બાળકોને નાસ્તામાં આપી શકાય એવો મેઝીક મસાલા સાથે તૈયાર થતો ટેસ્ટી અને ક્રિસ્પી મમરાનોચેવડોબનાવાનીરીત

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ส.ค. 2024
  • ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "બહારના મળતા પેકેટના ચેવડાને પણ ભૂલી જાશો એવો મમરાનો ચેવડો ઘરે જ બનાવાની પરફેક્ટ રેસિપી" એકદમ ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને ક્રિસ્પી તેમજ ચટપટો મસાલેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ખાધો હોઈ આવો મમરાનો ચેવડો.એકવાર બનાવીને ખાશો તો ઘરમાં બાળકોથી લઈને વડીલો સુધી સૌઉં કોઈને ખૂબ જ પસંદ આવશે.એકવાર ઘરે અચૂક ટ્રાય કરજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
    Ingredients :
    For Masala
    2 TeaSpoon Red Chilli Powder
    2 TeaSpoon DhanaJeera Powder
    1/2 TeaSpoon Hing
    1/2 teaspoon Turmeric Powder
    1/2 TeaSpoon Amchoor
    1/2 TeaSpoon Sanchal
    1/2 TeaSpoon Kichan King Masala
    2 Tbsp Powdered Sugar
    1/2 TeaSpoon Salt
    For Vaghar
    2 Tbsp Oil
    1 TeaSpoon Rai
    8-10 Cashew
    2 Tbsp Peanut
    10-12 Kismis
    1 Tbsp Til
    2 Green Chilli
    8-10 Curry Patta
    અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
    Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

ความคิดเห็น • 176