Youtube ના પૈસાથી જમીન લીધી | કરોડપતિ Youtuber | Purchase Farm From Youtube Money |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 473

  • @makegujaraticreators
    @makegujaraticreators  3 หลายเดือนก่อน +86

    વિડીયો આખો જોજો ઘણું બધું જાણવા મળશે રમેશ ભાઈ એ સમય માં અત્યારે ના જે ભારત ના કહેવાતા top youtuber છે તેની સાથે મળતા જેમ કે technical guruji, mumbaikar nikhil, satish khushwaha, technical sharmaji, carry minati આ બધા ને જયારે ગુજરાત માં મોટા ભાગના યુવાનો ને ખબર પણ ના હતી કે youtube શું છે એ સમયે એ આ બધા ની સાથે પાર્ટીઓ કરતા..

    • @Varudevatahir
      @Varudevatahir 3 หลายเดือนก่อน +2

      Mari chenal kdiya kamni che Ema mare su sudharo karvo te kejo

    • @Jadavmayurofflcial-f7o
      @Jadavmayurofflcial-f7o 3 หลายเดือนก่อน +1

      Hi

    • @Jadavmayurofflcial-f7o
      @Jadavmayurofflcial-f7o 3 หลายเดือนก่อน +2

      TH-cam channel sampling

    • @Tech_GEEK-M1
      @Tech_GEEK-M1 3 หลายเดือนก่อน +1

      કાર્ટુન ક્રીએટ ઉપર વિડીયો લાવો.😊

    • @DJVADHIA
      @DJVADHIA 3 หลายเดือนก่อน

      Sir, Maru naam Dev Vadhia chhe, hu bollywood remix mashup song banavu chhu, mein 40 video upload Kariya ch, half monetization pan youtube acsept thay gayu che, pan subscribers nathi vadhta to sir aap mari chennal check karo su problem aave chhe, MARI CHENNAL NAAM (DJ VADHIA) CHHE PLEASE REPLY KARJO.

  • @AnwarAspgarage
    @AnwarAspgarage 3 หลายเดือนก่อน +17

    આવી માહિતી રૂપિયા આપી ને નો મળી શકે, ખુબ સરસ વિડિઓ હતો અમે તો 2017 થી યુટ્યૂબ ની દુનિયા માં છીએ અને ખુબ પ્રગતિ પણ મળી છે પણ આ વિડિઓ માં ખુબ જાણકારી મળી તે 100% ની વાત છે ❤️❤️❤️❤️

  • @Shauryaanddhara
    @Shauryaanddhara 3 หลายเดือนก่อน +8

    Such a very simple and awesome personality, Mr. Rameshbhai 👍 so many important points in this episode, video. ગુજરાત નુ એક ગૌરવ તથા સન્માનીય વ્યક્તિ નુ અનોખુ ઉદાહરણ 👌🙏😍 thanks 😊

  • @technicaljaygoga
    @technicaljaygoga 3 หลายเดือนก่อน +82

    સાચી વાત છે બંને ભાઈઓ ની બધાને એક મહિના માં યુટ્યુબર બની જવું હોય છે પણ મહેનત નથી કરવી કોઈને અને આગળ ના જઈ શકે એટલે ખરાબ કોમેન્ટ કરે

    • @JAYGOGASHORTS8
      @JAYGOGASHORTS8 3 หลายเดือนก่อน +3

    • @makegujaraticreators
      @makegujaraticreators  3 หลายเดือนก่อน +11

      સાચી વાત છે ભાઈ પણ એવા લોકો ને ignore કરો એ એનું કામ કરે આપડે આપડું કરવાનું

    • @vikashgamar7824
      @vikashgamar7824 3 หลายเดือนก่อน +1

      Correct sir ❤​@makegujaraticreators

    • @HituBhaJadejaVlog
      @HituBhaJadejaVlog 2 หลายเดือนก่อน +2

      Right ​@@makegujaraticreators

    • @HituBhaJadejaVlog
      @HituBhaJadejaVlog 2 หลายเดือนก่อน

      😮😢

  • @navghanmer9
    @navghanmer9 3 หลายเดือนก่อน +13

    જય માતાજી.... વાહ જોરદાર વિડીયો લયને આવ્યા.... ખુબ મોટીવેશન આપ્યું છે... જોરદાર આ વિડીયો છે...

  • @dadipotechannel8666
    @dadipotechannel8666 3 หลายเดือนก่อน +8

    बहुज सरस जाणकारी युक्त विडियो धिरज नां फल मिठां होय एनु एक्जेमपल आ विडियो द्वारा मळे छे👍👍👍👍👍👍

  • @NayakpurGam
    @NayakpurGam 3 หลายเดือนก่อน +9

    જમીન માં investment કર્યું એ ખુબ જ must કામ કર્યું રમેશ ભાઈ એ... Good inspiration for all TH-camr.

  • @Khetiniduniya
    @Khetiniduniya 3 หลายเดือนก่อน +19

    બાપુ તમારી ખુબ સરસ મુલાકાત... રમેશભાઈ ખુબ ખુબ અભિનંદન...

  • @manojbrathod100
    @manojbrathod100 3 หลายเดือนก่อน +10

    Aaj na diwse me 2 podcast joya ek tamaru biju Milan Bhai nu ekaj diwas ma khubaj motivational janwar jevu samajwa jevu ane aagad wadhawa jevu har har Mahadev virendra shih bapu 🙏🙏🙏👍👍👍

  • @MilanDanidhariya
    @MilanDanidhariya 3 หลายเดือนก่อน +7

    Khub saras video Ramesh Bhai to aapada Gujarat Nu Gharenu chhe khub khub aagad vadho and aava J video banavta Raho.
    Mahadev Har❤❤❤

  • @sanjaybhagvativlogs
    @sanjaybhagvativlogs 3 หลายเดือนก่อน +8

    બહુ સરસ વિડિયો બનાવ્યો છે motivation ખુબ મળ્યું આભાર 🙏

  • @User-zw6vf
    @User-zw6vf 3 หลายเดือนก่อน +3

    Wah rameshbhai tamaro puro interview joyo bhai...maja avi bahu👍 congratulations thanks both brothers

  • @Dearenglish8
    @Dearenglish8 3 หลายเดือนก่อน +7

    Very inspiring content.. Useful too. Thank you for your hard work.

  • @prakashpanchal5400
    @prakashpanchal5400 หลายเดือนก่อน +1

    Bahu saras mahiti ane bahu samjan ni vaat samjavi bhai tamne dhanyavad..❤❤❤jay dwarkadhish ❤❤

  • @rajachamundaofficial44
    @rajachamundaofficial44 3 หลายเดือนก่อน +8

    વાહ ભાઈ તમારો વિડિયો જોઈને ખૂબ જ આનંદ થયો 👍

  • @JayeshLifeStyleVlogs
    @JayeshLifeStyleVlogs 3 หลายเดือนก่อน +4

    ખૂબ સરસ વિડિયો બનાવ્યોસે વીરેન્દ્ર ભાઈ સાચી વાત છે વિડિયો જોવાની મજા આવી...👍😘💙❤️
    Besht Of Lakk...😊

  • @explorewith2d
    @explorewith2d 3 หลายเดือนก่อน +5

    વાહ મારાં આહિર ભાઈ you tub મા ખુબ જુના અનુભવી માણસ છે જાણી ખુબ આનંદ થયો 🙏

  • @Manavofficial5351
    @Manavofficial5351 3 หลายเดือนก่อน +11

    વિડીયો નો ઇન્ટ્રો બહુ મસ્ત હતો એકદમ ફાડું હતો બહુ મજા આવી ગઈ ❤❤

  • @pareshbhartivlogs
    @pareshbhartivlogs 3 หลายเดือนก่อน +22

    Power off TH-cam 💪💪

  • @MakwanaKinjal-wn4tt
    @MakwanaKinjal-wn4tt 3 หลายเดือนก่อน +10

    Congretchulation🎉🎉

  • @jogalraja
    @jogalraja 2 หลายเดือนก่อน +1

    Saras Ramesh Bhai 😊

  • @villagedesiboy21
    @villagedesiboy21 3 หลายเดือนก่อน +8

    ખૂબ સરસ ભાઈ ધન્યવાદ જય માતાજી બને ભાઈ ને આવી ને આવી નવ માહીતી આપતા રેજો

  • @ADIVASIROCKYBOYOFFICIAL
    @ADIVASIROCKYBOYOFFICIAL 3 หลายเดือนก่อน +11

    ખૂબ સરસ માહિતી મલી છે ભાઈ 🎉🎉

  • @Kartikvillagelifestyle
    @Kartikvillagelifestyle 3 หลายเดือนก่อน +6

    ખુબ જ સરસ માહિતી આપી 🙏

  • @KathiyawadiVlogger01
    @KathiyawadiVlogger01 3 หลายเดือนก่อน +9

    પેલા તો બન્ને ભાઈઓ ને લાખ લાખ વંદન છે
    કેમ કે તમે એ reality બતાવી રહ્યા છો જેની લોકો ને જરૂર છે... દીલ થી આભાર આ હોસલા ને બુલંદ રાખવા માટે મા ભગવતી આગળ વધારે એજ પ્રાર્થના ❤🙏

  • @VishuGujaratiVlog
    @VishuGujaratiVlog 3 หลายเดือนก่อน +11

    TH-cam ne bov mst rite samjayu

  • @Solankiajay1
    @Solankiajay1 3 หลายเดือนก่อน +8

    જય માતાજી વિરેન્દ્રસિંહ બાપુ (ગુરુજી)🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️

  • @i-mogal-studio-mundkidhar
    @i-mogal-studio-mundkidhar 3 หลายเดือนก่อน +4

    ખુબ સરસ વાતો કરી છે બંને ભાઈઓ એ આ વિડીયો બધાજ ગુજરાતી યુ ટ્યુબર ને જોવો જોઈએ

  • @vatoviralvibhutioni
    @vatoviralvibhutioni 3 หลายเดือนก่อน +9

    Khub motivational video 6 jrurthi jojo bdha

  • @Bhaktivedika
    @Bhaktivedika 3 หลายเดือนก่อน +4

    રાધે રાધે 🙏🙏🙏
    ખુબજ સુંદર વિડિયો મોટીવેશન👌👌👌👌👌👍👍👍👍✅✅✅✅

  • @hasutrivedi729
    @hasutrivedi729 2 หลายเดือนก่อน

    બહુજ સાચી..અને સારી માહિતી આપવા માટે ખૂબ ખૂબ આભાર ❤

  • @gujju_chhokro_official_
    @gujju_chhokro_official_ 3 หลายเดือนก่อน +18

    ભાઈ તમારા vidieo જોઈને ખૂબ જ motivation મળે છે

    • @ભરવાડીકડલા
      @ભરવાડીકડલા หลายเดือนก่อน +1

      એમ શુ મયડુ શુ શીયખા તમે શુ લાભ થયો રોકડા આયવા

  • @PK_vlogs_10
    @PK_vlogs_10 3 หลายเดือนก่อน +20

    મોટા ભાઈ તમારી સલાહ થી એક નવી ચેનલ બનાવી છે અને ઘણું બધું શીખવા મળ્યું છે જોએ આગળ શું થાય એક તો તમારી સલાહ અને બીજું માં મોગલ ની દયા. બસ આ બે વાત ઉપર આગળ ચાલવાનું શરૂ કર્યું છે જય માં મોગલ ❤

  • @AjaySolanki-2319
    @AjaySolanki-2319 3 หลายเดือนก่อน +8

    જોરદાર ગુરુજી શું ઇન્ટરવ્યૂ લીધું આજ તો બહુ ઝાઝું બધું શીખવા મળ્યું શું વાત કરવી એની તો 😊😊😊👍👍👍💥💥💥💥💥💥👑👑👑👑👑👑👑👑👑👑😎😎😎😎

  • @taniyabhatiya9488
    @taniyabhatiya9488 23 วันที่ผ่านมา

    Bahuj saras...che Sir, keep it up and you give motivation to us. Thankyou.

  • @Milan_bhai_4
    @Milan_bhai_4 3 หลายเดือนก่อน +8

    વાહ ભાઈ વાહ રમેશભાઈ છે એ બાવ જ સારા ક્રેટર છે ❤❤

  • @kriyanshafamilyvlog
    @kriyanshafamilyvlog 3 หลายเดือนก่อน +6

    ખુબ સરસ માહિતી આપો છો 👌👌👌

  • @BipinSolanki-d6k
    @BipinSolanki-d6k 3 หลายเดือนก่อน +3

    ખૂબ જ સારી માહિતી વાળો વિડિયો લઈને આવ્યા છો વીરેન્દ્ર ભાઈ, ગણું બધુ તમારા વિડિયો થકી શીખવા મળે છે 😊.

  • @HituThakur163
    @HituThakur163 6 วันที่ผ่านมา +1

    Vahh bau mast swabhav na se ramesh bhai ahir ❤

  • @Kdahirvlog
    @Kdahirvlog 3 หลายเดือนก่อน +7

    ખૂબ ખૂબ સરસ ❤

  • @jitudhodi3998
    @jitudhodi3998 3 หลายเดือนก่อน +4

    ખુબ ખુબ અભિનંદન 🎉

  • @krgohel6000
    @krgohel6000 6 วันที่ผ่านมา

    બહુંજ સરસ વિરેન્દ્ર સિંહ અને રમેશભાઇ બંને કે જમીન માં પૈસા રોક્યા એ બહુંજ સરસ છે કોઈ વસ્તુ ની ગેરંટી નથી પણ જમીન માં સારામાં સારૂં છે રમેશભાઈ એ બહુંજ સરસ કર્યું છે ને વાત સાચી છે મહેનત વગર તો કંઈ નથી હવે મને એવું લાગે છે કે મારે તમોને હરૂ ભરૂ મળવું છે જો મહેરબાની કરીને મને એડ્રેસ આપોતો સારૂં જેય શ્રી રામ

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 3 หลายเดือนก่อน +4

    વિડિયો જોઈને ખુબ motion મળ્યું ખુબ ખુબ ધન્યવાદ બને ભાઈઓને 👍🙏🙏

  • @goliyamera6050
    @goliyamera6050 3 หลายเดือนก่อน +4

    અને તમારી ચેનલમાં હું દરરોજ વિડીયો જોઉં છું બહુ સરસ માહિતી આપો થેન્ક્યુ તમારો આભાર ખુબ ખુબ

  • @MogalMaa56
    @MogalMaa56 3 หลายเดือนก่อน +2

    જય માતાજી 🙏🌹🙏
    ખૂબ ખૂબ સરસ 👌👌👌👌👍👍👍👍👍✅✅✅✅

  • @G.bhakti.6281
    @G.bhakti.6281 3 หลายเดือนก่อน +2

    જય માતાજી વીરેન્દ્રભાઈ & રમેશભાઈ ખુબ સરસ માહિતી આપી ખુબખુબ જાણવા મળ્યું રમેશભાઈ નું ઇન્ટરવ્યૂ અમને ખુબ કામ લાગશે.

  • @vijay_262
    @vijay_262 22 วันที่ผ่านมา

    Thanks sir tame khub khub Saras mahiti api se sir tamaro video joy ne mane pan janvamali you sir me pan new TH-cam cenacle salu Kari se sir❤❤❤

  • @rindani.danish
    @rindani.danish 3 หลายเดือนก่อน +9

    You tube lovers ❤ like 👍🏻

  • @JAYJOGANIHADKAIDIGITALOFFICIAL
    @JAYJOGANIHADKAIDIGITALOFFICIAL 3 หลายเดือนก่อน +1

    Jordar jaankari aapo chhe
    Mane ama ghani badhu sikhva madyu
    Thank you🙏

  • @Bhavbhkti
    @Bhavbhkti 3 หลายเดือนก่อน +11

    ખૂબ સરસ માહિતી આપી ભાઈ

  • @omnamastemitro
    @omnamastemitro 3 หลายเดือนก่อน +3

    Make gujrati creators ચેનલ નો સૌથી બેસ્ટ વિડિયો ❤😊👍🏼🇮🇳🙏🏼

  • @NayakpurGam
    @NayakpurGam 3 หลายเดือนก่อน +5

    Last માં કીધું એમ easy નથી પણ... બધું અનુભવ થી શીખવા મળે છે... પણ એની માટે લાગ્યા રહેવું જોઈએ... જ્યાં સુધી ધ્યેય પ્રાપ્તિ ના થાય ત્યાં સુધી સખત પુરુષાર્થ કરતા રહેવુ

  • @gsrathod8005
    @gsrathod8005 3 หลายเดือนก่อน +1

    Thenks you so much for 100 Subscribers friends ❤️💕💖💖💕

  • @Manavofficial5351
    @Manavofficial5351 3 หลายเดือนก่อน +6

    ❤❤ are vahhhhh ❤❤ I love your video ❤️❤️😊

  • @mahipatgujrativlogs
    @mahipatgujrativlogs 3 หลายเดือนก่อน +5

    Congratulations Ramesh bhai❤🎉

  • @jaypothiyadada
    @jaypothiyadada 3 หลายเดือนก่อน +9

    Good bor❤

  • @yogeshtimbal6889
    @yogeshtimbal6889 3 หลายเดือนก่อน +5

    Super interview ghanu badhu janva malu 😊

  • @chamundasavaj
    @chamundasavaj 3 หลายเดือนก่อน +9

    Jay mataji bapu 🙏

  • @digitalsurya121
    @digitalsurya121 3 หลายเดือนก่อน +11

    ખુબ સરસ ભાઈ.. હુ પણ છેલ્લા 4 વર્ષ થી યુટ્યુબ માં છુ .. હુ ઘણું બધુ સીખ્યો છુ.. અને હાલ મારે ચેનલ મોનોટાઈજ પણ થ ઈ ગયા છે... તો મહેન કરવી ખુબ જરૂરી છે.. આજે બધાને સોટકટ મા કરોડો રૂપિયા કમાવા છે..પણ લાબી મહેનત નથી કરવી... આભાર વિરેન્દ્ર ભાઈ 🙏

  • @Al_khalil_kitchen
    @Al_khalil_kitchen 3 หลายเดือนก่อน +9

    Thank you 133 subscribers completed 🎉

  • @GujaratiNewsLatest
    @GujaratiNewsLatest 2 หลายเดือนก่อน

    ખૂબ સરસ માહિતી 🎉🎉આપ બંને નો ખૂબ ખૂબ આભાર 🙏🙏

  • @GujjuOnCamera
    @GujjuOnCamera 3 หลายเดือนก่อน +2

    Gajjabb!!! ગુરુજી!!
    શું ઇન્ટરવ્યુ કર્યું છે!
    ખરેખર સોશ્યલ મીડિયા ની તાકાત છે...બાકી કેવું પડે હો!!
    મોજ પડી ગઈ!!!
    હવે બીજા પણ એમાંથી Inspiration લેશે...

  • @NileshNaghera-Tech
    @NileshNaghera-Tech 3 หลายเดือนก่อน +4

    ભાઈ ભાઈ... જોરદાર હો 👌👌ઇન્ટ્રો ઉપર થી લાગ્યું કે વીડિયો માં કઈક છે અને આખો વીડિયો જોયો મજા આવિ ગઈ

  • @kritalparmar7941
    @kritalparmar7941 21 วันที่ผ่านมา

    Khub khub saras jaankari aapi .🙏

  • @Gujratvlogs7
    @Gujratvlogs7 3 หลายเดือนก่อน +8

    Congratulations bhai ❤

  • @MOMAIPRAKRUTIKFARM
    @MOMAIPRAKRUTIKFARM 3 หลายเดือนก่อน +4

    ❤🎉ખૂબ ખૂબ સરસ ❤🎉

  • @Ujala_gopi_mandal
    @Ujala_gopi_mandal 3 หลายเดือนก่อน +5

    સરસ ભાઈ🎉🎉🎉

  • @farmerslife1011
    @farmerslife1011 3 หลายเดือนก่อน +6

    ખૂબ સુંદર વિડિયો ભાઈ

  • @hirenahirvlogs
    @hirenahirvlogs 3 หลายเดือนก่อน +8

    ✌🏻power of youtube ⚡️

    • @VaangiManch
      @VaangiManch 3 หลายเดือนก่อน +1

      Cooking channel

  • @Kanukavadvlogs
    @Kanukavadvlogs 3 หลายเดือนก่อน +10

    સરસ માહિતી આપો સવો ભાઈ 👍
    મારે પણ એક નાની એવી ચેનલ બનાવી તો અતારે તો સારી સાલે સે

  • @Jayu_vlogser2
    @Jayu_vlogser2 3 หลายเดือนก่อน +1

    Nice information...👍

  • @arjunbhaiyadav6626
    @arjunbhaiyadav6626 หลายเดือนก่อน

    Rameshbhai tamo e khub Sara's mahiti API te khub khub abhar

  • @SK-LifeStyleVlogs
    @SK-LifeStyleVlogs 3 หลายเดือนก่อน +3

    Very good information Virendra bhai

  • @shiyallaxman4298
    @shiyallaxman4298 หลายเดือนก่อน

    Khub saras interview Ramesh bhai❤❤❤❤

  • @Kanabhaiv.Nandaniya
    @Kanabhaiv.Nandaniya 2 หลายเดือนก่อน

    ખૂબ સરસ મજાની વાતો અને માહિતી સભર વિડીઓ.. મઝા આવી...

  • @solankikarsan9741
    @solankikarsan9741 19 วันที่ผ่านมา

    Khub saras bhaio❤

  • @MukeshPAYALVlog
    @MukeshPAYALVlog 3 หลายเดือนก่อน +5

    Very nice saheb

  • @krgohel6000
    @krgohel6000 6 วันที่ผ่านมา

    ધન્યવાદ છે તમોને બંને ભાઈઓ ને કે આ ગુજરાત નુ ગૌરવ કેવાય તો મારી એક વાત સાંભળો કે હું દુખી માં તો કાય બાકી નથી તો જો મારા જેવા ને મદદ કરશો તો ભગવાન તમોને ખુબ ખુબ સફળતા આપશે ઘણા લોકો ગરજ ને ખાતર દુઆ આપતા હોય છે પણ મારે તો જે મદદ કરે તેને દુઆ મળે ને ના કરે તેને પણ ભગવાન શિવજી સફળતા આપે તેવી પ્રાર્થના કરીએ છીએ પછી જેને જે મનાય તે ખરૂં જેય સિયારામ

  • @MHADEVOFFICAL
    @MHADEVOFFICAL 3 หลายเดือนก่อน +4

    ખૂબ સરસ 🎉

  • @jaydeep5564jay
    @jaydeep5564jay 3 หลายเดือนก่อน +4

    Very nice ❤❤ sar

  • @Hari_Krishna_Creation
    @Hari_Krishna_Creation หลายเดือนก่อน

    ખુબજ સરસ વાતો કરી બંને ભાઈઓ એ... 🙏

  • @MohitMajethiya-p8t
    @MohitMajethiya-p8t 2 หลายเดือนก่อน

    Ramesh Bhai nu Kam gamyu Ane tamaru pan thanx ❤❤

  • @ChoradioKanoVlog
    @ChoradioKanoVlog 3 หลายเดือนก่อน +5

    Nice 😊

  • @Akshay.khasiya6574
    @Akshay.khasiya6574 3 หลายเดือนก่อน +4

    સુપર વિડિયો બનાવયૉ ભાઈ

  • @hareshvaghasiyavlog773
    @hareshvaghasiyavlog773 3 หลายเดือนก่อน +4

    સરસ માહિતી

  • @charushahanchor3607
    @charushahanchor3607 3 หลายเดือนก่อน +7

    Jai Ho

  • @jaypothiyadada
    @jaypothiyadada 3 หลายเดือนก่อน +6

    Super bhai

  • @rasikgopani5656
    @rasikgopani5656 หลายเดือนก่อน

    રમેશ ભાઈ ને ખુબ ખુબ ધન્યવાદ...

  • @PariMparmar6351
    @PariMparmar6351 3 หลายเดือนก่อน +4

    જય માતાજી 🙏

  • @BhikhaBhai-m1l
    @BhikhaBhai-m1l 18 วันที่ผ่านมา

    Jay Mataji Ramesh bhai Bhagavan tame agal vadhare

  • @bhagwaankaparichy
    @bhagwaankaparichy 3 หลายเดือนก่อน +2

    swift code ઉપર વિડિઓ બનાવો પ્લીઝ અને હું જસદણ નો છું રહેવાસી છું.બેન્ક વાળા કેતા નથી.

    • @HituThakur163
      @HituThakur163 6 วันที่ผ่านมา

      Bhai Google ma serch Karo tamara district no mali jase

  • @Milangiriactive
    @Milangiriactive 3 หลายเดือนก่อน

    Vah adbhut aabhari chu aapna banne no khub aagal vadho om namo narayan ❤

  • @RushiPatelVlog
    @RushiPatelVlog 3 หลายเดือนก่อน +5

    બહુ સારો વિડીયો બનાવ્યો છે તમે અમને પણ હિંમત આવી ગઈ છે

  • @VishuGujaratiVlog
    @VishuGujaratiVlog 3 หลายเดือนก่อน +5

    Demotivate vali vat pan sari che ❤❤

  • @Varudevatahir
    @Varudevatahir 3 หลายเดือนก่อน +6

    Supar mhiti

  • @Hrd910
    @Hrd910 หลายเดือนก่อน

    Thank you bhai tamay free ma atlu knowledge apo cho plz tamay am aj help kar ta ray jo

  • @harisinhdodiya5618
    @harisinhdodiya5618 3 หลายเดือนก่อน +2

    Very good information

  • @technicalmehsana
    @technicalmehsana 3 หลายเดือนก่อน +1

    Ha bhai mehnat na bharose kam thay nadibna bharose nahi..😊

  • @jagdeshdahbi4448
    @jagdeshdahbi4448 3 หลายเดือนก่อน +1

    ખુબ સરસ વિડીયો વિરેન્દ્રભાઈ

  • @mahipatgujrativlogs
    @mahipatgujrativlogs 3 หลายเดือนก่อน +3

    Ramesh ni vadi baju vadi mare se bhai Ramesh bhai nu kam supar se🎉