ખેતીમાં ઓર્ગેનિક કાર્બનનું મહત્વ શું? કઈ રીતે ઓર્ગેનિક કાર્બન વધારવો? - નયન ગોધવિયા 2024

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • ઓર્ગેનિક કાર્બન, પૃથ્વીના દરેક જીવનો અભિન્ન ભાગ છે. આ વિડીયોમાં આપણે જમીનના ઓર્ગેનિક કાર્બન વિશે વાત કરી છે. તે જમીનનુ સ્વાસ્થ્ય અને ફળદ્રુપતા સુધારવામાં, કાર્બન સીક્વેસ્ટ્રેશન દ્વારા ગ્લોબલ વોર્મિંગ ઘટાડવામાં, અને ઇકૉસિસ્ટમની કાર્યક્ષમતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ટકાઉ ખેતી પદ્ધતિઓ અને ઓર્ગેનિક વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા જમીનમાં કાર્બનનું પ્રમાણ વધારી શકાય છે, જે ખેતી અને પર્યાવરણને મજબૂત બનાવવામાં મદદરૂપ છે.
    "વિડીયોમાં આપેલા પ્રશ્નનો જવાબ 72111 53530 પર વોટ્સએપ મેસેજ કરવો. "
    ટૂંકા (માહિતીની મિનિટ્સ) વિડીયો જોવા માટે: • Mahitini Minutes
    નોલેજ સીરિઝ: • ReAgri Knowledge Serie...
    સોઇલ ટોક્સ વિથ નયન: • Soil Talks with Nayan
    વધુ માહિતી માટે 72111 53530 પર સંપર્ક કરો.
    #OrganicCarbon #organic #carbon #reagri #7star #farming #sustainableagriculture #agriculture #bacteria #benefits #important #trending #knowledge #warning #globalwarming

ความคิดเห็น • 64

  • @reagri407
    @reagri407  21 วันที่ผ่านมา +3

    ક્વિઝના વિજેતા: મિલનભાઈ ધ્રાંગા, જૂનાગઢ

    • @gulamkasimkhorjiya2852
      @gulamkasimkhorjiya2852 20 วันที่ผ่านมา

      0.75

    • @mukeshsuvagiya4965
      @mukeshsuvagiya4965 20 วันที่ผ่านมา

      જંગલ ની અંદર કેટલા ટકા કાર્બન હોય

    • @mukeshsuvagiya4965
      @mukeshsuvagiya4965 20 วันที่ผ่านมา

      ઓર્ગેનિક કાર્બન છોડ નુ મગજ સે

    • @hareshchavada5093
      @hareshchavada5093 20 วันที่ผ่านมา

      1

    • @oragenicfarming236
      @oragenicfarming236 16 วันที่ผ่านมา

      Very nice information

  • @rajeshchauhan8946
    @rajeshchauhan8946 2 วันที่ผ่านมา

    મારા જમીનનો ઓર્ગેનિક કાર્બન 0.84 છે..

  • @vrajlaldetroja5538
    @vrajlaldetroja5538 21 วันที่ผ่านมา +3

    . 75%ઉપરહોવુ જોઈએ તાકેશોદ જિજુનાગઢ ગામ મેસવાણ વજુભાઈ જી. દેત્રોજા શંકરનગર

  • @govardhanprakrutikfarm5921
    @govardhanprakrutikfarm5921 21 วันที่ผ่านมา +4

    સારી જમીન માં એકટકા વધુ કાર્બન એ ઉત્તમ અમારે 1.35 વર્ષ 2021 માં હતો

  • @jasubhaidesai2422
    @jasubhaidesai2422 11 วันที่ผ่านมา

    હોમીઓપેથી નો ઉપયોગ કરી શકાય

  • @sachinpatel1866
    @sachinpatel1866 19 วันที่ผ่านมา +2

    સારી જમીન માટે 1.5 થી વધારે કાર્બન હોવો જોઈએ. કાર્બન વિશે ખૂબ સરસ માહિતી આપી જે બધા ખેડૂત ભાઇ ઓ ને જમીન સુધારવા માટે મદદ રૂપ થશે

  • @amitbhaijebaliya1795
    @amitbhaijebaliya1795 13 วันที่ผ่านมา +1

    આપનો આ પહેલો વીડિયો જોયા માહિતી ખુબ સરસ લાગી

  • @hardaschocha2592
    @hardaschocha2592 20 วันที่ผ่านมา +2

    Hu prom bio potash jeva bio fertilizer vapru chhu

  • @isavarbhau6462
    @isavarbhau6462 9 วันที่ผ่านมา

    0.75% હોય

  • @-Jatapara-anil.
    @-Jatapara-anil. 15 วันที่ผ่านมา +1

    કાર્બન ઇમિશન ટ્રેક્ટર થી છે તો બળદ થી ખેતી કરવી જોઈએ શક્ય હોય તો .

  • @bgaghera2930
    @bgaghera2930 20 วันที่ผ่านมา +1

    સારી ફળદ્રુપ જમીન નો ઓર્ગેનિક કાર્બન 0.5 થી 1.0 ટકા જેટલો હોવો જોઈએ.

  • @vijaymistry253
    @vijaymistry253 13 วันที่ผ่านมา

    Superb information sir.

  • @DeepPatel-011
    @DeepPatel-011 20 วันที่ผ่านมา +1

    C:N ratio વિશે જણાવો અને હયુમસ કેમ બને

  • @KDMhorse
    @KDMhorse 11 วันที่ผ่านมา

    0.32%

  • @maganbhaigami2198
    @maganbhaigami2198 20 วันที่ผ่านมา +1

    Sari.jamin
    Ma.carban.nu.praman.more.than.75.taka.hovu.joiye

  • @julianpatel6202
    @julianpatel6202 21 วันที่ผ่านมา +3

    100%નયનભાઈ ખેતર નો કચરો ખેતર ને❤

  • @piyushbhakta4156
    @piyushbhakta4156 14 วันที่ผ่านมา

    0.75 થી વધુ કાર્બન ધરાવતી જમીન સારી કહી શકાય. Bhakta Piyushbhai Rupwada, vyara, Tapi

  • @TarunChaudhari-hr5kt
    @TarunChaudhari-hr5kt 8 วันที่ผ่านมา

    કાબૅન કેવી રીતે માપવો

    • @reagri407
      @reagri407  7 วันที่ผ่านมา

      જમીન ચકાસણીના રિપોર્ટમાં કાર્બનનું પ્રમાણ પણ હોઈ છે.

  • @jafaralimaknojiya8594
    @jafaralimaknojiya8594 7 วันที่ผ่านมา

    🎉nic😂

  • @-Jatapara-anil.
    @-Jatapara-anil. 21 วันที่ผ่านมา +2

    ખુબ સરસ વિષય હતો આજ નો

  • @chandubhaitilva6430
    @chandubhaitilva6430 17 วันที่ผ่านมา

    કારબ. સીધીનેસડ. વાતકરોખેળુતનેલાબીખબરનો

  • @kaushik_aayar__
    @kaushik_aayar__ 21 วันที่ผ่านมา +3

    🍀🌾🌿

  • @kiranbarochiya7250
    @kiranbarochiya7250 21 วันที่ผ่านมา +2

    ગુડ ઇન્ફર્મેશન સર

  • @pravinbhaivadchhak658
    @pravinbhaivadchhak658 16 วันที่ผ่านมา +1

    75 ટકા કાર્બન હોવો જોઈએ તાજપર ગામ પ્રવિણભાઈ

    • @reagri407
      @reagri407  16 วันที่ผ่านมา +1

      0.75😅

  • @asdfgzxcv6198
    @asdfgzxcv6198 20 วันที่ผ่านมา +1

    Khub saras mahiti 👌👌

  • @dhirupanseriya2499
    @dhirupanseriya2499 19 วันที่ผ่านมา

    સારી ખાતી માટે 1,50 થી 2%જોઈએ

  • @vijaymakwana505
    @vijaymakwana505 20 วันที่ผ่านมา +1

    0.75 % થી વધુ

  • @chandrakantjoshi6872
    @chandrakantjoshi6872 15 วันที่ผ่านมา

    ખુબ જ સુંદર જરૂરી માહિતી આપી છે 🙏

  • @jayeshrangani4603
    @jayeshrangani4603 20 วันที่ผ่านมา

    Oc, ec, ph, બાબતે વિશ્તૃત માહિતી આપોને

    • @reagri407
      @reagri407  20 วันที่ผ่านมา

      72111 52520 પર સંપર્ક કરો

  • @jafaralimaknojiya8594
    @jafaralimaknojiya8594 20 วันที่ผ่านมา +1

    1 .prsan

  • @sanjaymakwavana6988
    @sanjaymakwavana6988 21 วันที่ผ่านมา +1

    ચાર આવનારા સમય મા કામ આવસે

  • @jethalaljetpariya1035
    @jethalaljetpariya1035 21 วันที่ผ่านมา +1

    Taru tane arapan

  • @gopaldasshah3702
    @gopaldasshah3702 14 วันที่ผ่านมา

    075 thi 1%જરુરી છે

  • @DhapaTeenu
    @DhapaTeenu 14 วันที่ผ่านมา

    O.75aad 1 %

  • @govardhanprakrutikfarm5921
    @govardhanprakrutikfarm5921 21 วันที่ผ่านมา

    નયન ભાઈ આજે પાયાની વાત કરી અતિ ઉપયોગી માહિતી છે

  • @amrutbhaipadaliya2362
    @amrutbhaipadaliya2362 15 วันที่ผ่านมา

    ખુબજ સરસ

  • @MaheshPatel-ey9rd
    @MaheshPatel-ey9rd 21 วันที่ผ่านมา

    Sir charCoal and biochar both are same ?

  • @hareshchavada5093
    @hareshchavada5093 20 วันที่ผ่านมา

    1

  • @khijarkhojji131
    @khijarkhojji131 21 วันที่ผ่านมา

    Thanks for information

  • @hareshchavada5093
    @hareshchavada5093 20 วันที่ผ่านมา

    1

  • @mirensukhdiya6907
    @mirensukhdiya6907 20 วันที่ผ่านมา

    Good 🎉🎉🎉

  • @vrbaradbarad7947
    @vrbaradbarad7947 21 วันที่ผ่านมา +1

    Good sir

    • @reagri407
      @reagri407  21 วันที่ผ่านมา

      Thank You Sir!

  • @ghanshyambhaizezariya4815
    @ghanshyambhaizezariya4815 21 วันที่ผ่านมา

    આકયાયછે

  • @jafaralimaknojiya8594
    @jafaralimaknojiya8594 20 วันที่ผ่านมา

    1,parsa

  • @ankitbariya5660
    @ankitbariya5660 21 วันที่ผ่านมา

    01 carban

  • @rajputchetan1537
    @rajputchetan1537 18 วันที่ผ่านมา

    Nice information sir

    • @reagri407
      @reagri407  17 วันที่ผ่านมา

      Thanks! Keep watching.

  • @pravinsolanki9698
    @pravinsolanki9698 21 วันที่ผ่านมา +1

    આગળ ના વિડીયો ના વિજેતા કોણ છે સાહેબ

    • @reagri407
      @reagri407  21 วันที่ผ่านมา

      શાહિદભાઈ ચારોલિયા, વાંકાનેર
      96245 34149

    • @nalinmakadiya5277
      @nalinmakadiya5277 21 วันที่ผ่านมา

      જવાબ શું છે તે જણાવો ​@@reagri407

  • @kantilaljaviya119
    @kantilaljaviya119 20 วันที่ผ่านมา

    X ખુબ ખુબ આભાર વીડિયો લાઈક કરવા બદલ આભાર

  • @hareshchaudhary9012
    @hareshchaudhary9012 21 วันที่ผ่านมา

    આપ સાહેબ શ્રી ગાંધીનગર એગ્રી એશિયા exhibition માં આવવાનો છો

    • @reagri407
      @reagri407  21 วันที่ผ่านมา

      હા સાહેબ, અમારા સ્ટોલની વિઝીટ અચુકથી લેજો.
      હોલ નંબર: 1
      સ્ટોલ નંબર: P - 25

    • @devrajrabari6530
      @devrajrabari6530 18 วันที่ผ่านมา

      કઈ તારીખ અને મહિનો માં છે​@@reagri407