રાજભા ગઢવીના પિતાની ઊંટથી લઇ થાર સુધીની પ્રેરણાદાયી સફર | Rajbha Gadhvi | Dinesh Sindhav

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 227

  • @jadejavanraj8278
    @jadejavanraj8278 2 หลายเดือนก่อน +27

    ખુબ સરસ વા કવિરાજ વા હા ગીરના સાવજો હા તમારી પાસેથી આવુ સાંભળી ને કોઇક જીવન મા ઊતરાવુ જોઈએ સનાતન ધર્મ ને ટકાવી રાખવા માટે આવા કલાકારો ભારત ની અંદર હોવા જ જોઈએ હુ પણ રાજભા ગઢવી નો ચાહક છુ મને રાજભા નુ એક જાગો જાગો યુવાનો તમે ભારત નુ ભાવી તમે

  • @yogeshvalay170
    @yogeshvalay170 2 หลายเดือนก่อน +72

    ખુબ સરસ મુલાકાત ખુબ મોજ આવી સંસ્કાર સભર વાતો...પિતા પુત્ર નો પ્રેમ.... ખુબ સરસ દિનેશ ભાઈ.... રાજભા અને એમના પિતા ગોવિંદ બાપા ને 🙏વંદન🙏 જય માતાજી🙏

    • @mitaparmar624
      @mitaparmar624 29 วันที่ผ่านมา +1

      😊😊😊😊

  • @MansukhbhaiKakadiya-k5c
    @MansukhbhaiKakadiya-k5c หลายเดือนก่อน +14

    ખુબ ખુબ મજા આવી રાજભા ગઢવી સાથેની મુલાકાત ખૂબ ગમી ખૂબ ગમે સાથે સાથે મારા મિત્ર એવા દિનેશભાઈ ને મારા જય શ્રી કૃષ્ણ કહેજો મને કહેજો મનસુખ કાકા યાદ કરે છે સુરતવાળા મનસુખ કાકા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ

  • @mitulpira1260
    @mitulpira1260 2 หลายเดือนก่อน +29

    દાદા પણ સંસ્કૃતિ સફર જીવન જીવે છે વાહ ચારણ બાપ એવા બેટા અને વડ એવા ટેટા

  • @fenillimbachiyavlogs6730
    @fenillimbachiyavlogs6730 4 วันที่ผ่านมา

    બહુ જ સરસ ઇન્ટરવ્યૂ નાના બાળકોને ઇન્ટરવ્યૂ સાંભળવાની જરૂર છે નવા યુવાનોને પણ સાંભળવું જોઈએ ખુબ જ સરસ ઇન્ટરવ્યુ છે ખૂબ જ સરસ રાજભા ગઢવી ને તેમના પિતા ને દિનેશભાઈ ને જય શ્રી કૃષ્ણ

  • @rohitsinhgohil3255
    @rohitsinhgohil3255 หลายเดือนก่อน +17

    રાજભા ની સાદગી ને દિલ થી સલામ 🙏🙏🙏

  • @kapildave5361
    @kapildave5361 หลายเดือนก่อน +9

    વાહ ભારતીય સંસ્કૃતિ અનુરુપ જીવન, સાદુ જીવન ઉચ્ચ વિચાર,,

  • @dayabhaimakvana5876
    @dayabhaimakvana5876 2 หลายเดือนก่อน +12

    માતપિતા.આશિવાદછે..તીતરિશ.કરોડ.નમનકરૂછૂ.વાહા.ચારણ.દેવછે.રાજભા.પિતા.ગોવિદભા.જય.માતાજી

  • @raviya_dakshaben
    @raviya_dakshaben หลายเดือนก่อน +6

    વાહ ચારણ વાહ

  • @bhavanmeer3029
    @bhavanmeer3029 หลายเดือนก่อน +12

    વા ચારણ વા

  • @indianindian9708
    @indianindian9708 2 หลายเดือนก่อน +10

    જય હો માલધારી નીખાલસતા સાદગી સંસ્કાર મા ગીર દેખાય જ છે

  • @mor_editer
    @mor_editer หลายเดือนก่อน +5

    😮😊😊❤ બોવ મજા આવી video ma😊😊😊😊😊

  • @patelarwind
    @patelarwind หลายเดือนก่อน +2

    😅😂 છે આ ઓલી ઓરિજિનલ ભૂકા કાઢ નાખે ઈ...... ⚔️. વાહ રાજ ભા...... મને ગુજરાતી હોવાનો ગર્વ અપાવવા બદલ ગોવિંદ બાપા ને રાજ ભા ને ખૂબ ખૂબ પ્રેમ.... અને દિનેશ ભાઈ તમારી તો શું વાત કરું આ ચેનલ નો બનાવી હોત તો યુટ્યુબ વાંઝિયુ કેહવાત...🙏

  • @go-qy7nb
    @go-qy7nb 2 หลายเดือนก่อน +7

    13:06 માનવઘર્મનું સૌથી શ્રેષ્ઠ સેવાકીય કાર્ય એટલે બિન-સહાય બેનું દીકરીઓના સમૂહ લગ્ન રાજભા ખરેખર એક સારું કાર્ય કરે છે માતાજી કૃપા કરે કે તેઓ ૧૦૧ દીકરીઓના લગ્ન કરાવે 🙏

  • @karshanbhaisolanki603
    @karshanbhaisolanki603 หลายเดือนก่อน +3

    ગીર ના માલધારીઓ પણ આવી પ્રગતિ કરે તેવી કામના અનેકો સમસ્યાથી મુક્તિ મળે નેહદના લોકોનું જીવન બદલાઈ તેવી શુભકામના

  • @gopalvaghasiya6278
    @gopalvaghasiya6278 2 หลายเดือนก่อน +7

    ખૂબ સરસ દિનેશભાઈ

  • @KishoreSinghBhati
    @KishoreSinghBhati 14 วันที่ผ่านมา

    दिनेश भाई बहु सरस,राजभा अने आनै पिताजी नो संवाद खूब सरस,जय माताजी री।। किशोर सिंह भाटी, बाड़मेर,राज।।

  • @desibhadaka...1488
    @desibhadaka...1488 หลายเดือนก่อน +1

    રાજભા નું ઇન્ટરવ્યૂ હોય તોય લાઈવ ડાયરો હોય એવો અનુભવ થાય.......
    જય ગીર , જય માતાજી રાજભા

  • @DineshKoli-r7p
    @DineshKoli-r7p 2 หลายเดือนก่อน +10

    વાહ ભાઈ રાજ ભા ગઢવી નો વિડિયો જોવા નું કાંઈ ચુકાય

  • @jyotidigitalpaldi1309
    @jyotidigitalpaldi1309 2 หลายเดือนก่อน +3

    Khub j adbhut ! Dinesh bhai ! Smile to ati adbhut ! ❤❤🙏🙏

  • @pinalrao5697
    @pinalrao5697 หลายเดือนก่อน +3

    Vah rajbha wah.jay shree Ram ❤

  • @DhirubhaiRajput-zq9sp
    @DhirubhaiRajput-zq9sp 27 วันที่ผ่านมา +1

    વાહ રે વાહ. ચારણ

  • @nehachavda8031
    @nehachavda8031 หลายเดือนก่อน +1

    Wah Rajbha. Dineshbhai aa Vedio joi ne aanand thayo

  • @nareshbajaniya3561
    @nareshbajaniya3561 2 หลายเดือนก่อน +2

    જય માતાજી 🙏 જય શ્રી કૃષ્ણ

  • @rajivbavisi3027
    @rajivbavisi3027 หลายเดือนก่อน +1

    ખૂબજ સરસ

  • @jkbha.2032
    @jkbha.2032 หลายเดือนก่อน +1

    વાહ અદભૂત ચારણ.

  • @dineshseervi6952
    @dineshseervi6952 2 หลายเดือนก่อน +3

    Bahut hi sundar video

  • @poojamychenalnem
    @poojamychenalnem หลายเดือนก่อน +1

    સરસ ભાઈ

  • @KarmaKush-3
    @KarmaKush-3 2 หลายเดือนก่อน +1

    સરસ દિનેશ ભાઈ મસ્ત ઈન્ટરવ્યુ

  • @JetaManvar-h1g
    @JetaManvar-h1g 2 หลายเดือนก่อน +1

    વાહ દિનેશભાઈ ..

  • @vasudevsindhav7690
    @vasudevsindhav7690 หลายเดือนก่อน

    ખુબ ખુબ વઁદન 🙏

  • @VIKRAMTHAKOR0.7
    @VIKRAMTHAKOR0.7 2 หลายเดือนก่อน +4

    સરસ ❤❤❤❤❤

  • @DwarkeshSavdhariya6064
    @DwarkeshSavdhariya6064 2 หลายเดือนก่อน +2

    Vah Jay Ho ❤
    Vah rajbha❤

  • @MansukhbhaiKakadiya-k5c
    @MansukhbhaiKakadiya-k5c หลายเดือนก่อน

    માતા પિતા ના આશીર્વાદ માતા પિતાના આશીર્વાદ માં બાપ તો ભગવાન છે રાજભા ગઢવી ની એક એક વાત મારા હૃદયમાં ખુશી ગઈ છે સાથે સાથે દિનેશભાઈ મેં વાત કઢાવવાની શૈલી ખૂબ મને પસંદ પડે છે દિનેશભાઈ ને મારા જય શ્રી કૃષ્ણ કહેજો મનસુખભાઈ પટેલ કાકડિયા પરિવાર સુરત

  • @jadav8744
    @jadav8744 2 หลายเดือนก่อน +3

    જય શ્રી કૃષ્ણ

  • @sonalchudasama994
    @sonalchudasama994 หลายเดือนก่อน +1

    Baap no sayo kai no ghate❤❤❤❤❤❤❤❤❤❤ sanskar baap ee baap vala 🙏

  • @arvindthakoryoutubechannel9182
    @arvindthakoryoutubechannel9182 หลายเดือนก่อน

    વાહ રાજભા વાહ વાહ ગિરના હાવજ વાહ તમારું ગ્રામીણ જીવન🦁🦁

  • @ravirajsinhpavara9777
    @ravirajsinhpavara9777 2 หลายเดือนก่อน +2

    Superb

  • @infowithRONAK
    @infowithRONAK 29 วันที่ผ่านมา

    બહુ સરસ દિનેશભાઈ..

  • @MeramanGojiya-l4d
    @MeramanGojiya-l4d หลายเดือนก่อน +1

    Bhai Bhai

  • @factandinformation8122
    @factandinformation8122 2 หลายเดือนก่อน +1

    ખુબ સરસ મજાની વાત ❤

  • @sagarahir7078
    @sagarahir7078 หลายเดือนก่อน +1

    vah rajbha vah

  • @dharti001
    @dharti001 หลายเดือนก่อน +1

    🎉🎉🎉🎉🎉

  • @Loinofgir
    @Loinofgir 2 หลายเดือนก่อน +1

    Wahhhh Rajbha

  • @jigneshrajput5103
    @jigneshrajput5103 29 วันที่ผ่านมา

    જય માતાજી 🙏👌👌🕉️🕉️🕉️🙏

  • @KAUSHIK_THAKOR-u1k
    @KAUSHIK_THAKOR-u1k 2 หลายเดือนก่อน +3

    ❤❤❤❤

  • @hareshahir197
    @hareshahir197 หลายเดือนก่อน +1

    Vah rajbha vah

  • @KAUSHIK_THAKOR-u1k
    @KAUSHIK_THAKOR-u1k 2 หลายเดือนก่อน +3

    Nice ❤️

  • @PrakashKumar-tu9bt
    @PrakashKumar-tu9bt 2 หลายเดือนก่อน +2

    જય દ્વારકા ધિશ. ❤❤❤🎉🎉🎉🎉

  • @RakeshVora-e2q
    @RakeshVora-e2q หลายเดือนก่อน

    ખૂબ સરસ છે ❤❤

  • @hiteshdudhatra8901
    @hiteshdudhatra8901 29 วันที่ผ่านมา

    જય ગિરનારી

  • @RohitPatel-bh7ct
    @RohitPatel-bh7ct 2 หลายเดือนก่อน

    ખૂબ જ સરસ 😊😊

  • @Security-zx5ij
    @Security-zx5ij 2 หลายเดือนก่อน

    Waah Moj Bahu Saras Bhai ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤Jay Khodiyar Maa No Jay Bapa Sitaram Teba Barot Na

  • @Bhupendrakhandla5535
    @Bhupendrakhandla5535 2 หลายเดือนก่อน

    ખુબ સરસ

  • @Ramilasindhav-th6oh
    @Ramilasindhav-th6oh หลายเดือนก่อน

    વાહ વિષેશ

  • @GovindChavda-yy6cv
    @GovindChavda-yy6cv 2 หลายเดือนก่อน +1

    Va rajbha va ❤❤❤

  • @DedalVijani
    @DedalVijani 2 หลายเดือนก่อน +8

    વાહ, રાજભા, ચારણ,જય, માતાજી

  • @rohitlakum
    @rohitlakum 2 หลายเดือนก่อน

    ખૂબ સરસ!👍👌👍👌👍👌

  • @AnnoyedBassGuitar-fz8gd
    @AnnoyedBassGuitar-fz8gd 2 หลายเดือนก่อน +1

    વાહ રાજભા ગઢવી. જય શ્રી રામ.

  • @pareshbhaider5484
    @pareshbhaider5484 2 หลายเดือนก่อน +1

    જય દ્વારકાધીશ

  • @SleepyCows-uo3ly
    @SleepyCows-uo3ly หลายเดือนก่อน

    Vaah Charan vandan Tamara charno ma

  • @JaysukhSohan-k5j
    @JaysukhSohan-k5j หลายเดือนก่อน

    દિનેશભાઈ જય માતાજી.રાજભા ઇ રાજભા છે.તમારા ઇનટરીયા ખુબ સરસ હોય

  • @AmaratBhungor
    @AmaratBhungor หลายเดือนก่อน

    વાહ‌‌ ચારણ❤

  • @AhirArjun-hv3yk
    @AhirArjun-hv3yk หลายเดือนก่อน

    Jay ma Pithad 🙏🏻🚩

  • @priyant95
    @priyant95 หลายเดือนก่อน

    16:15 Best line

  • @vasudevsinhjigohil8677
    @vasudevsinhjigohil8677 2 หลายเดือนก่อน +1

    वाह राजभा खूब सरस बात करी तमें ❤

  • @b.n.sindhavbalolbotad7330
    @b.n.sindhavbalolbotad7330 2 หลายเดือนก่อน

    ખુબ સરસ ઇન્ટરવ્યૂ અને વાતો જાણવા મળી 🌹🌹🌹🙏

  • @kalubhaipatel5042
    @kalubhaipatel5042 2 หลายเดือนก่อน +1

    જય રવેચી માતાજી
    જય મોગલૈયાઈ

  • @vadadoriyasandip
    @vadadoriyasandip 15 วันที่ผ่านมา

    👌

  • @jituahir9145
    @jituahir9145 2 หลายเดือนก่อน +1

    Jay Mogal Maa 👏

  • @sonalbensoni986
    @sonalbensoni986 2 หลายเดือนก่อน +2

    Jay mataji Jay shree Krishna

  • @rajeshgadhvi6102
    @rajeshgadhvi6102 2 หลายเดือนก่อน

    વાહ ભાઈ વાહ

  • @sonalbensoni986
    @sonalbensoni986 2 หลายเดือนก่อน +1

    Khub saras etarviyo bhai

  • @RAJASIKOTAROFFICIAL661
    @RAJASIKOTAROFFICIAL661 2 หลายเดือนก่อน +2

    વાહ રાજભા.. વાહ બાપા વિડિયો જોઈ બહુ આનંદ મળિયો અને બહુ જાણવા મળિયું તમારા જીવન ની કહાની જાણી બહુ જ સારું લાગીયું.. વાહ દિનેશ ભાઈ વિડિયો ક્રિયતર તમને પણ કે આટલું સરસ બતાયું તે બદલ આભાર..🙏🙇🙇🙌 લી.ગોવિંદ રબારી

  • @dineshahir2180
    @dineshahir2180 2 หลายเดือนก่อน

    જય માતાજી 🚩⚔️

  • @Solanki_jitendra_5373
    @Solanki_jitendra_5373 หลายเดือนก่อน

    જૂનાગઢ માં કંઈ બાજુ રેય ❤

  • @Krishna369a
    @Krishna369a 2 หลายเดือนก่อน

    जय માતાજી

  • @શ્રીમોગલભક્તહઠીસિંહગોહિલRajput

    જય માતાજી ચારણ

  • @bhartibarajputofficial
    @bhartibarajputofficial 2 หลายเดือนก่อน +1

    Wah

  • @BhadraBhatt-o3i
    @BhadraBhatt-o3i หลายเดือนก่อน

    જય માતાજી ❤ અમે પણ જુનાગઢ નાજ છૈ ખૂબ જ સરસ ભાઈ

    • @BhadraBhatt-o3i
      @BhadraBhatt-o3i หลายเดือนก่อน

      દાદા ને ખુબ ખુબ વંદન

  • @Uhsiv1
    @Uhsiv1 2 หลายเดือนก่อน

    The way interviewer talks tooo good ❤❤❤

  • @DigvijaysinhParmar_official
    @DigvijaysinhParmar_official 2 หลายเดือนก่อน

    વાહ

  • @કલુસિહઅગસંગદરબારકલુસિહદરબાર

    ખુબ સરસ રાજભા

  • @lakhabhaigadhavigir8819
    @lakhabhaigadhavigir8819 2 หลายเดือนก่อน

    જય હો ચારણ ❤❤

  • @Naran_raval
    @Naran_raval 2 หลายเดือนก่อน

    અદભૂત

  • @maheshvadgamofficial
    @maheshvadgamofficial 2 หลายเดือนก่อน

    Ha rajbha ni moj ane dineshbhai na interview ni moj

  • @Aaraveducation2025
    @Aaraveducation2025 2 หลายเดือนก่อน +4

    ગીરનો સાવજ ✍️

  • @niruthanki3951
    @niruthanki3951 2 หลายเดือนก่อน

    Jai Mata Ji 🙏

  • @kanaodedara5116
    @kanaodedara5116 2 หลายเดือนก่อน

    જય માતાજી સારણ🙏🏾

  • @girpremi
    @girpremi 2 หลายเดือนก่อน

    Wah moj

  • @charanisahitya3913
    @charanisahitya3913 2 หลายเดือนก่อน

    વાહ ચારણ ધન્ય છે

  • @UMEDJOSHI-u1d
    @UMEDJOSHI-u1d 2 หลายเดือนก่อน

    બહુ સરસ મજાની વાત કરી ભાઇ

  • @sanjaygambhava2395
    @sanjaygambhava2395 2 หลายเดือนก่อน

    Vah vah ....rajbha

  • @MonikaZala-ts2eq
    @MonikaZala-ts2eq 2 หลายเดือนก่อน

    Khub saras che sir . Hu to tmari bhu Moti fan chu Dinesh sir

    • @Abhay.Dan-1
      @Abhay.Dan-1 2 หลายเดือนก่อน

      Jay mataji🙏 rajbha gadhavi gir nu heer ane amaru kul no savaj 🦁 thank you dinesh sir

  • @KanubhaigadgaviKanumaru-ge4so
    @KanubhaigadgaviKanumaru-ge4so 2 หลายเดือนก่อน

    વાહ ચારણ સમાજનું ઘરેણું વાહ રાજભા જય મોગલ માં બાપ

  • @__-mu8ol
    @__-mu8ol 2 หลายเดือนก่อน +7

    રાજભા is Best 😊🫂

  • @manjubentalaviya1395
    @manjubentalaviya1395 2 หลายเดือนก่อน

    દિનેશભાઇ તલવાર અડા ત્યારે મને થયું વાગીગય આગળી માં જોતા જોતા બીક લાગી 😊

  • @sagarahir7078
    @sagarahir7078 หลายเดือนก่อน

    ધન્ય છે ગોવિંદબાપુ

  • @kanjibhaichavda7591
    @kanjibhaichavda7591 2 หลายเดือนก่อน

    જય લાલાબાપા 🌷

  • @bharatofficial35
    @bharatofficial35 2 หลายเดือนก่อน

    વાહ જોરદાર ગીરનું વાતૂ