બેક્ટેરિયા | જીવનકાળ | ફાયદા-નુકશાન | કેટલી વખત આપવા | નયન ગોધવિયા

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 พ.ย. 2024

ความคิดเห็น • 68

  • @reagri407
    @reagri407  3 หลายเดือนก่อน +6

    ક્વિઝના વિજેતા: ચિરાગભાઈ ખાંટ, જામજોધપુર

  • @ahirranmal5823
    @ahirranmal5823 2 หลายเดือนก่อน +2

    જય કિસાન જય કિસાન જય જવાન

  • @alpeshpatel2714
    @alpeshpatel2714 หลายเดือนก่อน

    Sir વિડિઓ sort બનાવો 🙏

  • @dilubhaikasela5334
    @dilubhaikasela5334 หลายเดือนก่อน +1

    Epn विषे सम्पूर्ण माहिती आपका विनंती.

  • @PiyushVadi-df2pb
    @PiyushVadi-df2pb 20 วันที่ผ่านมา

    Kabuli chana ma nutribilt zinc athva maicoraja bectariya bey madhi utpaadan senathi vadhe. Pani 2mahina male tem che

    • @reagri407
      @reagri407  20 วันที่ผ่านมา

      @@PiyushVadi-df2pb 72111 52520 પર ફોન કરો

  • @chandubhaitilva6430
    @chandubhaitilva6430 หลายเดือนก่อน

    સાહેબ. મારોપસનસેકે. જંગલ નીજમીન. કેટલાબેકટરીયાવોય. જંગલમા. કોયઝેરીદવાનાખવામાઆવીનથીતો. આજમીનલેબોરેટીકરોતોજાણવામળે

  • @hemantbhairojmala4878
    @hemantbhairojmala4878 2 หลายเดือนก่อน +2

    સર આપે ખુબજ સરસ માહિતી આપી અને ખેડૂતો સમજે એવી સરળ ભાષામાં ખુબ ખુબ આભાર ❤

  • @aminabhesora6672
    @aminabhesora6672 2 หลายเดือนก่อน +1

    Thanks sir saras mahiti aapi

  • @julianpatel6202
    @julianpatel6202 3 หลายเดือนก่อน +2

    ખુબ સરસ નયનભાઈ ❤

  • @jagadishbhaipatel1764
    @jagadishbhaipatel1764 2 หลายเดือนก่อน +1

    Good video ❤❤

  • @kiranbarochiya7250
    @kiranbarochiya7250 3 หลายเดือนก่อน +1

    Best' video sir

  • @hmediting3726
    @hmediting3726 3 หลายเดือนก่อน +2

    સરસ માહિતી નયન ભાઈ❤

  • @jitendrathummar7201
    @jitendrathummar7201 2 หลายเดือนก่อน +1

    બેકટેરિયાનો અર્ક

  • @vipulpadaliya6236
    @vipulpadaliya6236 2 หลายเดือนก่อน +1

    ધન્યવાદ સર જી 🌹🌹

  • @PradeepJasapara
    @PradeepJasapara 3 หลายเดือนก่อน +1

    જય કિસાન

  • @dineshchaudhary9197
    @dineshchaudhary9197 3 หลายเดือนก่อน +2

    Good 🎉

  • @mukeshbabriya8874
    @mukeshbabriya8874 3 หลายเดือนก่อน +1

    Khub khubsaras mahiti jay shree Krishna..

  • @jadejavirendrasinh5313
    @jadejavirendrasinh5313 2 หลายเดือนก่อน

    તમારી બથીજ પ્રોડક ની કિંમત સુ છે

    • @reagri407
      @reagri407  2 หลายเดือนก่อน

      @@jadejavirendrasinh5313 7211152522 પર સંપર્ક કરો

  • @yadavnaresh7436
    @yadavnaresh7436 3 หลายเดือนก่อน +6

    સર કાર્બન વિશે એક વિડિઓ જરૂર બનાવજો . કાર્બન કઈ રીતે વધારવો એ વિશે

  • @JalabhaiSindhav-ut5jc
    @JalabhaiSindhav-ut5jc 2 หลายเดือนก่อน

    મલ્ટીપલ ક ઈ રીતે કરી શકાય

    • @reagri407
      @reagri407  2 หลายเดือนก่อน

      વધુ માહિતી માટે 7211153530 પર સંપર્ક કરો

  • @bakulgohel6457
    @bakulgohel6457 2 หลายเดือนก่อน

    બેકટેરિયા નો અકઁ કહેવામાં આવે છે સર.

  • @kaushik_aayar__
    @kaushik_aayar__ 3 หลายเดือนก่อน +2

    🌿🌾☘

  • @gaurangrjoshirameshbhai367
    @gaurangrjoshirameshbhai367 3 หลายเดือนก่อน +1

    કુદરતી હવા મા થી મલતા બૅક્ટેરિયા

  • @jkpatel9787
    @jkpatel9787 3 หลายเดือนก่อน +3

    બેકટેરિયા નો અર્ક

  • @G.K.GAMING-ut1se
    @G.K.GAMING-ut1se 2 หลายเดือนก่อน

    ટપવલધગ ઓફ નન

  • @-Jatapara-anil.
    @-Jatapara-anil. 3 หลายเดือนก่อน +3

    જીવામૃત વિશે વિગત વાર વિડિયો બનાવો

  • @વાલજીદાદાઆત્મામાલિક
    @વાલજીદાદાઆત્મામાલિક 3 หลายเดือนก่อน +2

    અમુક દિવસો નો અર્થ શું છે

    • @reagri407
      @reagri407  3 หลายเดือนก่อน

      વધુ માહિતી માટે 7211153530 પર સંપર્ક કરો 😊

  • @sureshbhaikaneriya6789
    @sureshbhaikaneriya6789 2 หลายเดือนก่อน

    Bacteriya no ark

  • @m.r.khachar6143
    @m.r.khachar6143 2 หลายเดือนก่อน

    માઇકોરાઈઝા આપ્યા પછી કેટલા દિવસ જીવતા રહે ?

    • @reagri407
      @reagri407  2 หลายเดือนก่อน

      વધુ માહિતી માટે 7211153530 પર સંપર્ક કરો

  • @ketanbhaitarapada6843
    @ketanbhaitarapada6843 3 หลายเดือนก่อน +3

    7 star ma kya kya bactariya chhe

    • @reagri407
      @reagri407  3 หลายเดือนก่อน

      @@ketanbhaitarapada6843 7 સ્ટાર વિશેની વધુ માહિતી માટે 7211152520 પર સંપર્ક કરી શકો છો.

  • @kanaksinhjethava3721
    @kanaksinhjethava3721 3 หลายเดือนก่อน +1

    Magfali pakvana divaso 120 divas che to bektariya ketli vakhat nakhava joye

    • @reagri407
      @reagri407  3 หลายเดือนก่อน

      વધુ માહિતી માટે 7211153530 પર સંપર્ક કરો

  • @chandulalgbhuva9748
    @chandulalgbhuva9748 3 หลายเดือนก่อน

    મગફળી માં બેકટેરિયા કેટલી વાર આપવા જોઈએ

    • @reagri407
      @reagri407  2 หลายเดือนก่อน

      વધુ માહિતી માટે 7211153530 પર સંપર્ક કરો.

  • @MasharibhaiSuva
    @MasharibhaiSuva 2 หลายเดือนก่อน +1

    Sara bacteria na sharir mathi nikalto ark

  • @sureshbhaikaneriya6789
    @sureshbhaikaneriya6789 3 หลายเดือนก่อน +1

    Becteriya નો ark

  • @anilkansagara3097
    @anilkansagara3097 2 หลายเดือนก่อน

    An arobik bacteria bahar avya pachi mari jai ke na mare

    • @reagri407
      @reagri407  2 หลายเดือนก่อน

      અનેરોબિક બેક્ટેરિયા હવાની ગેરહાજરીમાં કામ કરવા માટે ટેવાયેલા છે; હવાની હાજરી હોય ત્યારે તેની કાર્યક્ષમતા ઓછી થઈ જાય છે. ઘણા પ્રકારના બેક્ટેરિયા ઓકસીજન ની હાજરીમાં મરી જાય છે અને ઘણા પ્રતિકાર દેખાડીને જીવતા પણ રહી શકે છે. મુખ્યત્વે એ બેક્ટેરિયાની કઈ પ્રજાતિ છે તેના ઉપર નિર્ભર કરે છે.

  • @asagath2370
    @asagath2370 2 หลายเดือนก่อน

    Koy Kam nahi krta

  • @bambhaniyamahendra5673
    @bambhaniyamahendra5673 3 หลายเดือนก่อน +2

    મે આપના ફોન નંબર પર પ્રશ્ન નો જવાબ આપેલ છે.બાંભણીયા મહેન્દ્ર

  • @NileshKanetiya
    @NileshKanetiya 3 หลายเดือนก่อน +1

    15 packet botad

    • @reagri407
      @reagri407  3 หลายเดือนก่อน

      @@NileshKanetiya વધુ માહિતી માટે 7211153530 પર સંપર્ક કરો

  • @358butsavpatel5
    @358butsavpatel5 3 หลายเดือนก่อน

    સર ૭ સ્ટાર બેકટેરી પાં નાખ્યા પછી કેટલા દિવસ સુશી કામ આપે છે.

    • @reagri407
      @reagri407  3 หลายเดือนก่อน

      @@358butsavpatel5 વાતાવરણની પરિસ્થિતિ, જમીનમાં સેન્દ્રીય કાર્બનનું પ્રમાણ અને ખાતર દવાના વપરાશ ઉપર આધાર રાખે છે.
      વધુ માહિતી માટે 7211152520 પર સંપર્ક કરો.

    • @shivrampatel8248
      @shivrampatel8248 3 หลายเดือนก่อน

      સર જો તમે વાત કરો છો કે બેકટેરીયા વારંવાર કેમ નાખવા પડે છે એનું કારણ (૧) જમીન ને રાસાયણિક કેમીકલ વાપરવાને લીધે. (૨) જમીનને વધુ પડતી. વારંવાર ખેડ કરવાથી. (૩) દુગંધવાળા સડેલા ગોબર ખાતર નાખવાથી. (૪) ખેતરમાં વૃક્ષોની જરૂર છે એટલા વૃક્ષો ના હોય. (પ) મોટા ટેક્ટરથી ખેડ કરવાથી. (૬) જમીનમાં પાકનો સુકો કચરો બાળવાથી. ('૭) પ્રકૃતીના પશુ પ્રાણી પંખીની અછત હોય ત્યારે. આ બધા મુદ્ધા ધ્યાનમાં રાખી ખેતી કરીએ તો પ્રકૃતી જ ઓટોમેટીક સમતોલ જાળવી રાખે છે..મારૂ નામ પટેલ શિવરામભાઈ દાંના ભાઈ
      ગામ. ઘેસડા તા.થરાદ. જિલ્લો બનાસકાંઠા..મો નં9723188380

  • @masaribhaikambaliya6815
    @masaribhaikambaliya6815 2 หลายเดือนก่อน

    બેક્ટેરિયા પચાસ ટકા ઓર્ગેનિક દવા વાપરતા હોય તેમાં બેક્ટેરીયા કેટલા પ્રમાણમાં કામ આપે

    • @reagri407
      @reagri407  2 หลายเดือนก่อน

      વધુ માહિતી માટે 7211152520 પર સંપર્ક કરો

  • @MasharibhaiSuva
    @MasharibhaiSuva 2 หลายเดือนก่อน

    Sara bacteria na sharir mathi nikalto ark

  • @MasharibhaiSuva
    @MasharibhaiSuva 2 หลายเดือนก่อน

    Sara bacteria na sharir mathi nikalto ark