બહુ અભિમાન હતું કે આપણા જૈન સમાજના કોઈપણ ભિખારી જોવા ના મળે. પણ આજના વ્યાખ્યાનમાં આપણા સાધાર્મિક બંધુઓની આવી પરિસ્થિતિ સાંભળીને દિલ ખૂબ જ દુઃખી થયું છે. સ્પેશિયલ રીક્ષા વાળા ચા વાળા અને આપણા સાધ્વીજી ભગવંત ના મમ્મીની વાત સાંભળી😢😢. આપણા દ્વારા ભેગો થતો સાધારણ ફંડ ખરેખર જરૂરિયાત વાળી વ્યક્તિને પહોંચે એવી પરમાત્માને પ્રાર્થના
આજના સમયમાં દાન નો પ્રવાહ બદલવાની જરૂર છે જે ક્ષેત્રમાં જરૂર છે ત્યાં દાન વી રો એ દાન આપવું જોઈએ કલી કાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય જે વા ગુ રુ ભગવાન નું અવતરણ આ જૈન શાસન મા જલ્દી થી થાય એવી પ્રાર્થના જય જૈન શાસનની જય ભગવાન મહાવીર સ્વામી ની
આજના સમયમાં આ બહુ જરૂરી છે અને અત્યારે આ બીડું ઝડપવું જરૂરી છે સમય બહુ જ ખરાબ આવી રહ્યો છે સાધર્મિક ભાઈ ને ઊંચા લાવવા અત્યારે બહુ જરૂરી છે બીજા બધા અનુષ્ઠાનો 5 વર્ષ માટે બંધ કરી આ જ કરવા જેવું છે
Listening your Most useful pravachan,I inspired to take oath for sadharmik Bhakti for every year.,so touchy realistic pravachan,Matthen Vandami Gurudevji 🙏
પ. પૂ. આ. ભ. ને મત્થેણ વંદામિ... 🙏🙏🙏 સાહેબજી, I am speechless. 😢 I m shocked to hear about our Sadharmiks... 😢 પરમાત્મા મને શકિત આપશે તો ચોક્કસ હું આપને વંદન કરવા આવીશ અને આપની જાણ માં જે ઓછા પૂણ્યશાળી આપણા સાધર્મિકો છે એમની ભક્તિ માટે, પોતાના થી બનતું જે કાંઈ થશે,તે આપશ્રી ની નિશ્રામાં જરૂર જરૂર કરીશ... 🙏 આપને અમારા કોટી કોટી વંદન... 🙏🙏🙏
વ્યાખ્યાન માં જણાવ્યા મુજબ કલીકાલ સર્વજ્ઞ શ્રી જેવા વર્તમાન સમયમાં કોઈ મહાત્મા (સાધુ અથવા આચાર્ય) વિદ્યમાન હોય તો દર્શન અને વંદન હેતુ નામ જણાવવા વિનંતી છે.
Ahmedabad me haja Patel ni pol me b ek sadharmik hai jo poojari tarike kaam karta tha , emne pan bahu jarur che, koi ne pan sadharmik bhakti karvi hoyi toh hu address aapu 🙏
બહુ અભિમાન હતું કે આપણા જૈન સમાજના કોઈપણ ભિખારી જોવા ના મળે. પણ આજના વ્યાખ્યાનમાં આપણા સાધાર્મિક બંધુઓની આવી પરિસ્થિતિ સાંભળીને દિલ ખૂબ જ દુઃખી થયું છે. સ્પેશિયલ રીક્ષા વાળા ચા વાળા અને આપણા સાધ્વીજી ભગવંત ના મમ્મીની વાત સાંભળી😢😢. આપણા દ્વારા ભેગો થતો સાધારણ ફંડ ખરેખર જરૂરિયાત વાળી વ્યક્તિને પહોંચે એવી પરમાત્માને પ્રાર્થના
આજના સમયમાં દાન નો પ્રવાહ બદલવાની જરૂર છે જે ક્ષેત્રમાં જરૂર છે ત્યાં દાન વી રો એ દાન આપવું જોઈએ કલી કાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય જે વા ગુ રુ ભગવાન નું અવતરણ આ જૈન શાસન મા જલ્દી થી થાય એવી પ્રાર્થના જય જૈન શાસનની જય ભગવાન મહાવીર સ્વામી ની
આજના સમયમાં આ
બહુ જરૂરી છે અને અત્યારે આ બીડું ઝડપવું જરૂરી છે સમય બહુ જ ખરાબ આવી રહ્યો છે સાધર્મિક ભાઈ ને
ઊંચા લાવવા અત્યારે બહુ જરૂરી છે બીજા બધા અનુષ્ઠાનો 5 વર્ષ માટે બંધ કરી આ જ કરવા જેવું છે
પુજય ગુરુદેવ ને સત સત વંદન મથેણવંદામી સાહેબજી આપ સુખ સાતા મા હસો🙏🙏🙏 સરવે સાધુ ભગવંતો સાધ્વી ભગવંતો ને મથેણવંદામી સરવે સુખ સાતા મા હસો🙏🙏🙏 સરવે તપસ્વી સુખ સાતા મા હસો તપસ્વી ની ખૂબ ખૂબ અનુમોદના જય જિનેદ્વ પ્રણામ🙏
Mathen vandami guruji
Mathenvandami❤
કોઈના હૃદયની વાત ગુરુદેવે બતાવી છે..
🙏🙏🙏
ખરેખર ગુરુદેવ તમારી વાત સાંભળીને હવે અમને પણ યથાશક્તિ કરવાનું મન થયું🙏🙏
Very nice pravachan
Listening your Most useful pravachan,I inspired to take oath for sadharmik Bhakti for every year.,so touchy realistic pravachan,Matthen Vandami Gurudevji 🙏
Jayjinered very good Anumdana kalpana shah gpo Ahmedabad
🙏🙏ગુરુદેવે ૧૦૦% સાચી વાત કરી છે 🙏🙏
પ. પૂ. આ. ભ. ને મત્થેણ વંદામિ... 🙏🙏🙏
સાહેબજી, I am speechless. 😢
I m shocked to hear about our Sadharmiks... 😢
પરમાત્મા મને શકિત આપશે તો ચોક્કસ હું આપને વંદન કરવા આવીશ અને આપની જાણ માં જે ઓછા પૂણ્યશાળી આપણા સાધર્મિકો છે એમની ભક્તિ માટે, પોતાના થી બનતું જે કાંઈ થશે,તે આપશ્રી ની નિશ્રામાં જરૂર જરૂર કરીશ... 🙏
આપને અમારા કોટી કોટી વંદન... 🙏🙏🙏
Mathen vandami.khub khub anumodna❤❤
Mathen vandami sahebji bahuj saras thank you for uploading
Matthen Vandami Gurudevji 🙏
❤❤❤
Perfect Prestation.
Mathen vandami Guru dev koti koti vandan 🙏હું પણ રીક્ષા ફેરવું છું સાધર્મિક ભાઈ છું 🙏🙏🙏
Trikal vandna🙏🙏
Khubh khubh vandan tamne
અહો જિનશાસનમ🙏
Right gurudev
વ્યાખ્યાન માં જણાવ્યા મુજબ
કલીકાલ સર્વજ્ઞ શ્રી જેવા વર્તમાન સમયમાં કોઈ મહાત્મા (સાધુ અથવા આચાર્ય) વિદ્યમાન હોય તો દર્શન અને વંદન હેતુ નામ જણાવવા વિનંતી છે.
Mathen Vandami Gurudev
મત્થએણ વંદામિ
જલ્દી મુંબઈ પધારો.
મ ત્થેણ વંદા મી ગુરુવર શાતામાં સત્ય હકીકત બતાવી છે સાહેબ
M vandami
सहेबजी ना कोई कॉन्टेक नंबर हे क्या??
Gurudev sachi vat Kari rahaya chhe m s hal kya chhe?
Guru bhagwant nu mukaam hamna Kya che
Mathyen vandami ms ..want to connect and be part of this sadharmik bhakti
Please let me know whom to contact, I want to help some of the people gurudev mentioned in the pravachan
Please send your contact number
Ahmedabad me haja Patel ni pol me b ek sadharmik hai jo poojari tarike kaam karta tha , emne pan bahu jarur che, koi ne pan sadharmik bhakti karvi hoyi toh hu address aapu 🙏
Would you please provide the charitable Trust contact details through which supporting all these activities?
Saheb no aavto chomaso kya naki thyo
🙏🙏🙏🙏
Mathen vandami gurudev namaste gurudev namaste 🙏
Please let me know whom to contact, I want to help some of the people gurudev mentioned in the pravachan
Samkit yuvak mandal sadharmik bhakti scheme
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏
🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏