સારિકાબેન માસી ભજન ગાય ત્યારે સાથે તમે ઢોલ વગાડો વધારે જામશે ભજન આમ પણ માસીના ભજન તો ખૂબ જ સુંદર છે પણ સાથે તમારી જોડી પણ સુંદર છે સાસુ વહુ જેવું તો લાગતું જ નથી મા દીકરી લાગો છો બન્ને કિસ્મત વાળા છો માસીને આવી દીકરી જેવી વહુ મળી અને સારિકાબેનને મા જેવા સાસુ મળ્યા ભગવાન તમારી જોડી સલામત રાખે જય શ્રી કૃષ્ણ
❤વાહહહહ માસી ખૂબ જ હૃદય સ્પર્શી ભજન ગાયુ.આપના કરૂણ અને ભાવવાહી કંઠે ગવાયેલા ભજને આંખો ને ભીંજવી દીધી. ખૂબ જ સુંદર અને શીખ લેવા દાયક ભજન ગાયુ. આપનો ખૂબ ખૂબ આભાર માસી ખૂબ ખૂબ ધન્યવાદ. ❤❤❤
માસી તમારો અવાજ બોવજ મસ્ત છે એને હુ તમારા બધાજ ભજન સાભડુ છુ તમે બોવ જ સરસ ગાવ છો અને લગન ગીત અને ફટાણા તો બધા જ સરસ છે. Tame channel chalu Kari e khub j saru kryu amari generation ne lagan gito aavdta nathi jethi amne sikhva malse tamara through thank you so much masiiii keep it up 👏👏જય શ્રી કૃષ્ણ🙏🙏
જય શ્રી કૃષ્ણ રાધા કૃષ્ણ તો ભગવાન ની વાત છે આંટી આજનાં યુગ માં સાવ સામાન્ય પરિવાર હોય કે પૈસાદાર હોય તોય આવું બને છે આપના બધાં ગીતો ભજનો ખૂબ સરસ હોય છે
અવાજ એક દમ ખુલ્લો છે ને પાછી કાઠીયાવાડી મીઠી ભાષા પછી તો પૂછવું શું વાહ ભાવના માસી આબાડાળે ખુલ્લા મને કોયલ ટહુકે છે હોં❤
સારિકાબેન માસી ભજન ગાય ત્યારે સાથે તમે ઢોલ વગાડો વધારે જામશે ભજન આમ પણ માસીના ભજન તો ખૂબ જ સુંદર છે પણ સાથે તમારી જોડી પણ સુંદર છે સાસુ વહુ જેવું તો લાગતું જ નથી મા દીકરી લાગો છો બન્ને કિસ્મત વાળા છો માસીને આવી દીકરી જેવી વહુ મળી અને સારિકાબેનને મા જેવા સાસુ મળ્યા ભગવાન તમારી જોડી સલામત રાખે જય શ્રી કૃષ્ણ
😅😅
Jetli depth maa baap ma chhe etli ek maa pan nathi laagti...at least 1 to nathi.
ભાવના બેન ને નણંદ પછા નું ગીત બહુ સરસ ગાયું છે એક એક લીટી હૃદયમાં ઉતારવા જેવી જય શ્રી રાધે ક્રિષ્ના
તમારુ નણંદ ભોજાય ભજન બવ ગમ્યુ વાહ મારી બેન વાહ
ભાવના બેન ના ભજન ખુબ જ સુંદર હોય છે અને સમજ વા જેવા હોય છે
વાહ માસી ભજન કીર્તન અને ફટાણાં અને તમારો અવાજ ઍમજ થાય કે સાંભળી કરીઍ આને તમારા પરિવાર વલગ પણ્ જોયે છે
સાચે જ રુવાડા ઊભા થઈ ગયા
ખુબ ખુબ સરસ ભજન,આનંદ થયો આવા ગીતો ઓછા પ્રમાણમાં સાંભળવા મળે છે,ધન્યવાદ જય શ્રીકૃષ્ણ ❤
વાહ માસી એટલું મસ્ત ભજન ગાયું કે આંખ માંથી આંસુ રોકવા કઠણ થઈ ગયા હું તમારા વિડિયો બઉ જાજો ટાઈમ થી જોવછું બોવ મજા આવેછે પણ આજે મારી આ પેલી કૉમેન્ટ છે
ખુબ સરસ ભજન અતિ સુંદર હું હું બસમાં છું ભજનનો સુંદર અવાજ સાંભળતા જ બાજુમાંથી કાકા સાંભળવા આવી ગયા અને પૂરું ભજન સાંભળ્યું અને આનંદ લીધો❤❤😅😅😂😂
ભાવના બેન ખુબ જ સરસ અવાજ છે તમારો જય શ્રી કૃષ્ણ
લુલા લીમડા મારા માતા પિતા બહુ જ સરસ ગાયું છે
જય શ્રી કૃષ્ણ બેન
❤વાહહહહ માસી ખૂબ જ હૃદય સ્પર્શી ભજન ગાયુ.આપના કરૂણ અને ભાવવાહી કંઠે ગવાયેલા ભજને આંખો ને ભીંજવી દીધી. ખૂબ જ સુંદર અને શીખ લેવા દાયક ભજન ગાયુ. આપનો ખૂબ ખૂબ આભાર માસી ખૂબ ખૂબ ધન્યવાદ. ❤❤❤
વારેવાહ ભાવનામાસી તમારો અવાજતો વનરાઈની કોયલજેવોછે તમને તોલે કોઈનાઆવે હુભાવનાબેન મુંબઈ થી સાંભળી રહીછે વામાસી રાઘે રાઘે
Jay swaminarayan
Bov saras git che❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤aakh ma aasu aavi gya
સરસ ભાવનાબેન મસ્ત ગાવ છો
માસી તમારા લગ્ન ગીત અને ભજન ખુબ સરસ હોયછે ચામુંડા મંડળ ના જય શ્રી કૃષ્ણ 🎉🎉🎉🎉🎉🎉
રેખાબેન પરમાર👌 તમારું જોઈને બધા કોપી કરે છે પણ તમારા જેવું લાગતું નથી
અદ્ભુત માસીબા .... વાહ બવ જ સરસ ભજન .... જય માતાજી માસીબા
તમારા ભજન બહુ જ સરસ છે
🙏જય શ્રીકૃષ્ણ ભાવના બેન બહુજ સરસ
નણંદ ભોજાઈ નુ ગીત ગાયું 👌 સાભળવા બહુ સારુ લાગ્યું 👍❤
Very nice 👍 jay swaminarayan
ભાવના બેન જે વુ કોઈ છે નહિ અને હશે પણ નહીં
Sarasa
સરસ ભજન ગાયું ભાવના માસી આને તમારા વોલ્ગ માંથી ગણું બધું જાણવા મણે છે જય શ્રી કૃષ્ણ
તમારી ચેનલ જોયા પછી ઘણા લોકોએ તમારા જેવા બનવાનો પ્રયત્ન કર્યો પણ તમારા જેવું કોઈ નહોતું.ખૂબ સરસ અવાજ 👍
P0p
👍
ભાવનામાસી ખુબ સરસ ભજન માં કૃષ્ણ ભગવાન અને શુભ દ્રા ના ભાઈ અને બહેન ના પ્રેમ ની વાત કરી છે 🙏🙏🙏✍️✍️
@@VMRaval-dr8ztki Rd ki ok 2:50 se
SW
Fr why es
Bunk bhi nhi😅p why fr SW CR SW❤😊😊😅 SW
Right ..bija nak mathi gay
આમે❤વીશથીપચીરવારસાભડુ અનેપંદરજણાનેશેરકરીયુ બહુજગમુમને મુબ ઈથી જોષનાબેન
Saras🎉❤
જય શ્રીકૃષ્ણ 🙏🙏ખૂબ સરસ ગીત માસી 👌👌
માસી પ્લીઝ કાનાનું પારણું ગાજો....પારણયું બંધાય જશોદા........🙏
જયશ્રી કૃષ્ણ🙏
ભાવના બેન સરસ છે ભજન આખ મા આશુ આવી ગયા છે
જુના ભજન સાભળ્યું❤
😢😢 khub saras
Sarika masi ne kyo ne
Seeta ni kahani bhajan gai
Vah ben tamsro avaj bahu karun chhe kiratan pan masat chhe
માસી તમારો અવાજ બોવજ મસ્ત છે એને હુ તમારા બધાજ ભજન સાભડુ છુ તમે બોવ જ સરસ ગાવ છો અને લગન ગીત અને ફટાણા તો બધા જ સરસ છે. Tame channel chalu Kari e khub j saru kryu amari generation ne lagan gito aavdta nathi jethi amne sikhva malse tamara through thank you so much masiiii keep it up 👏👏જય શ્રી કૃષ્ણ🙏🙏
Za za karine Jai shree Krishna 🙏 🌹 🌻
Jay Sri Krishna khub sars video
Bovj sars ❤ masi
જય શ્રી કૃષ્ણ રાધા કૃષ્ણ તો ભગવાન ની વાત છે આંટી આજનાં યુગ માં સાવ સામાન્ય પરિવાર હોય કે પૈસાદાર હોય તોય આવું બને છે
આપના બધાં ગીતો ભજનો ખૂબ સરસ હોય છે
Bhuj Saras 👌
વાહ બેન બહુજ સરસ ભજન સુ આવાજ મા મીઠાસ છે ❤❤
બહુજ સરસ ભાવનાબેન મુબ ઈ જોષનાબેન
Jay shree Krishna please lakhi ne muko badha Bhajan n geet
બેન તમારો અવાજ દિવાળી ભીલ જેવો છે અમે તો તમારા ભજન કે ગીતો સંભાળવા રાહ જોય છે ભાઈને કેમ છે સાચવજો
Very nice Bhajan Aunti
Jay Shree Krishna 🙏🏻
Jay shree Krishna 🙏 bov mast gayu git👌👌
Jsk ભાવનાબેન બહુજ સરસ આંખ માથી આંસુ આવી ગયા 😢❤
Bahu saras
Hello....sarika
માસી ભજન મસ્ત ગાય છે સાંભળવા ની બોવ મજા આવે છે
લખીને મુકો તો વધુ મજા આવશે..👍👍
Ba tame ane Hardikbhai best 6 ❤
Superrrr
વાહ બહુ જ કરૂણ હદયસ્પર્શી ગાયું ભાવનાબેન
તમે ગયેલુ છે પહેલા વ્લોગ મા માસી એવું લાગે છે ❤❤❤
Mast mast mast mast
Supper bajan ❤❤
👌👌🙏
👌👌
Bav j mast Bhajan 6e ,
Bhavna mashi haji bija fatana ,ane surast na juna ,pela na lagan geet gajo
Jay swaminarayan
Jay shree krishna
Mashi khoob sarsh gav cho
Nice Bhajan
Bhavnaben really good.
Unacle is take care your health.
I pray for your health.
Om shanti. 🙏
Wow very nice 👌
jsk ben bhu j saras heart touch bhajan bdha i m watching always so sweet family ❤🙏🏻 i m jyotsna from leicester uk god bless u , keep it uk❤
Bhuj mast htu bhjan
Nice
Jai Shree Krishna Masi. Khubh sundar bhajan
ખુબ સરસ ભજન ગાયુ ભાવના માસી
Aavaz ghanoj mitho che khubbaj saras bn God bless you ❤❤❤
બહુ સરસ
ખૂબ જ સરસ અવાજ છે માસી નો મધુર અવાજ છે
Saras bajan
ભજન મા તમારા જેવું કોઈ નથી ❤ કોકિલ કંઠી માસી 🤗
1 ❤ I love your voice
Jai shree krishna 🙏 bahuj fine song masi e gayu atyare ghre ghre aavuj thaigyu bahuj dukh thai deekri ne aavu j karey😭👌
Nine geet
Nice git masi
Aajna bhajan na wordings to ekdam radu aavi jai em hatu
Bhagvan koi pan Bahen ne aavu dukh na aape 🙏
Wow bhavna mashi tamara Bhajan rah joy nej bethi hov chu bav j mast kirtan che hu pan Bhajan mandal chalavi chu
ભાવના માસી તમે સરસ ભજન ગાવ છો
Kinjal jeva hoy ne
Jai shree Krushna 🙏
👌👌👌👌👌👌
Annouce karo. 50K celebration ma Bhajanbook Gift ma dejo. To jaldi Thai jase... draw 100 people tamare content pan create Thai jase..😮😊😊😊
Khubaj srs masi jay shri krishna❤❤
Super super 💯 bhavna masi
વાહ મસ્ત ભજન ગાયું જય શ્રી કૃષ્ણ
ભાવના માસી સીતાજી ની કહાની ગાજો👏
મસ્ત ગીત ગાયું માસી મારા આંખમાં આંસુ આવી ગયાં 🙏😢 જયશ્રી કૃષ્ણ 🙏
બહુ સરસ ગીત … jay shree Krishna 🇺🇸
વાવા ભાવનાબહેન સરસ ગીત ગાયું જય શ્રી કૃષ્ણ
Jay Jay shree krishna 🚩🪔🔱🌹🦚🐂
Aajnu bhajan 👌🙏👌
Jai shree krishna 🙏🙏👏👌
❤❤❤
nice
જય શ્રી કૃષ્ણ સરસ ગીત ગાયુ ભાવના માસી મજા આવેછે તમારા ભજન ગીત
જય દ્વાવાર
Jay dwarkadhish
બહૂસરસભાવનાબેન
Khub saras mashi saras bhajan htu
મારા રાધાજી એવુ કરેજ નય હુ તો સાંભળી પણ ના સકુ
અરે. માસી ખૂબ સરસ ગાયું પન તમે નીચે લખીને મોકલો તો સારું
Very nice 👌👍👏