કિન્નરની જિંદગીના 7 રહસ્ય જાણો કિન્નરના મુખે..કિન્નરનો જન્મ-બચપન,યુવાની love લગ્ન અને deathની કહાની.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 พ.ย. 2024

ความคิดเห็น • 556

  • @liladharfadadu
    @liladharfadadu ปีที่แล้ว +32

    મેરાણી માસી તમે ખૂબ સરસ વાત સાચી કરી જાણકારી બદલ ખુબ ખુબ આભાર વ્યક્ત કરુ છુ જયશ્રીકૃષ્ણ

  • @c.n.patelpatel9495
    @c.n.patelpatel9495 10 หลายเดือนก่อน +14

    બા તમારી વાત સાંભળીને બધું જાણવા મળ્યું.ભગવાન તમને બધાજ કામમાં સફળતા આપે.બા અમને પણ તમારા કામમાં સફળતા મળે એવા આશીર્વાદ આપજો.

  • @KokilabenGosai
    @KokilabenGosai 8 หลายเดือนก่อน +5

    મેરાણી માસી તમારી વાતો સાંભળી તમને ખુબ ખુબ અભિનંદન

  • @ghaghadabiharilal8441
    @ghaghadabiharilal8441 11 หลายเดือนก่อน +13

    જય હો જોગમાયા આપની વાત ખૂબ સરસ છે. વિચારો ખૂબ ઊંચા છે.

  • @bhagvanbhaidhameliya8507
    @bhagvanbhaidhameliya8507 ปีที่แล้ว +28

    પ્રણામ
    માસી તમારી વાણી બહુજ સરસ છે આવી વાણી બીજા બધાની હોય તો તો બહુજ સુંદર જીવન થઈ જાય
    આવા મહાન વિચાર વાળા મેરાણી માસી ને પ્રણામ
    આવા મહાન આત્મા ને જેટલા વખાણ કરીએ એટલા ઓછા પડે કારણ કે જે વાત કરી કે કોઈ પાસે રૂપિયા આટલા આપવા પડશેજ એવી વાત કરતા નથી એ બહુજ સારૂ કામ અને સમજણ પુર્વક વર્તન સારૂ છે એ બદલ માસીને પ્રણામ
    બીજાની પરિસ્થિતિ જોવી જોઈએ અને આપણે કોઈને આપી આવ્યા નથી એ પણ સમજવુ જોઈએ
    જે બીજા ઘણા માસીઓ હોય એ કેટલા રૂપિયા માંગે એ નક્કી હોતુ નથી અને ખરાબ વર્તન કરતા હોય એના હિસાબે ઘર્ષણ થતુ હોય છે
    અને છેવટે માસી ગાળો પણ બોલતા હોય છે ઝઘડા કરતા હોય છે કોઈ પણ માણસ હોય એના પ્રસંગ પણ બગાડતા હોય છે એવુ બને છે
    ત્યારે માણસ ને નફરત આવે છે કે પ્રેમથી કોઈ પણ 200 આપે કે 500 આપે કે વધારે પણ પ્રેમથી આપતા હોય છે
    જે આપે એ પ્રેમથી લઈ લેવુ જોઈએ બધા સરખા હોતા નથી કોની પરિસ્થિતિ કેવી હોય એ કોઈ જાણી શકતું હોતું નથી અને સર્વો સમજતા હોય એવું પણ હોતુ નથી પણ પ્રેમથી સમજાવવા જોઈએ કોઈ પણ માણસને પ્રસંગ કોઈના બગાડવા જોઈએ નહિ
    તો મેરાણી માસી ની વાણી અને એની સમજણ અને એનુ વર્તન બહુજ સારૂ લાગ્યુ આવા બધા માસી ના સ્વભાવ હોય તો કોઈ દુઃખી થાય નહિ હમેંશા માટે માસી પ્રત્યે આદર રહે પ્રેમભાવ રહે અને કોઈ પણ પ્રસંગ હોય તો માણસો પહેલા આમંત્રણ આપવા જાય અને બોલાવે પણ
    કે તમારે આવવું પડશે
    કારણ કે એને ડર લાગે નહિ એટલે
    સારો સ્વભાવ હોય તો કોઈને તકલીફ પડે નહિ
    ઘણી જગ્યાએ દીકરીઓના લગ્ન હોય અને એના પિતા હોય નહિ અને બીજા માણસો મદદરૂપ થઈને લગ્ન કરાવી આપતા હોય
    ત્યાં જઈને પણ માસીઓ સમજતા હોતા નથી
    પણ ઘણા કિસ્સા એવા બનતા હોય છે કે ઘણા ને તો માસીઓ મારતા પણ હોય છે અને હેરાન પરેશાન અને ગાળો પણ દેતા હોય છે
    એટલે માણસો ડરતા હોય છે અને બોલાવતા પણ નથી
    એનુ કારણ ખરાબ વાણી
    હોય છે
    તો ધન્ય છે માસી તમારી સમજણ ને માતાજી અને ભગવાન તમારા જેવા મહાન વ્યક્તિઓને સુખ અને શાંતી અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના કરીએ
    જે ભગવાન
    જય માતાજી

    • @positivevaat
      @positivevaat  ปีที่แล้ว +3

      Good

    • @kcpatel776
      @kcpatel776 7 หลายเดือนก่อน +1

      Sars masi tamaro sabhav sarokahevay Jay mAtaji​@@positivevaat

    • @dipashreetalks
      @dipashreetalks 3 หลายเดือนก่อน

      Kub sars vat khii

  • @ilaraja6986
    @ilaraja6986 ปีที่แล้ว +25

    મેરાણી માસી તમે ખૂબ સરસ વાત કરી સાચી જાણકારી આપી એના બદલ માં ખુબ ખુબ આભાર

  • @kanabhaichandera1917
    @kanabhaichandera1917 ปีที่แล้ว +20

    ખરેખર કીનર તો ચન્યાસી છે કીનર પણ મનુષ્ય છે ઈ પણ ભક્તિ કરી શકે મનુષ્ય દેહ દરેક ને ભક્તિ કરવા માટે મળ્યો છે
    મનુષ્ય દેહ કય ખાવા પિવા ને સોકરાપેદા કરવા નથી મળ્યું જય ગુરુદેવ🙏🌹🙏 ખૂબ ખૂબ ધન્ય વાદ

  • @khatri200
    @khatri200 4 หลายเดือนก่อน +4

    આ વિષય ઉપર આના જેવો વ્યવસ્થિત અને નિખાલસ ઇન્ટરવ્યૂ પહેલી વાર જોવા મળ્યો. તમારો અને માસી નો ખુબ ધન્યવાદ. 🌷🙏🤲👍

  • @kantikaliyani2430
    @kantikaliyani2430 ปีที่แล้ว +11

    ખૂબ જ સરળ અને સહજ વાત કરી છે, ઊંચા વિચારો સાથે જીવન વ્યતીત કરી રહ્યાં છે જય માં બહુચર

  • @AmratbhaiParmar-rj7nk
    @AmratbhaiParmar-rj7nk ปีที่แล้ว +6

    ખૂબ ખૂબ અભિનંદન, બહુ સરસ રીતે સમજણ આપી,

  • @chavda839
    @chavda839 ปีที่แล้ว +3

    આપનો સ્વભાવ વાહ ખૂબ ખુશી મળે આપને માસી સભલીને જાય માં

  • @ambaramprajapati
    @ambaramprajapati ปีที่แล้ว +17

    સરસ સરસ સરસ મેળાની માસી સરસ વિડીયો બન્યો વિડીયો બહુ ગમે તમારી ભાષા તમારી રેણી કણી તમારો વ્યવહાર અમને પણ એવું થયું હાલ સાથે રહીએ મારી બેન છે ને પણ તમારો જય હો

    • @BhadraBhatt-o3i
      @BhadraBhatt-o3i 8 หลายเดือนก่อน +1

      ❤જય માં સી માં ❤

  • @makwanamuljibhai812
    @makwanamuljibhai812 8 หลายเดือนก่อน +2

    જય હો ! "માં બહુચરા મેરાણી માસીબા"
    આપની માનવ પ્રત્યેની સાચી ઓળખ અને આપની ઉદારતાને લાખ કોટી કોટી વંદન.

  • @afjaljargela4048
    @afjaljargela4048 ปีที่แล้ว +3

    Khub saras 👌💯👌

  • @DharamChavda-b7x
    @DharamChavda-b7x ปีที่แล้ว +17

    એકદમ વિવેક પૂર્વક અને સોખવટ વાળી મેરાણી માસી એ વાત કરી આવા દરેક કીનરો ને મારા લાખ લાખ વંદન

  • @rajwani786
    @rajwani786 ปีที่แล้ว +15

    મેરાણી માસી પાસે થી ઘણું જાણવા મળેલુ છે જય માતાજી 🙏

  • @khadayatakalabhai8586
    @khadayatakalabhai8586 8 หลายเดือนก่อน +1

    મેરાણી માસીએ ખુબ સરસ વાત કરી છે, 💐💐🌹🌹🌷🌷🙏🙏🙏🙏🙏🌷🌷🌹🌹💐💐

  • @a....ksingerkomul4170
    @a....ksingerkomul4170 9 หลายเดือนก่อน +1

    Hun Singer chhun. Ghanaa varso thi Film industry saathe sankdayelo chhun.
    Video joy chokkas kevaay MeraNi mataji maa na charno ma vinamrabhav pranaam. 👏👏👏👏👏

    • @positivevaat
      @positivevaat  9 หลายเดือนก่อน

      Thanks 👍👍👍

  • @jyotindradave4175
    @jyotindradave4175 ปีที่แล้ว +4

    ખૂબ સરસ માહિતી અને તમામ સત્ય હકીકત જણાવી

  • @BABULAL-xf7sk
    @BABULAL-xf7sk 3 หลายเดือนก่อน +1

    ખુબ ખુબ અભિનંદન સરસ વાત કરી ❤👌

  • @aniyaliyasenghabhai4527
    @aniyaliyasenghabhai4527 8 หลายเดือนก่อน +2

    સરસ સરસ સરસ અભિનંદન

  • @gujjubhau7904
    @gujjubhau7904 11 หลายเดือนก่อน +1

    બહુ સરસ જાણવા મલયુ મેરાણી માસી પાસે થી આજે મે ઘણી જગ્યાએ માસીબા ને જોયા છે જૈઓ કયા માગવા નથી જતા ફક્ત ઘરે રહી મંદિર સેવામાં જોડાયા હોય છે.

  • @chavadavirchandbhai6129
    @chavadavirchandbhai6129 10 หลายเดือนก่อน +3

    બહુ સરસ

  • @jigneshmodi4979
    @jigneshmodi4979 8 หลายเดือนก่อน +2

    Very good verynice verybeautigul episode

  • @dipeshsoni9927
    @dipeshsoni9927 7 หลายเดือนก่อน +1

    માસી જય માતાજી 🙏🏻તમારી વાત 💯પરફેક્ટ છે

  • @AnsuyaPatel-x1u
    @AnsuyaPatel-x1u ปีที่แล้ว +3

    Khub sars vat Kari masiba

  • @laljibhaipatel5951
    @laljibhaipatel5951 ปีที่แล้ว +43

    ખરેખર..,ઘણી ચોખવટ કરી.,... આપે આ વિડિયો વડે તેમના માટે સન્માન વધાર્યું

  • @RajeshbhaiPurohit
    @RajeshbhaiPurohit 7 หลายเดือนก่อน +1

    Masi ba khub saras vat Kari Jay bahuchar mataji. 🙏

  • @kkmakwana9712
    @kkmakwana9712 6 หลายเดือนก่อน +1

    ખુબ સરસ માહિતી આપી ખુબ ખુબ ધન્યવાદ મારા નમસ્કાર

  • @hasmukhsen9469
    @hasmukhsen9469 27 วันที่ผ่านมา

    સન્માન આપવામાં આવે छे सरस वातकरीठे😢❤

  • @Bigfanofhardikpandya
    @Bigfanofhardikpandya ปีที่แล้ว +3

    બહુ જ સરસ વાત કરો છો

  • @madhurinene3213
    @madhurinene3213 ปีที่แล้ว +6

    જય શ્રી ખોડીયાર મા સરસછે વાત કરી હતી ખુબ સરસ છે

  • @vinodbhaininama7945
    @vinodbhaininama7945 8 หลายเดือนก่อน +1

    Jai mersni masiba. Tamne bahut sari vat kahi, amne ghnij sachai thi janva malyu

  • @irfanmalik-5404
    @irfanmalik-5404 ปีที่แล้ว +1

    Aap no khub khub Aabhar bahu j Saras Video. 🙏

  • @Ganpatrathava-w8c
    @Ganpatrathava-w8c ปีที่แล้ว +4

    Khub khub dhanyavaad

  • @ravidobariya2599
    @ravidobariya2599 ปีที่แล้ว +2

    Vah positive good information

  • @भरतआहीरटींबी
    @भरतआहीरटींबी 11 หลายเดือนก่อน +2

    ખુબ સરસ 🎉

  • @kishorsurti3568
    @kishorsurti3568 ปีที่แล้ว +3

    merani masi me mali lifema phali var avi sari ane sachi vat sabhli .

  • @baldevpatel4042
    @baldevpatel4042 11 หลายเดือนก่อน +1

    જ્ય શ્રી માં બહુચર ભવાની

  • @babubhaipatel6234
    @babubhaipatel6234 ปีที่แล้ว +3

    Maheranimashi charano ma prnam , khub saras mahiti api , abhar !

  • @hastipatel135
    @hastipatel135 7 หลายเดือนก่อน +2

    પોતાના બાળને શિખામણ દેતા હોય જાણે આપણે માથે હાથ મૂકીને શિખામણ દેતા હોય તેવું લાગે છે બા. ધન્ય હો ધન્ય હો

  • @swaraprajapati5134
    @swaraprajapati5134 ปีที่แล้ว +3

    Bahu saras masi
    Ame pan junagadh rahiye chhe. Bhagavan dharse to aapde pan madsu
    Tamaro video Joe ne bahu gamyu

  • @kankramde1995
    @kankramde1995 11 หลายเดือนก่อน +3

    જય માતાજી ખુબજ સરસ

  • @PravinNayi-d1u
    @PravinNayi-d1u 9 หลายเดือนก่อน +29

    માસી. જોયા. પણ. આ. માસી. વાતો. એમની.. જે. દયા. પ્રેમ. એ.. દિલ. ખુશ. થયું. કાસ. બધા. માસી. બા. આમના. જેવા. હોય.. જય.. બહુચર. માં..

  • @raysangbhairathod3389
    @raysangbhairathod3389 ปีที่แล้ว +7

    મેરાણીમાસી બહુજ સરસ વાત કરી જયભવાની

  • @AlpaRaval-q3o
    @AlpaRaval-q3o 10 หลายเดือนก่อน +2

    Jay maa bahuchar maa masi ji e badhuj chokkhu kahu sachi vat ni samjan padi che

  • @dahyabhaipatel6210
    @dahyabhaipatel6210 7 หลายเดือนก่อน +1

    You are beautiful my sister and proud of looking after your parents. Hope you are happy with what you are. May God bless you.

  • @vickypatel8431
    @vickypatel8431 ปีที่แล้ว +1

    Khub saras mashi tame khub saras vat kari bdhi👌👍👍

  • @vikramsinghvaghela4416
    @vikramsinghvaghela4416 11 หลายเดือนก่อน +3

    બહુ સરસ માહિતી ❤

  • @bharatsuthar3958
    @bharatsuthar3958 8 หลายเดือนก่อน +1

    Mashi khub saras vat kari

  • @l.p.sindhav931
    @l.p.sindhav931 ปีที่แล้ว +4

    ☝👌👌merani masiAe bovaj Sara's vatokari khubaj majaAavi

  • @ompandya-hz9db
    @ompandya-hz9db 8 หลายเดือนก่อน +1

    Vandan bar bar ha ji ji Masi dhanayvad ne patra che ❤❤❤❤🎉🎉🎉

  • @naynapanchal5779
    @naynapanchal5779 ปีที่แล้ว +5

    Masi dnyavad tmne .satsat pranam🙏🙏🙏

  • @nitavalvi2422
    @nitavalvi2422 8 หลายเดือนก่อน +2

    ખૂબ સરસ માસી 🙏🙏🙏🙏🙏

  • @bhoomibhatt1547
    @bhoomibhatt1547 5 หลายเดือนก่อน +1

    જય બહુચર maa jay merani masi ધન્ય છે તમને માસી 😍🙏🌏

  • @JasubaKathi
    @JasubaKathi 5 หลายเดือนก่อน +1

    સરસમાસીની વાત ગમી

  • @premjoshi7613
    @premjoshi7613 ปีที่แล้ว +2

    ખૂબ આભાર માસી👏👏

  • @anilbhaisanura7466
    @anilbhaisanura7466 11 หลายเดือนก่อน +2

    સમાજ કલ્યાણ.ની ખુબ સારી સચ્ચાઈ બતાવી 😊

  • @jayshripatel
    @jayshripatel ปีที่แล้ว +3

    Very nice video thanks I love you masi❤❤❤

  • @માઁદિપોસર
    @માઁદિપોસર ปีที่แล้ว +8

    રામ રામ માડી શ્રી બહુચર માઁ

  • @jayeshpathak4160
    @jayeshpathak4160 10 หลายเดือนก่อน +2

    Jaymataji maa aap amne aasirvad Krupa Rahe aevi vinnti

  • @BhikabhaiParmar-m6l
    @BhikabhaiParmar-m6l 8 หลายเดือนก่อน +1

    Masi tame bahu saras so

  • @harshitvasavada201
    @harshitvasavada201 ปีที่แล้ว +2

    Very Nice interview
    Basically am from Junagadh
    I will meet Merani ❤ when will go to Junagadh

  • @raysangbhairathod3389
    @raysangbhairathod3389 ปีที่แล้ว +11

    મે રાણી માસી તમારો સ્વભાવ ખુબજ સરસ છે

  • @SatishBhai-g2t
    @SatishBhai-g2t 11 หลายเดือนก่อน +3

    Mashi na sabdo ma satyta se.mhadev aapne sakti aape.🙏🙏

  • @sagar_raval_bhudev_official
    @sagar_raval_bhudev_official ปีที่แล้ว +2

    wahh👏🏻👏🏻

  • @nishittrivedi504
    @nishittrivedi504 ปีที่แล้ว +1

    Bav saras Masi.....aasirwad aapjo....

  • @વીરેન્દ્રભાઇ.વાળા

    Kinner samaj no Jay jaykar ho, sathosath, Merani Masiba ne Dhanyvad llKathi DarbarVirendrawala, mul vatan...Amrapur (Dhanani)santbhoomi ne koti koti vandan ll

  • @d.mrathod4833
    @d.mrathod4833 ปีที่แล้ว +2

    Jai Ho masi ba

  • @rasikthakor728
    @rasikthakor728 ปีที่แล้ว +96

    જય શ્રી માં બહુચર ભવાની કિન્નર ની તાળી ત્રણ લોકનો નાથ બ્રહ્મા વિષ્ણુ મહેશ ને માં બહુચર નું વરદાન છે શિવ ને શક્તિ નો અવતાર કહેવાય છે

  • @navinchandraupadhyay7344
    @navinchandraupadhyay7344 ปีที่แล้ว +1

    Waah Masi baa i impressed pay laagu mataji aashirwad joiya chhe 🙏🙏🙏👌

  • @busabatukbhai1611
    @busabatukbhai1611 ปีที่แล้ว +5

    જય બહુચર માં

  • @amaratlaljoshi6297
    @amaratlaljoshi6297 ปีที่แล้ว +2

    Lakh.lakh.salam.che.masi.ne.ena.shabe.shandma.vajan.che..ek.war.malva.jeva.manas
    Che

  • @UrvashiPatel-1966
    @UrvashiPatel-1966 7 หลายเดือนก่อน

    , ખુબ સરસ માહિતી આપી

  • @kanubhaitadvi4979
    @kanubhaitadvi4979 11 หลายเดือนก่อน +1

    Very good information

  • @babubhaigadhvi6219
    @babubhaigadhvi6219 8 หลายเดือนก่อน +2

    ભગવાન જે આપિયું તે આપણે નિભાવીએ અને સાથ આપીએ અભિનંદન

  • @animalscare8958
    @animalscare8958 8 หลายเดือนก่อน

    ખુંબ સરસ 🎉🎉🙏🙏1

  • @dakshab4455
    @dakshab4455 ปีที่แล้ว +2

    Got true information about third gender thanks

  • @virakatara2606
    @virakatara2606 11 หลายเดือนก่อน +3

    Jay mataji Krupa kevlam

  • @nnrathod4
    @nnrathod4 ปีที่แล้ว

    Khub sarivat ane sachi vat khi che masibae

  • @pravinpravin6302
    @pravinpravin6302 7 หลายเดือนก่อน +1

    सुपर जयमाताजि

  • @anjanasolanki3598
    @anjanasolanki3598 ปีที่แล้ว +3

    Right। Masi

  • @patelbkben4827
    @patelbkben4827 ปีที่แล้ว +1

    Jay. Maa. Bahuchar. Thanks. 👋👋👋👌❤️

  • @rinkuchauhan7710
    @rinkuchauhan7710 ปีที่แล้ว +8

    Jay ma bahuchar mataji

  • @deepakzaveri5152
    @deepakzaveri5152 8 หลายเดือนก่อน +1

    Saras saras Abhinandan Jay Mata Ji

  • @indrajitgadhvi8389
    @indrajitgadhvi8389 11 หลายเดือนก่อน +2

    મેરાણીમા ને જય માતાજી.

  • @rasikbagathariya7764
    @rasikbagathariya7764 7 หลายเดือนก่อน +1

    Vah mashi 🙏🙏

  • @yogeshnagda627
    @yogeshnagda627 8 หลายเดือนก่อน +2

    માસી બા ને પ્રણામ 🙏🙏 જય બહુચર માતાના

  • @dkdk-cj1ty
    @dkdk-cj1ty ปีที่แล้ว +2

    Super mashi

  • @ધન્યધરામારુંઆંકોલવાડીગામગાંડી

    ખૂબ સરસ રીતે જનરલ નોલેજ આપિયું છે માસી બા યે 🙏🙏🙏

  • @Becharjithakor-r5x
    @Becharjithakor-r5x ปีที่แล้ว +10

    જય માતાજી હરહર મહાદેવ વિશ્ર્વઞુઋદેવજી માં ચામુંડા માતાજીની જય ગરવી ગુજરાત જય ગરવા ગિરનારની

  • @dipamistry6567
    @dipamistry6567 ปีที่แล้ว +6

    Jai mataj

  • @hirensavaliya2600
    @hirensavaliya2600 ปีที่แล้ว

    Khub Sara's Masi ba

  • @joshimukeshjoshimukesh4014
    @joshimukeshjoshimukesh4014 ปีที่แล้ว +1

    સરસ

  • @sarojpatel2565
    @sarojpatel2565 5 หลายเดือนก่อน

    માસી બા ની વાત સાચી છે જય બહુચર મા

  • @chandulalchauhan8980
    @chandulalchauhan8980 7 หลายเดือนก่อน

    Very good merani masi khubj sars vat kri masi

  • @bhavnavyas5063
    @bhavnavyas5063 ปีที่แล้ว +1

    Jay mata jii 🙏 bahug mast vat kari tamaro nechar bahu g saro lagiyo 🙏👍👍

  • @deviyanivashi5477
    @deviyanivashi5477 ปีที่แล้ว

    Very good presentation

  • @ashvinbhaigadhavi1170
    @ashvinbhaigadhavi1170 8 หลายเดือนก่อน

    Wah Devima ❤

  • @VinodRajpara
    @VinodRajpara 9 หลายเดือนก่อน

    અતિ સુંદર માસી