- 229
- 11 792 010
vigyan jatha
India
เข้าร่วมเมื่อ 11 ก.ค. 2018
vigyan jatha
Ahmedabad [ ભુવાની વિધિ હોસ્પીટલના ICU સુધી, અમદાવાદ સિવીલ હોસ્પીટલની ઘટના ] @vigyanjatha
વિજ્ઞાન જાથા દ્વારા અંધશ્રધા સામે જનજાગૃતિ પ્રવૃત્તિ કરવામાં આવે છે.અમુક ભુવા ભારાડી, પાંખડીઓ, ફકીર, મુંજાવર, ફાધર દ્વારા લોકો ને ગુમરાહ કરી છેતરપીંડી કરવામાં આવે છે તેને જનહિતાએ ખુલ્લા પાડી પર્દાફાશ કરવામાં આવે છે.
આ ચેનલ નો મુખ્ય હેતુ લોકો ને અંધશ્રધા માંથી મુક્ત કરી લોકોને વેજ્ઞાનિક અભિગમ થી જીવન જીવવા માટે નો એક રસ્તો બતાવવાનો છે. આ ચેનલ માં વિડીયો અપલોડ કરવામાં આવે છે , તેનો હેતુ કોઈ ને અપમાનિત કરવાનો નથી, પણ લોકો ને જાગ્રત કરવાનો અંધ્શ્રાધા માંથી બહાર કાઢવાનો છે.
જનજાગૃતિના કાર્યક્રમો ગુજરાત અને પુરા ભારત માં કાર્યક્રમો કરવામાં આવે છે.
india constitution article 51a.h, હેઠળ કોઈ પણ ભારત નાગરિક વૈજ્ઞાનિક અભિગમ અને અંધશ્રદ્ધા નાબૂદી કરવા માટે કાર્ય કરી શકે છે વધુ માહિતી માટે કોન્ટેક્ટ કરવા વિનંતી
अंधविश्वास के खिलाफ जन जागरूकता अभियान विज्ञान जाथा द्वारा किया जा रहा है।कुछ भुवा भराडी, फकीर, मुंजावर, द्वारा लोगों को गुमराह और ठगा जा रहा है, उनका पर्दाफाश किया जाता है और जनहित में उनका पर्दाफाश किया जा रहा है।
इस चैनल का मुख्य उद्देश्य लोगों को अंधविश्वास से मुक्त करना और लोगों को वैज्ञानिक दृष्टिकोण से जीवन जीने का तरीका दिखाना है। इस चैनल में वीडियो अपलोड किए जाते हैं, इसका उद्देश्य किसी का अपमान करना नहीं है, बल्कि लोगों को जगाना और उनकी अज्ञानता से बाहर निकालना है।
गुजरात और पूरे भारत में जन जागरूकता कार्यक्रम आयोजित किए जाते हैं।
भारत के संविधान के अनुच्छेद 51ए.एच के तहत भारत का कोई भी नागरिक वैज्ञानिक दृष्टिकोण और अंधविश्वास के उन्मूलन के लिए कार्य कर सकता है।अधिक जानकारी के लिए कृपया संपर्क करें
સંસ્થાએ ૩૧ વર્ષથી કરેલા કામોની સત્ય ઘટનાઓ પર હકીકત ના અને જનહીતાએ ખુલ્લા પડેલા લોકોના વિડીયો જન જાગૃતિ માટે અપલોડ કરવામાં આવે છે
અંધશ્રદ્ધા બાબતની કોઈપણ માહિતી હોય તો અમારા મેલ આઈડી ઉપર સેન્ડ કરવા વિનંતી
Mail - ID - bjvjoffice@gmail.com,
Webside - www.vigyanjatha.com,
Office contact no - 0281 2573689,
____________________________________
Video & Thumbnail Editing credit by
( B.J.V.J. Office Clerk )
All Over Credit in Vigyan Jatha owner
( B.J.V.J. office Gujrat State )

มุมมอง: 3 275
วีดีโอ
Thara [ થરામાં દોર-ધાગા કરતો દિવ્યાંગ ભુવાના રોગ મટાડવા ના દાવાનો ભાડાંફોડ ] @vigyanjatha
มุมมอง 180K21 วันที่ผ่านมา
વિજ્ઞાન જાથા દ્વારા અંધશ્રધા સામે જનજાગૃતિ પ્રવૃત્તિ કરવામાં આવે છે.અમુક ભુવા ભારાડી, પાંખડીઓ, ફકીર, મુંજાવર, ફાધર દ્વારા લોકો ને ગુમરાહ કરી છેતરપીંડી કરવામાં આવે છે તેને જનહિતાએ ખુલ્લા પાડી પર્દાફાશ કરવામાં આવે છે. આ ચેનલ નો મુખ્ય હેતુ લોકો ને અંધશ્રધા માંથી મુક્ત કરી લોકોને વેજ્ઞાનિક અભિગમ થી જીવન જીવવા માટે નો એક રસ્તો બતાવવાનો છે. આ ચેનલ માં વિડીયો અપલોડ કરવામાં આવે છે , તેનો હેતુ કોઈ ને અપ...
Paddhari [ રૂપિયા મેળવી, દાણાને ઉલટાવી - સુલટાવી મહિલાઓને શોષણમાં ધકેલતો ભુવો ] @vigyanjatha
มุมมอง 113Kหลายเดือนก่อน
વિજ્ઞાન જાથા દ્વારા અંધશ્રધા સામે જનજાગૃતિ પ્રવૃત્તિ કરવામાં આવે છે.અમુક ભુવા ભારાડી, પાંખડીઓ, ફકીર, મુંજાવર, ફાધર દ્વારા લોકો ને ગુમરાહ કરી છેતરપીંડી કરવામાં આવે છે તેને જનહિતાએ ખુલ્લા પાડી પર્દાફાશ કરવામાં આવે છે. આ ચેનલ નો મુખ્ય હેતુ લોકો ને અંધશ્રધા માંથી મુક્ત કરી લોકોને વેજ્ઞાનિક અભિગમ થી જીવન જીવવા માટે નો એક રસ્તો બતાવવાનો છે. આ ચેનલ માં વિડીયો અપલોડ કરવામાં આવે છે , તેનો હેતુ કોઈ ને અપ...
Khamta [ ભુવો દાણા નાખી ઉડતા પંખી પાડતો ઝડપાયો, ચાલતા યંત્રે ભૂવાનો પર્દાફાશ ] @vigyanjatha
มุมมอง 24Kหลายเดือนก่อน
વિજ્ઞાન જાથા દ્વારા અંધશ્રધા સામે જનજાગૃતિ પ્રવૃત્તિ કરવામાં આવે છે.અમુક ભુવા ભારાડી, પાંખડીઓ, ફકીર, મુંજાવર, ફાધર દ્વારા લોકો ને ગુમરાહ કરી છેતરપીંડી કરવામાં આવે છે તેને જનહિતાએ ખુલ્લા પાડી પર્દાફાશ કરવામાં આવે છે. આ ચેનલ નો મુખ્ય હેતુ લોકો ને અંધશ્રધા માંથી મુક્ત કરી લોકોને વેજ્ઞાનિક અભિગમ થી જીવન જીવવા માટે નો એક રસ્તો બતાવવાનો છે. આ ચેનલ માં વિડીયો અપલોડ કરવામાં આવે છે , તેનો હેતુ કોઈ ને અપ...
Gujrat [ધાર્મિક સ્થાનમાં ખવીશ,સવારી,ડાકણ,જીન્નાત,ચુડેલ,વડગાળ નું પ્રદર્શન મોતનું પૈગામ]@vigyanjatha
มุมมอง 2.6Kหลายเดือนก่อน
વિજ્ઞાન જાથા દ્વારા અંધશ્રધા સામે જનજાગૃતિ પ્રવૃત્તિ કરવામાં આવે છે.અમુક ભુવા ભારાડી, પાંખડીઓ, ફકીર, મુંજાવર, ફાધર દ્વારા લોકો ને ગુમરાહ કરી છેતરપીંડી કરવામાં આવે છે તેને જનહિતાએ ખુલ્લા પાડી પર્દાફાશ કરવામાં આવે છે. આ ચેનલ નો મુખ્ય હેતુ લોકો ને અંધશ્રધા માંથી મુક્ત કરી લોકોને વેજ્ઞાનિક અભિગમ થી જીવન જીવવા માટે નો એક રસ્તો બતાવવાનો છે. આ ચેનલ માં વિડીયો અપલોડ કરવામાં આવે છે , તેનો હેતુ કોઈ ને અપ...
Surat [ ધાર્મિક સ્થાનોમાં ડાકણ મેલીવિદ્યા કાઢવાની પ્રક્રિયા મોત ને આમંત્રણ સમગ્ર ઘટનાનો પર્દાફાશ ]
มุมมอง 7Kหลายเดือนก่อน
વિજ્ઞાન જાથા દ્વારા અંધશ્રધા સામે જનજાગૃતિ પ્રવૃત્તિ કરવામાં આવે છે.અમુક ભુવા ભારાડી, પાંખડીઓ, ફકીર, મુંજાવર, ફાધર દ્વારા લોકો ને ગુમરાહ કરી છેતરપીંડી કરવામાં આવે છે તેને જનહિતાએ ખુલ્લા પાડી પર્દાફાશ કરવામાં આવે છે. આ ચેનલ નો મુખ્ય હેતુ લોકો ને અંધશ્રધા માંથી મુક્ત કરી લોકોને વેજ્ઞાનિક અભિગમ થી જીવન જીવવા માટે નો એક રસ્તો બતાવવાનો છે. આ ચેનલ માં વિડીયો અપલોડ કરવામાં આવે છે , તેનો હેતુ કોઈ ને અપ...
Gujrat [ આવેદનપત્ર પાઠવતું વિજ્ઞાન જાથા, સરકારી કચેરીમાં ધાર્મિક આયોજન કાયદા ભંગ ] @vigyanjatha
มุมมอง 2.9K2 หลายเดือนก่อน
વિજ્ઞાન જાથા દ્વારા અંધશ્રધા સામે જનજાગૃતિ પ્રવૃત્તિ કરવામાં આવે છે.અમુક ભુવા ભારાડી, પાંખડીઓ, ફકીર, મુંજાવર, ફાધર દ્વારા લોકો ને ગુમરાહ કરી છેતરપીંડી કરવામાં આવે છે તેને જનહિતાએ ખુલ્લા પાડી પર્દાફાશ કરવામાં આવે છે. આ ચેનલ નો મુખ્ય હેતુ લોકો ને અંધશ્રધા માંથી મુક્ત કરી લોકોને વેજ્ઞાનિક અભિગમ થી જીવન જીવવા માટે નો એક રસ્તો બતાવવાનો છે. આ ચેનલ માં વિડીયો અપલોડ કરવામાં આવે છે , તેનો હેતુ કોઈ ને અપ...
Shapar [ પારડી વિજ કચેરી નુ પ્રકરણ અમારી ચેનલમાં સત્યતા સાથે નિહાળશો ] @vigyanjatha
มุมมอง 4.5K2 หลายเดือนก่อน
Shapar [ પારડી વિજ કચેરી નુ પ્રકરણ અમારી ચેનલમાં સત્યતા સાથે નિહાળશો ] @vigyanjatha
Gujrat [ સરકારી કચેરીમાં ધાર્મિક આયોજન કાયદા ભંગ ] @vigyanjatha
มุมมอง 14K2 หลายเดือนก่อน
Gujrat [ સરકારી કચેરીમાં ધાર્મિક આયોજન કાયદા ભંગ ] @vigyanjatha
Rajkot [ ચાર ચોકમાં તાંત્રીક-વિધિઓની પનોતીઓનો ખુલાશો ] @vigyanjatha
มุมมอง 5K2 หลายเดือนก่อน
Rajkot [ ચાર ચોકમાં તાંત્રીક-વિધિઓની પનોતીઓનો ખુલાશો ] @vigyanjatha
Jasdan [ સ્મશાનમાં જીવતા ભૂત-પ્રેતે હાજરી આપી ] સ્મશાનમાં વિજ્ઞાન જાથાનો જન-જાગ્રુતિ કાર્યક્રમ
มุมมอง 97K3 หลายเดือนก่อน
Jasdan [ સ્મશાનમાં જીવતા ભૂત-પ્રેતે હાજરી આપી ] સ્મશાનમાં વિજ્ઞાન જાથાનો જન-જાગ્રુતિ કાર્યક્રમ
Amreli [ જુગારમાં પકડાઇ ગયેલા ભુઇમાં એ કર્યો ચમત્કાર..? ] ધુણતા ભુઈમાં બે વખત ૨ડી પડ્યા હતા.
มุมมอง 22K3 หลายเดือนก่อน
Amreli [ જુગારમાં પકડાઇ ગયેલા ભુઇમાં એ કર્યો ચમત્કાર..? ] ધુણતા ભુઈમાં બે વખત ૨ડી પડ્યા હતા.
Amreli [ માં જમીનમાંથી શીવલીંગ નીકળવાની ઘટના બોગસ સાબીત ] ધુણતી ભુઈની તર્કટનો ભાંડાફોડ, @vigyanjatha
มุมมอง 11K4 หลายเดือนก่อน
Amreli [ માં જમીનમાંથી શીવલીંગ નીકળવાની ઘટના બોગસ સાબીત ] ધુણતી ભુઈની તર્કટનો ભાંડાફોડ, @vigyanjatha
ભરૂચના આમોદમાં અંધશ્રદ્ધાની વધુ એક ઘટના સર્પદંશના કિસ્સામાં બાળકનું મોત
มุมมอง 1.5K4 หลายเดือนก่อน

સરકારી કચેરીમાં ક્રિયાકાંડોનું પુનરાવર્તન નહિ થાય.. વિજ્ઞાન જાથાને ખાત્રી આપતા કલેકટર @vigyanjatha

Rajkot [ લોકમેળામાં વિઘ્ન ન આવે તે માટે સરકારી કચેરીમાં યજ્ઞ કરી સ્વાહા સ્વાહા.. ] @vigyanjatha
มุมมอง 2.1K4 หลายเดือนก่อน
Rajkot [ લોકમેળામાં વિઘ્ન ન આવે તે માટે સરકારી કચેરીમાં યજ્ઞ કરી સ્વાહા સ્વાહા.. ] @vigyanjatha
અંધશ્રધા સામે જનજાગૃતિ, અંધશ્રદ્ધા સામે કાયદો આવતા લેભાગુઓમાં ફફડાટ @vigyanjatha
มุมมอง 3.4K4 หลายเดือนก่อน
અંધશ્રધા સામે જનજાગૃતિ, અંધશ્રદ્ધા સામે કાયદો આવતા લેભાગુઓમાં ફફડાટ @vigyanjatha
રાજકોટ જિલ્લાના [ પારડીના ભુવા સહિત પાંચ શખ્સો સામે ગુન્હો દાખલ થયો ] ભુવાની કપટલીલાનો પર્દાફાશ
มุมมอง 60K5 หลายเดือนก่อน
રાજકોટ જિલ્લાના [ પારડીના ભુવા સહિત પાંચ શખ્સો સામે ગુન્હો દાખલ થયો ] ભુવાની કપટલીલાનો પર્દાફાશ
Porbandar ma મીરાદાતાર જગ્યામાં ૩૦ વર્ષથી ભભૂતિ અને દોરા આપીને ધતિંગ કરતો હિન્દુ મુંજાવરનો પર્દાફાશ
มุมมอง 8K7 หลายเดือนก่อน
Porbandar ma મીરાદાતાર જગ્યામાં ૩૦ વર્ષથી ભભૂતિ અને દોરા આપીને ધતિંગ કરતો હિન્દુ મુંજાવરનો પર્દાફાશ
Rajkot TRP GameZone [ ગેમઝોનના અગ્નિકાંડમાં હોમાય ગયા છે તેના કસૂરવારોને જેલ ભેગા કરો. જાથાની માંગ ]
มุมมอง 8427 หลายเดือนก่อน
Rajkot TRP GameZone [ ગેમઝોનના અગ્નિકાંડમાં હોમાય ગયા છે તેના કસૂરવારોને જેલ ભેગા કરો. જાથાની માંગ ]
૨૧મી સદીની વરવી હક્તિ અગરબતી ની રાખથી મોત ની આશંકા [ કસુરવાનો સામે ગુન્હો દાખલ કરવા જાથાની માંગણી ]
มุมมอง 1.7K7 หลายเดือนก่อน
૨૧મી સદીની વરવી હક્તિ અગરબતી ની રાખથી મોત ની આશંકા [ કસુરવાનો સામે ગુન્હો દાખલ કરવા જાથાની માંગણી ]
Chhota Udepur, sankheda [ ધુણીને ડાકણ બોલતા પરિવાર ના શખ્સોએ માંફી માંગી ] @vigyanjatha
มุมมอง 4.6K7 หลายเดือนก่อน
Chhota Udepur, sankheda [ ધુણીને ડાકણ બોલતા પરિવાર ના શખ્સોએ માંફી માંગી ] @vigyanjatha
Dakor [ રૂપપૂર લાટમાં ૩૦ વર્ષથી દોરા - ધાગાની ધતિંગલીલા બંધની જાહેરાત ] @vigyanjatha
มุมมอง 4.5K8 หลายเดือนก่อน
Dakor [ રૂપપૂર લાટમાં ૩૦ વર્ષથી દોરા - ધાગાની ધતિંગલીલા બંધની જાહેરાત ] @vigyanjatha
Rajkot [ જાથા પાખંડ - અંધશ્રદ્ધાના વિરોધી. પૂર્વ મુખ્યમંત્રી ] @vigyanjatha અંધશ્રધા સામે જનજાગૃતિ
มุมมอง 1.6K9 หลายเดือนก่อน
Rajkot [ જાથા પાખંડ - અંધશ્રદ્ધાના વિરોધી. પૂર્વ મુખ્યમંત્રી ] @vigyanjatha અંધશ્રધા સામે જનજાગૃતિ
Gujrat [ વિજ્ઞાન જાથા દ્વારા અંધશ્રધા સામે જનજાગૃતિ પ્રવૃત્તિ ] @vigyanjatha
มุมมอง 1.2K9 หลายเดือนก่อน
Gujrat [ વિજ્ઞાન જાથા દ્વારા અંધશ્રધા સામે જનજાગૃતિ પ્રવૃત્તિ ] @vigyanjatha
Jamnagar [ મોટા ઇટાળામાં વિજ્ઞાન જાથા નો ચમત્કાર થી ચેતો કાર્યક્રમ ] @vigyanjatha
มุมมอง 1.9K9 หลายเดือนก่อน
Jamnagar [ મોટા ઇટાળામાં વિજ્ઞાન જાથા નો ચમત્કાર થી ચેતો કાર્યક્રમ ] @vigyanjatha
Dvarka [ બે મુંજાવર નું મંત્રેલું પાણી આપતા સમગ્ર ઘટની પોલ ખુલતો વિડીયો ] @vigyanjatha
มุมมอง 2.1K9 หลายเดือนก่อน
Dvarka [ બે મુંજાવર નું મંત્રેલું પાણી આપતા સમગ્ર ઘટની પોલ ખુલતો વિડીયો ] @vigyanjatha
Dwarka ના ગુરગઢ ગામમાં બન્ને મુંજાવરે દોરા - ધાગા, મંત્રેલું પાણી આપી રોગ મટાડવાનુ ઉપચાર કરતા ઝડપાયા
มุมมอง 12K9 หลายเดือนก่อน
Dwarka ના ગુરગઢ ગામમાં બન્ને મુંજાવરે દોરા - ધાગા, મંત્રેલું પાણી આપી રોગ મટાડવાનુ ઉપચાર કરતા ઝડપાયા
Amreli માં [ તાંત્રિકે મેલું દૂર કરવા ડર બતાવી બળાત્કાર કર્યો અને વિધિના નામે ૩.પ0 લાખ રકમ પડાવી ]
มุมมอง 21K10 หลายเดือนก่อน
Amreli માં [ તાંત્રિકે મેલું દૂર કરવા ડર બતાવી બળાત્કાર કર્યો અને વિધિના નામે ૩.પ0 લા રકમ પડાવી ]
Gujrat [ વિજ્ઞાન જાથા દ્વારા અંધશ્રધા સામે જનજાગૃતિ ] @vigyanjatha @DhanbaiMaaOfficial
มุมมอง 9K11 หลายเดือนก่อน
Gujrat [ વિજ્ઞાન જાથા દ્વારા અંધશ્રધા સામે જનજાગૃતિ ] @vigyanjatha @DhanbaiMaaOfficial
કથા અધ શ્રધ્ધા નૉ કેવાય આ શુ
ભગવાન નથી માની લીધું. વિજ્ઞાન સાચું છે વિજ્ઞાન ની અને જયંત ભાઈ ભગવાન છે અમે તો તેમની પુજા આરતી ચાલુ કરવાનાશી
ખુબ સરસ જયંત ભાઈ પંડ્યા અને વિજ્ઞાન જાથા
માતાજી છે કે નહીં કે વિજ્ઞાન છે ભગવાન માનવાને કે. વિજ્ઞાન ની પુજા કરવી
❤❤❤❤
આ વિજ્ઞાન જાથા વારા પંજાબ માં ઇશાઇ મિશનરીઓ ને ત્યા કેમ જતા નથી. ત્યા તો હજારો લોકોની સામે ચંગાઇ સભાના નામે જાદુના નામે નાટક કરે છે, ત્યાં કેમ જતા નથી ? ત્યા જાવ, તમારે વિજ્ઞાન મુઠ્ઠીમાં લયીને ભાગવુ ના પડે તો કેજો.

ત્યાં તમારૂ વિજ્ઞાન ચાલ્યુ નહી. સારૂ થયુ કે તમે ગયા નહી, અને જતા ભી નહી. હિન્દુ ઓ તો તમને છોડી દેશે, આ દરગાહ વારા અને મિશનરીઓ તમને છોડશે નહી.
આ વિજ્ઞાન જાથા વારા પંજાબ માં ઇશાઇ મિશનરીઓ ને ત્યા કેમ જતા નથી. ત્યા તો હજારો લોકોની સામે ચંગાઇ સભાના નામે જાદુના નામે નાટક કરે છે, ત્યાં કેમ જતા નથી ? ત્યા જાવ, તમારે વિજ્ઞાન મુઠ્ઠીમાં લયીને ભાગવુ ના પડે તો કેજો.
આ વિજ્ઞાન જાથા વારા પંજાબ માં ઇશાઇ મિશનરીઓ ને ત્યા કેમ જતા નથી. ત્યા તો હજારો લોકોની સામે ચંગાઇ સભાના નામે જાદુના નામે નાટક કરે છે, ત્યાં કેમ જતા નથી ? ત્યા જાવ, તમારે વિજ્ઞાન મુઠ્ઠીમાં લયીને ભાગવુ ના પડે તો કેજો.
Ek nambar vat che
भूवा साचा होय तो माताजी पासे पोतानु विकलांगपणु केम मटाडी नथी लेता
જયંત પડિયા હિન્દૂ આથી તેની નોંધ લેવી 😂 બિયારણ બીજું છે
તારું શું જાય છે પણ 😂 તું તારું કર ને ભાઈ 😂
બાળકો ના મધ્યમ ભોજન ના પૈસા પણ એમ જ ખાધા કે શું 😂 સાહેબ 😅😅😅😂😂🤣🤣
Bhuva.ne.bordar..par..moklo..Aantakvadi..ne..moothmare...
ખુબ ધન્યવાદ ધન્યવાદ વિજ્ઞાન જયંત ભાઈ પંડ્યા જય માતાજી
Aa sar ne Amara gama moklalo padra vadodra latipura gam ma aavu badhu thay chhe j chhe
Tamari ana va aavu badhu karo chho pachhi rad vana na natako karo 😡😡😡😡😡
Vadodara bov chale chhe sar vadodara ma aavo
અને અમે મોઢું ખોલીને અગ્નિ નાખીએ છીએ તમારે ચેલેન્જ મારવી હોય તો મારીએ
આ અગ્નિ અમે પણ મૂકીએ છીએ એમાં ચમત્કાર નથી
Katal khana bandh karavo saheb Tya police lai ne Jay Desh ma anek crime thay 6e tya kem chup raho 6o Tamne virodh karava mate sanatan j kem malyo Karan ke sanatan dharm mo tamaro koi virodh karshe nahi eni tamane khabar 6e
જન જાગૃતિના કાર્ય બદલ આભાર
કતલખાનાનૂસુ એને બંધ કરાવો તો સાચા
JAY SHREE RAMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMMM
તદ્દન ખોટું, દરેક દરેક નાગરિક પાસે તેની ઈચ્છિત ખોરાક ખાવાની પસંદગી હોય છે, તેઓ તેમના દેવતાને અર્પણ કરીને તેમનું ભોજન ખાવા માંગે છે તે ખરાબ નથી- હિંદુ ધર્મમાં પણ છપ્પન ભોગની વિભાવના છે- તમે તમારું મનપસંદ ભોજન બનાવી રહ્યા છો અને તમારા ભગવાનને અર્પણ કરો છો તે ખરાબ નથી- બકરી પણ ખોરાક છે- નૈવધ્ય તરીકે કુળદેવી ને અન્ન અર્પણ કરે છે-તે ગેરકાયદેસર નથી- જો તમે લાડુ પેડા ચઢાવો તો તે યોગ્ય છે- પરંતુ જો તમે બકરી પ્રસાદ ઓફર કરો છો તો ખોટું કેમ છે - બંને ખાદ્ય પદાર્થો છે.
ખરેખર ખૂબ સરસ કામ કર્યું છે..તમને સો સો નમન..🙏🙏🙏
ગરીબ દેશો માં જોવા મળે છે વાત તો સાચી છે..😅😅😅
Jayant padya saheb tame bakri id ma pasu bali rokavi aapo kannon ek sarkha che to. Only hindu rit rivaj ma j ma koi manta mane to bakri ni bali chadave che. problem kem che tamne vigyan vada ne Tya bakri id par jaav to khabar pade tamne ke tamri ketlai phate che.onlyu hindu dharma par j vaat kem tamaro. Wait karisu tamara vigyan gatha su kare che bakri id par psau bali rokva mate.
ખુલ્લે આમ દારૂ વેચાય છે હપ્તા લઈને. અને ખુલ્લે આમ વરલી અને જુગાર રમાય છે હપ્તા લઈને પોલીસવાળા તો દારૂ અને જુગાર બંધ કરાવો ને
Photo Ho
💯 Taka
Saja aapo keva hase chhe badhe j bandh thavu joye
ધન્યવાદ છે જયંત ભાઈ પંડ્યા ને સેલ્યુટ છે
Katal khanu bundh karo
Kem bhai swami narayan panth no video nathi banavta... Badha ne mala bana vi aape che...ane
Islam nu name bad name kare che
Islam nu name bad name kare che taro baap islam ma koi divas avu avtu nathi india pakistan bangladesh ma aj chale che
ઘણા બધા મંદિર છે જ્યાં આ બધું ચાલે જ છે ત્યાં જાવ ને
Alya pela kasai khana pan band karao jya roj abol jiv ni hatya karave che
Palanpur na vasna gaam ma pan aavjo . Ahiya public andhali bani ne ravivar bhare chhe ane chhetray chhe... ane lagan karavva na ane saru karavva na ne badha dhating kare chhe..
અમુક અમુક લોકો comment મા એમ લખે છે કે મોટા મોટા ભૂવા છે... ત્યાં જાવ.... બધા સરખા ના હોય... 😂😂 તો સમજી વિચારી ને Target karjo 😅 ક્યાંક લેવા ના દેવા ના થાય જાય 😅😂😂
🎉
👍🏻👍🏻👍🏻ગુડ અભીનંદન પડિયા ભાઈ
ગુડ પડિયા ભાઈ.
Banaskantha ma aavu bahu chale chhe.. palanpur aaju baju ma.