Amreli [ બાબરામાં કાળી ચૌદસે માનતા ના નામે પશુબલી ] @vigyanjatha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ม.ค. 2025

ความคิดเห็น • 1.1K

  • @devrajdigitalbhavnagar3468
    @devrajdigitalbhavnagar3468 ปีที่แล้ว +864

    સાહેબ તમારી વાત બધી સાચી છે તમે હિંદુ રીતરિવાજ ને અનુસરીને માતા ની બલી દેવામાં આવે તેને જ પકડો છો પરંતુ તમે ગુજરાતમાં હજારો કતલખાના છે એક પણ કતલખાનું આજ દિન સુધી બંધ કરાવી શક્યા નથી તેમજ તે કતલખાનામાં દરરોજ હજારોની સંખ્યામાં પશુ ને મારી નાખવામાં આવે છે તે કાંઈ કોઈની અજાણ વાત નથી આપ વિધર્મીઓ દ્વારા ચલાવવામાં આવતા કતલખાના બંધ કરાવો તો સાચા પશુપ્રેમી ગણાશો કાયદા નો સહારો લઈ ગરીબ અણ સમજૃદેવીપૂજક સમાજ જેને પૂર્ણ શિક્ષણ પણ મળેલ નથી તેમજ જૂની રૂઢિઓ માં માનતા સમાજને વધારે પડતો ટાર્ગેટ બનાવો છો તેના કરતાં હજારોની સંખ્યામાં કતલખાના છે તે કતલખાના જો બંધ કરાવી શકો તો આપનો ખુબ ખુબ આભાર

  • @dilipbhaipurohit9917
    @dilipbhaipurohit9917 ปีที่แล้ว +233

    સરસ કામગીરી કરી, ધન્યવાદ બકરી ઈદ પર આવી કાયૅવાહી થાય તો લાખો પશુ બચી જાય

    • @akurathva9674
      @akurathva9674 ปีที่แล้ว +2

      👍👍

    • @સત્ય-બ1હ
      @સત્ય-બ1હ 2 หลายเดือนก่อน +1

      સાચી વાત છે

    • @Fathe_cinematic
      @Fathe_cinematic 2 หลายเดือนก่อน

      🫵🖕🖕🖕🖕

    • @BabuRathod-v9k
      @BabuRathod-v9k หลายเดือนก่อน +2

      ત્યાં keva જાય તો એમને બાલિ આપી દે પસી બીક જ લાગે ને

    • @Krishna369a
      @Krishna369a 29 วันที่ผ่านมา

      ત્યાં રોકવા જાય તો માં ચોદય જાય આ માં જાધમણા ખાલી हिन्दू ની સરી કરે😂😂😂

  • @R-G-yo6ti
    @R-G-yo6ti ปีที่แล้ว +252

    બકરી ઈદ માં પણ આવુ થવું જોઈએ ત્યાં બીક લાગે છે સાયબ ને સાચી વાત

    • @mehul.j.d510
      @mehul.j.d510 ปีที่แล้ว +2

      Aapda dharm ma kya lakhiyu chhe ke kapo hinduon dharm na virodh chhe aava kaam

    • @gahatofik2733
      @gahatofik2733 ปีที่แล้ว

      એવું લાગે તો બકરી ઈદ ઉપર આવું બંધ કરવા જેને તકલીફ હોય તો

    • @zalasanjaysinh1087
      @zalasanjaysinh1087 ปีที่แล้ว +2

      Shachi vat che 👏🏻

    • @ajjuaalgotarbharwad7568
      @ajjuaalgotarbharwad7568 ปีที่แล้ว +3

      ​@@mehul.j.d510ભાઈ કોઈ ધર્મ મા નથી લખ્યું હિન્દુ મુસ્લિમ શીખ કે ઈસાઈ માં પણ નથી પણ ,,,

    • @sudhirpanchal1147
      @sudhirpanchal1147 6 หลายเดือนก่อน

      આ સાહેબ ખાલી હિન્દુ લોકો ને જ પકડે બીજી જગ્યાએ બીક લાગે છે

  • @patnimanoj9151
    @patnimanoj9151 5 หลายเดือนก่อน +46

    સાહેબ ઈદ માં ઘરે ઘરે બકરા પાડા કયિક તો ગાય પણ કાપે છે ઈદ ના દિવસે કયા સનતાય જાવ છો તમે સાચા ને ઈમાન દાર હોય તો આવા જીવ પ્રેમી હો તો મુસ્લિમ નો ઈદ નો તેવાર બંધ કરવો તો ખબર પડે વધારે નય સાહેબ 1 2. મુસ્લિમ ને ઈદ ના દિવસે પકડો ખબર પડે બજાર માં કશાઈ ની દુકાન બંધ કરવો. ને.

    • @AshwinChudasama-u2q
      @AshwinChudasama-u2q 26 วันที่ผ่านมา

      Eid na divse panya name no undar dar ma jato re che 😂😂😂

    • @jaydeepdarji3087
      @jaydeepdarji3087 17 ชั่วโมงที่ผ่านมา

      Sachi vat che ... aa vate Mota paye thavi joiye

  • @mukeshsolanki982
    @mukeshsolanki982 ปีที่แล้ว +150

    સાહેબ બકરી ઈદ પર તમે કેટલા લોકોને પકડી વિડિયો બનાવો છો એની રાહ જોઈ શું 👍

    • @vijjubhai4985
      @vijjubhai4985 ปีที่แล้ว +2

      ત્યા ના જાય

    • @mj9766
      @mj9766 ปีที่แล้ว +5

      Bakri eid per jaay to saheb ni gand phori thay jaay

    • @gurude273
      @gurude273 9 หลายเดือนก่อน

      ​@Superiorclassસાચી વાત છે બ્રાહ્મણ થઈને રાક્ષસોને પરેશાન કરે,,

    • @mukeshsolanki982
      @mukeshsolanki982 7 หลายเดือนก่อน

      Taru bhantar pan kam nai ave antvedae

    • @SurelaHasukThakor
      @SurelaHasukThakor 2 หลายเดือนก่อน

      Tamaru kam saras se sir hu pn aanu virodhi su pn bakri ed par kapay se ene pakdo aaya badhane saman nyay aapvo joy

  • @satishparmar-oq9hx
    @satishparmar-oq9hx ปีที่แล้ว +131

    જયંત ભાઈ આ કામ તમારું અમને ગમ્યું છે પણ તમે અન્ય ધર્મ માં જે અંધ શ્રદ્ધા છે ત્યાં પણ થોડુંક ધ્યાન આપો
    તમને હિન્દૂ ઓ માંજ અંધ શ્રદ્ધા દેખાય છે અન્ય ધર્મ માં નહીં બકરી ઈદ માં બકરા તો કપાયજ છે પણ ગૌ વંશ પણ કપાય છે થોડુંક એ બાજુ પણ ધ્યાન આપો

    • @Bhavanicreationuna
      @Bhavanicreationuna 2 หลายเดือนก่อน

      @@satishparmar-oq9hx બીજા ધર્મ વાળા તો હિન્દુ ઓને ધર્મ પરિવર્તન કરાવે છે ત્યારે પાણી ની અંજલિ છાંટે ત્યાતો તે ઠેકડા મારે એ જયંત પંડ્યા ને નહી દેખાય.....

  • @manishart3039
    @manishart3039 ปีที่แล้ว +160

    સાચું છે બકરા ઇદ માં ક્યા મરી જાઓ છો

    • @ZakirShaikh-q3w
      @ZakirShaikh-q3w 2 หลายเดือนก่อน

      😂🎉😅🎉😂

    • @jaymahakal6817
      @jaymahakal6817 หลายเดือนก่อน

      સાચી વાત ભાઈ

  • @parbatayar435
    @parbatayar435 ปีที่แล้ว +74

    મુશીલીમ જયારે ગાય બકરા કાપે તો એને સજા આપો 😢😢😢😢

    • @hardikchachapara5333
      @hardikchachapara5333 10 หลายเดือนก่อน

      એણે સરકાર છૂટ આપે

    • @maheshgosai8720
      @maheshgosai8720 3 หลายเดือนก่อน +2

      Nya to fati rye 6

  • @kiranthakor8794
    @kiranthakor8794 11 หลายเดือนก่อน +24

    ભગવાન જયત પંડયા ની દિવ્ય આત્મા ને શાંતિ આપે.

  • @deepmalasolanki1821
    @deepmalasolanki1821 ปีที่แล้ว +10

    માતાજી ક્યારેય નિર્દોષ જીવ ની બલી નાં લેય માતાજી ને ક્યાં કોઈ ખોટ છે તો દયાળુ ને મમતા ની મૂર્તિ છે એ તો ઉગારે જીવ નો લે 🙏

  • @solnkivinod3288
    @solnkivinod3288 ปีที่แล้ว +82

    ખરેખર ભાઈ આજ સુધી બકરી ઈદ નો એક પણ વિડિયો જોવા નથી મળ્યો

    • @ayazkhanpathan4830
      @ayazkhanpathan4830 ปีที่แล้ว +3

      Bharat.me..katal..khane..hindu.ke
      He.export.karte.he

    • @MaheshMahesh-352
      @MaheshMahesh-352 ปีที่แล้ว

      Tya musal mano vigyan gathane boktmrani jagya amne kapinakhe

    • @L.drathod8620
      @L.drathod8620 ปีที่แล้ว

      A dada ne maharastra ma mokli do maza avse

    • @sureshvavecha8249
      @sureshvavecha8249 ปีที่แล้ว

      હાસું ભાઈ

  • @RasikbhaiDutt-y7o
    @RasikbhaiDutt-y7o ปีที่แล้ว +69

    કતલખાના પણ બંધ કરાવો.

  • @gohilvajubhai9802
    @gohilvajubhai9802 ปีที่แล้ว +119

    તમારૂ કામસરસછે પણ બકરી ઇદમા પણ ધ્યાન આપજો

    • @kalpeshrathod8835
      @kalpeshrathod8835 ปีที่แล้ว

      ન્યા ઘ્યાન આપેતો એના મમરા ભરાય જાય

    • @ANILKUMAR-cj8ib
      @ANILKUMAR-cj8ib ปีที่แล้ว +8

      Kam Kai saru nahi gariboni hiran kari hiro banvu 6

  • @ashvinraviya8561
    @ashvinraviya8561 ปีที่แล้ว +20

    સાહેબ તમે અત્યારે જેવુ કામ કર્યુ છે એવુ બકરી ઈદ ના દીવસે પણ કરો ...ઘણી બકરી ના આશીર્વાદ મલશે.....બાતમી તમને જોઈએ એટલી આપશુ

    • @vigyanjatha
      @vigyanjatha  ปีที่แล้ว

      th-cam.com/users/shortsIJrFZ9kBAy8?si=ttFvUuvfH9N4GVFq
      [ પશુબલી કાયદા ની જોગવાઈ ]
      ( ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ )
      2017 ની કલમ - 8 (1) તથા પશુ સંરક્ષણ અધિનિયમની કલમ 10 તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબ ગુનો બને...
      India Constitution Article 51a.h, કોઈ પણ ભારત નાગરિક વૈજ્ઞાનિક અભિગમ અને
      અંધશ્રદ્ધા નાબૂદી કરવા માટે કાર્ય કરી શકે છે
      સલાહ સુચન કરવા બદલ આભાર

    • @dvgrocks
      @dvgrocks ปีที่แล้ว

      ​@@vigyanjathaa bakri Eid na video ma khali vatu kro cho kaam kya kyru ? Nai ne khali khoto video che e ane bakri Eid nai ne to khali roj jya chicken matan ni dukan baju ato maro Hali nikda che sav Bali khoti j che no doubt but bija kre e su che eno javab e video ma nathi akho ..🚩Har Har Mahadev

    • @drparthjainjambusar1983
      @drparthjainjambusar1983 ปีที่แล้ว

      માનતા ના નામે ખૂબ જ પશુ બલી થાય છે હજુ તો ઘણા બધા છે એને પકડો

    • @drparthjainjambusar1983
      @drparthjainjambusar1983 ปีที่แล้ว

      અંધશ્રદ્ધા માંથી બહાર આવો.... લા ભુવાઓ

  • @Mehulpargi420
    @Mehulpargi420 ปีที่แล้ว +81

    આ નવરી નોટો છે ક્યાની છે ઈદ ના દિવસે ગાય બકરા કેટલા મારે છે ત્યારે તો નથી પકડતા

    • @vigyanjatha
      @vigyanjatha  ปีที่แล้ว +2

      આ વીડીયો જોય ને આપનો અભિપ્રાય આપશો
      th-cam.com/users/shortsIJrFZ9kBAy8?si=Ca8lHSwieOwDBhZP
      [ પશુબલી કાયદા ની જોગવાઈ ]
      ( ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ )
      2017 ની કલમ - 8 (1) તથા પશુ સંરક્ષણ અધિનિયમની કલમ 10 તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબ ગુનો બને...
      India Constitution Article 51a.h,કોઈ પણ ભારત નાગરિક વૈજ્ઞાનિક અભિગમ અને
      અંધશ્રદ્ધા નાબૂદી કરવા માટે કાર્ય કરી શકે છે
      સલાહ સુચન કરવા બદલ આભાર

    • @dipakteraiya4197
      @dipakteraiya4197 ปีที่แล้ว +1

      યસ 100%

  • @Comedi.डी
    @Comedi.डी ปีที่แล้ว +97

    સાહેબ તમે માતાજી ના ભૂવાને પકડો તે બરો બર સે પણ બકરા ઈદ ને દિવસે લાખો બકરા કપાય સે તેડી પકડો તો તમે માનું કે તમે શરૂ કામ કર્યું se 😂😂😂😂

    • @fuldipyogi-by4og
      @fuldipyogi-by4og ปีที่แล้ว +2

      💯😂

    • @Mdvagadia
      @Mdvagadia ปีที่แล้ว +3

      બકરી ઈદ ની વાત તો સાઈડ માં રોજ નાં માર્કેટ માં કેટલા બકરા કપાય છે એ કેમ નઈ દેખાતું સહેબ.... કે પછી ડર લાગે તમને ❤ please 🙏 Request For you check and Acton.... Sir

    • @mrrj3780
      @mrrj3780 ปีที่แล้ว +1

      Ye log shirf hindu logo ko hi paresan kar sakte hai muslim logo se to fat ti hai in ki jago hinduo jago

    • @deepmalasolanki1821
      @deepmalasolanki1821 ปีที่แล้ว

      અહી ધર્મ ને નિશાન નાં બનાવો નિર્દોષ જીવ ને ઉગરો🙏

    • @bhaveshkapadiya4118
      @bhaveshkapadiya4118 ปีที่แล้ว

      સાસી વાત છે ભાઇ

  • @VijaybhaiGaliyel
    @VijaybhaiGaliyel ปีที่แล้ว +20

    તમે બધે બકરા કાપતા બચાવો છો તો અમારે બરવાળા મા તો દર રવિ વારે અને ગુરુ વારે પાડા કપાય છે એનો જીવ બચાવો એવી મારી વિનંતી છે તમને 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @JantaJanardan000
    @JantaJanardan000 ปีที่แล้ว +43

    बकरा मंडी में साहब क्यों नहीं जाते ??? सरकार बकरी पालन - मुर्गी पालन क्यों करवाती है ??? 🤔🤔

    • @laljibhaipatel2922
      @laljibhaipatel2922 ปีที่แล้ว +3

      Janta Janardan Tame
      BAKARA. Mandi ma Fariyad karo

    • @jatinpatel6612
      @jatinpatel6612 ปีที่แล้ว

      Sahi bat he bro

    • @rathodlaljibhai77
      @rathodlaljibhai77 ปีที่แล้ว

      @@laljibhaipatel2922 Jya Hale Ane Sahinsluta vado dharm hoy tya Jayant Ane Jya fate nya Janta Janardhan

    • @SayadaSaguftamaAminbapuQadriko
      @SayadaSaguftamaAminbapuQadriko 2 หลายเดือนก่อน

      @@JantaJanardan000 mas ki sabse badi factory India mein Brahman ki hai

  • @imranrafai509
    @imranrafai509 ปีที่แล้ว +6

    very good work vignanjatha and police officer 👍👍👍❤️❤️❤️❤️❤️

  • @talshibhairaval5754
    @talshibhairaval5754 ปีที่แล้ว +13

    સાહેબ અમારી અરજી સે બકરી ઈજ ઉપર આવકાર્યકરે

  • @Jayshreerajgor-j4i
    @Jayshreerajgor-j4i ปีที่แล้ว +10

    આ નરાધમો રાક્ષસ જેવા છે જીવ પર દયા ખાવ

    • @MakwanaSHIVAM
      @MakwanaSHIVAM ปีที่แล้ว +1

      Ha Bhai sachi vaat ho
      Saheb ne kaho bakri Eid wada naradhmo nu pan kaik ilaj kare

    • @nandlalahir7633
      @nandlalahir7633 25 วันที่ผ่านมา

      ​@@MakwanaSHIVAM એતો અજ્ઞાની છે આપડે ટો નથી નાં આપના ધર્મ માં જીવ હત્યા પાપ ગણાય. એના ધર્મ માં પાપ ગણાતો હોત ટો એ પણ નાં કાપત. એના ધર્મ માં દારૂ બંધી છે ટો એ લોકો એના નિયમ ને ફોલ્લો કરે છે

  • @jaydeepkateshiya137
    @jaydeepkateshiya137 ปีที่แล้ว +28

    બકરાં અને મરધા કપાય ત્યારે આ કયા જાય છે

    • @alpeshmakadiya2391
      @alpeshmakadiya2391 7 หลายเดือนก่อน

      હવે લોડા બકરા કપાયા એની કાર્યવાહી હાથ ધરી છે

    • @SayadaSaguftamaAminbapuQadriko
      @SayadaSaguftamaAminbapuQadriko 2 หลายเดือนก่อน

      @@jaydeepkateshiya137 India mein mas ki sabse badi factory ek Hindu Brahman ki hai vah band kro

  • @MaheshPatel-ky4zx
    @MaheshPatel-ky4zx ปีที่แล้ว +2

    Tame muslim loko hajaro bakra kape se to tya jae ne pakdo to tamne hu abhinandan apu

    • @gurude273
      @gurude273 9 หลายเดือนก่อน

      પંડ્યા હિંદુ ધર્મના બ્રાહ્મણ છે, હિન્દુ ધર્મમાં જાગૃતતા લાવવા માટે ખાસ પ્રયાસ કરે, પણ જે રાક્ષસી પ્રજાઓ છે, એ પંડ્યા ને ગાળો આપે છે,

  • @drparthjainjambusar1983
    @drparthjainjambusar1983 ปีที่แล้ว +7

    ખુબ જ સુંદર કામ વિજ્ઞાન જાથા તરફથી.... આવા. રાક્ષસોને પકડી પકડીને બહાર કાઢો

    • @shastrisanjaybhaiarambhadi6326
      @shastrisanjaybhaiarambhadi6326 2 หลายเดือนก่อน

      ઈદ ના દિવસે ગાય બકરા ની બલિ તે કદાચ યોગ્ય હોય
      કતલખાના પણ યોગ્ય કહેવાય
      નિર્બલ લોકો દેખાય છે આપને

  • @BhojabhaiJiladiya
    @BhojabhaiJiladiya ปีที่แล้ว +8

    જય માતાજી સાહેબ આવા પશુઓ બસે તેવી પાથૅના

  • @Bapu44
    @Bapu44 ปีที่แล้ว +10

    બકરી ઈદ માં એ આવી કાર્યવાહી કરો તો કેવાય

  • @bmrajput980
    @bmrajput980 ปีที่แล้ว +18

    પશુ હોય કે ગમે તે જીવ હોય જીવવા નો બધા ને અધીકાર છે પરંતુ પરંતુ હું કહેવા માગું છું જયંત પંડ્યા ને આ મુસ્લિમ બકરાં કાપે પાંડા કાપે ગાય કાપે ત્યાં કેમ કોઈ દિવસ ના ગયો અસ્લ ની ઓલાદ હોય તો ત્યાં જઈને વિડિયો બનાવ તો તું મર્દ નો દિકરો

    • @pankajarajani4689
      @pankajarajani4689 หลายเดือนก่อน

      ભાઈ ફઈબા હારે વાતું નો હોય ખરેખર જો વિજ્ઞાન જાથા માં કોઈ મરદ હોય તો હવે એક વિડિયો બનાવે ઈદ ઉપર વિજ્ઞાન જાથા વાળા તમામ 👏🤫😂😂

  • @obsinghchouhan1869
    @obsinghchouhan1869 ปีที่แล้ว +55

    मुसलमानो कुर्बानी आपे छे त्यारे तमे क्या जाओ छो हमे बली आपिए त्यारे सेम रगङो करो छो

  • @kanjibhai7677
    @kanjibhai7677 ปีที่แล้ว +25

    પશુ બલી ને રોકોછો એ બહુ આનંદ ની વાત કહેવાય રોજ રોજ બકરા અને મરઘા કપાયછે એ હત્યા પંણ બધ થવી જોઈએ અને બકરી ઈદ ના દીવસે લાખો પશુઓ ની હત્યા થાઈ છે તે પણ બંધ થવી જોઇએ દરેક જીવ ને જીવવાનો અધિકાર છે કતલ ખાના બંધ કરો બધા પ્રાણીઓ ને જીવતદાન આપો

    • @gurude273
      @gurude273 9 หลายเดือนก่อน

      ધરતી પર દરેક ની જરૂર છે, માનવીની, રાક્ષસોની, આ ધરતી ઉપર જો રાક્ષસો ના હોય, ઘેટા બકરા, ગાય વાછડા, પાડા ભેસો પશુ પંખીઓ, થી બધું ભરાઈ જાય,👑

  • @rahulgosai2117
    @rahulgosai2117 ปีที่แล้ว +19

    આ બઘા બાકરી ઈદ વક્તે ક્યા ખોવાય જાય છે

  • @Raja_mahakali51
    @Raja_mahakali51 ปีที่แล้ว +2

    જય મેલડી માં

  • @रमेशदेवीपुजकजशोदा

    पशुबली अटकावीहोय तो बधानी अटकावों रोजना हजारों‌ बकरा
    कंपाशे ऐक दुकान बंदकरा य जोओ शाहेब

  • @dipakjithakor6840
    @dipakjithakor6840 หลายเดือนก่อน +1

    Aa saheb ne hindu tehvar ma ras Se, bakari ied ma ava ujagara karvana jay mata ji

  • @V9musicv
    @V9musicv ปีที่แล้ว +13

    પશુ ને જીવવા દો all

    • @JasungsinhBhai
      @JasungsinhBhai ปีที่แล้ว +1

      ભૂલમાપનહીથાહેનહીલેટવા😂

  • @ArifChohan-cj8cx
    @ArifChohan-cj8cx 29 วันที่ผ่านมา +1

    એ લોકો પોતેય ખાતા હોય છે

  • @JDKING6006
    @JDKING6006 ปีที่แล้ว +23

    સાહેબ ને નાના માણસો ની મંતરવા માં અનેરો આનંદ આવે છે.

    • @akashpatani5654
      @akashpatani5654 หลายเดือนก่อน

      Bhai ek dum sachi vaat Kari tame

  • @MansungbhaiChaudhary-t7o
    @MansungbhaiChaudhary-t7o 18 วันที่ผ่านมา +1

    વિડિયો મોકલો છો પણ આવા માણસોને સજા કરજો ખેડૂત નાણોટ

  • @jerambhaisalsra8538
    @jerambhaisalsra8538 ปีที่แล้ว +6

    ખુબ ખુબ અભિનંદન પંડ્યા સાહેબ

  • @h.kgroup6963
    @h.kgroup6963 ปีที่แล้ว +2

    Sachu chhe eed par avu karjo

  • @sitarambapubapu6809
    @sitarambapubapu6809 ปีที่แล้ว +11

    જય જય જય હો ઈશ્વર કોટી ના આત્મા પંડયા સાહેબ આપ છો નહીતર ભુત ભુવા ને ડાકલા આતો વેમી ને વલગા હરિના જન તુ હીમંત વાલા જય જય જય હો પંડયા સાહેબ ની જય જય જય હો અરૂણભાઈ પંડયા ભાવનગર 🙏🙏🙏

    • @jagdishjadav3549
      @jagdishjadav3549 ปีที่แล้ว +2

      एक भामटा ही दुसरे भामटा की वाह वाह करता है।

  • @vinabhaibavaliya9723
    @vinabhaibavaliya9723 2 หลายเดือนก่อน +1

    Bakri ed vakhate saheb suy jay se

  • @beranimansukhbhai1343
    @beranimansukhbhai1343 ปีที่แล้ว +5

    જય.માતાજી.વિનું.ભાઇ

  • @BariyaSarvat
    @BariyaSarvat 2 หลายเดือนก่อน

    Khub saras saheb

  • @vishalsavaliya4564
    @vishalsavaliya4564 ปีที่แล้ว +4

    Good work
    Ek video bakri Eid no pan banavjo

  • @sureshbharwad1110
    @sureshbharwad1110 26 วันที่ผ่านมา

    એલા આમ નાં હોઈ સાવ માતાજી સામે તો આવું રેહવા દિયો.....🙏

  • @zala.thakorji.189
    @zala.thakorji.189 ปีที่แล้ว +15

    Hindu ne badhu samjavase Bakrid par muslim ne pan samjavo 🙏🙏🙏

  • @kuldeepyadav__dungrpur1412
    @kuldeepyadav__dungrpur1412 ปีที่แล้ว +1

    Bilkul sru kryu saheb tme janvr pn jiv che ene pn Jiva no adhikar chee jivo ne Prem krvano sikho❤

  • @pathubhaiahir4982
    @pathubhaiahir4982 ปีที่แล้ว +5

    Jay.vigyan

  • @tomarjagdishsingh2135
    @tomarjagdishsingh2135 2 หลายเดือนก่อน +2

    ભાઈ કેટલી સરસ મજાની સલાહ લે છે આવી સલાહ બકરા ઇદના દિવસે હાલતા હોય એમના ઘરે આંગણે જઈને તો કેવું સારું લાગે

  • @motilalrathod8517
    @motilalrathod8517 ปีที่แล้ว +6

    દિવાળી પહેલાં દશ વખત માર ખાતા અને અડધુત થતા એવા લોકોને દિવાળી ની શુભકામના

  • @tidajithakor8583
    @tidajithakor8583 2 หลายเดือนก่อน

    જયહીદ

  • @gujariyapigeonloft8847
    @gujariyapigeonloft8847 ปีที่แล้ว +6

    એલા સાઈબ આ વાત બરાબર પણ બકરીઈદ મા તમને બોકડા નથી દેખાતા તો હવે ક્યારેક મજીદમા જાવ તો વધારે આનંદ થાય બધાને

  • @GohelVijay-bp3py
    @GohelVijay-bp3py 6 หลายเดือนก่อน +1

    એલા ભાઈ બકરીઈદ ને દિવસ જાતા હો

  • @ValajiJadav-je3qo
    @ValajiJadav-je3qo ปีที่แล้ว +4

    Babasahebni. Anamat leva Dhodvu Chhe Pan Aena Raste Chalvu Nathi Jay Savindhan

  • @kailashvadher415
    @kailashvadher415 ปีที่แล้ว +1

    ખુબ જ સરસ સરસ

  • @LakhamanbhaiSau
    @LakhamanbhaiSau ปีที่แล้ว +17

    આ લોકો ને ધુણવા માં મજા આવે છે ભણવા મા કઈ છે નઈ

  • @ashokmatang1160
    @ashokmatang1160 ปีที่แล้ว +1

    Good work jay sir ava ne fansi apo

  • @ParthPatelManjalpurVadodara
    @ParthPatelManjalpurVadodara ปีที่แล้ว +3

    ખૂબ જ સારું કાર્ય કર્યું છે.

  • @scsshrichamundasound4483
    @scsshrichamundasound4483 5 หลายเดือนก่อน

    Ek nambar kam che sir ❤❤❤❤❤ Dil se Salam

  • @vipulboricha2237
    @vipulboricha2237 ปีที่แล้ว +8

    સાહેબ બોવ સારૂ કામ કર્યુ છે પણ કતલખાના બંધ કરાવો. તો તમને માનુ. કે. કાક સારૂ કામકરયૃ

  • @JagadishJatapara
    @JagadishJatapara ปีที่แล้ว +1

    માર્ગી એક જીવ જ છે

  • @vipulkargatiya3345
    @vipulkargatiya3345 ปีที่แล้ว +31

    જીવદયા પ્રેમી અમુક દિવસે ક્યાંક છુપાય જાય છે 😂

    • @MakwanaSHIVAM
      @MakwanaSHIVAM ปีที่แล้ว

      Bakri Eid na divse sahe bakri Bani jaye chhe 😂

  • @dalpatsinh2007-ub2ld
    @dalpatsinh2007-ub2ld 2 หลายเดือนก่อน

    જય હિંદ જય ભારત વંદે માતરમ

  • @kadvivani60
    @kadvivani60 ปีที่แล้ว +6

    જોવો સાહેબ પેલા તમારા ગરમા ધ્યાન રાખો સાહેબ કોઈ બીજા માણસો પર 6 મહિના થી ધ્યાન રાખવાથી કઈ નઈ મળે તમારા માં તાકાત હોય તમારા માં ત્રેવળ હોય તો સાહેબ બકરી ઈદ માં ખરબો બકરા કપાય સે કરોડો કતલખાના સે બંધ કરવો માંસલી ઉદ્યોગ બંધ કરાવો મરગા ઉદ્યોગ બંધ કરાવો તો ખબર પડે તમારી કેટલી હેસિયત સે નિયમ અને કાયદા કાનૂન બસ અમુક માણસો પૂરતાજ સે બાકી બકરી ઈદ બંધ કરાવો સાહેબ તમારી ત્રેવડ હોય તો ત્યાં બોલવા જાય ને તો સાહેબ ની હવા નીકળી જાય આ બધું ધતિંગ બંધ કરો સાહેબ સલમાન ખાન 5 લાખ નો બકરો કાપે એ સમાચાર ની હેડલાઇન માં આવે ભાઈ અલ્લાહ પણ કેવા નઈ આવ્યા કે તમે મને બકરી ઈદ માં બકરા ચડાવો સાહેબ તમારી ઓકાત હોય ને તો પેલા વિજયમાલ્યા ને પકડો તો દેશ ના પૈસા દેશ માં પાસા આવે જેને પકડવા ના સે એને પકડો સાહેબ

    • @hasmukhjadav713
      @hasmukhjadav713 ปีที่แล้ว

      સાહેબ હિંદુ સમાજ એકલા દેખાય છે મુસ્લિમ સમાજ લોકો રોજ બકરા મરગા ગાય ભેંસ વાછડાં એવુ બધું કાપે છે તેવા લોકોને પકડો ને હિંદુ કરે તે ગુનો અને મુસ્લિમ શમાજ કરે તે કસું કાંઈ દો નથી હા વકીલ ભાઈ ને સહમજાવો કે મુસ્લિમ વિસ્તારમાં જઈ પશુ જઈ બચાવજો તો કહેવાય સાચા વિજ્ઞાન ની ખાતા કહેવાય

    • @vigyanjatha
      @vigyanjatha  ปีที่แล้ว

      આ વીડીયો જોય ને આપનો અભિપ્રાય આપશો
      th-cam.com/users/shortsIJrFZ9kBAy8?si=Ca8lHSwieOwDBhZP
      [ પશુબલી કાયદા ની જોગવાઈ ]
      ( ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ )
      2017 ની કલમ - 8 (1) તથા પશુ સંરક્ષણ અધિનિયમની કલમ 10 તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબ ગુનો બને...
      India Constitution Article 51a.h,કોઈ પણ ભારત નાગરિક વૈજ્ઞાનિક અભિગમ અને
      અંધશ્રદ્ધા નાબૂદી કરવા માટે કાર્ય કરી શકે છે
      th-cam.com/video/SnJAmVtzdFI/w-d-xo.html
      th-cam.com/video/bkqxNW1YHAs/w-d-xo.html
      th-cam.com/video/qH8A4-vQhdw/w-d-xo.html
      th-cam.com/video/KwZYlFzrzYI/w-d-xo.html
      th-cam.com/video/RMUfa8zunVQ/w-d-xo.html
      th-cam.com/video/Fn6EhBj9RgQ/w-d-xo.html
      th-cam.com/video/tGAyVK5dvN4/w-d-xo.html

    • @vigyanjatha
      @vigyanjatha  ปีที่แล้ว

      th-cam.com/video/Kfx_WijMkqQ/w-d-xo.htmlsi=NldfMzHjbo8jz2PW

  • @kgkhandala6732
    @kgkhandala6732 ปีที่แล้ว +8

    વાતો તો બધા કરે પણ આવું કાર્ય આગળ આવી ને કોઈ ને કરવું જ નથી...
    તમારી કામગીરી ને ધન્ય છે.જયંતભાઈ પંડ્યા સાહેબ
    કાંતિલાલ ખાંદલા
    ગાંધીનગર

    • @MakwanaSHIVAM
      @MakwanaSHIVAM ปีที่แล้ว

      Bahu saras comment bhai aama saheb ne kaho bakri Eid per pan aavu kaik kare to lakho jeev bachi jaye

    • @MakwanaSHIVAM
      @MakwanaSHIVAM ปีที่แล้ว

      @@jayraj652 bhai to shu aapne tena thi dari ne Kai na kaaye?

  • @RajesinhParmar-q3h
    @RajesinhParmar-q3h 4 หลายเดือนก่อน

    વાહ ભાઈ વાહ

  • @pravin9557
    @pravin9557 ปีที่แล้ว +7

    આ સાહેબ તેમના વિસ્તારમાં બકરી ઇંદના દિવસે શું કરે છે તેની નજરમાં રાખજો શું કરે છે? તેમના વિસ્તારમાં બકરા બકરીની મટન શોપ કેટલી છે એ ચેક કરો અને ચાલે છે તો ત્યાં સાહેબે શું કરીયું એ જરાં પૂછજો.

  • @bhamrabhai.p.sutharbhamrab3150
    @bhamrabhai.p.sutharbhamrab3150 2 หลายเดือนก่อน +1

    एक बार बकरा ईद पर भी जाना चाहिए बहुत अच्छा काम करते हो

  • @KhThakor-k3f
    @KhThakor-k3f ปีที่แล้ว +7

    Bkri idna divshe Kiya javsho bdha

    • @Akshay.Vasani
      @Akshay.Vasani ปีที่แล้ว

      Kaydo vachi le bhai pela lagni sachi tmari

    • @Vishnubhankodiya-ed1xn
      @Vishnubhankodiya-ed1xn ปีที่แล้ว +2

      ईया जाव तो प्तलुग आगद्थी गीला ओर पिशे से पीला थई जाय भाई? 😢

    • @VishramVaghela-dt5gl
      @VishramVaghela-dt5gl ปีที่แล้ว

      Are Loko khotu Nathi karta

    • @sureshs.d.makawana7160
      @sureshs.d.makawana7160 ปีที่แล้ว

      Bhosda ma ghri Jay se bhai

  • @Dilubhaikuriyakuriya
    @Dilubhaikuriyakuriya ปีที่แล้ว +1

    Jay ho vigyan jatha.

  • @sureshbhaiatkot4865
    @sureshbhaiatkot4865 ปีที่แล้ว +8

    જય વિજ્ઞાન જાથા ,જય ભારત , મેલી વિદ્યા માં પશુ બલી આપતા હોય છે,આ લોકો,

  • @jadavsanjay6034
    @jadavsanjay6034 ปีที่แล้ว +1

    ના નય કાય બોલે નકર ઓલા ક્યાં ક્યાં નો ભરવા નું ભરાવી દેય

  • @YashRaval-ip2li
    @YashRaval-ip2li 2 หลายเดือนก่อน +3

    ભૂવા નું નામ ને લોકેશન કઈ દો

  • @dineshbhai360
    @dineshbhai360 2 หลายเดือนก่อน

    Aa kanun badhi jati Ane bdha katal khana ma thavi joy .

  • @daiyapradip508
    @daiyapradip508 ปีที่แล้ว +5

    Tame dargah ,church ke gurudwara par kem nathi jata

    • @Vishnubhankodiya-ed1xn
      @Vishnubhankodiya-ed1xn ปีที่แล้ว

      इमने जाड़ा थई जाय ऐटले भाई

  • @MukeshPatel-gy4yv
    @MukeshPatel-gy4yv ปีที่แล้ว +1

    हिन्दु मात्र ने जीव हिंसा थी दुर रहेवु !
    राम कृष्ण शिव शक्ति पुजा करो। ।

  • @luvabhupat3881
    @luvabhupat3881 ปีที่แล้ว +3

    ભારે કરી સે 😂😂😂😂😂😂😂

  • @NimishaThakor-o1r
    @NimishaThakor-o1r 2 หลายเดือนก่อน

    Masani vidhi kare se bharat bhuvali

  • @girishdodiya9057
    @girishdodiya9057 ปีที่แล้ว +4

    બકરી ઈદ ના ક્યાં મરી જાય છે આ બધા 😅

  • @umangpatel7141
    @umangpatel7141 2 หลายเดือนก่อน

    Srs sir love you

  • @hardiksinhvaghela9241
    @hardiksinhvaghela9241 ปีที่แล้ว +3

    ચિકન અને મટન શોપ કેમ બંધ નથી કરાવતા

    • @TmSodha-yp4gr
      @TmSodha-yp4gr ปีที่แล้ว

      Bhai pehla tame constitution of india vachi lo

  • @kaushikpatell
    @kaushikpatell ปีที่แล้ว +2

    Vat Sachi 6e Boss Bas ek Aato Bakari eid na divase bhi aato maro tya

  • @kirteshv
    @kirteshv ปีที่แล้ว +2

    Bakri Eid par kem nathi nikartà ???

    • @vigyanjatha
      @vigyanjatha  ปีที่แล้ว

      આ વીડીયો જોય ને આપનો અભિપ્રાય આપશો
      th-cam.com/users/shortsIJrFZ9kBAy8?si=NReKZlSkZ4qmll1G
      [ પશુબલી કાયદા ની જોગવાઈ ]
      ( ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ )
      2017 ની કલમ - 8 (1) તથા પશુ સંરક્ષણ અધિનિયમની કલમ 10 તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબ ગુનો બને...
      India Constitution Article 51a.h,કોઈ પણ ભારત નાગરિક વૈજ્ઞાનિક અભિગમ અને
      અંધશ્રદ્ધા નાબૂદી કરવા માટે કાર્ય કરી શકે છે
      સલાહ સુચન કરવા બદલ આભાર

  • @Mpgirofficial
    @Mpgirofficial ปีที่แล้ว +20

    સરસ કામ કર્યું સાહેબ

    • @maridanimeladi6476
      @maridanimeladi6476 ปีที่แล้ว

      તમારા સાહેબ બકરી ઇદ ના દિવસે ક્યાં સંતાય જાય છે

    • @rajasound1858
      @rajasound1858 ปีที่แล้ว

      Tamburo saras..... Ketla chikan shope che khbar che tane..biryani nhi khate..😂😂

  • @dipeshratnotar9828
    @dipeshratnotar9828 ปีที่แล้ว +2

    જય હો વઈગયઆન જાથા

  • @canvascinematic5210
    @canvascinematic5210 ปีที่แล้ว +3

    Eid na divas Dharma na name Karodo jiv ni Bali chade chhe
    Tyare pan tamare Loko Red padvi joy

  • @GOPALmankoilya
    @GOPALmankoilya ปีที่แล้ว +1

    હા ભાઈ હા

  • @bhavikrathod3281
    @bhavikrathod3281 ปีที่แล้ว +5

    Saheb Bija samaj talaja thi tilo lay ne aavya che Eid ma jav ne ghare ghare kapay che dharam na nam pr tya Kem bolatu ke javatu nathi bhedbhav kadho baki Kam saru che jiv hatya ae guno che 🙏🙏🙏

    • @MakwanaSHIVAM
      @MakwanaSHIVAM ปีที่แล้ว +1

      Tya saheb ni bolti bandh thayi jaye chhe

  • @sanjay78926
    @sanjay78926 ปีที่แล้ว +1

    Good job Pandya saheb.

  • @devkaranshabhadiya3926
    @devkaranshabhadiya3926 ปีที่แล้ว +5

    કુરબાની શું કેવાય જાથા વાળા ભાઈ એનુકાઈક કરો 🤣

  • @dkrana767
    @dkrana767 2 หลายเดือนก่อน

    ‼️_JAY_MEDLI MA ♥️‼️

  • @rathvamukesh6749
    @rathvamukesh6749 ปีที่แล้ว +2

    અમારે ત્યા બોવ કપાય છે અમે કયે ત્યા આવતા નથી. બતાવુ

  • @hemanthemasiya8064
    @hemanthemasiya8064 ปีที่แล้ว +1

    Good Work Sir

  • @sitarambapubapu6809
    @sitarambapubapu6809 ปีที่แล้ว +24

    જય જય જય હો ઈશ્વર કોટી ના આત્મા પંડયા સાહેબ ની જય જય જય હો અરૂણભાઈ પંડયા ભાવનગર 🙏🙏🙏

    • @MakwanaSHIVAM
      @MakwanaSHIVAM ปีที่แล้ว +5

      Bhai saheb ne kaho k bakri Eid per kaik kare kayda nu upyog tyare hajaro nirdosh paraniyo ni Bali levaye chhe tyare aapna aa jatha na saheb kyan hoye chhe?

    • @MakwanaSHIVAM
      @MakwanaSHIVAM ปีที่แล้ว

      @ketankumarbhatt bhai galti hum logu ki bhi to hai k hum log hi in ka support krte hai dekh rahe ho na sare comments
      Dusre mjhab mai aisa nahi hota jab unki bat hoti hai hum log jati se uper aaker nahi sochte jab hum dharam dekhenge jati nahi tab ye log ko sabak sikha sakte hai ye sab politics ka khel khel rahe hai

    • @angrybirdboys3891
      @angrybirdboys3891 ปีที่แล้ว

      જયંત દલ્લો

  • @RajesinhParmar-q3h
    @RajesinhParmar-q3h 4 หลายเดือนก่อน

    સાચી વાત છે

  • @TheDannyarcher1
    @TheDannyarcher1 ปีที่แล้ว +2

    समझो भाईयो, ये आंटी हिंदू मोहिम हे, कांग्रेस पार्ट की। 😂

  • @navghandomdanavghandomda4357
    @navghandomdanavghandomda4357 ปีที่แล้ว +2

    સાહેબ,આ,વાત.તમારી.બધી.સાચી.છે.પણ.મારી.એક.વિનંતી.શે.કે.તમે.હિંન્દુ.માજ.વિડીયો.બનાવી.શકોસો.અને.મુસલમાન.તો.નજરે.બોકડા.કાપે.શે.સાહેબ.તો.એના.વિડીયો.તો.કોઈ.દિવસ.ના.જોયા.સાહેબ.તો.મુસલમાન.ના.વિડીયો.બતાવો.તો.સાચી.ખબર.પડે.સાહેબ

  • @KarsandasMaharaj-zw5fd
    @KarsandasMaharaj-zw5fd ปีที่แล้ว +13

    જયંત ભાઈ ને લાખ લાખ સલામ🎉🎉

    • @nileshmeniya6290
      @nileshmeniya6290 ปีที่แล้ว

      સલામ ન કરાય આ એક તરફી કહેવાય

  • @prabhatsinhsolanki8422
    @prabhatsinhsolanki8422 ปีที่แล้ว

    AA muslman ni ઓલાદ સે

  • @girgay5389
    @girgay5389 ปีที่แล้ว +5

    આને જેલમાં મોકલી આપો 😂😂