ફક્ત 2 મિનિટમાં ઈન્સ્ટન્ટ પીઝા સોર્સ તૈયાર કરીને ઘરે જ બનાવો અમદાવાદી સ્ટાઇલ ભાખરી પીઝા-BhakhriPizza

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.ย. 2024
  • સવારે નાસ્તામાં ખવાઈ એવી હેલ્ધી અને સોફ્ટ બિસ્કીટ ભાખરી બનાવવાની સરળ રેસિપી :
    • સવારે નાસ્તામાં ખવાઈ એ...
    ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "ફક્ત 2 મિનિટમાં ઝટપટ પીઝા સોર્સ રેડી કરીને અમદાવાદી સ્ટાઇલ ભાખરી પીઝા બનાવવાની પરફેક્ટ રેસિપી" એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ક્રિસ્પી તેમજ મસાલેદાર બનશે.બાળકોને નાસ્તામાં બનાવીને આપશો તો રાજી રાજી થઈને હોશે હોશે ખાવા લાગશે.એકવાર ઘરે અચૂક ટ્રાય કરજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
    Ingredients :
    3 Bhakhri
    Instant Pizza Sauce
    2 Tbsp Tomato Sauce
    1 TeaSpoon Chaat Masala
    1 TeaSpoon Oregano
    1/2 TeaSpoon Chilli Flex
    1 Tbsp Red Chilli Powder
    1/4 TeaSpoon Salt
    For topping
    2 Tbsp Capsicum
    2 Tbsp Tomato
    Olives
    Cheese
    અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
    Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

ความคิดเห็น • 116