મહિપાલ સિંહ તમને ધન્યવાદ આપું છું,,,, તમે સરકારે ની વિરુદ્ધ રહી કામ ઘણું તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જીતવું તેં ઘણું અઘરૂં છે તમે ગ્રામ સભા ભરી તે સારૂં કામ કર્યું બદલ ધન્યવાદ આપું છું,,,, ઘણા ગામડાઓમાં ગ્રામ સભા ભરતાં નથી',,અને ભષ્ટ્રાચારી સરપંચ દબાણ વાળા ઘણા સરપંચ દબાણ કરે,,,પછી તેમને સભ્યો ને ગૌચર જમીન માં દબાણ કરાવે છે
જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એનો આજે અંત આવ્યો, ઘણીબધી વાર દેવાંશીબેનને મેસેજ કર્યા હતા. ખૂબ ખૂબ આભાર પરિવર્તન સંસારનો નિયમ છે, જરૂરી પણ છે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ મહિપતસિંહ....👍
સૌ પ્રથમ તો દેવાંશીબેન આપનો હું ખૂબ ખૂબ આભાર માનુ છું કે આજે તમે મહિપતભાઈને જમાવટમાં બોલાવ્યા.🙏 ખરે-ખર એક અદ્ભૂત વ્યક્તિત્વની તમે આજે મને ઓળખાણ કરાવી છે અને મારાં જીવનના ૨૪ વર્ષમાં મેં ક્યારેય આવી વિચારસરણી વાળા માણસ નથી જોયા, હાં સંપૂર્ણ વાર્તાલાપ સાંભળ્યા પછી લાગ્યું કે ખરે-ખર આ વિચારસરણી અદ્ભૂત છે જો આવું આખા ગુજરાતમાં થાય તો વિચારો કે ગુજરાત કેટલે પહોંચે અને આખા ભારતમાં થાય તો આપણો દેશ ફરી એક વાર ૧૦૦૦% વિશ્વગુરુ બનશે એટલો મને વિશ્વાસ છે અને અંતમાં મહિપતભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારું brain wash કરવાં બદલ. 🙏🙏🙏 બસ હવે તો એવું થાય છે કે ક્યારે આવાં અદ્ભૂત વ્યક્તિત્વને મળી લઉં અને બાથ ભીડી લઉં? વંદેમાતરમ્ 🙏🙏🙏
Good to listen blunt reply by Mahipatsinh. I think the crux of whole is, at every level grant given by government is good. The utilization is a key for all issues seems
દેવાશીબેન મારી કોમેન્ટ તમે ધ્યાનમાં લેશો એવી હું આશા રાખું છું. હું BSC chemistry ઉત્તર ગુજરાત યુનિવર્સીટી માં ગ્રેજ્યુએટ કર્યું છે અને અમારા પાસેથી યુનિવર્સિટી દ્વારા ટેબ્લેટ ના નામે 1000 રુપિયા લઈ લીધાં છે તો મારા ગ્રેજ્યુએટ ને ત્રણ વર્ષ પુરા થયા પણ હજી સુધી અમને ટેબ્લેટ નથી મળ્યા. માંગ કરીને તો કહે છે કે તમને મળી જશે એવું અમને કહેવામાં આવે છે તો અમારી મદદ કરવા વિનંતી
તમારા જેવા લોકો માટે જ આ ચર્ચા છે પણ તારા દિમાગ મા પાર્ટી સિવાઇ કઈ છેજ નઈ તમે જે પાર્ટી ને પસંદ કરો છો તે પાર્ટી મા જઇ ને કહી જોવો કે અમારા ગામ નો આ વ્યક્તિ ગરીબ છે પણ પ્રમાણિક છે તેને ટિકિટ આપો અને ચેક કરી જોવો તમારી પાર્ટી ની પ્રમાણિકતા!
ઓ ભગવાન આભાર તમારો કે મહિપતસિંહ ચૌહાણ જેવા વ્યક્તિ આ અમારા યુગમાં હાજર છે. અરે યાર તમે તો સરપંચ નહિ, ધારાસભ્ય નહિ, સંસદસભ્ય નહિ, પણ તમારી કેપેસિટી CM PM ની છે.....🙏🙏👊👊👍👍
Clear and Clean Mind, Satya, Dharma (Manvata), Unconditional Support, Praying and Work Person Successfully in all fields without hesitation and dought State, Nationals and International Position Achievement Easily.
મહિપતભાઈ નું કેવું છે કે પાર્ટી નું કોઈ બંધારણ ન હોવું જોઈએ ફ્રી થઇ કામ કરવું છે.. પોતે ઈમાનદાર હસે પણ. બીજા ઈમાનદાર ના પણ હોય એના માટે પાર્ટી ના લક્ષ્ય માટે કઈ નિયમ કે બંધારણ હોય કે નહિ..
ઈમાનદારી એક એવો ગુણ છે જે જેમનામાં હોઈ તેનુ પોતાનું બંધારણ હોઈ છે જે તેમને ક્યારે પણ ખોટુ નઈ કરવાં દે! પાર્ટી નુ લક્ષ્ય સત્તા હોઈ છે અને પાર્ટી નું બંધારણ પણ સત્તા માટેજ હોઈ છે જનતા કે ઈમાનદારી ને એ બંધારણ થી કોઈ ફાયદો નથી થતો!
મહિપતસિંહ ચૌહાણ એક સાચા માણસ તેમને કોઈ પાર્ટી કે પક્ષ ટિકિટ કેમ નથી આપતા કેમ મહિપતસિંહ પૈસા નથી આપતા તેટલા માટે તમારે પૈસાની જરૂર સાચા માણસોને ટિકિટ આપો અને સાથે પોલીસ રક્ષણ આપો ખુબ જરૂરી છે
બન્ને વ્યક્તિ ને એકસાથે જોવા ની મજા આવી ગઇ છે.... દેવાંશી બેન પણ સત્ય હંમેશા કોઈ પણ ને કહી દઈ અને મહિપત ભાઈ પણ હંમેશા બધા ને કહી દેઈ ... ખરેખર મજા આવી ગઈ આજે .....
ખરેખર મળવા જેવા માણસ મહિપતસિંહ ચૌહાણ 👍, ખૂબ જ મજા /આનંદ આવ્યો.
આભાર 🙏
મહિપત ભાઇ તમે આમ આદમી પાર્ટી મા હવે જોડાઈ જાવ. 100% જીતી જસો
ખુબ સુંદર મજા આવી ગઈ આજે બન્ને માણસ સત્ય ની સાથે રહેનારા જોઈ ખુશ થઈ ગયા જય માતાજી💐💐💐
સાચું કીધુ ભાવિન ભાઈ.
આજ મહિપતસિંહ અને દેવાંશી બેન મહાભારત ના શ્રી વિદુર નું પાત્ર યાદ કરવી દીધું છે લોકો ને.
@@krantichavda6892 last of
@@bharatbhaimodi4654😂😂😂
ચર્ચા ફક્ત એજ્યુકેશન, હેલ્થ,રોજગારી,ખેડૂતની તકલીફ અને ભ્રષ્ટાચારની-૨૦૨૨ વિધાનસભા
Solution AAP
...mLlm kl ok@@navinsingh3531
બહુ સરસ વાર્તાલાપ , દિલ ખુશ થઈ ગયું....
બંન્ને લેજન્ટ પોત પોતાની જગ્યા એ બેસ્ટ છે....
બેસ્ટ ઓફ લક.....
Right
મહિપાલ સિંહ તમને ધન્યવાદ આપું છું,,,, તમે સરકારે ની વિરુદ્ધ રહી કામ ઘણું તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જીતવું તેં ઘણું અઘરૂં છે તમે ગ્રામ સભા ભરી તે સારૂં કામ કર્યું બદલ ધન્યવાદ આપું છું,,,, ઘણા ગામડાઓમાં ગ્રામ સભા ભરતાં નથી',,અને ભષ્ટ્રાચારી સરપંચ દબાણ વાળા ઘણા સરપંચ દબાણ કરે,,,પછી તેમને સભ્યો ને ગૌચર જમીન માં દબાણ કરાવે છે
બિલકુલ સાચું છે મ્હિપત ભાઈ ની ....વાત છે ....ગામડાઓ માં કોઈ સુવિધાઓ નથી ....
સરસ કામ છે મહીપતસિંહનું તમારા વિચારોને સલામ
જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા એનો આજે અંત આવ્યો, ઘણીબધી વાર દેવાંશીબેનને મેસેજ કર્યા હતા. ખૂબ ખૂબ આભાર પરિવર્તન સંસારનો નિયમ છે, જરૂરી પણ છે.
ખૂબ ખૂબ શુભેચ્છાઓ મહિપતસિંહ....👍
Only aap Gujarat
દુનિયા બાપુ એટલા માટે કહે છે જેમને તમામ વર્ગની ચિંતા છે
Right 👍
Aap
સૌ પ્રથમ તો દેવાંશીબેન આપનો હું ખૂબ ખૂબ આભાર માનુ છું કે આજે તમે મહિપતભાઈને જમાવટમાં બોલાવ્યા.🙏
ખરે-ખર એક અદ્ભૂત વ્યક્તિત્વની તમે આજે મને ઓળખાણ કરાવી છે અને મારાં જીવનના ૨૪ વર્ષમાં મેં ક્યારેય આવી વિચારસરણી વાળા માણસ નથી જોયા, હાં સંપૂર્ણ વાર્તાલાપ સાંભળ્યા પછી લાગ્યું કે ખરે-ખર આ વિચારસરણી અદ્ભૂત છે જો આવું આખા ગુજરાતમાં થાય તો વિચારો કે ગુજરાત કેટલે પહોંચે અને આખા ભારતમાં થાય તો આપણો દેશ ફરી એક વાર ૧૦૦૦% વિશ્વગુરુ બનશે એટલો મને વિશ્વાસ છે અને અંતમાં મહિપતભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારું brain wash કરવાં બદલ. 🙏🙏🙏
બસ હવે તો એવું થાય છે કે ક્યારે આવાં અદ્ભૂત વ્યક્તિત્વને મળી લઉં અને બાથ ભીડી લઉં?
વંદેમાતરમ્ 🙏🙏🙏
Mahipatsinh Bhai Aapna Vicharone Salam Great Work 🌹🙏🏻
શું તમારા વિચારો છે સાહેબ!
દિલ ખુશ થઇ ગયું હો!
જય માતાજી મહિપત સાહેબ અને દેવાંશી મેડમને 🙏🙏
Aap
बहोत बडीया
महिपतसिंह jindabad 👍👍👍👍👍
સાહેબ તમારી વિચારધારા સાથે લોકો જોડાય તો આ દેશ ને વિશ્વ ગુરુ બનતા કોઈ રોકી નાં શકે ખરેખર તમારી વિચારધારા ને વંદન છે🙏
❤
સુંદર, શુભકામનાઓ mahipatsinh ને
Mahipatsih આયા વાહ દેવાંશી બેન ગજબ માણસ ને તમે લાયા મોજ મોજ આવી ગઈ એક દિવસ એ મહિપતસિંહ ગુજરાત ના C.M હસે 👍
Only aap
ખૂબ ખૂબ અભિનંદન મહિપતસિંહ તથા દેવાનસી જોષી
વાહ આજે સાંભળી મજા આનંદ થઈ ગયો જય માતાજી💐💐💐💐
Nice
બહુ સરસ વાત કરી
ખુબ સરસ કામગિરી જમાવટ ટીમ, યુવા જાગૃતિ માટેની આ પહેલ માટે દેવાંશી Ma'm તમને શત્ શત્ નમન🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
વાહ મહિપતસિંહ વાહ, ભાઈ ધન્ય છે તારી જનેતાને, તારી વાત 100 ટકા સાચી છે, આવા નેતાઓનીજ દેશ ને જરૂર છે જે પક્ષ માટે નહિ પણ પ્રજા માટે કામ કરે
મહિપતસિંહ. ચૈવાન.. ધારાસભ્ય.. છે... 👌👌👌👌👌
સિંહણ પત્રકાર💐💐💐💐
મહિપતસિંહ આમ આદમી પાર્ટીમાં જોડાઈ જાવ
પરત આવી ગયેલ છે. ✅
@@commonmanindian4339 ny Aave👍
Jativadi party ma
સત્ય નો સારથી મહિપતસિંહ ચૌહાણ....⚔️🚩
કાઈકેવાય એવુ નથી મહીપતભાઈ બધુ ખુબ ખુબ ખુબ................શુ કેવુ 👌👌👌👌👍👍👍👍👍👍👍
બહુ સરસ માહીતિ પ્લ્સ સત્ય હકીકત કહી છે,આવી વાતો લોકો સમક્ષ જરૂર પહોંચાડવી જોઈએ, ધન્યવાદ,
મહિપતસિંહ વિશે આજે ઘણુ બધું નવું જાણવા મળ્યું
આપ આગળ વધો એવી પ્રાર્થના 🙏🙏
ખુબ સારી વિચારધારા લાવ્યા છો. મહિપતસિંહ વંદેમાતરમ 🙏🙏🙏🙏
બદલાયેલા લોગો સાથે સરસ સ્ટ્રીમ થઈ રહ્યું છે. ગ્રાફિક્સ અને ઓડિયોમાં પણ સુધારો થયો છે. સરસ કાર્ય
Well-done Mahipatsinh ...
Jamavat... Ne pan Abhinandan
ખુબ સરસ મયપતસિંહ તમારી વિચારધારા ખુબ સરસ છે. ચોક્કસ આપ સફળ થશો
મહિપતસિંહભાઈ ખુબ સરસ વાત કરી તમારા મનની વાત મારા દિલમાં ઉતારી દીધી જય માતાજી
શંકરસિંહ વાઘેલા સાહેબ પછી આ સૌથી બેસ્ટ ઇન્ટરવ્યૂ છે.
બેન તમારું jamavat બાકી જમાવટ છે True
Very very Good Work
Best of luck for future 🙏🙏🙏
જાણીને આનંદ થયો આવા લોકો પણ છે મજા આવી દેવાંશીબેન.
બેન તમે પણ નેતાઓ સુઘી સાચી વાત ને પોહચડશો એવી પ્રાર્થના 🙏🙏
મુખ્ય મંત્રી પદ માટે મહીપતસિહ આમ જનતા માટે ફીટ લાગે છે
Good to listen blunt reply by Mahipatsinh.
I think the crux of whole is, at every level grant given by government is good. The utilization is a key for all issues seems
ખુબ ખુબ સરસ દેવાંશીબેન તમે મહિપતસિંહ બાપુ નો ઈન્ટરવ્યુ કર્યુ
વાહ મહિપત ભાઈ તમારી પાસેથી ઘણું શીખવા મળ્યું
ખૂબ ખૂબ અભિનંદન mahipatsinh &Devanshiban
જય માતાજી મહિપતસિંહ અને દેવાંશી બેન જય શ્રી કૃષ્ણ ખુબ ખુબ આભાર
Welcome મહિપત સિંહ ભાઈ
દેવાશીબેન મારી કોમેન્ટ તમે ધ્યાનમાં લેશો એવી હું આશા રાખું છું.
હું BSC chemistry ઉત્તર ગુજરાત યુનિવર્સીટી માં ગ્રેજ્યુએટ કર્યું છે અને અમારા પાસેથી યુનિવર્સિટી દ્વારા ટેબ્લેટ ના નામે 1000 રુપિયા લઈ લીધાં છે તો મારા ગ્રેજ્યુએટ ને ત્રણ વર્ષ પુરા થયા પણ હજી સુધી અમને ટેબ્લેટ નથી મળ્યા. માંગ કરીને તો કહે છે કે તમને મળી જશે એવું અમને કહેવામાં આવે છે તો અમારી મદદ કરવા વિનંતી
Badhane amj Thyu Che😂😂😂
મહીપતસિહ સોહાન ખુબ ખુબ ખુબ ધન્યવાદ અમારા પરીવાર તરફથી દેવાંશીબેન ખુબ ખુબ ખુબ ધન્યવાદ જય માતાજી
Salute work bapu .. Tamara jeva sarpanch ni jarur 6
વાહ સાહેબ.. સલામ છે તમારી ખુમારીને. વિચાર ધારા ને...
આપ ને મત આપો
વોટ ફોર આપ
100%.બાપુ.ની.સાચી.શે.હુ.એમની.વાત.મા.સહમત.શુ.જયબાબારી🙏🙏🙏
તમારી જેવા માણસની ખૂબ જ જરૂર છે મહિપતસિહ ને ખૂબ ખુબઆભાર
ખૂબ ખૂબ અભિનંદન
મહિપતસિંહ અમે તમારી સાથે છીએ પણ BJP ના વિરોધ માં છીએ.
વાહ. જોરદાર વિચારધારા છે.
Mara jivan ma je aadars loko che temathi ek devanshiben ane bija mahipatsinh me mara dil thi vandan🙏🏽🙏🏽🙏🏽
વાહ મહીપત sir બાપુ તમારી speech સાંભળી બઉ જાણકારી મળી
Awesome... Excellent devanshi ma'am.. Keep it up... Wah JAMAVAT wah...... Vandematram....
ભાઇ આમ આદમી પાટીનેજ મદદ કરજો
તમારા જેવા લોકો માટે જ આ ચર્ચા છે પણ તારા દિમાગ મા પાર્ટી સિવાઇ કઈ છેજ નઈ તમે જે પાર્ટી ને પસંદ કરો છો તે પાર્ટી મા જઇ ને કહી જોવો કે અમારા ગામ નો આ વ્યક્તિ ગરીબ છે પણ પ્રમાણિક છે તેને ટિકિટ આપો અને ચેક કરી જોવો તમારી પાર્ટી ની પ્રમાણિકતા!
Very nice sr. Sachivat saheb.
ખુબ સરસ વાત
Ameging....હજી સુધી આવા વિચારો કોઈ ને આવ્યા પણ નહીં હોય.....બસ આ વિચારધારા આખા દેશ માં પ્રસરે એવી પ્રાર્થના....
વોટ ફોર્ aap
Support to aap
આપ માં મહીપતભાઇ જોડાય જાવ ને એમાં કોઈ પણ સીટ લગભગ અભણની સીટ તો ના જ હોય 🙏🙏🙏
વાહ વાહ મહિપતસિંહ તમારા જેવા નેતા ની જરૂર સે
અભિનંદન મહિપતસિંહ અને આભાર બેન
Good mahipat sinh 👍✅
ઓ ભગવાન આભાર તમારો કે મહિપતસિંહ ચૌહાણ જેવા વ્યક્તિ આ અમારા યુગમાં હાજર છે. અરે યાર તમે તો સરપંચ નહિ, ધારાસભ્ય નહિ, સંસદસભ્ય નહિ, પણ તમારી કેપેસિટી CM PM ની છે.....🙏🙏👊👊👍👍
હંમેશા ખોટાની સામે અવાજ ઉઠાવતા બંને legend ને સાથે જોઈને દિલ ખુશ થઈ ગયું
ખૂબ સરસ મહિપત ભાઈ એકદમ સત્ય હકીકત તમે જણાવી અમારા મોટી ભોંયન ગામ માં પણ સરપંચ ની ચૂંટણી માં 30 - 40 લાખનો ખર્ચ દરેક ઉમેદવાર કરે સે
તમારા જેવા નેતા હોવા જોઈએ જમાવટ જેવી ચેનલ હોવી જોઈએ good vidio
બિલકુલ મહેપતસિંહ બહુ સારિ વાત છે
Clear and Clean Mind, Satya, Dharma (Manvata), Unconditional Support, Praying and Work Person Successfully in all fields without hesitation and dought State, Nationals and International Position Achievement Easily.
Good person..and journalism aslo great.... very few lady have critical n doutable mind..n her questioning......! Good
Next cm mahipatshih
One of your best interviews
Exactly Excellent
❤❤❤❤
ખૂબ સરસ વાત કરી સાહેબ શ્રી 🙏🙏
Mahipat bhai aap ma joday jav tamara jeva imandar yuva neta ni khub j jarur chhe Gujarat ne ane desh ne
Congratulations
Jay mataji BapuSa
Jay Shree dwarikadhish
Jay Ashapura Maa
મહિપતસિંહ તમને સલ્યુટ છે બોસ...😊 વંદેમાતરમ.... 😊🙏
પછી ભાઈ બહુ આગળ વધુ અમારી તમને શુભેચ્છાઓ
Mahipatsinhji Vande Mataram..I Don't know bt u r really great social worker..Very Nice
મહિપતસિંહ જેવા વ્યક્તિ ની જરૂર છે ખરેખર ગુજરાત ના સાચા વિકાસ માટે
મહિપતભાઈ નું કેવું છે કે પાર્ટી નું કોઈ બંધારણ ન હોવું જોઈએ ફ્રી થઇ કામ કરવું છે.. પોતે ઈમાનદાર હસે પણ. બીજા ઈમાનદાર ના પણ હોય એના માટે પાર્ટી ના લક્ષ્ય માટે કઈ નિયમ કે બંધારણ હોય કે નહિ..
ઈમાનદારી એક એવો ગુણ છે જે જેમનામાં હોઈ તેનુ પોતાનું બંધારણ હોઈ છે જે તેમને ક્યારે પણ ખોટુ નઈ કરવાં દે!
પાર્ટી નુ લક્ષ્ય સત્તા હોઈ છે અને પાર્ટી નું બંધારણ પણ સત્તા માટેજ હોઈ છે જનતા કે ઈમાનદારી ને એ બંધારણ થી કોઈ ફાયદો નથી થતો!
મહિપતસિંહ ચૌહાણ એક સાચા માણસ તેમને કોઈ પાર્ટી કે પક્ષ ટિકિટ કેમ નથી આપતા કેમ મહિપતસિંહ પૈસા નથી આપતા તેટલા માટે તમારે પૈસાની જરૂર સાચા માણસોને ટિકિટ આપો અને સાથે પોલીસ રક્ષણ આપો ખુબ જરૂરી છે
બન્ને વ્યક્તિ ને એકસાથે જોવા ની મજા આવી ગઇ છે.... દેવાંશી બેન પણ સત્ય હંમેશા કોઈ પણ ને કહી દઈ અને મહિપત ભાઈ પણ હંમેશા બધા ને કહી દેઈ ... ખરેખર મજા આવી ગઈ આજે .....
બહુજ સરસ સમાજ સેવક છે
દેવાંશી બેન સારા માણસ ના ઈન્ટરવ્યુ બદલ અભીનંદન
Aam Aadmi Parti Jindabad
પારદર્શક વાત છે અભિનંદન
Khub khub abhar team jamawat avi personality sathe rubru krva mate mari ankh ma ansu avi gya
Welcom aap patima tamra jevani emadar netani jfurse welcom
એકદમ સાચી વાત છે મેડમ
બીજો સવાલ આમ આદમી પાર્ટી એક એવી પાર્ટી છે જે લોકો ઉમેદવાર અને cm ચૂંટે છે