Kanjibhai Bhalala : Banking થી Health, Wealth & Happiness સુધી..

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • આજના podcast માં આપણી વચ્ચે ઉપસ્થિત હતા કાનજીભાઈ ભાલાળા , kanjibhai bhalala varachha bank ના સંસ્થાપક અને Director તરીકે સમાજના એક પ્રભાવિત અને યુવાનો ઉપર એક અલગ છાપ છોડનાર આદરણીય વ્યક્તિ છે, saurashtra patel seva samaj surat ના માધ્યમથી સુરતમાં સમૂહ લગ્નની શરૂઆત કરનાર કાનજીભાઈ ભાલાળાએ વરાછા કો-ઓપરેટીવ બેંકના director તરીકે આજે સાડા પાંચ લાખથી પણ વધારે ખાતાધારકોને સેવા આપીશું saurshatra patel seva samaj surat દ્વારા એક અતિ આધુનિક Hostel ઉપર નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેનાથી સમાજના વિદ્યાર્થીઓ સુરતમાં આવી સારામાં સારું શિક્ષણ મેળવી શકશે અને શિક્ષણ સાથે એ તમામ બાબતોનો પણ અહીં ધ્યાન આપવામાં આવશે કે જે યુવાનોને જીવનમાં પ્રગતિશીલ બનાવવા માટે ઉપયોગી થશે, kanjibhai bhalala સાથે conversation કરતા એવી ઘણી બધી બાબતો પણ ઉલ્લેખ કરવામાં આવી છે કે જે હજી સુધી ઘણા લોકોને ખબર નથી તો એકવાર podcast અવશ્ય જુઓ...
    Follow us on:
    Facbook :- Lyo sambhlo Vaat
    Instagram - lyosambhlovaat.official ...........................................................................................................
    Guest: Kanjibhai bhalala
    Editor: Orange productions
    Cinematography: shaunak
    Set Coordination: Divyesh Bambhroliya, Hill Gangani
    Marketing Team: Kurukshetra Digital Solutions
    .............................................................................................................
    Thank you for tuning in to this video! Don't forget to subscribe to our channel for future podcast updates..
    #Kanjibhalala #Podcast #Motivation #Reallifestory #saurashtrapatelsevasamaj #Varachhabank #lyosambhlovaat

ความคิดเห็น • 27

  • @manishmangukiya8066
    @manishmangukiya8066 หลายเดือนก่อน

    નાની ઉમરમાં દર્શિત કોરાટ ઘણો પરિપકવ થઈ ગયો છે....બેસ્ટ ઓફ લક...ખુબ આગળ વધજે....

  • @RekhaPatel-b1p
    @RekhaPatel-b1p หลายเดือนก่อน

    ખુબ સરસ

  • @DivyeshBambhroliya
    @DivyeshBambhroliya หลายเดือนก่อน

    Bov j mstt

  • @bharatrakholiya7157
    @bharatrakholiya7157 24 วันที่ผ่านมา

    Very good information

  • @user-ox2vh3et7l
    @user-ox2vh3et7l 15 วันที่ผ่านมา

    Keep shining Darshit korat 🙌🏻

  • @maitriceramic8118
    @maitriceramic8118 หลายเดือนก่อน +1

    ક્યારે બોલવું અને ક્યારે અટકવું તે શીખવું હોયતો કાનજીભાઈ ભાલાળા ના વિચાર સાંભળો 👌

  • @Mrugen_patel
    @Mrugen_patel 23 วันที่ผ่านมา

    It was very insightful and inspiring. Please bring more entrepreneurs on the channel, because entrepreneurship is one of the best things in society.

  • @rajkorat5525
    @rajkorat5525 หลายเดือนก่อน +1

    Keep learning keep learning And next keep Growing is best

  • @user-ox2vh3et7l
    @user-ox2vh3et7l 15 วันที่ผ่านมา

    Jordar🔥🔥

  • @gautamprajapati53
    @gautamprajapati53 หลายเดือนก่อน

    ❤ wahh

  • @mrvavaliya6464
    @mrvavaliya6464 หลายเดือนก่อน

    🔥🔥🔥🔥🔥🔥

  • @DivyeshBambhroliya
    @DivyeshBambhroliya หลายเดือนก่อน

    Mst podcast che

  • @MHarkhani21
    @MHarkhani21 หลายเดือนก่อน

    Jordar podcast 🔥🔥

  • @varmachandrabhan6069
    @varmachandrabhan6069 หลายเดือนก่อน

    જય સરદાર જય પાટીદાર પટેલ સમાજ નો ગૌરવ કાનજી ભાલાળા સાહેબ❤

  • @user-ox2vh3et7l
    @user-ox2vh3et7l 15 วันที่ผ่านมา

    Proud of you 👏🏻

  • @shaunakthumber6828
    @shaunakthumber6828 หลายเดือนก่อน

    🎉

  • @amitpatel5956
    @amitpatel5956 หลายเดือนก่อน +1

    વરાછા નું ગૌરવ એટલે કાનજી ભાઈ ભાલાળા ❤

  • @Kevinchangani
    @Kevinchangani หลายเดือนก่อน +1

    ખુબ સરસ દર્શીતભાઈ ❤
    ખુબ જ ઉપયોગી સવાલો પુછ્યા .

  • @bhautikvirani7502
    @bhautikvirani7502 หลายเดือนก่อน

    Editing 🔥🔥🔥🔥

  • @mitulpadsala
    @mitulpadsala หลายเดือนก่อน

    Carry on buddy

  • @amitchothani461
    @amitchothani461 หลายเดือนก่อน

    ખૂબ સરસ દર્શિત કોરાટ ❤
    જોરદાર વ્યક્તિત્વ સાથે જોરદાર પોડકાસ્ટ ❤

  • @naitikkorat
    @naitikkorat หลายเดือนก่อน

    Nice...

  • @Krishabalar-gg1lk
    @Krishabalar-gg1lk หลายเดือนก่อน

    🙌🏻🙌🏻

  • @smitthummar3998
    @smitthummar3998 หลายเดือนก่อน

    🔥🔥

  • @gopinathjiswami1181
    @gopinathjiswami1181 หลายเดือนก่อน

    Good job dear.🎉 maharj ne prathna karye khub aagad vadho ne best platform sudhi ni yatra safal thay aevi prathna

  • @user-ox2vh3et7l
    @user-ox2vh3et7l 15 วันที่ผ่านมา

    🫡🫡

  • @Krishabalar-gg1lk
    @Krishabalar-gg1lk หลายเดือนก่อน

    🔥🔥🔥