રાજકોટ આજી ડેમ પાસે માતાજીના સ્થાનકે 20 હજાર પશુબલી, માનતાના નામે પશુબલી કરવી કાનૂન ભંગ.વિજ્ઞાન જાથા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • વિજ્ઞાન જાથા દ્વારા અંધશ્રધા સામે જનજાગૃતિ પ્રવૃત્તિ કરવામાં આવે છે.અમુક ભુવા ભારાડી, ફકીર, મુંજાવર, ફાધર દ્વારા લોકો ને ગુમરાહ કરી છેતરપીંડી કરવામાં આવે છે તેને જનહિતાએ ખુલ્લા પાડી પર્દાફાશ કરવામાં આવે છે.
    આ ચેનલ નો મુખ્ય હેતુ લોકો ને અંધશ્રધા માંથી મુક્ત કરી લોકોને વેજ્ઞાનિક અભિગમ થી જીવન જીવવા માટે નો એક રસ્તો બતાવવાનો છે. આ ચેનલ માં વિડીયો અપલોડ કરવામાં આવે છે , તેનો હેતુ કોઈ ને અપમાનિત કરવાનો નથી, પણ લોકો ને જાગ્રત કરવાનો અંધ્શ્રાધા માંથી બહાર કાઢવાનો છે.
    જનજાગૃતિના કાર્યક્રમો ગુજરાત અને પુરા ભારત માં કાર્યક્રમો કરવામાં આવે છે.
    india constitution article 51a.h, હેઠળ કોઈ પણ ભારત નાગરિક વૈજ્ઞાનિક અભિગમ અને અંધશ્રદ્ધા નાબૂદી કરવા માટે કાર્ય કરી શકે છે વધુ માહિતી માટે કોન્ટેક્ટ કરવા વિનંતી
    अंधविश्वास के खिलाफ जन जागरूकता अभियान विज्ञान जाथा द्वारा किया जा रहा है।कुछ भुवा भराडी, फकीर, मुंजावर, द्वारा लोगों को गुमराह और ठगा जा रहा है, उनका पर्दाफाश किया जाता है और जनहित में उनका पर्दाफाश किया जा रहा है।
    इस चैनल का मुख्य उद्देश्य लोगों को अंधविश्वास से मुक्त करना और लोगों को वैज्ञानिक दृष्टिकोण से जीवन जीने का तरीका दिखाना है। इस चैनल में वीडियो अपलोड किए जाते हैं, इसका उद्देश्य किसी का अपमान करना नहीं है, बल्कि लोगों को जगाना और उनकी अज्ञानता से बाहर निकालना है।
    गुजरात और पूरे भारत में जन जागरूकता कार्यक्रम आयोजित किए जाते हैं।
    भारत के संविधान के अनुच्छेद 51ए.एच के तहत भारत का कोई भी नागरिक वैज्ञानिक दृष्टिकोण और अंधविश्वास के उन्मूलन के लिए कार्य कर सकता है।अधिक जानकारी के लिए कृपया संपर्क करें
    સંસ્થાએ ૩૧ વર્ષથી કરેલા કામોની સત્ય ઘટનાઓ પર હકીકત ના અને જનહીતાએ ખુલ્લા પડેલા લોકોના વિડીયો જન જાગૃતિ માટે અપલોડ કરવામાં આવે છે
    અંધશ્રદ્ધા બાબતની કોઈપણ માહિતી હોય તો અમારા મેલ આઈડી ઉપર સેન્ડ કરવા વિનંતી
    Mail - ID - bjvjoffice@gmail.com,
    Webside - www.vigyanjatha.com,
    Office contact no - 0281 2573689,
    ____________________________________
    Video & Thumbnail Editing credit by
    Anklesh M Gohil ( B.J.V.J. Office Clerk )
    All Over Credit in Vigyan Jatha owner
    ( B.J.V.J. office Gujrat State )
    ____________________________________

ความคิดเห็น • 239

  • @Jayshreerajgor-h9i
    @Jayshreerajgor-h9i 19 วันที่ผ่านมา +1

    વાહ જયંતભાઈ ભોલેનાથ તમને દીર્ઘ આયુષ્ય આપે ખૂબ લાંબુ આયુષ્ય આપે

  • @Jayshreerajgor-h9i
    @Jayshreerajgor-h9i 19 วันที่ผ่านมา

    વાહ જયંતભાઈ તમને વંદન છે તમારી માતાને કરોડો વંદન છે જય હિન્દ જય ભારત વંદે માતરમ ભારત માતા કી જય

  • @thakormotiram4441
    @thakormotiram4441 13 วันที่ผ่านมา

    ધન્યવાદ જયસ ભાઈ તમારી જનેતાને

  • @sitarambapubapu6809
    @sitarambapubapu6809 10 หลายเดือนก่อน +3

    જય જય જય હો ઈશ્વર કોટી ના આત્મા પંડયા સાહેબ ની જય જય જય હો અરૂણભાઈ પંડયા ભાવનગર 🙏🙏🙏

    • @KrishnaCharoliya
      @KrishnaCharoliya 9 หลายเดือนก่อน +2

      Bakri idna divase pandya sui gayo house la Bhai

  • @kesharpatelofficial5789
    @kesharpatelofficial5789 หลายเดือนก่อน +2

    બાધા આખડી એક આસ્થા છે.પણ જીવ હિંસા સારી નથી.

  • @kattarsanatani2027
    @kattarsanatani2027 ปีที่แล้ว +43

    आप के इस तरह के काम से संतुष्ट है लेकिन एक ही हिंदू समाज आपके टारगेट पे रहता हैं। कभी बकरी ईद के दिन भी इसी तरह की कारवाई होनी चाहिए। वहा तो आप की पेंट गिल्ली हो जायेगी।

    • @vigyanjatha
      @vigyanjatha  ปีที่แล้ว +4

      આ વીડીયો જોય ને આપનો અભિપ્રાય આપશો
      th-cam.com/video/SQBRA5sS4JY/w-d-xo.html
      th-cam.com/video/SEeOyMpPIJI/w-d-xo.html

    • @kanjibhaidabhi1374
      @kanjibhaidabhi1374 ปีที่แล้ว +1

      કતલ ખાના પર દરોડા pado..

    • @jaygaumaiyasevagroupthara5746
      @jaygaumaiyasevagroupthara5746 ปีที่แล้ว +2

      100% right

    • @kaagadsk
      @kaagadsk ปีที่แล้ว +2

      Fir to eid per kem ban nathi lagavta

    • @h.kdigital2210
      @h.kdigital2210 ปีที่แล้ว

      Sachi vaat se ❤

  • @manjubendangar5284
    @manjubendangar5284 9 วันที่ผ่านมา

    ખુબ ખુબ અભિનંદન સર 🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @chunilaljadav216
    @chunilaljadav216 ปีที่แล้ว +14

    નિર્દોષ જીવોને શા માટે મારો છો?
    તમે જો હીંદુ હો, તો આવા નિર્દોષ જીવોને
    ન મારતા. જય જલારામ બાપા.
    **ચુનીલાલ કાનજી જાદવ ચારકોપ- ૨
    કાંદિવલી (પ). તા:૨૫-૦૩-૨૦૨૩.🙏

    • @FdfhfChftyty
      @FdfhfChftyty 6 หลายเดือนก่อน

      નિર્દોષ જીવ બીજો ઘણોય મરે છે ઈ નથી દેખાતું કોઈ ને હિન્દૂ બનીને હિન્દૂ ધર્મ નો જ વિરોધ કરો છો સરમ આવી જોઈએ

  • @bmgohil8220
    @bmgohil8220 ปีที่แล้ว +9

    નીરદોસ પ્રાણી ઓ ને જીવન દાંન આપી ને ખૂંબ સરસ કામ કરતું વિગ્યાન જાથાં ને ખૂંબ ખૂંબ અભીનદન

  • @shihorabipinpagi3736
    @shihorabipinpagi3736 ปีที่แล้ว +14

    લાખો ગાયો કપાઈ ત્યારે તમે ક્યાં જાવ છો

  • @konukonubhai4460
    @konukonubhai4460 ปีที่แล้ว +11

    મેલડી..સે...ભાઇ
    એનું નામ...નોલેવાય
    કરતા હોય...કરો

  • @rock_star266
    @rock_star266 ปีที่แล้ว +19

    મારા સાહેબ દરગાહઓ ઉપર પણ આવી રેડ પાડજો.
    અંધ્ધસધ્ધઆ રોકો છો એ પણ તમારૂં કાર્ય સારું છે.પણ આટલી વાત સ્વીકારજો

  • @kamleshhun7380
    @kamleshhun7380 ปีที่แล้ว +4

    સરસ‌ સાહેબ તમેબોવ સારૂ કામ કર્યું એક મુંગા પશુઓનો જીવ બસાવ્યો.તમે જે વિડિયો મા તમે કીધું કે કોઇ પણ પશુ કે પક્ષી ની હત્યા થતી હોય તો અમને જાણ કરો.
    તો હું બે હાથ જોડી વિનંતી કરૂં કે આપણી ગાય માતા જે કતલ ખાને કપાઇ તે બંધ કરાવો.તે પણ એક મુંગુ પસુ છે પસી ગાય હોય કે ભેંસ જીવને મારીને જીવ નભે એ સારૂ થોડું લાગે

    • @SaileshGadani
      @SaileshGadani 5 หลายเดือนก่อน

      Aamnu kam nathi Muslim pase

  • @rajeshbhuva4276
    @rajeshbhuva4276 ปีที่แล้ว +20

    કોય માતાજી ને દિવાની વાટની માનતાં કરો તોય કામ થય જાય છે

  • @ketandesai525
    @ketandesai525 10 หลายเดือนก่อน +9

    કેહવાતા જીવદયા મંડળી પાંજરાપોળ વાળા રાતના ટ્રકો મા અનલીગલ પશૂ ડોક્ટર અને પોલીસ સીક્કા મારીને પશૂ કસાવાડે ડીલેવરી કરે ત્યારે કેમ ચૂપચાપ થઈ જાય ખાટકી કને થી લ્યો એટલે વિજ્ઞાાન ના જથ્થા ને કોઈ પ્રોબ્લેમ નથી

  • @mukeshsinhvaghela8870
    @mukeshsinhvaghela8870 ปีที่แล้ว +4

    જયંત પંડ્યા સાહેબ સેલયુટ છે તમને,, ખુબ ખુબ આભાર તમારો,,ને ટીમનો

  • @vinodmatang5218
    @vinodmatang5218 ปีที่แล้ว +56

    મટન માર્કેટ માં રોજ બકરા કપાય છે તે પણ બંધ કરાવો...

  • @rakeshparmar1830
    @rakeshparmar1830 ปีที่แล้ว +5

    મગજના ડોક્ટર ની જરૂર છે ભારતના લોકોને

  • @bhoipratapbhai9742
    @bhoipratapbhai9742 ปีที่แล้ว +9

    પહેલાકતલખાનાબંધકરાવોતોજીવહતયાલાગતીનથીમૂસલમાનનીદૂકાનોમઃદીવસનાકેટલાબકરાકપાયછેતાબંધકરાવો

    • @hasmukhjadav713
      @hasmukhjadav713 9 หลายเดือนก่อน

      સાવ સાચી વાત છે જય માતાજી

    • @rajugamara6083
      @rajugamara6083 9 หลายเดือนก่อน

      Ya jata gand fatese

  • @Jayshreerajgor-h9i
    @Jayshreerajgor-h9i 19 วันที่ผ่านมา

    શર્મા નથી છો દીકરા સાટું થઈને કોક જીવની હત્યા કરો છો એ મહાપાપ છે ને માતાજી એવી અત્યારે નથી કે તમને એવું કહે કે કોઈ જીવની હત્યા કરીને મને આપો તો તમારો છોકરો ગોતી દઈશ આ બધું ખોટું છે આ લોકોને જેલમાં જ નાખવા જોઈએ

  • @chetanbhaigohel
    @chetanbhaigohel 10 หลายเดือนก่อน

    Vah pandya saheb🎉🎉🎉

  • @kurukshetra1892
    @kurukshetra1892 3 วันที่ผ่านมา

    સમગ્ર વાત મા છોકરો પાંચ /છ.દિવસ કયાં હતો , કોણ લઈ ગયા હતા, તે કેવી રીતે ઘરે પાછો આવ્યો વગેરે સવાલ છોકરા ને પુછપરછ પત્રકાર એ ઉડાણ પુર્વક કરવી જોઈએ 🙏🙏🙏🙏🙏

  • @varsingrabari1894
    @varsingrabari1894 ปีที่แล้ว +16

    જયત પડીયા ની ટીમ ને ભગવાન સકતી આપે

    • @vijaysakriya007
      @vijaysakriya007 ปีที่แล้ว

      ​@@prakashzala6703 bhai hu tamari vaat thi sahmat chu mulla bakrieid na divse lakhha bakri mari nakhe tyare aa kya jay che tya gaand fate che

    • @user-rd7ft4bw8v
      @user-rd7ft4bw8v ปีที่แล้ว

      કસય વાડે કતલ ખાના બંધ કરાવો તો કેવાય

  • @kiritsinhsolanki7344
    @kiritsinhsolanki7344 ปีที่แล้ว +5

    તમે કામ કરો છો એ સારું જ છે પણ જી દુકાનું માં
    બકરા કાપે છે અને બંધ કરવો રોજ કેટલા જીવ મારે છે એ ગુનો નથી સુ એ તો 1 પગલું ભરો તો કેટલા જીવ બચશે હું વિરોધ નથી કરો તમારા કામ નો
    જીવ બચા વા ની વાત છે માતાજી ને હું પણ મનું છું
    બલી ની વિચાર કોઈ દી નથી આવિયો

    • @vigyanjatha
      @vigyanjatha  ปีที่แล้ว

      આ બન્ને વીડીયો જોય ને આપનો અભિપ્રાય આપશો
      th-cam.com/video/SQBRA5sS4JY/w-d-xo.html
      th-cam.com/video/SEeOyMpPIJI/w-d-xo.html
      bjvjoffice@gmail.com
      0281 2573689
      32 વર્ષથી કરેલા કામોની સત્ય ઘટનાઓ પર હકીકત ના અને જનહીતાએ ખુલ્લા પડેલા લોકોના વિડીયો જન જાગૃતિ માટે અપલોડ કરવામાં આવે છે

  • @rahulmoladiya5921
    @rahulmoladiya5921 8 หลายเดือนก่อน +2

    Ed na divase ane mohram ma kya khovai jav chho wah india ma hindu upar atyachar ane muslim loko aazadi kaam to saru karyu pehla muslim ni dukan ane Ed ma je bali chade chhe ne anu Kayak karo ane Sari Sari 5 Star ane 7 Star hotal ma je rite chicken vechai chhe ne a bandh karavo ane aa badhi vastu muslim na aria ma kem red nathi padta aa loko pehla a bandh karavo amari samaj karta to vadhare a loko bali rojni kare chhe

  • @vaghelagansyam1930
    @vaghelagansyam1930 5 หลายเดือนก่อน

    આટલી બધી દિલમાં દયા હોય તો આખલા અને ગાયું ઘરે જઈને બાંધી દેને

  • @Jayshreerajgor-h9i
    @Jayshreerajgor-h9i 19 วันที่ผ่านมา

    આવા છોકરાઓને બાંધીને જ રખાય ઘરે જાય ને ક્યાંય

  • @piyush.8397
    @piyush.8397 8 หลายเดือนก่อน +1

    બકરી ઈદ પર કયા વાયા જાવ છો

  • @varsingrabari1894
    @varsingrabari1894 ปีที่แล้ว +10

    ગરીબ જીવ ને મારે એને સજા થવી જોયે

    • @bmgohil8220
      @bmgohil8220 ปีที่แล้ว

      ભાઈ અ બોલ્ જીવ હત્યા કરનારા ઓ ને કુદરત નો ડર નથી

  • @kalubhaithakor7874
    @kalubhaithakor7874 ปีที่แล้ว +3

    જયંત,પંડીયા,સાહેબ, ની,ટીમને, ખુબ, ખુબ, અભિનંદન, છે,આ, કામગીરી,તમારી, સારી,સાહેબ, છે,અને,આવા,અબોલા, પશું ને, જીવંત,દાન,મળે, સાહેબ,આવિ,બલી,ને,ખૂરબાની,જો, આપણા,દેશમાં, નાબુદ, કરવા,માં,આવેતો,આપણો, દેશ, ને, આપણું, ગુજરાત, સમૃદ્ધ, થઈ, જાય, મારાથી, જાણે, અજાણે, કાં ઈ, ભુલ, થઈ, ગઈ, હોયતો, તો,મને, માફ, કરજો, કે, કે, ઠાકોર, સરખેજ, ગામ, અમદાવાદ, ગુજરાત

  • @kesharpatelofficial5789
    @kesharpatelofficial5789 หลายเดือนก่อน

    કિરંટા,ગલીયાકોટ , અજમેર વગેરે અસંખ્ય દરગાહો ઉપર ગયો છે આ જાથા વાળો.????

  • @harharmahadev9481
    @harharmahadev9481 ปีที่แล้ว +2

    ता, नेतरग जी भरूच गाम नेतरग थी हु जाणकारी आपुछु साहेब 55 कीलोमीटर ना अंतरे साहेब ऐक गाम आवेलुछे देवमोगरा माना नामे ओणखाय छे अहीया लाख अने करोणो बकरानी बली चणीगय छे ने चणेछे 1 दीवसमा हजारो बकरा बली चणावे छे ने आ मदीरे सरकारी पोलीस वाणा पण रहेछे साहेब आ केम कोई रोकतुनथी साहेब आना माटे सु केहवु छे तमारे जय हीद 🙏🙏🙏🙏🙏

  • @kunalpatel5597
    @kunalpatel5597 8 หลายเดือนก่อน +1

    Saheb bakra eid maa bhi bali band karvi ane khule aam chalti dukaan bhi band kari jaanvaar ne bachava jaroori saheb muga jevo ne bachao

  • @pagik.d8888
    @pagik.d8888 ปีที่แล้ว +2

    સરસ

  • @anildabhi3947
    @anildabhi3947 7 วันที่ผ่านมา

    ha bhai saru batavu hoy ne to garib nej upyog kare che em to kayda vagar na ghana kam thay che to tya kem nathi jata munga jivo jem ke marghi ek mungu pakchij j to te band karavo bakara pan kape che to te pan band karavo aane gay katal khana pan che tya kem tame nathi pugi sakta kem

  • @KamleshMadhuvan
    @KamleshMadhuvan ปีที่แล้ว +2

    કતલખાનાબનકરો

  • @balvantshihbaria4857
    @balvantshihbaria4857 ปีที่แล้ว +1

    માતાજી સાચાં છે. પણ બલી આપવું એ ખોટું છે.
    માતાજી સ્તુતિ ભક્તિ થી જરૂર પ્રસન્ન થાય છે

    • @MathurMakwana-in7nx
      @MathurMakwana-in7nx ปีที่แล้ว

      પોતાના પુત્ર ની બલિ ચઢાવવી જોઈ એ
      તોજ સાચી માનતા ગણાય એ પછી
      બલી હોય કે કુરબાની હોય હત્યા જ ગણાય

  • @ManishPrajapati-t4f
    @ManishPrajapati-t4f ปีที่แล้ว +1

    Mataji ne manma mel rakhya vagar manma samro toy Kam thay Jay meladi ma

  • @surbhipatel6570
    @surbhipatel6570 10 หลายเดือนก่อน

    bali chadava vada temna chokrao ni bali kem chadavta

    • @hinglajdigital3633
      @hinglajdigital3633 7 หลายเดือนก่อน

      કુરબાની આપે એને પણ એના દીકરાની કુરબાની અપાય

  • @bhamogohel3013
    @bhamogohel3013 ปีที่แล้ว +3

    👏

  • @YadavJitendra-i5j
    @YadavJitendra-i5j 16 วันที่ผ่านมา

    Khoti cho di nav grib manso su heran kro cho manta na namey hi protein to tene mdvu j joia Ho

  • @kminat9802
    @kminat9802 ปีที่แล้ว +8

    બહુ સારુ કામ કર્યુ સાહેબ ખુબ ખુબ ધન્યવાદ

    • @user-rd7ft4bw8v
      @user-rd7ft4bw8v ปีที่แล้ว

      તો કતલ ખાના બંધ કરાવો તો કેવાય અને એવી અપીલ કરો

  • @rajrshbhayani3472
    @rajrshbhayani3472 6 หลายเดือนก่อน

    Bakrid par kya raho chho saheb tyare shu tamari fate chhe
    Sirf ek war bakrid par aa badhu roki ne to batao

  • @vinodughrejiya958
    @vinodughrejiya958 7 หลายเดือนก่อน

    Sacha hoy to ed nu. Karo to sacha kevay

  • @dansingpanarapanara-yc3lr
    @dansingpanarapanara-yc3lr ปีที่แล้ว

    Vignan jatha ne abhinadan pandya saheb keep it up

  • @kirpalsinhsarvaiya2225
    @kirpalsinhsarvaiya2225 9 หลายเดือนก่อน

    Good work

  • @Jayshreerajgor-h9i
    @Jayshreerajgor-h9i 19 วันที่ผ่านมา

    કોઈ માતાજી આવી ખરાબ વસ્તુ ખાતી જ નથી

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 ปีที่แล้ว +3

    🙏🙋🙏

  • @parmarvinod1706
    @parmarvinod1706 ปีที่แล้ว +6

    Very good work 👏

  • @akashtalsaniya
    @akashtalsaniya 11 หลายเดือนก่อน +1

    Khali garib lok me Target kare se baki jaw musalman na mola to khaber pade bakri Ed ma jaw ne atkaawo moti Mandi ban karawo eya emana batahy bapa rata lage se

  • @mohandhokiya3529
    @mohandhokiya3529 10 หลายเดือนก่อน

    Yata niyamit mid di banijay

  • @rajeshnadiya8567
    @rajeshnadiya8567 ปีที่แล้ว

    માણસ વધારે લાલચ રાખે છે

  • @balubhaigodhaniya1311
    @balubhaigodhaniya1311 ปีที่แล้ว

    Mataji ne name nirdos prani ne marva ato bahu j khotu se jaynt bhaine namskar

  • @rajeshnadiya8567
    @rajeshnadiya8567 ปีที่แล้ว +1

    માણસ ના બલી આપો તો પોતાના સંબોધનમાં હોય તો જ

  • @Jayshreerajgor-h9i
    @Jayshreerajgor-h9i 19 วันที่ผ่านมา

    દર્શન કરવા તો શું જાય પણ આ બોકડો ખાવા જ ગયો હતો

  • @rammodhavadiya6050
    @rammodhavadiya6050 ปีที่แล้ว +1

    Good work. Pan Eid per pasu bali per for kyare karso?

  • @jaydevpatel5837
    @jaydevpatel5837 ปีที่แล้ว +4

    Bhai chikan na name marga kukada kapay che te ange pan kaik karvu joiye e pan hinsaj che gamegam road upar khullama aa thay che

  • @rajasadhikadi9967
    @rajasadhikadi9967 ปีที่แล้ว +2

    ગાયો ના કટીંગ બંધ કરાવો ને ભાઈ

  • @laxmandesai7900
    @laxmandesai7900 ปีที่แล้ว +6

    माताजी ना नामे जीव हत्या करी ने पेट भरेछे

  • @thakorkiran4195
    @thakorkiran4195 4 หลายเดือนก่อน

    ભાઈ ઘણી મટન બજાર સે ભાઈ તાકાત હોયતો ત્યાં જને ભાઈ

  • @arvindvirsodiya4918
    @arvindvirsodiya4918 ปีที่แล้ว +6

    Bakrari ed upar thay teanu su karso

  • @pritipatel4195
    @pritipatel4195 8 หลายเดือนก่อน

    100 taka shakti chhej ben

  • @VanrajParmar-uk1pi
    @VanrajParmar-uk1pi ปีที่แล้ว +1

    Sir Pashu Bali Game Gam Thay Chhe Khali NanaManso Ne Heran Karo Chho aa Loko shardha purvak ke pachhi je hoy te pan gam ma khule aam kukda bakra kapay chhe Eid ma krodo abjo bakra kapay chhe te Kem nathi rokta

  • @kishorugharejiya6810
    @kishorugharejiya6810 ปีที่แล้ว +3

    Gau na katal khana bandha karavo Nana manaso ne khoti hava dekhado ma

  • @rajparmar5409
    @rajparmar5409 ปีที่แล้ว

    Jaynt bhai thenks sar Namskar GujRaT se RaJ parmar
    Bhuva je devio ne pashu Bali aape che Te pap vehechi bhut yoni ma bhtkya kareche
    Shakti je che Te swyam ek Agni swarup Che par mati na khay
    Te fal aahar kare pani na pive
    Kem ke te mal mutar no tyag nathi karta
    Om namo sivay

  • @vinodbhai-jr5xo
    @vinodbhai-jr5xo 8 หลายเดือนก่อน

    Bali to raja rajvada thi j thay che

  • @nareshchaudhary4721
    @nareshchaudhary4721 ปีที่แล้ว +1

    Jay mataji 🙏🏻

  • @govindbhaiboricha6971
    @govindbhaiboricha6971 ปีที่แล้ว

    मानता माताजी नि राखने पुत्र पुत्रियोंने डोक्टर वकील डीएसपी कलेक्टर केम नथी बनावता! मेली मेलडीने क्योंने. बकरा कापी मानता तो सिंह दिकरा केम नथी कापी चडावता!

  • @badshah3102
    @badshah3102 8 หลายเดือนก่อน

    Hee jayant bakri yid na divase ka nathi jatoo faate

  • @l.pmahida4106
    @l.pmahida4106 ปีที่แล้ว

    જયંતભાઈ તમે બહુ સારુ કામ કરો છો... ખુબ ખુબ અભિનંદન... પણ અભણ અને અજ્ઞાની માણસોમાં હજી બહુ અજ્ઞાનતા છે. એટલે આવુ બધુ ચાલે છે... આપણા પૌરાણિક શાસ્ત્રો મા આવુ બધુ છે. .. એમાથી મૂકિત અપાવવી જરુરી છે

    • @amitdutt4733
      @amitdutt4733 ปีที่แล้ว +1

      To bhi katal khana ban kara wo bhi Jal di

    • @lovejirajput5120
      @lovejirajput5120 ปีที่แล้ว

      અમેરિકા ચાઇના ફ્રાંસ રસિયા ઇંગ્લેન્ડ જેવા દેશોમાં પસુ હિંસા થાય છે તોય એ લોકો આપણાથી આગળ છે સુ એ લોકો ગ્રેજ્યુએટ નથી ,,,દેશમાં મોટા મોટા કતલ ખાના ચાલે છે સુ તે કારખાના ના માલિકો ગ્રેજ્યું એટ નથી,દેશમાં આવા તેવારો મના વાય છે ત્યારે કરોડો પશુ બલી અપાવાય છે .પેલા આબધુ બંદ કરવો સાહેબ .પેલા ગરેજ્યું એટ લોકોને સમજવો અને જ્યારે દેશમાં બધાજ ગ્રેજયુએટ લોકો સુધારી જાય પછી અભણો ને સમજાવજો. જ્ય હિંદ જય ભારત.

  • @DX.bhai-321
    @DX.bhai-321 ปีที่แล้ว +1

    Nano ke moto jiv sarkha j hoi che roj hisab vagar jiv marva ma aave che 98% aapda Hindu khai che koi Motu kam karvu hoi to Gujarat aakha ma koi pan jiv ni hataya na thavi joiye tame devipujak samaj ne Target karoma Mari samaj ma aaj sudhi koiye Dharam ne dhandho banaviyo nathi Ane jo koi Paisa ni mag kare to samajo ke te dhogi che

  • @vinodbhai-jr5xo
    @vinodbhai-jr5xo 8 หลายเดือนก่อน

    Saru kam nathi kariyu te

  • @pareshvyas5258
    @pareshvyas5258 ปีที่แล้ว

    Sir. Dil. Se. Namaskar
    Aa. Badha. Balivara. Ne. Jail. Ma. Nakho

  • @hareeladani8954
    @hareeladani8954 ปีที่แล้ว

    Sir surat ma hirabag Tad mataji ne bov bakara sadave se tya red pado bhai khule aam natal kare se

  • @MomaiVideoDhokalva
    @MomaiVideoDhokalva ปีที่แล้ว

    Gayna katalkhana bandha karo pela nikligasavo te

  • @parmarjayanti524
    @parmarjayanti524 ปีที่แล้ว

    Sir shivrajpur ni bajuma selavada dada bhagvaan tiya pan bakra ni bali roj sade se

  • @pravinjain3490
    @pravinjain3490 ปีที่แล้ว +1

    Koi Devi Devta Kisi Bhi Bejuban Janwar Pashubali Nahi Magte He Sab Galat Baat He Mataji Ko To Ek Nariyal Chadao To Bahot Khus He

  • @surbhipatel6570
    @surbhipatel6570 9 หลายเดือนก่อน

    bali koi ne na chadavi joyye shu bhuo ena garnu saru kae sapra ma raheta hoye se temne mata hoye to kem mata jode mangi leta nathi batha bhuvao ne bhukhe tarse rakho ek room ma joyiye koun khavrava aawee se mata hase to khavaravae nahiter bhukhe mari jase ..bakri ed na divase pan bokda kapvanu band karavi devu joyiye ne je kape tena mate kadak kaido lavo hindu hoye ke muslim koi bali na chadavo band karo aabola jeev ne marvanu .!

  • @darshanbhaibhatt6201
    @darshanbhaibhatt6201 ปีที่แล้ว

    Saheb khub j saras kam karyu
    Have Eid ma bakra kating kare tyare pan himmat hoy to case karva vinanti

    • @vigyanjatha
      @vigyanjatha  ปีที่แล้ว

      th-cam.com/video/SQBRA5sS4JY/w-d-xo.html

  • @kbdesai6875
    @kbdesai6875 ปีที่แล้ว

    Thanks.

  • @hasubhaitimbadiya4092
    @hasubhaitimbadiya4092 ปีที่แล้ว

    આ વું ગળધરા ધારી મન્દીર પાંસળ થાયસે

  • @d.r.chhanga6965
    @d.r.chhanga6965 ปีที่แล้ว

    એપણ આ યુગમાં

  • @gambhirsinhchudasama7853
    @gambhirsinhchudasama7853 ปีที่แล้ว +1

    માતાજી બકરાંજ કેમ માગે છે?? સાવજ કેમ નથી માગતા.

    • @maheshjagriya
      @maheshjagriya ปีที่แล้ว

      ગરુડ પુરાણ મા એનો ઉત્તર છે
      બકરા યોનિ ચકૃ પૂણઁ.
      એ જીવ ને માતાજીની અંદર સમાઈ જાય છે માતાજી એ જીવ ને યમરાજા ને આધીન કરે છે ત્યાંનું ચકૃ પરીક્મા પૂણઁ કર્યા બાદ નવી યોનિ માટે જરૂરી આત્માને છૂટો કરવો =બલી

  • @noghabhaichauhan8505
    @noghabhaichauhan8505 ปีที่แล้ว +1

    Polisne Ava gribaj male ek lakhna bakrani Ed kare ane lakho pasuni hatya kare e nahi dekhati vah kanun vah Hindu azadnahi vahre hindustan

  • @navghanmavji3834
    @navghanmavji3834 ปีที่แล้ว

    Aavada aane kay katal khana bandh karane tara ma sata hoy to

  • @RahulDevipujak-oo5di
    @RahulDevipujak-oo5di 11 หลายเดือนก่อน

    To pachi matan market bakraid bandh karavo

  • @motikhatriya8889
    @motikhatriya8889 ปีที่แล้ว

    Kattalkhana

  • @amitdutt4733
    @amitdutt4733 ปีที่แล้ว +1

    Katal khana band kara wo bhi AEHMDABAD GUJARAT MA bhi JAl DI

  • @rameshbhaikapdi8962
    @rameshbhaikapdi8962 ปีที่แล้ว +1

    આઅટકાવો વાલા

  • @earthisgod9949
    @earthisgod9949 ปีที่แล้ว

    મોરબી ના, નાગલપર, અમરાપર, લોકો નવરાત્રી દરમિયાન આવા જીવો ને જીવતા કાપી માતાજી ને પ્રસાદ આપે છે

    • @vigyanjatha
      @vigyanjatha  ปีที่แล้ว

      આ વીડીયો જોય ને માહીતી આપવા વિનંતી
      th-cam.com/video/-l4d7KUUmqQ/w-d-xo.html
      વિજ્ઞાન જાથા ને નામ, સરનામા શીખે લેખીત માં માહીતી આપવી,
      [ 32 વર્ષથી કરેલા કામોની સત્ય ઘટનાઓ પર હકીકત ના અને જનહીતાએ ખુલ્લા પડેલા લોકોના
      વિડીયો જન જાગૃતિ માટે અપલોડ કરવામાં આવે છે ]
      India Constitution Article 51a.h,કોઈ પણ ભારત નાગરિક વૈજ્ઞાનિક અભિગમ અને
      અંધશ્રદ્ધા નાબૂદી કરવા માટે કાર્ય કરી શકે છે
      E-Mail= bjvjoffice@gmail.com
      કોન્ટેક્ટ નંબર :- ૦૨૮૧ ૨૫૭૩૬૮૯

  • @ajaysenva8046
    @ajaysenva8046 ปีที่แล้ว +1

    Aam garb ne su eran karo cho ...potani vah vahi lutva mate

  • @RAMESHJOGADIYA-zg8iv
    @RAMESHJOGADIYA-zg8iv ปีที่แล้ว

    Vakil jayant bhai no contec ni

  • @karshanmodhavadiya4090
    @karshanmodhavadiya4090 ปีที่แล้ว

    Bhai. Ava Kam. Karo. Jay. Mataji

  • @नरेशपचाया
    @नरेशपचाया ปีที่แล้ว

    तो पोलीसटेसन फरियाद लखावी तेरे तमारेज गेतिदेवोतोने माता जिनी मनता पसिकेम बोकारो आववियो

  • @mohandhokiya3529
    @mohandhokiya3529 10 หลายเดือนก่อน

    Aa badhuy chotu se
    Muslim bakra kape yajav chodinav takatse

  • @MansangVaghela
    @MansangVaghela 7 หลายเดือนก่อน

    Su aape se polis ktal khana ban kar tu dofa

  • @jaygaumaiyasevagroupthara5746
    @jaygaumaiyasevagroupthara5746 ปีที่แล้ว

    Sir saru kary karo so
    Pan aek kam karo katal khana band karavo Gau mata ketali kapay se

  • @manubhaichauhan6655
    @manubhaichauhan6655 ปีที่แล้ว

    साहेब ने जय भिम नमो बुधाय तमे जे काम हाथ लिधु छे बहु सारू छे पण मोटा कतल खाना बंध करावो ने तो खबर पडे के तमे साचा छो के खोटा

  • @sachai605
    @sachai605 ปีที่แล้ว +2

    10 varas juna video upload Kari ne .like comment mate paisa kamava na dhandha bandh kar

    • @vigyanjatha
      @vigyanjatha  ปีที่แล้ว +1

      ૩૧ વર્ષથી કરેલા કામોની સત્ય ઘટનાઓ પર હકીકત ના અને જનહીતાએ ખુલ્લા પડેલા લોકોના વિડીયો જન જાગૃતિ માટે અપલોડ કરવામાં આવે છે
      સલાહ સુચન કરવા બદલ આભાર

    • @umeshsodhatrthakor7561
      @umeshsodhatrthakor7561 ปีที่แล้ว +1

      બરોબર છૈ

  • @parmarrajeshofficial3328
    @parmarrajeshofficial3328 11 หลายเดือนก่อน

    Aava loko ne jel ma nakhi diyo