ગુજરાતમાં કરોડોનું કૌભાંડ Live 🔴 પકડ્યુ | Mahipatsinh Chauhan Live | Bapu Bolega 29 |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ต.ค. 2024

ความคิดเห็น • 347

  • @shaileshvanthala8535
    @shaileshvanthala8535 วันที่ผ่านมา +58

    ગુજરાત ના સાવજ એટલે મહિપતસિંહ બાપુ

  • @Allmotivation8182
    @Allmotivation8182 16 ชั่วโมงที่ผ่านมา +11

    ખજૂર ભાઈ ,પોપટભાઈ,મહિપતભાઈ ,આ ત્રણ ને ગુજરાત ના મુખ્યમંત્રી,ગૃહમંત્રી,ઉપાધ્યક્ષ. બનાવી દેવા જોઈએ

  • @rajeshpurohit7402
    @rajeshpurohit7402 12 ชั่วโมงที่ผ่านมา +6

    ખૂબ ખૂબ અભિનંદન બાપુ ને

  • @shankarjithakor9741
    @shankarjithakor9741 วันที่ผ่านมา +1

    Saras

  • @manusiharathod1437
    @manusiharathod1437 วันที่ผ่านมา +3

    Jay mataji bapu

  • @parvatnisarta7946
    @parvatnisarta7946 วันที่ผ่านมา

    જય માતાજી બાપુ

  • @shaileshvanthala8535
    @shaileshvanthala8535 วันที่ผ่านมา +4

    જય માતાજી

  • @ManojBaria-pc2ow
    @ManojBaria-pc2ow 17 ชั่วโมงที่ผ่านมา +6

    ગુજરાત મા બધા અધિકારીઓ અને કર્મચારીઓ મલેલા છે

  • @patel4926
    @patel4926 วันที่ผ่านมา +4

    જેય માતાજી બાપુ

  • @r.r.jadija7048
    @r.r.jadija7048 วันที่ผ่านมา +10

    बहुत ही अच्छा काम है आपका हर एक नागरिक इंडिया का ऐसा काम करें तो गुजरात तो क्या कोई देश दुखी ना हो

  • @ravjimakwana512
    @ravjimakwana512 วันที่ผ่านมา +25

    ગુજરાત નું ગૌરવ અટલે મયપત સિંહ બાપુ જય દ્વારકાધીશ

  • @bharatkavaiya5488
    @bharatkavaiya5488 วันที่ผ่านมา +1

    Good work bapu

    • @bapu_bolega
      @bapu_bolega  วันที่ผ่านมา

      Thank you so much 😀

  • @PratapbhaiRathva-pb7wn
    @PratapbhaiRathva-pb7wn วันที่ผ่านมา

    વાહ બાપુ

  • @gunvantthakor6249
    @gunvantthakor6249 วันที่ผ่านมา +9

    ઘણી બધી જગ્યાએ આવુ જોવા મળે છે બાપૂ આ વખતે અમૂક જગ્યા એ 500 ગ્રામ ઓછું અનાજ આપ્યું છે બાપુ તમારા કામ ને સો સલામ ❤❤❤❤

    • @govindbhaipatel8085
      @govindbhaipatel8085 วันที่ผ่านมา

      આ સરકાર ક્યાં ચાલી રહી છે એનો કોઈને ભાન ખરું

    • @govindbhaipatel8085
      @govindbhaipatel8085 วันที่ผ่านมา

      ગુજરાત સન ગુજરાત ગુજરાત સરકારની અત્યારે નકલી કોર્ટો પણ ચાલુ થઈ ગઈ છે

  • @ManojBaria-pc2ow
    @ManojBaria-pc2ow 17 ชั่วโมงที่ผ่านมา +3

    આખા ગુજરાતમાં કૌભાંડ ચાલી રહ્યું છે ભાઈ ગુડ લક

  • @sunilchaudhari434
    @sunilchaudhari434 วันที่ผ่านมา +8

    બાપુ નો આભાર માનીએ એટલો ઓછો છે પણ પ્રજાએ સમજવુ પડશે. બાપુ સારુ કામ કરી રહ્યા છે.

  • @prabhubhagatBARANIYA
    @prabhubhagatBARANIYA วันที่ผ่านมา +5

    જય હો મહિપતસિંહ ધન્ય છે તમારી જનેતા ને સાહેબ તમારા જેવા પુત્ર ને જન્મ આપ્યો છે અને ગરીબોના બેલી છો સાહેબ

  • @rameshchandrapatel4437
    @rameshchandrapatel4437 วันที่ผ่านมา +5

    Saru kam kareche mahipatsinh bapu.....garibona beli che bapu....thank you bapu...bhagvan bapu ne sada sukhi rakhe..🎉🎉

  • @vishnusolanki8544
    @vishnusolanki8544 วันที่ผ่านมา +3

    વસો કેટલા વાગે આવો છો બાપુ

  • @HareshTadvi-th1zy
    @HareshTadvi-th1zy วันที่ผ่านมา +13

    હાવજ 🦁 બગદે એટલે બાવન ગામ ફફડે

  • @dnsolanki4464
    @dnsolanki4464 15 ชั่วโมงที่ผ่านมา +1

    Great job done by you thank you for the video sir

  • @vasava5871
    @vasava5871 วันที่ผ่านมา +2

    ખુબ સરસ મહિપતસિંહ બાપુ. અમારા જીલ્લો ભરુચ મા નેત્રંગ તાલુકામાં મોવી ગામમાં રેશનકાર્ડ ની દુકાન આવેલું છે. રેશનકાર્ડ ની સંખ્યા ૮૦૦ આસપાસ આવેલી છે. એક રેશનકાર્ડ દીઠ ૩ કિલો અનાજ કટકી કરી ને દુકાન દાર લુંટ ચલાવે છે🙏🙏 અમારા વિસ્તારમાં એક વાર મુલાકાત મા આવો તો ખૂબ સરસ

  • @shaileshadhvaryu8119
    @shaileshadhvaryu8119 15 ชั่วโมงที่ผ่านมา +1

    મહિપત સિંહ બાપુ અમારા અમરેલી, જી, ખાંભા તાલુકાના હરેક ગામડાંમાં આ જ પોઝિશન છે

  • @mazharpathan772
    @mazharpathan772 วันที่ผ่านมา +1

    WAH BAPU KHAREKHAR AA KOMBHAND 100 / 95% PARSENT MA THAI CHE TO PLEASE 🙏 MAARI AA REQUEST CHE K AAP DAREK DISTRICT MA AAVA LOKO NE LIVE ANE OPEN KARO .

  • @VaghelaBaldev-sf5bi
    @VaghelaBaldev-sf5bi 17 ชั่วโมงที่ผ่านมา +3

    વાહ ભાઈ વાહ 🙌 સદાખુસંરહો ભાઈ 🎉🎉🎉🎉🎉

  • @KalpeshkumarSolanki-t5r
    @KalpeshkumarSolanki-t5r 18 ชั่วโมงที่ผ่านมา

    Ha bapu

  • @mukeshmali1659
    @mukeshmali1659 วันที่ผ่านมา +1

    અમે આગળ વધીએ તો તમારું રેશન કાર્ડ બદલીને બીજે મૂકી દઈશ.,.......

  • @BharatbhaiThakor-sv4xh
    @BharatbhaiThakor-sv4xh วันที่ผ่านมา +1

    બાપુ🙏🙏🙏🙏

  • @maganpandor8394
    @maganpandor8394 18 ชั่วโมงที่ผ่านมา

    Good morning bapu

  • @bhupatvaniya517
    @bhupatvaniya517 วันที่ผ่านมา

    Jay mataji

  • @BhadrakaSavdash
    @BhadrakaSavdash วันที่ผ่านมา +13

    બાપુ.સાસૂ.બોલેછે

  • @rathodkiransinh135
    @rathodkiransinh135 วันที่ผ่านมา +1

    સરકાર આગળથી પૂરતું જથ્થો આપે છે પરંતુ પરંતુ સોસાયટી નો કર્મચારી પૂરતું અનાજ ગરીબોની વહેંચતો નથી😢

  • @kartavyaart61
    @kartavyaart61 วันที่ผ่านมา +2

    ये है गुजरात मोडल। अगर पूरे देश में लागू कर दिया गया तो देश में तबाही मच जाएगी। ऐसा कभी किसी ने नहीं सोचा होगा। विकासशील गुजरात।

  • @ManojBaria-pc2ow
    @ManojBaria-pc2ow 17 ชั่วโมงที่ผ่านมา +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @anilgpatel607
    @anilgpatel607 วันที่ผ่านมา +4

    બાપુ ધન્ય છે તમારી જનેતા ને 👍

  • @KoliSuresh-u8q
    @KoliSuresh-u8q วันที่ผ่านมา +6

    વાહ બાપુ મહિપાતસિહ દેવગઠ બારીઆ સુરેશ પટેલ ફુલપુરા

  • @SindhaMahipatsinh-y4o
    @SindhaMahipatsinh-y4o 17 ชั่วโมงที่ผ่านมา +2

    Best kamgiri.......abhinandan.

  • @AhirAshwin-e1s
    @AhirAshwin-e1s 16 ชั่วโมงที่ผ่านมา +1

    V good.sar.

  • @sahilphoto1435
    @sahilphoto1435 5 ชั่วโมงที่ผ่านมา

    ખૂબ સરસ કામગીરી સાહેબ

  • @Dhapatvvlogs
    @Dhapatvvlogs 4 ชั่วโมงที่ผ่านมา +1

    બાપુ તમને સલામ🎉🎉🎉🎉🎉🎉🎉

  • @narotmbhaihamirbhai6730
    @narotmbhaihamirbhai6730 13 ชั่วโมงที่ผ่านมา +1

    જય સિધ્ધનાથ પ્રથુગઢ

  • @baraiyalalji4354
    @baraiyalalji4354 15 ชั่วโมงที่ผ่านมา

    ખુબ શેર કરો એટલે ભાઈ ને પૈસા મળે ને

  • @Navaghanjithakor-p8e
    @Navaghanjithakor-p8e วันที่ผ่านมา +1

    મહિપતસિંહ બાપુ તમને ધન્ય છે બાપુ

  • @NanubhaiVadher-c7q
    @NanubhaiVadher-c7q วันที่ผ่านมา +1

    ધન્યવાદ બાપુ

  • @sudhirpatel2097
    @sudhirpatel2097 วันที่ผ่านมา +1

    સરસ કામ કર્યું છે બાપુ આમાં પુરવઠા ખાતા નો હાથ હોય છે

  • @heenahairstyleanilsharmade4205
    @heenahairstyleanilsharmade4205 2 ชั่วโมงที่ผ่านมา +1

    Haah mahepatsinh waah

  • @KaushikBariya-y7w
    @KaushikBariya-y7w 13 ชั่วโมงที่ผ่านมา +1

    Saty sanatan darmani Jay mahipatbhai Ni Jay Ho

  • @ManojBaria-pc2ow
    @ManojBaria-pc2ow 17 ชั่วโมงที่ผ่านมา +2

    વાહ ભાઈ વાહ મહિપતસિંહ ભાઈ હંમેશા આવુ કામ કરવું જોઈએ

  • @C.M.Solanki-j2l
    @C.M.Solanki-j2l 8 ชั่วโมงที่ผ่านมา

    વાહ, બાપુ
    તમારી હિંમતને સલામ

  • @imranrafai509
    @imranrafai509 วันที่ผ่านมา +2

    bapu ne aekavar badha Gujaratiao bhega thayine mukhymantri banavi dayiye aetale Gujarat mathi bhrastachar nabud thay jay ❤❤❤❤❤🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @OdRupabhai
    @OdRupabhai 17 ชั่วโมงที่ผ่านมา +1

    Bapu. Sabar katha ma. Pan.

  • @ManojBaria-pc2ow
    @ManojBaria-pc2ow 17 ชั่วโมงที่ผ่านมา +1

    બરાબર છે ભાઈ હંમેશા આવુ જ કામ કરવું જોઈએ

  • @HasmukhMali-y5y
    @HasmukhMali-y5y วันที่ผ่านมา

    Jay ho

  • @kiritpatel3120
    @kiritpatel3120 วันที่ผ่านมา +2

    jay swaminarayan

  • @V9musicv
    @V9musicv วันที่ผ่านมา +8

    સાચી વાત 🎉

  • @SCVasava
    @SCVasava วันที่ผ่านมา +3

    Good job... Bapu bolega... 👍✅

  • @RameshjiThakor-ld5qr
    @RameshjiThakor-ld5qr วันที่ผ่านมา +3

    ખુબ ખુબ અભિનંદન મહિપતસિંહ બાપુ ને,આપ ખુબ જ સરસ કાર્ય કરી રહ્યા છો... રમેશજી ઠાકોર, વડનગર જિલ્લો મહેસાણા.

  • @babarkhodidas3792
    @babarkhodidas3792 วันที่ผ่านมา +2

    Vah bapu

  • @GiganBokhiriya
    @GiganBokhiriya วันที่ผ่านมา +2

    ❤ જય માતાજી બાપુ

  • @AjaysinhRajput-l4e
    @AjaysinhRajput-l4e วันที่ผ่านมา +1

    બહુ સારું કામ કર્યું બાપુએ

  • @rajeshkumarmaheta8212
    @rajeshkumarmaheta8212 วันที่ผ่านมา +2

    Gujarat ahmedabad se Salam

  • @bharatjasani9591
    @bharatjasani9591 วันที่ผ่านมา +3

    Good work for People

  • @kanjibhaidabhi1374
    @kanjibhaidabhi1374 วันที่ผ่านมา +3

    અભિમન્યુ...

  • @magiramesh7889
    @magiramesh7889 วันที่ผ่านมา +2

    સરસ સાહેબ કળિયુગમાં તમારા જેવાનીજ જરુર છે
    વંદન સાહેબ તમને

  • @zalagp590
    @zalagp590 8 ชั่วโมงที่ผ่านมา

    બાપુ જય માતાજી❤❤❤❤❤

  • @zalagp590
    @zalagp590 8 ชั่วโมงที่ผ่านมา

    વાહ બાપુ l c b કરતા પણ વધુ સારું કામ કર્યું છે ધન્ય છે બાપુ❤❤❤❤❤❤❤

  • @skullknightop
    @skullknightop วันที่ผ่านมา +1

    Mehul bogea sir ane mahipat sinh sir tame ek divas mado banne khub saras kaam karo cho. I love u sir from my heart

  • @sarjones
    @sarjones วันที่ผ่านมา +2

    સલામ છે બાપુ તમને

  • @ganeshpatel3083
    @ganeshpatel3083 วันที่ผ่านมา

    Very good

  • @chanduvithalapara
    @chanduvithalapara วันที่ผ่านมา +2

    ગુજરાત ના સિંહ એટલે મહિપત સિંહ બાપુ 💯👍

  • @TulsiBhil-zn2rb
    @TulsiBhil-zn2rb วันที่ผ่านมา +1

    વાહ.મહીપતસિહ.આવા.કામકર

  • @pateldharam3349
    @pateldharam3349 วันที่ผ่านมา +2

    બાપુ બોલે ગા સાચું છે

  • @anilkundiya350
    @anilkundiya350 วันที่ผ่านมา +3

    Jai mataji

  • @VanrajPatel-e7g
    @VanrajPatel-e7g วันที่ผ่านมา +3

    Bapu bolega and all time bolega ❤

  • @Family_vlogs_76
    @Family_vlogs_76 วันที่ผ่านมา +3

    Jay mataji bapu ❤️🙏

  • @Akashybaria
    @Akashybaria วันที่ผ่านมา +2

    ધન્ય છે મહિપતસિંહ બાપુ ને

  • @ManojBaria-pc2ow
    @ManojBaria-pc2ow 17 ชั่วโมงที่ผ่านมา +2

    શું ચાલી રહ્યું છે ગુજરાત મા

  • @HanshabenAngari
    @HanshabenAngari 4 ชั่วโมงที่ผ่านมา

    ખુબ સરસ બાપુ

  • @dr.shaileshshailesh1642
    @dr.shaileshshailesh1642 วันที่ผ่านมา +4

    વાહઃ બાપુ.. જય હો 🙏

  • @jayvaghat6498
    @jayvaghat6498 วันที่ผ่านมา +3

    અંતરિયા વિસ્તારના ગામો માં પણ એવું ચાલે છે..જે ગેર કાયદેસર છે..

  • @BaraiyaVitthal-1450
    @BaraiyaVitthal-1450 วันที่ผ่านมา +4

    જય દ્વારકાધીશ બાપુ

  • @Freemotion4116
    @Freemotion4116 วันที่ผ่านมา +3

    Bus saheb Aaj rite support kro aam jantani ame pn jagrut banisu Tamara video joi ne bus support continue rakh jo🙏

  • @ChanduSakariya-yi3yf
    @ChanduSakariya-yi3yf วันที่ผ่านมา +2

    વા બાપુ ગુજરાત ના ગૃહમંત્રી તમારા જેવા હોવા જોઈએ

  • @PratapbhaiRathva-pb7wn
    @PratapbhaiRathva-pb7wn วันที่ผ่านมา

    ❤❤❤

  • @MerubhaicChavda
    @MerubhaicChavda วันที่ผ่านมา +4

    આભાર🎉🎉🎉🎉

  • @pravinbhaibabariya1342
    @pravinbhaibabariya1342 วันที่ผ่านมา +1

    વાહબાપુવાહ

  • @RathvaHitesh-ws2gv
    @RathvaHitesh-ws2gv วันที่ผ่านมา +1

    वाह बापू गरीब ना मसीहा❤❤❤

  • @kantilalagravat568
    @kantilalagravat568 วันที่ผ่านมา +5

    જય હો મહીપતસિહ બાપુ ખૂબ સરસ તમારું કામ ગરીબો ના બેલી છો બાપ અમારો સાધુ સમાજ તમારા સત્ય ની સાથે છે બાપ જય હો સત્ય પ્રેમ કરુણા જય સીયારામ

  • @ravjimakwana512
    @ravjimakwana512 วันที่ผ่านมา +4

    મયપત સિંહ બાપુ જય માતાજી

  • @dineshbhil6628
    @dineshbhil6628 วันที่ผ่านมา +3

    બાપુ હુ છોટાઉદેપુર ના કવાંટ તાલુકામાંથી લાઇવ જોઈ રહ્યો છું અને હાલમાં અહી અનાજ આપી રહ્યા છે પણ પાકી પાવતી આપતા નથી

  • @143plusgaming2
    @143plusgaming2 วันที่ผ่านมา

    Good work

  • @Indianstayle
    @Indianstayle วันที่ผ่านมา +2

    Gujrat nu gurav mahipalsinh bapu❤

  • @shaileshparmar4700
    @shaileshparmar4700 วันที่ผ่านมา

    Bapu aavu ja karya karta raho . Dhanyavad

  • @ahirbhayabhai831
    @ahirbhayabhai831 วันที่ผ่านมา +1

    મહિપતસિંહ હું,તમોને,મારી જીંદગી માંથી,એક, વર્ષ નું આયુષ્ય તમોને,કર્ષણ અરપણ, કરુંછું તમારાં જીવનમાં આવા,કામ,કરતા,રેજો ધનયવાદ

  • @ramanlalamin6032
    @ramanlalamin6032 วันที่ผ่านมา +2

    Bapu bolega..... Saty mev jayate....vah bapu....અભિનદન

  • @jayantibhaivaghela7605
    @jayantibhaivaghela7605 วันที่ผ่านมา

    Tamaro abhar

  • @NarvatbhaiMeda
    @NarvatbhaiMeda วันที่ผ่านมา +4

    જય માતાજી બાપુ અભિનંદન

  • @hasmukhbhoi8079
    @hasmukhbhoi8079 วันที่ผ่านมา +2

    આવા ફક્ત 50 બાપુ ગુજરાત માં હોઇ તો રામ રાજ્ય

  • @kamleshsolanki3063
    @kamleshsolanki3063 วันที่ผ่านมา

    Good work keep it up bapu..

  • @Rail_Bhaskar
    @Rail_Bhaskar วันที่ผ่านมา +1

    મહિપત સિહ નું કામ વંદનિય છે કેવું પડે સાહેબ