હે રહ્યા ના રાણા રાજીયા સુરનર મુનિવર સમેત હે રહ્યા ના રાણા રાજીયા સુરનર મુનિવર સમેત હજી છે બાજી હાથમાં અરે રે ચેત નર તું ચેત હે.......... અડધું આયખું ટીવી માં ગ્યું ને તારું અડધું ગ્યું ફોન માં હેજી મન માં તો ગીતડાં ફિલમ ના વાગે તારા કહેવાતા મૌન માં હે તારે પડવું નથી એના ધ્યાન માં, હરિ મળતા નથી એમ ગામ માં તું તો દર્શન માંગે દુકાન માં જીવ શીદને ફરે છે ગુમાન માં, ગુમાન માં તારે રેવું રે ભાડાં ના મકાન માં હે જીવ શીદને ફરે છે ગુમાન માં, ગુમાન માં તારે રેવું રે ભાડાં ના મકાન માં હે વ્હાલા સમજી લેજે તું આ સાન માં, સાન માં તારે રેવું રે ભાડાં ના મકાન માં હે તારે રેવું રે ભાડાં ના મકાન માં હરિ રોટલો ના નાખ્યો તે ભૂખ્યા ના પેટમાં ભક્તિ રહી તારી હે ઈન્ટરનેટ માં હો....રોટલો ના નાખ્યો તે ભૂખ્યા ના પેટમાં ભક્તિ રહી તારી હે ઈન્ટરનેટ માં હવે ખૂટ્યો છે ડેટા પ્લાન માં, તારા પ્લાન માં તારે રેવું રે ભાડાં ના મકાન માં હે તારે રેવું રે ભાડાં ના મકાન માં હે વ્હાલા સમજી લેજે તું આ સાન માં, સાન માં તારે રેવું રે ભાડાં ના મકાન માં હે તારે રેવું રે ભાડાં ના મકાન માં હરિ હવે બચવાનું શું ઉડી જાશે રે બધું હરિ નામ નો લીધું ઉડી જાશે રે બધું ઉડી જાશે બધુંય પણ શું ઉડી જાશે મારા બાપ ટૂંકી બુદ્ધિ લાંબી ગાડી સૂટ બુટ પટોળા સાડી રૂપીયા ના ઝાડ ક્રેડિટ કાર્ડ પ્લોટ વોટ સોનુ ચાંદી અને શ્રદ્ધા તારી સાજી માંદી હે હવે બચવાનું શું ઉડી જાશે રે બધું હરિ નામ નો લીધું ઉડી જાશે રે બધું તે તો દરવાજો ખોલ્યો એ અળવીતરા હે તે તો દરવાજો ખોલ્યો વિમાન માં, વિમાન માં તારે રેવું રે ભાડાં ના મકાન માં હે તારે રેવું રે ભાડાં ના મકાન માં હે વ્હાલા સમજી લેજે તું આ સાન માં, સાન માં તારે રેવું રે ભાડાં ના મકાન માં હે તારે રેવું રે ભાડાં ના મકાન માં હે હાલક ડોલક હોડકું અને તૂટેલી પતવાર હે....હાલક ડોલક હોડકું અને તારી તૂટેલી પતવાર હરિ હલેસું ના લીધું, હવે ક્યાંથી લાગે પાર, ક્યાંથી લાગે પાર ક્યાંથી ક્યાંથી લાગે પાર
@Barry Pillay It means that why have you had so much ego on self as your body is kind of house on rent means not your own... And shch other philosophical matters...
હે રહ્યા ના રાણા રાજીયા
સુરનર મુનિવર સમેત
હે રહ્યા ના રાણા રાજીયા
સુરનર મુનિવર સમેત
હજી છે બાજી હાથમાં
અરે રે ચેત નર તું ચેત
હે..........
અડધું આયખું ટીવી માં ગ્યું ને તારું અડધું ગ્યું ફોન માં
હેજી મન માં તો ગીતડાં ફિલમ ના વાગે તારા કહેવાતા મૌન માં
હે તારે પડવું નથી એના ધ્યાન માં, હરિ મળતા નથી એમ ગામ માં
તું તો દર્શન માંગે દુકાન માં
જીવ શીદને ફરે છે ગુમાન માં, ગુમાન માં
તારે રેવું રે ભાડાં ના મકાન માં
હે જીવ શીદને ફરે છે ગુમાન માં, ગુમાન માં
તારે રેવું રે ભાડાં ના મકાન માં
હે વ્હાલા સમજી લેજે તું આ સાન માં, સાન માં
તારે રેવું રે ભાડાં ના મકાન માં
હે તારે રેવું રે ભાડાં ના મકાન માં
હરિ
રોટલો ના નાખ્યો તે ભૂખ્યા ના પેટમાં
ભક્તિ રહી તારી હે ઈન્ટરનેટ માં
હો....રોટલો ના નાખ્યો તે ભૂખ્યા ના પેટમાં
ભક્તિ રહી તારી હે ઈન્ટરનેટ માં
હવે ખૂટ્યો છે ડેટા પ્લાન માં, તારા પ્લાન માં
તારે રેવું રે ભાડાં ના મકાન માં
હે તારે રેવું રે ભાડાં ના મકાન માં
હે વ્હાલા સમજી લેજે તું આ સાન માં, સાન માં
તારે રેવું રે ભાડાં ના મકાન માં
હે તારે રેવું રે ભાડાં ના મકાન માં
હરિ
હવે બચવાનું શું ઉડી જાશે રે બધું
હરિ નામ નો લીધું ઉડી જાશે રે બધું
ઉડી જાશે બધુંય પણ શું ઉડી જાશે મારા બાપ
ટૂંકી બુદ્ધિ
લાંબી ગાડી
સૂટ બુટ પટોળા સાડી
રૂપીયા ના ઝાડ
ક્રેડિટ કાર્ડ
પ્લોટ વોટ
સોનુ ચાંદી
અને શ્રદ્ધા તારી સાજી માંદી
હે હવે બચવાનું શું ઉડી જાશે રે બધું
હરિ નામ નો લીધું ઉડી જાશે રે બધું
તે તો દરવાજો ખોલ્યો
એ અળવીતરા
હે તે તો દરવાજો ખોલ્યો વિમાન માં, વિમાન માં
તારે રેવું રે ભાડાં ના મકાન માં
હે તારે રેવું રે ભાડાં ના મકાન માં
હે વ્હાલા સમજી લેજે તું આ સાન માં, સાન માં
તારે રેવું રે ભાડાં ના મકાન માં
હે તારે રેવું રે ભાડાં ના મકાન માં
હે હાલક ડોલક હોડકું અને તૂટેલી પતવાર
હે....હાલક ડોલક હોડકું અને તારી તૂટેલી પતવાર
હરિ હલેસું ના લીધું, હવે ક્યાંથી લાગે પાર, ક્યાંથી લાગે પાર
ક્યાંથી ક્યાંથી લાગે પાર
can u send lyrics
@@yx5712 where ??
gmail ma
copy paste nathi aavdtu ??
copy ahiya nathi thatu so
આવા જ ગીતો અને ગાયકો આપડી ગુજરાતી રંગભૂમિ માં હોવા જોઈએ...
Ha moj ha
💯💯💯💯💯
જીવ = આત્મા ,,,,ભાડા નું મકાન = શરીર 🔥
Rate suta pahla aditya ji songs sambhdvathi mann ekdam shant thai jay chhe..Thank u
👍👍👍👍👍
King of Gujarati folk......
Aditya gadhvi ❤️❤️
આજની વાસ્તવિકતાને રજુ કરતુ આ નવા શબ્દોનું જૂનું ભજન ખરેખર વખાણને પાત્ર છે..
ધન્ય છે કવિરાજ તમને..
Sama kaviraj kevi rite ?
1 - 1 શબ્દ નો અર્થ સમજવા જેવો છે... ખુબ જ મસ્ત ગીત છે.. પણ ખરેખર તો આ ભજન છે...
ગમ્યું કે આટલાં સરસ ગીતો ફિલ્મ માં લેવામાં આવે છે.
Aditya Gadhvi : The voice of Gujarat
Whah mara gujrat na gorav aeva aadity gadhvine ... 1000 Salam....jai garvi gujrat
Va bhai va
Jordar
Va revu re bhadana mkanma
Ama jordar phone nu kidhu che
True Gem Aditya Ghadhvi 👌must listen for Youngsters
just had smile on my face hearing the true words, so relatable😇
Superb composition and superb singer. I love folk style music.❤
Adbhut Gujarati sahitya ni rachna! 👌🏼👌🏼👌🏼
બાપ એવો દીકરો ❤❤ વારસો જાળવી રાખે છે ❤❤ ખૂબજ સુંદર અવાજ છે ગઢવી ની વાત થાય લોહી માં હોય છે ❤❤❤❤
Listened .. using 1.25x it was a great experience
It's like dakla!🤘
Thank you
Nice 🙏
Yep
Tq bro😂
Really very good
Wah Gadhvi Wah!! Bhai Bhai!!
Jordar mara bhai jordar😙😍🙄
1 live show no video pan upload kari do ne to mja aavi jase...😊😎👍👌
Touched my soul. Very beautiful ♥️
Don't understand language just enjoying the songs this guy singing very Touching God Bless Barry inS, Africa.
@Barry Pillay It means that why have you had so much ego on self as your body is kind of house on rent means not your own... And shch other philosophical matters...
🌼🌸ADITA GADHAVI Sir aapne GANA♥ Bohut khubsurat BHAJAN Gaya hai♥👌😇. Keep growing up Sir👍😇.
આપડા જુના ભજન જે ઘરેણાં છે તે ખરેખર અત્યાર ની પેઢી ને નવી રીતે રજૂ કરવામાં આપ યોગદાન આપતા રહો, જય શ્રી કૃષ્ણ.
it reminds my childhood days of 90's... when I used to wake up with these PRABHATIYAS sung by bavas (sadhu) on street
This sounds more like a bhavai than a prabhatyu.
Wah saheb wahh... Jay jay Garvi gujarat ...
Aditya bhai best chhe🤗🤗🤗🤗
My favorite song
Khub Sara's 👌👌👌
જામો પડી ગયો.અવાજ માં જ મોજ છે.
I sung this song everyday ...❤
Bhai bap level nu give very good enthusiasm
KHAMA GHANI KHAMA GHANI AADITYA BHAI
Song king adity gadhvi ❤❤❤
So beautiful 😍 love the voice of aditya Gadhvi 😍😍😍
Jordar Bhai Bhai
Verry beautiful gujrati folk i h'v ev'r Li's ❤️ the new era of gujrati ,. kala kalyug ma gulabi vicharonu pushp carry on vhala
love it like this
Bhada na makan ma line jordar ❤✅
Bhout achaa gaya or Sach bhi he Jo gane me aap ne bola❤❤❤❤❤❤
Aek divs aa bhadanu mkan khali j krvu pdse....to pchi abhiman sanu rakhvu?
Jordaaarrrr love this song
મોજ પાડી દીધી મોજ
હા મોજ હા
No 1
Traditional mind blowing jealous song 👌👌👌
🙏🙏🙏🙏
Wah wah wah dhany cho gayak tame ❤
Aditya gadhvi 🙌🏻💖
Aavaj saras che. Sambhalva ni maja aavi gai. Keep it up.
Updated😎😎😎😎
Wah Gathvi Saheb Wah
Bhai Bhai ....
1.25x Make High Level Feels
*odu 🤬👿
@toxic insaan pppppp ppl oo ooooooopn
Opopopopop
Superb words music voice great.......
Mind blowing bhai Aditya gadhvi I love the song 👍👍👍
Jay ramapir aditya bhai i am meera prajapati tame khub srs bhajan gayu chhe jay ma mogal
Wah, aaditya gadhvi , superd
Mojjj padi gai mojjj
Wahh Charan Vaah
This song is a gift to ears and heart, thank you so much for this wonderful song
हमारा शरीर केवल एक किराये का मकान ही है !!असल तो अंदरवाला आत्मा है , जो ईश्वर का अंश है !! ब्रह्मांड का एक छोटा अंश ( पिंड) है !!
Jordar ek ek line jodar che
Ha Gadhavi ha......
Va dost 5divas thi bimar hato khatla ma songs sambhdi ne 19 vigha no ato mariyavo jay murlidhar bhanu bha ne
જીવન નું સત્ય
Beautiful ❤❤
Ha mojjj... badha song jordar che ho...
Lyrics is top most
માલિક,, માલિક💐💐💐
Nice
Aditya gadhavi real hero
સત્ય કેટલું કરવું હોય છે.😊
jorrrdarrrrr....
I love this song
Zakkas
વાહ ભૂરા વાહ
Jio gadhvi jio baaap
Jordar Bhai
Great
Moj aavi gai ho bhai
Tame to khoj ane moj karavi didhi Bhai Bhai
1 number
ગીત નથી અા ભજન ની કડી ઉમેરી છે અને તેના લેખક મારા દાદાજી ગોવિંદ મેર છે
તો પછી એમને credit આપવી જોઈએ 🙏
Bhai bhai
Yeah bro ....
saras a bhajan ni ek ek kadi sachi che 🙏🏻sache tamara dada a khub j saras gavau che .👍🏻
ખોટી વાત રેવાડે
જોરદાર.....
Sir i am big fan for you
Ha charan ha
Super gayaki
Wahhhh what a song very beautiful
વાહ આદિત્યભાઈ વાહહ
Superb ભજન
Gadhvi j avu gay shake best hoy che
Wah kaviraj wah🎉
Beautiful composition and great singer ....👌🏻👌🏻👌🏻
હા ગઢવી...🎉
મોજડી પડી ગઈ હો 2 મિનિટ
This 89 people are live in "ભાડા ના મકાન માં"
Jamavat👌
Bhai bhai , ha moj ha
Ha bhai ha
Vah adity Gadhvi Vah kaviraj
Khub khub Abhinandan...Each and every line touched my heart🌹🙏🙏
Wahhhh....