Sapna Vinani Raat | Hellaro | Lyrical | Aditya Gadhavi | Mehul Surti

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ธ.ค. 2019
  • #Hellaro #SapnaVinaniRaat #NationalAwardWinner #GujaratiFilm #GujaratiSong
    Here is the song you all have been waiting for, Sapna Vinani Raat, the most soulful song of Hellaro.
    Credits: -
    Director: Abhishek Shah
    Producer: Ashish Patel, Nirav Patel, Aayush Patel, Mit Jani, Abhishek Shah, Prateek Gupta
    Director of Photography: Tribhuvan Babu
    Editor: Prateek Gupta
    Song: Sapna Vinani Raat
    Music: Mehul Surti
    Lyrics: Saumya Joshi
    Singer: Aditya Gadhavi
    Music Arranged & Produced By: Mehul Surti
    Mixed & Mastered By: Tanay Gajjar
    Choreography By: Samir Tanna & Arsh Tanna
    Listen to Sapna Vinani Raat on: -
    Apple Music: / album .
    Spotify: open.spotify.com/track/6nA7P3...
    Amazon Music: music.amazon.in/albums/B07ZJP...
    Gaana: gaana.com/song/sapna-vinani-raat
    Hungama: Hungama: www.hungama.com/song/haiyaa/4...
    View more at: www.hungama.com/album/hellaro...
    Jio Saavan: www.jiosaavn.com/song/sapna-v...
    Wynk Music App: wynk.in/u/m34yV5u1X
    Jalso: www.jalsomusic.com/share.aspx
    In Cinemas, book your tickets now.
    Find us on
    Facebook: / hellarothefilm
    Instagram: / hellarothef. .
    Twitter: / hellarothefilm
  • เพลง

ความคิดเห็น • 934

  • @HarfanmaulaFilms
    @HarfanmaulaFilms  5 หลายเดือนก่อน +34

    We're excited to announce our upcoming film - KAMTHAAN - coming to theatres near you on 2nd February, 2024.
    Trailer Link: th-cam.com/video/WeB1zm9Epfg/w-d-xo.html
    અમારી નવી ફિલ્મ - કમઠાણ, તમારા નજીકના સિનેમા ઘરોમાં આવી રહી છે ૨ ફેબ્રુઆરીના!
    ટ્રેલર: th-cam.com/video/WeB1zm9Epfg/w-d-xo.html

  • @disweerisingstar
    @disweerisingstar 11 หลายเดือนก่อน +83

    "" સુઈ જા ""શબ્દ નાનો છે પણ કહી ઘણું બધું જાય છે 😢😢

  • @SravanDesai
    @SravanDesai 2 ปีที่แล้ว +280

    આખા શરીર માં એક ધ્રુજારી ઉત્પન્ન થઈ જાય છે જ્યારે આ ગીતના એક એક શબ્દો કાને પડે છે ! યાર અદ્ભુત ❣️❣️

  • @EklavyaMotivation
    @EklavyaMotivation 3 ปีที่แล้ว +347

    રુવાડા ઉભા થાય છે 🙏🙏 superb

  • @ravivasava2890
    @ravivasava2890 7 หลายเดือนก่อน +29

    ઘણા નસીબદાર હોય છે એ જેના જીવનમા માં નો પ્રેમ હોય છે❤❤❤

  • @ravikumarsoni1041
    @ravikumarsoni1041 3 ปีที่แล้ว +83

    ખૂબ જ સુંદર સ્વર સાથે,અદ્દભુત રચના છે.👌🙏

  • @ramkrushnapatel5169
    @ramkrushnapatel5169 3 ปีที่แล้ว +20

    શું ગીત બનાવ્યું છે....શું શબ્દો છે.... આહાહાહા ..અને એમાંય પાછું મ્યૂઝિક ભળી ગયું....રુંવાડા ઊભા થઈ જાય...ખરેખર દિલને સ્પર્શી જાય છે....👌👌👌👌

  • @vishalvaghela5644
    @vishalvaghela5644 6 หลายเดือนก่อน +17

    ઈ તો જેની પર વિતે એજ જાણે 🥺🥺🥺

  • @dineshrkhokhri5019
    @dineshrkhokhri5019 4 ปีที่แล้ว +99

    નારી તુ જ નારાયણી છે. અને આ મુવી મા નારાયણી ના દર્શન થયા. ધન્યવાદ છે આ કલાકારો ને, જેને જીવંત કલાકારી કરી છે. અને ધન્યવાદ છે. ડાયરેક્ટર ને. સો સો સલામ ઓલ ટીમને --- જયભારત

  • @maulikpankhaniya2
    @maulikpankhaniya2 4 ปีที่แล้ว +698

    તારી નદીયું પાછી વાળજે...
    તારી નદીયું પાછી વાળજે, તારી વિઝડી ભૂંસી નાખજે...
    તારા પગ ના ઝાંઝર રોકજે, તારી કેડીએ બાવળ રોપજે,
    અને માવડી પાસે માંગજે ખાલી રાત.
    સપના વિનાની આખી રાત...
    Su lyrics 6e bapu.......👌👌👌👌👌

  • @shaikhsaklen1326
    @shaikhsaklen1326 2 ปีที่แล้ว +22

    બહુ જ સારું ગીત છે રૂંવાટા ઊભા થઈ ગયા. love from amdavad ♥️

  • @mkbuhelper
    @mkbuhelper ปีที่แล้ว +23

    રાતે 12 વાગ્યા પછી આ સોંગ એકાંત માં સાભળવું 😨😨

  • @pareshsolanki4168
    @pareshsolanki4168 2 ปีที่แล้ว +10

    પુરુષ પ્રધાન દેશ ની સ્ત્રીઓ ની સ્થિતિ આવી જ હોય.. સુંદર રચના કરી છે

  • @arpanshah8215
    @arpanshah8215 3 ปีที่แล้ว +27

    શુ પહાડી અવાજ સે ભાઈ આદિત્ય... ખમ્મા ખમ્મા...

  •  4 ปีที่แล้ว +254

    શું ગીત છે, જોરદાર,
    શું એના શબ્દો છે,
    અને એમાંય આદિત્ય ગઢવિ નો અવાજ

    • @kj_meer
      @kj_meer 3 ปีที่แล้ว +7

      👍

    • @itsgujaratigyan5566
      @itsgujaratigyan5566 3 ปีที่แล้ว +4

      ફૂલ song ક્યાં મળશે

    •  3 ปีที่แล้ว +5

      @@itsgujaratigyan5566 Google Ma Search Karjo Mali Jase

    • @itsgujaratigyan5566
      @itsgujaratigyan5566 3 ปีที่แล้ว +2

      @ thanks bhai 🙏🙏
      #Itsgujaratigyan

    • @paritaparamar4715
      @paritaparamar4715 3 ปีที่แล้ว +2

      Nic

  • @wgmindia2992
    @wgmindia2992 3 ปีที่แล้ว +32

    This was the fab song by Aditya Gadhavi sir.... Can't stop my tears.... The emotions which He described and the tune, so lovely.... Couldn't stop myself by playing the Garba on this... This song was fire......

  • @kamleshvyas2594
    @kamleshvyas2594 4 ปีที่แล้ว +576

    આ તો સ્ત્રી ની મન ની વાત છે સમજવા માટેજ મૂવી રૂપિ દર્શન કરાવ્યું છે બાકી બોલવું સાંભળવું ને સહન કરવું બવ મોટી વાત છે

    • @pallavishah6486
      @pallavishah6486 4 ปีที่แล้ว +13

      હા, સાચી વાત છે, ખુબ જ સરસ ગીત છે

    • @hamidaparmar3918
      @hamidaparmar3918 4 ปีที่แล้ว +7

      સાચી વાત છે બોલવું અને સહન કરવું બાવ અઘરું છે

    • @anandjoshi4215
      @anandjoshi4215 3 ปีที่แล้ว +2

      @@pallavishah6486 sachi vaat

    • @nitavaghela9341
      @nitavaghela9341 3 ปีที่แล้ว +3

      Sachi vaat 6

    • @khushikahir4716
      @khushikahir4716 3 ปีที่แล้ว +2

      હા સાચી વાત કીધી

  • @HamaraPriyBharat
    @HamaraPriyBharat 4 ปีที่แล้ว +50

    Kaan Ma Haju A Hellaro Na Songgg Gunje Che...
    ऐतिहासिक हेलारो...💐💐💐
    100 वर्ष पछी Pan माणसो याद करसे...💐💐

  • @parekhparth2559
    @parekhparth2559 3 ปีที่แล้ว +32

    આદિત્ય ગઢવી ભાઈ ના અવાજ માં જનૂન છે હો 👍

  • @shaileshrabari535
    @shaileshrabari535 4 ปีที่แล้ว +141

    હા મારી ગુજરાતી ભાષા હા....
    જય જય ગરવી ગુજરાત
    જય હો

  • @muzic_x_buzz
    @muzic_x_buzz 2 ปีที่แล้ว +62

    So meaningful and emotional and Aditya gadhvi's voice my god goosebumps 🙏

  • @subhashgaykwad9784
    @subhashgaykwad9784 2 ปีที่แล้ว +37

    What an outstanding words and it's lyrics...!!! Fabulous song.. Just loved it.

  • @hermione1680
    @hermione1680 4 ปีที่แล้ว +423

    થિયેટર માં મૂવી જોયું ત્યારે પેલ્લી વાર આ ગીત સાંભળેલું... સપના વિનાની રાત.. ત્યારે પણ હું મારા આંસુ નોહતી રોકી શકી..
    અને અત્યારે પણ..

    • @patelsubhash3631
      @patelsubhash3631 4 ปีที่แล้ว +4

      Luchhvavani

    • @rohitsinhdodiya1519
      @rohitsinhdodiya1519 4 ปีที่แล้ว +5

      Hermione love ખરેખર અદભુત બનાવ્યુ છે... આજે પણ આ મુવીના દ્રષ્યો મારા અંતરમા કેદ થઈને રહિ ગયા છે... મારા દિલ છે સ્પર્સતી સૌથી અદ્ભુત મુવી

    • @amibarot8198
      @amibarot8198 4 ปีที่แล้ว +2

      Superb lyrics kharekhar rovdai didhu htu aw song

    • @ashishpansuria2808
      @ashishpansuria2808 4 ปีที่แล้ว +1

      Hu pn...

    • @user-zy5cp8se3n
      @user-zy5cp8se3n 4 ปีที่แล้ว +2

      આલ્યો રુમાલ લુહી નાખો બેન આસુ

  • @santoshrajput2454
    @santoshrajput2454 2 ปีที่แล้ว +16

    દરેક વખતે સાંભળતા રુવાડા ઉભા થઇ જાય 👌

  • @priyankarajput2158
    @priyankarajput2158 4 ปีที่แล้ว +270

    જેણે આ ગીત અનલાઈક કર્યુ હશે
    એ ગમે તે હોય ગુજરાતી નથી....😊
    જય જય ગરવી ગુજરાત🙏

  • @nirajpatel2605
    @nirajpatel2605 3 ปีที่แล้ว +25

    Tremedously powerful voice... Mind blowing lyrics.. Wt n amazing composition.. Gujju rocks 😘🙏👍

  • @Shah_Jaimin
    @Shah_Jaimin 2 ปีที่แล้ว +32

    Watching this video on loop. This music and lyrics has a different feeling and vibes. Incredible!

  • @janaktanna1133
    @janaktanna1133 3 ปีที่แล้ว +6

    આદિત્ય ભાઈ ખૂબ ખૂબ નવાજ્યા છે માં ભગવતી સરસ્વતી એ તમને. અદભુત અવાજ અલૌકિક રાગ છે તમારો. માં દુર્ગા સરસ્વતી ખૂબ પ્રગતિ બક્ષે.

  • @morikaransinh6924
    @morikaransinh6924 3 ปีที่แล้ว +49

    🌹આપણી સંસ્કૃતિ, આપણી ઓળખ 🌍

    • @AkshayParsaniya-lp7xn
      @AkshayParsaniya-lp7xn 3 ปีที่แล้ว +2

      th-cam.com/video/moI2B4wHoM4/w-d-xo.html

    • @d.1677
      @d.1677 3 ปีที่แล้ว +4

      ભાઈ એક વાર વિચારી જોજો જો આપડે પશ્ચિમી સભ્યતા જેવા થઈ ગયા તો..... સુ થશે? ગુજરાત ના માણસો અને પરમાત્મા વચ્ચે જે વાત થતી એ નહી થઈ.... કારણ કે આ એક માત્ર જ ભાષા છે જે અનુભવે છે સાક્ષાત ભગવાન ને😓😌

  • @rahultalsaniya4249
    @rahultalsaniya4249 3 ปีที่แล้ว +19

    Round of Applause for the singer 👌👌❤️👏👏👏👏👏

  • @butanivivek9921
    @butanivivek9921 ปีที่แล้ว +3

    શબ્દોમાં લાગણીનું ઘોડાપૂર વહે છે
    What a lyrics saumya Joshi 🙏🙏
    Music and singing is also incredible

  • @nileshkamaria1173
    @nileshkamaria1173 4 ปีที่แล้ว +20

    Outstanding song and the movie as well...Aditya Gadhavi has nailed it ...he's sung it so well ..love the intensity of his voice... good job

  • @maheshmeniya3721
    @maheshmeniya3721 3 ปีที่แล้ว +11

    Dhany chhe tamara voice ne
    Ane dhany chhe Gujarat k tame gujarati chho
    Mind blowing owsom sir

  • @vinodbhail.7577
    @vinodbhail.7577 ปีที่แล้ว +7

    આ ગીત સાંભળીને ઘડી બે ઘડી મન શાંત થઈ જાય છે || જય રામા ||

  • @vinit11000
    @vinit11000 2 ปีที่แล้ว +12

    Top notch voice / lyrics / acting / direction… literary 👍👍

  • @harshcration1990
    @harshcration1990 ปีที่แล้ว +2

    Guse bumbs... 🔥🔥🔥

  • @ksonagara019
    @ksonagara019 หลายเดือนก่อน +1

    ae song sunkar Dil me kucha hone lagta he......♥️♥️♥️♥️♥️
    yaarrrrr ऐ गाना सुनने के बाद कुछ कहे नहीं सकते..... heart touching song ♥️

  • @hiteshparmar1479
    @hiteshparmar1479 3 ปีที่แล้ว +115

    Who else wants full extended version of this beautiful song.

    • @MegaSunny420
      @MegaSunny420 3 ปีที่แล้ว +2

      Ej to vandho che aava sara geet tukan ma patavi de ane bhangaar geet ne laamba kare

    • @RK-ym5uc
      @RK-ym5uc 3 ปีที่แล้ว +1

      Me

    • @jsrjbhai1260
      @jsrjbhai1260 3 ปีที่แล้ว +1

      Haaa

    • @fragzanop8492
      @fragzanop8492 3 ปีที่แล้ว +1

      @@MegaSunny420 ha

    • @vorasmehndiart.3045
      @vorasmehndiart.3045 3 ปีที่แล้ว +1

      @@MegaSunny420 ha

  • @kaptannil7
    @kaptannil7 4 ปีที่แล้ว +7

    આ ગીત સંભાળતા જ
    આંખમાંથી આંસુઓ રોકાતા જ નથી,
    હૃદય ના શ્વાસ થંભી જાય છેઃ

  • @Nirbaba
    @Nirbaba 4 ปีที่แล้ว +12

    Music of dis movie will be remembered for d generations to come......kudos mehulda!!

  • @jaymahakal4907
    @jaymahakal4907 4 ปีที่แล้ว +10

    Really the most soulful song of Hellaro..... Salute to this movie n all songs.....

  • @sameerjoshi7743
    @sameerjoshi7743 9 หลายเดือนก่อน +3

    અદભુત રચના ના❤❤❤❤

  • @matampadhar-unknowntopic
    @matampadhar-unknowntopic 3 ปีที่แล้ว +5

    વારંવાર સાંભળવાનું મન થાય એવું સોંગ છે હોં 🙏🙏

  • @mahendrachauhan6435
    @mahendrachauhan6435 8 หลายเดือนก่อน +1

    Amezing yaar 🥺

  • @dishapatil111
    @dishapatil111 4 ปีที่แล้ว +16

    What a voice!!! Real gujarati voice

  • @dharmeshrana9249
    @dharmeshrana9249 2 ปีที่แล้ว +10

    Superb, mind blowing... 🥰😍😍😍
    જય જય ગરવી ગુજરાત...

  • @vishaldesaistudio7266
    @vishaldesaistudio7266 3 ปีที่แล้ว +13

    Wonderful song After Long Time Impressed By Gujarati Song ❤️❤️

  • @saakshigajjar7118
    @saakshigajjar7118 3 ปีที่แล้ว +16

    Please make an extended version of this song

  • @Manpapnis
    @Manpapnis 4 ปีที่แล้ว +58

    Hats off for story writer, lyricist, actors and all team.

  • @jinish7156
    @jinish7156 3 ปีที่แล้ว +40

    Corona na status ma aa song sambhdi kon kon aiya avyu??

    • @MegaSunny420
      @MegaSunny420 3 ปีที่แล้ว +1

      Hu...a status joyu pachi background ma aa song vagtu hatu....akhu alag mehsus thay rahyu hatu...jaane khabar nai kaik ajeeb feeling aavi...
      Rovanu mann thay gyu ghadik...

    • @dream_boy__imran7677
      @dream_boy__imran7677 3 ปีที่แล้ว

      Hu

    • @mihirshah8492
      @mihirshah8492 3 ปีที่แล้ว

      Mee

    • @kj_meer
      @kj_meer 3 ปีที่แล้ว

      ✌️✌️

    • @lethalgamers0286
      @lethalgamers0286 3 ปีที่แล้ว

      Hu 😭😭

  • @anythingaboutworld
    @anythingaboutworld 4 ปีที่แล้ว +16

    No words for music. Everytime listing to songs hellaro gives me goosebumps. Go and watch it to feel the music and words.

  • @mcpehindi434
    @mcpehindi434 3 หลายเดือนก่อน +1

    Goosebumps 🖤

  • @piyushrajput7007
    @piyushrajput7007 4 ปีที่แล้ว +48

    So much pain in this song

  • @ravi..bhrvad580
    @ravi..bhrvad580 8 หลายเดือนก่อน +6

    આ ગીત સાંભળીને કોની 😢 🥺😭..
    લાઈક કરો

  • @nrajodiya
    @nrajodiya 4 ปีที่แล้ว +12

    Superb song ... It's feeling from my heart for remembering my village

  • @divyeshbagda5127
    @divyeshbagda5127 4 ปีที่แล้ว +12

    New life of gujarati song
    Grand salute

  • @k.p..gadhvi..111
    @k.p..gadhvi..111 7 หลายเดือนก่อน +1

    Ha..moj..Ha..👌😍

  • @vijay_bharwad_001
    @vijay_bharwad_001 4 หลายเดือนก่อน +1

    AA GEET SABHALINE RUVADA UBHA THAI JAI ....❤❤❤❤❤

  • @kartikpandya5354
    @kartikpandya5354 4 ปีที่แล้ว +10

    Outstanding lyrics and marvellous voice and extraordinary compositions. . . જય હો

    • @kartikpandya5354
      @kartikpandya5354 4 ปีที่แล้ว +1

      after commenting over here. . .i have just uploaded my flute cover on this song. . . please don't miss it. . .th-cam.com/video/wR-wgV2IU20/w-d-xo.html

    • @kpsmusicaljourney2013
      @kpsmusicaljourney2013 4 ปีที่แล้ว +1

      @@kartikpandya5354 th-cam.com/video/wR-wgV2IU20/w-d-xo.html

  • @panchalmilan7650
    @panchalmilan7650 4 ปีที่แล้ว +16

    Outstanding
    What a voice 💞💞💞💞

  • @ParmarAvniba
    @ParmarAvniba 7 หลายเดือนก่อน +3

    Superb song in the best song ❤❤

  • @superheroworld6385
    @superheroworld6385 2 ปีที่แล้ว +4

    Aditya gadhvi's voice 🔥🔥🔥

  • @RavikDantani-jx1eh
    @RavikDantani-jx1eh 9 หลายเดือนก่อน +2

    મારિ મમિ જ મારા ભગવાન છે........઼.

  • @roshnipadvi7975
    @roshnipadvi7975 3 ปีที่แล้ว +3

    આદિત્યભાઈ બૌજ સરસ 👌🏻👌🏻..કેવા માટે શબ્દ નથી..🙏🙏

  • @kartikprasad7443
    @kartikprasad7443 3 ปีที่แล้ว +3

    From 1.00 to 1.25 its very emotional heart touching song ❤️🔥🙏

  • @jayeshgirgoswami2754
    @jayeshgirgoswami2754 2 ปีที่แล้ว +3

    હા મારા ગુજરાતી
    જોરદાર છે ❤️

  • @savjibhaiparmar3394
    @savjibhaiparmar3394 10 หลายเดือนก่อน +2

    Super 👌🎶🎵

  • @hiralsolanki869
    @hiralsolanki869 3 ปีที่แล้ว +10

    Amazing nd wonderful song ever.....

  • @mn.chauhan2310
    @mn.chauhan2310 3 ปีที่แล้ว +4

    Song is also great and nice
    But singer is the great..
    || *Aditya Gadhavi* ||
    *ગુજરાત નું ગૌરવ*
    શું તમને પણ આ ગીત પસંદ છે..?
    જય જય ગરવી ગુજરાત

  • @sunitcorporation8685
    @sunitcorporation8685 ปีที่แล้ว +4

    I have not heard such a powerful voice the Best Singer

  • @kareena3147
    @kareena3147 2 ปีที่แล้ว +8

    A literal masterpiece

  • @khyatigoswami8078
    @khyatigoswami8078 4 ปีที่แล้ว +6

    Ahhhhh !!! The lyrics 💙💙💙💙💙💙💙

  • @rehanpattni
    @rehanpattni 10 หลายเดือนก่อน +1

    Awesome Aditya Gadhavi....

  • @mkbuhelper
    @mkbuhelper ปีที่แล้ว +3

    કોણ કોણ આજે પણ આ ગીત સાંભળવા આવે છે ❣️

  • @tarobaap6254
    @tarobaap6254 2 ปีที่แล้ว +3

    જે પોતાના ગામડાં ને પ્રેમ કરતા હોય એ like કરે 👍

  • @hardiksuratiya9095
    @hardiksuratiya9095 2 ปีที่แล้ว +1

    Wah! જેટલા ઘાતક શબ્દો એટલોજ ધારદાર સ્વર.Ha Gadhavi ha. Ha surti no moj ha.

  • @mayurigohil3781
    @mayurigohil3781 4 ปีที่แล้ว +14

    Incredible voice I love during my emotional time

  • @chetanparmar2136
    @chetanparmar2136 2 ปีที่แล้ว +4

    આ ગીત તેનેજ સમજ પડશે જેના ઉપર આ વીતી ગયુ હશે

  • @deepshah6437
    @deepshah6437 4 ปีที่แล้ว +21

    After Jesal-Toral this is another Gujarati movie that has had the profound effect on me.
    This song is literally goosebumps from start to the end ❤😭

  • @Himanshu__yadav654
    @Himanshu__yadav654 5 หลายเดือนก่อน +2

    I am not understand Gujarati but love this song ❤

  • @gulammitha6804
    @gulammitha6804 3 ปีที่แล้ว +2

    Masha allah kya lyrics he..Haart touch

  • @rahulvaranofficel8212
    @rahulvaranofficel8212 ปีที่แล้ว +3

    વાહ ભાઈ વાહ હું તો આવા ગીત સાંભળું છું અને ઓરતા કરું છું ભાઈ

  • @zalaanand8179
    @zalaanand8179 2 ปีที่แล้ว +2

    કાંપી ગયા આ રચના સાંભળી ને 🙏🙏

  • @user-bz3ux5hm2d
    @user-bz3ux5hm2d 6 หลายเดือนก่อน +1

    ❤️❤️❤️jiti lidhu bhai

  • @madankushawaha3474
    @madankushawaha3474 3 ปีที่แล้ว +6

    I am from up but love this music 🎶🎶🎶🎼

    • @prashant8964
      @prashant8964 3 ปีที่แล้ว

      It's Gujarati music it's love for every Indian bro

  • @user-eo4pf4te6g
    @user-eo4pf4te6g 10 หลายเดือนก่อน +1

    TH-cam nu badha thi best song 💫✨🧿🎯

  • @m.creations76
    @m.creations76 ปีที่แล้ว +2

    Aditya gadhvi all songs my favourite ❤️
    Love Frome palanpur gujrat ❤️

  • @shreyashpatel45718
    @shreyashpatel45718 2 ปีที่แล้ว +2

    goosebumps 😮😮 total goosebumps

  • @prakashatadvi1467
    @prakashatadvi1467 2 ปีที่แล้ว +1

    Heartouching Maa Aapda Thi Garbaa Kem Naa Thay

  • @ankeetmakwana6842
    @ankeetmakwana6842 3 ปีที่แล้ว +6

    Mind Blowing
    Feeling Peaceful from inside.

  • @AJY75
    @AJY75 3 ปีที่แล้ว +3

    After listening this song I'm fan of aditya gadhvi😍😍

  • @thinkercomedian9628
    @thinkercomedian9628 4 ปีที่แล้ว +1

    One the best song of Gujarati Cinema! I can listen this every day! whenever I feel alone or I am sad, I just start this song

  • @dhavalchaudhariofficial7652
    @dhavalchaudhariofficial7652 4 ปีที่แล้ว +15

    હે... સતી કારાં, જગભારં, અનિ કોને ઘણાં ના ગડા ભંગાય
    હે નમુ નમુ તને આજ નારાયણી,
    જો ને વિશ્વરૂપ ઇ ના છે
    જગદંબા, જગદંબા તું જોગની
    આજ માના હામે ઇ જપજે ઇ ના જાપ
    હો અખંડ દિવડા ઓલાવજે,
    હે માડી પાંચ ગા પીડા ઓ આપ.
    હે ધીંગી ધજા યૂં ફરકે રે માતાજી તારે ઘેર
    રમવા વેલી આવ જે માડી,
    કરજે અમ પર મેર, (2)
    રમવા વેલી આવ જે માડી,
    કરજે અમ પર મેર, (2)
    હે વેંત છેટા ઝાંઝવાસ છે ને વેંત છેટા તે દેસ,
    હે પગલા કેતા બેડિયું ને આજ હલવા દેજે સેજ
    હે... હો...
    તારી નદીઉં પાછી વાળજે,
    તારી વીજળી ભૂસી નાખજે, (2)
    તારા પગ ના ઝાંઝર રોક્જે,
    હે પગ ના ઝાંઝર રોક્જે,
    તારી કેડી યે બાવળ રોપજે,
    ને માવડી પાસે માંગજે ખાલી રાત રે,
    સપના વિના ની આખી રાત (4)

  • @sohil428
    @sohil428 3 ปีที่แล้ว +5

    goosebumps 😍😍😍😍😍

  • @sandipmakwana1347
    @sandipmakwana1347 3 ปีที่แล้ว +2

    Wah Charan Wah
    Dhanya che Tane Ane Tara Kul ne
    Jay Maa Mogal

  • @ravindrarathod2809
    @ravindrarathod2809 4 ปีที่แล้ว +1

    Heart touching... Lovely... Superb voice and music bhai... Khub khub aabhar Aa song aapva badal...

  • @winchester_deanna7539
    @winchester_deanna7539 4 ปีที่แล้ว +8

    This song shows the horror of not being free to express anything... To have a dreamless, dark, fruitless night... In a from of a lullaby...

    • @vickk190
      @vickk190 3 ปีที่แล้ว

      Can't agree more !!

    • @winchester_deanna7539
      @winchester_deanna7539 3 ปีที่แล้ว

      @Rushi Prajapati I do... Unlike you I do understand the underlying truths of the poetry...

  • @surbhisoni5510
    @surbhisoni5510 2 ปีที่แล้ว +3

    So so lovely song 😘👍

  • @mitrajsinh_gohil_2141
    @mitrajsinh_gohil_2141 2 ปีที่แล้ว +1

    શું ગીત છે. સાહેબ વાહ....👍👍🙏🙏🙏

  • @himanshuahir3327
    @himanshuahir3327 3 ปีที่แล้ว +2

    HA AHIR SAMAJ HA HAKIKAT 6 AA KUTCH MA VRAJVANI DHAM6 AANO PURAVO 🙏 JAY MURLIDHAR JAY HO AHIRAAT 🙏