ભજન વિના મારી ભૂખ નઈ ભાંગે | Aditya Gadhvi |Bhajan Vina Mari Bhukh Nai Bhange | Superhit Bhajan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 พ.ย. 2024

ความคิดเห็น • 774

  • @SurSagarMusicOriginal
    @SurSagarMusicOriginal  3 ปีที่แล้ว +649

    Jay Mataji..Jay Gurudev
    કોને કોને ગમ્યું આ ભજન ? બની શકે એટલું આપડો વારસો જાળવવા નો પ્રયાસ અમે કરશુ ,.. હવે તમે કેટલું share અને like કરો છો એ તમારા ઉપર ..Jetla Views Che Etli Reels Joie Bhaio...
    Put this song in Your Stories and Reels and Tag us on Instagram @sursagarmusic .

    • @navaghanasinhjadeja8279
      @navaghanasinhjadeja8279 3 ปีที่แล้ว +25

      જોરદાર છે ભાઈ ગીત

    • @varshadeshmukh7501
      @varshadeshmukh7501 2 ปีที่แล้ว +16

      Please provide lyrics here

    • @SurSagarMusicOriginal
      @SurSagarMusicOriginal  2 ปีที่แล้ว +34

      @@varshadeshmukh7501 હે ભજન વિનાની મારી ભૂખ નહિ ભાંગે હાં...
      હે સમરણ વિના મારી તલબ ન જાય રામા
      મૈં ફૂડા ને મારા સદગુરુ સાચા હાં...
      હે સાચો ધણી મારો રણુંજાનો રાય રામા
      પાંખ વિના પંખી કેમ કરી ઊડશે હાં...
      હે જળ બિન મછીયાનાં કોણ રે હવાલ રામા
      બનીઠનીને વ્હાલો વાટે ને ઘાટે હાં...
      હે આવંતા મેં દીઠા અસવાર રામા
      મક્કા મદીના મકરાણાને ઘોડા હાં...
      હે આવંતા મેં દીઠા અસવાર રામા
      હરિનાં ચરણે "ભાટી હરજી" રે બોલ્યા હાં...
      હે સેવકનાં રુદિયામાં રહેજો મારા નાથજી
      #BhajanVANI

    • @falkidarshan4385
      @falkidarshan4385 2 ปีที่แล้ว +9

      વાગે ભડાકા ભારી ભજન મા અેમનૂ flock song bnavjo pliz

    • @Aspirant_update
      @Aspirant_update 2 ปีที่แล้ว +2

      Super , amazing' ,

  • @SurSagarMusicOriginal
    @SurSagarMusicOriginal  2 ปีที่แล้ว +330

    Lyrics :
    હે ભજન વિનાની મારી ભૂખ નહિ ભાંગે હાં...
    હે સમરણ વિના મારી તલબ ન જાય રામા
    મૈં ફૂડા ને મારા સદગુરુ સાચા હાં...
    હે સાચો ધણી મારો રણુંજાનો રાય રામા
    પાંખ વિના પંખી કેમ કરી ઊડશે હાં...
    હે જળ બિન મછીયાનાં કોણ રે હવાલ રામા
    બનીઠનીને વ્હાલો વાટે ને ઘાટે હાં...
    હે આવંતા મેં દીઠા અસવાર રામા
    મક્કા મદીના મકરાણાને ઘોડા હાં...
    હે આવંતા મેં દીઠા અસવાર રામા
    હરિનાં ચરણે "ભાટી હરજી" રે બોલ્યા હાં...
    હે સેવકનાં રુદિયામાં રહેજો મારા નાથજી

    • @Dr.vigna_a_shah
      @Dr.vigna_a_shah 2 ปีที่แล้ว +3

      Pin this 😇😇😇

    • @rabarivijay2204
      @rabarivijay2204 2 ปีที่แล้ว +4

      જય બાબારી 🙏

    • @dharmeshdabhi2725
      @dharmeshdabhi2725 2 ปีที่แล้ว +7

      છેલ્લેથી બીજો ટુકડો નથી સમજાતો 🤔🙏

    • @gaurangakoliya2648
      @gaurangakoliya2648 ปีที่แล้ว

      Y7uyûuuûuûyûuyuu Uuyyu7u you thank you thank you

    • @BDesai-qr7vd
      @BDesai-qr7vd ปีที่แล้ว +1

      Jay babari ❤❤❤❤️❤️❤️❤❤❤🙏🙏🙏

  • @creativestudio0808
    @creativestudio0808 3 ปีที่แล้ว +110

    🙏🏻 જય અલખધણી👣જય દ્વારકાધીશ🚩
    ખમ્મા ખમ્મા બાર બીજનાં ધણીને🌙

  • @udaypalan9425
    @udaypalan9425 3 ปีที่แล้ว +68

    Aditya Gadhavi is a bridge in between us n divine God.

  • @alpeshkalotara389
    @alpeshkalotara389 ปีที่แล้ว +17

    અરે આ સોન્ગ મને ખબર નથી પડતી કેટલી વાર સાંભળું 😂🎉🎉🎉🎉આ સોન્ગ સાંભળવાની આનંદ અલગ છે કાય ના ઘટે ❤❤❤❤

  • @shreesaielesurat7756
    @shreesaielesurat7756 3 ปีที่แล้ว +90

    આવીજ રીતે જૂના ભજનો ને નવા કરતા રહો....
    તમારા અવાજ માં જાદુ છે કવિરાજ....
    આવીજ રીતે જૂના ભજનો સંભાળવા ગમશે....
    આજની નવી પેઢી ને તમારા આવા પ્રયાસો થી ભજનો સંભાળવાની પણ પ્રેરણા મળશે ...
    ખૂબ ખૂબ આગળ વધો કવિરાજ....
    ખૂબ ખૂબ અભિનંદન

  • @bhaveshbaraiya5681
    @bhaveshbaraiya5681 ปีที่แล้ว +24

    જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય

  • @grstudiogujarati3141
    @grstudiogujarati3141 2 ปีที่แล้ว +7

    Jay Dwãrkådhish 🙏🏻
    Jay ho ranujana ray 🙏🏻
    Jay vadvala 🙏🏻
    Jay ho Rani Rudi ma 🙏🏻
    Jay gurudev 🙏🏻

  • @nileshrajput9843
    @nileshrajput9843 ปีที่แล้ว +15

    જય રામદેવપીર ❤સાંભડી ને મન અને હ્રદયમાં આનંદ જાગી જાય વાલા તો બોલો જય રામાપીર 🚩🙏🌏જય વિરમદેવ🚩🙏

  • @moderndevipujak6193
    @moderndevipujak6193 2 ปีที่แล้ว +34

    વાહ ખૂબ મજા આવી...
    જય રામદેવપીર 🙏🚩 જય વિહત-મેલડી-ખોડલ 👑🙏✨

  • @hardikhadiyal5523
    @hardikhadiyal5523 2 ปีที่แล้ว +184

    Navi pedi....2021 .....ma pan aava Bhajan shambhli ne aanand aavi jay 6🙏🙏🙏

  • @TheDocsIndia
    @TheDocsIndia 3 ปีที่แล้ว +33

    Jay ramadhani 🙏
    We loves aditya gadhvi voice ❤❤❤

  • @vishalbhatti9762
    @vishalbhatti9762 8 หลายเดือนก่อน +11

    ગામ શહેર કે દેશ નય પણ આખા વિશ્વ માં
    ભજન સંતવાણી અને સંગીત થી આપડા સૌરાષ્ટ્ર નું નામ ગુંજતું કરનાર
    ભાઈ આદિત્ય ગઢવી ખુબ ખુબ આભાર

  • @RahulPatel-vw6zt
    @RahulPatel-vw6zt ปีที่แล้ว +22

    હરી ના ચરણે ભાઠી હરજી બોલ્યા હા.... સેવક ના રૂદિયા માં રહેજો મારા નાથજી

  • @vaghelavikram2701
    @vaghelavikram2701 2 ปีที่แล้ว +59

    અદભુત
    આ ભજન ને મારે રોજ સાંભળવું પડે છે.આ ભજન સાંભળ્યા પછી અખો દિવસ મસ્ત જાય છે.આવા બીજા ભજન રજૂ કરો
    આવા ભજન સાંભળવાનો આનંદ જ કઈક અલગ છે.

    • @ronakrayka2752
      @ronakrayka2752 2 ปีที่แล้ว +1

      Are you right
      તમારી વાત એકદમ
      ‌ બરાબર છે
      ભાઇ

    • @GB-rf6le
      @GB-rf6le 2 ปีที่แล้ว +1

      👍

    • @anilrohit8179
      @anilrohit8179 ปีที่แล้ว

      સાચી વાત

    • @bhaveshzala3461
      @bhaveshzala3461 9 หลายเดือนก่อน

      ❤️❤️🫶🫶🫶🚩🚩🙏🏻🙏🏻

    • @HamaraPriyBharat
      @HamaraPriyBharat 9 หลายเดือนก่อน

      😊😊

  • @varshadeshmukh7501
    @varshadeshmukh7501 2 ปีที่แล้ว +22

    The music of this bhajan is awesome and as always Aditya Sir's voice is soo lovely. Jay jay shree hari 🙏

  • @RushirajsinhGohil-k4w
    @RushirajsinhGohil-k4w 2 หลายเดือนก่อน +50

    કોણ કોણ 2024 સામભડે છે .

  • @Mr_president03
    @Mr_president03 3 ปีที่แล้ว +14

    ADITYA GADHVI and SUR SAGAR MUSIC you guys killed it 🔥🔥

  • @YashPatel-ui8zx
    @YashPatel-ui8zx 3 ปีที่แล้ว +51

    Sur Sagar music owner you are a GEM 💎 ❤️

    • @SurSagarMusicOriginal
      @SurSagarMusicOriginal  3 ปีที่แล้ว +8

      🔥🔥🔥🔥 Rahul Munjariya & Aditya Gadhvi ❤️❤️❤️

  • @kinjalpatel2788
    @kinjalpatel2788 7 หลายเดือนก่อน +3

    We need 4-5 more Aditya Gadhvi to make Gujarati Music prosperous and world famous..!!

  • @atuljoshi2748
    @atuljoshi2748 ปีที่แล้ว +9

    કવિરાજ અખંડ આનંદ અપાવ્યો તમે..તમારો ખુબ આભાર

  • @thakorkalpesh7819
    @thakorkalpesh7819 ปีที่แล้ว +3

    Suppb bhai jay babari ♥️♥️♥️♥️

  • @ramapirstudio18
    @ramapirstudio18 3 ปีที่แล้ว +36

    જય હો કવિરાજ ❤

  • @gayatrishrimali611
    @gayatrishrimali611 ปีที่แล้ว +3

    Bhajan sambhadine je santi made che a bav jordar che man magaj chare kor santi thay che jane aani j sodh hoy am lage che n avaj ni to vat j thay avi nathi ❤love this voice ❤ god bless all team work🙏🙏...!!!

  • @sureshrajmali389
    @sureshrajmali389 ปีที่แล้ว +1

    1:15 this tune amezing tune ❤

  • @hardikkatariya6296
    @hardikkatariya6296 ปีที่แล้ว +5

    Jay alakhdhani🙏

  • @HamaraPriyBharat
    @HamaraPriyBharat 2 ปีที่แล้ว +5

    વાહ ભજન ની દુનિયા માં એક નવો રંગ લઈ આવ્યા
    સાધુવાદ ખુશ રહો

  • @gitabenpansuriya4449
    @gitabenpansuriya4449 3 ปีที่แล้ว +1

    Jay ho🙏👏

  • @meramanahir1814
    @meramanahir1814 2 ปีที่แล้ว +3

    Shiv aum vishnavey namah
    સીતારામ
    Jay shree ram
    Jay shree krishna
    Jay khodal ma
    Jay hind

  • @PankajKadvani
    @PankajKadvani 2 หลายเดือนก่อน +3

    जय अलखधनी🔱

  • @smpatel55
    @smpatel55 2 ปีที่แล้ว +13

    ખૂબ જ સરસ ભજન ને નવા જ રૂપમાં પ્રસ્તુત કરીને લોકચાહના વધારી તમે
    આદિત્ય ભાઈ ગઢવી
    તમે જુના ભજનો ને તમે નવનીતાથી રજુ કરો છો ખુબ જ સરસ છે તમારો અવાજઅવાજ

  • @KailashdanGadhavi-d9o
    @KailashdanGadhavi-d9o หลายเดือนก่อน +2

    Gadhavi feel gadhavi bhajan

  • @abhisheksolanki8195
    @abhisheksolanki8195 ปีที่แล้ว +2

    Jay Baba Hari 🙏🏻♥️

  • @khetdancharan8457
    @khetdancharan8457 3 ปีที่แล้ว +9

    Thank you so much for reviving gujarati music 🙏

  • @lilavantiparmar1504
    @lilavantiparmar1504 2 ปีที่แล้ว +6

    Beautiful songs jay Ramdevpir 🙏🙏🙏♥️

  • @dadubhaidhadhal4125
    @dadubhaidhadhal4125 2 ปีที่แล้ว +1

    Vah kaviraj. ...

  • @Dr.vigna_a_shah
    @Dr.vigna_a_shah 3 ปีที่แล้ว +8

    One bhajan is not enough..... Want more and more from aditya sir's voice.. hope to listen new and more.... ❤️😇❤️😇...
    This is amazing ofcourse .....❤️❤️❤️❤️❤️

  • @shreeRamdevmarblestilesdesign
    @shreeRamdevmarblestilesdesign 2 ปีที่แล้ว +1

    jai shree ramdev ji baba ki jai

  • @devrajkumarrawat368
    @devrajkumarrawat368 3 ปีที่แล้ว +8

    Wah superb 👌 congratulations to Aditya gadhvi,Rahul munjariya,Sur Sagar Music and entire team

  • @ishwarrabari3942
    @ishwarrabari3942 2 ปีที่แล้ว +1

    Wahhh ☺️

  • @goyanii
    @goyanii 3 ปีที่แล้ว +2

    Jay ho tamari

  • @Mini_vlog_0202
    @Mini_vlog_0202 หลายเดือนก่อน +1

    Atee uttam❤

  • @Suresh-n8k8p
    @Suresh-n8k8p ปีที่แล้ว +1

    Jay rama Jay thakar👍☝🏻🤞

  • @kirpalsinhchavda5853
    @kirpalsinhchavda5853 3 ปีที่แล้ว +3

    #aditya gadhavi is always best gujrati singer.. 💯😍

  • @priyankbhaliya866
    @priyankbhaliya866 ปีที่แล้ว +1

    🙏Jay mara alakh dhani

  • @FIREGAMiNG-mc2hu
    @FIREGAMiNG-mc2hu 9 หลายเดือนก่อน +2

    ખમ્મા ખમ્મા બાર બીજનાં ધણીને ❤

  • @wecan3399
    @wecan3399 ปีที่แล้ว +4

    Listening in 2023... because it's trending but now I got know why it is trending 😭✨🌼😩

  • @alpeshparmar2407
    @alpeshparmar2407 3 ปีที่แล้ว +4

    વાહ કવિરાજ 🙌🙌🙌
    જય રણુજાવાળા🙏🙏

  • @siddhrajsinhsolanki1730
    @siddhrajsinhsolanki1730 ปีที่แล้ว +1

    🛐🛐🛐🚩

  • @gujratidayrostatus8639
    @gujratidayrostatus8639 3 ปีที่แล้ว +2

    Jay ho Aditya gadhavi ji and sur sagar music 🎶👏👏🙏❤️

  • @amarcholikapilv.3976
    @amarcholikapilv.3976 9 หลายเดือนก่อน +3

    It's 2024 and I'm still here ❤

  • @hirenhirentoliya8641
    @hirenhirentoliya8641 ปีที่แล้ว

    Ha Moj Ha

  • @Vijay123gadhvi
    @Vijay123gadhvi 2 ปีที่แล้ว

    Jay ho🕺🙌

  • @narpatsinhchauhan8152
    @narpatsinhchauhan8152 2 ปีที่แล้ว

    Jay ho

  • @ramakanthojha7831
    @ramakanthojha7831 2 ปีที่แล้ว +1

    Ranuja ra naath ni jai 🙏

  • @vanrajbhagadhavi8586
    @vanrajbhagadhavi8586 3 ปีที่แล้ว +1

    Wahh savaj wahh

  • @kumarramawat4600
    @kumarramawat4600 3 ปีที่แล้ว +4

    Super excellent bhajan with different music 🙏👌👌👍🚩🚩

  • @Naitikyo_raguvanshi
    @Naitikyo_raguvanshi 5 หลายเดือนก่อน

    Haa moj ha

  • @Rakesh-f7e9o
    @Rakesh-f7e9o 3 ชั่วโมงที่ผ่านมา

    Love Thish Gujarati bajan❤

  • @JaydipMaru
    @JaydipMaru 2 ปีที่แล้ว +3

    Addicted This Song ❤❤❤🙏

  • @aghorifashionhouse6094
    @aghorifashionhouse6094 3 ปีที่แล้ว +2

    ❤️🔥🔥 satguru sachaa💯

  • @bharatdharecha6345
    @bharatdharecha6345 2 ปีที่แล้ว +1

    😈🙏Ha Gadhvi Ha🙏😈

  • @hirenmakwana3468
    @hirenmakwana3468 2 ปีที่แล้ว +5

    Top level music sur sagar thank you well done amazing

  • @darshakchauhan
    @darshakchauhan 2 ปีที่แล้ว +1

    Jay rampir bapa Jay ho rama

  • @TheGujjuBeat
    @TheGujjuBeat 3 หลายเดือนก่อน +1

    ❤️😍

  • @priyabhatt5790
    @priyabhatt5790 2 ปีที่แล้ว

    Waahhh..

  • @panchalsunil8221
    @panchalsunil8221 ปีที่แล้ว

    Jorrdarrrr❤❤ Jay Alakh dhani🙏🙏

  • @jaydeepdave99
    @jaydeepdave99 ปีที่แล้ว

    Vah 🙏🏻..

  • @GopalParmar-k8b
    @GopalParmar-k8b 4 หลายเดือนก่อน +1

    ❤❤

  • @dodiyasanjaybhai9137
    @dodiyasanjaybhai9137 2 ปีที่แล้ว +2

    ખુબ ખુબ જ સરસ સાચે કોઈ શબ્દો ના મળ્યા એટલું સરસ મજાનું ભજન 6 સાચે🙏 જય માતાજી 🙏..TNX sur sagar🙏

  • @jigneshsolanki5265
    @jigneshsolanki5265 3 ปีที่แล้ว

    Wah

  • @piyushgohil8651
    @piyushgohil8651 2 ปีที่แล้ว +1

    હા ભાઈ હા

  • @tejaspatel254
    @tejaspatel254 2 ปีที่แล้ว

    Waah !!

  • @Gatuu...007
    @Gatuu...007 2 ปีที่แล้ว +1

    જય હો

  • @abhisheksolanki8195
    @abhisheksolanki8195 ปีที่แล้ว +1

    Jay Ramadhani🙏🏻❤️

  • @harshadmangukiya1171
    @harshadmangukiya1171 3 ปีที่แล้ว

    Bhaiii bhaiii

  • @surajvala3358
    @surajvala3358 2 ปีที่แล้ว +3

    he ranujana raja 🙏🙏
    superb bhajan

  • @DkThakor007
    @DkThakor007 4 หลายเดือนก่อน +1

    Love Heart song

  • @satishmundhva5126
    @satishmundhva5126 ปีที่แล้ว +2

    Best Bhajan 🙏🏻

  • @A2motivation2323
    @A2motivation2323 หลายเดือนก่อน +1

    Aditya gadhvi is gerat singer gujarati bhjan vagar mari bhukh nahi bhage😮😊 ❤❤

  • @bhilakshay2889
    @bhilakshay2889 4 หลายเดือนก่อน +15

    2024 ma song kon jove che

  • @ramapirstudio18
    @ramapirstudio18 3 ปีที่แล้ว +2

    જય રામાધણી🙏🙏🙏🙏🙏

  • @kabutarvideochanel3803
    @kabutarvideochanel3803 ปีที่แล้ว +1

    Nice song ❤❤❤❤❤❤

  • @AnitaVala-o6s
    @AnitaVala-o6s 8 หลายเดือนก่อน +1

    Hraday sparsi Bhajan

  • @status_creation8580
    @status_creation8580 2 ปีที่แล้ว +1

    Ha charan ha moj 👌❤️😍❤️❤️❤️❤️

  • @Vcreation95
    @Vcreation95 3 ปีที่แล้ว +6

    Best vocal..👌👌👌 by Aditya Gadhavi. Music 🎶 is so melodious. Really enjoyed, such a blissful. 😍😍

  • @aayushkotecha1677
    @aayushkotecha1677 3 ปีที่แล้ว +2

    First comment

  • @FireFrenzygaming8182
    @FireFrenzygaming8182 ปีที่แล้ว +1

    જય બાર બીજના અલખધની

  • @rajameldiofficial2229
    @rajameldiofficial2229 2 ปีที่แล้ว +3

    હા કવિરાજ હા મોજ પડી ગઈ હો યાર મસ્ત ભજન સે ધન સે તમને

  • @PratikPatel-fg9xe
    @PratikPatel-fg9xe 2 ปีที่แล้ว +3

    ખૂબ જ સરસ ❤️👍

  • @Ramkings
    @Ramkings 9 หลายเดือนก่อน +1

    ❤❤❤Alkha❤❤❤

  • @namanthaker7028
    @namanthaker7028 2 ปีที่แล้ว

    Moj karavi didhi gadhvi saheb🙏🙏 jay ho

  • @balubhasumaniya8884
    @balubhasumaniya8884 2 ปีที่แล้ว +1

    Aditya gadhvi ✨💥

  • @vijaysinghbannasa8053
    @vijaysinghbannasa8053 2 ปีที่แล้ว +1

    Hare Krishna ❣️😊🙏

  • @vishalgohil7383
    @vishalgohil7383 2 ปีที่แล้ว +3

    Mind blowing........😊😊😊😊😊after listen this song feel like i am in Heaven.....what a peacefull song.....😊😊😊😊😊😊😊

  • @akashgohel5375
    @akashgohel5375 2 ปีที่แล้ว +1

    Idk why people are following jignesh, kinjal, gaman santhal, etc we have true gem Aditya gadhvi and why still he is underrated
    And also music arrangements of rahul munjariya is 🙌

  • @sagarlathiya3043
    @sagarlathiya3043 ปีที่แล้ว +2

    Mast chhe aa bhajan bhai❤

  • @JDCHAUHAN-ti3uv
    @JDCHAUHAN-ti3uv ปีที่แล้ว +1

    Alkh na ashirwad 🙏

  • @makwanasandip4359
    @makwanasandip4359 ปีที่แล้ว

    Ha bhai ha... 🙏🙏

  • @Jay_siyaaram
    @Jay_siyaaram 2 ปีที่แล้ว

    Bau saras