⭐ રઘુકુળ છે સવા લાખનું રે ⭐ram nu kirtan (Gujarati kirtan)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • ⭐ રઘુકુળ છે સવા લાખનું રે ⭐ram nu kirtan (Gujarati kirtan) #bhajan #kirtan
    #bhakti
    Gujarati bhajan
    bhajan kirtan
    Ram nu bhajan
    mahila mandal na Bhajan
    રઘુકુળ છે સવા લાખનું રે
    વચન ના મૂલ ન હોય મારા વાલા
    પ્રાણ જાય પણ વચન નો જાય મારા વાલા
    કૌશલ્યાજી સવા લાખના રે
    દશરથજીના મુલ ન હોય મારા વાલા
    પુત્ર વિયોગે છોડયા પ્રાણ મારા વાલા
    રામચંદ્રજી સવા લાખના રે
    સીતાજીના મુલ ન હોય મારા વાલા
    પતિના પગલે વન જાય મારા વાલા
    કૈકેયી માતા છે સવા લાખના રે
    સુમિત્રા ના મુલ નો હોય મારા વાલા
    બે પુત્ર સેવામાં આપ્યા મારા વાલા
    શત્રુધન છે સવા લાખના રે
    લક્ષ્મણ ના મુલ નો હોય મારા વાલા
    બાંધવ ની સાથે વન ચાલ્યા રે
    14 વરસ નિંદ્રા ત્યાગી મારા વાલા
    શત્રુઘન છે સવા લાખના રે
    ભરતજી ના મૂલ ન હોય મારા વાલા
    રાજને પાટ ત્યા ગીયા રે
    નંદીગ્રામમાં રહ્યા 14 વર્ષ મારા વાલા
    માંડવી શ્રુત કીર્તિ સવા લાખના રે
    ઉર્મિલા ના મુલ ન હોય મારા વાલા
    સુગ્રીવ અંગત સવા લાખના રે
    હનુમાનજી ના મુલ ના હોય મારા વાલા
    રૂદિયામા રામસીતા રાખ્યા મારા વાલા
    રઘુકુળ છે સવા લાખનું રે
    રોજ નવા નવા ભજનો સાંભળવા મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો.
    મારી ચેનલમાં તમે તમારી રુચિ પ્રમાણે ના ભજન ના વિડીયો જોઈ શકો તે માટે પ્લેલિસ્ટ બનાવેલ છે.
    🔹🔹🔹🔹 કૃષ્ણ ભજન 🔹🔹🔹🔹
    👇
    • 🙏 કૃષ્ણ ભજન 🙏
    🙏 રામનાં ભજન 🙏: • 🙏 રામનાં ભજન 🙏
    Mahadev na kirtan.bhajan: • Mahadev na kirtan.bhajan
    🙏 માં - બાપનાં ભજન 🙏: • 🙏 માં - બાપનાં ભજન 🙏
    #mahila_mandal
    #Satsang_mandal
    #ram_bhajan
    #mahila_satsang_mandal
    #New_bhajan_kirtan_ved_Smit
    #ગુજરાતી_કીર્તન
    #કીર્તન_મંડળ
    #bhajan_mandal
    #પરંપરાગત_કીર્તન
    #રામ_ભજન
    #કીર્તન
    #satsang_bhajan
    #bhajan_kirtan
    #રઘુકુળ_છે_સવા_લાખનું_રે

ความคิดเห็น • 7

  • @yuktimor1400
    @yuktimor1400 หลายเดือนก่อน +1

    👌👌👌🙏

  • @bhavnapatel2516
    @bhavnapatel2516 2 หลายเดือนก่อน +2

    Bhau saras bhajan che ❤❤❤👌👌👌🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @gayatrimahilamandal1077
    @gayatrimahilamandal1077 2 หลายเดือนก่อน +3

    જય શ્રીરામ 🙏🙏🙏🙏👌

    • @newbhajankirtanvedsmit
      @newbhajankirtanvedsmit  2 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી રામ 🙏

  • @bhartibenjada
    @bhartibenjada 2 หลายเดือนก่อน

    ખૂબ સુંદર રઘુકુળ નું ભજન 👌👌🙏🙏🙏

  • @GujratiBhajanKirtan....-jn6mm
    @GujratiBhajanKirtan....-jn6mm 2 หลายเดือนก่อน +3

    ખૂબ સરસ ભજન ગાયુ તમે 👌👌👌👌👌

    • @newbhajankirtanvedsmit
      @newbhajankirtanvedsmit  2 หลายเดือนก่อน

      ખુબ ખુબ આભાર જય શ્રી રામ 🙏