Mahendrasinh Parmar | Gujarati Literature | Varta | Conversation (NEW)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ก.ย. 2024
  • શ્રી મહેન્દ્રસિંહ પરમાર ગુજરાતી ભાષાના વિદ્વાન અધ્યાપક છે. વાર્તાકાર અને નિબંધકાર એવા આ લેખક વિધાર્થીપ્રિય છે. તખ્તસિંહ પરમાર જેવા મહાન અધ્યાપકના પુત્ર હોવાથી તેમને સાહિત્યનો વારસો બાળપણથી મળેલો. અહી તેઓ બાપુજી સાથેના કેટલાક પ્રસંગો સરસ વર્ણવે છે.

ความคิดเห็น • 28

  • @AsmitaRathod-we3yh
    @AsmitaRathod-we3yh หลายเดือนก่อน +1

    Abhar saheb

  • @vijaypandyapalitana5979
    @vijaypandyapalitana5979 4 หลายเดือนก่อน

    ખૂબ મજા પડી.કેટલી બધી વાર્તાના સંદર્ભ મળ્યાં, તાજા થયા........

  • @pratibhathakker427
    @pratibhathakker427 4 หลายเดือนก่อน

    ભાવસભર શૈલીમાં સંવાદ સાંભળવાની મજા પડી ગઈ.
    _ પ્રામાણિક પ્રતિભાવ

  • @butalalajmera3627
    @butalalajmera3627 หลายเดือนก่อน

    Superb

  • @beingdramebazz9782
    @beingdramebazz9782 4 หลายเดือนก่อน +2

    ❤❤ સાહેબ❤❤ ભાવનગરી ભાષાનો જલસો

  • @vijayrajyaguru2751
    @vijayrajyaguru2751 4 หลายเดือนก่อน +1

    જય હો

  • @Bhagvanmer-q5c
    @Bhagvanmer-q5c 4 หลายเดือนก่อน

    વાહ...જલસો એ આજે ગુજરાતી ભાષા સાહિત્ય ભવન ભાવનગરમાં ભણતા ત્યારે મહેન્દ્રભાઇના વર્ગમાં જે જલસો પડતો તેવોજ જલસો આજે કરાવ્યો છે.

  • @mahendrasinhparmar7864
    @mahendrasinhparmar7864 4 หลายเดือนก่อน +1

    ટીમ જલસો અને નૈષધ,પ્રેમ.

    • @jalsomusicapp
      @jalsomusicapp 4 หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર સાહેબ. 🙏

  • @shaktip1644
    @shaktip1644 4 หลายเดือนก่อน

    થેંક્યુ નૈષધ! મજા પડી...🌷

  • @axar_jani
    @axar_jani 4 หลายเดือนก่อน

    ઢળતી રાતે,જાગતી સવાર સાથે
    વંદન😊🇮🇳🕉️👮‍♂️🙏🏻

  • @kirtidamehta4698
    @kirtidamehta4698 4 หลายเดือนก่อน

    ભાવનગરથી રાજકોટની સફર સાહિત્યના સથવારે ખેડી.... મહેન્દ્રભાઈ અને નૈષધભાઈનો સંવાદ સ-રસરીતે માણ્યો..

  • @PoojaSolanki-ei3ke
    @PoojaSolanki-ei3ke 3 หลายเดือนก่อน

    સમાજ ના ઉચ્ચારણ...

  • @vipulkaliyaniya2872
    @vipulkaliyaniya2872 4 หลายเดือนก่อน

    વંદન ગુરુજી..🙏 😊

  • @vijayrajyaguru2751
    @vijayrajyaguru2751 4 หลายเดือนก่อน

    એકદમ સહજ

  • @parbatkumarnayi3538
    @parbatkumarnayi3538 4 หลายเดือนก่อน

    ખૂબ સરસ વાર્તાલાપ

  • @vijayrajyaguru2751
    @vijayrajyaguru2751 4 หลายเดือนก่อน

    સહજ સરસ

  • @rajeshwarivaghela7108
    @rajeshwarivaghela7108 4 หลายเดือนก่อน

    Khub khub aabhar aa video mate

  • @HallooPunit
    @HallooPunit 4 หลายเดือนก่อน

    સાહેબ 😍👌👌

  • @hetalgohil8536
    @hetalgohil8536 4 หลายเดือนก่อน

    અમારા ગુજરાતી ડિપાર્ટમેન્ટ નું ગૌરવ❤️ ભાવનગર

  • @Worldofpoems00
    @Worldofpoems00 4 หลายเดือนก่อน

    જ્યારે મેં કીડીને પત્ર લખેલો ત્યારે મને "રખડુનો કાગળ" પુસ્તક‌ ભેટ તરીકે મહેન્દ્ર સિંહ સાહેબ પાસેથી મળ્યું.
    રખડુના કાગળના બધા નિબંધપત્રો વાંચ્યા. કાળિયોકોશી પત્ર વાંચ્યો તેના થોડા દિવસો પછી મારા ઘરે જામફળના ઝાડ પર કાળિયોકોશી આવી પહોંચ્યો.ત્યારે પહેલી વાર કાળિયોકોશી જોયો.

  • @chaitalithacker1536
    @chaitalithacker1536 4 หลายเดือนก่อน

    સુંદર સંવાદ👏🏻👏🏻

  • @varshabajadeja7848
    @varshabajadeja7848 4 หลายเดือนก่อน

    ખુબ જ સરસ 👏👏👏👏
    મજા પડી સાંભળવાની 😊😊

    • @jalsomusicapp
      @jalsomusicapp 4 หลายเดือนก่อน

      ખૂબ ખૂબ આભાર.

  • @bhavenparekh101
    @bhavenparekh101 4 หลายเดือนก่อน

    સરસ રજુઆત, નૈષધભાઇ.

    • @jalsomusicapp
      @jalsomusicapp 4 หลายเดือนก่อน

      આભાર.