સવારે નાસ્તામાં ખવાઈ એવી હેલ્ધી અને સોફ્ટ બિસ્કીટ ભાખરી બનાવવાની સરળ રેસિપી - Biscuite Bhakhri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ส.ค. 2024
  • ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "સવારે નાસ્તમાં કે પછી સાંજે જમવામાં બનાવી શકાય એવી બિસ્કીટ ભાખરી બનાવવાની પરફેક્ટ રેસિપી" એકદમ ગરમાગરમ હેલ્ધી ટેસ્ટી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક તેમજ રૂ જેવી પોચી મસાલેદાર બનશે.લાઈફમાં ક્યારેય નહિ ચાખી હોઈ આવી ભાખરી.એકવાર બનાવીને ટેસ્ટ કરશો તો સ્વાદ એટલો લાજવાબ આવશે કે જીભે જ વળગી જશે.એક વખત ઘરે અચૂક ટ્રાય કરજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
    Ingredients :
    1/2 Cup Wheat Flour
    1/2 Cup Gahu No Jado Lot
    3 Tbsp Oil
    1 TeaSpoon Salt
    1/4 Cup Water
    અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
    Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

ความคิดเห็น • 87