ઘણી સુંદર રચના છે, પણ હું ખોટું નહિ કવ મને આધુનિક સંગીત બહું ગમે નઈ. ગીત સાંભળતા સાંભળતા ધ્રુજારી આવતી પણ એ તો શબ્દો અને ગીત નો જે ઢાળ છે એની. વચ્ચે વચ્ચે જે શરણાઈ અને વાયોલિન વાગ્યું એ તો ભાઈ ગજબ....ગજબ.... ખુબ સુંદર રચના. તમારી ટીમ આવું ને આવું બનાવતા રહે અને તમને આવો ને આવો પ્રેમ મળતો રહે તેવી મહાદેવને પ્રાર્થના.
એ મારા વ્હાલા અઘોરી મ્યુઝિક વાળા ભાઈ ઓ એક જ દિલ છે કેટલી વાર જીતશો.... રૂંવાડા ઊભા થઈ ગયા...ને આંખ માં આંસુ પણ આવી ગયા આ સાંભળી ને ......ખૂબ ખૂબ અભિનંદન ને ધન્યવાદ તમને અને તમારી ટીમ ને......🤗🙌🏼🎉
સાહેબ...શું વખાણ કરું તમારા...સાંભળીને રોમે રોમે દીવા થઈ ગયા ભાઈ.....શું લાવ્યા છો બાકી યાર....🎉🎉🎉AWESOME....આ MUSIC COMPOSING સાથે કોઈ નો આવે.... માડી જાજુ જીવાડે...સુખનું કદ વધારે ....🙏🏻🙏🏻🙏🏻ખમ્મા ખમ્મા અઘોરી MUZIKKKK ને....
Vah vah Bhai su song banavyu che...mojj padi gai...song sambhdata j josh chadi jay 😊...mataji tamne aa rite aagad vadhare aevi prathna...❤aakho mathi aashu aavi gaya bhai...congratulations aghori boss 🎶 JAY CHAMUNDA MAA
અદ્ભુત સર્જન🙏, મારા મત પ્રમાણે* આ રચના નું પ્રખ્યાત થવું એ એનું સાદગી વાળું સંગીત હતું, નવી રચનામાં જો એજ સાદગી જળવાઈ રહી હોત તો વધારે સુંદર થઈ શકતું હતું, બાકી તમારી મહેનતને વંદન🙏
The music and lyrics are truly mesmerizing and gave me goosebumps! I could listen to it on loop for hours on my home theater - it's that captivating. Every note pulls you in deeper. Absolutely incredible! Thanks for this brilliantly created music 👍🙏
ખરેખર દિલ થી બનાવેલ છે ગીત અને મ્યુઝિક અતીયાર સુધી કોઈએ પણ વિચાર્યુ નહી કે આટલુ સરસ ગીત પણ બની શકે તે પણ ગુજરાતીમા ખુબજ સરસ છે તમને અને તમારી આખી ટીમ ને ખુબ ખુબ અભિનંદન 👍🙏
કેમ ખાલી 26k views મને સમજ નથી પડતી શું જોઈએ છે ગુજરાતીઓ ને પણ જો આ સોન્ગ ને ખાલી આટલી જ લાઈક મળતી હોઈ ને તો એ ખોટું છે આટલી લાઈક ના મળવી જોઈએ એવું મને લાગે છે. wahh શું સોન્ગ છે અઘોરી મ્યુઝિક.... keep it up... માં ખોડલ હંમેશા સાથે રહે અને આવા જ ગીતો સંભળાવતા રહો
i belong from Lucknow , navratri is celebrated in a little diff context over here as compared to garba but I could easily feel the presence of maa durga with these songs , jai maa amba
We request If you love our music, do follow us on Instagram and support us jay mataji ❤️🙏
instagram.com/aghorimuzik?igsh=OXJxNXlleHZiZWR1
❤q❤❤q❤q❤qq❤❤
Kavi kag na song lavo
Ati Sundar.... Ghanu Jivo....Jay Mataji..
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
ઘણી સુંદર રચના છે, પણ હું ખોટું નહિ કવ મને આધુનિક સંગીત બહું ગમે નઈ. ગીત સાંભળતા સાંભળતા ધ્રુજારી આવતી પણ એ તો શબ્દો અને ગીત નો જે ઢાળ છે એની. વચ્ચે વચ્ચે જે શરણાઈ અને વાયોલિન વાગ્યું એ તો ભાઈ ગજબ....ગજબ.... ખુબ સુંદર રચના. તમારી ટીમ આવું ને આવું બનાવતા રહે અને તમને આવો ને આવો પ્રેમ મળતો રહે તેવી મહાદેવને પ્રાર્થના.
એ મારા વ્હાલા અઘોરી મ્યુઝિક વાળા ભાઈ ઓ એક જ દિલ છે કેટલી વાર જીતશો....
રૂંવાડા ઊભા થઈ ગયા...ને આંખ માં આંસુ પણ આવી ગયા આ સાંભળી ને ......ખૂબ ખૂબ અભિનંદન ને ધન્યવાદ તમને અને તમારી ટીમ ને......🤗🙌🏼🎉
true bhai
Jai Mata Di - Everyday Intraday Tips
લાવ્યા લાવ્યા બાકી, અઘોરી મ્યુઝિક વાળા ફરી આંખોમાં આંસુ લાવ્યા ❤🚩🚩🚩🙏🙏🙏
100 % Hachu
ekdam sacchu bhai
જય ખોડીયાર માં
Jay khoriyar ma@@rameshkhapandi7969
💯🥹🥹🥹🥰🙏🏻🙏🏻
મને લાગે અઘોરી મ્યુઝિક ગુજરાત ની સંસ્કૃતિ સદાય અમર રાખ છે
જય ગરવી ગુજરાત
Jai Mata Di - Everyday Intraday Tips
❤❤❤❤❤❤❤
મતલબી આ દુનિયામાં જયારે મનડું મારું મુંજાય છે, ત્યારે દલડું મારું ખોડીયાર ના ચરણોમાં દોડી જાય છે. 👏🏿
🙏🏽જય🙏🏽માં🙏🏽ખોડલ🙏🏽
વાલી... માં... ખોડિયાર
ગમે તેવી ચિંતા હોય એ માં ખોડલ ને સોંપી દઈયે એટલે ચિંતા મટિ જાય છે...🚩🐊🚩🙏🙏
જય ખોડીયાર માં 🙏🏻
Jay maa Khodiyar 🙏🏼
જય ખોડિયાર 🙏❤️
Jai Mata Di - Everyday Intraday Tips
સંગીત માં શુ વાયબ્રેશન છે હાથ ની રુવાટી ઉભી થઈ ગઈ ભાઈ Aghori Muzik ને સેલ્યૂટ છે🙏🙏🙏
Jai Mata Di - Everyday Intraday Tips
સચી વાત હો ભાઈ રૂવાડા ઉભા થઈ ગયા🙏
આને કહેવાય ગુજરાતી music ❤
Love you brother.....
Keep it up 😊😊😊❤❤❤
Jai Mata Di - Everyday Intraday Tips
રૂંવાડા ઊભા થઈ જાય ગમે તેટલી વાર સાંભળો,ખૂબ સુંદર, ❤ આપના સાથે કોઇ અભેદ્ય શક્તિ આશીર્વાદરૂપે હાજર છે.
Goosebumps guaranteed 🙂😍 Feeling the vibration in each beat👏🎶🎵🎼 " JAI MATAJI " 🙏
હા મારા ભાઈ ઓ ને જાજી ખમ્મા હો ભાઈ મન એકદમ આનંદિત થયું હો વાલા ❤❤
જય માતાજી જય ભગવાન જય દાદા
હે ય નવખંડ ધરા ની મારી માવડી એ મેર કરજે માં મેર કરજે....❤❤❤❤
રુંવાટા ઉભા કરી દે તેવું સુંદર ગીત છે. આખું શરીર ધ્રુજી જાય. જય માતાજી 🙏🙏🙏
Jai Mata Di - Everyday Intraday Tips
આ આટલું જ નહિ એક દમ પહેલાં જેવું ખમ્મા 2 ફૂલ આલ્બમ લાવજો હો ખમ્મા તમને ખમ્મા 🙏🏻🥰😘
Ankh ma pani aavi gayu Su song lavya cho jay ho maa Chamunda 🙇♂️🙌🏻✨
Full of Dopamine. Jay Maa Mari Aadhyashakti tane koti koti naman 🙏🏼
સાહેબ...શું વખાણ કરું તમારા...સાંભળીને રોમે રોમે દીવા થઈ ગયા ભાઈ.....શું લાવ્યા છો બાકી યાર....🎉🎉🎉AWESOME....આ MUSIC COMPOSING સાથે કોઈ નો આવે.... માડી જાજુ જીવાડે...સુખનું કદ વધારે ....🙏🏻🙏🏻🙏🏻ખમ્મા ખમ્મા અઘોરી MUZIKKKK ને....
વાહ આંખ માંથી આંસુ આવી ગયા❤
0:52 par music set no thyu ane baaki nu song goosebumps ✨✨
Haa
Delay
😊
Jay Mata Di 🔱🔱🚩🚩
Vah vah Bhai su song banavyu che...mojj padi gai...song sambhdata j josh chadi jay 😊...mataji tamne aa rite aagad vadhare aevi prathna...❤aakho mathi aashu aavi gaya bhai...congratulations aghori boss 🎶 JAY CHAMUNDA MAA
આવા ગીત સાંભળીને ગુજરાતી હોવા નો ગર્વ થાય ❤
ગાજે ગાજે કાઈ ત્રાંબાનું ઠોર , વાગે વાગે ઢોલીડાના ઢોલ । એવી હો હો રે હરનાયું માડી તારા મંદિરીયે હો જ...🚩🙏🏻
વાહ ભાઇ વાહ.... શુ મીઠું સંગીત અને શબ્દો છે..❤❤❤❤
તમારી આંખો બંધ કરીને આ ગીત સાંભળો - જો તમારી આંખોમાંથી ખુશીના આંસુ ન વહેતા હોય તો મને કહો! અઘોરી મ્યુઝિક - અમને આવું અદ્ભુત ગીત આપવા બદલ આભાર! 🙏🏽
એકદમ સાચી વાત છે
સાચી વાત છે હો
વાગે વાગે, હૈયાં માં વાગી ગયું. ❤ દિલ જીતી લીધું હોં ભાઈ તમે....
સંગીત, શબ્દો અને કર્ણ પ્રિય આવાજ ❤
વાહ ભાઈ વાહ....
0:16 ભાઈ જબરજસ્ત સીન આવે છે હો કાળજું કંપી ઊઠે હો ભાઈ ભાઈ
કોને કોને નવરાત્રી ના નવલા નોરતાની યાદ આવિગઈ ❤❤❤
Me
હા ભાઈ હવે નવ દિવસો જ રિયા છે ❤😊
Me too ❤
Pati gy 😢@@SCARYCREEPER13
Khatar Naaaaaaak Mara Bhaiooooooooooo 👋👋👋👋👋👋👋👋👋👋🙏🙏🙏🙏🙏
રૂંવાડા ઊભા થઈ ગયા🙏ખરેખર ધન્ય છે Aghori muzik ne !!!
Navratri ma maja avi jase...... Bhu wait karyo aa song mate.... Best of luck to aghori muzik ... Tame aava track banavta re jo ....
બાપો બાપો.........! ભાઈ ભાઇ ભાઇ!
Finally khamma 2 ave che 🙌😀 non stop garba
વાહ યશાણંદ લાંબા આપની અદભૂત રચના.
રાહ જોઈએ છીએ ❤
Navratri is incomplete without this song, proud of our royal heritage of garbha....Jay Sorath
the muzik ❤🔥❤🔥
My Real Pride❤
જય માતા જી❤
Selute She Bapaa Aghori Music Ne 🥰😍
અદ્ભુત સર્જન🙏,
મારા મત પ્રમાણે* આ રચના નું પ્રખ્યાત થવું એ એનું સાદગી વાળું સંગીત હતું, નવી રચનામાં જો એજ સાદગી જળવાઈ રહી હોત તો વધારે સુંદર થઈ શકતું હતું, બાકી તમારી મહેનતને વંદન🙏
Ek dam sachi vat. Sadgi valu sangit hot to aa song khare kharam Bahu raliyamnu laget....
Sachi vaat Bhai 😮
The music and lyrics are truly mesmerizing and gave me goosebumps! I could listen to it on loop for hours on my home theater - it's that captivating. Every note pulls you in deeper. Absolutely incredible! Thanks for this brilliantly created music 👍🙏
આઈ નાં આશીર્વાદ સદાય તમારા પર બન્યા રહે. ખુબજ સરસ 🙏🙏
ખરેખર દિલ થી બનાવેલ છે ગીત અને મ્યુઝિક અતીયાર સુધી કોઈએ પણ વિચાર્યુ નહી કે આટલુ સરસ ગીત પણ બની શકે તે પણ ગુજરાતીમા ખુબજ સરસ છે
તમને અને તમારી આખી ટીમ ને ખુબ ખુબ અભિનંદન 👍🙏
કેમ ખાલી 26k views મને સમજ નથી પડતી શું જોઈએ છે ગુજરાતીઓ ને પણ જો આ સોન્ગ ને ખાલી આટલી જ લાઈક મળતી હોઈ ને તો એ ખોટું છે આટલી લાઈક ના મળવી જોઈએ એવું મને લાગે છે. wahh શું સોન્ગ છે અઘોરી મ્યુઝિક.... keep it up... માં ખોડલ હંમેશા સાથે રહે અને આવા જ ગીતો સંભળાવતા રહો
Bohot sundar song he ❤❤❤❤ love for Maharashtra ❤❤❤❤❤
Only goosebumps, nothing else 👍 Jai Mataji 🙏
Gajab gaje gaje moj ne moj gahse roj navratrina nav dada❤❤❤❤❤🎉🎉
જય માતાજી 🙏🚩
👌🏼👌🏼👌🏼👌🏼khub saras
🙏jai mataji🙏
Superb...... Outstanding..... wonderful. 🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆🏆
Jay ho❤
વાહ ભાઈ વાહ....continue..
MAA.......♥️
world biggest music gujarati in aghori muzik ❤❤
Sambhadta sambhadta ..aankho mathi aanshu aavi gya ..evu laage che maa bolave che aamne ......aavad maa bhalu kare ...jai mataji
Wah....Jay ma adhya shakti🙏🙏🙏
શુ મ્યુઝીક છે જાણે કે સાંભળયાજ કરી એ ખુબ ખુબ અભિનંદન તથા શુભકમનાઓ અઘોરી મ્યુઝીક ને ભાઇ
Hu to mari khodiyarmaa ni dikri chuu matlab ena charne vasi chu hu aai khodiyarmaa ❤❤❤😊
Early Morning ,Listen this>> peaceful.
I very exited for.."" vage vage dhol"" :) thank you aghori music 🎶 ❤❤Mahadev bless you 🙏 ❤️
ज़ोरदार हो जय द्वारकाधीश❤
પ્રાચીન વાણી નું નવું નજરાણું....♥️
Khamma bap jio🔱🙌
Super se bhi uper❤❤❤
Jai Hoo Mataji 🙏🚩
00:31 starting , 👌 gives goosebumps for listening More & More
ભાઈ ભાઈ રૂંવાડા ઊભા થઈ જાય છે આ સાંભળી ને.. જેટલી વાર સાંભળીએ એટલી વાર એજ અનુભવ ❤❤❤❤❤❤
અદભુત સર્જન....🙏🙏🙏🙏ધન્ય છે આપની જનેતા ને.....લાખ લાખ વંદન🚩🚩🚩🙏🙏
વાગે વાગે ૩ ની રાહ જોઈ રહ્યો છું❤❤
Waah waah❤jai mataji🙏✨️
I would keep listening to this song forever…what a music 👏🏻
ખુબજ સરસ💖શક્ષાત્ મા ના દિવ્ય સ્વરૂપ નો આભાસ થાય છે🌟😇 જય મા અંબે 🪔🪷🙏🏻
Bhai bhai Aavo Sound PEHLI vaar Sunyooo see waaah A R Rahman Laage Hoooo ❤❤❤❤ Infinity ♾️ AURA...........
Superb singing
Zaji khammayu ....🙌aa song ne koi na pahoche vage vage1 Ane 2 super duper hit
Jay khodiyar ma🥰🥰🙏..
Vaah vaah jay mataji
કુળદેવી માં આશાપુરા સદા સહાયતે 🙏🏻🚩
Wah wah wah wah wah ❤
Best mind relaxing song of Gujarati😊
Jordar chhe bhaio. Har har mahadev.
Wahhhhh....khub saras
Aavu ne aavu lavta re jo ❤😊
Jay Aashapurama.......
Gajab... BROTHER'S ... Jay mataji ❤
Waah saras bhai❤❤
Jordaar bhai selute for all 👍👏👏
i belong from Lucknow , navratri is celebrated in a little diff context over here as compared to garba but I could easily feel the presence of maa durga with these songs , jai maa amba
Bahu j saras .....
Vah Bhai va is super song 🎉🎉❤❤❤❤
Ekdum adbhut rachna
Ekdum adbhut
Koi shabdo j nathi mara pase
Bus adbhut
Vocal & mastering r fabulous 😍😻
AGHORI MUZIK..... VERRY NICE.........❤️❤️❤️
Wah wah
Wowww❤❤❤❤❤❤❤❤
Adbhoot ♥️🤩
અરે મોજે દરિયા વહાલા 🎉
Seriously aankh ma Pani aavi jaay ❤Jay mataji 🙏
વાહ વાહ રે મારુ ફેવરિટ બની ગયું ❤😊
Laya Bapu laya 🙌😭🔥
Overloaded goosebumps ❤