Hemant Chauhan Interview : જ્યારે તેઓ ગાયબ થઈ ગયા અને આખું ઘર તેમને ગોતવા નીકળ્યું, શું હતી ઘટના?
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- #hemantchauhanbhajan #devotionalsongs #gujaratiartists
પદ્મશ્રી વિજેતા અને લોકપ્રિય ભજન ગાયક હેમંત ચૌહાણ સાથે બીબીસી ગુજરાતીની વાતચીત દરમિયાન તેમણે ઘણી બધી જાણી અજાણી વાતો કરી હતી. કેવી રીતે ગરીબીમાં તેમનું જીવન વીત્યું અને 51 રૂપિયામાંં તેમને જ્યારે ભજન ગાવાની ઑફર મળી ત્યારે શું ઘટના ઘટી હતી....
વીડિયો : દિનેશ સિંધવ, બીબીસી માટે
ઍડિટ : પ્રીત ગરાલા
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : www.bbc.com/gu...
Facebook : bit.ly/2nRrazj
Instagram : bit.ly/2oE5W7S
Twitter : bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati
Vah re hemant bhai vah
ખરેખર હેમંત ચૌહાણ આપણા ગુજરાતનું ગૌરવ કહેવાય . એકદમ સાદો અને સરળ સ્વભાવ છે .
શ્રીગણપતિમાહારાજ
હેમંતભાઈ ખૂબ જ ભાવુક થઈ ને ભજન ગાય છે ખૂબ સરળ સ્વભાવ છે આવા મહાન માણસ ને કોટી કોટી વંદન..જય દ્વારકાધીશ
સંઘર્ષ અને દુઃખ એ બંને માણસના મહાન ગુરુ છે એ જે સિખવાડે છે એ દુનીયા નો કોઈ વ્યક્તિ ના સિખવાડી શકે પ્રભુ
right jay mataji
SARS Lin kidhi tame
હેમતભાઈ તો હેમતભાઈ છે એમ કહેવાય ને કે ગુજરાતનું ગૌરવ અને કોહિનૂર કહેવાય અને એના કંઠમાં સરસ્વતી માં બિરાજે છે હેમંતભાઈ ના ચરણોમાં કોટી કોટી વંદન🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
પંખીડા હો પંખીડા.........❤❤❤❤❤❤❤હેમંતજી.તાર સપ્તક આંબ નાર. જય શ્રી ક્રિષ્ના.
શુભ સંધ્યા ની પ્રાર્થના ઓમ નમઃ શિવાય ખુબ સરસ વાતો છે હેમંતભાઈ ચૌહાણ નુ ઈનરયુ દિનેશભાઇ ગરીબી હોય એ ખરાબ સમય કહેવાય છે ખરાબ સમય થી લડવુ પડે છે સત્ય થી એનું નામ કાયમ અમર રહે છે ગરીબી માં ઘણા પુસ્તકો છપાયા છે એવાં હજારો ઈતિહાસ છે સત્ય સાથે રામ નો વાસ હોય છે એના વિરોધ કોઈ નથી કરતુ ધર્મ કરી ધર્મ ભુલે એને રાવણ ની બુંદ્રી ભષટ થાય એમ માણસો વિરોધ કરે છે વિરોધ થયો હોય એ માણસ ભલે મોટો હોય પણ રાવણ તરીકે ગણાય છે
વાહ હેમંતભાઈ વાહ . ખૂબ સંઘર્ષ કરીને આપ આ શિખરે પહોંચ્યા . આપને નમન છે. ગુજરાતનું ગૌરવ🎉
ગુજરાત નું ગૌરવ 🎉🎉🎉🎉🎉🎉🎉
@@SachinM_23 MI NJ nnnnnnnnnnnnnnnnn
>
ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી નાં સીતારા વાહ પરમ પૂજ્ય સંત શ્રી હેમંત ચૌહાણ સાહેબ
કરોડ દીવાલીતપોબાપા ધન્ય હો
🇮🇳🌻🌹congratulation🌹🌻🇮🇳લાખ લાખ સલામ આટલી કઠીન પરિસ્થિમાં આગળ વધેલા નમ્રતાના સાગર આ સત્સંગી મહાન કલાકારને
હેમંત ચૌહાણ ભજન સમ્રાટ ને ખુબ આભાર
જય શ્રી ગણપતિ દાદા મંત્ર બોલો સત્ય એજ સનાતન ધર્મ એજ હિન્દુ એજ ગુજરાત એજ,ભારત દેશ હય
વાહ હેમંત ભાઈ
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐 હેમંતભાઇ ચૌહાણ આપણાં ગુજરાતનું ગૌરવ છે એમનાં ભજનો સાંભળવા મને ખુબ જ ગમે છે ધન્ય છે આપણાં ગુજરાતના કલાકારોને 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
Ame pan savare vela hemant chouhan na bhajan sambhaliye siye tyare divas saro jay se.
Morning good thai jay se
ગુજરાત નું ગૌરવ...હૈમંત ભાઇ❤❤❤❤
હિંમત ચોહાણે તો દેશ વિદેશમાં પણ ડંકો વગાડ્યો છે એ બડલ ખુબ ખુબ આભાર ખુબ ખુબ અભિનંદન હિંમત ભાઈ ચોહાણ ને
બહુ સારા ભજન સે તમારા
દિનેશભાઈ ઈન્ટરવ્યુ લાંબું કરો હેમંતભાઇ ને વધારે શાંભળવા છે 🙏🏻 🙏🏻🙏🏻
મને યાદ છે ત્યાં સુધી વર્ષ 1992 કે 1993 માં ગામ ચાણસ્મા જિલ્લો પાટણ માં ચાણસ્મા ગામ માં
પી પી પટેલ હાઇસ્કુલ માં તમારો પ્રોગ્રામ હતો અને તમે તું રંગાઈ જાને રંગમાં એ ભજન ગાયું હતું એ મને યાદ છે. અમારી ચાણસ્મા પોલીસ લાઇન ની પાછળ જ આ સ્કૂલ હતી. એ વખતે હું છ કે સાત વર્ષ નો હોઈશ કદાચ
વાહ હેમંત ભાઈ સરસ મોજ આવી હો
હેમંત ચૌહાણ સાહેબ જુગ જુગ જીવો.
વાહ દિનેશભાઇ વાહ તમે કમાલ કરી છે હેમંત ચૌહાણ એક કીમતી રતન છે 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
બહુ સાંભળ્યું છે આ ભજન... પ્રથમ પહેલા સમરીએ સ્વામી તમને સૂંઢાળા... હેમંત ભાઈ ગાતા આ ભજન બહુ મજા આવતી આ ભજન સાંભળવાની ... જૂની યાદો તાજી થઇ ગઇ..
જય હો..મિત્ર દિનેશભાઈ ખૂબ જ પ્રગતિ કરો તેવી માં ભવાની ને પ્રાર્થના....હરિભાઈ રથવી
Bhajan na bhagvan atle hemant bhai ❤
મારા હૃદય માં જો કોઈ વ્યક્તિ ભજનગાયક કલાકાર નહીં પણ સૂર સમ્રાટ એવા મારા પ્રિય ગુરુ શ્રી હેમંત ચૌહાણ સાહેબ ❤ તમને કોટી કોટી પ્રણામ કરું છું 🙏🙏🙏
Jay guru Maraj hemant Bhai hu gaam Chanol no vatani Mukesh Bhai parmar show proud Jay mataji 🙏 dhaniy se aapne Jay ho hemant Bhai
આ સમય મા એવી પરિસ્થિતિ મા કોઇ બાળક ભણી શકે નહી એ આ સરકાર ને આભારી છે
મારા ઘરમાં કમસે કમ 20 થી 25 વર્ષથી સતત હેમંતભાઈ ચૌહાણ ના દરેક ભજન સાંભળવામાં આવે છે❤ ખરેખર હેમંતભાઈ ના ગરબા અને ભજન ખૂબ સરસ હોય છે❤ હેમતભાઈ ચૌહાણ ને ભગવાન માતાજી ખૂબ લાંબુ દીર્ઘાયુ આયુષ્ય આપે એવી મારી પ્રાર્થના❤
ભાઈ તમા રા ભજન તો નાનપણ થી સા ભરાર્ય સે પણ તમ ને આજે જ સભરાયા ખું બ સારું લગ્યું ❤❤❤,🙏🙏🙏🙏🙏
Jay ho hemnt chahan
Superb.hemantji❤❤❤❤❤ જય શ્રીકૃષ્ણ.
😊
એક દમ સાદા gujarati સે ભા ઈ હેમંત ભાઇ
જસદણ તાલુકાના ઘરેણા ને વંદન. 👏👏
Jay ho shree Hemant bhai Chohan tamari sadai bharyu jivan gatha ne jordar
Vah Hemantbhai Chouhan
હેમંત ચૌહાણ સાહેબ જૂગ જૂગ જીવો
હેમંતભાઈ નો આપ ખૂબ જ લાંબો વિડીયો બનાવો.તેવી વિનમ્રતા પૂર્વક રાહ.. આંખ માંથી અશ્રુ વહેવા લાગ્યા.
Gujrat nu gaurav chho aap hemant bhai ❤
❤❤amna bhajan etle kevu pade
Bhaktibhav thi gaanara
Jay hooo kag bapu aapni kalpna ni❤
જય ગુરૂ દેવ ભાઇ
જય હો 🙏🙏
Tame param kuparu parmesavar che hemat bhai 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
જુગ જુગ જીવો મારા વ્હાલા ખૂબ જ સરસ મુલાકાત
Khub saras !
ખરેખર સુ જીવન ની કહાની સે હેમંત ભાઇ ની વાહ હાવજ વાહ❤
તમે તમારી જન્મ ભૂમિ ભૂલી ગયા છો હજુ તમારા કુટુંબ ના લોકો રહે છે તેમની મદદ કરી ક્યારેય તો પછી તમે સાહેબ કઈ ભુલી રહ્યા છો. તમને તમારા રૂપિયા મુબારક આ મેસેજ હેમંત ચૌહાણ સૂઘી પહોસાડ જો. ધન્યવાદ.......
ધન્ય છે હેમત સાહેબ
જોરદાર ટક્કર મારતાં હતાં
Interview લાંબો ચાલ્યો હોત તો વધારે મજા આવેત..
🙏👏🙏 ખૂબ જ ધન્યવાદ તમારા ભજન બહુ પ્રિય છે
😊 ધન્યવાદ ✍️🇮🇳🙋👌
Hemant chuhan bajan betaj badasha cho sara intrewa leva mate dineshbhai dilth thank you.
Kharekhar bija kalakaro karta hemant bhai tame bilkul bhinn cchho.tamari lifema atlu badhu dukh vethva cchhata aje tame vaat karta gaya pan hasy sathe hasmukha modha par sahej pan dukhni rekha dekhati nathi.dhany cchho saheb tame.ane adhyatmik knowledge pan ava kalakar sivay durlabh cchhe.khub j Sara's heman bhai jio hajaro saal. Hu apna all bhajan sambhlu cchhu.emay vali shi tandav to daily tamne sambhline j sikhi cchhu ane garba pan etla madhur gavo cchho really best kalakar in the World hemant bhai. Singer jyoti goswami na koti koti pranam sir❤❤🙏🏻🙏🏻
ખુબજસરસ ભજન મીઠોમધુર અવાજ સુરીલુસંગીત ધન્યવાદ નમસકાર જય હો
ગુરુ ગુણના સાગર તમને લાખ લાખ વંદન🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good
Jay sarasavati aapne vasi che jay bhim jay savidhan jay bharat
Jay.mataji.hemntbhai
વાહ હેમતભાઈ સત્ય બોલવું એ સંત પુરુષોનો
સ્વભાવ છે કારણકે આજે તો તમે ભિસમ કહેવાઓ છો અને છો એમાં કાઇ કહેવું ખોટુ નથી તમે જે દીલ ખોલીને વાત કરી છે તે
સલામ કરવાનુ મન થાય છે ઘણા બધા કલાકારો ને સાભળી આ છે પણ સત્ય હકીકત કહી તે
બિજા કલાકારો ના મુખે નથી સાભળી કહે ખરા
અડધું ફડધુ સત્ય બતાવે આને સત્ય કહે વાય
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳જયશ્રીરામ હરહર મહાદેવ જયભવાની મા જયમાતાજી જયભારત જયમાતાજી હેમત સાહેબ
ધન્ય છે તમને હેમંતભાઇ ચૌહાણ🙏🙏
જય હો
જોરદાર હેમંત ચૌહાણ સાહેબ ❤તે વખતના ૫૧ રુપિયા એટલે કે સાહેબ ૫૧૦૦૦ હજાર જેટલી કીંમત થતી ❤
તમારા ભજન ગરબા બહુ સાભળ્યા
Dinesh Bhai Good Job
❤ super ❤
ગુજરાતી સાહિત્યકારો પર પ્રકાશ પાડવા ખૂબ આશીર્વાદ..❤સાહિત્ય ત્યારે જ જીવતું રહે જ્યારે તેનું મહત્વ સમજાય.ખૂબ પુણ્ય નુ કામ ,માં માતૃભાષા ગુજરાતી ને જીવંત બનાવવા માટે
વાહ હેમંતભાઈ તમે જોરદાર સંઘર્ષ ખેડૂ છે❤ અરવલ્લી જિલ્લામાં થી દલિયા ગામ થી શારદા ડી
બિલકુલ સાદું જીવન અને ખૂબ જ મીઠો અવાજ
જય ગુરુ મહારાજ હેમંતભાઈ ચૈહાણ આપના પાવન ચરણ કમલ માં દાસ ના કોટી કોટી વંદન ભગવાન
No.1
સરસ
Khub khub famous bhajnik🎉
એક એવું વ્યક્તિત્વ જે સરળ સાદું અને ધાર્મિક જીવન, અને ભજન નો ભંડાર ભજન ગાય શકે ભજન સમજી શકે એવું નામ હેમંત ભાઇ
100varas jivo hemantbhai
Jay mataji Dinesh Bhai
હેમંતભાઈ રોવડાવ્યા તમે, બાપ 🥺🙏🙏
આવું મહાન વ્યક્તિત્વ ફક્ત ભારત માજ જન્મ લે 🙏🙏
Hemantbhai my Favourite singer.
દિનેશ ભાઈ પહેલાં તો આપને લાખ અભિનંદન.થોડા દિવસ પહેલાં મેં કોમેન્ટ માં હેમંત ચૌહાણ ની મુલાકાત લેવા વિનંતિ કરી હતી.જેનો જવાબ મળી ગયો.મારા વહાલા તમારો ખૂબ ખૂબ આભાર આભાર.જુગ જુગ જીવો.
Jai.jivan.jyot
Sanghres ma thi sidhdhielvvi a j manav jivan ni sarthkta ganay hemant bhai dhanyavad
વાહ હેમંત ભાઈ ધન્ય છે તમારી સાદગી ને ❤❤
વાહ હેમંતભાઈ હુ તમારા ભજન સાભળુ છુ તમારો આશીક છુ
હેમંતભાઈ તમારો ચાહક છું અને તમારૂ ભજન તું રંગાઈ જાને રંગમાં મને બહુ પસંદ હતું અને આજે તારે રહેવું ભાડાના મકાનમાં ભજન પસંદ છે
I am so much fan of Hemantbhai God bless him from UK
❤jaihoo
Hemant bhai sacha dil thi bhajan gay che bhajan kare pan che Bhagwan ne bhaje pan che Gujarat na sacha bhakt ane bhajnik che
Superb
Dinesh Bhai interview you vadhare lalo karjo hemant bhai no maja avi bov em ne samdvani
ખૂબ ખૂબ દુર્લભ અને અદ્ભુત she સાહેબ 👏🙏 મને આજે આંસુ આવી ગયા jay ho બાપુ 🎉 મારા ગુરુ તરીકે માનું શું મારી શરૂઆત ભજન ni sir ne sabhari ne thayi she
વાહ હેમંતભાઈ વાહ ખુબ મજા આવી 🙏🏻🙏🏻🙏🏻
Hemant Chauhan great Singer ❤
Masha Allah..tarif k kabil...hemant chauhan ji k bhajan hame bhi bahot pasand he.. love from Kuwait
koti koti naman hemat bhai chauhan ❤❤❤
સંઘર્ષ અને દુઃખ માણસને સારું જીવન જીવતા શીખવે છે.🙏🏻🙏
Hemntbhaine Amara Kotti Kotti JaySeeta Ram🙏🙏🌹🌻🌹🚩🚩🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳🇮🇳
રંગ અવધૂત રે રંગ અવધૂત
નારેશ્વર નો નાથ અમારો
રંગ અવધૂત
🌺🙏💐