Jalso Podcasts
Jalso Podcasts
  • 652
  • 1 338 610
Shudh Deshi Samvad | Frendo Film | Jalso | Gujarati Movie
#interview #sds #jalso
જલસોનાં લોકપ્રિય સેગ્મેન્ટ શુદ્ધ દેશી સંવાદમાં અમારી સાથે જોડાયા હમણાં જ સિનેમા ઘરોમાં Released થયેલી ફ્રેન્ડો ફીલ્મનાં કલાકારો. ડીરેક્ટર, લેખક વિપુલ શર્મા, અભિનેતા તુષાર સાધુ, ટ્વિન્કલ પટેલ, દીપ વૈદ્ય અને કુશલ મિસ્ત્રી સાથે ફિલ્મ વિશેની અને તેમનાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, સોશ્યલ મીડિયાથી શરુ કરીને ફિલ્મ સુધીની સફર જાણો આ સંવાદમાં.
---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------
Follow us on
Facebook: / jalsomusic
Instagram: / jalsomusicandpodcastapp
Download Jalso app: www.jalsomusic.com
00:00 Introduction
4:10 અર્બન ફિલ્મોનો પાયો નાખનાર ડીરેક્ટર વિપુલ શર્મા
5:25 કુશલ મિસ્ત્રી ફિલ્મમાં કેવી રીતે રસ જાગ્યો?
7:05 તુષાર આપની આ કેટલામી ફિલ્મ છે?
10:20 ફિલ્મમાં કોમેડી હોવી કેટલી જરુરી છે?
15:00 ફિલ્મમાં ક્ષેત્રમાં જવા માટે રીલ્સ - શું એક માધ્યમ થઇ ગયું છે?
20:16 કોમેડીયનને સેન્ટરમાં રાખીને હવે ફિલ્મો બનવી જોઈએ?
24:26 ડીરેક્ટર, લેખક તરીકેની આ 25 -30 વર્ષની સફર વિશે જણાવો
31:13 દીપ વૈદ્યનું Comedy Timing
35:20 Rapid Fire Round With Twinkal Patel
41:35 Rapid Fire Round With Deep Vaidya
1:00:42 Rapid Fire Round With Kushal Mistry
1:13:32 Rapid Fire Round With Tushar Sadhu
1:20:20 Rapid Fire Round With Vipul Sharma
มุมมอง: 2 706

วีดีโอ

Shudh Deshi Samvad | Interview Film | Jalso Podcast (New Video)
มุมมอง 1.3K9 ชั่วโมงที่ผ่านมา
#podcast #newmovie #interview દરેકને જીવનમાં ‘Interview’ નામની ક્ષણનો સામનો ક્યારેક તો કરવાનો આવે જ છે. તે એક ક્ષણ પાછળની મહેનત, તેની સાથે જોડાયેલી લાગણીઓ, તેના કારણે જીવનમાં આવતા ખાટ્ટા-મીઠાં અનુભવો અને સાથે સાથે પરિવાર તે ક્ષણ સાથે કઈ રીતે જોડાયેલો હોય તે સમગ્ર વાતને ખૂબ જ સુંદર રીતે રજૂઆત કરતી ફિલ્મ ‘Interview’ આવી રહી છે ટૂંક જ સમયમાં. ‘શુદ્ધ દેશી સંવાદ’માં ફિલ્મની અદ્ભુત સ્ટારકાસ્ટ Pariksh...
Conversation With Actress Kinjal Rajpriya | (Jalso Podcast)
มุมมอง 4.7K12 ชั่วโมงที่ผ่านมา
#podcast #talkshow #jalso #newvideo ગુજરાતી સિનેમા જગતમાં હાલનાં જાણીતા સેલેબ્સમાંથી એક નામ એટલે કિંજલ રાજપ્રિયા. છેલ્લો દિવસ ફિલ્મ થકી ગુજરાતી સિનેમામાં તેમણે પદાર્પણ કર્યું. છેલ્લો દિવસથી શરુ કરીને ચૌદેક ફિલ્મોમાં તેઓ જુદી જુદી ભૂમિકાઓનાં રુપમાં પડદા પર તેમનું શ્રેષ્ઠ પ્રદાન આપ્યું છે. ઘણાં બધા એવોર્ડથી તેઓ સન્માનિત થયા છે. ખુલ્લા મનથી પોતાનો વિચારોને તેઓ આ podcastમાં વ્યક્ત કર્યા છે. Exclusi...
Gujarati Audiobook | રા' ગંગાજળિયો - ઝવેરચંદ મેઘાણી | Jalso
มุมมอง 1.8K16 ชั่วโมงที่ผ่านมา
#audiobook #books #zaverchandmeghani જલસો લઈને આવ્યું છે સાહિત્યને માણવાની એક નવી રીત - Audiobooks. અહીં તમે માણી શકો છો ગુજરાતી ભાષાની અનેક સુંદર પુસ્તકોને Audio Format માં. જો તમારી પાસે વાંચવાનો સમય નથી કે પછી ગુજરાતી ભાષા વાંચવી ફાવતી નથી પરંતુ સાહિત્યને માણવાની, વાંચવાની ઈચ્છા તેટલી જ પ્રબળ છે તો Audiobooks છે તમારા માટે. સાંભળો રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પાંચ અદ્ભુત પુસ્તકોને માત્ર જ...
વિચરતી જાતિની વ્યથા | Conversation With @mittalpatel_vssm | (Jalso New Podcast)
มุมมอง 3Kวันที่ผ่านมา
ગુજરાત અને ગુજરાતનાં આંતરિયાળ વિસ્તારમાં રહેતા વિચરતી જાતિનો સમુદાય આજે પણ સમાજમાં એટલો દ્રશ્યમાન નથી જેટલો અન્ય સમુદાય છે. કેમ આઝાદી પહેલા અને પછીનાં સમયમાં વિચરતી જાતિના લોકો સમાજનો એક મહત્વનો હિસ્સો હતા ?, જે આખી અખિલાઈને પોતાનું ઘર માને છે એવા લોકો હજી પણ બેઘર છે, ઓળ વગરના છે, આધારકાર્ડ વગરનાં છે આવી અતિ મહત્વની વાત જેમનાં હૃદયને સ્પર્શી ગઈ એવા જાણીતા Social Activist મિત્તલ પટેલ સાથેનો આ સં...
Conversation With Padma Shri Joravarsinh Jadav | લોકસાહિત્ય અને લોકકળાઓ | Jalso
มุมมอง 5Kวันที่ผ่านมา
#podcast #jalso #culture #gujarat #gujarati #sahitya ગુજરાતની લોક કળાઓ અને લોક કલાકારોને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડનારા જાણીતા લોકકલા પ્રચારક, લેખક, સંશોધક, પદ્મ શ્રી જોરાવરસિંહ જાદવ સાહેબ સાથેનો અત્યંત રસપ્રદ સંવાદ છે. ગુજરાતની લોક સંસ્કૃતિ અને કળાઓ, કલાકારોને એક મંચ સુધી પહોચાડવા માટે જોરાવરસિંહ જાદવ સાહેબે તેમનું સમગ્ર જીવન સમર્પિત કરીને આજે ગુજરાતને વિશ્વ કક્ષાએ ઓર ગૌરવ અપાવ્યું છે. આજે સા...
Devangi Bhatt | Writer & Actress | (Jalso Podcast)
มุมมอง 6K14 วันที่ผ่านมา
#podcast #conversation #writer આધુનિક ગુજરાતી ભાષાના સર્વશ્રેષ્ઠ લેખિકાઓમાં મોખરે આવતું નામ એટલે દેવાંગી ભટ્ટ. તેમની 'વાસાંસિ જીર્ણાનિ', 'સમાંતર', 'ધર્મો રક્ષતિ', 'પર્સેપ્શન', 'ત્વમેવ ભર્તા', 'એક હતી ગુંચા', 'અશેષ' અને બીજી અનેક રચનાઓ વાચકો વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે. આધુનિક સમયને સાંકળતી અને ખૂબ જ નવીન તેમજ શ્રેષ્ઠ પાત્રોને ધરાવતી તેમની નવલકથાઓ ગુજરાતી ભાષામાં મોખરાનું સ્થાન ધરાવે છે. નવલકથાઓ સિવ...
Unknown Facts of Sanskrit | પરેશ ભટ્ટ સાથેનો અદ્ભુત સંવાદ | (New on Jalso)
มุมมอง 1.4K14 วันที่ผ่านมา
#sanskrut #jalso #podcast #language બધી જ ભાષાઓના મૂળ જેમાં રહેલા છે એવી સંસ્કૃત ભાષા વિશ્વ ભાષા કહેવાય છે. સંસ્કૃત ભાષા દેવોની ભાષા છે, આમ સંસ્કૃત ભાષા અતિ પ્રાચીન ભાષા છે. હજારો વર્ષ પ્રાચીન ભાષા કેમ અમૂલ્ય છે, અદ્ભુત છે તે વિશેનો આ ખાસ સંવાદ છે. પરેશ ભટ્ટ વ્યવસાયે ચાર્ટડ અકાઉટન્ટ છે પરંતુ સંસ્કૃત ભાષા પ્રત્યેના અતિશય લગાવને લીધે તેમણે એક સુંદર, સંશોધિત પુસ્તક તૈયાર કર્યું. જેને નામ છે અદ્ભુત...
New Audiobooks by Jalso | Jhaverchand Meghani | (Teaser)
มุมมอง 24014 วันที่ผ่านมา
#audiobook #jalso #storytelling જલસો લઈને આવ્યું છે એક નવું નજરાણું "Audiobooks". જ્યાં તમે સાંભળી શકશો ગુજરાતી ભાષાની અનેક સુંદર પુસ્તકોને Audio Format માં. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૮મી જન્મજયંતીએ જલસો પ્રસ્તુત કરે છે તેમની પાંચ ઉત્કૃષ્ટ પુસ્તકો. સાંભળો આ સંપૂર્ણ પુસ્તકોને માત્ર "Jalso Music & Podcast" Application પર. પુસ્તકોના નામ: 1) રા' ગંગાજળિયો 2) માણસાઈના દીવા 3) તુલસી ક્યારો 4)...
Shudh Deshi Samvad | Fakt Purusho Mate | Jalso Podcast (New Video)
มุมมอง 7K21 วันที่ผ่านมา
#podcast #newmovie #gujarat શુદ્ધ દેશી સંવાદમાં આવી ‘ફક્ત પુરુષો માટે’ ફિલ્મની સ્ટારકાસ્ટ. ‘ફક્ત મહિલાઓ માટે’ જેવી સુંદર ફિલ્મ અને તેની મોટી સફળતા પછી આવી ગઈ છે ‘ફક્ત પુરુષો માટે’ ફિલ્મ એક નવી વાર્તા અને નવા ઉત્સાહ સાથે. આ એપિસોડમાં ફિલ્મની સ્ટારકાસ્ટ મિત્ર ગઢવી, એષા કંસારા અને યશ સોની સાથે થયો ખૂબ જ અદભૂત સંવાદ જેમાં તેમણે ફિલ્મ વિષે, ગુજરાતી સિનેમા વિષે તેમજ એકબીજા સાથે થયેલા મજેદાર અનુભવો વિ...
Padma Shri Raghuveer Chaudhari | Jananpith Award Purskrut | Gujarati Sahitya | Conversation | Jalso
มุมมอง 16K21 วันที่ผ่านมา
#jalso #gujarati #sahitya #gujaratiliterature છેલ્લા પાંચેક દાયકાથી ગુજરાતી સાહિત્ય જગતની સેવામાં પરોવાયેલા પદ્મ શ્રી રઘુવીર ચૌધરી સાહેબથી કોણ અજાણ હોય ? તેમની લેખન યાત્રાની સફર જેટલી રોચક છે એટલી જ એમની જીવન યાત્રા પણ. આ podcast આપને ગુજરાતી ભાષા સાહિત્યની આજની તસવીરથી વાકેફ કરાવશે. આ સંવાદ અદ્ભુત એટલા માટે છે કે, રઘુવીર ચૌધરી સાહેબના નિવેદન અને અભિવ્યક્તિ આપણને એક નવી દિશા અને નવો વિચાર તરફ લ...
Bhautik Dudhatra | Snake Rescuer | (Jalso New Conversation)
มุมมอง 2.4K21 วันที่ผ่านมา
#podcast #nature #snake ભૌતિક દુધાત્રા સાપ તેમજ અન્ય વન્યજીવો વિષે ખૂબ જ રસપ્રદ રીતે આ પોડકાસ્ટમાં વાત કરે છે. તેઓ એક Professional Snake Rescuer તેમજ Natural Habitat Developer છે. સાપ સાથે જોડાયેલી અનેક માન્યતાઓને તેઓ દૂર કરે છે. સાપના પ્રકારો, કઈ રીતે સાપને ઓળખી શકાય તેમજ સાપ કરડે ત્યારે કઈ રીતે જાતે જ પ્રાથમિક સારવાર લઇ શકાય અને શું ધ્યાન રાખવું જોઈએ તે ખૂબ જ સુંદર રીતે સમજાવે છે. સાથે સાથે ક...
R.J Dhvanit | Dhvanit Thaker | Radio | New Podcast | Conversation
มุมมอง 72K28 วันที่ผ่านมา
#jalso #radio #interview #podcast આર.જે ધ્વનિત અમદાવાદ અને ગુજરાતનાં રેડીઓનું લોકપ્રસિદ્ધ વ્યક્તિ અને વ્યક્તિત્વ. આર. જે ધ્વનિતથી કોણ પરિચિત નથી. ૨૦૦૩માં તેમણે રેડીઓનાં માધ્યમમાં જંપલાવ્યું. તેમનાં અવાજ અને નોખા વિચારોને લઈને આજે પણ તેઓ એટલા જ સ્વીકૃત છે. આર. જે ધ્વનિત સાથેનો આ તમને સંવાદ વિચાર કરતા કરી મૂકશે. આજનું સોશીયલ મીડિયા અને પહેલાનાં રેડીઓ માટે લોકો ચાહત, આપણી શિક્ષણ પદ્ધતિ, અને સ્વને ...
Akhand Swami | New Podcast | Jalso | Conversation |
มุมมอง 29Kหลายเดือนก่อน
#interview #jalso #podcast સંતોના જીવનને લઇને આપણને સ્વાભાવિક ઘણા પ્રશ્નો હોય છે. સંતનાં જીવનનાં નિયમો આકરા હોય છે. આ નિયમો કયાં છે ?, અતિશય વ્યસ્ત જીવન અને સ્ટ્રેસભર્યા જીવનને કેવી રીતે સરળ જીવી શકીએ?, પ્રાર્થના અને ક્ષમાનું મહત્વ આ બધી જ વાતો જાણો પૂજ્ય અખંડ સ્વામીજી સાથેના આ સંવાદમાં જલસો પોડકાસ્ટ પર. LIKE || SHARE || COMMENT || SUBSCRIBE Follow us on Facebook : JalsoMusic Insta...
Conversation With Actress Shraddha Dangar | Jalso | (New Podcast)
มุมมอง 20Kหลายเดือนก่อน
Conversation With Actress Shraddha Dangar | Jalso | (New Podcast)
Cht. Nira Patel | Psychology | Mental Health | Happiness | Health | Jalso
มุมมอง 3.4Kหลายเดือนก่อน
Cht. Nira Patel | Psychology | Mental Health | Happiness | Health | Jalso
Hardik Chauhan | Singer | Folk Music | Jalso | Gujarati Song |
มุมมอง 676หลายเดือนก่อน
Hardik Chauhan | Singer | Folk Music | Jalso | Gujarati Song |
Anantkrishna Shastri | Bhagvadgeeta| Katha | Sanskrit | Spiritual | Jalso
มุมมอง 158หลายเดือนก่อน
Anantkrishna Shastri | Bhagvadgeeta| Katha | Sanskrit | Spiritual | Jalso
Kirit Doodhat | Writer | Books | Reading Habit | Jalso | Podcast
มุมมอง 522หลายเดือนก่อน
Kirit Doodhat | Writer | Books | Reading Habit | Jalso | Podcast
Tiger | Wildlife Photographer | Kaushik Ghelani | Interesting Facts | Jalso
มุมมอง 501หลายเดือนก่อน
Tiger | Wildlife Photographer | Kaushik Ghelani | Interesting Facts | Jalso
Saumya Joshi | Play Writer | Poet | New Gujarati Podcast | Jalso Podcasts
มุมมอง 9Kหลายเดือนก่อน
Saumya Joshi | Play Writer | Poet | New Gujarati Podcast | Jalso Podcasts
Chinmay Purohit | Writer & Director | Gujarati Films | (Jalso New Podcast)
มุมมอง 1.3Kหลายเดือนก่อน
Chinmay Purohit | Writer & Director | Gujarati Films | (Jalso New Podcast)
Shudh Deshi Samvad | Vaar Tahevaar | Jalso Podcast | (New Gujarati Film)
มุมมอง 6Kหลายเดือนก่อน
Shudh Deshi Samvad | Vaar Tahevaar | Jalso Podcast | (New Gujarati Film)
Shudha Deshi Samvad | Karkhanu Film | Jalso | Upcoming Film
มุมมอง 1.7Kหลายเดือนก่อน
Shudha Deshi Samvad | Karkhanu Film | Jalso | Upcoming Film
EP -12 Uttarkand | Narrated by Raam Mori | Jalso
มุมมอง 440หลายเดือนก่อน
EP -12 Uttarkand | Narrated by Raam Mori | Jalso
Conversation With Actress Aarohi Patel | Jalso | (New Podcast)
มุมมอง 11Kหลายเดือนก่อน
Conversation With Actress Aarohi Patel | Jalso | (New Podcast)
EP -11 Yudhkand Samapt | Narrated by Raam Mori | Jalso
มุมมอง 3242 หลายเดือนก่อน
EP -11 Yudhkand Samapt | Narrated by Raam Mori | Jalso
EP 10 Yudhha Kand Bhag - 01 | Narrated by Raam Mori | Jalso
มุมมอง 5162 หลายเดือนก่อน
EP 10 Yudhha Kand Bhag - 01 | Narrated by Raam Mori | Jalso
Ritu Baid Singhvi | Women Special | Information (Education)
มุมมอง 5342 หลายเดือนก่อน
Ritu Baid Singhvi | Women Special | Information (Education)
Kavitabhari Sanj with Rinku Rathod “Sharvari” (Poet, Writer, Author) | Jalso Podcast
มุมมอง 5672 หลายเดือนก่อน
Kavitabhari Sanj with Rinku Rathod “Sharvari” (Poet, Writer, Author) | Jalso Podcast

ความคิดเห็น

  • @sangamartknowledge5483
    @sangamartknowledge5483 3 ชั่วโมงที่ผ่านมา

    મારી શિ્હોરી (બનાસકાંઠા તા.કાંકરેજ)માં પેઇન્ટરની દુકાન છે શિહોરીની બાજુમાં કાકર કરીને ગામ છે ત્યા વાદી ભાઇઓની વસાહત આવેલી છે એ વાદી ભાઇઓ જયારે પોતાના વાહનોને માતાજીના નામ લખાવા આવતા ત્યારે એ કહેતા કે અમારે મિત્તલબેન કરીને એક બેન છે એ અમારા મઃટે ઘણું કરે છે એમના પ્રતાપથી આજે અમે વાહનો લાવીને ધંધાકર છ આજે આ મિત્તલબેન અંને એમના કરેલા કાર્યો વિશે જોયુ તો ખરેખર ખુબ આનંદ થયો અંતરથી આશિર્વાદ👏

  • @hetalgautami625
    @hetalgautami625 11 ชั่วโมงที่ผ่านมา

    ખુબ સરસ સંવાદો. મારુ ગમતું યુગલ, એમની સાથે રહેવાનું કે કામ કરવાનો અનુભવ જ અલગ હોય છે. પરીક્ષિત તો હંમેશા સુંદર અભિનય કરે જ છે. અને અન્ય લોકોને પણ ખુબ ખુબ શુભેચ્છાઓ.🎉

  • @kotaknirav3696
    @kotaknirav3696 12 ชั่วโมงที่ผ่านมา

    25.30 Fully agree with your thoughts about solo travel self love ... And due to this all humans are becoming selfish ❤❤

  • @cricketer7809
    @cricketer7809 วันที่ผ่านมา

    Khub maja aavi

  • @spandankalavrund7529
    @spandankalavrund7529 วันที่ผ่านมา

    ખરેખર સુંદર ધૂળ ના માણસ 🙏👏🙏

  • @mehrajzero3071
    @mehrajzero3071 วันที่ผ่านมา

    Wah 👌❤

  • @MadGujjuVines
    @MadGujjuVines วันที่ผ่านมา

    સાહેબ ને કયા વિદેશી લેખક પસંદ છે ,એ પુછવુ હતુ!!

  • @spandankalavrund7529
    @spandankalavrund7529 วันที่ผ่านมา

    વંદન કરું છું...🙏

  • @projectengineer1839
    @projectengineer1839 วันที่ผ่านมา

    ગજબ જાણકારી કે "મોતીના ચોક રે સપના માં દીઠાં" જેવી અદભુત મ્યુઝિકલ એ 90s ના સમય ની અર્બન કહી શકાય એવી ફિલ્મ સિનેમા ઘરો માં ફ્લોપ રહી હતી! આ કારણે આઘાત લાગ્યો. કેમકે એનું ગીત સોળ વીત્યા ને થયા જ્યાં સત્તર , મે દૂરદર્શન પર જોયા બાદ ઈન્ટરનેટ યુગ ના આવ્યો ત્યાં સુધી વારસો સુધી સાંભળ્યું નહતું. છેલ્લે જે સીન હતો જેમાં પેલી બાળકી ઘેલું ઘેલું બોલીને કહે છે કે "મમ્મી મને છોડીને ના જા" વાળો ભાવનાત્મક અભિનય. હિતેન કુમાર ને પહેલી વાર આવા સ્ટાર ડમ વાળા લુક માં જોયા અને એવું થયું કે રવિવારે પેલા ગામડા , ઘોડા, પાઘડીઓ, લાકડીઓ વાળા સીન ની જગ્યાએ આવીજ કોઈ ધમાકેદાર ફિલ્મ જોવા મળશે પણ મળી નહિ. અને જે કંઈ બની એ પ્રકાર ની એ વખતે તમામ ફિલ્મો અર્બન ટાઇપ ની લાગી નહિ.. પછી કેવી રીતે જઈશ આવી... ધમાકેદાર મ્યુઝિક અને સ્ટોરી સાથે. આવી કોઈ વાતો અમારે ધ્યાને લાવશો.

  • @chemlit.kamilravip.d.9640
    @chemlit.kamilravip.d.9640 วันที่ผ่านมา

  • @jayvadanbhatt9379
    @jayvadanbhatt9379 วันที่ผ่านมา

    Good information Good 👍 interview god bless you

  • @RT-INFO
    @RT-INFO วันที่ผ่านมา

    વાહ ખુબજ સરસ અનુભવ જાણવા મળ્યો

  • @Teamheyk
    @Teamheyk วันที่ผ่านมา

    You should stop here😂

  • @rajalvyas8834
    @rajalvyas8834 วันที่ผ่านมา

    Mane tamara avaj nu vyasan thai gayu che, Naishadhbhai. Good work. Keep it up.

    • @jalsopodcasts
      @jalsopodcasts วันที่ผ่านมา

      Pleasure ! ❤🙏

    • @rajalvyas8834
      @rajalvyas8834 18 ชั่วโมงที่ผ่านมา

      ​@jalsopodcasts thanks for acknowledging. Much appreciated 🙏

  • @Kalpesh-w3w
    @Kalpesh-w3w 2 วันที่ผ่านมา

    અમે ગુજરાતી ભાષા ને પ્રોત્સાહન આપવા માટે આ ચેનલ જોઈએ છીએ માટે ગુજરાતી માજ વાત કરો. ઇંગ્લિશ માટે બીજી ઘણી ચેનલો છે. ગુજરાતી ભાષા માટે ગર્વ કરો. અમને પણ ઇંગ્લિશ આવડે છે પણ પહેલા ગુજરાતી.

  • @sharadsinhdholakiya
    @sharadsinhdholakiya 2 วันที่ผ่านมา

    જંતર એટલે રૂદ્રવિણા

  • @Deepakparmar01174
    @Deepakparmar01174 2 วันที่ผ่านมา

    👌👌

  • @desairameshkumar3990
    @desairameshkumar3990 2 วันที่ผ่านมา

    Very nice and Inspirational Thanks Jalso Team

  • @mehulgadhiya3730
    @mehulgadhiya3730 2 วันที่ผ่านมา

    This is amazing man, i have stopped consuming you tube, just enabled it to watch this guy saumya joshi❤❤❤❤❤ this is amazing , kudos to you as well.......

  • @bharatgorwadia4382
    @bharatgorwadia4382 2 วันที่ผ่านมา

    Watching only for priti das

  • @anishdesai2610
    @anishdesai2610 2 วันที่ผ่านมา

    ગુજરાતી ફિલ્મોમાં ખલનાયકનું ન હોવું એક ખુબ જ સુખદ અનુભવ રહે છે. ગુજરાતની એક સરસ ઓળખ વર્તાય છે. Exactly opposite is in south films where full of violence, fighting being displayed.

  • @sanjanachauhan4608
    @sanjanachauhan4608 2 วันที่ผ่านมา

    Janki bodiwala❤

  • @ashokmewada
    @ashokmewada 2 วันที่ผ่านมา

    આ ભાઈ કદાચ ફિલ્મ editing વિશે બોલે છે ( કદાચ એમનું ફોર્મલ જ્ઞાન editing grammer માં ના પણ હોય કે ફિલ્મ એડિતિંગ માં ભણેલા ના હોય) ... પણ તેઓ જે આત્મવિશ્વાસ થી બોલે છે ... ધ્વનિતે કહ્યું એટલે ફાઇનલ , એ સાંભળી ને આશ્ચર્ય... 🙏

  • @hardiktrivedi7232
    @hardiktrivedi7232 3 วันที่ผ่านมา

    Last 10 minutes.. Kudos.. Dhvanite kidhu etle final

  • @patelpankaj5007
    @patelpankaj5007 3 วันที่ผ่านมา

    Jay shree radhekrishna

  • @jigneshkdarbar
    @jigneshkdarbar 3 วันที่ผ่านมา

    અથાતો બ્રહ્મ જીજ્ઞાશા.

  • @mansiborad4661
    @mansiborad4661 3 วันที่ผ่านมา

    રામ ના મુખે રામ ની કથા સાંભળી ને ખુબ મઝા પડી.

  • @sanjaypandya2815
    @sanjaypandya2815 3 วันที่ผ่านมา

    ઉત્તમ

  • @pj21586
    @pj21586 3 วันที่ผ่านมา

    Bahu j Sundar ane interactive podcast lagyo. Spe Kamal Bhai ane Devangi ben ne sambhdvani majja aavi!! Looking forward to this movie INTER- VIEW!

    • @jalsopodcasts
      @jalsopodcasts 3 วันที่ผ่านมา

      Thank You Very Much

  • @us_shah89
    @us_shah89 3 วันที่ผ่านมา

    Dhvanitbhai e kidhu etale final... missing Tree idoits, morning mantra and nature love

  • @pallavikuliya
    @pallavikuliya 3 วันที่ผ่านมา

    She is an Inspiration! ❤

  • @dktheatre
    @dktheatre 3 วันที่ผ่านมา

    ❤❤❤

    • @jalsopodcasts
      @jalsopodcasts 3 วันที่ผ่านมา

      ખૂબ ખૂબ આભાર Sir

  • @vijayraval3021
    @vijayraval3021 4 วันที่ผ่านมา

    જરા પણ ના ચાલે.

  • @bansariraval4235
    @bansariraval4235 4 วันที่ผ่านมา

    Please invite cast from Udan Chhoo and Locha Lapsi movie!!

  • @pinashah7175
    @pinashah7175 4 วันที่ผ่านมา

    એ લોકો... એ લોકો... મમ્મી પપ્પા બોલી હોય તો વધુ સારું લાગે

  • @ograge
    @ograge 4 วันที่ผ่านมา

    Most favourite podcast ❤