નરેશ કનોડિયાનો આવો ઈન્ટરવ્યૂ પહેલાં ક્યારેય જોયો નહીં હોય | Naresh Kanodiya

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 พ.ย. 2024

ความคิดเห็น • 315

  • @sureshdabasara183
    @sureshdabasara183 2 ปีที่แล้ว +14

    નરેશભાઈ હર હર મહાદેવ હર
    દિવ્યાગંત નરેશભાઈ ની વાત સનાતન સત્ય વાત છે
    જે કીડી ને કણ ને હાથી ને મણ પુરૂ પાડતા હોય તેની સામે પૈસા નો ફેકાય જે ને ખરેખર પૈસાની જરૂર છે તેને આપો તે મહાદેવ ને પણ ગમશે
    ઑમ જય શ્રી કેદારનાથ હર હર મહાદેવ હર ઑમ નમઃશિવાય ઑમ મહાકાલેશ્વર મહાદેવ નમહઃ
    ઑમ જય શ્રી સેતુબંધ રામેશ્વર હર હર મહાદેવ હર

  • @nixanpatel4905
    @nixanpatel4905 4 ปีที่แล้ว +26

    માનનીય શ્રી સ્વર્ગીય મહેશભાઈ અને નરેશભાઈ બંધુ બેલડીને શત શત વંદન. 🙏 🇳🇪 🕉️ જય હિન્દ 🕉️ જય ભારત 🚩 🇨🇦 🙏

  • @mranil2082
    @mranil2082 2 ปีที่แล้ว +41

    આપણું ગુજરાત આવા કલાકારોને ક્યારેય ભૂલતી નથી ને ભૂલશે પણ નહિ....તમારી જોડી આવનાર જનમમાં પણ કાયમ રહે 🧡🧡

  • @BharatPatel-xe9mi
    @BharatPatel-xe9mi 2 ปีที่แล้ว +14

    એક મહાન વ્યક્તિત્વ
    સેલ્યુટ મહેશભાઈ

  • @CookingCafe
    @CookingCafe 4 ปีที่แล้ว +23

    જતા જતા તમે દાન વિશેની અણમોલ વાત કહી.ખરેખર દરેક વ્યક્તિએ જીવનમાં સ્વીકારવા જેવી જ વાત છે....ખૂબ જ સરસ વ્યક્તિત્વ નરેશભાઇ નું..ખૂબ સરસ વિચારો..

  • @rupeshpandya3834
    @rupeshpandya3834 4 ปีที่แล้ว +16

    મહાન અભિનેતા નરેશ કનોડિયા ને
    સત સત નમન. ઓમ શાંતિ 🙏🙏🙏

  • @ramjishamliya6509
    @ramjishamliya6509 3 ปีที่แล้ว +9

    નરેશ કનોડિયા સાહેબ આપનો નામ ગુજરાતી ફિલ્મો મા હમેંશ ની માટે અમર રહેશે...you are best actor all time in gujarati Movies...❤️❤️❤️

  • @MRBharvad-r6h
    @MRBharvad-r6h ปีที่แล้ว +19

    કોઇ નૂગરો હોય જે આ ઇન્ટરવ્યુ સાંભળીને ભાવુક ના થાય!!!!! ❤

  • @sonamodisonamodi2732
    @sonamodisonamodi2732 3 ปีที่แล้ว +7

    नरेश भाई नो interw ,,,एक दम owsam। छे,,, इमने एमनी, खुली ने वात करवा नी chhtaa थी दिल जीती लीधू,,,
    गुजराती फिल्म जगत ना ह्यदय सम्राट ने। दिल थी ❤️। सलाम ❤️❤️

  • @songsugamshihoraanand9331
    @songsugamshihoraanand9331 2 ปีที่แล้ว +12

    નરેશભાઇ તમે કીધેલી છેલી વાત બહુ જ સાચી અને સત્ય વાત કરી

  • @sanjaychaudhari-vu3mb
    @sanjaychaudhari-vu3mb 8 หลายเดือนก่อน +10

    એક સમય હતો જ્યારે નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાના ગુજરાતી ફિલ્મો જોવા માટે થીએટરોમાં પડાપડી થતી

  • @BT-md5bf
    @BT-md5bf 2 หลายเดือนก่อน +2

    Vah naresh bhai chheele bahuj saras vat kahí 👍👍❤❤❤

  • @dineshranarana7440
    @dineshranarana7440 4 ปีที่แล้ว +16

    નરેશભાઈ કનોડીયા જેમાં વિશે કીધું બહુ સાચી જ વાત છે

  • @mangalsinhmakwana355
    @mangalsinhmakwana355 3 ปีที่แล้ว +11

    TIGER ABHI ZINDA HAI .....LOVE YOU MAHESH ND NARESH FOREVER
    MISS YOU SO MUCH .........😢😢

  • @kalpanaacharya5216
    @kalpanaacharya5216 4 ปีที่แล้ว +11

    Nareshbhai a interview ma bilkul adambar vagar sachi rite interview apyo....Bane Bhaio vachhe nu bonding to zordar hatu...pan kutumb mate pan atalo j prem hato....A Ahmedabad ma hoi tyare amani pase help mangva avnar loko ne amane khali hathe java nathi didha....Common men jyare paisa kharchi ne amani films jova jata a badha ne puru valtar maltu...means potana dukh dard bhuli ne films joi ne recharge thai jata.... Down to Arth akhu kanodiya family che....Dholiwood films na a Amitabh hata....Bane Bhaio matra sadehe nathi....Baki Amar che ane rahese 🙏🙏🙏Amne Shradhhanjali na hoi.... Salute hoi🙏🙏🙏👍👍👍💐💐💐

  • @sandhyamaankad2634
    @sandhyamaankad2634 5 หลายเดือนก่อน +1

    Yes.nareshbhai ni vat sachi.Dan yoga patra new karvu.atyre aa kalakar
    Apni vache nathi rahya.
    Koti koti naman bane bhaione.❤chirshani baxe
    Om shanti❤

  • @ashishdeshmukh6244
    @ashishdeshmukh6244 3 ปีที่แล้ว +6

    सर आपका इंटरव्ह्यू देखने बाद आपको दिलं से सेल्युट ...,....👍👍👍🙏🙏🙏🙏🙏
    आशिष देशमुख

  • @bhagabhaichudasama1051
    @bhagabhaichudasama1051 4 ปีที่แล้ว +6

    વાહ નરેશભાઈ સરસ વાત કરેલી. અભિનંદન.

  • @jayantiparmar6495
    @jayantiparmar6495 4 ปีที่แล้ว +62

    ભગવાન ને પૈસા ની શી જરૂર? કોઈ માણસ ના કામમાં આવે એવી જગ્યા એ દાન કરો,એક દમ પ્રેક્ટીકલ વાત કરી, મને ખૂબ જ ગમી, વાહ!

  • @hiteshthakkar5961
    @hiteshthakkar5961 4 ปีที่แล้ว +29

    માં વિષે સાંભળીને ઘણું દુખ થાય છે, ખરેખર માં વિના સુનો સંસાર

  • @manishbauddha5372
    @manishbauddha5372 ปีที่แล้ว +38

    નરેશ મહેશ કનોડિયા મહાન કલાકારો હતા હમેશ માટે અમારા દિલમાં રેહસે

  • @ajaypanchal4153
    @ajaypanchal4153 หลายเดือนก่อน +1

    I love and respect MAHESH-NARESH Jodi ❤
    They are not only artists but ANGELS also.❤🙏👍

  • @shyamkahar6583
    @shyamkahar6583 4 หลายเดือนก่อน +1

    Ek dum saacho original kalakaron ❤❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @baktaverkarani1852
    @baktaverkarani1852 4 ปีที่แล้ว +9

    OM SHANTI
    MAHESH N NARESH KANODIA

  • @ram.thakoragol6162
    @ram.thakoragol6162 4 ปีที่แล้ว +37

    ખુબ સરસ. અને સાચી વાત છે કે દાન ની જરુરત ભગવાન ને કે માતાજી ને જરુર નથી કોઈ ગરીબ કે ભુખ્યા ને દાન આપવું જોઈએ

  • @ramilabenparmar8882
    @ramilabenparmar8882 4 ปีที่แล้ว +5

    વાહ કાકા વાહ સલામ છે તમને વંદન કરું છું તમને કે આટલી ઊંચાઈએ પહોંચવા છતાંય તમે તમારી ગરીબીના દિવસો ભૂલ્યા નથી અહંકારની એક બુંદ પણ ઊડતી નથી કનોડાગામ નું ગૌરવ છો તમે કાકાશ્રી જય શ્રી કૃષ્ણ રાધે રાધે

    • @vinodchaudhary1578
      @vinodchaudhary1578 4 ปีที่แล้ว

      Kanoda gam nu nhi gujrat nu gurav hata naesh sir om shanti

  • @hemakatara2430
    @hemakatara2430 4 ปีที่แล้ว +4

    Bhgvan mahesh & naresh kanodiyaa bnne bhai ni aatma ne shanti aape ane aemnaa parivar aa dukh sahan krva ni shakti aape aevi mari prabhu ne parathnaa 🙏🙏🙏

  • @manishamomaya2975
    @manishamomaya2975 4 ปีที่แล้ว +25

    બધા ના દિલ માં આ જોડી કાયમ અમર રહેશે...પુરાય ન એવી ખોટ પડી...પરિવાર ને આ દુઃખ સહન કરવાની પ્રભુ શક્તિ આપે....ને એ બધું બેલડી ની આત્મા ને પ્રભુ શાશ્વત સુખ અર્પે

  • @ketanraychand4863
    @ketanraychand4863 2 ปีที่แล้ว +4

    Legend is never daie. Dount to urth Naresh Sir. You are my ideal. My favorite superrstaar miss you so much Sir. 😪😪😪

  • @gaurangpatel8140
    @gaurangpatel8140 5 หลายเดือนก่อน +1

    Great mahesh naresh brother

  • @kishorashish7327
    @kishorashish7327 4 ปีที่แล้ว +6

    ખૂબ સરસ ઇન્ટરવ્યૂ... જય હો...🙏

  • @dineshmoradiya4236
    @dineshmoradiya4236 2 ปีที่แล้ว +2

    Good video bhai 🕉 Sai ram

  • @sodhabhupatsinh713
    @sodhabhupatsinh713 3 ปีที่แล้ว +2

    Naanpan ma Naresh kanodiya Ghani filmo Joyeli che waah kanodiya saheb Jay Hind Jay Bharat Ram Ram

  • @vishalkhakhla3532
    @vishalkhakhla3532 2 ปีที่แล้ว +2

    Good interview

  • @mukeshbhaiparmar6527
    @mukeshbhaiparmar6527 2 ปีที่แล้ว

    Jay Mahadev . Bagawan Mahesh naresh Bhai ne tamari Sahran ma sthan Aapjo . Om shanti........Om shanti.....

  • @vitthalbhaipatel2502
    @vitthalbhaipatel2502 2 ปีที่แล้ว +3

    Very much useful to progress wanting personals.

  • @jashvantdabhi7154
    @jashvantdabhi7154 4 ปีที่แล้ว +8

    Naresh bhai. Tamaro. Etrvyu. Anne. Gamyo. Khub. Sarah vat. Kari. Para ntu .atla .Mota .mega .mileniyamyam. Super .star .Banya. Satatame
    Tamra. Badpanni. Garibi. Na. Divaso. Ne. Bhulya. Nathi

  • @rajugoswami4962
    @rajugoswami4962 4 ปีที่แล้ว +7

    100 times salute To our naresh bhai

  • @dineshvankar4315
    @dineshvankar4315 3 ปีที่แล้ว +2

    Good નરેશ સર 🙏🙏🙏🙏🙏

  • @khushitjaina-1194
    @khushitjaina-1194 3 ปีที่แล้ว +3

    Bhagvan Naresh bhai Kanodia ni aatma ne Shanti aape 🙏❤️

  • @lalitmandli8816
    @lalitmandli8816 4 ปีที่แล้ว +3

    Love you very much Shree Naresh Kanodiya saheb 🌹🥰❤️🙏

  • @parmarganpat2119
    @parmarganpat2119 2 ปีที่แล้ว +2

    Naresh and mahesh kanodiya dono mahaan insaan the gujraat ka gaurav i miss dono bhai dil se namaskaar karta hun

  • @mukeshprajapati1768
    @mukeshprajapati1768 4 ปีที่แล้ว +4

    I miss u sir...really bahuj saras motivational speech aapi sir...

  • @anilbhaisachani3214
    @anilbhaisachani3214 4 ปีที่แล้ว +3

    ખૂબ સરસ વાત કરી આભાર

  • @S.C.D_MUSIC_CHANNAL8140
    @S.C.D_MUSIC_CHANNAL8140 ปีที่แล้ว +2

    ફુલ સપોર્ટ સિંગર વિષ્ણુ ઠાકોર તરફ થી

  • @anjalistudioraner1277
    @anjalistudioraner1277 5 หลายเดือนก่อน

    🎉વાહ નરેશભાઈ 🎉 ખરે ખર આવા મહાન કલાકાર ને ધન્ય છે🎉 એમની યાદ કાયમ રહેશે

  • @jadejavanrajsinh1690
    @jadejavanrajsinh1690 4 ปีที่แล้ว +1

    Jay mataji bhai sachivat che naresbhai ni

  • @neetagauswami9771
    @neetagauswami9771 ปีที่แล้ว

    Slam dil thi bnne bhai ko diya femily ne jo ava mhan vyakti ne lavya che khub khub abhinadn and dil thi fari slam God bless you🙏

  • @hitendrasinhchavda3697
    @hitendrasinhchavda3697 4 หลายเดือนก่อน

    અતિ સુંદર નરેશભાઈ હર હર મહાદેવ

  • @thetygra
    @thetygra 4 ปีที่แล้ว +17

    Tiger Abhi zinda he hamare Dil me Miss you

  • @shyamkahar6583
    @shyamkahar6583 4 หลายเดือนก่อน +2

    Kanodiya brother is a great 👌👌👌👌👌❤❤❤❤❤🙏🙏🙏🙏🙏

  • @bhaveshprajapati1
    @bhaveshprajapati1 4 ปีที่แล้ว +2

    RIP..... Aap ni dan karva ni vat ne ame pan aamara jivan ma utari chu.......

  • @arvindvaniya2909
    @arvindvaniya2909 4 ปีที่แล้ว +4

    Saras interview che Naresh bhai

  • @Maharaja007-r9k
    @Maharaja007-r9k 4 ปีที่แล้ว +6

    Love you...miss you....great Maheshbhai_Nareshbhai....RIP.

  • @gajendrapandya9857
    @gajendrapandya9857 2 หลายเดือนก่อน

    સ્વર્ગમાંથી બનેલી જોડી મહેશ કનોડીયા નરેશ તમે જે ઇન્ટરવ્યૂ હતું તે મને ખૂબ જ ગમ્યું છે ભાઈ આવા મહાન હસ્તી નું ઇન્ટરવ્યુ લીધું તે બદલ ખુબ ખુબ આભાર❤❤❤❤❤❤

  • @manishapunambhairana8432
    @manishapunambhairana8432 3 ปีที่แล้ว +3

    Great👍 super star of Gujarati entertainment world

  • @mahendravanzara1625
    @mahendravanzara1625 2 ปีที่แล้ว +3

    All time miss you Naresh Saheb Bhagwan Tamara aatma ne shanti aape 😔

  • @mehboobsipai3161
    @mehboobsipai3161 3 ปีที่แล้ว +4

    ગુડબાય ભાઈ નરેશભાઈ સરસ વાત કરી

  • @rasiklalchauhan2538
    @rasiklalchauhan2538 4 ปีที่แล้ว +2

    Nareshbhai je dan vishe kahyu a to kharekhar 100% sachi vat chhe.

  • @daibenmak4117
    @daibenmak4117 2 ปีที่แล้ว +1

    Bahu sars vat kari

  • @kanubhaiparmar662
    @kanubhaiparmar662 2 หลายเดือนก่อน

    નરેશ કનોડિયા ની ખુબ પીચર ્અમે જોયા ખુબ મજા આવતી 🙏🏼🙏🏼🙏🏼💕

  • @shambhubhaicthakor9766
    @shambhubhaicthakor9766 2 ปีที่แล้ว +2

    મહાદેવ હર,,,

  • @devangraval-ol3gg
    @devangraval-ol3gg 5 หลายเดือนก่อน

    દાન કોને આપવું એ જે એમણે કહ્યું તે ૧૦૦% સત્ય છે. બહુ સાચું અને સારું કહ્યું

  • @maheshjoshi3552
    @maheshjoshi3552 5 หลายเดือนก่อน

    બહુ સરસ ઇન્ટરિયું છે🎉

  • @rajeshbhaipatni8858
    @rajeshbhaipatni8858 2 ปีที่แล้ว +2

    હર મહાદેવ 🙏🙏👍

  • @narendrapadhiya1298
    @narendrapadhiya1298 10 หลายเดือนก่อน +1

    N g padhia
    Best Superb
    Kalakar

  • @chiragbakshi5216
    @chiragbakshi5216 4 ปีที่แล้ว +20

    Last lines he spoke ,he literally blew my mind, he was so right, give. Money, food. to needy people who really needs it. RIP 🙏🙏🙏

  • @bobpatel2024
    @bobpatel2024 9 หลายเดือนก่อน

    Big Respect for Naresh bhai , heart touching

  • @ravichavda2781
    @ravichavda2781 7 หลายเดือนก่อน +1

    Salute you Sir

  • @jayshreedave3307
    @jayshreedave3307 4 ปีที่แล้ว +2

    Sachi vat che.
    Bhgvan pase to che ..jya kam aave tya aapo to jivan jivi jvay.

  • @gitabenbaria851
    @gitabenbaria851 2 หลายเดือนก่อน

    ખૂબસૂરત નરેશ કનોડીયા

  • @સવારામસાંખટ
    @સવારામસાંખટ 3 ปีที่แล้ว +2

    સવારામસાંખટ ભજનીક મોટાપીપળવા,જયરામાધણી

  • @sarudra6507
    @sarudra6507 ปีที่แล้ว

    Best vedio of your channel..

  • @maadev9240
    @maadev9240 4 ปีที่แล้ว +2

    મહાદેવ હર... નરેશ કનોડિયાના

  • @DhansukhgavaGava
    @DhansukhgavaGava 2 ปีที่แล้ว +4

    નરેશ ભાઈ ના ત્રીજા ભાઈ વિષે માહિતી આપી હોત તો સારું થાત

  • @maafilmsproduction6778
    @maafilmsproduction6778 2 ปีที่แล้ว +2

    મારી ઈશા સે નરેશ દાદા ની ફિલ્મ બનાવવાની પણ સગવડે જરૂર બનાવીશ

  • @zalajitendrasinh1059
    @zalajitendrasinh1059 4 ปีที่แล้ว +3

    Naresh kanodiya mara mate supreme ⭐start che

  • @devendrachavda4797
    @devendrachavda4797 2 ปีที่แล้ว +3

    The Great 👌👌👌👌

  • @dineshvankar4315
    @dineshvankar4315 3 ปีที่แล้ว

    Vah सहाब एक माँ વિશે. Su પ્રેમ che

  • @TejashPatel1234
    @TejashPatel1234 ปีที่แล้ว +1

    One of the gurati moovie one and only naresh kanodia only one miss you sir

  • @vgnadodanadoda2221
    @vgnadodanadoda2221 2 ปีที่แล้ว +2

    જય માતાજી

  • @parmarramesh8970
    @parmarramesh8970 4 ปีที่แล้ว +13

    નરેશ કનોડિયા, રહેશે સદાય સ્મરણ મા ।

  • @MuktabenPatel-cl9qo
    @MuktabenPatel-cl9qo 11 หลายเดือนก่อน

    SVa sachi vat dhe👍👍🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @mohanmakwana2507
    @mohanmakwana2507 ปีที่แล้ว

    Good story ⚘️⚘️

  • @vimlaparmar9070
    @vimlaparmar9070 2 หลายเดือนก่อน

    Mhesh. Bhai. Naresh. Bhaine. Mara. Stst. Vdan🎉🎉

  • @Maheshkumar-lv9uw
    @Maheshkumar-lv9uw 4 ปีที่แล้ว +2

    ૐ શાંતિ

  • @mohitpappurajbhar5952
    @mohitpappurajbhar5952 ปีที่แล้ว

    Vah..mara samaj nu gaurav

  • @pranjalsenjaliya_w-o_autotune
    @pranjalsenjaliya_w-o_autotune 4 ปีที่แล้ว +8

    Salute to Naresh Sir

  • @firozkhanpathan2380
    @firozkhanpathan2380 3 ปีที่แล้ว +1

    Saccha insan hai I salute

  • @dushyantbhatt343
    @dushyantbhatt343 4 ปีที่แล้ว +5

    Bhai, Nareshbhai ane Maheshbhai, safdta ni aatli sidio chadya pacchi pan aatla jamin sathe jodayela rahya e sanskar chhe,
    Gujarat ni aa praja ne pan sat sat naman ke jemne jamin par sangharsh karnara aa be mahan manso ne mathe rakhi maan sanman aapyu.....
    ane chhelle.....
    Mahadev Harrrrrrr e to bhai Bholenath na bhakat no j aavo naad kari sake.......
    banne ni aatma ne bhagvan shanti arpe ane aa j gujarat ma fari janmi seva kare evi prathna....

  • @rkahir8467
    @rkahir8467 4 ปีที่แล้ว +4

    Gujrati filmo na legend hata.....Om Santi Om....

  • @kanusolanki3516
    @kanusolanki3516 ปีที่แล้ว

    જોર દાર સુપર ❤❤❤👌👌👌👌👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏👍

  • @kalpeshparmar9462
    @kalpeshparmar9462 4 ปีที่แล้ว +7

    Legend of Gujarati film

  • @pranjalsenjaliya_w-o_autotune
    @pranjalsenjaliya_w-o_autotune 4 ปีที่แล้ว +10

    Really Motivational Speech

  • @Mirnakrish
    @Mirnakrish 4 ปีที่แล้ว +5

    He is superstar of gujrati cinema ❤️

  • @maafilmsproduction6778
    @maafilmsproduction6778 2 ปีที่แล้ว

    દાન ની સરસ વાત કરી

  • @utaransh3025
    @utaransh3025 4 ปีที่แล้ว +4

    The real super star⭐..
    Most talented actor..

  • @kanubhaiparmar662
    @kanubhaiparmar662 2 หลายเดือนก่อน

    બહુ સાચી વાત છે🌹🙏🌹🙏🌹

  • @premilamaru7262
    @premilamaru7262 3 ปีที่แล้ว +1

    Yes it's very true those lines said by Naresh Kanodia that is in the end