Krishna bhagwan ne kdi mdya nthi ,pn sambharya bahu 6 .... jyare jyare aditya tamaru aa bhajan smbhdu chu hu krishna bhgwan ne dr vkht mdti hou avi anubhuti thai 6.... ankh ma thi ashru vahi jai 6 ane dil ma thi boj ocho thai jai 6.... khub j sundar rachna...
Sir tamara song ne hu kyarey skip kari ne nathi sambhalto ❤️ Thakurji Tamne Khub Khush Rakhe Ane Khub Aagal Vadhare 🙏Maa Sarasvati Ne Haath Saday Tamari Upar Rahe 🙏🙏
વાહ સરસ કંપોઝ સૂપર કંઠ... પરંતુ... કવી/લેખક ને ન્યાય મળવો જોઈએ... આ એક "પદ" છે જેની રચના ઢાઢી દાસમીઠા એ કરી છે... આપણા ભજન સમ્રાટ શ્રી પુ. નારાયણ બાપુ (નારાયણ સ્વામી) ને સાંભળો... રચના આમ છે : દાસ રે મીઠાના સ્વામી, આવો તમે અંતર્યામી, પડી શું અમારામાં ખામી રે..... હે ઓધાજી એમ મારા વ્હાલા ને વઢીને કેજો જી
Jsk badha ne,,,I m sick todayy hv cold,,, also things r not lining up in life,,,donno what is gonna happen ahead,,,I m listening to dis video for the second time nd crying,,,sooo blissful,,,i m a gujarati but dont live in gujarat,,,,my heartily wish to live in gujarat wid my people,,,I hope things fall in place soon!!! Mataji ni mer j che vala🙏🙏
Ek hata aapna Zaverchand meghani saheb Jemne Gujrati shahitya no Danko aakha Bharat ma vagadi didho jena lidhe aapni Gujrat ni sanskruti jivant che Ema pan Gujrat nu Gaurav Aaditya gadhvi dhany dhara Gujrat ni jya aava Tarla peda thaya 🙏🙏🙏🙏🙏
ભાઈ અત્યારે ગુજરાતી સંગીત નું સ્તર ધૂળ ચાટી રહ્યું છે બોર્નવિટા અને ઓલા કહેવતો કવિરાજ ના લીધે પણ આપે આ ગુજરાતી લોકસંગીત ને જળવી રાખ્યું છે એને માટે માં આશાપુરા ને પ્રાથના કે તમને જાજુ આપે બાપ 🙏
Only in the culture of India, A Devotee can think of scolding his/her deity as he had every right to do so. This happens only when someone thinks that the god belongs to him, it's the oneness of soul and the affection towards the deity. In other culture this would be an act of Blasphemy as the god is omnipotent, almighty. 🚩
ખરા અર્થમાં, "કવિરાજ" ઉપનામ તમારા નામ સાથે જ શોભે છે!! આ ઉપનામ પેલા "બેવફા સનમ", "જાનુ-બાનુ" છાપ ગવાઇયાઓ ના નામ સાથે વાપરાય છે ત્યારે એક ગુજરાતી તરીકે બહુ દુઃખ થાય છે.
Wowww....thats amazing voice........ please its a huge request that can u please sing one song "dwarika no nath maro raja ranchhod" ....its been a great to listen this one also in your voice....love u from surat......great sir....one day i wish to see live
After Hemubhai Gadhvi , my THE most favorite is Aditya Gadhvi . May God bless him with Good health and wealth. I was with Kirtidan ❤️Gadhvi last week in Los Angeles but we are waiting for Aditya in Los Angeles. ❤️❤️❤️❤️Deval Shah. My favorite Bhajan….🙏🏽🙏🏽🙏🏽🙏🏽
14 વરસની ભાઈ 11 વર્ષ ગોકુળમાં રહ્યા હતા બાકી તમારી વાતો તમારી આ સ્ટાઇલ તમારી રહેણી કહેણી તમારી બોલી એ સંસ્કૃતિની વાતો રીતની વાતો રીતરિવાજ લાજ મર્યાદા પહેરવેશ વગેરે વગેરે તમે અને તમારા પિતાશ્રી આ ધરા ઉપર ટકાવી રાખ્યું છે તમે જૂના અને પૌરાણિક ગીતને નવી સિસ્ટમ દ્વારા નારાયણ સ્વામી ના ભજન ને પણ નવી સિસ્ટમ દ્વારા લોકોને પીરસ્યું છે એ બદલ તમારો આભાર માનું છું વારી જાવું તમને ભાઈ આદિત્ય ભાઈ
જ્યાં સુધી ચારણો છે આ ધરતી ઉપર ત્યાં સુધી આપડી મહાન સંસ્કૃતિ ને ઓક્સિજન આપતા રહેશે,
Ha bhai 💯
whah whah 100% righat mara vala😍😍
🔥👏🏻
Absolutely right
Ha Bhai 100%
આદિત્યભાઈ ગઢવી જેવા કલાકાર આપણી સંસ્કૃતિને જીવંત રાખી છે❤️🙏🙏
💯 sachi vat bhai
રુંવાડા ઉભા થઇ જાય એવો અવાજ છે વાહ આદિત્ય ગઢવી ભાઈ ગર્વ છે અમને તમારા પર કે તમે ગુજરાતી છો.
GUJRAT NA *LEGEND KALAKAR*
*VAH ADITYADAN GADHVI*
*ચારણ ના કંઠની વાત જ કંઈક અલગ હોય છે.* 🥰🥰💓💓💓
Krishna bhagwan ne kdi mdya nthi ,pn sambharya bahu 6 ....
jyare jyare aditya tamaru aa bhajan smbhdu chu hu krishna bhgwan ne dr vkht mdti hou avi anubhuti thai 6....
ankh ma thi ashru vahi jai 6 ane dil ma thi boj ocho thai jai 6....
khub j sundar rachna...
હે ઓધાજી મારા વ્હાલાને વઢીને કેજો જી
હે મનાવી લેજો રે
મારા વ્હાલાને વઢીને કેજો જી
માને તો મનાવી લેજો રે
મારા વ્હાલાને વઢીને કેજો જી
મથુરા ના રાજા થયા છો
ગોવાળો ને ભૂલી ગયા છો
માનીતી ને ભૂલી ગયા છો રે
હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી
એક વાર ગોકુળ આવો
માતાજી ને મોઢે થાવો
ગાયો ને હમ્ભાડી જાઓ રે
હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી
વ્હાલાની મરજીમાં રહેશું
જે કહેશે તે લાવી દેશું
કુબજા ને પટરાણી કેશું રે
એ ઓધાજી મારા વ્હાલાને વઢીને કેજો જી
તમે છો ભક્તો ના તારણ
એવી અમને હૈય્યા ધારણ
એ ગુન્ડોગાય ભગોચારણ રે
હે ઓધાજી એ મારા વ્હાલાને વઢીને કેજો જી
માને તો મનાવી લેજો રે
મારા વ્હાલાને વઢીને કેજો જી
🎉❤
Sir tamara song ne hu kyarey skip kari ne nathi sambhalto ❤️ Thakurji Tamne Khub Khush Rakhe Ane Khub Aagal Vadhare 🙏Maa Sarasvati Ne Haath Saday Tamari Upar Rahe 🙏🙏
ભગા ચારણ જેને આ ગીત ના પદો લખ્યા છે, જેનુ નામ આ ગીત મા આવવા માત્ર થી સાચી સ્મરણાંલી એક ચારણ જ આપી શકે હો…..🙏
અપ્રતિમ... શોભનીય ...પ્રશંસનીય....
ગુજરાત નું ગૌરવ.. *#આદિત્ય** ગઢવી*
very Nice....😍🤗✌🏻
KAVIRAJ AME MUSIC SAMBHAKTA SAMBHALTA AA SONG PURU IMAGINE KRYU EVO DRUSHYA AAKHO IMAGINE KRINE MARA AANKH AHUDA AAVI GAYA
JAI HO KAVIRAJ 🙏🏻🥺❤
Superb. Please make this official song with your magical voice.
th-cam.com/video/VeiUQrYrg_s/w-d-xo.html
He is gem of our indian music industry and proud of our gujarati music legacy....more power to you
hruday ma bhakti ane man ma shanti shanti thai gai, tamaro awaaj atulya che.
વાહ સરસ કંપોઝ સૂપર કંઠ...
પરંતુ... કવી/લેખક ને ન્યાય મળવો જોઈએ...
આ એક "પદ" છે જેની રચના ઢાઢી દાસમીઠા એ કરી છે...
આપણા ભજન સમ્રાટ શ્રી પુ. નારાયણ બાપુ (નારાયણ સ્વામી) ને સાંભળો...
રચના આમ છે : દાસ રે મીઠાના સ્વામી, આવો તમે અંતર્યામી, પડી શું અમારામાં ખામી રે..... હે ઓધાજી એમ મારા વ્હાલા ને વઢીને કેજો જી
Tears roll down.. please release studio version of this in your magical voice.
વાહ ...વાહ... રુંવાટા ઉભા થઈ ગયા ...ખરેખર માં સરસ્વતી વિરાજમન છે તમારા અવાજ માં ..મારો કાનુડો તમને ખુબ ખુબ પ્રગતિ કરાવશે.
અદભુત
જ્યારે પણ નિરાશ નો અનુભવ થાય છે
ત્યારે આ ભજન યાદ આવે છે ❤️❤️❤️❤️
Jsk badha ne,,,I m sick todayy hv cold,,, also things r not lining up in life,,,donno what is gonna happen ahead,,,I m listening to dis video for the second time nd crying,,,sooo blissful,,,i m a gujarati but dont live in gujarat,,,,my heartily wish to live in gujarat wid my people,,,I hope things fall in place soon!!!
Mataji ni mer j che vala🙏🙏
Get well soon
@@jaydipladumor2091 yesss ty
Get well soon, everything will be fine soon believe in krishna ❤️
Get well soon🙏
@@leenasindhal તમારો આભાર,,,હા મારા વાલા શ્રીનાથજી બઘા નુ સારુ કરે!!!
Maa Saraswati ni Krupa chhe Aditya bhai uper.... Maa hamesha Krupa Rakhe...🙏🙏
Heart touching lines.. ❤️
Ek vaar ગોકુળ આવો.. બધીજ પંક્તિઓ..❤ જય શ્રી કૃષ્ણ❤
વાહ... આજે આ ભજનના રચયિતા ભગા ચારણ ના કવિત ને સાચી શ્રદ્ધાંજલિ મલી તમારા અદભુત અવાજ થી...
Great sir. You are giving rebirth to forgotten songs. In future you will be world's most popular siner. Keep it up, Gadhviji.
વાહ વાહ મારો ગુજરાતી... હા મારો ગઢવી હા.. ભલે અમે પરદેશ હોય પણ મારો વહાલો સૌરાષ્ટ્ર મા લાવી દે.. હા મારું કાઠિયાવાડ
હા મોજ હા ❤️ આ છે આપડી ગરવી ગુજરાત ની સંસ્કૃતિ ❤️
No words to express how beautiful this song is.... amazing
કવિરાજ તમારા શબ્દો સાંભળીને આંખમાં અશ્રુ આવી ગયા 😭❤️
Ek hata aapna Zaverchand meghani saheb Jemne Gujrati shahitya no Danko aakha Bharat ma vagadi didho jena lidhe aapni Gujrat ni sanskruti jivant che Ema pan Gujrat nu Gaurav Aaditya gadhvi dhany dhara Gujrat ni jya aava Tarla peda thaya 🙏🙏🙏🙏🙏
ભાઈ અત્યારે ગુજરાતી સંગીત નું સ્તર ધૂળ ચાટી રહ્યું છે બોર્નવિટા અને ઓલા કહેવતો કવિરાજ ના લીધે પણ આપે આ ગુજરાતી લોકસંગીત ને જળવી રાખ્યું છે એને માટે માં આશાપુરા ને પ્રાથના કે તમને જાજુ આપે બાપ 🙏
vaa su vat kidi che sachi vat che
Bhai Su Singer Che yr... Radu aavi Jaay Waah Bhai Waah Aditya Gadhvi Tum Jio Hazaro Saal
Kharu vaidha chho kaviraj vala ne, vala sudhi pogi jai etlu jorr to sej...🙏🏽👌🏽
Waah kaviraj waah
Moj karaavi baaki
❤️ touching
Legend of gujarati folk song 🤩👍
U r voice is amaizing 🤗
મન તો એવું થાય છે કે આ ગીત સાંભળતા જ રહીએ...
Give your next level feel when u listen in morning ❤
There is no magical voice like you in our whole music industry...
It's amazing and gives peace to the soul...
You have honesty and purity in your singing 💯
Aditiya Gadhvi - A true magical voice and this song is something beyond all.
Extraordinary performance Aditya ✨
Mind blowing voice...😍😍😍😍😍 heart melting voice for pure devotion of our vhala ji❤️❤️❤️❤️
જય સ્વામિનારાયણ અદિત્યભાઈ,
ભાઇ...ભાઈ....અદભૂત ભજન...હા મોજ...
Awesome Music and Soul Sound
Jyare b sambhadu chu kaleju chiraay jaay che mane e prasang ma dubadi de che sache j maa saraswati ni kripa che tamara par 🙏🏻
Perfect voice for this🙌🏼🙌🏼
ગુજરાતી folk સોંગ ના બાદશાહ શ્રી આદિત્ય ગઢવી ધન્ય છે તમને.
Wah khub j Saras...😍👌👌👌
શું પહાડી અવાજ છે, official ગીત બનાવો ને આ બધાનું 🙏
Ha aaditya bhai Ni mojj ha 🙏🙏🤴🙏🙏
I couldn't finish the whole song without having tears in my eyes 😪
Adbhut Aditya bhai "odhaaji yahan rom rom shyaam hai"❤️
વાહ ચારણ વાહ ધન્ય છે તમારી જનની ને અને ગર્વ છે અમને કે અમે ચારણ છિયે
Want this official song in ur voice 🙈😞
Ryt dude🙌❣️
Moklavu Ben.
Yes....🥺🥺
:) yup
👌👌
Jiyo Kaviraaaajj... bhai bhai moj..
ગઢવી મેઘાણીની સિંધુડો કૃતિમાંથી ગીતો લાવો ને... મજા પડી જશે🔥
Hey aditya,
Big fan of yours 🙌
U are such a blessed soul. What a mystic voice 🤍 lots of love, sparkle & light to you 💚
શોભનીય, પ્રશંશનીય, અપ્રતીમ અત્યંત સુંદર આ થકી વિશેષ તો બીજું કંઇ ન કહી શકું કેમ તે નિ:શબ્દ છું
Tamara gitno diract haiya ne karant ave che ❤ tamara song nanpan yaad avijay che yaar 🥺😢
Aaditya Gadhvi is My best Singer your Super Sing
I love you sing 👍👍👍👍 Congratulations your followers 50000000 God bless you
Happy birthday sir Mahadev and dwarkadhish God bless ☺️
Incredible voice of Gujarat 🔥🔥🔥🔥🔥🔥, dhuni re dhakavi meli song pan thay jai please
Tamari Jetli tarif karu etli ochhi chhe aaditybhai ✨🙏👑 Aanand aanad ho kani no ghate jay shree radhe krishna
Best Voice of ur era... હા મોજ હા... હવે આ #officiallysong thayi jaay aaa rhythm ma....
Arijit singh of gujrat❤❤❤❤
Only in the culture of India, A Devotee can think of scolding his/her deity as he had every right to do so. This happens only when someone thinks that the god belongs to him, it's the oneness of soul and the affection towards the deity. In other culture this would be an act of Blasphemy as the god is omnipotent, almighty. 🚩
Your voice cuts like diamond 💎 and you are carrying forward our old culture values that's huge and huge respect 🙏and lots of love to you bro 💛
So SOULFUL... connects me to GOD... It is also amazing to see you singing you just lost yourself into song... No words🙌👌😇
God Muralidhar protect You ❤️ #Aditya Gadhavi
I littraly cried on this song...after imaging the scenario
Wahhh kya bat haii superb voice 💕
Ha Gadhavi ha 🙏🙏🙏ma sarswati saday Tamara kanthe varasti re ..
Tamaro khub khub aabhar 🙏
We want krashna bhadavan hayla 1 more time plzzźz who is agree ??
superrrb 😍😍😍😍 it takes me to that world for a moment 😍.thanks gadhavi saheb 🙏
ખરા અર્થમાં, "કવિરાજ" ઉપનામ તમારા નામ સાથે જ શોભે છે!!
આ ઉપનામ પેલા "બેવફા સનમ", "જાનુ-બાનુ" છાપ ગવાઇયાઓ ના નામ સાથે વાપરાય છે ત્યારે એક ગુજરાતી તરીકે બહુ દુઃખ થાય છે.
Wahhh..... Gayki.... Kya bat hai... Adbhut... Guj Bhajan with rock style
माँ सरस्वतीजी साक्षात ...❤
Vah...... Aditya ghdavi saheb hu to tamaro fan chu,
Vah..... gadhvi vah...... Your voice....❤️
बहुत ही सुंदर आदित्य प्रभु जी
Su Avaj Che Sir Tamaro😊Ruvada Ubha Thai Gya
હા ચારણ હા
Superb voice 💖
Music ❤️
Would love to hear full version of this song from you ❤️👍
વાહ આદિત્ય ભાઈ મનડાને મજા આવી ગઇ....
વાહ વ્હાલા , ભગા ચારણ ને આવી અંજલિ આપે તો મારો વ્હાલો એક વાર સાચે આવી જાય
Wah.. sweet voice.. vocal just osam.. gujju hu proud hai.. songs just make my day..👌👌👌
Khari moj karvo chho mota tame to ❤️
Really background music is best .and your voice is amazing bhaii....jay Dwarikadhish
Jug Jug jivo kavi raj😍😍
super sir....your voice is too good...
ame to tamara big fen chie, tamaru song sambhaline kana gokulma padharshe એની રાહ જોઉ છું મારા કાના ના દર્શન કરું.🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👍🏼
Wowww....thats amazing voice........ please its a huge request that can u please sing one song "dwarika no nath maro raja ranchhod" ....its been a great to listen this one also in your voice....love u from surat......great sir....one day i wish to see live
Ha charan ha...desh nu gharenu ho.... 🥰🙏
મીઠાશ ની હદ થઈ ગયી...અપ્રતિમ
Wah gadhvi wah aane bhajan gayu kevay
Much needed full version of this in your voice 😍
Super Duper.. Dill ma besigayu ...❤
After Hemubhai Gadhvi , my THE most favorite is Aditya Gadhvi . May God bless him with Good health and wealth. I was with Kirtidan ❤️Gadhvi last week in Los Angeles but we are waiting for Aditya in Los Angeles. ❤️❤️❤️❤️Deval Shah. My favorite Bhajan….🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Tamara jevu koye a git nibhavyu nati god bless you
🥰🥰👍👍
Thank you so much ❤😘... # Aditya Gadhvi. For this elegant performance😍..
ભાઈ ભાઈ. ખુબ જીવો....અને......અમને અવાજ ભજન સાંભળવા મળે.......... જય શ્રી કૃષ્ણ
જ્યારે જ્યારે આ સોંગ સાભડૂ છૂ ત્યારે મારા સરીર ના રૂવાટા ઉભા થઇ જાય છે
વાહ ચારણ...... વાહ
😲😲 what a song❤️❤️❤️❤️
Which member more much like this song compare hindi songs ❤️❤️
જય દ્વારકેશ ❤❤❤❤❤
14 વરસની ભાઈ 11 વર્ષ ગોકુળમાં રહ્યા હતા બાકી તમારી વાતો તમારી આ સ્ટાઇલ તમારી રહેણી કહેણી તમારી બોલી એ સંસ્કૃતિની વાતો રીતની વાતો રીતરિવાજ લાજ મર્યાદા પહેરવેશ વગેરે વગેરે તમે અને તમારા પિતાશ્રી આ ધરા ઉપર ટકાવી રાખ્યું છે તમે જૂના અને પૌરાણિક ગીતને નવી સિસ્ટમ દ્વારા નારાયણ સ્વામી ના ભજન ને પણ નવી સિસ્ટમ દ્વારા લોકોને પીરસ્યું છે એ બદલ તમારો આભાર માનું છું વારી જાવું તમને ભાઈ આદિત્ય ભાઈ
સાચી વાત ભાઈ 11 વર્ષ અને 52 દિવસ.
shabdo ne aankada ma je atkya e bhav ne sandeha chuki gya...