Jay Vasavda In United Nations Ramkatha | 30/07/2024 | Morari Bapu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ต.ค. 2024

ความคิดเห็น • 71

  • @rajveer1826
    @rajveer1826 2 หลายเดือนก่อน +2

    Bhooot प्यार करते है तुमको सनम.. सद्गुरु..बाप

  • @rajveer1826
    @rajveer1826 2 หลายเดือนก่อน +3

    મારા રુદિયામાં દિવસ ને રાત..જીવણ ભલેને જાગીયા મેં તો શુદ્ધ રે હ્ર્દય થી તમને સેવીયા jsr બાપુ💙👣🌳🌧🙏😭
    (સ્વર ગાર્ગીબેન વોરા)

  • @Jgchauhan-qb8ue
    @Jgchauhan-qb8ue 2 หลายเดือนก่อน

    બાપના ગુણગાન ગાવામાં સંતાનો ખૂબ ગૌરવ અનુભવે એ કોઈ પરમની જ કરુણા હશે !જયભાઈ જય સીયારામ 🙏 🙏

  • @VijaySingh-ul4qp
    @VijaySingh-ul4qp 2 หลายเดือนก่อน +2

    ।।गुरूदेव तुम्हारी जय जय हो।।जय सियाराम।।जय चित्रकूट धाम।।जय सनातन धर्म।।माराबाप।।हमारो प्रनाम।।

  • @ritabhatt1983
    @ritabhatt1983 2 หลายเดือนก่อน

    જયભાઈ બહુ સરસ ખૂબ ગમ્યું ❤

  • @hareshgjethva8555
    @hareshgjethva8555 2 หลายเดือนก่อน

    Jay ho Ramji ki.....Jay ho bappu ki.....Jay ho jaybhai ki

  • @utsavadrojar.4012
    @utsavadrojar.4012 2 หลายเดือนก่อน

    આજે તમે મોરારી બાપુ વિશે જે અદભુત અને સાવ સાચી વાતો કરી... જય ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર..

  • @nitakoriya7764
    @nitakoriya7764 2 หลายเดือนก่อน +1

    વાહ મીન સાર નદી ના અમૃત પાન કરાવિયું બાપુ ની છાયા માં ખૂબખૂબ મધુર વાણી તમે આપી જય ભાઈ ખૂબ ખૂબ અભિનંદન

  • @utsavadrojar.4012
    @utsavadrojar.4012 2 หลายเดือนก่อน

    જય ભાઈ આજે તમે બોલો છો એ તમારી જીભ નથી બોલતી... તમારુ રદય બોલે છે 🙏🙏🙏

  • @JR-ex7rb
    @JR-ex7rb 2 หลายเดือนก่อน +1

    વાહ!જયભાઈ 👌👌પ્રેમ રતન ધન પાયો 👌👌મજા આવી ગઈ 👌👌

  • @karunaben4565
    @karunaben4565 2 หลายเดือนก่อน +2

    જય હો બાપ 🙏 જય ભાઈ તમને લાખો વંદન 🙏તમને બીરદાવવા માટે અમારી પાસે શબ્દો ખુટે કેટલા નસીબદાર હશે એબધા જે રુબરુ મા પુજ્ય મારા બાપ ના સાનીધય મા એના❤ ખોળા મા બેસી ને તમને સાંભરે અમારા નસીબ મા તો નથી જય ભાઈ જે લોકો સતત બાપુ ની રામ કથાઓ મા રુબરુ રહેજે એ મને એમ લાગે છેકે જ્યારે પ્રભુ શ્રી રામ ને જ્યારે રાવણ સાથે યુધ્ધ થયુ ત્યારે જેવાનરસેના નુ રુપ ધરી જેને પ્રભુ ને મદદ કરી હતી એ બધા હસે કે એને બધી કથા નો લાભ મળે

  • @ankitgosai2894
    @ankitgosai2894 2 หลายเดือนก่อน

    બાપુનું સાનિધ્ય હોય અને જયભાઈ બોલતા હોય એટલે આંખનો ખૂણો ભીનો થયા વગર ના રહે . મહાદેવ ❤

  • @kulinboda7621
    @kulinboda7621 2 หลายเดือนก่อน +1

    Excellent
    Can’t wait to hear in person in Chicago

  • @rajveer1826
    @rajveer1826 2 หลายเดือนก่อน +1

    વ્હાલા બાપુ..😊💙🌳🌧🙏🌷

  • @jagdishjpatel7002
    @jagdishjpatel7002 2 หลายเดือนก่อน

    ખૂબ સરસ જયભાઈ. જય સિયારામ બાપુ ❤

  • @mahendrashah5997
    @mahendrashah5997 หลายเดือนก่อน

    Wah Jay vasavda saheb

  • @parbatbhaibhanderi160
    @parbatbhaibhanderi160 2 หลายเดือนก่อน

    જય હો બાપુ.જય હો સનાતન ધર્મ જય હો જય ભાઈ

  • @parekhjitendra9286
    @parekhjitendra9286 2 หลายเดือนก่อน

    અતિ સુંદર જય ભાઈ નવી દ્રષ્ટિ ❤❤

  • @rajveer1826
    @rajveer1826 2 หลายเดือนก่อน +1

    જય સિયારામ બાપુ..🙏🌧💙

  • @KusumPatel-k6g
    @KusumPatel-k6g 2 หลายเดือนก่อน

    Very nice Jaybhai ❤

  • @chetnagohel5189
    @chetnagohel5189 2 หลายเดือนก่อน +2

    Jay siyaram bapu koti koti pranaam🙏🙏

  • @trusharpatel3
    @trusharpatel3 2 หลายเดือนก่อน

  • @suryashankargor
    @suryashankargor 2 หลายเดือนก่อน

    જયભાઇ..સાધૂ...સાધૂ...સાધૂ....

  • @pradnyatrivedi3252
    @pradnyatrivedi3252 หลายเดือนก่อน

    Good program 🙏🙏🙏🙏

  • @ANILSHEKH868
    @ANILSHEKH868 2 หลายเดือนก่อน +1

    Vah jay bhai vah

  • @kasturipatel9469
    @kasturipatel9469 หลายเดือนก่อน

    Jay sir you are great.

  • @krunalrana8183
    @krunalrana8183 2 หลายเดือนก่อน +5

    ખૂબ ખૂબ સુંદર પ્રસ્તુતિ જય ભાઈ,આંખ ના ખૂણા ભીના કરી દીધા ,ખૂબ સરસ❤❤

    • @vanitakumar217
      @vanitakumar217 2 หลายเดือนก่อน

      Excellent speech 🙏❤️🙏

  • @bhalajirajput5461
    @bhalajirajput5461 2 หลายเดือนก่อน

    જય ભાઈ હું ખાસ કરીને બાપુ સાથે હોય એવા વિડિયો જોવું છું એમાં વધારે આનંદ આવે છે

  • @mahendrachitroda0802
    @mahendrachitroda0802 2 หลายเดือนก่อน

    Jai shree Ram 🙏 Ram 🙏 🚩💐

  • @dahyabhaibharwad9506
    @dahyabhaibharwad9506 หลายเดือนก่อน

    Jay Morareshvar

  • @mansukhbhaivaghasia6543
    @mansukhbhaivaghasia6543 2 หลายเดือนก่อน

    જયશ્રી કૃષ્ણ જય શ્રી રામ

  • @harsharaval5614
    @harsharaval5614 2 หลายเดือนก่อน

    वाह क्या खूब जय भाई ।

  • @kapasihusamuddin435
    @kapasihusamuddin435 2 หลายเดือนก่อน

    વાહ જયભાઈ ❤

  • @ayushmakani4621
    @ayushmakani4621 2 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤ Jay siyaram

  • @rathodbrothers5615
    @rathodbrothers5615 2 หลายเดือนก่อน

    જય સિયારામ

  • @NareshPatel-m9m
    @NareshPatel-m9m 2 หลายเดือนก่อน

    Salute Jay bhai.

  • @VasrambhaiMeniya-nw2qf
    @VasrambhaiMeniya-nw2qf 2 หลายเดือนก่อน

    જય ભાઈ તમને અને બાપુને પ્રણામ એને થી વધારે પ્રણામ તમારા ચાહકોને બેઠેલા તમામ મોંભીને પ્રણામ સાથે બે સલાહ ગમે તો રાખવાની નકર એમાં બે વેણ ઉમેરીને પાછી વ્યાજ સહિત અમે સ્વીકારવા હસતા મુખે તૈયાર બેઠા સી તો સાંભળો મારી વાત. કદાચ હું ના ભૂલતો હોય તો આપણી પહેલી કહેવત છે ને આપણા કવિ ઝવેરચંદ મેઘાણી કે મને ખ્યાલ નથી કાઈ. હું આવું છું. એવા સૂત્ર સાથે પધારો ને દરેક ગુજરાતના ગામડામાં સાચું સમજાવવા અને કંઈક કહેવા. મને લાગે છે તમારા જેવા સત્ય અને બાપુ જેવા મહાન વિભૂતિ વો ના આશીર્વાદ હર ઘર સુધી જાય એ મ નેલાગે છે ગાંધીજી કેમ દાંડી યાત્રા માટે પધાર્યા.હતા. લિખિતન હું તમારો શુભચિંતક. કે ચાહક બેમાંથી એકેય નથી. અમે આગળ પહેલાક હેયેલું છે. આટલું બોલો ને તો મારામાં કોન્ફિડન્સ આવી ગયું છે. બે વેણ નહીં હવે પાંચ વેણ વધીને જે કંઈ તમે કહો તે અમે સાંભળવા દિલ ખોલીને તૈયાર છે. તમતમારે આવવા દો. સરણમ ગચ્છામી 🙏

  • @KaushikkDVyas
    @KaushikkDVyas 2 หลายเดือนก่อน

    જય સીયારામ.

  • @jhaladharmishthaba1944
    @jhaladharmishthaba1944 2 หลายเดือนก่อน +1

    Jay siyaram bapu

  • @ratilalmoradiya9296
    @ratilalmoradiya9296 2 หลายเดือนก่อน +1

    Jay siyaram🙏

  • @natvarlalbharad3744
    @natvarlalbharad3744 2 หลายเดือนก่อน

    જય ભાઈ તમને મોરારી બાપુ ત્થા પ્રભુ ની કૃપા છે, નહીંતર આવું અદ્ભુત બોલી ન શકો, ધન્યવાદ, છે, ભાઈ,

  • @arjunthakor899
    @arjunthakor899 28 วันที่ผ่านมา

    Jay hind

  • @InduPathak-l1o
    @InduPathak-l1o 2 หลายเดือนก่อน

    અદભૂત જયભાઇ .ઘણું જીવો ભાઈ.👌🙏

  • @vipulpatel4788
    @vipulpatel4788 2 หลายเดือนก่อน

    ખુબ સરસ જય ભાઇ ❤આપ સૌ ભાગ્ય સળી છો કે બાપુ ના સંગ માં રહો છો 🙏🎉😊.... પણ અમે you toub ના માધ્યમથી સતત શ્રવણ કરીને ધન્યતા અનુભવી રહ્યા છે jsr ❤🎉🙏

  • @anubharatlimbani4208
    @anubharatlimbani4208 2 หลายเดือนก่อน

    Jay siyaram

  • @mayurkotadiya1406
    @mayurkotadiya1406 2 หลายเดือนก่อน

    Sitaram bapu

  • @kks8408
    @kks8408 2 หลายเดือนก่อน

    गीता श्रीकृष्ण परमात्मा ना स्व मुख थी श्रवण करी पछी छेलले अर्जुन उभो थयो बधधाज विचारों फेंकी दीधा अने कहयु करिष्ये वचनं तव

  • @meenaraval6419
    @meenaraval6419 2 หลายเดือนก่อน

    Vah jy bhai ASR Thai gai❤❤

  • @RamRam-ze8it
    @RamRam-ze8it 2 หลายเดือนก่อน

    Ram

  • @bhavnagajjar2901
    @bhavnagajjar2901 2 หลายเดือนก่อน

    Sachu bapu ni hajari j atlu saru bolavi sake Jay bhai

  • @karunaben4565
    @karunaben4565 2 หลายเดือนก่อน

    જય ભાઈ હુ પણ મારા બાપ ને અંતરમન થી પ્રાર્થના કરુ કે બાપુ તમારી કૃપા અમારી ઊપર પણ કરો રુબરુ કથા મા જાવા નો મોકો મલે

  • @mahendrachitroda0802
    @mahendrachitroda0802 2 หลายเดือนก่อน

    Jay Bhai SARS 🤝💐👍

  • @bhavnagajjar2901
    @bhavnagajjar2901 2 หลายเดือนก่อน

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @zalahitendrasinh2042
    @zalahitendrasinh2042 2 หลายเดือนก่อน

    જયભાઈ ભૂલ નથી કાઢતો પણ (ઢેખાળા)નહી પણ ઢેફાળા પણ બાર ગામે બોલી બદલાય તો તમારા શબ્દ સાચા હોય શકે રામરામ

  • @hemantthakkar8166
    @hemantthakkar8166 2 หลายเดือนก่อน

    Priya Bapu rahata hun Jindagi Mein sansari tarike se aur bhajan Karke Diya hun Priya Bapu ke tarike se Ab To Aashirwad chahie

  • @chetnagohel5189
    @chetnagohel5189 2 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @LaxmibenVasantkumar
    @LaxmibenVasantkumar 2 หลายเดือนก่อน

    Ram Kabir

  • @geetagadhiya5289
    @geetagadhiya5289 หลายเดือนก่อน

    🙏જય સીતારામ 🙏

  • @svdesai
    @svdesai 2 หลายเดือนก่อน +1

    Jaybhai pink movie vali vat baki rahi gai
    I think you were going for NO is a full sentence.

  • @bhavnagajjar2901
    @bhavnagajjar2901 2 หลายเดือนก่อน

    Vahh Jay bhai kaya thi atlu saru boli sakta haso ae nathi samjatu

  • @બસહવેસરકાર
    @બસહવેસરકાર 2 หลายเดือนก่อน

    પ્રમુખ સ્વામી વિશે શું કહેવું ?

  • @ritabhatt1983
    @ritabhatt1983 2 หลายเดือนก่อน

    જયભાઈ બહુ સરસ ખૂબ ગમ્યું ❤

  • @RamRam-ze8it
    @RamRam-ze8it 2 หลายเดือนก่อน +1

    Ram

  • @ritabhatt1983
    @ritabhatt1983 2 หลายเดือนก่อน

    જયભાઈ બહુ સરસ ખૂબ ગમ્યું ❤

  • @jayantibhaipandav5570
    @jayantibhaipandav5570 2 หลายเดือนก่อน +1

    Jay siya ram🙏🙏🙏

  • @krishnavaja8722
    @krishnavaja8722 2 หลายเดือนก่อน

    Jay siya ram bapu