ઉનાળું સ્પેશિયલ ફક્ત 5 જ મિનિટમાં તૈયાર થઈ જાય એવો કાચીકેરીનો ઈન્સ્ટન્ટછુંદો બનાવાની પરફેક્ટરેસિપી

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ส.ค. 2024
  • ફૂડ મંત્ર યુટ્યુબ વિડીયો ચેનલમાં આજે કુકીંગ એક્સપર્ટ સુરભી વસા સૌને શીખવશે "ફક્ત 5 જ મિનિટમાં ઝટપટ બની જાય એવો કાચી કેરીનો ઈન્સ્ટન્ટ છુંદો બનાવવાની એકદમ સરળ રેસિપી" એકદમ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ચાસણીથી ભરપૂર મીઠો મધુર બનશે.આને તમે બનાવીને 12 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો.રોટલી,થેપલા,ભાખરી કે પરોઠા સાથે પણ ખાઈ શકો છો.ઘરમાં છોકરાવથી લઈને વડીલો સુધી સૌઉં કોઈને ખૂબ જ પસંદ આવશે.એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો.કોમેન્ટમાં જણાવજો.તમને રેસિપી કેવી લાગી???
    Ingredients :
    500gram Rajapuri Keri
    650gram Sugar
    1 Tbsp Salt
    1/2 TeaSpoon Turmeric Powder
    2 Tbsp Red Chilli Powder
    A Pinch Of Hing
    1 TeaSpoon Jeera
    અમારી વિડીયો ચેનલ પર તમે જોઈ શકો છો વિવિધ પ્રકારની રેસિપી, રસોડાની માહિતી, ફૂડ આઈટમ, વાનગી બનાવવાની રીત, વૈવિધ્યપૂર્ણ ખાવાની ડીશ, વેજિટેરિયન રેસ્ટોરન્ટ જેવી જ ચટાકેદાર તેમજ સ્વાદિષ્ટ સબ્જી, મીઠાઈ, ફરસાણ, નાસ્તો, સ્ટાર્ટર, સૂપ, પરાઠા, નાન, રોટી, છાશ, તંદુરી, સ્વીટ, સલાડ, સેન્ડવીચ, વગેરે સાથે લંચ તેમજ ડિનર માટેના વિવિધ ઉપાયો.
    Amaari Video Channel par tame joi shako chho vividh prakar ni perfect recipe, best recipe, home made kitchen ni best mahiti, information, tips, guidance, food item, vangi banavani rit, cuisines, tasty dish, new variety eating options, vegetarian restaurant style and hotel type chatakedar and yummy swadisht sabji, shak, mithai, farsan, nasto, starter, soup, paratha, naan, dahi, masala, spicy, roti, chhash, tanduri, sweet, salad, sandwich, noodles, lunch, dinner, farali, south indian, punjabi, dosa, uttapam, chinese, rajasthani, marathi, bangali, north indian, etc. in a crispy and fine manner best for family, home, children and other members. This includes a variety of recipes best for an exquisite lunch and dinner pampered with fusion touch which makes the dish best of both the worlds where East meets West in its truest sense.

ความคิดเห็น • 256

  • @veenadholakia7888
    @veenadholakia7888 4 หลายเดือนก่อน +5

    સુરભી બેન
    તમે રસોઈ શો માં જૈન વાનગી બતાવો છો તેને માટે ખૂબ ખૂબ આભાર અમે જૈન છીએ માટે અમને ખૂબ જ ઉપયોગી થાય છે તમારી સ્માઈલ પણ ખૂબ જ ગમે છે
    જય જિનેન્દ્ર

    • @FoodMantrabySurbhiVasa
      @FoodMantrabySurbhiVasa  4 หลายเดือนก่อน

      Thank you 😊
      Jai jinedra 🙏

    • @tinarathod6239
      @tinarathod6239 3 หลายเดือนก่อน

      Rit sari che. Pan Tamaro avaj bahu dhimo che.

    • @tinarathod6239
      @tinarathod6239 3 หลายเดือนก่อน

      Rasoi sho ma aavo cho Tema avaj saro che.

  • @hanshavasava5961
    @hanshavasava5961 2 หลายเดือนก่อน +1

    Very nice

  • @MaiyuripatelPatelmaiyuri-xu8fp
    @MaiyuripatelPatelmaiyuri-xu8fp 4 หลายเดือนก่อน +4

    Khub saras

  • @kamdarmanoramma1650
    @kamdarmanoramma1650 4 หลายเดือนก่อน +2

    VERY NICE VIDEO O F KERI CHHUNDO EASY RECIPE THANKS ❤

  • @ujawalanigam9680
    @ujawalanigam9680 2 ปีที่แล้ว +2

    Aap no khoob khoob Dhanyawad

  • @ashamehta5986
    @ashamehta5986 2 ปีที่แล้ว +1

    you explain in detail,thanks

  • @pritishrimali6614
    @pritishrimali6614 2 ปีที่แล้ว +1

    Khubj saras

  • @radhesayammandal4119
    @radhesayammandal4119 2 ปีที่แล้ว +1

    Jay ho

  • @komalshah3052
    @komalshah3052 2 ปีที่แล้ว +2

    Wow so pretty nice recipe 👌

  • @bhailabhait1068
    @bhailabhait1068 ปีที่แล้ว +1

    ❤️❤️❤️🙏 ઘુમાઅમદાવાદ ઘુમાબોપલ ❤️❤️❤️🙏

  • @chetnaraval9308
    @chetnaraval9308 ปีที่แล้ว +4

    સુરભિ બેટા જય જિનેન્દ્ર તમારી બધી પધ્ધતિ બહુ સરસ છે હુ રસોઇયો જોવુ છુ બેટા તમારી હસવા ની અને બોલવા ની સ્ટાઇલ મને બહુ ગમે છે હુ પણ વડોદરા માજ રહુ છુ 👌👌👌👍👍👍❤

    • @SangitaBhimani-qk1vw
      @SangitaBhimani-qk1vw 4 หลายเดือนก่อน

      ચાસણી બતાવી હોય એ તારો હાથ દેખાતો નથી તો હંમેશા હાથ નીચો રાખવાની પ્રેક્ટિસ કર

  • @madhumorjaria1531
    @madhumorjaria1531 4 หลายเดือนก่อน

    ખૂબ સરસ રીતે સમજાવ્યું,આભાર

  • @shefalipatel3521
    @shefalipatel3521 ปีที่แล้ว

    ખૂબજ સુંદર

  • @manjuchawda1918
    @manjuchawda1918 ปีที่แล้ว

    Tamaru chhunda noo athanu saras and jatpat thai jay evi rit batavi thank u .tamo je receipee batavochho te bahuj satal thi nani nani tips sathe kahochho..

  • @naynatanna1349
    @naynatanna1349 2 ปีที่แล้ว +2

    Kubaj saras masat banavo Che 👌👌🙏

  • @geetakathakirtan
    @geetakathakirtan 2 ปีที่แล้ว +2

    Very nice recipe 😋😀😋

  • @pambhatt1362
    @pambhatt1362 4 หลายเดือนก่อน

    Bahu saras

  • @jitendrashah3122
    @jitendrashah3122 ปีที่แล้ว

    I use cinnamon, cardamom,& clove in chhundo.very yummy ready thaye chhe

  • @parthivsolanki2531
    @parthivsolanki2531 2 ปีที่แล้ว +2

    Nice

  • @anitapatel7407
    @anitapatel7407 2 ปีที่แล้ว +1

    સુરભી જી તમે ખરેખર ખુબજ સરસ રીતે કેરી નો છુંદો બનાવતા શીખવાડી દીધું છે મારા ઘરે પણ છુંદો હવે આવી રીતે જ બનાવીશું થેંક્યું

    • @FoodMantrabySurbhiVasa
      @FoodMantrabySurbhiVasa  2 ปีที่แล้ว

      Thanks A Lot Anita Patel Keep Watching.

    • @jyotithakkar2866
      @jyotithakkar2866 4 หลายเดือนก่อน +1

      Chunda maye na badhaj confugen dur Thai Gaya Thanks mem....❤😂

  • @kalpanashah3100
    @kalpanashah3100 4 หลายเดือนก่อน

    Khub j sari rite samjavo chho.koi ne pan avdu Jay.khub saras

  • @dinamehta1809
    @dinamehta1809 2 ปีที่แล้ว +2

    Surbhiben, તમે સરસ explain કરો છો, પરંતુ તમે ચાસણીને આંગળી પર લઈને જે તાર બતાવ્યા છે તે જરા પણ દેખાતા નથી, તો pl.વિડિયો બનાવતી વખતે ધ્યાન રાખશો કેમ કે ચાસણી બહુ મહત્વની હોય છે

  • @ushaben7209
    @ushaben7209 4 หลายเดือนก่อน

    Khubsurat

  • @mimaxiraval2518
    @mimaxiraval2518 4 หลายเดือนก่อน +1

    Surbhiben tamaro rasoi show ni badhij rasoi khubaj saras rite samjavo chho. Ane batavo chho. Tamari smile khubaj saras chhe. Vangi banavti vakhat ni kalji ni samaj saras aapo chho ame tamne follow kariye chhie ane vangi pan saras bane chhe. God bless you beta.❤

  • @yaminijhala1710
    @yaminijhala1710 2 ปีที่แล้ว

    Khub saras👍

  • @priyankasawant1300
    @priyankasawant1300 ปีที่แล้ว

    Thanks for Chunda recipe!❤

  • @bhavnabenpanchal8502
    @bhavnabenpanchal8502 4 หลายเดือนก่อน +1

    Very njce

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 2 ปีที่แล้ว +1

    Wah wah

  • @charuved3425
    @charuved3425 ปีที่แล้ว

    Superb explanation n nice recepie

  • @nasirkhanpathan1143
    @nasirkhanpathan1143 2 ปีที่แล้ว

    Wow superb👏👏👏👏👏👏👏👏👏❤❤❤❤❤❤❤🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @binduvyas1499
    @binduvyas1499 4 หลายเดือนก่อน

    Good😢 racipi thank you

  • @kiranthaker1570
    @kiranthaker1570 2 ปีที่แล้ว +10

    Hello di 🙏Maru Ek confusion che ke aamchur powder Kai keri Mathi bnavo please Surabhi Ben replay Karjo keri no chundo kubaj saras banvyo thank you for sharing 👌👌👍👍🌹❤🌹

  • @shantipancholi1144
    @shantipancholi1144 4 หลายเดือนก่อน

    સુરભી તમારી બધી જ કિચન ટિપ્સ સરસ હોય છે ઉપયોગી પણ તમે અથાણા સરસ શીખવાડો છો છુંદો વઘારીયા જે હું બધો ફોલો કરું છું

  • @amicmehtamehta8114
    @amicmehtamehta8114 2 ปีที่แล้ว

    Wow yummy n my favorite receipe 👌❤

  • @khushi6-a46
    @khushi6-a46 ปีที่แล้ว +1

    😊

  • @radhesayammandal4119
    @radhesayammandal4119 2 ปีที่แล้ว

    Jay sawaminara

  • @neepapatel6571
    @neepapatel6571 4 หลายเดือนก่อน

    👌🏻👌🏻👌🏻

  • @pushpabenparlekar1395
    @pushpabenparlekar1395 ปีที่แล้ว

    👍👍👍

  • @kapilaparmar3418
    @kapilaparmar3418 4 หลายเดือนก่อน +1

    Hu aa ritth banavu che 👌

  • @user-be5xr9zc6p
    @user-be5xr9zc6p 2 ปีที่แล้ว +1

    I’ve been watching this “ forever “.. is it really just 5 minutes?

  • @hemlatagada6293
    @hemlatagada6293 2 ปีที่แล้ว

    Mast chhundo👌

  • @pritimehta29
    @pritimehta29 2 ปีที่แล้ว

    👌👌👌

  • @pushpakapadiya9259
    @pushpakapadiya9259 ปีที่แล้ว

    Nice 👌👌

  • @savitapatel4092
    @savitapatel4092 ปีที่แล้ว

    😊😊

  • @rajendrasinhrathod9040
    @rajendrasinhrathod9040 2 ปีที่แล้ว

    Very nice Trip

  • @vaishalibhatt7304
    @vaishalibhatt7304 ปีที่แล้ว

    Gud vapry

  • @ashajoshi2141
    @ashajoshi2141 2 ปีที่แล้ว

    Super thank you so much ben

  • @dipakpandya2483
    @dipakpandya2483 ปีที่แล้ว

    બેન , ખરેખર ખુબજ સરસ રેસીપી છે. અમો તમારી દરેક રેસિપી રસ પૂર્વક જોઈએ છીએ , અને તેમાંથી અમને ઘણું શીખવાનું મળે છે. બેન , તમને ખાસ વિનંતી છે કે તમે અમોને માત્ર કોથમીરનું શાક કેમ બનાવવું તેની રેસીપી જણાવો , અમો આપના અગાઉથી આભારી છીએ.હું આપનો સબસ્ક્રાઇબર છું. 🙏

  • @pavanthakor3835
    @pavanthakor3835 ปีที่แล้ว

    👌👌👌😋

  • @sandhyaraval26
    @sandhyaraval26 2 ปีที่แล้ว

    thank you mam,, છુંદ્દા ni navi reet shikhvadva mate ,,thank you so much

  • @zarinkadesikhana2181
    @zarinkadesikhana2181 ปีที่แล้ว

    Nice chef ji,pan gud ma banavo hoy to aaj rite Ek tar Ni Chasni rakhvani .....

  • @rekhamakwana7035
    @rekhamakwana7035 ปีที่แล้ว +1

    Rekha

    • @VkGosai-lp8rw
      @VkGosai-lp8rw 5 หลายเดือนก่อน

      બહુજસરસ

    • @VkGosai-lp8rw
      @VkGosai-lp8rw 5 หลายเดือนก่อน

      વિમ

  • @InnocentBoat-bw7jd
    @InnocentBoat-bw7jd 3 หลายเดือนก่อน

    Ben badhu saras che, pan Tamara hath par camero Rakho je thi chasni dekhay. Thank you

  • @prafuljani5631
    @prafuljani5631 2 ปีที่แล้ว +1

    Vah sarasben

  • @rekhamakwana7035
    @rekhamakwana7035 ปีที่แล้ว

    Hi, Surbhi mem

  • @rinashah6198
    @rinashah6198 2 ปีที่แล้ว

    Surbhiben microwave ma banavi sakay

  • @sangitadhandhukiya735
    @sangitadhandhukiya735 2 ปีที่แล้ว +5

    Video ma chasnino tar dekhato nathi

    • @dineshchandradahisariya7822
      @dineshchandradahisariya7822 4 หลายเดือนก่อน

      ચાસણી ના તાર દેખાતા નથી . બતાવવા માટે અંગ સરખો ગોઠવવાની જરૂર છે. આ બાબત ની ખાસ નોંધ લેશો જી

  • @sushmavyas3000
    @sushmavyas3000 3 หลายเดือนก่อน +1

    ચાસણી દેખાતી નથી

  • @shubhadaghanekar9206
    @shubhadaghanekar9206 ปีที่แล้ว

    Within five minutes😮

  • @diptimehta3658
    @diptimehta3658 3 หลายเดือนก่อน

    Surbhi Ben may tadka no chu ndo kariyo che 3 divas thya che pan many raso ocho lagy che to please koi rasto btavo k su Karu k chunda ma raso vathary thai please

  • @hansaruparelia2557
    @hansaruparelia2557 2 ปีที่แล้ว +34

    ચાસણી બતાવો છો તે બરાબર દેખાતું નથી.

  • @dipapatel3129
    @dipapatel3129 2 ปีที่แล้ว +1

    Vagar Kari ne chhundo banavay ????

  • @dipapatel3129
    @dipapatel3129 2 ปีที่แล้ว

    Wow nice mam vagar Kari sakay ???

  • @kokilaparikh3601
    @kokilaparikh3601 3 หลายเดือนก่อน

    Ben, tamaro chhundo vdo, tame j jovo, kem ke 1 TAR BATAVO CHHO PAN DEKHATO J NATHI, ........PLZ MAFFI AAPSHOJI

  • @krishnashah9113
    @krishnashah9113 3 หลายเดือนก่อน

    Title માં ૫ મિનિટ બતાવી છે. પણ તમારો વિડિયો ૧૯.૧૪ mts નો છે.

  • @rekhamakwana7035
    @rekhamakwana7035 ปีที่แล้ว

    Nailon khaman tamari methad thi banavya bahuj saras Banya test pan Saro avto hato pan jali PDI me gaychap besan thi banavya hata canana lot ane besan ma su farak hoy che

  • @pragnatanna7999
    @pragnatanna7999 2 ปีที่แล้ว

    Athana ni bafeli keri chavad thay to su karvu sugar vali keri nu athanu hoy to?????

  • @poojadaftari4744
    @poojadaftari4744 ปีที่แล้ว

    vanraj keri use kray ?

  • @kalpanashah3100
    @kalpanashah3100 4 หลายเดือนก่อน

    Chashni batavo tyare camero niche rakho

  • @nishah100
    @nishah100 2 ปีที่แล้ว +5

    They should learn that when you cook kairi the taste difffers but you can put it in very slow pre heated oven for four days it turns out eaxchatly like sun dry chundo

    • @nishah100
      @nishah100 2 ปีที่แล้ว +1

      It comes with experience you pre heat oven and put the vessel switched off the oven and afterwards mix do it twice a day for four to five days

    • @FoodMantrabySurbhiVasa
      @FoodMantrabySurbhiVasa  2 ปีที่แล้ว

      Thanks For The Tips! Nisha Shah Stay Connected.

    • @dimplemevada
      @dimplemevada 2 ปีที่แล้ว +1

      What temperature should we preheat oven?

    • @nishah100
      @nishah100 2 ปีที่แล้ว +1

      @@dimplemevada you can pre heat oven at 150 dgree for 5 minutes switch off the oven and then put chundo for few hours keep stirring it occasionally repeat this process 3 to 4 days twice a day

    • @manjulabenvaghela4800
      @manjulabenvaghela4800 ปีที่แล้ว

      😮 iu up up up

  • @vaishalipandya9165
    @vaishalipandya9165 2 ปีที่แล้ว

    Hii Surbhi ben mane tamari resipi bav j game che mare iscrim banavta shikvu che to please

  • @poonambenjoshi9352
    @poonambenjoshi9352 3 หลายเดือนก่อน

    Bhuj
    Nu. Mithu athanu gunda keri btavo

    • @FoodMantrabySurbhiVasa
      @FoodMantrabySurbhiVasa  3 หลายเดือนก่อน

      th-cam.com/video/1BEYVhdJuSg/w-d-xo.htmlsi=MvetaiA1rnHCm2LL
      Click on this link for recipe 👆

  • @jagrutipatel1097
    @jagrutipatel1097 ปีที่แล้ว +1

    Dear mari chhin ma suger melte nathi thati to su karu?

  • @nitashah9305
    @nitashah9305 3 หลายเดือนก่อน

    Chasni thay te barabar dekhatu nathi clear video post karo.

  • @Dimz4976
    @Dimz4976 4 หลายเดือนก่อน

    થોડું ઓછું બોલો તો રેસિપી વધુ ઇન્ટરેસ્ટિંગ લાગે... બવ વધુ બોલો છો, પોઇન્ટ ટુ પોઇન્ટ બોલો

  • @ameekothari399
    @ameekothari399 2 หลายเดือนก่อน

    Jain loko sun na tadka ma banave ,gas per na chale

  • @user-vr3xf7pl4w
    @user-vr3xf7pl4w ปีที่แล้ว

    Regular sugar na badle khadi sakar use karay?

  • @user-gl3zk4ze9y
    @user-gl3zk4ze9y 3 หลายเดือนก่อน

    Chasni dekhati nathi

  • @ChandrikaPatel-pz6ne
    @ChandrikaPatel-pz6ne 4 หลายเดือนก่อน +1

    Namak nakhavanu che

  • @shilpapandharpure6823
    @shilpapandharpure6823 ปีที่แล้ว

    Can we store chundo outside also

  • @pritimehta6483
    @pritimehta6483 2 ปีที่แล้ว

    જય જીનેન્દ્ર surabhiben
    જૈન બેડેકર ની રેસીપી share કરજો

  • @jitendradharmpal2530
    @jitendradharmpal2530 3 หลายเดือนก่อน

    Garam. Kya .suthi. .karav .nu ? .kah u .nathi. Tame.

  • @dinamakwana8450
    @dinamakwana8450 ปีที่แล้ว

    Bau bolo cho😮

  • @hetalmistry4341
    @hetalmistry4341 ปีที่แล้ว

    Ben, chasni Kae batavo cho,ne Camaro Kae che,kasuj chasni nu dekhatu nathi,tame revand Karine jovo

  • @charvyoza9871
    @charvyoza9871 2 ปีที่แล้ว +1

    Kach ni barni na badle plastic kem na chale?

  • @roopalishah3601
    @roopalishah3601 2 ปีที่แล้ว +1

    Caption ma 5 min lakhyu ...tame 10 min bolya....ane video 20 min no chhe....kai vyajbi karo ben

    • @jignashah2729
      @jignashah2729 2 ปีที่แล้ว

      Hmm paisa kamava nikalya che badha 5 minute ma thai j nahi

    • @ushachudasama9332
      @ushachudasama9332 2 ปีที่แล้ว

      Bedekar instant athana no masalo no video bnavo

    • @mrspatel162
      @mrspatel162 2 ปีที่แล้ว

      Sachi vaat che hu aa rite banavu chu chundo 5 minute nahi puri 25-30 minute lage che Surbhiben

  • @padmajoshi3148
    @padmajoshi3148 5 หลายเดือนก่อน

    Very nice che

  • @sarlavasant5762
    @sarlavasant5762 5 หลายเดือนก่อน

    To its take minimum 40minutes not 5minutes😢

  • @mangubengondaliya2179
    @mangubengondaliya2179 4 หลายเดือนก่อน

    બૉલૉઓછુ

  • @shuchimehta5369
    @shuchimehta5369 2 หลายเดือนก่อน

    CHASNI KADAK THEI JAY TO SU KARVU GES PAR INSTANT KRYO

    • @FoodMantrabySurbhiVasa
      @FoodMantrabySurbhiVasa  2 หลายเดือนก่อน

      Keri add na kari hoy to thodu garam pane add kari fari cook kari sakay

    • @shuchimehta5369
      @shuchimehta5369 2 หลายเดือนก่อน

      Ok

  • @paruldesai7408
    @paruldesai7408 2 ปีที่แล้ว +1

    Hello
    Amne to 1 tat ni chasni video ma dekhati j nathi

  • @kirtidabapodra2416
    @kirtidabapodra2416 4 หลายเดือนก่อน +1

    Chasani batavo cho a camera ni bar tamaro hath che atle proper nathi dekhatu

  • @kalpanashah371
    @kalpanashah371 4 หลายเดือนก่อน

    Jeer can not be crushed like this

  • @gayatrichandan578
    @gayatrichandan578 2 ปีที่แล้ว +3

    taar thio ketla taar no e vidio dekhatoj nathi,jara cemero barobar rakho ne

    • @anubenkanani70
      @anubenkanani70 4 หลายเดือนก่อน

      Video khubaj lambaee chhe

  • @varshajogi1447
    @varshajogi1447 2 ปีที่แล้ว

    Murbbo banna yo pn chashni ochi lale che , to bhji chashni kevi rite karvi

  • @neetaharsora385
    @neetaharsora385 4 หลายเดือนก่อน

    Surbhiben tame gas ni flame slow ke medium rakhi che? Chasni ni ek tar thato vedio ma show nathi thato.

  • @kalpanashah371
    @kalpanashah371 4 หลายเดือนก่อน

    Yo😊u can not see

  • @udayasher3520
    @udayasher3520 4 หลายเดือนก่อน +1

    Awaz Bahu dhimu che

  • @naliniparekh1112
    @naliniparekh1112 4 หลายเดือนก่อน

    Chadni to dekhati j nathi.jara agal lavine batavo

  • @daxatrivedi
    @daxatrivedi ปีที่แล้ว

    Tame 5minit Kem lakho cho. A to routine recipe j che ben tadka ma mukvu j pade .5 minute lakhi ne parane jovdavo cho