ભક્તિનો મારગ મારા ગુરુજી બતાવે ગુરુ મને જ્ઞાન બતાવે રે લાઈક કરો લખેલું છે krishna mandal કાજલબેન

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ส.ค. 2024
  • પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
    સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍
    ......ગુરુપૂર્ણિમા સ્પેશ્યલ........
    હરી રસ પ્યાલો મારા ગુરુજી એ પાયો
    પાયો ને પીવડાવ્યો રે હરી રસ પ્યાલો મારા ગુરુજી પાયો
    પ્રેમેથી થી પીવડાવ્યો રે રસ પ્યાલો મારા ગુરુજી પાયો
    ભક્તિ નો માર્ગ મારા ગુરુ એ બતાવો
    ગુરુ મને જ્ઞાન બતાવે રે હરી રસ પ્યાલો મારા ગુરુજીએ પાયો
    હરી રસ પ્યાલો મારા ગુરુજી એ પાયો
    પ્રેમેથી પીવડાવ્યો રે હરી રસ પ્યાલો મારા ગુરુજી પાયો
    ભક્તિના મારગડામાં ઘોર અંધારા
    ગુરુ મારા દીવડા પ્રગટાવે રે હરી રસ પ્યાલો મારા ગુરુજી એ પાયો
    હરી રસ પ્યાલો મારા ગુરુજી એ પાયો
    પ્રેમી થી પીવડાવ્યો રે રસ પ્યાલો મારા ગુરુજી પાયો
    સોનલા ઈંઢોણી મારે રૂપલાના બેડા
    ભરવા મારે ભક્તિ કેરા પાણી રે હરી રસ પ્યાલો મારા ગુરુજી પાયો
    હરી રસ પ્યાલો મારા ગુરુજી એ પાયો
    પ્રેમેથી પીવડાવ્યો રે હરી રસ પ્યાલો મારા ગુરુજી પાયો
    સન મુખી ગોળી માં ભર્યા રે સાગરિયા
    ગુરુ મારા ભરે અમૃતપાણી હરી રસ પ્યાલો મારા ગુરુજી એ પાયો
    હરી રસ પ્યાલો મારા ગુરુજી એ પાયો
    ગુરુના ચરણમાં મારે રોજ દિવાળી
    મટી જાય ઘોર અંધારું રે હરી રસ પ્યાલો મારા ગુરુજી એ પાયો
    મટી જાય જનમ જનમામારો રે હરી રસ પ્યાલો મારા ગુરુજી એ પાયો
    હરી રસ પ્યાલો મારા ગુરુજી એ પાયો
    રોમે રોમે રચ્યો હરી રસ પ્યાલો મારા ગુરુજી એ પાયો
    પેલો પેલો પ્યાલો મારા માતાએ પાયો
    સુતેલી સુરતા જગાડી રે હરી રસ પ્યાલો મારા ગુરુજી એ
    પાયો ને પીવડાવ્યો રે હરી રસ પ્યાલો મારા ગુરુજી પાયો પાયો
    બીજો બીજો પ્યાલો મારા ગુરુજીએ પાયો
    આપ્યું આપ્યું ભીતર ભાન રે હરી રસ પ્યાલો મારા ગુરુજી એ પાયો
    સુતેલી સુરતા જગાડી રે હરિ રસ પ્યાલો મારા ગુરુજીએ પાયો
    ખુલ્લુ ખોલું ત્રિભુવનનું પાનું રે હરી રસ પ્યાલો મારા ગુરુજી એ પાયો
    આપ્યું આપ્યું ભીતર ભાન રે હરી રસ પ્યાલો મારા ગુરુજી એ પાયો
    કાચલી ભરીને મેં તો પીધો રે હરી રસ પ્યાલો મારા ગુરુજી એ પાયો
    ઘૂંટડે ઘૂંટડે પીધો રે હરી રસ પ્યાલો મારા ગુરુજી એ પાયો
    રોમે રોમે વ્યાપો રે હરી રસ પ્યાલો મારા ગુરુજી એ પાયો
    #satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
    #satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar
    sanatan #sanatani #dharma #bhagwa #akhandbharat #sanatandharm #bapasitaram #hindudharma #yogi #bajrangdal
    #sanatan #sanatani #dharma #bhagwa #akhandbharat #sanatandharm #bapasitaram #hindudharma #yogi #bajrangdal #vedas #om #gurupurnima

ความคิดเห็น • 60

  • @ritabaasarangpurdham4807
    @ritabaasarangpurdham4807 หลายเดือนก่อน +8

    ખંમાઁ કાજલ દિકરી હરીરસ રોમે રોમે વ્યાપાવગર ભજન ના થયશકે આતો સુતેલી સુરતાએક અવલોકિ આત્માનેજ જાગે ભીતરથી ભાન ને આત્માં ગ્યાન જગાડી જનમ જનમના ફેરા ટળવાની એક તકમળે ત્યારેજ સોનલા ઈઢોણીને રુપલાબેડા લઈને ગલીએ ગલીએ આપનામુખની વાણી અનેક જીવાત્માં સુધી પહોચે વાલા? અને ત્યારે જ આપના ત્રીપુટીનુ ભોલુ ખુલુ ને સંતસંગના સથવારે આત્માનો આનંદની અનુભુતી થાય ? ને ભવસાગર પાર ઉતરાય સરસ દિકરા ખુબ ખુબ આગળ વધો જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે

    • @ritadharmendrasuranipatel4199
      @ritadharmendrasuranipatel4199 หลายเดือนก่อน +2

      જય માતાજી બા 🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  หลายเดือนก่อน +1

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ગુરુદેવ જય માતાજી બા તમારા આશીર્વાદ અમારા બધા જ બહેનો રહે ખૂબ ખૂબ આભાર બા 🙏🏻🙏🏻🙏🏻

    • @user-jk3gp2lp2l
      @user-jk3gp2lp2l 13 วันที่ผ่านมา

      જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગુરુદેવ બેટા બહુંજ સરસ હરી રસ પ્યાલો મારા ગુરુજી એ પાયો બેટા હરીરસ તો ખુબ ખુબ ખુબ અંદર ઉતરી ગયો છે અને બીજાં બધાં યન પીવડાવ્યો ખરેખર ખૂબ જ સરસ છે બેટા હું વધારે લખતી નથી પણ તમારાં મંડળ ને અને દેરાણી જેઠાણી ને ખુબ ખુબ ખુબ ધન્યવાદ બહુંજ સરસ ભજન સરસ રાગ પણ ખુબજ સરસ છે ❤❤ હરીરસ પીવો ને બધાંય ને પીવડાવો ધન્ય છે તમને બધાંય ને મારા ખુબ ખુબ ❤❤ આશીર્વાદ જય ગુરૂદેવ બેટા

  • @jalarammandal5125
    @jalarammandal5125 หลายเดือนก่อน +1

    વાહ કાજલબેન ખુબ સુંદર હરીરસ પ્યાલા મારા ગુરુજીએ પાયા આપણને જે ગુરુ મળ્યા છે તે ગુરુ એક સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે મારા વંથળ વાળા બાવલિયો સાક્ષાત હાજરા હજૂર છે એને સમરો ને સાથ આપે છે જય ગુરુદેવ જય દ્વારકાધીશ🙏🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ગુરુદેવ જય દ્વારકાધીશ દીદી ખુબ ખુબ આભાર

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 หลายเดือนก่อน +1

    જય ભોળાનાથ કાજલબેન અંજુબેન રશીલાબેન ખુબખુબ ધન્યવાદ ગુરૂજી ને

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ભોળાનાથ દાદા ખુબ ખુબ આભાર

  • @VarshabenGKaklotar
    @VarshabenGKaklotar หลายเดือนก่อน +1

    🙏🙏🙏 જય ગુરુદેવ ખૂબ સરસ🙏🙏 ખુબ સરસ હરિરસ પ્યાલો 🙏🙏 તો સતગુરુ ની દયા વિના સપને મળે નહીં સત્સંગ કૃપા હોય જો ગુરુદેવની તો તો ચડે ભક્તિ નો રંગ🙏🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ગુરુદેવ દીદી ખુબ ખુબ આભાર

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 หลายเดือนก่อน +1

    તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ❤❤..
    ખુબ ખુબ જ સુંદર ભજન. ધન્યવાદ આવજો જય યોગેશ્વર
    કૃષ્ણં વંદે જગદ્ગુરુમ..

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  หลายเดือนก่อน +1

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય યોગેશ્વર જય ગુરુદેવ ભાઈ ખુબ ખુબ આભાર

  • @umralasatsangmandal
    @umralasatsangmandal หลายเดือนก่อน

    વાહ દીદી વાહ ખુબ સરસ 👌👌🌷🌷🌹🌹🙏 જય ગુરુદેવ 🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ગુરુદેવ ખુબ ખુબ આભાર દીદી

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 หลายเดือนก่อน

    જય હો જય હો ખૂબ ખૂબ સુંદર જય ગુરુદેવ 🙏👌

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ગુરુદેવ દીદી ખુબ ખુબ આભાર

  • @jaydwarikadhishkirtanmala
    @jaydwarikadhishkirtanmala หลายเดือนก่อน

    બધા બહેનોને જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻
    ખુબ જ સરસ ગુરુજી નું ભજન
    જય ગુરુદેવ 🙏🏻🙏🏻

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ગુરુદેવ ખુબ ખુબ આભાર

  • @hariharsamvad8263
    @hariharsamvad8263 หลายเดือนก่อน

    ખુબ સરસ ગુરુજીનું કીર્તન ❤❤❤❤

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય સ્વામિનારાયણ જય ગુરુદેવ ખુબ ખુબ આભાર

  • @parthsavani4654
    @parthsavani4654 หลายเดือนก่อน

    વાહ કાજલબેન વાહ વાહ ગુરુજી વાહ પ્યાલો તો ખૂબ જ ચમત્કારિક છે

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻🙏🏻જય ગુરુદેવ ખુબ આભાર

  • @MeenabenKuvadiya
    @MeenabenKuvadiya หลายเดือนก่อน

    જય હો કાજલ દીદી ગુરૂમહીમાસાંભળીઘન્યબન્યા🙏🙏🙏🙏🙏🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ગુરુદેવ ખુબ ખુબ આભાર

  • @gondaliyaparul4090
    @gondaliyaparul4090 หลายเดือนก่อน

    હરિ હરિ.જયહો..ક.બેનુ ખુબ સરસ કીર્તન જય રામાપીર જય ગુરુદેવ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ગુરુદેવ જય રામાપીર ખુબ ખુબ આભાર

  • @rekhabenparmar5621
    @rekhabenparmar5621 หลายเดือนก่อน

    ખુબ ખુબ સરસ કીર્તન ગાયું દીદી જય ગુરુદેવ જય શ્રી સ્વામિનારાયણ 👌👍🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ગુરુદેવ જય સ્વામિનારાયણ રેખાબેન ખુબ ખુબ આભાર

  • @rasilasangani7573
    @rasilasangani7573 หลายเดือนก่อน

    જય ગુરુદેવ ખુબ સરસ દિદી વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ ❤

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય સ્વામિનારાયણ વિષ્ણુ મહિલા મંડળ ના બધા જ બહેનોને જય સ્વામિનારાયણ ખુબ ખુબ આભાર

  • @jassidubariya3701
    @jassidubariya3701 หลายเดือนก่อน

    રાધે કૃષ્ણ જય સીયારામ જય સીયારામ અતિ સુંદર બહતી સુંદર🙏🙏🙏🙏👍👍👍👍👍👌👌👌👌👌🌹🌹🌹🌹🎉🎉🎉

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 જય સિયારામ ખુબ ખુબ આભાર

  • @PatelSaya
    @PatelSaya หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ ખુબ ખુબ સરસ કીર્તન સે ગુરુજીનુ.ખુબ.ખુબ.આગળ.વધો. એવી ભગવાનને પ્રાર્થના કરુ.❤❤❤❤

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ગુરુદેવ જય સ્વામિનારાયણ ખુબ ખુબ આભાર

  • @OmRaval-vh7uz
    @OmRaval-vh7uz หลายเดือนก่อน

    જય ગુરૂદેવ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ગુરુદેવ ખુબ ખુબ આભાર

  • @ritadharmendrasuranipatel4199
    @ritadharmendrasuranipatel4199 หลายเดือนก่อน

    વાહ માસી વાહ... ખૂબ સરસ ગુરુદેવ નું ભજન ગાયું...🙏🏻🙏🏻🙏🏻👌👌👌
    જય ગુરુદેવ🙏🏻🙏🏻 જય માતાજી 🙏🏻🙏🏻
    જય શ્રી કૃષ્ણ 🙏🏻🙏🏻 રાધે રાધે

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ગુરુદેવ જય માતાજી બેટા ખુબ ખુબ આભાર

  • @user-zj6us7hi2p
    @user-zj6us7hi2p หลายเดือนก่อน

    જય ગુરુદેવ જય હો જય હો વંથલ વાળા ગુરુજીએ પ્યાલો પાયો રોમે રોમે ચડ્યો વાહ વાહ કાજલ વાહ મારી દીકરી વાહ મસ્ત ગુરુજીનું ભજન ગાયું બેટા વાહ વાહ કૃષ્ણ મંડળી બહેનો ભક્તિનો રંગ લાગ્યો ગુરુ પૂનમની શુભેચ્છા કીર્તન સાંભળવાની બહુ મજા આવી વાહ વાહ બધી મારી દીકરીઓને ગુરુજી રક્ષા કરે જય શ્રી કૃષ્ણ જય ગોપાલ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ગુરુદેવ જય ગોપાલ કૃષ્ણ મંડળ જય ગોપાલ ખુબ ખુબ આભાર

  • @ritabaasarangpurdham4807
    @ritabaasarangpurdham4807 หลายเดือนก่อน +1

    વાહ સરસ બહુ રસર હરીરસ પ્યાલો મારા ગુરુજીએ પીવડાવો ખંમાઁ ખંમાઁ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ગુરુદેવ જય માતાજી બા ખુબ ખુબ આભાર

  • @VilasVekariya
    @VilasVekariya หลายเดือนก่อน

    વાહ કાજલબેન અતિ સુંદર ભજન ગુરુદેવના હરે રસ નો પ્યાલો પીધો થોડો પણ ચડ્યો જાજો ઘૂંટડે ઘૂંટડે પીધો પણ રોમે રોમે ચડ્યો છે ગુરુદેવ સદા શક્તિ આપે સદબુદ્ધિ આવી આવી સરસ રાખે તેથી આટલા સરસ તમને ભજન ગાવાની અમને સાંભળવાની મજા પડી જાય અમારા ગુરુદ્વાર કેશ બાવા ના આશીર્વાદ સદા તમારી ઉપર પણ વરસતા રહે તેવી ગુરુજી ને પ્રાર્થના જય શ્રી કૃષ્ણ કાજલબેન અંજુબેન રસીલાબેન તથા તમારા સર્વ મંડળને અમારા જાજા થી જય ગુરુદેવ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ગુરુદેવ તમારા કૃષ્ણ મંડળના બધા જ બહેનો તરફથી જય શ્રી કૃષ્ણ દીદી ખુબ ખુબ આભાર

  • @rasilathumbar1741
    @rasilathumbar1741 หลายเดือนก่อน

    Jay guru dev 🙏🙏🙏🙏👌👌💅💅💅💅🎊🎊🎉🎉🎉🙏🙏🙏

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ગુરુદેવ ખુબ ખુબ આભાર

  • @AjaysinhJadav-u1z
    @AjaysinhJadav-u1z หลายเดือนก่อน

    Jay shree Krishna

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ગુરુદેવ ખુબ ખુબ આભાર

  • @jaydevsarvaliya2092
    @jaydevsarvaliya2092 หลายเดือนก่อน

    આવા ગુરુજીના કિર્તન મૂકજો
    પુરુષોત્તમ લાલજી મહારાજ અમારા ગુરુ છે.

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  หลายเดือนก่อน

      હે પુરૂષોત્તમ લાલજી મહારાજ જેના ગુરુ હોય એ તો ધન્ય બની જાય

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 หลายเดือนก่อน

    ખુબ સરસ જય શ્રી કૃષ્ણ અમે તમારા કીર્તન દરરોજ સાંભળીએ છીએ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ગુરુદેવ અમારા વિડીયો રોજ સાંભળો શો ધન્યવાદ અમારા કીર્તન ભજન ગમતા હોય તો જરૂરથી શેર કરજો ખુબ ખુબ આભાર

  • @hiraodedara813
    @hiraodedara813 หลายเดือนก่อน

    જય ગુરુદેવ

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ગુરુદેવ ખુબ ખુબ આભાર

  • @parthsavani4654
    @parthsavani4654 หลายเดือนก่อน

    જય ગોપાલ.

    • @કૃષ્ણમંડળ
      @કૃષ્ણમંડળ  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ🙏🏻🙏🏻 જય ગુરુદેવ જય ગોપાલ ખુબ ખુબ આભાર