દુખ આવે તો ક્યાં જવું-sadguru chaitany

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • સત્સંગ:- • સત્સંગ
    ભજન અને તત્વાર્થ:- • ભજન અને તત્વાર્થ
    ઉલ્ટીવાણી અને તત્વાર્થ :- • ઉલ્ટીવાણી અને તત્વાર્થ
    ગઝલ :- • ગઝલ
    ગરબા અને તત્વાર્થ:- • ગરબા અને તત્વાર્થ
    જેને જેને જીવનમાં સદગુરુ મળ્યા તે સર્વે ના જીવનમાં પ્રકાશ થયો.જેમ કે મીરાંબાઈ ને સદગુરુ મળ્યા, કબીર સાહેબ ને સદગુરુ મળ્યા, ગુરુ નાનક ને સદગુરુ મળ્યા ,જેસલતોરલ, રૂપાંદેમાલદે ને સદગુરુ મળ્યા તો તે સર્વે ના જીવનમાં જ્ઞાન નો પ્રકાશ થયો અને અજ્ઞાન દૂર થયું.તે સર્વે ના જીવનમાં ભક્તિ નો પ્રકાશ થયો,ભજન નો પ્રકાશ થયો અને તે સર્વે સંતો પરમ પદને પામી ગયા.તેમ મારા જીવનમાં પણ જ્યાં સુધી સદગુરુ નું આગમન થયું ન હતુ, ત્યાં સુધી મારા જીવનમાં પણ અજ્ઞાન રૂપી અંધકાર જ હતો,હું પણ ભેદ,ભ્રમણા અને ભ્રાંતિઓ માં હતી,આ મનુષ્ય જન્મ મને કેમ મળ્યો તે મને ખબર ના હતી,ભગવાન વિશે પણ મારા મન માં ધણી ભ્રમણાઓ હતી કે ભગવાન ક્યાંય દૂર આકાશ માં બેઠા હશે,ભગવાન અલગ અલગ છે. કેમ કે હું જોતી કે દરેક ધર્મ માં ભગવાન અલગ જ હતા.પરંતુ જ્યારે મને જીવનમાં સદગુરુ નું સાનિધ્ય મળ્યું,ત્યારે મારા જીવનમાં જ્ઞાન નો પ્રકાશ થયો.મને સદગુરુ એ આત્માની ઓળખાણ કરાવી,જુગતી મુક્તિ ની વાત સમજાવી,જીવ,ઈશ્વર અને માયા નો ભેદ સમજાવ્યો,અને ભગવાન જેને હું બહાર શોધતી હતી તે મને મારી અંદર જ મળી ગયા. અને સદગુરુ કૃપાથી મારો વાણી દ્વાર ખુલ્યો.અને મેં 1000 થી વધારે ભજન,200 ગઝલ,200 ગરબા,150 ઉલ્ટીવાણી વિવેચન સાથે,કુંડળીયા,સાખીઓ, અમૃતવાણી, અષ્ટપદી નું ,સદગુરુ કૃપાથી પ્રાગટય થયું.તો હું આપ સર્વે ને આ સર્વે ભજનામૃત નો તત્ત્વાર્થ સમજાવીશ,જેથી તમારા જીવનમાં પણ જ્ઞાન નો પ્રકાશ થાય,તમારી પણ ઉચ્ચગતી થાય.તમારું કલ્યાણ થાય તે જ મારો ઉદેશ્ય છે.
    આપ સર્વે ના રદયમાં બિરાજેલા પરમાત્માને પ્રણામ
    #sadguruchaitany
    #parmatmanianubhuti
    #gujratisatsang

ความคิดเห็น • 38

  • @JayshreeSantoki-ef1fo
    @JayshreeSantoki-ef1fo หลายเดือนก่อน

    સદગુરુ ચેતન્ય

  • @kanjariyajentibhai6479
    @kanjariyajentibhai6479 ปีที่แล้ว +4

    Om parmatama jay gurudev

  • @ulpeshdarji4356
    @ulpeshdarji4356 ปีที่แล้ว +1

    ॐ माॅं जय माॅं

  • @SanjayPatel-d4x
    @SanjayPatel-d4x 12 วันที่ผ่านมา

    Jay gurudev

  • @punamparmar9365
    @punamparmar9365 ปีที่แล้ว +1

    શ્રી સદગુરુદેવ ભગવાન એવા બીરલ દેવી જી મને એક ગુરુ મંત્ર આપો પ્રાથના આપના ચરણ કમળ સમર્પિત

  • @jashvantoza6945
    @jashvantoza6945 2 หลายเดือนก่อน

    Jay shree sadgurudev om parmatma🌹🌺🌷🙏🙏🙏🙏🙏

  • @sheetalsolanki4603
    @sheetalsolanki4603 หลายเดือนก่อน

    ❤Adbhut divya premmay gurumukhvani❤
    🌹🌹🌹Alaukik vani, hitkari🌺 param prathana🌺 koti koti vandan🌺, koti koti dhanyabad🌹🌹🌹
    🙏🙏🙏Aa divya prathana🌺 aap mahapurush na charnoma samrpit kariae chhiae, 🌺krupa kari amari prathana svikar kari🌺 amari bhitar satprakash ni jyot jalti rahe 🌺tevi prathana🙏🙏🙏
    🚩🚩🚩Jay ho, jay jaykar ho☀☀☀
    🕉Om parmatma🕉

  • @aayusheethakor3580
    @aayusheethakor3580 ปีที่แล้ว +1

    Om parmatma 🕉️🙏

  • @arunabenchauhan748
    @arunabenchauhan748 ปีที่แล้ว +2

    Jay biral devi

  • @nikhilprajapati9458
    @nikhilprajapati9458 ปีที่แล้ว

    🌹🕉🌹👏ૐ પરમાત્મા👏 🌹🕉🌹

  • @rameshbhainrajput-pg7ij
    @rameshbhainrajput-pg7ij ปีที่แล้ว

    બીરલદેવીમાજીવનમાકોઈદિવશદુખજોયુનથીમારેદુખજોવુછેમનેદુખકેમતમેદયાકરોમારેદુખબહુઆનંદથાયછેઞુરૂદેવતમારીજયજ,જયહેકોટીકોટીવંદનતમારીજયહેસતસતનમન

  • @MukeshPrajapati-tg9lx
    @MukeshPrajapati-tg9lx หลายเดือนก่อน

    Om Parmatma

  • @chohanmakabhai3681
    @chohanmakabhai3681 ปีที่แล้ว +1

    બહેન બા આપને તથા આપના ભીતર મા બેઠેલા પરમાત્મા ને મારા વંદન 🙏

  • @user-yy6hi5sq7o
    @user-yy6hi5sq7o ปีที่แล้ว +1

    ૐ શ્રી પરમાત્મા નમઃ🌹🌹🌹

  • @HarshidaParmar-w8c
    @HarshidaParmar-w8c หลายเดือนก่อน

    કૃપા કરીને તમારા આશ્રમનું સરનામું આપો

  • @mahendrarathva462
    @mahendrarathva462 ปีที่แล้ว

    जय रामजी की

  • @bhagwatiprajapati1568
    @bhagwatiprajapati1568 ปีที่แล้ว +3

    અદભુત ને દિવ્ય પ્રભુ ની પ્રાથૅના હે ચિતિશકતિ તમારા મુખાકમળ થી આ પ્રભુ ની પ્રાથૅના સાભળી હે દેવી આ કળિયુગમાં તમારા જેવી જગતબા આ ધરતી ઉપર જન્મ થયો હે દેવી પરમાત્મા ને પ્રાથૅના તમારું સ્વસથ નીરોગી રહે હે મહા તમારા ચરણકમળ મા કોટી કોટી વંદન છે ૐ પરમાત્મા🌹🙏🙏🙏🌹 જયહો જયહો

    • @chohanmakabhai3681
      @chohanmakabhai3681 ปีที่แล้ว +2

      આપની કોમેન્ટ ખૂબ સરચ છે ખૂબ ખૂબ અભીનંદ 🙏

  • @mahendrarathva462
    @mahendrarathva462 ปีที่แล้ว

    खुब खुब धनीय वाद बेनजी

  • @prakashvadherprakash2646
    @prakashvadherprakash2646 ปีที่แล้ว

    જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ

  • @maljibhaizala
    @maljibhaizala 21 วันที่ผ่านมา

    રાજ કુમારી આજગતમાં બહુજ બુદ્ધિ શાળી કહેવાય કે લોખો સ્ત્રી ઓ ઘરેણાં ને ભોગ વિલાસ માં રચી પચી રહેતી હોય છે જેને આત્મ જ્ઞાન મેળવવા માટે નો દાખલો બની ગ ઇ તે બહુ કહેવાય કદાચ ભરથરી ની માં નો દાખલો દેવા માં આવતો પણ તમે તો બાળપણ થીજ બ્રહ્મ જ્ઞાન આપીને મહાન બનાવી દીધા એ ખરેખર સત્ય હોય શકે ?

  • @rameshbhainrajput-pg7ij
    @rameshbhainrajput-pg7ij ปีที่แล้ว

    અવતારીમાઆપણેઞુરૂદેવનેકાયમયાદક 23:50

    • @rameshbhainrajput-pg7ij
      @rameshbhainrajput-pg7ij ปีที่แล้ว

      આવતારીમાજયહેઆપણેકાયમઞુરૂદેવયાદકરીતેદુખનાઆવે

  • @parahottambhaiahir8879
    @parahottambhaiahir8879 2 หลายเดือนก่อน

    કૃપા કરીને તમારા આશ્રમ નુ સરનામુ કહેજો ક્યારેક દર્શન કરવા અવાય

  • @RinkalMakwana-li2yf
    @RinkalMakwana-li2yf หลายเดือนก่อน

    Good

  • @SanjayPrajapati-qc2sn
    @SanjayPrajapati-qc2sn ปีที่แล้ว

    🙏Om parmatma🙏
    Adbhut ane divy satsang amratvani📿 atla pram purvak samjavyo apna charno ma koti koti vandan🙏🚩
    Jay jay kar ho apno devi🙏🌷
    Jay ho sad guru parmatma🙏🕉️🌷📿🚩

  • @sahdevhingu4679
    @sahdevhingu4679 ปีที่แล้ว

    🌹🙏 ૐ શ્રી સદ ગુરુ પરમાત્મા દયાળુ 🙏🌹

  • @rameshbhainrajput-pg7ij
    @rameshbhainrajput-pg7ij ปีที่แล้ว

    બીર દેવીમાતમારીજયહેઞુરૂદેવતમારીજયજયજયહેમારીકેટલાજનમનીભઞતીહતીતમા,રાબહુઆનંદથાયછેવાઘેશ્વમાધન્યધન્યહેમાછોરૂકછેરૂથાયપણમવતરકમાત રનાથાયહેકેવાઈચામુડાતમારોનાનેબાળછુડહવતપ્રણામ

  • @ajaybamroliya1298
    @ajaybamroliya1298 ปีที่แล้ว

    આત્માની અનુભૂતીએટલે શું છે?

  • @rameshbhainrajput-pg7ij
    @rameshbhainrajput-pg7ij ปีที่แล้ว

    બેનબાજયહહેઆવતારમણાઆવતાઅવતારમણજેજયહેબીરલદેવીમા

  • @bhagavatibenlimbachiya635
    @bhagavatibenlimbachiya635 2 หลายเดือนก่อน

    Bhatatibendivy prabhu❤

  • @bhavnapatel5184
    @bhavnapatel5184 2 หลายเดือนก่อน

    Jay Guru dev🙏❤

  • @pilukiyamukesh3889
    @pilukiyamukesh3889 ปีที่แล้ว

    Jay guru dev