મનુષ્ય જીવનની સાર્થકતા-sadguru chaitany

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • #મનુષ્યજન્મ
    #atma
    #gujratisatsang
    સત્સંગ:- • સત્સંગ
    ભજન અને તત્વાર્થ:- • ભજન અને તત્વાર્થ
    ઉલ્ટીવાણી અને તત્વાર્થ :- • ઉલ્ટીવાણી અને તત્વાર્થ
    ગઝલ :- • ગઝલ
    ગરબા અને તત્વાર્થ:- • ગરબા અને તત્વાર્થ
    જેને જેને જીવનમાં સદગુરુ મળ્યા તે સર્વે ના જીવનમાં પ્રકાશ થયો.જેમ કે મીરાંબાઈ ને સદગુરુ મળ્યા, કબીર સાહેબ ને સદગુરુ મળ્યા, ગુરુ નાનક ને સદગુરુ મળ્યા ,જેસલતોરલ, રૂપાંદેમાલદે ને સદગુરુ મળ્યા તો તે સર્વે ના જીવનમાં જ્ઞાન નો પ્રકાશ થયો અને અજ્ઞાન દૂર થયું.તે સર્વે ના જીવનમાં ભક્તિ નો પ્રકાશ થયો,ભજન નો પ્રકાશ થયો અને તે સર્વે સંતો પરમ પદને પામી ગયા.તેમ મારા જીવનમાં પણ જ્યાં સુધી સદગુરુ નું આગમન થયું ન હતુ, ત્યાં સુધી મારા જીવનમાં પણ અજ્ઞાન રૂપી અંધકાર જ હતો,હું પણ ભેદ,ભ્રમણા અને ભ્રાંતિઓ માં હતી,આ મનુષ્ય જન્મ મને કેમ મળ્યો તે મને ખબર ના હતી,ભગવાન વિશે પણ મારા મન માં ધણી ભ્રમણાઓ હતી કે ભગવાન ક્યાંય દૂર આકાશ માં બેઠા હશે,ભગવાન અલગ અલગ છે. કેમ કે હું જોતી કે દરેક ધર્મ માં ભગવાન અલગ જ હતા.પરંતુ જ્યારે મને જીવનમાં સદગુરુ નું સાનિધ્ય મળ્યું,ત્યારે મારા જીવનમાં જ્ઞાન નો પ્રકાશ થયો.મને સદગુરુ એ આત્માની ઓળખાણ કરાવી,જુગતી મુક્તિ ની વાત સમજાવી,જીવ,ઈશ્વર અને માયા નો ભેદ સમજાવ્યો,અને ભગવાન જેને હું બહાર શોધતી હતી તે મને મારી અંદર જ મળી ગયા. અને સદગુરુ કૃપાથી મારો વાણી દ્વાર ખુલ્યો.અને મેં 1000 થી વધારે ભજન,200 ગઝલ,200 ગરબા,150 ઉલ્ટીવાણી વિવેચન સાથે,કુંડળીયા,સાખીઓ, અમૃતવાણી, અષ્ટપદી નું ,સદગુરુ કૃપાથી પ્રાગટય થયું.તો હું આપ સર્વે ને આ સર્વે ભજનામૃત નો તત્ત્વાર્થ સમજાવીશ,જેથી તમારા જીવનમાં પણ જ્ઞાન નો પ્રકાશ થાય,તમારી પણ ઉચ્ચગતી થાય.તમારું કલ્યાણ થાય તે જ મારો ઉદેશ્ય છે.
    આપ સર્વે ના રદયમાં બિરાજેલા પરમાત્માને પ્રણામ

ความคิดเห็น • 41

  • @user-yw8ve6lk5u
    @user-yw8ve6lk5u 3 วันที่ผ่านมา +1

    જય ગુરુદેવ

  • @kamalabenpadvi
    @kamalabenpadvi 17 วันที่ผ่านมา

    બહેન શ્રી ખૂબ જ સરસ જ્ઞાન આપ્યું જય ગુરુદેવ વલસાડ જિલ્લામાં ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં રહેતા બેન નાં પ્રણામ

  • @SanjayPatel-d4x
    @SanjayPatel-d4x 12 วันที่ผ่านมา

    Jay gurudev

  • @madhusarvaiya4852
    @madhusarvaiya4852 2 หลายเดือนก่อน

    જય ભગવાન

  • @sanjayprajapati7086
    @sanjayprajapati7086 ปีที่แล้ว

    ૐ પરમાત્મા ૐ નમઃ

  • @ganpatsolanki8900
    @ganpatsolanki8900 ปีที่แล้ว

    જય સીતારામ જય બિરલ
    દેવી

  • @rashilapokar6326
    @rashilapokar6326 ปีที่แล้ว

    જય ગુરુદેવ શ્રી બિરલ દેવી

  • @aayusheethakor3580
    @aayusheethakor3580 ปีที่แล้ว

    ઓમ પરમાત્મા 🕉️🙏

  • @SanjayPrajapati-qc2sn
    @SanjayPrajapati-qc2sn ปีที่แล้ว

    🙏Om parmatma🙏
    Adbhut ane divy satsang amratvani adbhut pram purvak samjavyo apna charno ma koti koti vandan🙏🌷
    Jay jay kar ho apno🕉️📿

  • @varshachauhan6661
    @varshachauhan6661 ปีที่แล้ว

    બિરલ દેવીના ચરણકમળમાં કોટી કોટી પ્રણામ હે દેવી તમે અમારો આ મનુષ્ય જન્મ સુધારી દીધો તમે ખૂબજ ઔલોકિક સમજાવીયું છે

  • @user-fh4ne2ry3y
    @user-fh4ne2ry3y 4 หลายเดือนก่อน

    Bahuj sars

  • @devprakash6157
    @devprakash6157 ปีที่แล้ว

    Om paramaatma

  • @ramanbhaisodha1709
    @ramanbhaisodha1709 ปีที่แล้ว

    Jay shree sadguru maharaj

  • @user-sx7ey6wo7n
    @user-sx7ey6wo7n 2 หลายเดือนก่อน

    Om.parmatma

  • @ramniklalvadher1144
    @ramniklalvadher1144 ปีที่แล้ว

    ૐ પરમાત્મા🙏🌹

  • @nikhilprajapati9458
    @nikhilprajapati9458 ปีที่แล้ว

    🌹🕉🌹👏ૐ પરમાત્મા👏 🌹🕉🌹

  • @pravinbhairaval8043
    @pravinbhairaval8043 ปีที่แล้ว

    Jay sad guru dev pranaam

  • @ajaybamroliya1298
    @ajaybamroliya1298 ปีที่แล้ว +4

    અંતરમુખી થતા શીખવાડો અંતરમુખી છીએ એમ કેમ ખબર પડે અંતર મુખી થવાતુ જ નથી અંતર્મુખી વિષે માર્ગદર્શન કરવાની કૃપા 'કરશોજી દેવી પરમાત્માના ચરણોમાં કોટે કીટી વંદન સ્વીકારો

  • @somabhaikurkutiya8926
    @somabhaikurkutiya8926 หลายเดือนก่อน

    Khub sundr

  • @bhagwatiprajapati1568
    @bhagwatiprajapati1568 ปีที่แล้ว +1

    હે રાજ રાજેશ્વરી શ્રી ચિતિશકતિ અદભુત ને દિવ્ય સતસંગ તામારી દિવ્ય વાણી સાંભળી ખુબ જ આનંદ થયો આટલો અદભુત સતસંગ પહેલી વાર સાભળી ઓ એક શ્રી શક્તિ ના મુખાકમળથી આ કળિયુગમાં પણ તમારા જેવી જગત જનની જગતબા માં તમારી જયહો આ વાણી સાંભળી હુ ધન્ય થઈ ગઈ હે દેવી તમારા ચરણકમળ મા કોટી કોટી વંદન છે જયહો માં ૐ પરમાત્મા🌹🙏🙏🙏🌹 જયહો

  • @user-lm8vk7qs1b
    @user-lm8vk7qs1b ปีที่แล้ว

    जय हो गुरु देव जी कोटी कोटी प्रणाम करता हूं संन्तो

  • @jashvantoza6945
    @jashvantoza6945 9 หลายเดือนก่อน +2

    Jay shree sadgurudev om parmatma🙏🙏🙏🙏🙏

  • @bharatijain3889
    @bharatijain3889 ปีที่แล้ว +1

    Aadesh dada jay ho biral devi🙏🙏🙏🙏

  • @user-yy6hi5sq7o
    @user-yy6hi5sq7o ปีที่แล้ว +1

    ૐ શ્રી પરમાત્મા નમઃ🌹🌹

  • @shambhubhaisolanki8826
    @shambhubhaisolanki8826 ปีที่แล้ว +1

    જય..ગુરુ..દેવ..

  • @dineshpiprotar7906
    @dineshpiprotar7906 ปีที่แล้ว +1

    જે ભગવાન 🙏

  • @sahdevhingu4679
    @sahdevhingu4679 ปีที่แล้ว

    🌹🙏 ૐ સદ ગુરુ પરમાત્મા કૃપાળુ આપના દિવ્ય સરણ કમળ મા કોટી કોટી વંદન 🌹🙏

  • @RamilaRajani
    @RamilaRajani 12 วันที่ผ่านมา

    Mare aatmani anubhuti karvi 6

  • @ajaybamroliya1298
    @ajaybamroliya1298 ปีที่แล้ว +1

    આત્મા સાથે કેમ રહેવુ

  • @RamilaRajani
    @RamilaRajani 12 วันที่ผ่านมา

    Sadguru aashram kya 6

  • @narmadarudani2669
    @narmadarudani2669 ปีที่แล้ว

    નિર્વિચાર સ્થિતિ કેવી રીતે થાય

  • @pilukiyamukesh3889
    @pilukiyamukesh3889 ปีที่แล้ว

    Brahm veta maha purush ne kem parkhva te krupa kareene samjavo jay guru dev

  • @narmadarudani2669
    @narmadarudani2669 ปีที่แล้ว

    તમને કેવી રીતે મળી શકાય

  • @patelbhavna169
    @patelbhavna169 หลายเดือนก่อน

    જય ગુરુદેવ

  • @manjulaprajapati7466
    @manjulaprajapati7466 ปีที่แล้ว

    जय गुरुदेव