માડી તારા મંદિરીયામાં ઘંટારવ વાગે Madi Tara Madiriyama | Famous Mataji Garbo | Jayaben Rajawadha

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • જય અંબે જય શ્રી કૃષ્ણ 🙏🌸🌺
    આજ નું ભજન - માડી તારા મંદિરીયામાં ઘંટારવ વાગે 🙏🌸
    માડી તારા મંદિરીયામાં ઘંટારવ વાગે
    ઊંચા ઊંચા ડુંગર ઉપર માડી તુ બિરાજે
    માડી તારા મંદિરીયામાં ઘંટારવ વાગે
    જગદબે બોલો અંબે, જગદંબે બોલો અંબે
    બોલો અંબે.........
    લાલ ચટક ચુંદડી સોહે, સાવજ અસવારી,
    તેજ ભર્યું મુખડું જોઈ, જાઉં વારી વારી,
    ચાચર ચોકે ઉતર્યા માડી, ગરબો ગાવા આજે (૨)
    માડી તારા મંદિરીયામાં ઘંટારવ વાગે
    જગદંબે બોલો અંબે, જગદંબે બોલો અંબે
    બોલો અંબે....
    માડી તારા રૂપ ઘણાં, નામ તો હજા૨ છે
    જગમાં તારો મહિમા મોટો, તું તો તારણહાર છે
    ભીડ ભાંગી ભક્તો કેરી, આશિષ દેતી જાજે (૨)
    માડી તારા મંદિરીયામાં ઘંટારવ વાગે
    ઊંચા ઊંચા ડુંગર ઉપર માડી તું બિરાજે
    માડી તારા મંદિરીયામાં ઘંટારવ વાગે
    જગદંબે બોલો અંબે, જગદંબે બોલો અંબે
    બોલો અંબે........
    ભજન ગમ્યું હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
    Subscribe કરો મારી ચેનલ ને - / jayabenrajawadha
    મારા Facebook પેજ ને લાઈક કરો - / jayabenrajawadha
    Like. Comment. Share. Subscribe.
    #MadiTaraMadiriyama #MatajiGarbo #MatajiNoGarbo #Garbo #Garba #FamousGarbo #FamousGarba #Mataji #MaadiTara #JayabenRajawadha #Jayaben #JayabenNaBhajan

ความคิดเห็น • 11

  • @rekhathakkar5022
    @rekhathakkar5022 10 หลายเดือนก่อน +1

    Jay shree krishna radhe radhe

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 10 หลายเดือนก่อน +1

    💐જય માતાજી 💐જય શ્રી કૃષ્ણ 💐🙏નમન🙏

  • @hemathakkar5987
    @hemathakkar5987 10 หลายเดือนก่อน

    Very nice bhajan 🙏 👌 Jay mataji 🙏 Jay Shree krishna 🙏

  • @parmarchandresh8456
    @parmarchandresh8456 10 หลายเดือนก่อน

    જય માં ચાચર ચોક વાળી
    જય શ્રી કૃષ્ણ

  • @urvashijariwala4432
    @urvashijariwala4432 10 หลายเดือนก่อน

    Very nice Garbo 🌹 Jay Shree Ambema

  • @jagruitpatel3029
    @jagruitpatel3029 10 หลายเดือนก่อน

    જયઅંબે💐જયમાતાજી💐જયશ્રી કૃષ્ણ 💐પુજય જયાબેન નવરાત્રીમાં તમારા ચરણો મા શતશત નમન 💐હરરોજ નવરાત્રમાં જુદા જુદા ગરબા સંભળાવો છો તે બદલ દીલ થી ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ 💐 માતાજી સુખ સમૃઘી ને તંદુરસ્તી ને લાંબુ આયુષ આપે તેવી શુભેચ્છા 💐

  • @hanshakhatri8780
    @hanshakhatri8780 10 หลายเดือนก่อน

    Jay ma ambe ma

  • @urvashijariwala4432
    @urvashijariwala4432 10 หลายเดือนก่อน

    🙏🙏

  • @ranjanchauhan7248
    @ranjanchauhan7248 10 หลายเดือนก่อน

    🌹 VERY NICE 🌹JAY SHEERI KISHANA 🌹

  • @hanshakhatri8780
    @hanshakhatri8780 10 หลายเดือนก่อน

    Jay ma made ma