Hansla (2015) - Gujarati Folk Video Song by Aditya Gadhvi | Indian Folk Music

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2025

ความคิดเห็น • 2.3K

  • @harshitaprajapati8666
    @harshitaprajapati8666 4 ปีที่แล้ว +470

    સાંભળતી વખતે goosebumps આવી ગ્યા 🔥🔥🔥🔥🔥🔥
    Gujarati songs rocking the floors now..👏🏼👏🏼👏🏼

  • @VijayRathod-x1h
    @VijayRathod-x1h ปีที่แล้ว +300

    Kon kon aa geet ne 2024 ma sambhale che 👌

  • @Thejayy7
    @Thejayy7 4 ปีที่แล้ว +811

    2 વર્ષ થી રોજ 1 વાર આ સાંભળું છું છતાં પણ મન નથી ભરાતું આનાથી ♥️ ભાઈ નો અવાજ ને બધું જોરદાર 🌺

    • @prakashyogi2643
      @prakashyogi2643 3 ปีที่แล้ว +10

      હું પણ રોજ ઊંઘતા પહેલા 2 થી પણ વધારે વાર સાંભરુ છુ

    • @SATISHPATEL-id8yp
      @SATISHPATEL-id8yp 3 ปีที่แล้ว +4

      Barobar

    • @amitbhagadhvi1562
      @amitbhagadhvi1562 2 ปีที่แล้ว +2

      veragi che bhjn

    • @JadejaGJ
      @JadejaGJ 2 ปีที่แล้ว

      I listen moreover than 500-700 times

    • @AJduva
      @AJduva 2 ปีที่แล้ว

      hu bhi ketloy time thi sambhadu chhu

  • @RanjithKumar-qj1us
    @RanjithKumar-qj1us 2 ปีที่แล้ว +606

    I don't know gujarathi......but I can understand every single emotion what the singer is trying to say 🙏 music knows no limits 🙏 Jai Hind 🇮🇳

    • @mehulahir5666
      @mehulahir5666 ปีที่แล้ว +5

      Whare are you Frome bro

    • @navneet2257
      @navneet2257 ปีที่แล้ว +3

      @@We_Gujarati_forever hey scholar well my dream came true today that i met you btw who the hell are you talking about the man you don't even know and one more thing name of a state is can be spelled out in so many ways so just don't act to smart if someone is trying to appreciate the man and the music without understanding the lyrics it means he has a good music sense so you don't have any right to tell him how to write and one more thing i know that you translating my comment so just look at yourself than talk about him

    • @RanjithKumar-qj1us
      @RanjithKumar-qj1us ปีที่แล้ว +5

      @@We_Gujarati_forever come on man! I was so moved by this song, that I just couldn't stop myself from writing down what I felt. Well, in the times we live in right now , where Grammarly is everywhere and autocorrections, which is default in every keyboard , do you really think anyone can go wrong writing a spelling? Its just that I was so moved by the music and the emotions that the singer is showering on the listener, I just got lost honestly trust me. Don't call yourself Hindu when you give more importance to a foreign language than an Indian language😆 Jai Hind

    • @RanjithKumar-qj1us
      @RanjithKumar-qj1us ปีที่แล้ว +4

      ​@@navneet2257 chill bro , such characters are everywhere. colonial slaves they are . Thanks you buddy. Jai Hind

    • @hemantmangalhara797
      @hemantmangalhara797 ปีที่แล้ว +4

      Ye hi baat meri hai mai bhi gujrati nahi janta par Sangeet achchha lagta hai.samajh ye aaya Pani ka mahatwa bata rahe hai.

  • @akashbhuva6320
    @akashbhuva6320 3 ปีที่แล้ว +330

    ધન્ય છે આદિત્ય ગઢવી ના માતા પિતા ને કે આવા પુત્ર ને જન્મ આપ્યો
    મારો દ્વારિકા વાળો આને અને એના માતા પિતા ને લાંબી આયુષ્ય આપે
    જય જય ગરવી ગુજરાત

    • @ketanb.7885
      @ketanb.7885 2 ปีที่แล้ว +1

      Aditya gadvi
      Tamara maat pita ne so nahi hazar var nahi karodo var salam
      Pranam🙏🙏 jemne, desh nahi balke duniya ne 1 ratan apyu
      Taro awaz, aditya
      1 osad 6e osad
      Je marta ne pan jivadi de jovadi 🙏🙏

    • @dvstatuspower6151
      @dvstatuspower6151 2 ปีที่แล้ว +2

      Manmohak👌

  • @indravijaysinhrathod663
    @indravijaysinhrathod663 9 ปีที่แล้ว +636

    સુપરહિટ ગુજરાતી ગીત............ આવાજ ગુજરાતી ગીત આપણી સંસ્કૃતિની ઓળખ છે. સફળ થાઓ તેવી સુભેચ્છા .... વાહ આદિત્ય ગઢવી.... વાહ ...

  • @GujaratiBiography
    @GujaratiBiography 6 ปีที่แล้ว +951

    વાહ ભાઇ ગજબ નુ ગીત બનાવ્યુ છે..સીધુ દિલ ને સ્પર્શી ગયુ..!!👌

    • @jigarparmar6791
      @jigarparmar6791 6 ปีที่แล้ว +10

      Awsome

    • @rutvikkalariya460
      @rutvikkalariya460 6 ปีที่แล้ว +19

      ભજન છે ભાઈ

    • @bhambhariyagautam8181
      @bhambhariyagautam8181 5 ปีที่แล้ว +22

      Are bhai apni Gujarati sahitya ma to Ava anek geeto lokgeeto lakhayela Che pan Loko ne sambhadvani navras nathi

    • @parakramsinhjadeja7451
      @parakramsinhjadeja7451 5 ปีที่แล้ว +4

      @@bhambhariyagautam8181
      Ha bhai sachivat

    • @kateliyaumesh4902
      @kateliyaumesh4902 4 ปีที่แล้ว +1

      Aa bhajn chhe bhai ane sambhalvu hoi to karsan sagathiya nu aa bhajan khub saras gayelu chhe

  • @vishalprajapati1234
    @vishalprajapati1234 2 ปีที่แล้ว +122

    ગુજરાતી લોકગીતો અને ભજનો ને આજના સમય માં જીવંત કરી ને ખુબ જ સરસ કામ કરી રહ્યા છો.

  • @hasmukhbhadaraka7411
    @hasmukhbhadaraka7411 ปีที่แล้ว +56

    ગઢવી અને ચારણ ના જીભમાં સરસ્વતી માતા નો વાસ હોય છે ❤વાહ ગઢવી વાહ ❤

  • @ravikaroliya3747
    @ravikaroliya3747 ปีที่แล้ว +37

    ગર્વ છે ગુજરાતી છું હું .. અને ગર્વ છે મને ગુજરતી પર .... આ માત્ર ભાષા નથી પણ હૃદય ની લાગણી અને પ્રેમ છે ... વાહ ગુજરાત ના સાવજ વાહ

  • @vijaymaru5974
    @vijaymaru5974 8 ปีที่แล้ว +510

    bhai bahi....
    નવી પેઢીને જુના ભજન સંભળાનો પ્રયત્ન ખુબ સારો છે...

    • @bglsongstatus5676
      @bglsongstatus5676 4 ปีที่แล้ว +4

      Khub sars mota bhai

    • @jignesh_joshi
      @jignesh_joshi 4 ปีที่แล้ว +1

      Mane aano sandarbh janavsho please?
      Is it something for death? Like Divo is Jeev like that. If it is like that then last 2 lines no matlab na khabar padi.

    • @Vamikapatel14675
      @Vamikapatel14675 4 ปีที่แล้ว

      હા ભાઈ હો.

    • @jignesh_joshi
      @jignesh_joshi 4 ปีที่แล้ว

      @The Space Thank you for your reply. I know the meaning of janjva na jal. I wanted to know about context of this song.

    • @akashgohel5375
      @akashgohel5375 3 ปีที่แล้ว +1

      @UPSC MY LIFE
      Bhai a niche lakhelu 6e ana pachhal ni story tamne khabar hoi to plz janavjo
      Matlab avu kai 6e k stri ana pati ni raah jove 6e? Ane te(female hans) pani nathi atle mari jai 6e pan tena pati ni raah jove 6e?
      Coz, me ana par research karyu to ek video ma kortidan gadhvi agal ni rajasthani lines no matlab samjave 6e ane ama a k 6e k banne hans pani na malvana lidhe mari gaya 6e.ane jo avu 6e to raah jovani vaat km k 6e
      ધીમે-ધીમે પ્રીતી કેરો દીવડો પ્રગટાવ્યો,
      એને રામના રખોપે મે'તો ઘુંઘટે ઓઢાડ્યો
      પણ વાયરો વાયો રે ભેંકાર, માથે મેહુલાનો માર
      દીવડો નહી રે બળે .
      મોતીડાં નહી રે મળે .
      વેલો રે મોડો રે મારો સાહ્યબો પધારે,
      એને કહેજો કે ચુંદડી, લાશે રે ઓઢાડે
      કાયા ભલે રે બળે, માટી માટીમાં મળે
      પ્રીતડી નહી રે બળે.
      મોતીડાં નહી રે મળે .

  • @Mihirvyas555
    @Mihirvyas555 4 ปีที่แล้ว +39

    you're the person who can led the gujarati folk music to new heights.

  • @AakashVerma-km8rw
    @AakashVerma-km8rw 2 ปีที่แล้ว +18

    New generation is doing fabulous job in folk songs. Great. Keep going.
    (Although I don't know gujrati but I liked this song as new singers are trying best to save their culture)

  • @nehakatira5606
    @nehakatira5606 7 ปีที่แล้ว +63

    Ur voice just mesmerized me aditya, ur voice is just simply amazing, after listening to this songs I was just searching for more n more songs sung by u.
    I listen many songs in a day but U r the 1st one whom I m writing this comment.

  • @MayurPatel-tm5ry
    @MayurPatel-tm5ry 4 ปีที่แล้ว +848

    Lyrics:
    આ તો ઝાંઝવાના પાણી, આશા જુઠી રે બંધાણી
    આ તો ઝાંઝવાના પાણી, આશા જુઠી રે બંધાણી..
    મોતીડા નહીં રે મળે
    હંસલા હાલો રે હવે, મોતીડા નહીં રે મળે
    ધીમે ધીમે પ્રીતી કેરો દીવડો પ્રગટાવ્યો
    ધીમે ધીમે પ્રીતી કેરો દીવડો પ્રગટાવ્યો
    રામના રખોપા માંગી ઘૂંઘટે રે ઢાંક્યો
    રામના રખોપા માંગી ઘૂંઘટે રે ઢાંક્યો
    વાયરો વારો રે ભેંકાર માથે મેહુલાનો માર
    વાયરો વારો રે ભેંકાર માથે મેહુલાનો માર..
    દીવડો નહીં રે બળે
    હંસલા હાલો રે હવે, મોતીડા નહીં રે મળે
    વે’લો રે મોડો રે મારો સાહ્યબો પધારે
    વે’લો રે મોડો રે મારો સાહ્યબો પધારે
    કે’જો રે કે ચુંદડી લાશે રે ઓઢાડે
    કે’જો રે કે ચુંદડી લાશે રે ઓઢાડે
    કાયા ભલે રે બળે, માટી માટીને મળે
    કાયા ભલે રે બળે, માટી માટીને મળે
    પ્રીતડી નહીં રે બળે
    હંસલા હાલો રે હવે, મોતીડા નહીં રે મળે
    હંસલા હાલો રે હવે, મોતીડા નહીં રે મળે
    આ તો ઝાંઝવાના પાણી, આશા જુઠી રે બંધાણી
    આ તો ઝાંઝવાના પાણી, આશા જુઠી રે બંધાણી..
    મોતીડા નહીં રે મળે
    હંસલા હાલો રે હવે, મોતીડા નહીં રે મળે
    હંસલા હાલો રે હવે, મોતીડા નહીં રે મળે

  • @GunjanPanara
    @GunjanPanara 9 ปีที่แล้ว +210

    જોરદાર !!
    જમાવટ કરી દીધી હો...ભાઈ..ભાઈ.. !! વાહ !!
    હવે ગુજરાતી સંગીત પણ આધુનિકતા ના તાલે તાલ મેળવી ને ચાલ્યું છે...
    જય જય ગરવી ગુજરાત.
    #AllTheBest 'Aditya Gadhvi' Keep it up..

    • @SAROLASUNIL
      @SAROLASUNIL 5 ปีที่แล้ว +1

      Very nice bro..... BHAI

    • @gj04dds43
      @gj04dds43 5 ปีที่แล้ว +1

      Good

    • @sameerchauhan8045
      @sameerchauhan8045 4 ปีที่แล้ว +2

      Jyare Apdi Jeva Shabdva Wada Vadshe to Apo Aap saru Gujarati Sangeet Malshej Bhai,,,,

  • @TheSK1106
    @TheSK1106 3 ปีที่แล้ว +34

    5 વરસ થયા છતાં હજી પણ ટ્રેન્ડમાં છે આ ગીત
    એક દમ સરસ બનાવ્યુ છે 😍😍🔥

  • @vinodsurajkar2302
    @vinodsurajkar2302 ปีที่แล้ว +27

    મે કદી પણ આટલુ સારું ગીત નથી સાંભળ્યું જેને પણ આવુ લાગતુ હોય તો આ કોમેન્ટ ને લાઈક કરજો

  • @karniujjwal4940
    @karniujjwal4940 6 ปีที่แล้ว +103

    Rajasthan and gujrat share same culture, proud to be indian
    Our india has great culture

    • @vishakhasaini3422
      @vishakhasaini3422 2 ปีที่แล้ว +1

      Can you give me brief idea what the song is about?

    • @nikhilkavia9613
      @nikhilkavia9613 ปีที่แล้ว +1

      @@vishakhasaini3422 same question Miss.

    • @bk_meer
      @bk_meer ปีที่แล้ว +1

      @@vishakhasaini3422 in sort,ye song ke dwara bataya ja rha he ki 'ye jindagi moh maya he'

    • @chocoboii6186
      @chocoboii6186 ปีที่แล้ว +2

      @@vishakhasaini3422 Means insan muh moya ka chakar ma mehnat karta jata ha karta jata ha, Par at last vo moh maya ha nahi milagi

  • @Vamikapatel14675
    @Vamikapatel14675 4 ปีที่แล้ว +755

    આજનો યુવાન પણ આટલી સરસ રીતે ભજન ગાઈ શકે છે સાબિત કરી બતાવ્યું 🙏🙏🙏

  • @HardikJParmar
    @HardikJParmar 3 ปีที่แล้ว +32

    શું અદભુત અવાજ છે આદિત્યભાઈ તમારો... Hats Off 🙌🔥
    Mind blowing Creation ❤️❤️

  • @PallwaGp
    @PallwaGp ปีที่แล้ว +74

    જેના નામની પાછળ ગઢવી આવું એટલે વાત પૂરી.એનો અવાજ જોરદાર જ હોય.સાચું લાગુ હોય તો લાઈક કરો

    • @ronaldo-oe4db
      @ronaldo-oe4db ปีที่แล้ว +1

      હા ભાઈ મારા દોસ્તો 6 ગઢવી એમનો આવાજ પણ મસ્ત આવે 6🎉

  • @pareshmer8098
    @pareshmer8098 3 ปีที่แล้ว +11

    I am Gujarati and I am very proud to be Gujarati. Bollywood should learn something from this.

  • @rpyqr
    @rpyqr 8 ปีที่แล้ว +49

    I dnt have enough words to describe my feelings towards this beautiful composition. God bless everyone involved with this project.
    You are the one to revive the beautiful Gujarati Folk and making it popular among youngsters.

    • @RedRibbonEntertainment
      @RedRibbonEntertainment  8 ปีที่แล้ว +6

      +Ravi Patel Thanks a ton for your feedback, Please share the song to make it reach out to wider audience :)

  • @shrutidave5634
    @shrutidave5634 9 ปีที่แล้ว +594

    NOW I FEEL GUJARATI SONG CAN ROCK THE WORLD

    • @GoblinDesigner
      @GoblinDesigner 8 ปีที่แล้ว +11

      સંગીતમાં થાપ ખાય ગયાં શબ્દોતો જુનાં જ છે મિત્ર! ગુજરાતી સંગિત નથી આ!!

    • @shaunakpurohit3953
      @shaunakpurohit3953 7 ปีที่แล้ว +4

      Shruti Dave vah

    • @rajeshdesai2835
      @rajeshdesai2835 7 ปีที่แล้ว +4

      Shruti Dave i feel always.

    • @sojitratejas7272
      @sojitratejas7272 7 ปีที่แล้ว +1

      Shruti Dave Ri8 Mem

    • @surajvala3358
      @surajvala3358 7 ปีที่แล้ว +1

      Shruti Dave yas proud of my Gujarat

  • @gangster441
    @gangster441 7 ปีที่แล้ว +22

    Please, I request you, please make more songs like this. I have heard this song many times with traditional music especially in dayro. But this version is just out of the world. I can't stop listening to this song. Keep up the good work !!

  • @ankitsinhrajaputchauhan6173
    @ankitsinhrajaputchauhan6173 3 ปีที่แล้ว +16

    તમારા જેવા મિત્રો કારણે જ આજે ભારતીય ઈતિહાસ 👁️ જીવિત છે વાહ વાહ ભાઈ

  • @chintandave3485
    @chintandave3485 7 หลายเดือนก่อน +1

    Excellent from Aditya Gadhavi, loved the works from my brothers Chintan, Mehul bhai, Vasisth, too good.

  • @kishannsoni
    @kishannsoni 8 ปีที่แล้ว +50

    Voice is seriously god gift. Dost bus aava j gujarati song banavo bija, superb work friends

  • @solankipankaj1242
    @solankipankaj1242 4 ปีที่แล้ว +174

    મેં ખાલી સ્ટેટસ જોયું તો શેરચેટ માં મારે youtube માં ગીત સાંભળવા આવવું પડી યુ સુપર ડુપર ગુજરાતી સોંગ👌👌👌👌

  • @dharmendrapatel4045
    @dharmendrapatel4045 5 ปีที่แล้ว +26

    Jay chamunda...
    Wonder ful voice and wonderful lyrics...aditya means સોળે કળાએલો સુરજ..

  • @viragmehta6095
    @viragmehta6095 9 หลายเดือนก่อน +1

    I cry every time I listen to this song. It's motivating, asking you to move on, but somehow makes you cry... superb

  • @vasantipatel3303
    @vasantipatel3303 3 ปีที่แล้ว +3

    વાહ... શું વખાણું... કારણ કે બધા શબ્દો ઓછા પડે છે..... વારંવાર સાંભળવા છતાં હરસમય રુંવાડા ઊભાં થઇ જાય,💝

  • @naitraaisnaitrainggg
    @naitraaisnaitrainggg 8 ปีที่แล้ว +107

    revolution in gujrati music,I proud of you,and 1000 times thumbs up👍💐

  • @mutterlandeiferer
    @mutterlandeiferer 4 ปีที่แล้ว +194

    ગરવી ગુજરાત!
    રાજસ્થાની છું પણ ગુજરાતી મ્હારી દુજી ભશા છે

    • @kalavadiyakhushali7897
      @kalavadiyakhushali7897 3 ปีที่แล้ว

      Ha bhai ha moj

    • @hareshfataniya7410
      @hareshfataniya7410 ปีที่แล้ว

      Mane pn marvad bov j game

    • @bharatsanatan87
      @bharatsanatan87 ปีที่แล้ว +1

      ભારતવર્ષની ભાષાઓમાં મીઠાશ હોય છે.

    • @bharatsanatan87
      @bharatsanatan87 ปีที่แล้ว +1

      केसरिया... बालम
      आवो ने...
      पधारो म्हारे देश रे...
      મારુ મનપસંદ રાજસ્થાની ગીત

  • @RAME
    @RAME 9 ปีที่แล้ว +17

    Awesome.. had to search this and play on my monitors after seeing it on Colors 5 minutes ago!!

  • @Arpan_Patel
    @Arpan_Patel 3 ปีที่แล้ว +20

    You can say he is Arijit Singh of Gujarati Music Industry!
    Fabulous soulful voice and alyrics also❤️

  • @PujaGupta-n6b
    @PujaGupta-n6b 2 หลายเดือนก่อน +2

    Pahli baar reels par suna. Aaj pura TH-cam par suna goosseboom aa gaya

  • @dharagadhavi3312
    @dharagadhavi3312 7 ปีที่แล้ว +29

    wahh aditya bhai aava charno joi ne amne charan hovanu proud fill thay chhe...... god bless you

  • @MaaNewsLive
    @MaaNewsLive 4 ปีที่แล้ว +181

    વાહ , મોજ કરાઈ ડેના ભા...

    • @thedipgoswami
      @thedipgoswami 4 ปีที่แล้ว +7

      હા સચી ગાલ આય

    • @hafizkhalifa5069
      @hafizkhalifa5069 4 ปีที่แล้ว +6

      Ha bha mja achi vai ho baki

    • @sahinkandiya893
      @sahinkandiya893 4 ปีที่แล้ว +5

      _asal voice aai Bha Jo...._

    • @m.h.miyana004
      @m.h.miyana004 4 ปีที่แล้ว +3

      Ha bapu full moj karay Dana ho

    • @m.h.miyana004
      @m.h.miyana004 4 ปีที่แล้ว +2

      Khanth me kaviraj aase koy no lage

  • @PrakashbhaiRaanva
    @PrakashbhaiRaanva 9 หลายเดือนก่อน +15

    કોણ કોણ આ વિડીયો ૨૦૨૪ માં જોવે છે

  • @krantipatil2399
    @krantipatil2399 ปีที่แล้ว +2

    Its master peace Awesome composition and singing is so Heart toching . Bhai ( Aditya Gahdavi )aa to Gujarat na Hawaj che aano koi jawab nathi 🙏🙏

  • @jaybajarang4139
    @jaybajarang4139 11 วันที่ผ่านมา +1

    Kon kon 2025 ma jove chhe..❤

  • @jyotibaleviya595
    @jyotibaleviya595 4 ปีที่แล้ว +6

    Waahhh...all gadhavi singers are really amazing...gujrat nu gaurav...mast geet che

  • @srrimahakalidijital4291
    @srrimahakalidijital4291 ปีที่แล้ว +275

    કોણ કોણ આ ગીત ને 2023 મા જૉવ છે

  • @chetansoni105
    @chetansoni105 7 หลายเดือนก่อน +190

    હું ૨૦૨૪ માં સાંભળું છું

    • @ShenzyLove-hf1lt
      @ShenzyLove-hf1lt 6 หลายเดือนก่อน +8

      હું 2025 માં સાંભળી રહ્યો છું

    • @darshan.1461
      @darshan.1461 6 หลายเดือนก่อน +6

      Hu to mobile ma sambhli rahyo chu..😢

    • @TheLegend12300
      @TheLegend12300 6 หลายเดือนก่อน

      Chodinav su hali nakdya cho 2024/2023 su ferk pade chuttmarnav

    • @jaiminpatel6329
      @jaiminpatel6329 5 หลายเดือนก่อน

      Hu pan 😅

    • @Vasim44411
      @Vasim44411 5 หลายเดือนก่อน

      Hu pan

  • @Krshna-i1l
    @Krshna-i1l 2 หลายเดือนก่อน +1

    Wah bahuj saras. Aaje mane mara mata ni vat yad aawi ke je b pashudhani (charan, ahir etc.) And gadhvi hoi che ene ma sarsvati na ashirvad hoi 6. Emna balko na loi ma gavani kala hoi che.

  • @Madeai84
    @Madeai84 3 ปีที่แล้ว +5

    ગર્વથી કહી શકાય કે અમો ગુજરાતી છે.... creation is awesome 🙏

  • @BharatPatel-th3dh
    @BharatPatel-th3dh 4 ปีที่แล้ว +5

    કવિરાજ શ્રી મનુભાઈ ગઢવી ની આ અદભુત રચના ને આપે અદભુત આધુનિક ન્યાય આપ્યો છે.

  • @ravikaroliya3747
    @ravikaroliya3747 ปีที่แล้ว +3

    આ ગીત સંભાળતા જ મારી આંખ માં આંસુ આવી ગયા .. ખરેખર અદભૂત ગાયું છે ..હૃદય ને સ્પર્શી જાય 😊❤❤

  • @sapnapatel7832
    @sapnapatel7832 7 ปีที่แล้ว +73

    I m listing this song.i m so proud of us we are Gujratian.

    • @prost7831
      @prost7831 3 ปีที่แล้ว +1

      Toh bhai gujarati ma kem no lakhyu

    • @kishanbotadara
      @kishanbotadara 3 ปีที่แล้ว +1

      @@prost7831 bhai English keyboard hoy to change na karyu hoy😊😊

  • @chintan_hindustani
    @chintan_hindustani ปีที่แล้ว +2

    Aayyyy hayyyyyyyy Su vat che kaviraj...♥️
    Love form Canada ♥️

  • @anakraval672
    @anakraval672 18 ชั่วโมงที่ผ่านมา +1

    ❤🎉😮😊 ગીત મને બહુ ગમે 1:54

  • @nickpag777
    @nickpag777 ปีที่แล้ว +3

    ગરવી ગુજરાત નું ગૌરવ છે આ બધા કલાકારો જેમને ગુજરાતી ગીતો ને સંસ્કૃતિ ને ફરીથી જીવંત કરી છે.❤❤

  • @madhav7547
    @madhav7547 4 ปีที่แล้ว +19

    This is an incidence of Rajasthan the marwar area. Song is in Gujarati.
    Dialect being spoken in commencement of video is Marwari.
    And incident is too. Couple of Swan dies due to scarcity of water and in vicinity girl folk was passing and see birds dead. And their conversation has been sung.

    • @AN-fu2op
      @AN-fu2op 3 ปีที่แล้ว +1

      Thanks

    • @happyman7719
      @happyman7719 ปีที่แล้ว

      It's mean different.

  • @s5293
    @s5293 6 หลายเดือนก่อน +3

    I not understand gujarati but ye song mai bahot sunta hu I love this song ❤

  • @uniquestar18
    @uniquestar18 3 ปีที่แล้ว +2

    Ghelu lagadi didhu evo awaj chhe... Ahhaa.... Su kaviraj chho tame.... Gujarat ni dharati dhanya chhe..... MAA Krupa Rakhe...🙏

  • @MusiicAddiction
    @MusiicAddiction 3 ปีที่แล้ว +1

    I'm literally crying after heard this song cuz mai sidha relat kar pa raha hu un sane logo ke liye jo covid ki vajese bs kuch seconds pehle apne haste khelte aur hamesha sath rehne wale svajan kho chuke hai.. Bhagvan e dar ek aatma ne shanti aape jemne potano jeev gumavyo che aa mahamari ne lidhe ane e tamam vyaktio ne khub khub khub sathvaro aape je bhale etlo to nai hoy je emna svajan no hase pan emne ek raaha aapi shake etlo hoy ane emne jeevan ma khub sari pragati ane swasth rakhe.. JAY SHREE KRISHNA 🙏😖😢

  • @smitadubey2875
    @smitadubey2875 ปีที่แล้ว +59

    Aditya Gadhvi, this men is on Mission to take Gujarati songs to world stage, what a powerful voice 🥰

  • @dipakpatelfir
    @dipakpatelfir 9 ปีที่แล้ว +16

    Truly Awesome music. It's real essence of Gujarati!!

  • @Bharat-lg7oj
    @Bharat-lg7oj 4 ปีที่แล้ว +116

    કોણ કોણ આજે પણ સાંભળે છે

  • @krishn6380
    @krishn6380 10 หลายเดือนก่อน +4

    I am from Rajasthan but I like Gujarati very much.

  • @amarsolanki7213
    @amarsolanki7213 ปีที่แล้ว +2

    સરસ મારાં ભાઈ... દરેક પંક્તિ હૃદય સ્પર્શી છે.....ફ્રોમ સાબરકાંઠા... પ્રાંતિજ

  • @Noob_to_pro008
    @Noob_to_pro008 4 ปีที่แล้ว +136

    મને તો બહુ ગમ્યું. સરસ. અદભુત.
    જે લોકો unlike કર્યું એમને ભગવાન બુદ્ધિ આપે.

    • @tandelharsh5902
      @tandelharsh5902 4 ปีที่แล้ว +2

      Right

    • @jivrajgadhviofficial397
      @jivrajgadhviofficial397 4 ปีที่แล้ว

      Murkh loko ne na khabar pade bhai

    • @theniravpanchal
      @theniravpanchal 3 ปีที่แล้ว

      Gujarati o ane GUJARATI sanskruti thi balva vala bau loko chhe..bija rajyo ma..aetle vala.
      જય જય ગરવી ગુજરાત. 🚩⚔️🚩🛕🚩🚩

    • @jayeshgaming6109
      @jayeshgaming6109 2 ปีที่แล้ว

      Ha bhai Sachi vaat

  • @parthghadiya4450
    @parthghadiya4450 ปีที่แล้ว +6

    આ ગીત સાંભળતા રુવાડા બેઠા થઈ જાય❤️

  • @adarshandhariya4942
    @adarshandhariya4942 4 ปีที่แล้ว +11

    Goosebumps😎.. Specially title line🤘

  • @manubhaisolanki3864
    @manubhaisolanki3864 ปีที่แล้ว +1

    બહુ જ સુંદર.. ક્યારેક આશા નિરાશામાં ડૂબી જાય.. મનુભાઈ સોલંકી બહિયલવાલા, રાણીપ, અમદાવાદ

  • @nasirshaikh2939
    @nasirshaikh2939 2 ปีที่แล้ว +10

    माशा अल्लाह भाई जोरदार दिल को छू गया

  • @malharaparnathi5614
    @malharaparnathi5614 2 ปีที่แล้ว +8

    આદિત્ય ગઢવી નો અવાજ 😍

  • @mukeshparmar-nd2ek
    @mukeshparmar-nd2ek 3 ปีที่แล้ว +3

    Aa songs ma darek shabd ma jeevan no akho shaar chhupayelo chhe .
    I am proud to be a Gujarati ..

  • @mayurjadav6778
    @mayurjadav6778 7 ปีที่แล้ว +6

    This is it..!
    The perfect composition, that delivers the deep feeling of this great Gujarati folk..
    Well done brother nd the whole team..congratulations nd we need more nd more such heart touching songs...best of luck
    Jay garvi Gujarat..

  • @Lalagadhavi_
    @Lalagadhavi_ 9 หลายเดือนก่อน +1

    ખૂબ સરસ અતી ઉત્તમ આદિત્યદાન ભાઈ સુ તમારો સુર સે 🥹 સાંભળી ને આખા શરીરના રૂંવાડા ઉભા થઈ ગયા so sad 😭 songs

  • @amitpatel1681
    @amitpatel1681 2 ปีที่แล้ว +8

    After 7 years still treading....❤❤❤❤❤voice music outstanding👌🏻👌🏻

  • @yuvrajsinhjadeja184
    @yuvrajsinhjadeja184 7 ปีที่แล้ว +21

    Very nice... Super, awesome...
    જોરદાર, એકદમ સરસ, લાજવાબ...
    ગુજરાતી સાહિત્ય always Rock & Bless.

  • @jkapadia50
    @jkapadia50 ปีที่แล้ว +8

    What a singer and song it's superb what a voice and aura..I enjoy a lot.seriously this is speechless.what a sufi song..ghadvi sahaab ❤️

  • @vinitparmar2256
    @vinitparmar2256 9 ปีที่แล้ว +51

    Maru Gujarat Garvu Gujarat ! Great ! Aditya Gadhvi jordar ..

  • @hardiksavaniya7006
    @hardiksavaniya7006 3 ปีที่แล้ว +2

    I don't know..... Noo words for this song speechless..... Proud to be gujrati

  • @ketulParmar-nr9kj
    @ketulParmar-nr9kj ปีที่แล้ว +4

    મને ગર્વ છે કે હું ગુજરાતી છુ. આપની ભાષા ને સાહિત્ય અનમોલ છે માતૃ દેવો ભવ ❤,🙏

  • @abhimanyuodedra4510
    @abhimanyuodedra4510 4 ปีที่แล้ว +4

    Best Gujrati folk ever i witnessed 😭😭👌🏻👌🏻

  • @ashoksanghavi3908
    @ashoksanghavi3908 4 ปีที่แล้ว +5

    Excellent, Heard Gujarati Lokgeet after a long..long time WOW !!! Keep up dear

  • @ParagRatanpara
    @ParagRatanpara 8 ปีที่แล้ว +20

    superb voice and great photography

  • @jskfg2095
    @jskfg2095 9 หลายเดือนก่อน +2

    ખૂબ સરસ મન સ્થિર થયું...❤

  • @sangeetsadhana2365
    @sangeetsadhana2365 ปีที่แล้ว +7

    मैं राजस्थान से हूं। गुजराती नही आती हैं किंतु संगीत गजब है। कुछ कुछ समझ पाया।

  • @anil88823
    @anil88823 ปีที่แล้ว +6

    Every words give me Goosebumps hat's off to team ❤️‍🔥👍🏻

  • @આર્ય
    @આર્ય 6 ปีที่แล้ว +5

    That's the sound of the glorious land of Gujarat...

  • @AshokkumarMehra-rd4dx
    @AshokkumarMehra-rd4dx 7 หลายเดือนก่อน +5

    राजस्थान से सलाम ❤❤

  • @nisharana1359
    @nisharana1359 3 ปีที่แล้ว +2

    ખૂબ જ સરસ રીતે ગાયું છે.
    .........ધન્ય થઈ ગુજરાતની ધરા
    પામી પુત્ર "આદિત્ય" તણા........ 👌👌👌

  • @pavansadhu1984
    @pavansadhu1984 8 ปีที่แล้ว +7

    This type of songs inspire to hear folk songs. Thanks for making it .

    • @RedRibbonEntertainment
      @RedRibbonEntertainment  8 ปีที่แล้ว +2

      +pavan sadhu Most welcome. Please share if you liked the video :)

  • @sheejal
    @sheejal 9 ปีที่แล้ว +8

    amazing! Truly brings the essence of the folk music that was been forgotten for a long time.

  • @NahushBarad
    @NahushBarad 8 ปีที่แล้ว +6

    Very few remakes appeals me, this is one of them.
    Great Remake.
    Nice Music, Nice performance by Aditya Gadhvi.

  • @DharmikAhir
    @DharmikAhir 29 วันที่ผ่านมา

    0:48 what a goosebumps 😢

  • @bharvadyt
    @bharvadyt ปีที่แล้ว +1

    1 CR. Wiew complete ✅
    Congratulations....
    HANSLA... 💖

  • @yoginun6439
    @yoginun6439 ปีที่แล้ว +5

    આ ગીત ઘણા બધા ગાયકો એ ગાયું છે પણ એ બધા માં આદિત્ય દાન ગઢવી એ ખુબ સરસ રીતે ગાયું છે.

  • @parikshittamaliya3819
    @parikshittamaliya3819 9 ปีที่แล้ว +7

    Kyaa baat hai aditya gadhvi👏👏👏 keep it up!

  • @dhwanilmodi2208
    @dhwanilmodi2208 8 ปีที่แล้ว +6

    Brilliant Voice.....
    Future of Gujarati Falk...
    Request to make spread it all over world...

  • @patelmaulikp
    @patelmaulikp ปีที่แล้ว +1

    A brilliant masterpiece and what a great presentation.
    Take a bow 🙇‍♂️ Aditya.
    Just Mesmerizing

  • @jayeshgajjar5615
    @jayeshgajjar5615 7 หลายเดือนก่อน +1

    FOLK...!! AT IT'S ALL TIME BEST...!! અદભૂત..!!

  • @umeshbhatt77
    @umeshbhatt77 8 ปีที่แล้ว +5

    Khamma Gadhvi Khamma... Hail The lord... Heavenly... PLEASE Keep such superb compositions be enlighten with your soulful voice... & touchy editing and video Bhaiji...

  • @imranbaloch2511
    @imranbaloch2511 10 หลายเดือนก่อน +3

    ATI Sundar singing...

  • @kushalpatel1139
    @kushalpatel1139 4 ปีที่แล้ว +12

    Heart tuch song ❤️❤️ proud to be Gujarati