વરાળીયુ શાક આ રીતે બનાવશો ને તો આંગળા છાંટી જશે||Real Kathiyawadi taste||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ม.ค. 2025

ความคิดเห็น • 238

  • @KamleshRohit-f1y
    @KamleshRohit-f1y 4 วันที่ผ่านมา +1

    Bhahuj mast che varadiyu❤❤❤❤❤

  • @jsaroj8801
    @jsaroj8801 3 วันที่ผ่านมา +1

    Vah vah...tme bhuj saras rite bnavi ne mahiti aapi...

  • @RamdhnrajGadhvi
    @RamdhnrajGadhvi 12 วันที่ผ่านมา +1

    Wah kya bat he

  • @nafisakachwala8456
    @nafisakachwala8456 26 วันที่ผ่านมา +2

    Testy yummy delicious mouth watering receipes

  • @rammy20235
    @rammy20235 25 วันที่ผ่านมา +2

    Thank you for sharing very nice recipe 👍🙏

  • @RafikSarvadi-x4o
    @RafikSarvadi-x4o 19 วันที่ผ่านมา +1

    So very tasty 😋😋😋😋😋😋😋😋

  • @parultrivedi3193
    @parultrivedi3193 15 วันที่ผ่านมา +1

    સરસ 👌

  • @jagrutishah180
    @jagrutishah180 25 วันที่ผ่านมา +2

    Very nice. Thanks for sharing.

  • @madhabhai51
    @madhabhai51 19 วันที่ผ่านมา +3

    ભાઈ,ખૂબ સરસ.. વરાળીયું ખાવાની બહુ મજા પડે..ઓમ નમો ભગવતે વાસુદેવાય...

  • @parulparmar9666
    @parulparmar9666 หลายเดือนก่อน +6

    સાચી વાત છે આ રીતે બનાવી ને જમીયે તો જ સ્વાદ ની ખબર પડે 👌😋

  • @meenamodi3978
    @meenamodi3978 10 วันที่ผ่านมา +1

    Khub Sara's varaliyu hanafi ne deckhand va badal khub khub aabhar ❤thi

  • @sarojnaik3944
    @sarojnaik3944 25 วันที่ผ่านมา +4

    Khubaj saras tasty mouth watering 😋 recipe, thank you so much 👍

  • @kirtipaul6000
    @kirtipaul6000 21 วันที่ผ่านมา +1

    Very good looks yummy

  • @harshpatel7041
    @harshpatel7041 หลายเดือนก่อน +5

    વ્વાહ ગોપાલ ભાઈ ઈ તમારું દેશી પ્રેઝન્ટેશન ઝોરદાર

  • @deenakesaria7095
    @deenakesaria7095 25 วันที่ผ่านมา +2

    ખુબ જ જોરદાર , વરાળીયુ

  • @parmararvind7367
    @parmararvind7367 29 วันที่ผ่านมา +2

    Ha moj ha 🎉

  • @sanghanineeta9125
    @sanghanineeta9125 25 วันที่ผ่านมา +3

    Super 👌👌👌👌

  • @vijaykatariya2197
    @vijaykatariya2197 หลายเดือนก่อน +3

    વાહ મજા મજા ને મજા હો ગોપાલભાઇ

  • @hs-yi4nb
    @hs-yi4nb 26 วันที่ผ่านมา +2

    Bhai Bhai jabbaru varaliyu ❤👌🏻👌🏻👍🏻

  • @pritipancholi8719
    @pritipancholi8719 24 วันที่ผ่านมา +2

    Khubaj Saras recipe Banavi che

  • @KamleshLattavlogs
    @KamleshLattavlogs หลายเดือนก่อน +2

    Saras Gopal bhai

  • @ravaljagdishbhai5757
    @ravaljagdishbhai5757 29 วันที่ผ่านมา +5

    વાહ ગોપાલભાઈ વાહ

  • @jethvabhavesh03
    @jethvabhavesh03 หลายเดือนก่อน +2

    Wah gopalbhai wah

  • @BharatPurohit-q3u
    @BharatPurohit-q3u 3 วันที่ผ่านมา +1

    Best. Karigar

  • @RathodJyotsna0288
    @RathodJyotsna0288 12 วันที่ผ่านมา +1

    Saras ho bhai asal kathiyavadi Jay mata ji

  • @sushsai2038
    @sushsai2038 23 วันที่ผ่านมา +1

    Super 😊 excellent 👏

  • @kishorchavda7487
    @kishorchavda7487 27 วันที่ผ่านมา +2

    Jordar bhai Bhai 😂

  • @veryverynewtypedance5412
    @veryverynewtypedance5412 23 วันที่ผ่านมา +1

    Nice good and very good

  • @surajdani3811
    @surajdani3811 หลายเดือนก่อน +5

    વાહ ગોપાલભાઈ વાહ ઓલ મોજ કેરી લાગે શિયાળામાં બાકી❤❤❤❤❤❤

  • @alkaupadhyay2351
    @alkaupadhyay2351 3 วันที่ผ่านมา +1

    Khub sarsas

  • @ashapatel6724
    @ashapatel6724 24 วันที่ผ่านมา +2

    Very nice

  • @parinsuchak1192
    @parinsuchak1192 หลายเดือนก่อน +2

    Wahhh bahu j saras

  • @krisshrathod491
    @krisshrathod491 23 วันที่ผ่านมา +1

    Wah anand bhai sathe rahi ne sikhi gaya

  • @jayeshjakhariyjayesh5939
    @jayeshjakhariyjayesh5939 24 วันที่ผ่านมา +1

    Super super 👌👌👌

  • @babubhaipandya9598
    @babubhaipandya9598 25 วันที่ผ่านมา +5

    સુપર ટેસ્ટી. .વાહ મોજ આવીજી હૉ

  • @maltishinde5064
    @maltishinde5064 25 วันที่ผ่านมา +2

    ATI very nice and good

  • @bharatmpatelbharatmpatel4374
    @bharatmpatelbharatmpatel4374 25 วันที่ผ่านมา +2

    ખરેખર ખૂબ જ સુંદર છે
    શું મોજ આવી જાય

  • @kishorshah2390
    @kishorshah2390 หลายเดือนก่อน +4

    વરાળીયાની સુંગધ ભાવનગરથી મુંબઈ માં આવે છે ગોપાલ ભાઈ સુંદર સ્વાદિષ્ટ વરાળીયું.

  • @parmararvind7367
    @parmararvind7367 29 วันที่ผ่านมา +2

    Ha maru bhavnagar ha❤❤❤

  • @charuthaker4382
    @charuthaker4382 24 วันที่ผ่านมา +2

    Waahhh bahu j saras bnavyu hhooooo 😊

  • @ansuyagamit387
    @ansuyagamit387 หลายเดือนก่อน +5

    Delicious. Very informative recipy.
    મોંમાં પાણી આવી ગયા.

  • @arvindantala6104
    @arvindantala6104 25 วันที่ผ่านมา +2

    વાહ ગોપાલભાઈ વાહ રસોઈ ના શોકીન તમારા મિત્ર બનવુ એ જીવનો એક લાહોવો છે

  • @Kaliya-009
    @Kaliya-009 28 วันที่ผ่านมา +2

    Ha gopalbhai khub Sara's resihpi banavi❤❤

  • @daksharoy2419
    @daksharoy2419 9 วันที่ผ่านมา +1

    वाह

  • @bhaveshrupareliya1253
    @bhaveshrupareliya1253 หลายเดือนก่อน +2

    Nice 👍

  • @jayshreebenvadgama7395
    @jayshreebenvadgama7395 หลายเดือนก่อน +3

    ગોપાલ ભાઇ તમને આનંદ ભાઈ સાથે ઘણી વાર જોયા છે પણ રેસીપી પેલી વાર જોઈ મસ્ત મસ્ત વરાળીયુ બનાવ્યું

  • @minaxibhatt1005
    @minaxibhatt1005 23 วันที่ผ่านมา +1

    Very.nice

  • @sarvaiyanarendrasinh2982
    @sarvaiyanarendrasinh2982 หลายเดือนก่อน +2

    Khub saras gopalbhai aapda bhavnagar ni moj j alag che

  • @hiralpatel7585
    @hiralpatel7585 6 วันที่ผ่านมา +1

    ગોપાલ ભાઈ તમારી રેસીપી સરસ છે મોં માં પાણી આવી ગયુ, સાથે સલાડ કેવી રીતે બનાવવું તે પણ જણાવો, આભાર જય સ્વામીનારાયણ

    • @RealKathiyawadiTaste
      @RealKathiyawadiTaste  5 วันที่ผ่านมา

      સિંગ ટમેટા ડુંગળી આ ત્રણેયનો મિક્સ સલાડ બનાવો

  • @parulparmar9666
    @parulparmar9666 หลายเดือนก่อน +2

    Waah👌👌

  • @maheshpatadia2895
    @maheshpatadia2895 8 วันที่ผ่านมา +1

    Bhai bhai

  • @kanodarji4227
    @kanodarji4227 หลายเดือนก่อน +2

    Wahhhh Gopal sir wahhhh...
    Shu recipe aapi tame.....
    Moj aavi gai...
    Aavi saras recipe aapva mate tamaro khub khub aabhar......
    Aavi recipe pura TH-cam par Nathi......

  • @MahendrasinhGohil-h3j
    @MahendrasinhGohil-h3j หลายเดือนก่อน +2

    Khub srs gopalbhai apda bhavngar ni vat j alag che

  • @rasikathakrar4923
    @rasikathakrar4923 24 วันที่ผ่านมา +2

    Bros.your.rec.is.v.nice.i.like.i.am.watching.your.v.e.d.e.o.1.st.time.sir.this.rec.looks.so.nice.i.will.try.t.you.god.b.you.j.jalaram.🎉🎉.amen.🎉🎉.

  • @VishramVaghela-dt5gl
    @VishramVaghela-dt5gl 29 วันที่ผ่านมา +2

    Gopal Bhai ni moj kai na ghate

  • @ghanshyamgajipara5695
    @ghanshyamgajipara5695 27 วันที่ผ่านมา +2

    Jamo karavi didho ho bhai....👍

  • @105gshah
    @105gshah 27 วันที่ผ่านมา +5

    વીડિયોમાં રેસિપી બહુ સરસ રીતે સમજાવી છે. જોઈને ખાવાનું મન થઈ જાય.

  • @ashwinwaghela3586
    @ashwinwaghela3586 หลายเดือนก่อน +2

    હર હર મહાદેવ ગોપાલભાઈ, ખાલી તમેજ શિયાળામા મોજ માણી રહ્યા છો, બેક ટુ બેક સરસ સરસ રેસીપી શેર કરો છો અમારા મોઢામાં પાણી આવી જાય છે 😋, જોરદાર વરાલિયું કઈ નો ઘટે 😊

  • @MaheshGondaliya-b4c
    @MaheshGondaliya-b4c หลายเดือนก่อน +2

    કરેલા વાહ

  • @latamavani95
    @latamavani95 26 วันที่ผ่านมา +2

    ABhai shak bhaji Dhova nu ny

  • @varshapatel150
    @varshapatel150 21 วันที่ผ่านมา +1

    Waw respite

  • @parvinparmar8492
    @parvinparmar8492 หลายเดือนก่อน +2

    ભૂખ લાગી ગઈ વિડિયો જોયો તે😋😋😋

  • @natvarlalkachhad506
    @natvarlalkachhad506 4 วันที่ผ่านมา +1

    Bahusars

  • @jayshreejadav3346
    @jayshreejadav3346 20 วันที่ผ่านมา +1

    Jay mataji Jsk

  • @urmilamangla6736
    @urmilamangla6736 หลายเดือนก่อน +2

    👍

  • @LifeTheWorldd
    @LifeTheWorldd หลายเดือนก่อน +9

    ગોપાલ ભાઈ તમારા વિડીયો મા બધી જ માહીતી પુરેપુરી જ હોઈ છે એટલે તમારા વિડિયો સરસ જોવાની મજા અને સમજવા મા સહેલું પડે છે 👌🙏👍

  • @jiteshbambhaniya9912
    @jiteshbambhaniya9912 หลายเดือนก่อน +2

    Supar

  • @upendrapatel6597
    @upendrapatel6597 หลายเดือนก่อน +2

    જોરદાર ગોપાલ ભાઈ અમને ભી ક્યારેક ખવડાવ જો.

  • @rajukaka2661
    @rajukaka2661 24 วันที่ผ่านมา +1

    અસલ કાઠિયાવાડી લહેકો સાંભળીને મજો મજો આવી ગયો

  • @JayeshbhaiNayak-uo8mg
    @JayeshbhaiNayak-uo8mg 25 วันที่ผ่านมา +2

    Are.bhai.amara.das.adtiya.vala.bhai.kem.chhe.te.mane.hotel.sare.thanks.to.gujrat.

  • @RahulChauhan-bo4bh
    @RahulChauhan-bo4bh หลายเดือนก่อน +2

    ખુબજ સરસ વરાલિયું બનાવ્યું ગોપાલ ભાઈ
    તમે એક સારા લોકેશન એક kathayavadi હોટેલ ખોલી નાખો એટલે તમારા ચાહકોને. નવી નવી વાનગી ટેસ્ટ કરવા મળે

  • @BalvantJagda-u8r
    @BalvantJagda-u8r 25 วันที่ผ่านมา +2

    Gopalbhaifive star hotel ma saif bani jao. Balwant soni. From surat, dindoli.

  • @RupalPatel-sl5fm
    @RupalPatel-sl5fm 25 วันที่ผ่านมา +2

    Bhai time bv post banaviyu pn tel chemical varu vapriyu fijikal tel vaprvu

  • @aarcyaarcy7944
    @aarcyaarcy7944 หลายเดือนก่อน +2

    Bhai jovani maza padijai to khavani chetli maza aave California thi joie chie eak wakhat mulakat levi se 🎉 jay ho Vande

  • @gohilnarpatsinh2086
    @gohilnarpatsinh2086 23 วันที่ผ่านมา +1

    Jordar Bhai hu pn banavis

  • @Mamudi-h5e
    @Mamudi-h5e 25 วันที่ผ่านมา +2

    Gopal bhai amne be varaliyu khava bolavo😂😂

  • @JayshreeTrivedi-y1n
    @JayshreeTrivedi-y1n 24 วันที่ผ่านมา +1

    Bahut badiya . Thodi baat saj nahi aayi .

  • @gj_41
    @gj_41 24 วันที่ผ่านมา +1

    Jai shree Ram

  • @SHR-j8b
    @SHR-j8b 23 วันที่ผ่านมา +1

    🎉sar"

  • @jayshreejadav3346
    @jayshreejadav3346 20 วันที่ผ่านมา +1

    ❤😂🎉

  • @AratiJha-p4f
    @AratiJha-p4f 2 วันที่ผ่านมา +1

    Bhuj suras che pan shig ne tal no maslo Nakyo ne aa to khvani maza avi jay

  • @sofiyasama3924
    @sofiyasama3924 21 วันที่ผ่านมา +1

    Ahmedabad ma pan mavthu 😅che.satyanash anajnu.😅

  • @pareshvasani8845
    @pareshvasani8845 หลายเดือนก่อน +2

    Umbadiyu banavo

  • @geetahirpara3761
    @geetahirpara3761 หลายเดือนก่อน +2

    ભાઈ જોઈને ખાવાનું મન થયું ક્યાંથી બનાવો છો જવાબ આપજો

  • @nayantank251
    @nayantank251 29 วันที่ผ่านมา +1

    વાહ ગોપાલ ભાઈ A1 કાઈ નાં ઘટે👍👌👌👌👌😋😋😋

  • @Mannat9090
    @Mannat9090 หลายเดือนก่อน +2

    ગોપાળ ભાઈ વલસાડ નું ઉબડીયું બનાવો

    • @RealKathiyawadiTaste
      @RealKathiyawadiTaste  หลายเดือนก่อน

      એ વલસાડ જઈને ખાવું પડે

    • @Mannat9090
      @Mannat9090 หลายเดือนก่อน +1

      કેમ ગોપાળ ભાઈ તમને નથી આવડતું

    • @RealKathiyawadiTaste
      @RealKathiyawadiTaste  หลายเดือนก่อน

      @@Mannat9090 વલસાડ નો ઓથેન્ટિક ટેસ્ટ તમારે જો કરવો હોય તો તમારે ત્યાં જ જોવાય ત્યાં જે ઉબડ બને છે ને તે ટેસ્ટ અમારે ત્યાં નથી આવતો મેં બે ત્રણ વખત ટ્રાય કરેલી છે

    • @almasrashyani2744
      @almasrashyani2744 หลายเดือนก่อน

      😂👌🏻👌🏻👌🏻😋😋

    • @Mannat9090
      @Mannat9090 หลายเดือนก่อน

      Ok ગોપાળ ભાઈ

  • @bhavik.kothari
    @bhavik.kothari หลายเดือนก่อน +2

    Amne pan bolavo - amare to Bhavnagar Ava Java nu Thai j che - Mari Ben Tya che!! Tamara hath ni badhi reciepe khavi che 😊😊😊

  • @RafikSarvadi-x4o
    @RafikSarvadi-x4o 19 วันที่ผ่านมา +1

    Hello bhai sab ki Matra bataye plz plz

  • @mirajart4560
    @mirajart4560 23 วันที่ผ่านมา +1

    Jota to jordar Lage Che..Gopal Bhai
    Tame kharekhar Restaurant chalu Kari dyo..
    AmarabAnand Bhai ne Bolavo Rajkot thi Varadiyu Khavrava😂😂😂😂😂

  • @anilthoria8993
    @anilthoria8993 22 วันที่ผ่านมา +1

    ઉંધ્યું બતાવો..

  • @NaynaChanpaneriya-ef9ft
    @NaynaChanpaneriya-ef9ft 18 วันที่ผ่านมา +1

    બંને ગાંઠિયા ની રીત બતાવશો સાથે દિપ્તીબેન નું ઊબાડીયા ની રીત બતાવશો

  • @pratibhabhatt7524
    @pratibhabhatt7524 26 วันที่ผ่านมา +2

    અસલ ભાવનગરી ગ્રામીણ બોલી ! આવો 'ળ'નો અને 'શ'નો શુદ્ધ ઉચ્ચાર બીજે ક્યાં મળે ?!

  • @jyotphoto6635
    @jyotphoto6635 17 วันที่ผ่านมา +1

    સુપર
    ગોપાલભાઈ ભાવનગરમા ઉમાડયુ બનાવો ઉમાડયુ ભાવનગરમા નથી મળતુ

  • @nehamodi1674
    @nehamodi1674 23 วันที่ผ่านมา +1

    10 jana mate banavo chho to darek shak na 1 jana na bhag nu ek vastu thay etlu to shak levu joiyene

  • @beenapatel2394
    @beenapatel2394 27 วันที่ผ่านมา +2

    Bateta ugi gya che eto kadhi nakhvata

  • @NaynaChanpaneriya-ef9ft
    @NaynaChanpaneriya-ef9ft 18 วันที่ผ่านมา +1

    બધી સામગ્રી કપડાંમાં મૂકી છે તે પાણી સાથે રહેશે કે પછી થોડી અધર રાખવાની હોય છે તે જણાવશો

    • @RealKathiyawadiTaste
      @RealKathiyawadiTaste  17 วันที่ผ่านมา

      બે ઈંટ મુકીસે તેની ઉપરલાકડી મૂકી હતી

  • @bhavysutariya2259
    @bhavysutariya2259 18 วันที่ผ่านมา +1

    Gopo

  • @savaliyasanjay8339
    @savaliyasanjay8339 หลายเดือนก่อน +2

    મરચા બફાવના નહિ લાસ્ટ નાખો.. બવજ મજા આવશે

  • @sangitaganjawalla2387
    @sangitaganjawalla2387 15 วันที่ผ่านมา +1

    Karelane dhora thi bandhi devanu masalu bar nhi nikde

  • @pratibhabhatt7524
    @pratibhabhatt7524 26 วันที่ผ่านมา +2

    "આંગળા છાંટી જશો" નહીં, 'આંગળાં ચાટી જશો'.