કલ્યાણજીભાઈ ( ૨૩ જૂન ૧૯૨૮ થી ૨૪ ઑગસ્ટ ૨૦૦૦): સંગીત અને સ્મૃતિઓ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ธ.ค. 2024
  • મશહૂર સંગીતકાર જોડીમાંના કલ્યાણજીભાઈ વિશેની થોડી વાતો www.newspremi.com ની યુટ્યુબ ચૅનલના આ વીડિયોમાં લેખક સૌરભ શાહ કરે છે.
    #kalyanjianandji #saurabhshah #hindifilmsongs #gujaratichannel #gujaratinews #indianmusicians #indian #mukeshsuperhitsongs #superhithindisongs #newspremi #latamangeshkarsongs
    • • •
    'ન્યુઝપ્રેમી'ની તમામ વાચનસામગ્રી સૌ કોઈના માટે વિનામુલ્યે ઉપલબ્ધ છે. ભવિષ્યમાં આ જ રીતરસમ ચાલુ રાખી શકાય એ માટે તમારા આર્થિક સપોર્ટની આજે જરૂર છે. 'ન્યુઝપ્રેમી' પર કરન્ટ ટૉપિક્સ સહિતના વિવિધ વિષયો પર નિર્ભીકપણે, નિશ્ચિંત બનીને નિયમિતપણે લખાતું રહે એ માટે તમારા સપોર્ટની જરૂર છે. તમને જે ઠીક લાગે તે રકમ મોકલી આપો.
    તમે બૅન્ક ટ્રાન્સફર કરીને, ગૂગલ પે કે યુપીઆઈ દ્વારા અથવા પેટીએમથી રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરશો અથવા hisaurabhshah@gmail.com પર ઇમેલ કરશો.
    આ માટેની વિગતો નીચે મુજબ છે.
    Net Banking / NEFT / RTGS
    Bank of Baroda
    A/c name: Saurabh Ashvin Shah
    A/c No. : 33520100000251
    A/c type : Savings
    IFSC Code : BARB0POWBOM
    (fifth character is zero)
    Branch Pin Code : 400076
    BHIM, PhonePe, GPay: UPI ID : hisaurabhshah@okaxis
    Paytm No. : 90040 99112
    • • •
    'ન્યુઝપ્રેમી'ના વન પેન આર્મી સૌરભ શાહના પત્રકારત્વ અને લેખનકાર્યનો વિગતે પરિચય કરાવતી 'કટિંગ ચા' સિરીઝના ૮ હપતા વાંચવા અહીં ક્લિક કરો.
    www.newspremi....
    ન્યુઝપ્રેમી' વિશે વધુ જાણવા માટે આ લિંક પર ક્લિક કરો:
    www.newspremi....

ความคิดเห็น • 84

  • @hisaurabhshah
    @hisaurabhshah 2 ปีที่แล้ว +14

    એક ભૂલ થઈ ગઈ છે મારી આ વીડિયોમાં. દીવાને હૈ દીવાનોં કો ન ઘર ચાહિયે ગીત ખુદ 'ઝંજિર'ના નિર્માતા-દિગ્દર્શક પ્રકાશ મહેરાએ લખ્યું છે, ગુલશન બાવરા પર માત્ર આ ગીત ફિલ્માવાયું છે. ફિલ્મનાં બધાં ગીતો પ્રકાશ મહેરાએ જ લખ્યાં છે, સિવાય કે એક-યારી હૈ ઇમાન મેરા જે ગુલશન બાવરાએ લખ્યું અને આ ગીત લખવા માટે એમને જિંદગીનો બીજો ફિલ્મફેર અવૉર્ડ મળ્યો ( પહેલો મેરે દેશ કી ધરતી માટે).

  • @meenajagdish613
    @meenajagdish613 2 ปีที่แล้ว +4

    બહુ સરસ સ્મૃતિઓ share કરી.....અને એ યાદ કરતાં આપની આંખોની ચમક જ બતાવી જાય છે કે આપનો એમની સાથેનો સંબંધ કેટલો ઉષ્માસભર છે...🙂🙏🏻

  • @vimalsoneji1854
    @vimalsoneji1854 2 ปีที่แล้ว +2

    ગર્વ થાય એવા કલ્યાણજીભાઇની વાતો સાંભળવાની મજા આવી

  • @mukeshved6522
    @mukeshved6522 2 ปีที่แล้ว +1

    ખુબજ સરસ જાણકારી.

  • @raajoomegha9631
    @raajoomegha9631 2 ปีที่แล้ว +1

    આપની સાથે ખબર નહીં કેમ પણ ગજબનું કનેક્શન અનુભવાય છે! કલ્યાણજીભાઈ વિશે અદભુત રજુઆત! હજી પણ એ દિલ માંગે મોર! Lots of love and God bless u! સૌરભભાઈ!😊🥰

  • @arpanashimpisurat
    @arpanashimpisurat 2 ปีที่แล้ว +1

    Vah! Adbhut!👌🙏💝

  • @dineshsatnam2480
    @dineshsatnam2480 2 ปีที่แล้ว +2

    Khub saras 👌

  • @kiranrana1384
    @kiranrana1384 2 ปีที่แล้ว +2

    Memory never ever dies 🙏
    Ekdum mast 🌹💓

  • @bhadreshkumartrivedi1640
    @bhadreshkumartrivedi1640 2 ปีที่แล้ว +3

    🙏🏼 સાહેબ ," સુનેહરી યાદે " આ વીડિયો નું નામ આપીશ , આપનો ખુબ ખુબ આભાર..

  • @prakashmakwana7569
    @prakashmakwana7569 2 ปีที่แล้ว +1

    Quite nostalgic

  • @kamleshpurohit4939
    @kamleshpurohit4939 3 หลายเดือนก่อน

    હું કમલેશભાઈ દેવશંકર પુરોહિત જ્યારે કુર્લા રહેતો હતો ત્યારે કલ્યાણજીભાઇના સાઢુભાઇ પ્રેમજીભાઇને મળવા તેમની પત્ની સાથે આવતા હતા અને તેમની સાથે ઉભા રહેવાનો ગૌરવ અનુભવતો હતો.
    કાલે, કમલેશ દેવશંકર પુરોહિત

  • @shaileshbhatt2838
    @shaileshbhatt2838 3 หลายเดือนก่อน

    સૌરભ ભાઈ કલ્યાણજી ભાઇ ની વાત જ નિરાળી છે,એમનો હસમુખો ચહેરો ને સવભાવ અનેરા ભાઇ .🙏🏻

  • @girishlodaya9881
    @girishlodaya9881 2 ปีที่แล้ว +3

    ઘણી અજાણી વાતો જાણવા મળી. સરસ રજુઆત.

  • @hvInd
    @hvInd 2 ปีที่แล้ว +2

    इतने बड़ी फ़नकार क्या इतने सरल भी हो सकते है !मुझे तो ये सारे लोग सितारे ही महसूस होते थे .. जो आकाश में ही दिखते है ! लेकिन आपने जैसे बताया तारें ज़मीन पर भी हुए है ! बहुत बढ़िया सैर हुई आपके साथ । ओशो की पादुका का ज़िक्र …क्या बात है ! में अहोभाव व्यक्त करता हूँ💐

  • @rajendrachande7595
    @rajendrachande7595 2 ปีที่แล้ว +2

    બહુ સરસ રસાળ શૈલી

  • @mahendramodi5859
    @mahendramodi5859 3 หลายเดือนก่อน

    ખુબ ખુબ આભાર સૌરભભાઇ

  • @sunilmehta9732
    @sunilmehta9732 2 ปีที่แล้ว +3

    તમારા લેખો જેટલા જ સુંદર તમારા વિડીયો છે

    • @hisaurabhshah
      @hisaurabhshah 2 ปีที่แล้ว

      આભાર, સુનીલભાઈ!

  • @PrakashPatel-iq1rc
    @PrakashPatel-iq1rc 3 หลายเดือนก่อน

    TRIBUTE TO KALYANJI SHAH, GREAT MUSIC DIRECTOR. EXCELLENT VIDEO.

  • @harshadupadhyay6206
    @harshadupadhyay6206 3 หลายเดือนก่อน

    મેરે હમસફર ...
    જેવુ સંગીત સાભળતા...એક અનિંદ્રા રુગ્ણ મેં ગાઢ નિંદ્રા લઇ ખુબ સ્વસ્થ થઇ જતા જોયાછે.

  • @sandipbhatt1718
    @sandipbhatt1718 3 หลายเดือนก่อน

    Vah saurabhbhai vah

  • @narendraghumra183
    @narendraghumra183 3 หลายเดือนก่อน

    સૌરભભાઈ ગુજરાતી સંગીતકાર નો ગૌરવ એટલે કલ્યાણજી આણંદજી ભાઈ

  • @daimeshbhavsar7689
    @daimeshbhavsar7689 3 หลายเดือนก่อน

    Salutes saurabh Bhai for this wonderful talking about wonderful personalities.

  • @harihatpathak2523
    @harihatpathak2523 2 ปีที่แล้ว +2

    ખૂબ મજા પડી .

  • @JayantBhanushali
    @JayantBhanushali 4 หลายเดือนก่อน +2

    સૌરભ ભાઈ, તમારા સમકાલીન હોવું એ જીવન નું ગૌરવ છે, ના માત્ર ફિલ્મ જગત પણ જીવન ના અનેક એવા પાસા જે તમે વર્ણવ્યા એ સાચે જ બેજોડ અને અલૌકિક છે.
    ધન્યવાદ સૌરભભાઇ.

  • @gaurangoza6695
    @gaurangoza6695 3 หลายเดือนก่อน

    સર, આપણાં હિન્દી ફિલ્મી ગીતો જીવનમાં વણાઈ ગયા છે. આપની રજૂઆત ખૂબ જ માહીતીસભર,આનંદપૂર્ણ રજૂઆત. અભિનંદન અને શુભેચ્છાઓ.

  • @dineshbhailimbani8178
    @dineshbhailimbani8178 3 หลายเดือนก่อน

    નમસ્કાર સાહેબ હું પણ કલ્યાણજી આણંદજી નો ચાહક છઉ હું કચ્છ નો વતની છું મેં બંને ભાઈ ને નાગપુર માં એમનો ચેરેટી શો હતો ત્યારે મારા મીત્ર સાથે મારી એમ્બેસેડર માં બંને ભાઈ ને કચ્છી ઓસવાલ જૈન સમાજ માં લઇને ગયો હતો બંને ભાઈ કચ્છી માં વાતો કરતા મને પણ કચ્છી ભાષા બોલતા ફાવે એટલે બંને ભાઈ ને બહુજ મજા આવી ગઈ હતી

  • @sanjeevshah9754
    @sanjeevshah9754 4 หลายเดือนก่อน +1

    ખુબ જ સરસ રીતે શેયર કર્યુ છે..... એકદમ રસપ્રદ રજુઆત....

  • @ashokjoshi5587
    @ashokjoshi5587 2 ปีที่แล้ว +2

    Thanks for sharing. Like you, I'm also a fan of Kalyanji Bhai and Anandji Bhai.

  • @rajujagusolankisolanki6282
    @rajujagusolankisolanki6282 2 ปีที่แล้ว +4

    સૌરભ શાહ 🙏
    કલ્યાણજી ભાઈ અને અમિતાભ બચ્ચન ની તમે વાત કરી એ દિવસો યાદ આવી ગયા એ સમયે હુ મુંબઈ મા રહેતો
    કલ્યાણજી ભાઈ ના પાર્થિવ દેહ ની સાથે અમિતાભ બચ્ચન એમ્બ્યુલન્સ મા સાથે હતા એ ફોટોગ્રાફ મે મુંબઈ ના ન્યૂઝ પેપર મા જોયેલુ
    આના પર થી આપણે સમજી શકાય કે કલ્યાણજી ભાઈ એક મહાન સંગીતકાર ની સાથે એક મહાન વ્યક્તિ હતા
    કલ્યાણજી ભાઈ ની પુણ્યતિથિ પર એમને સત સત વંદન 🙏🙏🙏🙏

    • @hisaurabhshah
      @hisaurabhshah 2 ปีที่แล้ว +2

      આભાર!

    • @SalesMarketing_VFPLIndore
      @SalesMarketing_VFPLIndore 3 หลายเดือนก่อน +1

      Grate Gujju bhai kalyanji bhai Anandji bhai katchi Madu. Very royal people's 👌

  • @pratimakotdawala7625
    @pratimakotdawala7625 3 หลายเดือนก่อน +1

    Very effective and nice presentation. Thank you very much.very sweet speech. Thousand thanks.

  • @minabenpatel5089
    @minabenpatel5089 2 ปีที่แล้ว +2

    Superb sr great great sr 💐🙏🏻🙏🏻🙏🏻

  • @bharatvyas5580
    @bharatvyas5580 3 หลายเดือนก่อน

    Extremely well designed perfect program

  • @kusumchheda3584
    @kusumchheda3584 5 หลายเดือนก่อน +2

    Our village Kutch Kundrodi na

  • @anjanidhand171
    @anjanidhand171 4 หลายเดือนก่อน +1

    Great person, Great BHARAT

  • @pravenmistry3667
    @pravenmistry3667 2 ปีที่แล้ว +3

    Saheb v nice memories ,
    please make video on Hasmukh Gandhi and
    sumkalins sp. headlines

  • @deepbhaskarlive
    @deepbhaskarlive 5 หลายเดือนก่อน +1

    મેરે હમ સફર.....મેરે હમ સફર... મારું સૌથી પ્રિય પ્રથમ ગીત છે.....

  • @shammitrivedi3930
    @shammitrivedi3930 3 หลายเดือนก่อน

    Very nice Saurabhbhai. Juni vato thi bahu bhavuk thai javay6. Jamano viti gayo bhai.😢

  • @kanusoni2012
    @kanusoni2012 2 ปีที่แล้ว +1

    સુંદર અને અસરકારક રજુઆત

  • @deepakshah8827
    @deepakshah8827 5 หลายเดือนก่อน +1

    ❤khub saras.

  • @mahendrathaker3970
    @mahendrathaker3970 3 หลายเดือนก่อน

    excellent

  • @piyushvaidya4941
    @piyushvaidya4941 2 ปีที่แล้ว +1

    Very Nice 👌

  • @atulmehta3758
    @atulmehta3758 2 ปีที่แล้ว +2

    Zakkkaaass

    • @hisaurabhshah
      @hisaurabhshah 2 ปีที่แล้ว

      ધન્યવાદ, અતુલભાઈ!

    • @girishshah4704
      @girishshah4704 2 ปีที่แล้ว +1

      Superb👌👌👍

  • @hareshshah4807
    @hareshshah4807 5 หลายเดือนก่อน +1

    Very nice

  • @kamleshbhaijani5243
    @kamleshbhaijani5243 3 หลายเดือนก่อน

    Superb.......

  • @mukeshmehta8913
    @mukeshmehta8913 5 หลายเดือนก่อน +1

    Can you write about Shankar Jaikishan Or Naushad Or S. D.
    Burman please.?

  • @icansingatulpandya8272
    @icansingatulpandya8272 2 ปีที่แล้ว +2

    આમ તો કલ્યાણજી આણંદજી નામ સાંભળીએ ત્યારે કોઈ મસ્જિદ બંદર ની પેઢી, દાણા બંદર નાં વેપારી નું નામ લાગે ,પણ કેવા મોટા ગજાના સંગીતકારો થયી ગયા !artisht are born... 🎈
    અમારી સ્વર સાધના - i can sing ! ની musical meet માં બે મહિના પહેલા જ કલ્યાણજી આણંદજી નાં ગીતો નાં theme ઉપર કાર્યક્રમ કર્યો હતો જેમાં આપે કહેલા બધાજ ગીતો ગાયા હતા.કલ્યાણજીભાઇ ખુબજ માર્મિક રમૂજવૃત્તિ ધરાવતા. સૌરભભાઇ ખુબજ સુંદર માહિતી આપી . 🙏🏻

  • @satishvyas7999
    @satishvyas7999 2 ปีที่แล้ว +2

    Nice

    • @hisaurabhshah
      @hisaurabhshah 2 ปีที่แล้ว

      Thank you!

    • @hansadani4632
      @hansadani4632 2 ปีที่แล้ว

      બહુજ સરસ આપને રૂબરૂ સાંભળવાનો બહુ જ આનંદ થયો

  • @nishendubaxi1128
    @nishendubaxi1128 3 หลายเดือนก่อน

    Kalyanjibhai was assistant of Hemantda and composed the famous “been dhun”.

  • @mahendrathaker3970
    @mahendrathaker3970 3 หลายเดือนก่อน +1

    any memories of smkalin gujarati daily founder editor sri Gandhi?

    • @SaurabhShahNEWSPREMI
      @SaurabhShahNEWSPREMI  3 หลายเดือนก่อน

      Many. I have written about Gandhibhai in several of my articles. Search newspremi.com you will find them.

  • @Via.Viramgam
    @Via.Viramgam 3 หลายเดือนก่อน

    NCPના એક વખતના મહાન નેતા અજિત પવાર અત્યારે મોદીને કહી રહ્યા છે 'ક્યા ખૂબ લગતે હો' ને મોદી અજિત પવારને કહી રહ્યા છે, 'બડે સુંદર દિખતે હો.'
    દેવેન્દ્ર ફડણવીસ ચક્કીના બે પાણાની જેમ દાંત પીસી પીસીને આ ગીત પર પેટીવાજું વગાડી રહ્યા છે.
    બે બદામનાં ભગતડાં કલ્યાણજીભાઇએ વગાવડાવેલા મંજિરાની તાલે આ ગીત પર કેબ્રે નૃત્ય કરી રહ્યા છે.

  • @anilkumarpatel5854
    @anilkumarpatel5854 3 หลายเดือนก่อน

    માટુંગા ની કઇ પ્રખ્યાત શાળા માં અભ્યાસ કર્યો તો ?

  • @axayantani7376
    @axayantani7376 3 หลายเดือนก่อน

    Mahan sangeetkar na mrityu samaye apane banne sathe emane ghare gayela. Mid day no sp. Issue publish karelo Ane photo caption ma emana geeto na mukhada lakhela.

  • @atuldhruv4143
    @atuldhruv4143 3 หลายเดือนก่อน

    Kora kagaz

  • @PuneetAcharya-g7m
    @PuneetAcharya-g7m 3 หลายเดือนก่อน

    Kalyanji anandji shanker jaikishan laxmi-pyare ane Rd burman jeva dhurandhar na tufan ma pan adikham ubha rahya.

  • @sandipshah5815
    @sandipshah5815 3 หลายเดือนก่อน

    Sir. Your school name please

  • @mukeshpatel3887
    @mukeshpatel3887 3 หลายเดือนก่อน

    Saru kam chee. koi var aavi vato game chee.

  • @NileshGala-hd8qb
    @NileshGala-hd8qb 3 หลายเดือนก่อน

    Emana vishe emanaj nahi Hindi ne gujarati cinema samay 1955 thi 2000 sudhi satat sumadhur sangeet ni dhara je aaje pan gunji rahi che ejaj picture GEET enani shrestha ma shreasth rachanao nu example che emane KA jyan jyan vasaya chahe gujarati ane Billywood sangeet aaj duvas sudhi ashakhalut oan sangeet ni suravali satat gunji rahi che chahe Rajkapoir Nutan abhineet CHALIYA hoye Kalayanjibhai aaje hamana sursangeet sajavi rahaya nu anubhav satat thayee raheyo che Joganu Jog je School mai teao bhanaya hata amone eaj school etale Shree Hirji Ghelabhai ..... Je have Shishuvan naam thi saru che

  • @mohanpatelbardoli6661
    @mohanpatelbardoli6661 3 หลายเดือนก่อน

    Very nice

  • @mahendrathaker3970
    @mahendrathaker3970 3 หลายเดือนก่อน

    excellent