દેશ જેને ક્યારેય નહીં ભૂલે તેવા Manmohan Singhને ભાવુક હ્રદય સાથે શ્રદ્ધાંજલિ | Jagdish Maheta

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ม.ค. 2025

ความคิดเห็น • 168

  • @prafulbhaivyas3891
    @prafulbhaivyas3891 18 วันที่ผ่านมา +10

    અત્યાર સુધીના સૌથી વિદ્વાન વડાપ્રધાન તરીકે મનમોહન જી હતા દુઃખ એક જ વાત નું છે કે મોદીજી એ અત્યારે બધી ડાહી ડાહી વાતો કરી મનમોહનજી માટે પણ જ્યારે દેશ ને ફાયદા ના નિર્ણયો કરતા મનમોહનજી ત્યારે દેશના હિતના નિર્ણયો માં પણ મોદીજી ખુદ વિરોધ માં હતા જે બાબત ખૂબ દુઃખ છે અને તે દુનિયા જાણે છે કે મોદી જી એ જ તે બધી યોજનાઓ નો વિરોધ કર્યો તેનો અમલ કરી રહ્યા છે તો આજે દેશ દ્રોહી કોણ પ્રજા નક્કી કરે.❤
    આજે દેણું કરી ને દેશ ને આગળ છે તેવું બતાવવામાં આવે છે તે ફક્ત આભાસ છે સમય આવ્યે લોકોની આંખો ખુલી જશે તે નક્કી વાત છે.
    બીજું કોંગ્રેસ મુક્ત ભારતની વાતો કરી મોદી સરકારે પણ 150 થી વધુ કોંગ્રેસના નેતાઓને ભાજપ માં લીધા અને જે લોકો કોંગ્રેસ ના ભ્રષ્ટ હતા તે બધા ને પોતાનામાં સમાવી લઈ શુંદ્ધ કરી દીધા અને ભાજપ પક્ષને પણ ગોબરો પક્ષ બનાવી દીધો છે તો સારું કોણ ? નક્કી પ્રજાએ કર્યું એટલે તો ૪૦૦ પાર ની વાત પ્રજા એ ન સ્વીકારી અને ૨૪૦ આપી અને દેશને બચાવી લીધો અને હજુ પણ બચાવશે તેવું લાગી રહ્યું છે. ❤ મનમોહનસિંહજી જેવું કોઈ નહીં જે પિકચર ઉતાર્યું exidental પ્રાઈમ મિનિસ્ટર જેવી તે ભાજપ સરકારની દેન છે તે પાપ બહુ મોટું કર્યું છે
    આ દેશમાં રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ અને મનમોહનસિંહજી જેવું કોઈ નહીં.

  • @ramsinhgohil8327
    @ramsinhgohil8327 17 วันที่ผ่านมา +7

    પ્રધાન મંત્રી શ્રી મનમોહનસિંહજીને લાખ લાખ વંદન 🙏🙏

  • @arvindbhairabadia4828
    @arvindbhairabadia4828 18 วันที่ผ่านมา +23

    તાતા ઉદ્યોગ ના શંત હતા મનમોહનસિંહજી રાજકારણ મા શંત

  • @MaheshParmar-ze1vs
    @MaheshParmar-ze1vs 18 วันที่ผ่านมา +27

    વાણી વર્તન અને વ્યવહારમાં શાલીનતા....
    નિરાભિમાની, સૌમ્યતા....
    એમની કોઈ વાતને ટૅગ ન કરી શકાય... એટલે ડૉ.મનમોહનસિંહજી,એવા ડૉ.મનમોહનસિંહને શત શત વંદન....
    😌😌😌🙏😌😌😌

  • @sureshparmar50
    @sureshparmar50 18 วันที่ผ่านมา +45

    મનમોહન સિંહ ને ભારતરત્ન આપવો જોઈએ

    • @786jigu
      @786jigu 18 วันที่ผ่านมา

      મોદી એ જે લોકો ને ભારત રત્ન આપ્યા છે એ જોતાં મનમોહન સિંહ ને ભારત રત્ન આપવું એ ડોક્ટર સાહેબ નું અપમાન કહેવાય

    • @hardiksinhparmar1437
      @hardiksinhparmar1437 18 วันที่ผ่านมา +4

      Ratan tata & manmohan singh ne jivta apyo hot to saru lagat

  • @manilalkapuriya1339
    @manilalkapuriya1339 18 วันที่ผ่านมา +8

    અશિક્ષિત માણસોના પ્રશ્ર્નો સામે મૌન ધારણ કરવું એજ શિક્ષીતોનો જવાબ હોય છે

  • @rajendrakumarpatel2705
    @rajendrakumarpatel2705 18 วันที่ผ่านมา +24

    પ્રચાર મંત્રી અને પ્રધાનમંત્રી માં ફરક હોય છે. વહીવટ અને મનમાની મેરી મરજી માં તફાવત હોય છે. ભણેલા અને ઓછું ભણેલા માં ફરક હોય છે.

    • @vinodsonera720
      @vinodsonera720 18 วันที่ผ่านมา

      અભણ તો પોતે જ બધું જાણે છે.. એવું ખોટું અભિમાન છે એને

  • @HamersingRathva
    @HamersingRathva 18 วันที่ผ่านมา +20

    આવા પ્રધાનમંત્રી ને લાખ લાખ વંદન

  • @himatchakani1821
    @himatchakani1821 18 วันที่ผ่านมา +30

    એ અર્થ શાસ્ત્રી હતા ને આ પ્રસાર શાસ્ત્રી

    • @navinp2659
      @navinp2659 17 วันที่ผ่านมา

      congi lootaroosoniyas sjuccess. this man moni helkper. billion looted. as he. choop cpap. a nto kindu. pro by khalstani congi was strong soniya looted rbi zarkhand ask pmo. list b is longest. u. go. lots of. fin from cong. geet gaa. roj. roj many months. bbhat giri. kare jaa

    • @rohitprasaddave8720
      @rohitprasaddave8720 15 วันที่ผ่านมา

      😂

  • @mayabendhanani-4673
    @mayabendhanani-4673 18 วันที่ผ่านมา +6

    જય હો મનમોહન સિંહ.નલાખ વંદન કરું.દેશ સપુત દેશની સૌથી મોટી જરૂરિયાત હતી. .ૐ. નમઃ શાંતિ આપે તેવી પ્રભુને પ્રાર્થના 💖🌹🙏🙏🙏🌹💖👨‍👩‍👧‍👧

  • @MHPatel-m5p
    @MHPatel-m5p 18 วันที่ผ่านมา +15

    ડૉ. મનમોહનસિંહ નેવંદન. 🙏

  • @BhaliyavashrambhaiBhaliyavashr
    @BhaliyavashrambhaiBhaliyavashr 16 วันที่ผ่านมา +2

    ધન્ય છે મનમોહન સિંહ ને ભારત માતાકી જય

  • @MujahidkhanSindhi
    @MujahidkhanSindhi 17 วันที่ผ่านมา +2

    જવાબદારી નિભાવવી... નમ્ર રહેવું.. વિપક્ષના મહેણાં ટોણાં સામે ચૂપ જવાબ એટલે મનમોહનસિંહ 'RIP'

  • @KadvaPatidar
    @KadvaPatidar 17 วันที่ผ่านมา +2

    દેશમા અર્થ તંત્ર અનાથ થઈ ગયૂ સલામ છે ભારત માં ના આ લાલને હજોરો સલામ

  • @kantibhaimakawana8131
    @kantibhaimakawana8131 18 วันที่ผ่านมา +18

    પૂર્વ વડાપ્રધાન શ્રીને વંદન

  • @ParbatbhaiDevu
    @ParbatbhaiDevu 18 วันที่ผ่านมา +25

    આવા શાંતિપૂર્ણ વડાપ્રધાન હોવા જોઈએ

    • @narendrasanghavi5542
      @narendrasanghavi5542 18 วันที่ผ่านมา

      એક માનવ ને શત શત વંદન 🎉

  • @nalinrathod5524
    @nalinrathod5524 16 วันที่ผ่านมา +1

    મનમોહનસિંહ જી ને શતશત નમન

  • @ParghiPravin-l1f
    @ParghiPravin-l1f 17 วันที่ผ่านมา +3

    સાચા ભારત રત્ન

  • @sursinhchauhan5027
    @sursinhchauhan5027 17 วันที่ผ่านมา +1

    હૃદયસ્થ ડો. મનમોહન સિંઘ ના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે

  • @dixitanimavat5628
    @dixitanimavat5628 18 วันที่ผ่านมา +3

    જય હો , જય હો , જય હો . ડૉ.મનમોહન સિંહજી ની જય હો.

  • @VimalaSolanki-r6l
    @VimalaSolanki-r6l 17 วันที่ผ่านมา +2

    સાચી વાત છે મનમોહન સિંહ કોટી કોટી નમન ઓમ શાંતિ

  • @kishorkesarkar7851
    @kishorkesarkar7851 18 วันที่ผ่านมา +15

    ધન્યવાદ મહેતા સાહેબ,,આજ ના પી એમ,ગૃહમંત્રી,નાણાં મંત્રી,રક્ષા મંત્રી આપના સ્વર્ગીય વડાપ્રધાન મનમોહનસિંહ જી ના પગના નખ બરાબર નથી આવનારા દિવસોમાં અન્ય પક્ષ બહુ બહુમતી માં આવે તો પી એમ બનવાનું પસંદ કરશે નહિ કારણ છેલ્લા ૧૦ વર્ષ માં ફેંકુ,તડીપાર એ દેશ ની આર્થિક બાબત ની ઘોર ખોદી નાખી પાકિસ્તાન તથા શ્રીલંકા કરતા પણ પરિસ્થિતિ ખરાબ કરી નાખી છે ડોક્ટર મનમોહનસિંહ જી ને શત શત નમન,ભાવપૂર્ણ શ્રદ્ધાંજલી ,ઓમ શાંતિ

  • @milanvadadoriya7165
    @milanvadadoriya7165 17 วันที่ผ่านมา +2

    Indian most pramanik prime minister 👌

  • @munnabhaizaravariya
    @munnabhaizaravariya 18 วันที่ผ่านมา +13

    ખુબ ખૂબ અભિનઃદ મહેતા સાહેબ

  • @partheshwar_Mahadev_07
    @partheshwar_Mahadev_07 17 วันที่ผ่านมา +2

    કોટી કોટી વંદન મંનમોહન સિંહ

  • @AbhajirGohil
    @AbhajirGohil 17 วันที่ผ่านมา +2

    સાદર પ્રણામ ઓમ્ શાંતિ

  • @thakorchirag.p9430
    @thakorchirag.p9430 18 วันที่ผ่านมา +6

    મનમોહન સિંહ મનમોહક વડાપ્રધાન હતા

  • @yogeshvalay170
    @yogeshvalay170 17 วันที่ผ่านมา +2

    ઓમ શાંતિ🙏 ભગવાન મનમોહન સિંહ🙏 જી નાં આત્મા ને શાંતિ આપે તે દિલ થી પ્રાથના 🙏 ઓમ શાંતિ 🙏

  • @ASHOKVALA-r4v
    @ASHOKVALA-r4v 16 วันที่ผ่านมา +1

    सादगी नी मीशाल हता डो मनमोहन सिंह जी🎉

  • @nagajibhairajapara6080
    @nagajibhairajapara6080 17 วันที่ผ่านมา +1

    મનમોહન સિંહ જીનેલાખલાખવદન

  • @ramubhaipatel7630
    @ramubhaipatel7630 17 วันที่ผ่านมา +1

    Salute sir ji for finding fact neutrality great personality lacks of salute sir ji Mehta sahib congrats for excellent reality on ground level reporting best of luck

  • @KHachargirirajdhai
    @KHachargirirajdhai 18 วันที่ผ่านมา +2

    આવા માણસો ગાંધીવાદી હોય છે એમને યાદ રાખવા જ પડે

  • @jayeshsraval1964
    @jayeshsraval1964 18 วันที่ผ่านมา +3

    ખૂબ રસપ્રદ વિશ્લેષણ

  • @nalinrathod5524
    @nalinrathod5524 16 วันที่ผ่านมา +1

    હાલમાં તો પોતાની પ્રસિધ્ધિ માટે આખા તંત્રને કામે લગાડે છે

  • @ranaarjunsinh9381
    @ranaarjunsinh9381 18 วันที่ผ่านมา +7

    વિરોધ પક્ષે વગોવવા માં બાકી નોતુ રાખ્યું અને હવે ગયા પછી વખાણ થી શું ફાયદો?

  • @kantibhaidarji2317
    @kantibhaidarji2317 18 วันที่ผ่านมา +3

    સ્વ પીએમ મનમોહન સિંહને લાખ લાખ વંદન કરું છું

  • @Bharatkaaaminsan-s6b
    @Bharatkaaaminsan-s6b 18 วันที่ผ่านมา +11

    એક પ્રધાનમંત્રી : અર્થશાસ્ત્રમાં PHD 😀😀😀
    એક પ્રધાનમંત્રી : અનર્થશાસ્ત્રમાં PHD 😂😂😂

  • @shaileshsharvaiya
    @shaileshsharvaiya 18 วันที่ผ่านมา +7

    નાઇસ પ્રવચન,,, તાલુકો,તળાજા,ડી,ભાવનગર

  • @tulsivaswanitulsivaswani7167
    @tulsivaswanitulsivaswani7167 18 วันที่ผ่านมา +2

    एक अनमोल व्यक्तिव

  • @ronakmalani2044
    @ronakmalani2044 18 วันที่ผ่านมา +10

    સરદાર 'અસરદાર' મનમોહનસિંહ ગાંધી.
    સુવર્ણ યુગ નો અંત

  • @amrutbhaiprajapati6429
    @amrutbhaiprajapati6429 17 วันที่ผ่านมา +3

    Jay swaminarayan bhagvan 🎉🎉🎉on shanti

  • @SHUBHGAMING-vh4td
    @SHUBHGAMING-vh4td 17 วันที่ผ่านมา +2

    Om santi

  • @pareshk1804
    @pareshk1804 18 วันที่ผ่านมา +2

    ઓમ શાંતિ

  • @shaileshsharvaiya
    @shaileshsharvaiya 18 วันที่ผ่านมา +7

    મનમોહનસીહ સરકારમા બે ટર્મ રહ્મયા પણ,,,,,,

  • @himmatbhaibhad9075
    @himmatbhaibhad9075 18 วันที่ผ่านมา +1

    ખુબ સરસ અભીનંદન

  • @nilamsolanki9785
    @nilamsolanki9785 17 วันที่ผ่านมา +1

    Vndn mnmohsigha ji ne🎉

  • @GopalParmar-u7b
    @GopalParmar-u7b 18 วันที่ผ่านมา +3

    કોટી કોટી વંદન

  • @pukhrajnagar2333
    @pukhrajnagar2333 18 วันที่ผ่านมา +7

    ईश्वर एमनी आत्मा ने शान्ति आपे।।।

  • @vinubhaipatel409
    @vinubhaipatel409 18 วันที่ผ่านมา +2

    ખરેખર કોઈ ક આપણુ વહી ગયુ😂😢😢😢😢

  • @niteshghetiya1901
    @niteshghetiya1901 18 วันที่ผ่านมา +2

    🌹🙏 ઓમ શાંતિ શાંતિ 🙏

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 18 วันที่ผ่านมา +3

    જય હિન્દ 🇮🇳🙏

  • @SrWaghela
    @SrWaghela 17 วันที่ผ่านมา +1

    The great pm m m singh singh is 👑

  • @VihajithakorThakor-oc2qg
    @VihajithakorThakor-oc2qg 18 วันที่ผ่านมา +5

    जगदीश भाई हालके गंधे प़धान जैशा महा खुनि को आखा भारत तो क्या दुनिया मे फेवरीट फेकाई गये लो कोई नेता होते तो आज के गंधे प़धान हे

  • @RanaAnirudhasinh
    @RanaAnirudhasinh 18 วันที่ผ่านมา +2

    જય હિન્દ

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag2557 18 วันที่ผ่านมา +1

    ji ha Bahetrin arthsastri ne Sadar naman

  • @kanjibhai7677
    @kanjibhai7677 9 วันที่ผ่านมา

    *सर्वश्रेष्ठ प्रधानमंत्री मनमोहन सिंह जी के अधीन स्वर्णिम सुरक्षित युग!*
    2005 दिल्ली विस्फोट
    2006 अहमदाबाद विस्फोट
    2006 वाराणसी विस्फोट
    2006 मुंबई ट्रेन विस्फोट
    2006 मालेगांव विस्फोट
    2007 समझौता एक्सप्रेस विस्फोट
    2007 हैदराबाद विस्फोट
    2007 अजमेर विस्फोट
    2007 लखनऊ विस्फोट
    2007 वाराणसी विस्फोट
    2007 कानपुर विस्फोट
    2008 जयपुर विस्फोट
    2008 अहमदाबाद विस्फोट
    2008 महाराष्ट्र ट्रेन विस्फोट
    2008 मुंबई हमला
    2008 अगरतला विस्फोट
    2009 असम विस्फोट
    2009 गुवाहाटी विस्फोट
    2010 जनेश्वरी ट्रेन विस्फोट
    2010 दंतेवाड़ा विस्फोट
    2011 दिल्ली बम विस्फोट
    2012 पुणे विस्फोट
    2013 बेंगलुरु विस्फोट
    2013 श्रीनगर विस्फोट
    2013 माओवादी हमला
    2013 बोधगया विस्फोट
    2013 पटना ब्लास्ट
    2013 जलपाईगुड़ी विस्फोट
    💥 💥मनमोहन के सम्मान मे
    इस तस्वीर का बड़ा पोस्टर बना देश भर में लगाया जाना चाहिए। और दस लाख करोड का गोटाला *"देश के संसाधनों पर पहला हक मुसलमानों को देने की बात कहने वाले की अंतिम यात्रा में एक भी मुसलमान नहीं था"*
    🤨😡😄👍😄👍😄👍😄👍😄

  • @ajayjobanputra5964
    @ajayjobanputra5964 18 วันที่ผ่านมา +1

    Singh is a king

  • @ramjibhaipatel9083
    @ramjibhaipatel9083 18 วันที่ผ่านมา +8

    અત્યારે તો કયાં ગાંગો તૈલી અને કયાં રાજા ભોજ જેવું છે. ગાંગો તૈલી પીએમ

  • @jayeshjpatel4995
    @jayeshjpatel4995 18 วันที่ผ่านมา +1

    Sing is King

  • @Bhupatvithalapara
    @Bhupatvithalapara 18 วันที่ผ่านมา +1

    Om Shanti

  • @kantilalsavaliya2865
    @kantilalsavaliya2865 18 วันที่ผ่านมา +9

    મનમોહનસિંહ સરદાર પટેલ અને શાસ્ત્રી પછીના એક રાજપુરુષ હતા.ચૂંટણીના બુખારમાં કહેવાતા નેતાઓએ એમની હસી મજાક ઉડવેલી છે!

    • @sunilmuchhadiya9701
      @sunilmuchhadiya9701 18 วันที่ผ่านมา +1

      Mahatma Gandhi.. nehru ji
      Ambedkar ji.. sardar Patel ji
      Shastri ji.. Indira ji.. Rajiv ji..
      Pachhi.....dr Manmohan Singh Ji.. prime minister chhe....

    • @kantilalsavaliya2865
      @kantilalsavaliya2865 17 วันที่ผ่านมา

      @sunilmuchhadiya9701 એક સજ્જન રાજપુરુષની વાત છે. ક્રમીક વડા પ્રધાનની વાત નથી કરી.

    • @sunilmuchhadiya9701
      @sunilmuchhadiya9701 17 วันที่ผ่านมา

      He...to..tame.... Gandhi ji
      Nehru ji...Ane... ambedkar ji
      Ne..su..mano..chho..

    • @kantilalsavaliya2865
      @kantilalsavaliya2865 17 วันที่ผ่านมา

      @sunilmuchhadiya9701 Ambedkar,to apana savidhan hero chhe bhai

  • @KantiHalpati
    @KantiHalpati 17 วันที่ผ่านมา

    Very nice

  • @DipakPampaniya-qg8nt
    @DipakPampaniya-qg8nt 18 วันที่ผ่านมา

    જયસોમનાથ જયમુરલીધર કિપાલસિહભાઇજગદીશભાઇઅભિનંદન❤

  • @RIDERS_LIFE_VLOGS
    @RIDERS_LIFE_VLOGS 13 วันที่ผ่านมา +1

    Singh is king hota hai...❤ and fenku matlab gappu hota hai...😂

  • @narendrapatel5915
    @narendrapatel5915 17 วันที่ผ่านมา

    Sathi bat kahi bhai

  • @razzakmaagariya5798
    @razzakmaagariya5798 18 วันที่ผ่านมา +2

    Om shanti om

  • @SankarSolanki-kd2xy
    @SankarSolanki-kd2xy 17 วันที่ผ่านมา

    Jay hind

  • @kanjibhai7677
    @kanjibhai7677 15 วันที่ผ่านมา +1

    દેશ ને તળીયા ઝાટક કરનારાઓ કોગ્રેસ ના હંતા બીજો કોઇ નહી અંને મનમોહનસિંહ ના સાસન મા દસ વર્ષ મા દસ લાખ કરોડ ના ગોટાળા થયા અંને એમનુ ગીરવે મુકેલુ સોનુ આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી છોડાવી લાવ્યા એ પણ તંમારે જણાવવુ જોઈએ જગદીશભાઈ

  • @RIDERS_LIFE_VLOGS
    @RIDERS_LIFE_VLOGS 13 วันที่ผ่านมา +1

    Fenku ye ketli press conferance kari... Gappli no bhago....😂😂😂😂

  • @bharatmoliya1432
    @bharatmoliya1432 18 วันที่ผ่านมา

    Manmohan Singh Ji good person and great p m

  • @JagdishdMali
    @JagdishdMali 17 วันที่ผ่านมา

    Jay Sri gaytri ma

  • @bharatjingar72
    @bharatjingar72 17 วันที่ผ่านมา

    Haju paan manta nathi sirji. ❤

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag2557 18 วันที่ผ่านมา

    Jamana sun raha tha bade gaur se.hami so Gaye dasatan kahte kahte..lambi nind so Gaye manmohanji 🙏🙏

  • @rajubhaichudasama1848
    @rajubhaichudasama1848 18 วันที่ผ่านมา

    🎉🎉

  • @balramsharma6744
    @balramsharma6744 18 วันที่ผ่านมา

  • @yashodharpatel985
    @yashodharpatel985 18 วันที่ผ่านมา

    🙏🏼🙏🏼🙏🏼

  • @arvindtimbadiya1656
    @arvindtimbadiya1656 18 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉

  • @sanjaydivecha6529
    @sanjaydivecha6529 17 วันที่ผ่านมา +1

    Bharat. Ratna. Ni. Shu. Vishay. A. Divangat. Vibhutti. Vishav. Ratna. Hattaj

  • @subhashbhaighetiya2502
    @subhashbhaighetiya2502 18 วันที่ผ่านมา

    Jay Shree Krishna

  • @anilchavda8311
    @anilchavda8311 18 วันที่ผ่านมา

    💯👍🌷🙏

  • @baldevdesai5038
    @baldevdesai5038 16 วันที่ผ่านมา

    Manmohan singh ભારત na economy great father

  • @nvmehta-f7z
    @nvmehta-f7z 18 วันที่ผ่านมา +4

    Modi to aachhaklo manas chhe. Adhura ghadaa vadhu chhalkaay. Thoth nishaaliyo chhe. Manmohan Singh to Raja bhoj ane Modi to gaangu taili kahevay.

  • @RajubhaiVishani
    @RajubhaiVishani 18 วันที่ผ่านมา

    Mehta sahab namaskar

  • @chavdabhikhabhaifromjamnag2557
    @chavdabhikhabhaifromjamnag2557 18 วันที่ผ่านมา

    Adbhut vato kahi ho baki.adbhut

  • @rameshkpatel1
    @rameshkpatel1 16 วันที่ผ่านมา +1

    Anchore is also misinformed & victims of BJP"s propaganda about Late PM Dr.Manmohan singh other wise think he held 114 press conference in India & abroad.

  • @PatelHema-n7l
    @PatelHema-n7l 18 วันที่ผ่านมา

    SIR. KHADHY / ANN SUDHARA KAYDO PAN LAVELA. 108 NI SEVA PAN TEMNE J. AABHARI 6E🙏🙏🙏🙏🙏

  • @BabuLal-rw7lz
    @BabuLal-rw7lz 15 วันที่ผ่านมา

    Manmohan. Shig. Ak. Mahan. Neta. Hata

  • @Patelrajendarbhai-n6d
    @Patelrajendarbhai-n6d 18 วันที่ผ่านมา

    19:25

  • @nagajibhairajapara6080
    @nagajibhairajapara6080 17 วันที่ผ่านมา

    મનમોહન સજ

  • @anamolsher9136
    @anamolsher9136 18 วันที่ผ่านมา +1

    Anu Nam Bhanatar.....Kachu Bhanela Loko Nu Kam Nathi....Matra Fekvathi...Bhogvilas Ke Prajana Pasai Tagaddhinna Karavathi Lokono Pet Bharato Nathi....Super Akalan

  • @vinubhaipatel409
    @vinubhaipatel409 18 วันที่ผ่านมา +1

    ભારતનો મહામાનવ ગુમાવ્યો😂😂😂

    • @RIDERS_LIFE_VLOGS
      @RIDERS_LIFE_VLOGS 13 วันที่ผ่านมา +1

      Fenku etle gapplu...😂😂😂😂😂

  • @pravinzapadiya6492
    @pravinzapadiya6492 18 วันที่ผ่านมา

    Jagdish sir....me...aap.chhe...bahot..payar...kartahu...me...jasadan...vinchhiya...tu....danala...gam...chhe..pravin

  • @gaurishankarbhaithanki648
    @gaurishankarbhaithanki648 17 วันที่ผ่านมา

    મર્યા પછી લગભગ ના વખાણ થતા હોઇ છે જોકે મનમોહન is the great person એમાં ના નહિ😂

    • @RIDERS_LIFE_VLOGS
      @RIDERS_LIFE_VLOGS 13 วันที่ผ่านมา +1

      Fenku etle gappu...😂😂😂😂😂

  • @RajendrasinhJadeja-cx8mu
    @RajendrasinhJadeja-cx8mu 18 วันที่ผ่านมา

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤❤❤❤❤ 2:17

  • @mukeshmehta9971
    @mukeshmehta9971 16 วันที่ผ่านมา

    FINANCE NA FIELD NA EXPERT NE KHUB MATHE CHADVYA, FINANCE NA SECTOR NU KAAM ABHINANDNIY, - PA VADA PRADHAN TARIKE ''MOTTO ZERO'' CHANAKYA BUDDHI NA HOY TEVA MOONMOHAN NE YASIN MALIK LADKO LAGE , TENU SANMAN KARE, ANE ... SONIYA, PARTI PRESIDENT NE HAATH JODE TEVA .... ?

  • @amitchhabhaiya5682
    @amitchhabhaiya5682 18 วันที่ผ่านมา +1

    Jagdish pela kya gyoto hve vakhan kre che

  • @ParbatBhai-r2j
    @ParbatBhai-r2j 18 วันที่ผ่านมา +1

    Dr Singh tata shyam benegal Zakir husen ni khot nahi puray

  • @IbrahimPatel-x5c
    @IbrahimPatel-x5c 18 วันที่ผ่านมา +1

    Saheb aa vat tame Pella pan bolisakhta hata

  • @mansukhpatel7249
    @mansukhpatel7249 18 วันที่ผ่านมา

    There is book available on P V NARSINH RAO
    HALF LION
    PLEASE READ IT

  • @NatvarlalPatel-z8v
    @NatvarlalPatel-z8v 18 วันที่ผ่านมา +1

    Kotpadl😊