પુષ્પા ધરાઈશ? | Pushpa - Gujarati Film Review | Sairam Dave Official

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • પુષ્પા ધરાઈશ? | Pushpa - Gujarati Film Review | Sairam Dave Official
    More Popular Video's of Sairam Dave
    સૌથી વધુ જોવાયેલો વીડિયો - bit.ly/Sairamda...
    તમને ગમી જ જાય તેવો વીડિયો - bit.ly/sairamda...
    સૌથી વધુ સાંભળવા ગમે તેવા જોક્સ - bit.ly/Sairamda...
    સાંઈરામ દવેનો મોટીવેશનલ વીડિયો bit.ly/મોટીવેશનલ-1
    વાઈરલ થયેલો મોટીવેશનલ વીડિયો bit.ly/બેસ્ટમોટ...
    વાઈરલ થયેલો કોમેડી વીડિયો - bit.ly/bestcome...
    આ વીડિયોએ બધાને હસાવ્યા - bit.ly/Sairamda...
    લેેટેસ્ટ જોક્સ સાંભળો - bit.ly/latestjoke
    Follow on Social media
    facebook : / sairamdaveofficial
    Daily motion : www.dailymotio...
    Twiiter : / sairamdave
    TH-cam : / davesairam
    TH-cam : / celebritystudioindia
    Instagram : / sairamdaveofficial
    You can buy literature about Humorist, Writer, Poet, columnist, and Educationalist multi-talented -Sairam Dave by clicking on the below link
    bit.ly/aksharni...
    bit.ly/parrenti...
    bit.ly/hasyanoh...
    bit.ly/hudunian...
    bit.ly/amthaamt...
    bit.ly/hasonahi...
    bit.ly/sairamno...
    bit.ly/smilenus...
    About Sai Ram Dave
    Sairam Dave, A perfect combination of Knowledge and Humor, A person who can make you smile, who can make you laugh, who can make you cry, a person who is spreading our reach culture to new generations with his ability to spread knowledge with humor.
    A name that can refresh you for 365 days just in three hours show!
    Sairam Dave is honored with many awards and mementos from various organizations across the world for his contribution to Gujarati culture, Renowned “Gujarat Gaurav Puraskar” by the Government of Gujarat is one of them.
    The youngsters of Gujarat also love him as an excellent writer and poet, ‘Rang Kasumbal Gujarati’, ‘Sairam Na Hasta Akshar’, ‘Aksharni Aangliyu zali’, ‘Parenting solution’, ‘Hasya no Highway’, Hu Duniyane Ha savu Chhu’, ‘Amtha Amtha Kem Na Hasiye’, ‘Haso Nahi to Mara Sam’, ‘Smile nu Tsunami’, ‘Sairam no Hasya Darbar’ are some of his books available on social platforms too. He is also a columnist in Gujarat Samachar.
    In an earlier life, Sairam Dave has worked as a Principal in Gondal, Saurashtra. Sairam Dave has selected Rajkot as home ground. The citizens of Rajkot also love him as an educationalist, using his excellent experience of his earlier life as a principal, he has established a new Conceptual School “Nachiketa Schooling System” which has created a batch mark in Rajkot education society.
    Gujarati Bhasha Ni Top Comedy Channel ni Tamam Update Medavva Subscribe karo
    #sairamdave #pushpa #filmreview

ความคิดเห็น • 526

  • @myjaana6515
    @myjaana6515 2 ปีที่แล้ว +448

    બોલીવુડ કરતા સાઉથ ફિલ્મો સારી હોય છે અને family સાથે બેસીને જોઈ સકાય છે 👍 જેટલી ખરાબ ફિલ્મો બોલિવૂડ માં બને છે એના કરતાં સારી ફિલ્મો સાઉથમાં બને છે🙏 આભાર 🙏 કોપી પેસ્ટ Bollywood 👍

    • @maharshi.apandya6113
      @maharshi.apandya6113 2 ปีที่แล้ว +2

      Op

    • @sham21000
      @sham21000 2 ปีที่แล้ว +2

      Superb, S Dave ni aa audio ma comedy ke even emna mujab review karyo hoy evu lagtu nathi. S Dave ne vinanti ke aap chhaka KJ ne SLB ni bakwas movie j jovo..e bey paase creative story no uplo maal khali chhe.

    • @officialrajeshkumarawpl4454
      @officialrajeshkumarawpl4454 2 ปีที่แล้ว +3

      Right 👍

    • @vaibhavkanjariya9867
      @vaibhavkanjariya9867 2 ปีที่แล้ว +4

      True 👍🏻🙏🏻

    • @danucdtwitch3951
      @danucdtwitch3951 2 ปีที่แล้ว +4

      HOLLYWOOD to Bollywood ane South movie Na PAPPA CHE ho bhai ae yaad rakhjo🔥😊 Hollywood movies aakhu world jove che ane tollywood (South movie) and Bollywood only Indian Loko j jove che 😁😆

  • @manishmeghwal3390
    @manishmeghwal3390 2 ปีที่แล้ว +142

    फिर भी मैं ये कहुगा कि साउथ की मूवी मे काफी मर्यादा है फेमिली के साथ देख सकते है
    ये मुंबई की फिल्म इण्डस्ट्रीज ने तो परिवार के साथ देख ही नही सकते

  • @AGAJJAR93
    @AGAJJAR93 2 ปีที่แล้ว +50

    પણ સાહેબ એક વાત તો છે સાઉથ ની ફિલ્મો મા
    બોલિવૂડ જેવી ગંધ નથી ફેલાવતા આ લોકો...

  • @adjaydevsinhchavda
    @adjaydevsinhchavda 2 ปีที่แล้ว +28

    In South Film they don't insult our dharm , God and Godness .
    They always respect our Sanatan Dharma
    They are real Hero

  • @mastramdigital7895
    @mastramdigital7895 2 ปีที่แล้ว +33

    શ્રીવલી ગીતનું એક જ રાગમાં અનેક ભાષામાં રૂપાંતર થઈને રિલીઝ થયું છે... ગુજરાતીમાં પણ થવું જોઈએ ...તમે આ ગીતનું ગુજરાતી કરીને મૂકો...

    • @manishadsouza2047
      @manishadsouza2047 2 ปีที่แล้ว

      Put your self in construction then critics translate song in gujarati n let ppl enjoy

  • @vrajraj7636
    @vrajraj7636 2 ปีที่แล้ว +12

    સાઉથ ની ફિલ્મ માં ભારતીય સંસ્કૃતિ સંસ્કાર દેખાય છે
    બૉલીવુડ માં વલ્ગર જોવા મળે છે

    • @rahulbhuriya5396
      @rahulbhuriya5396 2 ปีที่แล้ว

      હાં.. ચંદનચોર સંસ્કાર 😇

  • @kkevents1999
    @kkevents1999 2 ปีที่แล้ว +26

    વાહ સાંઈરામ ભાઈ ખૂબ મજા આવી , ખરેખર દક્ષિણ ભારતની ફિલ્મો નું સંગીત એડિટિંગ અને ઘણી સ્ટોરી પણ જબરદસ્ત હોઈ છે અને ખાસ ધાર્મિક ભાવનાઓ ને સન્માન આ લોકો જ આપે છે બૉલીવુડ આ બાબતે હજુ પાછળ છે

  • @hrsstatus3835
    @hrsstatus3835 2 ปีที่แล้ว +7

    મૂવી ખાલી જોઈ આનંદ માણવાનો હોય બાકી હેરોની મહેનત જોવાય કે કેવો સુપર ડાંસ કરી છે સુપર અકટિંગ તો છેજ ને ભાઈ Allu Arjun stylish ⭐ 🔥 che ❤️❤️ blockbuster movie Pushpa raj હજુ પાર્ટ ૨ બધાજ રેકોર્ડ તોડશે

  • @bhailu9837
    @bhailu9837 2 ปีที่แล้ว +4

    Sairam Sir tamne Bollywood gamtu hoy to murder Ane grand masti movie joilo family'sathe vahem nikali jase ke Bollywood saru che ke south 😂😂😂

    • @sureshthakorsurya4106
      @sureshthakorsurya4106 2 ปีที่แล้ว +1

      Ha & pachi Murder &grand Masti Movie vishe Jaher Ma Charcha Karo🤣

    • @bhailu9837
      @bhailu9837 2 ปีที่แล้ว

      😂😂

  • @skylord0698
    @skylord0698 2 ปีที่แล้ว +10

    સર સાઉથ ના હીરા વિશે તમને જે લાગતું હોય... પણ આખું પરિવાર સાથે જોઇ સકી એવી હોય છે ...બોલિવૂડ કરતા 1000 ગણી સારી અને બેસ્ટ ક્વોલિટી વારી હોય છે.

  • @TejaskumarChauhan57murlimps
    @TejaskumarChauhan57murlimps 2 ปีที่แล้ว +10

    આ તમે પણ ટ્રેન્ડ પકડી લીધો કા? સાંઈરામ. અંદાજ માં... કાઠિયાવાડી...પુષ્પા.. 😅😅😅😅😅😅

  • @Discovery_Ki_Duniya
    @Discovery_Ki_Duniya 2 ปีที่แล้ว +3

    સર ડાયરામાં બધા સારી સારી વાતો કરે છે આમ કરવુ જોઈએ ને તેમ કરવુ જોઈએ અને અમારા જેવા યુવાન લોકો હંમેશા તમારા જેવા કલાકારો ને પસંદ પણ કરીએ છીયે અને ઘણી વાતો જીવનમાં ઉતારીએ છીએ પણ જેમના પ્રેમના લીધે બધા કલાકારો એ લેવલ પર પહોચે છે એવા યુવાન વિદ્યાર્થીઓ ના કોઈ પ્રશ્નો કે હિતમાં કેમ કોઈ કલાકાર બોલતા નથી??
    શુ એટલા માટે નથી બોલતા કે ક્યાક ને ક્યાક તે રાજકારણ નીચે દબાયેલા છે??? અને જો દબાયેલા છે તો હુ માનુ છુ કે કોઈને ખોટા સામે અવાજ ઉઠાવવાની સલાહ પણ ના આપવી જોઈએ

  • @ishqbaaz_love_
    @ishqbaaz_love_ 2 ปีที่แล้ว +14

    South na film girls ne pappa ni sathe besi ne Jovi hoy ne to joy shakvi ..baki bollywood ni film nathi jovati...hu bollywood ne kharab nathi Keti pan ..Mane bollywood me army sivay ni ek pan film nathi gamti.....

  • @rakshachittalia9843
    @rakshachittalia9843 2 ปีที่แล้ว +9

    ખુબ સરસ વિશ્લેષણ. આવાજ કાંઈ વિચારો સાઉથ ની મૂવી જોઈ ને મને આવે છે.

    • @maheshsondarva917
      @maheshsondarva917 2 ปีที่แล้ว

      जुओ पन सवो अने नफरत पन कई मेल नथी पडतो कां तो इर्षा तरफ जाओ कां जोवानु बंध करीदो 😂😂

  • @mayankpurohit8844
    @mayankpurohit8844 2 ปีที่แล้ว +16

    સાહેબ તમે ગુજરાતી ફિલ્મ લખી ને બનાવાનું ચાલુ કરો...જેથી ગુજરાતી ફિલ્મ જગત હજુ પ્રગતિ કરે

  • @shailu_rawna_77
    @shailu_rawna_77 2 ปีที่แล้ว +2

    સાઉથ ની પિક્ચર મા કોય દિવસ ખરાબ સિન નથી આયો ભાઈ અને બોલીવુડ ની ફિલ્મ મા તો યાર હદ થઈ ગઈ હવે

  • @joshikapilofficial29
    @joshikapilofficial29 2 ปีที่แล้ว +16

    આ જ મજા છે સાહેબ ની દર વખતે નવી નવી વસ્તુ 😍 જોવા મળે છે

    • @truptipankhaniya898
      @truptipankhaniya898 2 ปีที่แล้ว +1

      પુષ્પા મુવી વિશે જાણ્યા બાદ અને યુવાનોમાં તેની લોકપ્રિયતા જોયા બાદ વિચાર આવે કે આપણું યુવાધન ક્યાં જઈને અટકશે? દયા ખાવી કે ચિંતા કરવી એ જ સમજાતું નથી. બાય ધ વે..મસ્ત કોમેડી

  • @maulikjoshi3586
    @maulikjoshi3586 2 ปีที่แล้ว +7

    વાહ. સાહેબ આપનુ નિરિક્ષણ અને આપના અવલોકનને મારા વંદન.. જય શ્રીકૃષ્ણ.
    જય ગુરુદેવ

  • @SingerBhagirathJoshiOfficial
    @SingerBhagirathJoshiOfficial 2 ปีที่แล้ว +11

    ફાટી નઈ પડવું 🤣🤣🤣🤣
    જોરદાર સાહેબ🤣👌

  • @mahipatramrajgor4582
    @mahipatramrajgor4582 2 ปีที่แล้ว

    આ બોલિવૂડ વાળા tollywood માંથી કોપી જ કરે છે સાઉથની મુવી ધર્મની દ્રષ્ટિએ ખૂબ જ સારી હોય છે

  • @Facts_ninja_
    @Facts_ninja_ 2 ปีที่แล้ว +1

    Hero game eva hoy pn Talented hoy chhe! Bollywood ni jem nai NEPOTISM!

  • @Naturebeauty4earth
    @Naturebeauty4earth 2 ปีที่แล้ว +1

    South is better than Hindi movie.

  • @jalpeshvora6537
    @jalpeshvora6537 2 ปีที่แล้ว +4

    Pushpa na 4 part avana saheb khub saras moj e moj...Jay Sairam.

  • @devjain2110
    @devjain2110 2 ปีที่แล้ว +10

    Ha Sairam Maharaj Ni Moj Ha ...😂😂 Lots of love from Jamnagar 😅

  • @hiteshpremji
    @hiteshpremji 2 ปีที่แล้ว +6

    Sir rasto nathi bhatki gya c
    Nee 😀 movie review 😀😀😀

  • @mayudin7
    @mayudin7 2 ปีที่แล้ว +1

    પ્રભાસ + પાટણ = પ્રભાસ પાટણ ગામનુ નામ છે, જ્યા ભારત નુ પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ આવેલ છે.

  • @vasudevsolanki410
    @vasudevsolanki410 2 ปีที่แล้ว +6

    पूषा को किसी ने फ्लॉवर 💐 समझ लिया था उसको समझाया की पुस्पा फ्लॉवर नही फायर 🔥 हैं

  • @vishaldave9080
    @vishaldave9080 2 ปีที่แล้ว +19

    તમે ગમે તેટલી મજાક કરો.
    પણ મજા સાઉથમાં જ આવે...

  • @lovethakor2722
    @lovethakor2722 2 ปีที่แล้ว +13

    બોલીવુડ માં જે ગંદગી પીરસાય છે એના કરતાં તો સાઉથ મૂવી સારા છે... કેમકે સાઉથ ની ફિલ્મો માં જ આપણી સંસ્કૃતિ સચવાઈ છે... હું તમને હું ઘણું માનતો હતો પણ આમાં મજા ના આવી

  • @gadhiyayasmi4155
    @gadhiyayasmi4155 2 ปีที่แล้ว +1

    Most entertaining video... Continue 5 var joyo aa video.. Best

  • @rahulolakiya4925
    @rahulolakiya4925 2 ปีที่แล้ว +8

    EST OR WEST SOUTH IS BEST👌

  • @rajchudasama5960
    @rajchudasama5960 2 ปีที่แล้ว

    તો પણ ચાલે છે ,અને બિજા કરતા ઘણુ વધારે કમાય પણ છે , સમજાય તેને વંદન,,,

  • @feelingsforyou...2241
    @feelingsforyou...2241 2 ปีที่แล้ว +3

    Pushpa Raj Super Movie ❤️

  • @DNADailyNEETAnalysisGujarati
    @DNADailyNEETAnalysisGujarati 2 ปีที่แล้ว +1

    Shrivalli --- Arvalli

  • @sheelacharel1153
    @sheelacharel1153 2 ปีที่แล้ว +2

    Ha sir but fight jordaar hoy south ma udavi de pattu j halave toy😀😁😂😂😂😂

  • @sodhiyasatish4125
    @sodhiyasatish4125 2 ปีที่แล้ว +1

    sairam bhai 6.55(video time) ni vat mujab be tran var film farithi jojo etle samjay jase k pushpa no shoulder kem uncho thay gyo to e nishale jay tyare eno moto bhai malva aave ane khijay tyare e bi jay chhe ane tedi thi eno khambho uncho thay jay 6..

  • @vandanadesai9880
    @vandanadesai9880 2 ปีที่แล้ว +1

    કળશમાં તમારા લેખો ખુબ જ સુંદર હોય છે

  • @raxitahir10604
    @raxitahir10604 2 ปีที่แล้ว +42

    હમણાં કેટલાક દિવસો થી આપનો લેખ ગુજરાત સમાચાર માં નથી આવતો, we miss you ❤️

    • @renige1985
      @renige1985 2 ปีที่แล้ว +1

      Now he is writing for Divya Bhaskar on every Sunday n Wednesday.

  • @devsiyagchoudhary4813
    @devsiyagchoudhary4813 2 ปีที่แล้ว +3

    Lekin sairam bhai sir sauth ki movi bollywood se bahut acchi h
    Apne hindu dharm ka kabhi apmaan nhi hua
    Bold seen kabhi nahi aata
    Pushpa movi hi 1990 se pahle jesi banai h isliye police purani dikhai h
    Seen sab purane hi bataye h
    Bahut hi acchi movi h sir

  • @harshrabari4712
    @harshrabari4712 2 ปีที่แล้ว +1

    Tollywood movie me story original hoti hai, bollywood ki tarah copy paste nahi karte.
    Shakal chahe kaisi bhi ho sirat acchi honi chahiye.

  • @jinitzz1780
    @jinitzz1780 ปีที่แล้ว

    પુષ્પા નો ક્રેઝ જોયો છે ..... ફિલ્મ મેહનત થી બની છે .. .

  • @sanjelinosanedocomedy
    @sanjelinosanedocomedy ปีที่แล้ว +1

    Pushpa The Rule is back 😅😂😂😅

  • @simamendapra9661USA
    @simamendapra9661USA 2 ปีที่แล้ว +2

    સાઉથ એક્ટર મોહનલાલ ના મુવી સારા હોય છે

  • @meetchauhan1022
    @meetchauhan1022 2 ปีที่แล้ว +3

    I can't control lagh when i hear south movie is best

  • @imhs099
    @imhs099 2 ปีที่แล้ว

    પાતળા હોય કે જાડા પણ એની અંદર ટેલેન્ટ....

  • @poojachatwani1355
    @poojachatwani1355 2 ปีที่แล้ว +4

    ગુજરાતનું ગૌરવ સાંઈરામ સાહેબ 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @sagarjoshi1264
    @sagarjoshi1264 2 ปีที่แล้ว +1

    Good observation

  • @user-op2ov7kk2k
    @user-op2ov7kk2k 2 ปีที่แล้ว +1

    Sairam bhai tame ekvaar rajnikant sir ni movie jovo
    Maja aavi jase

  • @pratikr.parekh9396
    @pratikr.parekh9396 2 ปีที่แล้ว

    લોકપ્રિય કૃતિ પર જ આવા વિડિયો બને… વધુ લોકપ્રિય થવા.

  • @vk_____9999.
    @vk_____9999. 2 ปีที่แล้ว +2

    Sai ram bhai best ho👍👍

  • @vasavabhaveshraj
    @vasavabhaveshraj 2 ปีที่แล้ว +2

    Waiting

  • @Hiteshparekh1979
    @Hiteshparekh1979 2 ปีที่แล้ว +1

    Allu arjun is best mega star and new maha nayak

  • @hrsstatus3835
    @hrsstatus3835 2 ปีที่แล้ว +2

    Super blockbuster movie Pushpa raj ❤️

  • @iteshparmar9032
    @iteshparmar9032 2 ปีที่แล้ว +2

    Wow very best comedy stories idea 💡 pushpa movie

  • @saritabenchaudhari7381
    @saritabenchaudhari7381 2 ปีที่แล้ว +1

    સાઉથ ની ફીલ્મ મને પણ ખૂબ ગમે છે

  • @shradpanda6473
    @shradpanda6473 2 ปีที่แล้ว +35

    Perfect narrative.
    Would like to see more of this, Sairam should make more videos on other south indian movies. very funny 😂😂😂😂

  • @dilipkumarvaghasiya1024
    @dilipkumarvaghasiya1024 2 ปีที่แล้ว +1

    Ok k sai ram bhai good

    • @sairamdave
      @sairamdave  2 ปีที่แล้ว

      આભાર દિલીપભાઈ

  • @kishorvala5245
    @kishorvala5245 2 ปีที่แล้ว +2

    સાયદ એનો ભાઈ, સ્કૂલમાં આવે ત્યા એને આઘાતનો ઝટકો લાગે ત્યારે એનો ખંભો ત્રાસો થાય છે...🙂

  • @piratesofgujarat5710
    @piratesofgujarat5710 2 ปีที่แล้ว +1

    Boycott bollywood
    Good South movie hai

  • @chaudharymahesh9546
    @chaudharymahesh9546 2 ปีที่แล้ว +5

    સાહેબ કિશન ભાઈ ભરવાડ માટે કંઈક કેજો 🐯

  • @kishorvala5245
    @kishorvala5245 2 ปีที่แล้ว +2

    ટૅન્કરમા દૂધ આપે પણ પ્રેમમા ભાવ નહીં આપતી...👏👏👏👏

  • @ajaychhatrodiya4479
    @ajaychhatrodiya4479 2 ปีที่แล้ว +3

    Telent se South ma

  • @jaidwarkadhish433
    @jaidwarkadhish433 2 ปีที่แล้ว +3

    sayaram bhai south na film sara j 6 tame gujarari film ni chinta karo k jeno atyare koi bhaav nathi puchhtu...

  • @vandanadesai9880
    @vandanadesai9880 2 ปีที่แล้ว

    વાહ વાહ સાંઈરામભાઈ ખૂબ ખૂબ અભિનંદન

  • @ketanvaghela9274
    @ketanvaghela9274 2 ปีที่แล้ว +1

    દાદા બહુ મગજ વાપર્યું આ સાઉથ ની ફિલમૂ મા આના કરતાં સ્કૂલમાં enery વાપરો... હજુ ઇંગ્લીશ પિક્ચર મારવેલ ના જુઓ તો આ તો 5% પણ નથી..

  • @neoanderson9458
    @neoanderson9458 2 ปีที่แล้ว +1

    the thing we accept that spiderman and super man lift aeroplanes and stop trains but when a desi hero does that why dont we accept it. same super heros in different color and style.

  • @nileshprajapati5532
    @nileshprajapati5532 2 ปีที่แล้ว +1

    pushpa moovi saari che
    manoranjan maate to aavu j hoy ne

  • @kavirajgadhaviofficial7505
    @kavirajgadhaviofficial7505 2 ปีที่แล้ว +9

    તોય કરાચી વુડ કરતા સારું છે સાઇ રામ ભાઇ

  • @R_fine
    @R_fine 2 ปีที่แล้ว

    તમે એક લેખક પણ છો તમારી અંદર ટેલેન્ટ હોય તો એક સારી સ્ટોરી લખી અને ગુજરાતી ફિલ્મ બનવો.

  • @yashprajapati7475
    @yashprajapati7475 2 ปีที่แล้ว +1

    Pushpa pushpa raj zukanga nahi sala 😅😅

  • @maharshi.apandya6113
    @maharshi.apandya6113 2 ปีที่แล้ว +1

    Nice ram

  • @rawalvideos6834
    @rawalvideos6834 2 ปีที่แล้ว +2

    Review સાંભળઈ મજા આવી ગ ઈ

  • @prakashthakor4789
    @prakashthakor4789 2 ปีที่แล้ว

    સાઈ રામ ભાઈ એ ગમે તે કરે પણ એક મૂવી ના carodo કમાઈ છે અને તમે ડાયરા કરવામાં જિંદગી જતી રહી જશે ક્યારેય કરોડ રૂપિયા જોયા. અને એક કલાકાર થઈ બીજા કલાકાર ni ક્યારેય ન ખોદવું જોઈ 😁😁

  • @khyati1933
    @khyati1933 2 ปีที่แล้ว +9

    Sairam, tamaro koi javab nathi. I introduced my son as The Sairam. “Shashwat Lungidhari “.. very funny 😂😂😂🤣🤣🤣

  • @nikbharadwaj4072
    @nikbharadwaj4072 2 ปีที่แล้ว +2

    આવી વાત હિન્દી ફિલ્મ પર પણ બનાવો.. 🙏

  • @Khushali135
    @Khushali135 2 ปีที่แล้ว +1

    Mayabhai is best

  • @Hetalben890
    @Hetalben890 2 ปีที่แล้ว +3

    Gujarati roster 😀👍

  • @sidhrajsinhjadeja55
    @sidhrajsinhjadeja55 2 ปีที่แล้ว +1

    A hiroen a hiro best💯 se

  • @miteshbarot3936
    @miteshbarot3936 2 ปีที่แล้ว

    👍👍👍👍👍

  • @kamineyarr7739
    @kamineyarr7739 2 ปีที่แล้ว +2

    I love you sar

  • @kaushikkindakhediya6177
    @kaushikkindakhediya6177 2 ปีที่แล้ว

    Pushpa movie best hai Bollywood ki se Bollywood South ki movie copy Kara Raha hai

  • @rahulsodha4154
    @rahulsodha4154 2 ปีที่แล้ว +1

    😊😊😊😎😎

  • @anjanabhatt2228
    @anjanabhatt2228 2 ปีที่แล้ว +1

    Best video sir

  • @bhumitbhojani5529
    @bhumitbhojani5529 2 ปีที่แล้ว

    બોલિવૂડ માં જોવા જેવું ય શું છે... ફેમિલી સાથે તમે જોઈ પણ ન શકો

  • @pratikjoshi6628
    @pratikjoshi6628 2 ปีที่แล้ว +1

    Bakvas vato chhe....koy aavi sarakhamani j shaky nathi.... khali thoki besadyu chhe

  • @mranil2082
    @mranil2082 2 ปีที่แล้ว +3

    જય જય ગરવી ગુજરાત 🎉❤️❤️

  • @arti2103
    @arti2103 2 ปีที่แล้ว +1

    Sirbig fan of u🤗 tmra hasava ni je kala che ene vandan che🙏 gani vato tmri fact hoy che je sambhdvi gme😊bt South movie n south heros pr je topic tme lidho che jema heros nu varnan kryu😃pn south na big fan che e loko ne bilkul ny game even I'm also big fan of South movies n heros🤗😁bhale emni fighting joine lage ke taddan gappa che pn e action fighting jovi pn badha ne gamti hoy che ema ek style hoy, attitude hoy che je e loko ne suit krtu hoy che n biju after all e picture che not reality jene joine bdha ne manoranjan puru pde che even bollywood ma pn technology thi hero ne nakli fight krta batavva ma ave j che je tme kahyu e pramane😊pn south side e khasiyat che ke tya na emna culture ne bv mane che..parivarik movie hoy che ane emna dance na tole to koi na ave😍bhale koi new comer hero hoy pn eni acting ma ane dance dam to hoy j che👍sir, slim body na hero na look pr na jata pn eni emotional acting ane dance joso ne to fida thai jso😁 ane e vat bhulvi na joiye ke bollywood pase koi story nthi rahi to south ni movie ni story copy kri bollywood ma release kre che je ma salman khan e fari entry kari wanted movie south pr thi banavi..,dabang jevi gani south copy che..🤗🙏n favv south actor allu arjun, Prabhas,ramcharan,NTR, nitin,Ram,yash(kgf hero😍),even all actor just superbbb👍

  • @selfietooding.mrthakor8236
    @selfietooding.mrthakor8236 2 ปีที่แล้ว

    મનોરંજન શાને કેવાય .બાબા એક દેશની જનતા માટે ફિલ્મ છે ગધે.,👎👎🤕❤️ સમય જાય .M to મોટા ભાગની ફિલ્મો માં નાટકો છે. અસલી થોડું હોય Story પ્રમાણે થોડું ઘણું ઉમેર્યું હોય. તમે કઈક નવું કરી બતવો ત્યારે.

  • @yashpatel-wj4fm
    @yashpatel-wj4fm 2 ปีที่แล้ว +1

    Bhai South vala apada karata bov sara movie banave che tamara thi koy nu joy no sakatu hoy to koy nu apman pn no karavu joy

  • @sureshmaru3600
    @sureshmaru3600 2 ปีที่แล้ว

    Best roast

  • @honesttalks9533
    @honesttalks9533 2 ปีที่แล้ว +1

    Background music is not match this video

  • @sureshmdigital1853
    @sureshmdigital1853 2 ปีที่แล้ว

    Good information 👌

  • @bhargavmodha2260
    @bhargavmodha2260 2 ปีที่แล้ว +1

    Sairam tame quality Gujarati movie lakhvanu ane banavani saroovat karo aakho gujarati samaj tamari sathe che

  • @kalanachauhanbrothers2098
    @kalanachauhanbrothers2098 2 ปีที่แล้ว

    Bhai Sairam ek હાસ્ય કલાકાર છે અને હાસ્ય કલાકાર ગમે તેમાં થી હાસ્ય પેદા કરે માટે ખોટું ન લગાડવાનું siaram દવે એક બેસ્ટ હાસ્ય કલાકાર છે અને સાઉથ મૂવી માં ધર્મ સંસ્કાર અને પરિવાર સાથે જોવાલાયક ફિલ્મ બને છે સાઉથ is best

  • @kattr_hindu_R.j
    @kattr_hindu_R.j 2 ปีที่แล้ว

    Ha moj

  • @jigarpranami3318
    @jigarpranami3318 2 ปีที่แล้ว +2

    Sir Tame jo entertainment mate koi ni vishe kai pn bolya hoy but South movies temnu culture jojo! kem k only negativity jove 6e! E khud tame pn joyu doesn't matter k kevu review aapyu 6e e tamari comments box ma j jova malse!

  • @ajkumar.007
    @ajkumar.007 2 ปีที่แล้ว

    Allu Arjun ki respect karo Bollywood ki movie dekhi kabhi yeshi

  • @tejashmehta2529
    @tejashmehta2529 2 ปีที่แล้ว

    Sairambhai tamne gujwrati movie pushpa na hero banaave to tamey su dialogue bolo??

  • @bhalodiyashubham9289
    @bhalodiyashubham9289 2 ปีที่แล้ว +1

    Sir a look VFX per bova dhyan apa che

  • @nareshgadhiya
    @nareshgadhiya 2 ปีที่แล้ว

    પણ છતાંય સાઉથના ફિલ્મ સારા હોય છે.