ReAgri
ReAgri
  • 145
  • 533 216
ભારતમાં સૌપ્રથમ વાર રેસિડ્યુ-ફ્રી વોટર સોલ્યુબલ ખાતર | ફ્રી માં મેળવો | નયન ગોધવિયા | neuPOWER
રેસિડ્યુ-ફ્રી વોટર સોલ્યુબલ ખાતર ફ્રી મેળવવા માટેના ફોર્મની લિન્ક: 👇👇👇🔗
docs.google.com/forms/d/e/1FAIpQLSen8scqWbzZRPraSsgEEq1nnGS5-bm7Y4Qt04JJgVzip1L_rw/viewform?usp=sf_link
રી-એગ્રી એપ્લિકેશન: play.google.com/store/apps/details?id=com.reagri.views&pcampaignid=web_share
ટૂંકા (માહિતીની મિનિટ્સ) વિડીયો જોવા માટે: th-cam.com/play/PLB0n5i1krPcqMXSc1AzZoGKREyk3Vv8n6.html&si=Y06GnwmN5PhqlWgK
નોલેજ સીરિઝ: th-cam.com/play/PLB0n5i1krPcp_-QsOTHcJeya5X2IwgSt0.html&si=097s3AyYRZxR7Qu7
સોઇલ ટોક્સ વિથ નયન: th-cam.com/play/PLB0n5i1krPcot3D4whMT0V4pMiiIZjLkz.html&si=jHafOZwXlqNksmD2
વધુ માહિતી માટે 72111 53530 / 72111 53533 પર સંપર્ક કરો.
#WSF #neuPOWER #ResidueFree #Fertilizer
มุมมอง: 8 154

วีดีโอ

શિયાળુ સિઝનની પાયાની દમદાર તૈયારી | પાયાના ખાતર | નયન ગોધવિયા | સફળ સિઝનની શરૂઆત
มุมมอง 16Kวันที่ผ่านมา
નવી સિઝનની શરૂઆત થઈ રહી છે ત્યારે સૌથી પહેલું અને અગત્યનું કામ એવું પાયાના ખાતર ભરવાનું છે. આ વિડીયો જુઓ અને જાણો કે એવું તે શું કરીએ કે, પાયાના ખાતરનો વધુમાં વધુ વપરાશ થઈ અને એક મજબૂત પાક માટે મજબૂત પાયો બને. ગયા વિડીયોની ક્વિઝના વિજેતા: દેવજીભાઈ માકડીયા, મોરુંકા, તાલાલા, ગીર-સોમનાથ માયકોરાઇઝા વિડિયો 🎞: th-cam.com/video/c3yLLpwVuUI/w-d-xo.htmlsi=iiYkn2TNRjwyUKOD રી-એગ્રી એપ્લિકેશન: play.google...
ખેડૂત, ખેતર અને ખાટલો - રેસિડ્યુ-ફ્રી ખેતી | હિરેનભાઈ ગર | ધવલ કાપડી | રી-એગ્રી
มุมมอง 2.5Kหลายเดือนก่อน
ખેડૂત, ખેતર અને ખાટલો - રેસિડ્યુ-ફ્રી ખેતી | હિરેનભાઈ ગર | ધવલ કાપડી | રી-એગ્રી
કોઈ પણ દવાનું રિઝલ્ટ મેળવો ફક્ત આટલું કરીને (સાવ સહેલું) | pH | નયન ગોધવિયા
มุมมอง 11Kหลายเดือนก่อน
કોઈ પણ દવાનું રિઝલ્ટ મેળવો ફક્ત આટલું કરીને (સાવ સહેલું) | pH | નયન ગોધવિયા
એગ્રી એશિયા ગાંધીનગર - 2024 | કૃષિ મેળો | નયન ગોધવિયા | નેનોબી બાયોઈનોવેશન્સ | Agri Asia - 2024
มุมมอง 9K2 หลายเดือนก่อน
એગ્રી એશિયા ગાંધીનગર - 2024 | કૃષિ મેળો | નયન ગોધવિયા | નેનોબી બાયોઈનોવેશન્સ | Agri Asia - 2024
ખેડૂત, ખેતર અને ખાટલો - રેસિડ્યુ-ફ્રી ખેતી | કિરણભાઈ બરોચિયા | ધવલ કાપડી | રી-એગ્રી
มุมมอง 3K2 หลายเดือนก่อน
ખેડૂત, ખેતર અને ખાટલો - રેસિડ્યુ-ફ્રી ખેતી | કિરણભાઈ બરોચિયા | ધવલ કાપડી | રી-એગ્રી
ખેતીમાં ઓર્ગેનિક કાર્બનનું મહત્વ શું? કઈ રીતે ઓર્ગેનિક કાર્બન વધારવો? - નયન ગોધવિયા 2024
มุมมอง 12K2 หลายเดือนก่อน
ખેતીમાં ઓર્ગેનિક કાર્બનનું મહત્વ શું? કઈ રીતે ઓર્ગેનિક કાર્બન વધારવો? - નયન ગોધવિયા 2024
ખેડૂત, ખેતર અને ખાટલો - રેસિડ્યુ-ફ્રી ખેતી | બ્રિજેશભાઈ ઝાલાવાડિયા | ધવલ કાપડી | રી-એગ્રી
มุมมอง 6K2 หลายเดือนก่อน
ખેડૂત, ખેતર અને ખાટલો - રેસિડ્યુ-ફ્રી ખેતી | બ્રિજેશભાઈ ઝાલાવાડિયા | ધવલ કાપડી | રી-એગ્રી
બાગાયત ખેતીમાંથી આવક વધારો | સબસિડી | R H લાડાણી | નયન ગોધવિયા
มุมมอง 2K2 หลายเดือนก่อน
બાગાયત ખેતીમાંથી આવક વધારો | સબસિડી | R H લાડાણી | નયન ગોધવિયા
બેક્ટેરિયા | જીવનકાળ | ફાયદા-નુકશાન | કેટલી વખત આપવા | નયન ગોધવિયા
มุมมอง 22K3 หลายเดือนก่อน
બેક્ટેરિયા | જીવનકાળ | ફાયદા-નુકશાન | કેટલી વખત આપવા | નયન ગોધવિયા
जानिए खरगोन में कैसे होती है मिर्च की रेसीडयु-फ्री खेती | संजय पाटीदार | सॉइल टोक्स विथ नयन
มุมมอง 2.3K3 หลายเดือนก่อน
जानिए खरगोन में कैसे होती है मिर्च की रेसीडयु-फ्री खेती | संजय पाटीदार | सॉइल टोक्स विथ नयन
7-સ્ટાર અને બી-NPK નું અપ્રતિમ પરિણામ!
มุมมอง 1.4K4 หลายเดือนก่อน
7-સ્ટાર અને બી-NPK નું અપ્રતિમ પરિણામ!
રાસાયણિક ખાતરનો સંપૂર્ણ વપરાશ | Fertilizer V/S Bacteria | બેક્ટેરિયા | નયન ગોધવિયા
มุมมอง 3.5K4 หลายเดือนก่อน
રાસાયણિક ખાતરનો સંપૂર્ણ વપરાશ | Fertilizer V/S Bacteria | બેક્ટેરિયા | નયન ગોધવિયા
ઉત્પાદન પછી સારી કમાણી કરવાના રસ્તાઓ | દિનેશ ટિલવા | નયન ગોધવિયા | સોઇલ ટોક્સ વિથ નયન
มุมมอง 8K4 หลายเดือนก่อน
ઉત્પાદન પછી સારી કમાણી કરવાના રસ્તાઓ | દિનેશ ટિલવા | નયન ગોધવિયા | સોઇલ ટોક્સ વિથ નયન
બેક્ટેરિયા કામ નથી કરતાં!
มุมมอง 6624 หลายเดือนก่อน
બેક્ટેરિયા કામ નથી કરતાં!
ખેતીમાં જમીન અને પાણીનું મહત્ત્વ | પ્રદીપ કાલરીયા | નયન ગોધવિયા | સોઇલ ટોક્સ વિથ નયન EP 01
มุมมอง 19K4 หลายเดือนก่อน
ખેતીમાં જમીન અને પાણીનું મહત્ત્વ | પ્રદીપ કાલરીયા | નયન ગોધવિયા | સોઇલ ટોક્સ વિથ નયન EP 01
भारत की सबसे पहेली रेसिड्यु-फ्री मिर्च की नर्सरी | टेराग्लेब FPC | खरगोन, मध्यप्रदेश
มุมมอง 1.5K4 หลายเดือนก่อน
भारत की सबसे पहेली रेसिड्यु-फ्री मिर्च की नर्सरी | टेराग्लेब FPC | खरगोन, मध्यप्रदेश
માયકોરાઇઝા એટલે શું? | નયન ગોધવિયા (બાયો-ટેક્નોલોજીસ્ટ) | NANOBEE BIOINNOVATIONS PVT LTD | REAGRI |
มุมมอง 10K5 หลายเดือนก่อน
માયકોરાઇઝા એટલે શું? | નયન ગોધવિયા (બાયો-ટેક્નોલોજીસ્ટ) | NANOBEE BIOINNOVATIONS PVT LTD | REAGRI |
સારી જમીન કોને કહેવાય? | જમીન સુધારવા માટે શું કરવું? | માહિતીની મિનિટ્સ
มุมมอง 9205 หลายเดือนก่อน
સારી જમીન કોને કહેવાય? | જમીન સુધારવા માટે શું કરવું? | માહિતીની મિનિટ્સ
નવી સિઝનને અનુલક્ષી ખેડૂતો માટે એક જરૂરી મેસેજ | નેનોબી બાયો-ઈનોવેશન્સ પ્રા. લી. | રી-એગ્રી
มุมมอง 1.1K5 หลายเดือนก่อน
નવી સિઝનને અનુલક્ષી ખેડૂતો માટે એક જરૂરી મેસેજ | નેનોબી બાયો-ઈનોવેશન્સ પ્રા. લી. | રી-એગ્રી
રેસિડયુ-ફ્રી ખેતી વર્કશોપ-2024 | NANOBEE BIOINNOVATIONS PVT. LTD. | BHOOMIKATHA FOUNDATION
มุมมอง 9355 หลายเดือนก่อน
રેસિડયુ-ફ્રી ખેતી વર્કશોપ-2024 | NANOBEE BIOINNOVATIONS PVT. LTD. | BHOOMIKATHA FOUNDATION
રેસિડયુ-ફ્રી ખેતી વર્કશોપ; ખેડૂતો માંગી રહ્યા છે હજુ આવા કાર્યક્રમ!
มุมมอง 3856 หลายเดือนก่อน
રેસિડયુ-ફ્રી ખેતી વર્કશોપ; ખેડૂતો માંગી રહ્યા છે હજુ આવા કાર્યક્રમ!
Best Results of 7-STAR, BEE-NPK, BEE-CHARGER in PAPAYA. #ReAgri #ResidueFreeFarming #Sustainability
มุมมอง 5106 หลายเดือนก่อน
Best Results of 7-STAR, BEE-NPK, BEE-CHARGER in PAPAYA. #ReAgri #ResidueFreeFarming #Sustainability
રેસિડયું-ફ્રી ખેતી વર્કશોપ | ગણતરીની સીટો જ બાકી છે | અત્યારે જ રજિસ્ટર કરો | 7211152520/7211152523
มุมมอง 5206 หลายเดือนก่อน
રેસિડયું-ફ્રી ખેતી વર્કશોપ | ગણતરીની સીટો જ બાકી છે | અત્યારે જ રજિસ્ટર કરો | 7211152520/7211152523
રેસિડયું-ફ્રી ખેતી વર્કશોપ 2024 | નેનોબી બાયોઈનોવેશન્સ પ્રા. લી. | ભૂમિકથા ફાઉન્ડેશન
มุมมอง 14K6 หลายเดือนก่อน
રેસિડયું-ફ્રી ખેતી વર્કશોપ 2024 | નેનોબી બાયોઈનોવેશન્સ પ્રા. લી. | ભૂમિકથા ફાઉન્ડેશન
ઉનાળુ પાકોના પ્રશ્નો અને રેસિડયું-ફ્રી સમાધાન | નયન ગોધવિયા | રીએગ્રી | નેનોબી બાયોઇનોવેશન્સ | 2024
มุมมอง 7458 หลายเดือนก่อน
ઉનાળુ પાકોના પ્રશ્નો અને રેસિડયું-ફ્રી સમાધાન | નયન ગોધવિયા | રીએગ્રી | નેનોબી બાયોઇનોવેશન્સ | 2024
બટાકામાં નિમેટોડ્સનું સફળ નિયંત્રણ | રેસિડયું-ફ્રી ખેતી | બટાકામાં 7-સ્ટાર બેક્ટેરિયા | નેનોબી 2024
มุมมอง 4139 หลายเดือนก่อน
બટાકામાં નિમેટોડ્સનું સફળ નિયંત્રણ | રેસિડયું-ફ્રી ખેતી | બટાકામાં 7-સ્ટાર બેક્ટેરિયા | નેનોબી 2024
રેસિડયુ-ફ્રી ખેતી સાથે ડ્રીપમાં સફળ જીરું | નયન ગોધવિયા (બાયોટેકનોલોજીસ્ટ) | નેનોબી | રીએગ્રી - 2024
มุมมอง 2.2K9 หลายเดือนก่อน
રેસિડયુ-ફ્રી ખેતી સાથે ડ્રીપમાં સફળ જીરું | નયન ગોધવિયા (બાયોટેકનોલોજીસ્ટ) | નેનોબી | રીએગ્રી - 2024
બટાકામાં નિમેટોડ્સથી છુટકારો | રેસિડયું-ફ્રી ખેતી | નયન ગોધવિયા (બાયો-ટેકનોલોજીસ્ટ) | નેનોબી
มุมมอง 6559 หลายเดือนก่อน
બટાકામાં નિમેટોડ્સથી છુટકારો | રેસિડયું-ફ્રી ખેતી | નયન ગોધવિયા (બાયો-ટેકનોલોજીસ્ટ) | નેનોબી
મરચીમાં બમ્પર ઉત્પાદન રેસિડયુ-ફ્રી ખેતી સાથે | નયન ગોધવિયા (બાયોટેકનોલોજીસ્ટ) | નેનોબી
มุมมอง 1.9K10 หลายเดือนก่อน
મરચીમાં બમ્પર ઉત્પાદન રેસિડયુ-ફ્રી ખેતી સાથે | નયન ગોધવિયા (બાયોટેકનોલોજીસ્ટ) | નેનોબી

ความคิดเห็น

  • @Kjgadhvi
    @Kjgadhvi 2 นาทีที่ผ่านมา

    ખુબ ખુબ આભાર સાહેબ

  • @ramshirabari2647
    @ramshirabari2647 ชั่วโมงที่ผ่านมา

    રાપર કચ્છ માં મલશે

    • @reagri407
      @reagri407 23 นาทีที่ผ่านมา

      @@ramshirabari2647 હા, ૭૨૧૧૧ ૫૩૫૩૦ પર સંપર્ક કરો

  • @bhikhabhaipatel3848
    @bhikhabhaipatel3848 ชั่วโมงที่ผ่านมา

    USE THE *TRICODARMA, *PESICLOMYSIS,* POWDER ...

  • @punitbosariya
    @punitbosariya 3 ชั่วโมงที่ผ่านมา

    દવા અને ખાતર ના પરિણામ નથી મળતા અથવા ઓછા મળે તેનું કારણ Ph તટસ્થ હોવો જોઈએ ખૂબ જ ઉપયોગી માહીતી આપી

    • @reagri407
      @reagri407 ชั่วโมงที่ผ่านมา

      @punitbosariya thank you saheb

  • @pirabhaiprajapati1854
    @pirabhaiprajapati1854 วันที่ผ่านมา

    સૂઇગામ માં કયા મળશે

    • @reagri407
      @reagri407 22 ชั่วโมงที่ผ่านมา

      @@pirabhaiprajapati1854 vadhu mahiti mate 72111 52523 ma sampark karo

  • @PratikPatel-v7r
    @PratikPatel-v7r วันที่ผ่านมา

    Good

  • @ઝેરમુકતગુજરાત
    @ઝેરમુકતગુજરાત วันที่ผ่านมา

    Ok. Sar

  • @RakeshPatel-zc9lb
    @RakeshPatel-zc9lb วันที่ผ่านมา

    સરસ ભીખાભાઈ

  • @baldevchavda8580
    @baldevchavda8580 วันที่ผ่านมา

    Yes ❤

  • @amratbhaipatel5739
    @amratbhaipatel5739 2 วันที่ผ่านมา

    Good message

  • @dilipkumarpatel2824
    @dilipkumarpatel2824 3 วันที่ผ่านมา

    ફોર્મ ભરી દીધું છે

  • @dilipkumarpatel2824
    @dilipkumarpatel2824 3 วันที่ผ่านมา

    I am interested...

  • @Krushisafar
    @Krushisafar 3 วันที่ผ่านมา

    Mehsana available ??

  • @JagdishVaghela-h1v
    @JagdishVaghela-h1v 3 วันที่ผ่านมา

    ઓર્ગેનિક છે કે ભાઈ ?

    • @reagri407
      @reagri407 3 วันที่ผ่านมา

      @@JagdishVaghela-h1v Residue Free

  • @hajamuliyashiya5818
    @hajamuliyashiya5818 4 วันที่ผ่านมา

    જુનાગઢમા કયા મલસે નયનભાઈ ગોધવયા સર🌹🙏🌹🙏🌹

    • @reagri407
      @reagri407 3 วันที่ผ่านมา

      Junagadh ma National agro - gandho chowk Baba agro seeds - bus stand chowk Vadhu mahiti mate 76239 99923 ma sampark kari shako 😊

  • @tanksunidhi3181
    @tanksunidhi3181 4 วันที่ผ่านมา

    Wah khub sari vat chhe.

    • @reagri407
      @reagri407 3 วันที่ผ่านมา

      Thank you so much saheb 😊

  • @khimjiyadav5423
    @khimjiyadav5423 4 วันที่ผ่านมา

    npk 7star jordar parinam magfali ma

  • @samirahmed5593
    @samirahmed5593 4 วันที่ผ่านมา

    સાહેબ મારે ph 6 ની આજુ બાજુ માં સે પાણી બોરવેલ નું TDS 1600 સે મેનેમેન્ટ કેવી રીતે કરવું.....

    • @reagri407
      @reagri407 4 วันที่ผ่านมา

      ૭૨૧૧૧ ૫૨૫૨૩ : રી-એગ્રી એગ્રોનોમી ટીમ આપને સચોટ માર્ગદર્શન આપશે.

  • @samirahmed5593
    @samirahmed5593 4 วันที่ผ่านมา

    સાહેબ....શ્રી જમીન માં ઉડી ખેડ ના કરીએ તો જમીન માં હાનિકારક ફૂગ પાક માં સુકારો લાવેસે

    • @reagri407
      @reagri407 4 วันที่ผ่านมา

      સાચી વાત, ઊંડી ખેડ ફુગના નિયંત્રણ માટે સારું કામ કરી શકે છે. પણ સાથે તેના ત્રણ બીજા નુકશાન પણ ધ્યાનમાં રાખવા જરૂરી છે ૧- હાનિકારકની સાથે ફાયદાકારક ફૂગ પણ નાશ પામે છે ૨- જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું સ્તર જાળવવું મુશ્કેલ બને છે ૩- જમીનની સંરચનામાં અને પોરોસિટીમાં પણ ખરાબ અસર થઈ શકે છે. એટલા માટે બને ત્યાં સુધી ૨-૩ વર્ષના અંતરે ઊંડી ખેડ કરવી. અને જો વાત રહી ફૂગના નિયંત્રણની, તો 7-સ્ટારનો પહેલેથી ઉપયોગ કરવાથી સારા પરિણામો મળી શકે છે.

  • @RabariKhodabhai-n4w
    @RabariKhodabhai-n4w 4 วันที่ผ่านมา

    😮😢

    • @reagri407
      @reagri407 3 วันที่ผ่านมา

      Thank you saheb 😊

  • @arvindbhairabadia4828
    @arvindbhairabadia4828 4 วันที่ผ่านมา

    Thanks

  • @siddikkagzi746
    @siddikkagzi746 4 วันที่ผ่านมา

    Khub saras mahiti. Hu jate bhatti khadh banavi upyog karu chhu. Jo aavuj fertilizer maltu hoy to khub saras. ❤

    • @reagri407
      @reagri407 3 วันที่ผ่านมา

      Thank you saheb 😊

  • @jaypalsinhgohil4093
    @jaypalsinhgohil4093 5 วันที่ผ่านมา

    આ બધા ગ્રેડ વાપર્યા પછી બીજા ખાતર ની જરૂર પડે ખરી

    • @reagri407
      @reagri407 4 วันที่ผ่านมา

      Ha jarur pade saheb.... Vadhu mahiti mate aap 76239 99923 ma whatspp karo

  • @hareshbhaidudhatra8119
    @hareshbhaidudhatra8119 5 วันที่ผ่านมา

    • @reagri407
      @reagri407 3 วันที่ผ่านมา

      Thank you saheb 😊

  • @VijaySheladiya-kw2ny
    @VijaySheladiya-kw2ny 5 วันที่ผ่านมา

    Sheladiya Vijay Bhai jayanti bhai Mota devaliya

    • @reagri407
      @reagri407 3 วันที่ผ่านมา

      Thank you saheb 😊

  • @ajitzala3803
    @ajitzala3803 5 วันที่ผ่านมา

    Pass ward magese

    • @reagri407
      @reagri407 5 วันที่ผ่านมา

      ફોર્મ ઓપન જ છે, કદાચ તમારા ગૂગલ અકાઉન્ટનો પાસવોર્ડ માંગતા હશે. ના થાય તો નજીકમાં કોઈકની મદદ લો.

  • @bykrishnamali
    @bykrishnamali 5 วันที่ผ่านมา

    ❤❤

    • @reagri407
      @reagri407 4 วันที่ผ่านมา

      Thank you saheb 😊

  • @r.hdhila6273
    @r.hdhila6273 5 วันที่ผ่านมา

    જય સ્વામિનારાયણ ભાઈ અમે રાયડો અને ધાણા વાવી નાખ્યા છે

    • @reagri407
      @reagri407 4 วันที่ผ่านมา

      Khub saras..😊

    • @r.hdhila6273
      @r.hdhila6273 4 วันที่ผ่านมา

      @reagri407 આભાર ભાઈ

  • @arvindsakhiya9910
    @arvindsakhiya9910 5 วันที่ผ่านมา

    Kalavad ma Kiya malse

    • @reagri407
      @reagri407 4 วันที่ผ่านมา

      Kalawad Ghana agro store ma available chhe.... Vadhu mahiti mate 76239 99923 ma whatsapp kari shako😊

  • @ShaileshRadadiya-o5y
    @ShaileshRadadiya-o5y 5 วันที่ผ่านมา

    Congratulations saheb

    • @reagri407
      @reagri407 4 วันที่ผ่านมา

      Thank you saheb 😊

  • @chandubhaitilva6430
    @chandubhaitilva6430 5 วันที่ผ่านมา

    આતમારુ. ખાતર. મળેછેકયા. એડસઆપો

    • @reagri407
      @reagri407 5 วันที่ผ่านมา

      72111 52523 પર ફોન કરો તમને નજીકમાં ક્યાંથી મળશે એ જણાવશે

  • @kishorbhalodiya3530
    @kishorbhalodiya3530 5 วันที่ผ่านมา

    Good information sir

    • @reagri407
      @reagri407 4 วันที่ผ่านมา

      Thank you 😊

  • @vijaypatel1895
    @vijaypatel1895 5 วันที่ผ่านมา

    માઈકોરાઈઝા ઉપર સીધો તાપ પડે તો તેની કાર્ય્ ક્ષમતા કેટલી ઓછી થાય.?

    • @reagri407
      @reagri407 5 วันที่ผ่านมา

      વૈજ્ઞાનિક આંકડા તો ઉપલબ્ધ નથી પણ સારી કાર્યક્ષમતા માટે બને ત્યાં સુધી જમીનમાં દાણા દબાઈ જાય એવી રીતે જ આપવા.

  • @maheshpanchala
    @maheshpanchala 5 วันที่ผ่านมา

    Khubaj lamba samaythi aa product ni raah joy rahaya hata. Khub khub abhuli nandan🎉🎉🎉

    • @reagri407
      @reagri407 4 วันที่ผ่านมา

      Thank you saheb.... Tame 76239 99923 ma sampark jarur karsho

  • @vinodbhairamani5156
    @vinodbhairamani5156 5 วันที่ผ่านมา

    હું તમારા સેવન સ્ટાર બેક્ટેરિયા વાપરું છું

    • @reagri407
      @reagri407 4 วันที่ผ่านมา

      Thank you saheb 😊

  • @Kathiyavaadijalso
    @Kathiyavaadijalso 5 วันที่ผ่านมา

    નવા વર્ષના રામ રામ

    • @reagri407
      @reagri407 5 วันที่ผ่านมา

      રામ રામ કૌશિકભાઈ

  • @bhikhabhaipatel3848
    @bhikhabhaipatel3848 5 วันที่ผ่านมา

    VERY NICE INFORMATION.

  • @bhikhabhaipatel3848
    @bhikhabhaipatel3848 6 วันที่ผ่านมา

    I HAS FILLED OUR PERFOMA FORM IN GOOGLE. THANK YOU SIR. 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @pateljitendrabhai6308
    @pateljitendrabhai6308 6 วันที่ผ่านมา

    ❤જુતુભાઈમોહનદાસ,મહાદેવપુરા,ડાભલાતા,વિજાપુર,જિ મહેસાણા,મો,૭૦૪૬૮૬૯૮૦૭

  • @Rajeshvk8804
    @Rajeshvk8804 6 วันที่ผ่านมา

    તમારી પ્રોડક્ટ સારી આવે છે

    • @reagri407
      @reagri407 5 วันที่ผ่านมา

      આભાર!

  • @vkaspatel3219
    @vkaspatel3219 6 วันที่ผ่านมา

    પ્રોડક્ટની PDF હોય તો શેર કરજો

    • @reagri407
      @reagri407 5 วันที่ผ่านมา

      72111 53530 પર પ્રોડક્ટ ડિટેલ્સ એવું લખીને વૉટ્સએપ કરો.

  • @Rajeshvk8804
    @Rajeshvk8804 6 วันที่ผ่านมา

    Aavo Lalpur saheb

    • @reagri407
      @reagri407 5 วันที่ผ่านมา

      જરૂરથી આવીશું..

  • @vkaspatel3219
    @vkaspatel3219 6 วันที่ผ่านมา

    ભાવ શું છે....

    • @reagri407
      @reagri407 5 วันที่ผ่านมา

      72111 52520 પર ફોન કરો

  • @amitraiyani9391
    @amitraiyani9391 6 วันที่ผ่านมา

    લસણ માટે વિગતવાર ઇન્ફોર્મેશન આપો

    • @reagri407
      @reagri407 5 วันที่ผ่านมา

      ટૂંક સમયમાં આ ટૉપિક ઉપર વિડીયો આવે એવો પ્રયત્ન કરીશું

  • @vkaspatel3219
    @vkaspatel3219 6 วันที่ผ่านมา

    તમે જલ્દી મોકલી આપશો તો અત્યારે વાવેતર કરેલ છે એમાં વાપરી જોઈએ....કેવું છે

  • @bhikhabhaipatel3848
    @bhikhabhaipatel3848 6 วันที่ผ่านมา

    CONGRETULATIONS, SIR. VERY NICE & USEFUL LETEST NENO TECHNOLGY & INFORMATION FOR FARMERS, MADE IN INDIA.

  • @nareshbhaikakadiya8010
    @nareshbhaikakadiya8010 6 วันที่ผ่านมา

    કિંમત કેટલી છે બધી એપ્લિકેશન

    • @ankurpatelankurpatel3282
      @ankurpatelankurpatel3282 5 วันที่ผ่านมา

      3વષૅ થી વાપરૂ છૂ રી એગ્રી પ્રોડક્ટ દવા કરતા સારૂં રીઝલ્ટ છે

    • @reagri407
      @reagri407 3 วันที่ผ่านมา

      Vadhu mahiti mate 76239 99923 ma sampark karo 😊

  • @axarorganic8122
    @axarorganic8122 6 วันที่ผ่านมา

    રિસર્ચ બિયારણ એટલે શું?

    • @reagri407
      @reagri407 5 วันที่ผ่านมา

      પ્રાઇવેટ કંપનીઓ પોતાના રિસર્ચ દ્વારા નવી જાત બહાર પાડે છે જેનું વેરાઇટીમાં નોટિફિકેશન હજુ ના થયું હોય તેને રિસર્ચ બિયારણ કહે છે. વધુ માહિતી માટે 72111 52523 પર સંપર્ક કરી શકો છો.

  • @DharmashibhaiKhunt-im6bj
    @DharmashibhaiKhunt-im6bj 6 วันที่ผ่านมา

    ખુબ સરસ👍

    • @reagri407
      @reagri407 3 วันที่ผ่านมา

      Thank you saheb 😊

  • @RameshChaudhary-b9c
    @RameshChaudhary-b9c 6 วันที่ผ่านมา

    રમૅશ, ચૌધરી ૯૭૭૩૨૫૯૫૩૫