દેવાંશી જોશી, એક ઠાવકા, સ્પષ્ટ, નીડરની સાથે રમૂજ પણ કરી લેતા, નેતાજી હોય કે કોઈ કલાકાર ઇન્ટરવ્યૂ લેવામાં ખુબ કુશળ પત્રકાર. આંતરિયાળ ગામડામાં લીધેલા ઇન્ટરવ્યૂ પણ ખુબ સરસ રીતે લીધા છે ખુબ સરસ વ્યક્તિત્વ એટલે દેવાંશી જોશી. જમાવટના દરેક પાર્ટ જોવાનું ખુબ ગમે કારણ દેવાંશી જોશી છે.
અંબાલાલકાકા નમસ્કાર, કુશળ હશો. વર્ષ આશરે ૮૧-૮૨માં સેકટર ૨૨માં "છ" ટાઇપમાં રહેતા હતા ત્યારે હું પણ "છ" ટાઇપમાં રહેતો હતો ત્યારે આપણા ઘરે મળ્યો હતો ત્યારે આપ જ્યોતિષ કહેવાતા હતા.
kaka acha hay aap ki chanal say congress bjp aap may koi farak nay daykh ta one way nay hay jo hay vo bolta hay selective news nay dayta jaisay aap kartay ho
Adbhoot jamavat hati ane raheshe....
બહુ મસ્ત મજા આવી ગઈ............ ❤❤❤❤❤
32:50 થી જુઓ.
દેવાંશી જોશી,
એક ઠાવકા, સ્પષ્ટ, નીડરની સાથે રમૂજ પણ કરી લેતા, નેતાજી હોય કે કોઈ કલાકાર ઇન્ટરવ્યૂ લેવામાં ખુબ કુશળ પત્રકાર. આંતરિયાળ ગામડામાં લીધેલા ઇન્ટરવ્યૂ પણ ખુબ સરસ રીતે લીધા છે
ખુબ સરસ વ્યક્તિત્વ એટલે દેવાંશી જોશી.
જમાવટના દરેક પાર્ટ જોવાનું ખુબ ગમે કારણ દેવાંશી જોશી છે.
કાકા અખંડ આનંદ મા આયુર્વેદિક ભણ્યા હોત તો ઘણાના રોગ મટાડી શક્યા હોત, આગાહીઓ કરી કરી લોકોને બીવડાવવાનું કામ ના કરતા હોત. 😄😄😄😄
ભડુલી ઉવાચ કરી પહેલા કોક સામાયિક મા લેખ આવતા, હાલ મારી પાસે પડ્યું છે, અંબાલાલ કાકા ને જોઈએ તો જવાબ આપજો, આપી દઉ.
અગરબત્તી બનાવવાની રીત આર્યભીશક મા છે,
ઓરા કહે છે કાકા
ખુબ સરસ જાણવા મળ્યું ઘણુંબધું.,..
પાશેર.એટલે.સવાસૉ.ગરામ
500નો 4ભાગ 125ગ્રામ
00:33
આભાર દેવાંશી બેન જમાવટ માં આપનો.
Like કે પ્રણામ ગુરુજી મેરે ચરણો મે આપકા કોટી કોટી વંદન 😂😂😂
Vah kaka vah
Megmlar,,,nrshimheta,,gayela,,vrsadmate,,jaymataji
દેવાંશી બેન આપને ખૂબ ખૂબ અભિનંદન, આપના એપિસોડ જોવા બહુ ગમે છે
.
દેવાસી અંબાલાલ એક અનુભવી ભૂતર શાસ્ત્રી છેઃ ❤️❤️❤️
સરસ દેસી ભાષા માં મજા આવી ઇન્ટર વિયું .પાસેર એટલે સેરનું પા.ભાગ.
અંબાલાલકાકા નમસ્કાર, કુશળ હશો. વર્ષ આશરે ૮૧-૮૨માં સેકટર ૨૨માં "છ" ટાઇપમાં રહેતા હતા ત્યારે હું પણ "છ" ટાઇપમાં રહેતો હતો ત્યારે આપણા ઘરે મળ્યો હતો ત્યારે આપ જ્યોતિષ કહેવાતા હતા.
ભગવાન છે ભાઈ વરુણ દેવ ની કૃપા એમની ઉપર છે ઇન્દ્ર ભગવાન એમની જોડે રહે છે
અ બાં લાલ કાકા નુ આવાઝ ઉંમર ના કારણે સમજવાં અગરું છું સમજવા માં મુશ્કેલી પડે છે
દેવાંશી બેન મહીસાગર જિલ્લા નું ગૌરવ છો તમે 🎉
Ambalal khoti agahi kare chhe temni agahi khoti pade chhe
તમારા તટસ્થ અને સ્પષ્ટ પત્રકરત્વ ને સત સત સલામ .
ગામડા નુ ગવરવ છો તમે .
aa podcast jone subscribe karu su
સરસ, માહીતી, વરસાદ ની,દેશી,ભા
પા શેર એટલે 500/4 ભાગ
Marapita 1980 to sandesh news ma aavti ambalakaka ni agahi nu kating rakhimukta jema varshad ni rutu nu kating jarurthi rakhta
દેવાંશીબેન કહેવા માટે શબ્દ નથી એટલો સરસ લાગ્યો છે આ એપિસોડ કે ના પુછો વાત .
બેન તમે એવું કહ્યું કે હું પણ ગામડા ની છું
ખરેખર ગામડા ના લોકો ને ગૌરવ થતું હસે
🥀જીવન સત્યનિષ્ઠ અને અસ્તિત્વ નો પૂર્ણ સ્વીકાર હોય તો પરમતત્ત્વ તેના રહસ્યો આપની સમક્ષ ખુલ્લા મૂકે છે🙏🏿🥀
Jabro anubhv se. Kakane
ગામઠી ભાષામાં. મરગશર વાઇ રૂણ તપે તો અદ્રામા વરસાદ થાય વડવાઓ ની કહેવત છે
Pa ser atle
125 Mili liter lagbhg ajubaju that
Devanshi Ben aaje maru balpan yad aavi gayu
ખુબ સરસ 👌👌👍👍
જમાવટ ✨
દેવાશી બેન તમારી સાથે સીધી વાત કરવી હોય તો
સત્ય ની સાથે જમાવટ ન્યુઝ ચેનલ ❤❤
પાછો જૂનો video આજે update કર્યો... Very good 😂
Helo Ben namaskr agnihotri yagn vise mahiti apaso?
સરસ અનૌપચારિક ને માહિતી સભર, તમારી મુલકાત ની માહીતી બઘાને કામ લાગે , કેમ પત્રકારત્વની સજજતા કરી
બેન તમે સામાન્ય રીતે સ્પષ્ટ શબ્દ મા વાત ના થાય ત્યાં સુધી સમજતાં નથી કાકા નિ વાત કેમ સમજ્યાં મને ખરેખર નવાઈ લાગી....
Devanshiben tamne paser accher adhor and dan vara question ma ambalal kaka e pakdi padya
નમસ્કાર દેવાંનશી બહેન. હું તમારા બધા એપિસોડ જોવછું
Jamavat jo gujrati ma to khatu j pn jo Hindi ma pn ave to full India ma jamavat thai
Khub j saras
હવે માળા ફેરવાય કાકા ને
Jamvat ma koi job khari designer mate?
Devanshiben tamne salute chhe ke ambalal kaka ne aapde mentally zilya
Devanshiben tamare chokkas chay pivij pade
Ambalalkaka ni flopy aakhe aakhi dhalvi kadhi tamari aagal
Ave evu lage chhe ke ambalkaka ni frequvance mix thai rahi chhe
આંઠપાસેરનોએકકીલોથાય.
Jem aajtak ma anjana om kashyap che am Amara gujarat ma devanshi ben che
kaka acha hay aap ki chanal say congress bjp aap may koi farak nay daykh ta one way nay hay jo hay vo bolta hay selective news nay dayta jaisay aap kartay ho
Khotu pde aanu
જય માં ચામુંડા દેવાંસી બેન
BAHUJ SARI JAMAVAT KARO CHHO KARATA RAHO AMARI SUBHECHHA
પેસ માઇનિંગ 250 ગ્રામ
Msdam tame Ambalal uper kem trust rakhocho te tadadan fake che bijanu joi mate tamari image na bagado mari req. Che.
Emno soro dhragadhra ma Dr se pusho
Devanshiben i m from BVM engineering collge v v nagar
Ithing you r from V P science college
હજુ બેન ગેર સમજ થાય છે,પાશેર એટલે ૧૦૦ ગ્રામ,અડધો શેર,અશ્શેર એટલે ૨૫૦ ગ્રામ,શેર એટલે ૫૦૦ ગ્રામ,અધોર એટલે ૫૦ ગ્રામ. ૯૪૨૬૨૩૧૪૪૪
Psare mining 250gm thay
Fake
khotinose