Sapna Vinani Raat | Hellaro | Full Song Video | Aaditya Gadhavi | Mehul Surti

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 เม.ย. 2020
  • #Hellaro #SapnaVinaniRaat #NationalAwardWinner #GujaratiFilm #GujaratiSong
    On a public demand, here's presenting, Sapna Vinani Raat, the most soulful song of Hellaro.
    Credits: -
    Director: Abhishek Shah
    Producer: Ashish Patel, Nirav Patel, Aayush Patel, Mit Jani, Abhishek Shah, Prateek Gupta
    Director of Photography: Tribhuvan Babu
    Editor: Prateek Gupta
    Song: Sapna Vinani Raat
    Music: Mehul Surti
    Lyrics: Saumya Joshi
    Singer: Aditya Gadhavi
    Music Arranged & Produced By: Mehul Surti
    Mixed & Mastered By: Tanay Gajjar
    Choreography By: Samir Tanna & Arsh Tanna
    Listen to Sapna Vinani Raat on: -
    Apple Music: / album .
    Spotify: open.spotify.com/track/6nA7P3...
    Amazon Music: music.amazon.in/albums/B07ZJP...
    Gaana: gaana.com/song/sapna-vinani-raat
    Hungama: Hungama: www.hungama.com/song/haiyaa/4...
    View more at: www.hungama.com/album/hellaro...
    Jio Saavan: www.jiosaavn.com/song/sapna-v...
    Wynk Music App: wynk.in/u/m34yV5u1X
    Jalso: www.jalsomusic.com/share.aspx
    Hellaro is now available on MX Player. Watch now. Here's the link: -
    bit.ly/HellaroOnMXPlayer
    Find us on
    Facebook: / hellarothefilm
    Instagram: / hellarothef. .
    Twitter: / hellarothefilm
  • บันเทิง

ความคิดเห็น • 1.1K

  • @HarfanmaulaFilms
    @HarfanmaulaFilms  5 หลายเดือนก่อน +27

    We're excited to announce our upcoming film - KAMTHAAN - coming to theatres near you on 2nd February, 2024.
    Trailer Link: th-cam.com/video/WeB1zm9Epfg/w-d-xo.html
    અમારી નવી ફિલ્મ - કમઠાણ, તમારા નજીકના સિનેમા ઘરોમાં આવી રહી છે ૨ ફેબ્રુઆરીના!
    ટ્રેલર: th-cam.com/video/WeB1zm9Epfg/w-d-xo.html

  • @adivasi_vlog143
    @adivasi_vlog143 3 หลายเดือนก่อน +51

    Kon kon che je aa geet 2024 ma sambhali rahyu che

  • @rizwirosh
    @rizwirosh 3 ปีที่แล้ว +402

    I am from kerala..Nd watched the movie Hellaro today ! What a movie yaar... Excellent ! Specially the lyrics of this song is really heart touching ! Even though I have some friends from gujarat, Nd played garbha with them, but never knew such an amazing artistic hearts are there ! Thanks M Zone for the malayalayam sub titles !
    Thank you so much to the entire team behind the movie.."Hellaro".. 🙏🙏❤️❤️

    • @gamerboyff8301
      @gamerboyff8301 2 ปีที่แล้ว +3

      Kerala thi ho

    • @gamerboyff8301
      @gamerboyff8301 2 ปีที่แล้ว +4

      Me Gujarati hu

    • @r4ge848
      @r4ge848 2 ปีที่แล้ว +3

      Glad to hear that man 💫

    • @BlacksmithRohit
      @BlacksmithRohit 2 ปีที่แล้ว

      @@gamerboyff8301 thank you for appreciating Gujarati movie

    • @dgn7729
      @dgn7729 ปีที่แล้ว

      Evide kandu movie?

  • @jaydepth
    @jaydepth 4 ปีที่แล้ว +786

    રૂંવાટા ઊભા કરી દે એવું ગીત. કલાઈમેકસ સંગીત ગરબાની એક એક તાલી એક અદભુત શક્તિ નો અનુભવ અને આંખ માંથી આંસુ રોકાતા નતા એવું. કલાઇમેક્સ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી નું બેસ્ટ ક્લાઈમેક્સ હું માનું છું.

  • @rlkhatana0941
    @rlkhatana0941 ปีที่แล้ว +41

    સૌમ્ય જોશી નાં શબ્દો
    મેહુલ સુરતીના સંગીત અને
    આદિત્યનો અવાજ..
    અવર્ણનીય...

  • @Adiprakash
    @Adiprakash 4 ปีที่แล้ว +245

    I'm from Lucknow and I just loved this movie
    Made me cry yarr
    Such a masterpiece

    • @Adiprakash
      @Adiprakash 3 ปีที่แล้ว +1

      @karina patel oh thanks 😁

    • @aestheticdevil_666
      @aestheticdevil_666 3 ปีที่แล้ว +2

      You know gujrati language

    • @Adiprakash
      @Adiprakash 3 ปีที่แล้ว +2

      @@aestheticdevil_666 no but I'd love to learn

    • @aestheticdevil_666
      @aestheticdevil_666 3 ปีที่แล้ว +2

      You have to learn gujrati

    • @aestheticdevil_666
      @aestheticdevil_666 3 ปีที่แล้ว +3

      @@Adiprakash if you like this language

  • @ankitsompura6054
    @ankitsompura6054 2 ปีที่แล้ว +264

    It is impossible that as a gujarati you heard this song and you didn't get goosebumps😍

    • @buntiespiano
      @buntiespiano 2 ปีที่แล้ว +3

      I got the moment they started singing ❤️

    • @ghanshyamsantoki6931
      @ghanshyamsantoki6931 ปีที่แล้ว +1

      Verry true ...

    • @bhavnavyas2647
      @bhavnavyas2647 ปีที่แล้ว

      IIwiii
      IiiIII III III III
      IIwqu
      Ⓦⓦ uu uuii😮
      i i iiii i અઃ મને ❤•i• •.u.•♫• u•♫•.iu u♫•♫• • અ અઅઃઅઃ •..
      ?.•♫•

      ⓤⓚ ⓗⓞⓦⓚⓘ ②
      ❤•u•
      ⓦ ⓦ ❤ q iii❤ અને
      ❤ અઃ આ અઃઅઃઅઅઃ આ અઃ w ⓦⓦ qⓦ q ⓠ
      ⓜⓨ ⓦ qⓦⓠ q ⓦ ⓦ ⓠ ⓦⓦ ❤ q ⓦ આ અ અ
      અલગ ડઞષૌ🎉🎉 અઃઅ આ

    • @aniketparmar2852
      @aniketparmar2852 ปีที่แล้ว

      @@ghanshyamsantoki6931 bjonokbno😅 nu ko kbut koko nobiki niji joke h joke hj ninstead

    • @aniketparmar2852
      @aniketparmar2852 ปีที่แล้ว

      I’m heading k

  • @mahendrmehda4253
    @mahendrmehda4253 ปีที่แล้ว +89

    કોઈ છે મારા જેવું જે 2023 માં પણ આ સોંગ સાંભળે છે

    • @jaypalzala7778
      @jaypalzala7778 ปีที่แล้ว +1

      હૂ છુ ને

    • @JinalMehta
      @JinalMehta 8 หลายเดือนก่อน +1

      મારી ગાડી માં હમેશા આ પિક્ચર ના ગીતો વાગે છે અને વાગસે જ.

    • @Galaxygaming-xx9ei
      @Galaxygaming-xx9ei 6 หลายเดือนก่อน

      December 2024 ma

    • @yogesh111p
      @yogesh111p 5 หลายเดือนก่อน

      Credit goes to the Aditya gadhvi

    • @sanjaychunara1499
      @sanjaychunara1499 5 หลายเดือนก่อน

      હું 2050 મા પણ સાંભળતો હોઈશ

  • @thakorjainesh5473
    @thakorjainesh5473 3 ปีที่แล้ว +653

    આ ફિલ્મ અને આના ગીતો ના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે સાહેબ, હું કિસ્મત વાળો છું કે આવી ફિલ્મ મે જોઈ છે.

    • @jaybabarigroup9100
      @jaybabarigroup9100 2 ปีที่แล้ว +6

      Kai fime se

    • @thakorjainesh5473
      @thakorjainesh5473 2 ปีที่แล้ว +6

      @@jaybabarigroup9100 હેલ્લારો

    • @shitalpatel4459
      @shitalpatel4459 2 ปีที่แล้ว +2

      Is this movie available online ?? Please share a link.

    • @karanjinwala9709
      @karanjinwala9709 2 ปีที่แล้ว +16

      હું કિસ્મત વાળો છું જે હું ગુજરાતી છું ❤️💜

    • @khaniyaharshil9264
      @khaniyaharshil9264 ปีที่แล้ว +4

      Aa film nu name su che

  • @SunilChaudhary-je6tb
    @SunilChaudhary-je6tb 3 ปีที่แล้ว +38

    3:28 unbelievable...
    Wonderful.....
    Heart Touching Words❤

  • @nik4712
    @nik4712 3 ปีที่แล้ว +321

    not gonna lie.
    as a part of younger generation we slowly drift away from our awesome Gujarati culture. from hearing this song i redeem myself 🤗

    • @bhaveshkeswani528
      @bhaveshkeswani528 3 ปีที่แล้ว +5

      સાચો છો વ્હાલા....

    • @ashishbheda4065
      @ashishbheda4065 2 ปีที่แล้ว

      @@bhaveshkeswani528 1qqwmq zk o

    • @Totaltaxonline
      @Totaltaxonline 2 ปีที่แล้ว +1

      આવી જ વલા મેદાન મે, દશેરા ની ધૂમ માં તુંય અમારી સાથે છંદો ગાઈ લે 🙏

    • @hemanggadhavi6578
      @hemanggadhavi6578 2 ปีที่แล้ว +1

      Couldn't agree more

    • @07ahirprabhu41
      @07ahirprabhu41 2 ปีที่แล้ว

      I agree more brother

  • @jaiminvyasji
    @jaiminvyasji 3 ปีที่แล้ว +330

    આ ગીતમાં ખાલી શબ્દો નથી, લાગણીઓ ના ઘોડાપૂરને શબ્દોથી શક્તિ આપી છે.

  • @meetmacwan5064
    @meetmacwan5064 2 ปีที่แล้ว +19

    Tari nadiyu pachi vadje ...
    Tari vijdi bhunsi nakhje ...
    literally getting goosebumps 🎵🔥
    jai jai garvi gujarat 💯

  • @_bvn_sorts
    @_bvn_sorts 4 ปีที่แล้ว +75

    મારવાની બીકે જીવવાનું નઈ છોડીએ...
    સુપર્બ લાઈન...

  • @1772axaypatel
    @1772axaypatel 4 ปีที่แล้ว +52

    First four lines are from Yogmaya Amba ni stuti - by Dulabhaya Kag
    Shantikaran Jagbharan tu, Ghadan ghana bhavbhat.
    Namo adhya narayani, vishwaroop vairaat

  • @ap45954
    @ap45954 4 ปีที่แล้ว +206

    એનાભેગી વાત નતી કરવાની, નીયમ છે.
    નીયમોય એમના ને રમતય એમની!
    એના ભાગ ન‌ઈ બનવાનું,
    ભોગ બન્યા એટલું બ‌ઉ છે!!!👌👌👌

    • @kj_meer
      @kj_meer 3 ปีที่แล้ว +1

      👍

  • @ahiratapp7109
    @ahiratapp7109 4 ปีที่แล้ว +59

    આ આખા સોન્ગ ની ખૂબ આતુરતા પૂર્વક રાહ જોતા હતા , આજે આ સોન્ગ આપવા બદલ હેલ્લારો ટીમ નો ખુબ ખુબ આભાર..

  • @HamaraPriyBharat
    @HamaraPriyBharat 4 ปีที่แล้ว +456

    મારી Life ની 2 ગુજરાતી Movie જે મને ખુબ પસંદ આવી
    1 Hellaro
    2 Reva

    • @chaudharibhoomi7816
      @chaudharibhoomi7816 4 ปีที่แล้ว +2

      Hamara Priy Bharat
      Mane pan

    • @HamaraPriyBharat
      @HamaraPriyBharat 4 ปีที่แล้ว +1

      @@chaudharibhoomi7816
      Thank-you
      🙏🙏🙏

    • @sud9115
      @sud9115 4 ปีที่แล้ว +9

      Reva pan ak alag leave nu che . Jivan no ak avo bhag je joyo na hoy

    • @HamaraPriyBharat
      @HamaraPriyBharat 4 ปีที่แล้ว +2

      @@sud9115
      Sachi vat ...
      Jyare me joi tyare aankh bhini thai gai hati...

    • @kishanjsolanki8804
      @kishanjsolanki8804 4 ปีที่แล้ว +1

      Mane pan

  • @bharatbambhaniya5627
    @bharatbambhaniya5627 3 ปีที่แล้ว +10

    શિયાળે સોરઠ ભલો અને ઊનાળે ભલુ ગુજરાત.
    ચોમાસે વાગડ ભલો, અરેરે જોને કચ્છડો બારે માસ.? જય ગરવી ગુજરાત.

  • @vinodbhail.7577
    @vinodbhail.7577 ปีที่แล้ว +12

    🙂एक शब्द है औषधी एक शब्द है घाव 🙂👍ખરું ખરું શબ્દો માં અદભુત તાકાત રહેલી છે💪

  • @bhevents7532
    @bhevents7532 2 ปีที่แล้ว +122

    Many times listen this song and literally tears in my eyes best song ever

  • @beetsboy7348
    @beetsboy7348 3 ปีที่แล้ว +163

    Iconic , proud to be gujrati , જય જય ગરવી ગુજરાત 🔱👑🙏

  • @kinjalsathwara6817
    @kinjalsathwara6817 3 ปีที่แล้ว +92

    Gujarati cinema shines on World stage. Regards for entire team of Hellaro. Proud to be a Gujarati.

  • @vanshfreefire4426
    @vanshfreefire4426 3 หลายเดือนก่อน +8

    હું આ ગીત્ ૨૦૨૪ મા સામભાલું છું

  • @jatinp53
    @jatinp53 2 ปีที่แล้ว +72

    I always feel proud to our gujarati culture.

  • @kinjalsathwara6817
    @kinjalsathwara6817 3 ปีที่แล้ว +70

    Gujarati cinema takes a big leap to world cinema. Proud of Hellaro movie and its songs....

  • @ap45954
    @ap45954 4 ปีที่แล้ว +202

    કોઈ હલતા ની આજે મારી માવડી સાક્ષાત થઈ છે. પગે લાગો બધા🙏🏼👌👌👌💓💓💓

    • @manieshbharwad9853
      @manieshbharwad9853 3 ปีที่แล้ว

      th-cam.com/video/wMvj_xTnRSo/w-d-xo.html

    • @kj_meer
      @kj_meer 3 ปีที่แล้ว +2

      👌

    • @ap45954
      @ap45954 3 ปีที่แล้ว

      @@kj_meer
      thanks

    • @darshansoni8465
      @darshansoni8465 2 ปีที่แล้ว +1

      પગ લાગ્યાં હો માવડી ને 🙏🙏🙏

    • @Totaltaxonline
      @Totaltaxonline 2 ปีที่แล้ว +3

      કળયુગ છે એ તો જેને શાક્ષાત થાય એને જ ખબર પડે કે શું થઈ ગયું

  • @kyloren723
    @kyloren723 ปีที่แล้ว +15

    શાંત મગજ થી આ ગીત સાંભળશો અને સમજશો તો કંપારી છુટી જશે. 👏

  • @janakbhagora8586
    @janakbhagora8586 4 ปีที่แล้ว +18

    આ રહ્યું અસલી ગુજરાતી સંગીત🙏 ,બાકી બીજું બધું ......😌

  • @vatsalchauhansignaturesong2953
    @vatsalchauhansignaturesong2953 4 ปีที่แล้ว +195

    What a lyrics and what a song! I listen this beautiful song 1000 time.

  • @ataliasanjay
    @ataliasanjay ปีที่แล้ว +11

    3:28 Tears in my eyes with Goosebumps 👌👏🙌

  • @The_kishan_berani
    @The_kishan_berani 2 หลายเดือนก่อน +3

    આખા ગુજરાતનિ અસ્મિતા સમાન આ ફિલ્મ છે આના સોન્ગ પણ હદય ના દરવાજા ખોલી દે એવા છે

  • @manhardarji8134
    @manhardarji8134 3 ปีที่แล้ว +36

    એક વાત કહેવા માંગીશ.. જ્યારે પણ એકલી હોવ ત્યારે bas gaana એપ માં હેલ્લારો ના ગીતો કરીને ગરબા રમુ છું... આખરે મારા માં પણ ગુજરાતી નું જ લોહી છે.. ગરબા જનમસિદ્ધ અધિકાર છે આપણો.. સાચી વાત ને!!!

    • @kartikpandya5354
      @kartikpandya5354 3 ปีที่แล้ว +2

      ગરબા રમવાના અને રમાડવા ના પણ. . .કારણ જયાં નારી પૂજાય છે ત્યા દેવતા પણ રમણ કરે છે. . .એટલે ગરબા રમાડવા પણ ખરા. . .

    • @sarkargamara3661
      @sarkargamara3661 2 ปีที่แล้ว +1

      Ha ho pan jiya tiya nay ho mane aeva vichar ave 6e ke ram jane kevay garba ramta haso🤧🤓🤓🤓

  • @salinanaaz602
    @salinanaaz602 3 ปีที่แล้ว +88

    Can't understand gujrati language.. But it's so beautiful to listen this song.. I wish I knew the meaning

    • @chaudharibhoomi7816
      @chaudharibhoomi7816 3 ปีที่แล้ว +1

      App ye song k lyrics copy karke Hindi ya English language main dekh sakte ho

    • @bariyavijay7242
      @bariyavijay7242 3 ปีที่แล้ว +3

      This song is about old generation… when garba is not allow to women.

    • @bariyavijay7242
      @bariyavijay7242 3 ปีที่แล้ว +3

      At 3:10 girl ask to her mom that why they can’t do garba… and then real song starts

    • @Mayaindian
      @Mayaindian 2 ปีที่แล้ว

      I'm Gujarati we play garba 20 days before Diwali. Man woman play together and seprate. Gujarati Music lyrics mainly writer about life, events and poetry about moon light, River and so on unique style to enjoy got to know Gujarati language. Thank you for priciate.💠 Maa durga temple. We fly Red flag , inviting maa to come to "Garba" 💠सपना विना नी रात dreamless night.💠 मेने फिल्म नही देखी पर way they picture look like only man can do garba Dance ladies stay indoor. Old out of date believe. Can and can't do.

    • @jvencymalani7383
      @jvencymalani7383 2 ปีที่แล้ว +8

      Probably very late to this but the lyrics are
      Taari nadiu pachhi valje (turn back the ways of your flowing rivers)
      taari vijali bhusi nakhje (2) (rub out your lightning??)
      Tara pag na jhanzar rokje
      He pag na jhanzar rokje (stop your anklets (from going any forward)
      Taari kedee ye bawal ropaje (kedi means way or road kind of. And bawal is basically thorn??. The line means to plant thorn on your way so you can't go any further)
      [the lines above simply are trying to say that 'stop yourself from going any further]
      Ne mavdi pase mangje khali raat re (and ask godess for an empty night)
      Sapna vina ni aakhi raat (4) (an entirely dreamless night)
      I'm not the kind of person who easily understands the lyrics right away, I'll be honest, it took me a few tries to understand this, but as soon as it hit me, it left me speechless and with emotions.

  • @Chocks07
    @Chocks07 3 ปีที่แล้ว +147

    Top class lyrics with Aditya Gadhvi's voice gives me goosebumps and gets my eyes teary every time i listen to this song

  • @jaypalsinhbihola6546
    @jaypalsinhbihola6546 3 ปีที่แล้ว +150

    કોણ આ ગીત મેં 2021 માં સાંભળે છે. ....એ લાઈક કરે.

  • @falgunijenish
    @falgunijenish 3 ปีที่แล้ว +29

    It was my dream to see Jayesh More on big screen....I started sobbing with joy reading his name and missed out this whole song....glad to re visit it here 🥰🙏👍

  • @niketmistry7
    @niketmistry7 4 ปีที่แล้ว +79

    One of the best song which is so close to my heart! Gives me goosebumps everytime I listen to it. Hats off to you guys. ❤️
    You’ve embraced the full Gujarati culture in this, from the music, dance, emotions, lyrics.

  • @viththalsolanki2354
    @viththalsolanki2354 3 ปีที่แล้ว +66

    ગરબામાં ને ગરબામાં તો આખું રાજપાટ આપી દઉં પણ મારી પાસે છે નઈ. 🤣🤣🤣Best Gujarati Movie For Women's Freedom.

  • @k1ranchavda
    @k1ranchavda 3 ปีที่แล้ว +20

    3:05 Goosebumps

  • @rikinpatel2710
    @rikinpatel2710 3 ปีที่แล้ว +13

    3:10 onwards. Masterpiece. Goosebumps...

  • @MrSukhadev
    @MrSukhadev 2 ปีที่แล้ว +34

    Cannot believe heard this song very first time. Kudos to the entire team for creating this chef-d'oeuvre, especially SAPNA VINANI Akhi Raat line exudes so much pain. Great love and massive respect for the song, above all, proud of being a Gujarati

  • @samirdobaria6151
    @samirdobaria6151 3 ปีที่แล้ว +36

    This is song of decade and this album is for this century

  • @mayankmyk9773
    @mayankmyk9773 3 ปีที่แล้ว +26

    Aditya Gadhvi man your voice and dedication of Singing this types of songs are such melody
    Priceless and Speechless

    • @dhavalpatel7455
      @dhavalpatel7455 11 หลายเดือนก่อน

      Rejected by AR rahemaan

  • @rohitdabhi8452
    @rohitdabhi8452 3 ปีที่แล้ว +10

    1:10
    Goosebump 🔥

  • @vijyasureliya9803
    @vijyasureliya9803 10 หลายเดือนก่อน +9

    મિત્રો કોણ કોણ વેબસંકુલ માં અભિજીત ઝાલા સાહેબ ને સાંભળ્યા પછી અહીંયા આવ્યા છે.🙏🤗♥️💐💐

  • @shreekarfilmproduction795
    @shreekarfilmproduction795 4 ปีที่แล้ว +8

    ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી નું અનમોલ ઘરેણું છે... "હેલ્લારો"

  • @sujataughrejiya4640
    @sujataughrejiya4640 3 ปีที่แล้ว +22

    Full of spirit positive vibes and zest n heartily dedication to all MAA... 😊🙏🙏

  • @chilled_atma3052
    @chilled_atma3052 3 ปีที่แล้ว +25

    How beautifully this song is created how the background music uses kutchi sharnai i dont know after 6-7 months why m here to appreciate the artist i want more movies like this...❤️🌸
    One of the best movie i have ever watched in theatre and this song always gives me goosebumps 🌼

  • @jaysinhzala8639
    @jaysinhzala8639 2 ปีที่แล้ว +5

    ગુજરાતી સુપરહિટ ફિલ્મો માની એક છે..
    જીયો ગુજરાતી જીયો❤️❤️❤️

  • @thebeastak5019
    @thebeastak5019 3 ปีที่แล้ว +8

    3:30 literally got goosebumps 🙏👌🙌🙌🙌🙌🙌👌👌🙏

  • @lalarabari7055
    @lalarabari7055 ปีที่แล้ว +2

    ખૂબ ખૂબ આભાર Hellaro Team 🙏
    રબારીઓ ના પહેર વેશ અને એમના Culture ને બતાવવા માટે ❤️🙏

  • @nikunjjoshi9129
    @nikunjjoshi9129 4 ปีที่แล้ว +22

    Absolutely magical ..goosebumps ..
    Masterpiece must watch ..❤️❤️

  • @kiranbhatt2537
    @kiranbhatt2537 4 ปีที่แล้ว +6

    I am from Pune this is the best songs in gujrati Cinema

  • @nandinidave5839
    @nandinidave5839 6 หลายเดือนก่อน +1

    Sometime I used to think that Gujarati movies are as best as south movies but why we consider bollywood as so important bollywood don't even have realty ❤

  • @tarunparmar6528
    @tarunparmar6528 3 ปีที่แล้ว +4

    Best And heart touching Garba. Roovata ubha thay jay jyare pan sambhadu chhu

  • @dhruvp9757
    @dhruvp9757 4 ปีที่แล้ว +21

    the Garbo at the end is the highlight, holds so much, depth, meaning, and breaks all the barriers.

  • @sleepy5670
    @sleepy5670 2 ปีที่แล้ว +6

    if you're gujarati your feets will start to move with beats of any songs from this movie ;; this movie and the songs are just.... perfect...hats off to everyone who worked on this ;;

  • @JoJo-us9un
    @JoJo-us9un ปีที่แล้ว +7

    આ છે મારા ગુજરાત નુ સાચું સંગીત નય કે પેલા જાનું ઓ વિશે ના કચરા ઓ.....

  • @NareshThakor-wn7pn
    @NareshThakor-wn7pn ปีที่แล้ว +5

    🌹2022 માં મે ગિત સાભરૂ જય અંબે માં 🌹

  • @kirankumarpansuriya5751
    @kirankumarpansuriya5751 3 ปีที่แล้ว +9

    Adityabhai Voice is superb . . .legendary classic Voice . . .love to listen Million time . . .

  • @shashikantinamdar6600
    @shashikantinamdar6600 2 ปีที่แล้ว +7

    Wah Ghadhvi sir.... what a wonderful voice.... proud of you Sir 💐💐💐

  • @mohammadhasnainnaqvi9692
    @mohammadhasnainnaqvi9692 ปีที่แล้ว +2

    It's like no word to explain this lyrics emotional only person who see this movie then he truly understand this lyrics
    તારી નદીઉં પાછી વાળજે.
    તારી વીજળી ભૂસી નાખજે.
    તારા પગ ના ઝાંઝર રોક્જે.
    તારી કેડી યે બાવળ રોપજે.
    ને માવડી પાસે માંગજે ખાલી રાત રે.
    સપના વિના ની આખી રાત.
    😢😢😢😢😢😢

  • @emraneman8867
    @emraneman8867 7 หลายเดือนก่อน +6

    Gujarati Müslim here ane bapu garv Che mane mari dhara par

  • @sanjaychhabria1169
    @sanjaychhabria1169 8 หลายเดือนก่อน +3

    After the legend Shri Muralala Marwada, Aditya sir your velvet voice and Saumya joshi sir lyrics toches all our soul when you sing, especially this song. It will create a history in ever history of Gujarati music industry. Really enjoyed. God bless🙏🏻

  • @nihalattar5487
    @nihalattar5487 3 ปีที่แล้ว +11

    The choreo !! spell bound♥️

  • @rakeshprajapati9182
    @rakeshprajapati9182 3 ปีที่แล้ว +2

    ગુજરાતી સંગીતને રાષ્ટ્રીય ફલક પર એક આગવી ઓળખ.....
    સદીમા એક વાર બંને આવી અદભુત રચના....

  • @M..J..STATUS
    @M..J..STATUS 10 หลายเดือนก่อน +1

    3:6 heart touching 😢😢

  • @aapkadost9290
    @aapkadost9290 3 ปีที่แล้ว +25

    Hindi song ne to saport karo cho pan aapni matru bhasana aava sundar git and koini hamdardi ne samji ne aane pan saport kro.. thanks

  • @chiragduttpanchal2581
    @chiragduttpanchal2581 4 ปีที่แล้ว +9

    Great composition Mehul Surati ... lyrics...and Singing Aditya Gadhavi 💞

  • @ap45954
    @ap45954 4 ปีที่แล้ว +7

    Jyare pan aa song sambhlu 6u tyare ruvada ubha Thai jay 6e. and I can't explain, this is hart touching. 👌👌👌♥️♥️♥️

    • @mittalmangukiya5916
      @mittalmangukiya5916 4 ปีที่แล้ว +1

      Right

    • @ap45954
      @ap45954 4 ปีที่แล้ว

      @@mittalmangukiya5916
      અમુક ભાયડાઓ ને માવડીએ અસ્ત્રી જેવા કાળજા આપ્યા છે.
      એમાજ ટકી છે આ દુનિયા...
      👌👌👌

  • @Crazyjsp
    @Crazyjsp 3 ปีที่แล้ว +7

    The chorus Hits different! ♥️♥️♥️

  • @factwithindia1470
    @factwithindia1470 3 ปีที่แล้ว +5

    Gujarati legend🙏🙏

  • @vatsalraval1273
    @vatsalraval1273 3 ปีที่แล้ว +12

    3:28 for mean track by Ghadvi

  • @keyursinhchauhan4996
    @keyursinhchauhan4996 2 ปีที่แล้ว +2

    Aatla Saras Lyrics ane ema Pn Aditya bhai No Avaaj.its simply amazing

  • @vaghviks1449
    @vaghviks1449 ปีที่แล้ว +3

    Its give me Tears in my eyes when i listen to this songs ... Goosebumps ❤️....Sapna Vinani akhi Raat....

  • @harshhcreates
    @harshhcreates 4 ปีที่แล้ว +12

    Hats off to ADITYA sir.
    What a superb powerful voice!

  • @vedantparmar3793
    @vedantparmar3793 3 ปีที่แล้ว +11

    Beautiful Song with Beautiful Lyrics and Beautiful Meaning🔥🔥🙏🙏

  • @allinonetechnical467
    @allinonetechnical467 3 ปีที่แล้ว +2

    Awaz jise sun kr ak alag sa sukun milta he.

  • @hanshalakhani1075
    @hanshalakhani1075 ปีที่แล้ว +2

    આદિત્ય ગઢવી ને ફિલ્મ હેલારો નાં સુંદર લોકગીત માટે ખુબ ખુબ અભિનંદન . કચ્છ ની લોક સંસ્કૃતિ ની ઝાંખી કરાવી ગઈ . મધુર અવાજમાં સંગીત મય સૂરાવલિઓ સાથે ગવાયેલ માં નાં ગુણ ગાન ગાતું ગીત . સમુહ સ્વર માં ગવાયેલ ગીત . ધન્યવાદ સહ અભિનંદન .👌👌👌👌👌

  • @nrpanchal
    @nrpanchal ปีที่แล้ว +5

    The only problem I have with Hellaro is its incomplete climax and I am not the only one.
    I wanted to see Happy Version of Sapna Vinani Raat. Sapna vinani raat is as Saumya Joshi rightly said, a horror song in the guise of lullaby. I heard it so many times and when Aditya Gadhvi utters "ne mavdi paase mangje", something schettered within. I seriously started feeling depressed.
    I need an antidote for it. Just by extending final garbo with couple of minutes with positive lyrics "sapna madheli aakhi raat", it would have acted as a closure.
    Hence, I wrote below lines and surprisingly it is acting as an antidote. Now, please create an extended version with Aditya Gafdhvi's voice and release it on YT.
    તારી નદીઓ તું વહેડાવજે,
    તારી વીજળીઓ તું ચમકાવજે.
    તારા પગના ઝાંઝર રણકાવજે,
    તારી કેડીઓ તું શણગારજે,
    ને માવડી પાસે માંગજે તારાજડેલી રાત,
    સપના મઢેલી આખી રાત...
    Friends, please convey this to makers and Saumya Joshiji.

  • @travelvlogs6329
    @travelvlogs6329 ปีที่แล้ว +6

    I so glad I'm from Gujarat... Proud to Gujarati

  • @montelo555
    @montelo555 3 ปีที่แล้ว +3

    Ek avu saras geet upar thi Aditya bhai no avaaj.

  • @luciferpatel6268
    @luciferpatel6268 3 ปีที่แล้ว +4

    Incredible music ,,,,,lariys and Singer,,,,,slaute Aditya gadhavi ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @omnamonarayanomnamonarayan1174
    @omnamonarayanomnamonarayan1174 4 ปีที่แล้ว +23

    ગુજરાત &રાજસ્થાન નો આખો ઈતિહાસ ચારણો એ અમર રાખ્યો છે

  • @ashitdixit7116
    @ashitdixit7116 11 หลายเดือนก่อน +2

    Fully Proud as Gujarati and What a lyrics with dialog amazing amazing Voice Speechless Singing,Maa Saraswati ne khub kharap rahe♥️🌹🙏🙏💐💐💐💐💐

  • @jssodha1954
    @jssodha1954 3 ปีที่แล้ว +4

    ધન્ય છે સાહેબ સંસ્કૃતિ ને लाजवाब અવાજ

  • @jayshreeparmar8587
    @jayshreeparmar8587 4 ปีที่แล้ว +10

    Finally...Thank you so much for uploading full song

  • @karansheth2875
    @karansheth2875 4 ปีที่แล้ว +3

    શું અવાજ છે આદિત્ય ભાઈ 👌👌👌

  • @charanmadhu5152
    @charanmadhu5152 3 ปีที่แล้ว +1

    Hu jyare pan aa geet sambhlu tyare Jane . Mataji saksat aavi gya hoy avu lage . Che ruvata ubha thy Jay . Ane Sapna vinani rat a to he bhagvannnnn 🙏. Vah Aditya bha vahhhhhhh🙏. Jay mataji.

  • @Dr.vigna_a_shah
    @Dr.vigna_a_shah 2 ปีที่แล้ว +2

    0:20 santi karal.. I never satisfy listening this.. every time I listen this duha frequently ☺️☺️☺️☺️

  • @ashwinrathod5338
    @ashwinrathod5338 4 ปีที่แล้ว +59

    Jyare peli line aave tari nadiyo pachhi vadje tyare ruvanta ubha thai jaay..........kone kone aavu thay ?.

  • @kunalparmar4081
    @kunalparmar4081 3 ปีที่แล้ว +12

    Most amazing song...love to listen on repeat as well

  • @ankitgareja3107
    @ankitgareja3107 3 ปีที่แล้ว +1

    Ha mari Gujarat ni sanskruti haaaa
    Nice Mind blowing

  • @ankitgareja3107
    @ankitgareja3107 3 ปีที่แล้ว +1

    Wah gadhvi bhai ni moj ha bahle moj bhale bapo bapo

  • @user-mh3vc8dd8j
    @user-mh3vc8dd8j 4 ปีที่แล้ว +4

    ધરા ગુર્જરી, ગુજરાતી હોવાનું અમોને ગર્વ છે.
    "એ વિચારીને ફૂલે ગજ-ગજ મારી છાતી, હું ને મારી ભાષા બેઉ છીએ ગુજરાતી."
    ગુજરાતી સિનેમાનો સમય આવ્યો છે, હવે આપણી જવાબદારી એને સાચવવાની......

  • @Mrrajdeep2012
    @Mrrajdeep2012 ปีที่แล้ว +6

    I had tears in my eyes when I headed this song way back when released!!! Its marvelously magnificent 🤩🤩

  • @lifeofmedicos333
    @lifeofmedicos333 ปีที่แล้ว +1

    Gujarat ♥️👌♥️

  • @SatoruGojo122
    @SatoruGojo122 ปีที่แล้ว +2

    Masterpiece movie and songs of this movie ♥️🔥😍

  • @vaibhavsrivastava5165
    @vaibhavsrivastava5165 3 ปีที่แล้ว +6

    Lots of love Gujarat❤️