીને મારા નેણલાં ઠર્યા રે
    મારા અંતરનો અંધકાર રે ગુરુજી વિના કોણ હરે રે
    ગુરુએ જ્ઞાન એવા આપ્યા રે જીવન મારુ સફળ થયું રે
    મારા મન કેરી ભ્રમણા રે ગુરુજી વિના કોણ રે ભાંગે
    ગુરુજી શુદ્ધબુદ્ધિ આપજો રે જીવન મારુ સફળ બને
    મારા દિલડાં કેરા દુખડા રે ગુરુજી વિના કોણ રે હરે
    ગુરુએ ભક્તિ એવી આપી રે જીવન મારુ ધન્ય બન્યું
    હું તો વારી વારી વિનવું રે ગુરુજી મારા હૈયે રેજો રે
    ગુરુજી શરણુંમાં રાખજો રે ભવસાગર હું સેજે તરૂ રે
    આખંલડી હરખી રે ગુરુજી મને પૂરણ મળ્યા રે
    સદ્દગુરુજીના રૂપને રે નીરખીને મારા નેણલાં ઠર્યા રે
    #viralsong #સત્સંગ #gujaratikirtan #mahilamandal #કીર્તન #satsang_world #newsong #gujaratisong #ભક્તિકીર્તનસંગ્રહ #gurujibhajan #ramji #ayodhya #ayodhyarammandir #ayodhyamandirstatus2024 #rambhajan2024 #rambhajan #ram #kirtanbhajan #kirtan #gurubhaktisong

ความคิดเห็น • 29

  • @prafullajoshi3404
    @prafullajoshi3404 6 หลายเดือนก่อน +2

    જય માતાજી 🙏રસીલાબેન ખૂબજ સરસ ભજન છે વાહ... એમાં પણ તમારા કંઠે ગવાયું એટલે ભજન માં ચાર ચાંદ લાગી જાય 👍👍👍સરસ્વતી માની કૃપા સદાય તમારા ઉપર રહે 🙏🙏🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน +1

      જય માતાજી 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊
      તમારો પ્રતિસાદ અને પ્રેમ જોઈ આનંદ થયો 😊
      આમ જ હેત વરસાવતા રહેજો🙏

  • @PatelSaya
    @PatelSaya 4 หลายเดือนก่อน

    જય. ગુરુદેવ.બહુ.સરસ. કીર્તન છે ગુરુજીના આશીર્વાદ સદા તમારા ઉપર રહે

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 หลายเดือนก่อน

      જય ગુરુદેવ🙏
      હૃદય પૂર્વક આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏😊

  • @hiraodedara813
    @hiraodedara813 6 หลายเดือนก่อน +1

    જય ગુરુદેવ

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏
      જય ગુરુદેવજી કી 🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 6 หลายเดือนก่อน

    જય ભોળાનાથ રશીલાબેન ઠુમર ખુબખુબ ધન્યવાદ સરસ ગુરૂવાણી કીર્તન ગાયુ સાભળીને આનંદ થયો

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      જય ભોલેનાથ
      ખૂબ ખૂબ આભાર 🙏🙏

  • @krishnabendevani5354
    @krishnabendevani5354 6 หลายเดือนก่อน +1

    Jay shri krishna rasilaben khub sars

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏
      જય ગુરુદેવજી કી 🙏
      જય શ્રી કૃષ્ણ 🙏

  • @user-wm9ci9fm7g
    @user-wm9ci9fm7g 6 หลายเดือนก่อน +1

    જય હો ગુરુદેવની 🙏
    બહુ સરસ કિર્તન છે ગુરુજીના આશિર્વાદ તમારા પર સદાય રહે🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏
      જય ગુરુદેવજી કી 🙏

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm 6 หลายเดือนก่อน

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌
    જય ગુરુદેવ 🙏🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે😊🙏
      જય ગુરૂદેવ 🙏🙏

  • @rjvegad1769
    @rjvegad1769 6 หลายเดือนก่อน

    જય રામદેવજી

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      જય રામદવપીર 😊🙏

  • @gondaliyaparul4090
    @gondaliyaparul4090 6 หลายเดือนก่อน +1

    વાહ રસીલા બેન ખુબ સરસ કીર્તન ગાયું
    મારા જયરામાપીર સીતારામ

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏
      જય ગુરુદેવજી કી 🙏
      જય રામાપીર સીતારામ 😊🙏

  • @user-bk5lm1gt8x
    @user-bk5lm1gt8x 6 หลายเดือนก่อน +1

    bhavna thumbar🎉🎉khub Sara's Dee whhh😊

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏
      જય ગુરુદેવજી કી 🙏

  • @rajupandya3663
    @rajupandya3663 3 หลายเดือนก่อน

    Vah ben saras bhajano chhe tmara👌👌👌🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 หลายเดือนก่อน

      જય શ્રી ક્રિષ્ના 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @thummarkinjal5507
    @thummarkinjal5507 6 หลายเดือนก่อน +1

    🙏🙏🙏👌👌

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏
      જય ગુરુદેવજી કી 🙏

  • @bkthumar5484
    @bkthumar5484 6 หลายเดือนก่อน +1

    🙏🙏🎊👏👏

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏
      જય ગુરુદેવજી કી 🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏
      જય ગુરુદેવજી કી 🙏

  • @neeljethwa5336
    @neeljethwa5336 6 หลายเดือนก่อน +2

    લખી ને મુકો ભંજન બેન

    • @RasilabenThummar
      @RasilabenThummar  6 หลายเดือนก่อน

      હા ચોક્કસથી મુકીશું
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 🙏
      જય ગુરુદેવજી કી 🙏