આ રીતે બનાવો વેજીટેબલ પુલાવ અને ટામેટાનો સૂપ ખાતા રહી જશો ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ม.ค. 2025

ความคิดเห็น • 51

  • @bhavnashukla869
    @bhavnashukla869 3 หลายเดือนก่อน +1

    ખુબ સરસ ગોપાલભાઇ !!👏🏻👏🏻
    ખાસ તો સુપ જોરદાર લાગે છે 👌🏻👌🏻👌🏻

  • @manojparmar7352
    @manojparmar7352 3 หลายเดือนก่อน +1

    Wah Gopal bhai super recipe lavya ❤❤

  • @NepabenBhatt
    @NepabenBhatt 2 หลายเดือนก่อน +1

    Gopal bhai very yummy pulav soup

  • @Mannat9090
    @Mannat9090 3 หลายเดือนก่อน +2

    જોરદાર ગોપાળ ભાઈ રેસીપી સે

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 3 หลายเดือนก่อน +1

    Wow jordar yummy yummy recipe ❤😋

  • @rutvaldhameliya1888
    @rutvaldhameliya1888 3 หลายเดือนก่อน +1

    Jordaar

  • @surajdani3811
    @surajdani3811 3 หลายเดือนก่อน +1

    Nec video ❤❤❤

  • @merpravinbhai7003
    @merpravinbhai7003 3 หลายเดือนก่อน +1

    વાહ વાહ ભાઈ, પોરબંદર વાળા તરફ થી હો ભાઈ

  • @maulikgorfad3430
    @maulikgorfad3430 3 หลายเดือนก่อน +1

    Saruat bov sari che. Khub aagad vadho evi subhkamna bhai

  • @bavaliyaramesh3211
    @bavaliyaramesh3211 3 หลายเดือนก่อน +1

    Jordar ho gopal bhai 👌

  • @Mannat9090
    @Mannat9090 3 หลายเดือนก่อน +2

    ગોપાળ ભાઈ હૈદરાબાદી બિરયાની ની રેસીપી નો વિડિયો બનાવો

  • @jyotisoni4345
    @jyotisoni4345 3 หลายเดือนก่อน +1

    Wah mast resipe simpl ne jaldi bni jaay everst no kyo masalo nakhy che aama pulav no ke garam masalo pls rply aapjo😊

  • @RAJ_THAKUR_-qt4xi
    @RAJ_THAKUR_-qt4xi 3 หลายเดือนก่อน +1

    ❤❤

  • @jigneshluhar1355
    @jigneshluhar1355 3 หลายเดือนก่อน +1

    Good recipe

  • @niravjani6548
    @niravjani6548 3 หลายเดือนก่อน +1

    Ha moj. Ha

  • @ashwinwaghela3586
    @ashwinwaghela3586 3 หลายเดือนก่อน +1

    હર હર મહાદેવ ગોપાલભાઈ, ટોમેટો સૂપ એકદમ યુનિક અને જોરદાર બનાવ્યું, આજેતો મોજ કરી દીધી 😊

    • @RealKathiyawadiTaste
      @RealKathiyawadiTaste  3 หลายเดือนก่อน

      Ha and thank you so much 🙏 har har Mahadev 🙏

  • @JK_Carlovor_1010
    @JK_Carlovor_1010 3 หลายเดือนก่อน +1

    મરચું ક્યું નાખ્યું શાકભાજી સાથે....?

  • @nileshpatel6983
    @nileshpatel6983 3 หลายเดือนก่อน +2

    gopal bahi. vido mobilethi nahi. camra thi shoot karo. etle full screen dekhay.. bhai.ane ha. vadi na proigram ma maja j hoy chhe. pan bakalu etle shu>?

    • @gayatridholakia2865
      @gayatridholakia2865 3 หลายเดือนก่อน +1

      @nileshpatel6983 bakalu etle sak bhaji

    • @RealKathiyawadiTaste
      @RealKathiyawadiTaste  3 หลายเดือนก่อน

      Ha

    • @kinjaljasani3184
      @kinjaljasani3184 3 หลายเดือนก่อน

      મોબાઇલ આડો રાખો. હુ પણ મોબાઈલ થી જ શુટ કરુ છુ વિડિયો.
      બહુ સરસ રેસિપી

    • @kinjaljasani3184
      @kinjaljasani3184 3 หลายเดือนก่อน

      વિડિયો 16:9 ના રેશિયો મા એડિટ કરો તો ફુલ સ્ક્રિન આવશે

    • @chefpravinajoshi
      @chefpravinajoshi 3 หลายเดือนก่อน

      સરસ પ્યોર રેસીપી બનાવી ગોપાલ ભાઈ👌☺ તમારા વિડિઓ મા અવાજ આગળ પાછળ થાય છે

  • @ghanshayambeladiya2488
    @ghanshayambeladiya2488 3 หลายเดือนก่อน +1

    🫕👌👌👌👌👌

  • @PRAMUKHCON
    @PRAMUKHCON 3 หลายเดือนก่อน +1

    gopal bhai apde munjawanu nathi ho ho

  • @rakeshdhapa9035
    @rakeshdhapa9035 3 หลายเดือนก่อน +1

    Super 👌

  • @maulikgorfad3430
    @maulikgorfad3430 3 หลายเดือนก่อน +1

    Ane hal purtu mobile thi video banaavo e bhi barabar che..