જીવ-દયાનું કીર્તન | સુતા તારા જીવને જગાડ... | ગુજરાતી ભજન મંડળ | Jiv-daya nu navu kirtan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • Welcome to my TH-cam channel for New Gujarati Bhakti song.
    Please Like, share and Subscribe to more updates
    Geeta Saar Kirtan:
    • ગીતાજી નો સાર
    See other Krishna Kirtan Playlist :
    • ક્રિષ્ના કીર્તન
    See other Ramdevpir kirtan:
    • રામાપીરના ભક્તિ ગીત
    See other Guru Bhakti Kirtan:
    • ગુરુ ભક્તિ
    See Other Mahadev's Kirtan:
    • શિવજીના કીર્તન
    See Other Shree Ram's Kirtan:
    • શ્રીરામ ના કીર્તન
    ====== સુતા તારા જીવને જગાડ =======
    સુતા તારા જીવને જગાડ
    અવસર આવો નઈ આવે
    પ્રભુ સાથે પ્રીતડી લગાડ
    અવસર આવો નઈ આવે
    દુનિયા ડાહપણમાં દિવસો વિતાવ્યા
    માયાના સુખે તારા મનને લડાવ્યું
    મધદરિયે ડૂબે તારું નાવ
    અવસર આવો નઈ આવે
    સંસારના સુખ બધા સપના જેવા ખોટા
    પકડ્યા પકડાય નઈ ધુમાડાના ગોટા
    ભ્રમણાના ભૂત ને ભગાડ
    અવસર આવો નઈ આવે
    સાચું સગપણ તો તારું આતમની જ્યોતિ
    અનુભવી સંત કોઈ ગુરુ લઈને ગોતી
    સમરથ ગુરુ સમજાવશે સાર
    અવસર આવો નઈ આવે
    એક જ અવતારમાં કામ સિદ્ધ કરી લેવું
    વારે વારે ગોવિંદ કહે તમને શું કેવું
    જીતી લેજો હાથમાં આવ્યો દાવ
    અવસર આવો નઈ આવે
    સુતા તારા જીવને જગાડ
    અવસર આવો નઈ આવે
    પ્રભુ સાથે પ્રીતડી લગાડ
    અવસર આવો નઈ આવે
    #gujaratikirtan #godsong
    #સત્સંગ #gujaratisong #mahilamandal
    #ભક્તિકીર્તનસંગ્રહ #newsong
    #કીર્તન #gujaratikirtan #gurubhajans
    #gurubhaktisong #prachin_bhajan
    #satsang_world #ભક્તિકીર્તનસંગ્રહ
    #viralsong #newsong #jivdaya
    #gujaratisong #newkirtan #tikar
    #gujaratikirtan2023 #gujarati

ความคิดเห็น • 42

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 8 หลายเดือนก่อน +1

    જય ભોળાનાથ રશીલાબેન ઠુમર ખુબખુબ આશીર્વાદ કીર્તન સરસ રોજ નવા નવા ગાય અમને આનંદ થાયછે

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 หลายเดือนก่อน

      થૅન્ક્સ 🙏🙏🙏🙏ભાઈ તમને ગમે તે બદલ ધન્યવાદ 🙏🙏🙏🙏🙏🤗🤗🙏🙏🙏🙏

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika 8 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ વાહ ખૂબ સરસ👌👌👌🙏🙏🙏🙏👍👍👍👍♥️

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 หลายเดือนก่อน

      થૅન્ક્સ 🙏🙏🙏🙏🙏❤❤❤🙏🙏🙏🙏🤗🤗🤗🤗🙏🙏🙏

  • @bhanumatidhamecha361
    @bhanumatidhamecha361 8 หลายเดือนก่อน +3

    ખૂબ સરસ કિર્તન ગાયેલું છે 🙏👍 સાંભળવાની ખૂબ જ મજા આવી જય શ્રી કૃષ્ણ 🙏 જીવનમાં સમજવા જેવું ભજન છે મંડળ ના ભક્તો ને મારા જય શ્રી કૃષ્ણ 🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  8 หลายเดือนก่อน +1

      Jay shree krishna 🙏🙏😊🤗
      ખુબ ખુબ આભાર ગીત સાંભળવા બદલ 🙏🙏

  • @damorsujata4550
    @damorsujata4550 8 หลายเดือนก่อน +2

    ખુબ જ સરસ છે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ લખી ને મોકલો તો સારું

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 หลายเดือนก่อน

      જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏🙏🤗🤗🤗ha મુકીશુ 🙏🙏🙏🙏

  • @rasilasangani7573
    @rasilasangani7573 8 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ 👍 ગૂડ ખુબ સરસ ગાયું રસીલાબેન ખુબ ખુબ આગળ વધો એવી અમારી પ્રભુ પાસે પ્રાર્થના વિષ્ણુ મહિલા મંડળ ના જય શ્રી સ્વામિનારાયણ ❤

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 หลายเดือนก่อน

      ધન્યવાદ રસીલા બેન કેમ છો? મજામાં? જય સ્વામિનારાયણ બધા બહેનો ને 🤗🤗🤗🤗🤗🤗🙏🙏🙏🙏🙏❤🙏🙏🙏🙏🙏🥰🥰

  • @vinodbhaibarvadiya5953
    @vinodbhaibarvadiya5953 หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉🎉🎉

    • @RasilabenThummar
      @RasilabenThummar  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે તમારી કમેન્ટ વાંચીને બહુ આનંદ થયો 😊😊🙏

  • @vinodbhaibarvadiya5953
    @vinodbhaibarvadiya5953 หลายเดือนก่อน

    Khub saras kirtan

    • @RasilabenThummar
      @RasilabenThummar  หลายเดือนก่อน

      જય શ્રી કૃષ્ણ 🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે તમારી કમેન્ટ વાંચીને બહુ આનંદ થયો 😊😊🙏

  • @kinjalthumar1156
    @kinjalthumar1156 8 หลายเดือนก่อน

    Wah khub saras👏👏

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 หลายเดือนก่อน

      થૅન્ક્સ beta🤗🤗🤗🤗🤗👌🎉🎉🎉🎉🎉🎉🎉

  • @user-rr4xz2ux3q
    @user-rr4xz2ux3q 8 หลายเดือนก่อน

    જય શ્રી કૃષ્ણ 🙏🙏
    બવ જ સરસ કિર્તન છે
    ધન્યવાદ બેન

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 หลายเดือนก่อน

      થૅન્ક્યુ didi 🤗🤗🤗🤗🤗🙏🙏🙏🙏🙏🥰🙏🙏🙏

  • @hiraodedara813
    @hiraodedara813 8 หลายเดือนก่อน

    જય શ્રી રામ ખૂબ સરસ

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 หลายเดือนก่อน

      જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏🙏🤗🤗🤗🙏🙏🙏🎉🎉🎉❤❤❤

  • @user-qk3se6es8z
    @user-qk3se6es8z 8 หลายเดือนก่อน

    Khub saras kirtan🙏
    Jay shree krishna ❤

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 หลายเดือนก่อน

      ❤❤જય શ્રી ક્રિષ્ના 🙏🙏🙏🙏🤗🤗🤗🤗🤗🙏🙏🙏🙏🙏

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 8 หลายเดือนก่อน

    Jay shree Krishna 🙏🙏🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  7 หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે😊🙏
      જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @sangeetaparakhiya
    @sangeetaparakhiya 8 หลายเดือนก่อน

    Saras👌

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 หลายเดือนก่อน

      થૅન્ક્સ didi🙏🙏🙏🙏🤗🤗🤗🤗🙏🙏🙏

  • @ombhajanmandal1733
    @ombhajanmandal1733 8 หลายเดือนก่อน

    👌👍⭐🙏🙏⭐

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 หลายเดือนก่อน

      થૅન્ક્સ 🙏🙏🙏🙏❤❤❤🤗🤗🤗🤗🙏🙏🙏🙏

  • @user-bk5lm1gt8x
    @user-bk5lm1gt8x 8 หลายเดือนก่อน

    bhavna thumbar❤❤whh whh

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 หลายเดือนก่อน

      થૅન્ક્સ didi🤗🤗🤗🤗🤗🤗🤗❤❤❤❤❤❤🤗🤗🤗🤗🙏🙏🙏🙏

  • @user-wm9ci9fm7g
    @user-wm9ci9fm7g 8 หลายเดือนก่อน

    વાહ રસીલા બેન 👏👏
    ખૂબ જ સરસ સમજણ આપતું કિર્તન આપે અને આપના મંડળ એ રજૂ કર્યું
    બધી બહેનો ને જય શ્રી કૃષ્ણ 🙏🙏

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 หลายเดือนก่อน

      થૅન્ક્સ ગીત તમને gmyu તેથી ખુબ આનંદ થયો ધન્યવાદ 🙏🫣🫣🫣🫣🥰🥰🥰🙏🙏🙏🙏🙏

    • @TrPatel-zn9um
      @TrPatel-zn9um 8 หลายเดือนก่อน

      ભજન ખુબ સરસ છે લખીને મૂકવા વિનંતી

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 หลายเดือนก่อน

      ​@@TrPatel-zn9umha🙏🙏🙏🙏🙏🙏

  • @atuljadav5212
    @atuljadav5212 8 หลายเดือนก่อน

    J s k bhen

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 หลายเดือนก่อน

      જય shr😂ક્રિષ્ના ભાઈ 🙏🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏

  • @mahekvyas8761
    @mahekvyas8761 8 หลายเดือนก่อน

    લખીને મુકો plz

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 หลายเดือนก่อน

      Ha મુકીશુ 🤗🤗🤗🤗🙏🙏🙏🙏🙏🌹🙏🙏🙏

  • @pujamistry7646
    @pujamistry7646 8 หลายเดือนก่อน

    ખુબ સુંદર

    • @RasilabenThummar
      @RasilabenThummar  7 หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે😊🙏
      જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @bkthumar5484
    @bkthumar5484 8 หลายเดือนก่อน

    💐💐💐👍👍👍👍👌👌👌👌

    • @rasilathumbar1741
      @rasilathumbar1741 8 หลายเดือนก่อน

      🙏🙏🙏🙏❤🙏🙏🙏🙏🥰🥰